[00:00.00]
۩ મુસતહબ સજદા આયત-૫૮
مريم
મરયમ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૯ | આયત-૯૮
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
كٓهٰيٰعٓصٓ ۚ﴿1﴾
૧.ft9V-nt-Gtt-y92Gt3Lt-Mt1tŒ
૧.કાફ-હા-યા-અયન સાદ.
[00:13.00]
ذِكْرُ رَحْمَتِ رَبِّكَ عَبْدَهٗ زَكَرِيَّا ۖ ۚ﴿2﴾
૨.rÍ7fhtu hn14Btítu hççtuf y1çŒnq ÍfrhGGtt
૨.(આ) તારા પરવરદિગારની રહેમતનો ઝિક્ર છે, તેના બંદા ઝકરીયા પ્રત્યે.
[00:19.00]
اِذْ نَادٰى رَبَّهٗ نِدَآءً خَفِيًّا﴿3﴾
૩.E8Í3LttŒt hççtnq LtuŒt9yLt3 Ï1trVGGtt
૩.જ્યારે કે તેણે પોતાના પરવરદિગારને એકાંતમાં ધીમા અવાજે પોકાર્યો.
[00:26.00]
قَالَ رَبِّ اِنِّىْ وَهَنَ الْعَظْمُ مِنِّىْ وَاشْتَعَلَ الرَّاْسُ شَيْبًا وَّلَمْ اَكُنْۢ بِدُعَآئِكَ رَبِّ شَقِيًّا﴿4﴾
૪.f1tÕt hççtu ELLte ÔtnLtÕt3 y1Í54Bttu rBtLLte Ôt~t3íty1Õth3 hy3Ëtu ~tGt3çtkÔt3 ÔtÕtBt3 yfwBt3 çtuŒtuyt92yuf hççtu ~trf2Gtt
૪.તેણે કહ્યુ : અય મારા પરવરદિગાર! ખરેખર મારા હાડકાં કમજોર થઇ ગયાં છે અને વૃઘ્ધાવસ્થાની જ્વાળાએ મારૂ માથુ ઘેરી લીધેલ છે અને અય મારા પરવરદિગાર! હું તારી પાસે દુઆની કબૂલીયતથી હરગિઝ મહેરૂમ થયો નથી.
[00:43.00]
وَاِنِّىْ خِفْتُ الْمَوَالِىَ مِنْ وَّرَآءِىْ وَكَانَتِ امْرَاَتِىْ عَاقِرًا فَهَبْ لِىْ مِنْ لَّدُنْكَ وَلِيًّا ۙ﴿5﴾
૫.ÔtELLte rÏt1V3ítwÕt3 BtÔttÕtuGt rBtkÔt0ht9E ÔtftLtrítBt3 hyíte yt1fu2hLt3 V nçt3Õte rBtÕt0ŒwLf ÔtrÕtGt0t
૫.અને ખરેજ મને મારા પછી મારા સગાસંબંધી બાબતે ડર છે, અને મારી ઔરત બાંજ (વંઘ્યા) છે, માટે તારી પાસેથી મને એક વારસદાર અતા કર.
[00:59.00]
يَّرِثُنِىْ وَيَرِثُ مِنْ اٰلِ يَعْقُوْبَ ۖ ۗ وَاجْعَلْهُ رَبِّ رَضِيًّا﴿6﴾
૬.GthuËtu8Lte ÔtGthuËtu8 rBtLt3 ytÕtu Gty14f1qçt Ôts3y1Õntu hççtu hrÍ1GGtt
૬.જે મારો વારસદાર બને અને યાકૂબની ઔલાદનો વારસદાર બને, અને અય મારા પરવરદિગાર! તેને તું પસંદ કરે એવો બનાવ.
[01:07.00]
يٰزَكَرِيَّاۤ اِنَّا نُبَشِّرُكَ بِغُلٰمِ ۟اسْمُهٗ يَحْيٰى ۙ لَمْ نَجْعَلْ لَّهٗ مِنْ قَبْلُ سَمِيًّا﴿7﴾
૭.Gtt ÍfrhGGtt9 ELLtt Lttuçt~~tuhtuf çtuøttu2ÕttBtu rLtMBttunq Gtn14Gtt ÕtBt3 Lts3yÕt3 Õtnq rBtLt3f1çt3Õttu ËrBtGGtt
૭.અય ઝકરીયા ! અમે બેશક તને એક એવા ફરઝંદની ખુશખબરી આપીએ છીએ કે જેનું નામ યાહ્યા છે, આ પહેલા અમોએ (યહ્યા) નામ કોઇ માટે રાખ્યું નથી.
[01:22.00]
قَالَ رَبِّ اَنّٰى يَكُوْنُ لِىْ غُلٰمٌ وَّكَانَتِ امْرَاَتِىْ عَاقِرًا وَّقَدْ بَلَغْتُ مِنَ الْكِبَرِ عِتِيًّا﴿8﴾
૮.f1tÕt hççtu yLLtt GtfqLttuÕte øttu2ÕttBtkÔt3 ÔtftLtrítBt3 hyíte ytfu2hkÔt3 Ôtf1Œ3 çtÕtø14títtu BtuLtÕt3fuçthu yu2rítGt0t
૮.તેણે કહ્યું: મારા પરવરદિગાર ! મને ફરઝંદ કેવી રીતે થશે? જયારે કે મારી ઔરત બાંજ (વંઘ્યા) છે અને હું ખુદ બુઢાપાની હાલતે પહોંચી ગયો છું!
[01:36.00]
قَالَ كَذٰلِكَۚ قَالَ رَبُّكَ هُوَ عَلَىَّ هَيِّنٌ وَّقَدْ خَلَقْتُكَ مِنْ قَبْلُ وَلَمْ تَكُ شَيْئًا﴿9﴾
૯.f1tÕt fÍt7Õtuf, f1tÕt hççttuf ntuÔt y1ÕtGt0 nGGtuLtwkÔt3 Ôtf1Œ3 Ï1tÕtf14íttuf rBtLt3f1çÕttu ÔtÕtBt3ítftu ~tGt3yt
૯.તેણે કહ્યુ: એમ જ તારા પરવરદિગારે ફરમાવ્યુ છે કે એ મારા માટે સહેલું છે, અને બેશક હું તને અગાઉ પૈદા કરી ચૂક્યો છું કે જ્યારે તું કંઇપણ ન હતો.
[01:49.00]
قَالَ رَبِّ اجْعَلْ لِّىْۤ اٰيَةً ؕ قَالَ اٰيَتُكَ اَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلٰثَ لَيَالٍ سَوِيًّا﴿10﴾
૧૦.f1tÕt hçt3rçts3 y1ÕÕte9 ytGtítLt3, f1tÕt ytGtíttuf yÕÕtt íttufÕÕtuBtLLttË Ë7ÕttË7 ÕtGttrÕtLt3 ËrÔtGt0t
૧૦.તેણે કહ્યુ કે અય મારા પરવરદિગાર! મને કોઇ નિશાની આપ. તેણે ફરમાવ્યું તારા માટે નિશાની એ છે કે તુ તંદુરસ્તીની હાલતમાં (પણ) ત્રણ રાત લોકો સાથે વાતચીત કરી શકશે નહિ.
[02:04.00]
فَخَرَجَ عَلٰى قَوْمِهٖ مِنَ الْمِحْرَابِ فَاَوْحٰٓى اِلَيْهِمْ اَنْ سَبِّحُوْا بُكْرَةً وَّعَشِيًّا﴿11﴾
૧૧.VÏ1ths y1Õtt f1Ôt3Btune BtuLtÕt3 Btun14htçtu VyÔt3nt92 yuÕtGt3rnBt3 yLt3Ëççtun1q çtwf3hítkÔt3 Ôty1r~tGt0t
૧૧.પછી તે ઇબાદતગાહમાંથી નીકળી પોતાની કોમ પાસે આવ્યા અને તેમને ઇશારાથી જણાવ્યું કે તેઓ સવાર-સાંજ (અલ્લાહની) તસ્બીહ કરે.
[02:18.00]
يٰيَحْيٰى خُذِ الْكِتٰبَ بِقُوَّةٍؕ وَاٰتَيْنٰهُ الْحُكْمَ صَبِيًّا ۙ﴿12﴾
૧૨.Gtt Gtn14Gtt Ïtt2urÍ7Õt3 fuíttçt çtuf1wÔÔtrítLt3, ÔtytítGt3LttnwÕt3 n1wf3Bt Ë1rçtGGtt
૧૨.અય યાહ્યા! કિતાબને મજબૂતીથી પકડ, અને અમોએ તેને બચપણમાં હુકમ (નબૂવ્વત) અતા કરી!
[02:27.00]
وَّحَنَانًا مِّنْ لَّدُنَّا وَزَكٰوةً ؕ وَّكَانَ تَقِيًّا ۙ﴿13﴾
૧૩.Ôtn1LttLtBt3 rBtÕt0ŒwLLtt ÔtÍftítLt3, ÔtftLt ítrf2GGtt
૧૩.અને અમારા તરફથી તેને મહેરબાની અને પાકીઝગી અતા કરી, અને તે પરહેઝગાર હતો!
[02:36.00]
وَّبَرًّۢا بِوَالِدَيْهِ وَلَمْ يَكُنْ جَبَّارًا عَصِيًّا﴿14﴾
૧૪.Ôtçth0Bt3 çtuÔttÕtuŒGt3nu ÔtÕtBt3 GtfwLt3 sççtthLt3 y1rË1GGtt
૧૪.અને પોતાના વાલેદૈનની સાથે નેકી કરનારો હતો અને જબ્બાર કે નાફરમાન ન હતો!
[02:44.00]
وَسَلٰمٌ عَلَيْهِ يَوْمَ وُلِدَ وَيَوْمَ يَمُوْتُ وَيَوْمَ يُبْعَثُ حَيًّا۠ ﴿15﴾
૧૫.ÔtËÕttBtwLt3 y1ÕtGt3nu GtÔt3Bt ÔttuÕtuŒ ÔtGtÔt3Bt GtBtqíttu ÔtGtÔt3Bt Gtwçt3y1Ëtu8 n1GGtt
૧૫.અને તેના પર સલામ જે દિવસે તે જનમ્યો તથા જે દિવસે તે મરણ પામશે, અને તે દિવસે (પણ) કે ફરીથી જીવંત કરી ઉઠાડવામાં આવશે.
[02:54.00]
وَاذْكُرْ فِى الْكِتٰبِ مَرْيَمَۘ اِذِ انْتَبَذَتْ مِنْ اَهْلِهَا مَكَانًا شَرْقِيًّا ۙ﴿16﴾
૧૬.ÔtÍ74fwh3 rVÕt3 fuíttçtu Bth3GtBt yurÍ7Lt3 ítçtÍ7ít3 rBtLt3 yn3Õtunt BtftLtLt3 ~th3rf2Gtt0
૧૬.અને (અય પયગંબર) આ કિતાબમાં મરિયમને યાદ કર, જ્યારે તેણી પોતાના ખાનદાનથી પૂર્વ તરફની જગ્યાએ જઇને દૂર થઇ.
[03:04.00]
فَاتَّخَذَتْ مِنْ دُوْنِهِمْ حِجَابًا ۪ فَاَرْسَلْنَاۤ اِلَيْهَا رُوْحَنَا فَتَمَثَّلَ لَهَا بَشَرًا سَوِيًّا﴿17﴾
૧૭.V¥tÏ1tÍ7ít3 rBtLŒqLturnBt3 nu2òçtLt3 Vyh3ËÕLtt9 yuÕtGt3nt Yn1Ltt VítBtM7Ë7Õt Õtnt çt~thLt3 ËrÔtGGtt
૧૭.અને તેમની સામે પડદો કરી લીધો, પછી તેના તરફ અમારી રૂહને મોકલ્યો અને તેણી માટે તે સંપૂર્ણ ઇન્સાનના રૂપમાં જાહેર થયો.
[03:26.00]
قَالَتْ اِنِّىْۤ اَعُوْذُ بِالرَّحْمٰنِ مِنْكَ اِنْ كُنْتَ تَقِيًّا﴿18﴾
૧૮.f1tÕtít3 ELLte9 yQ2Ítu8 rçth3hn14BttLtu rBtLf ELfwLít ítrf2GGtt
૧૮.તેણીએ કહ્યું : અગર તું પરહેઝગાર છો તો બેશક હું તારાથી રહમાન પાસે પનાહ ચાહુ છું.
[03:38.00]
قَالَ اِنَّمَاۤ اَنَا رَسُوْلُ رَبِّكِ ۖ ۗ لِاَهَبَ لَكِ غُلٰمًا زَكِيًّا﴿19﴾
૧૯.f1tÕt ELLtBtt9 yLtt hËqÕttu hççtufu Õtuynçt Õtfu øttu2ÕttBtLt3 ÍrfGGtt
૧૯.તેણે કહ્યું કે હું માત્ર તારા પરવરદિગારનો મોકલેલો છું, કે તને એક પાકીઝા ફરઝંદ આપું.
[03:49.00]
قَالَتْ اَنّٰى يَكُوْنُ لِىْ غُلٰمٌ وَّلَمْ يَمْسَسْنِىْ بَشَرٌ وَّلَمْ اَكُ بَغِيًّا﴿20﴾
૨૦.f1tÕtít3 yLLtt GtfLttuÕte øttu2ÕttBtwLt3 ÔtÕtBt3 GtBt3ËË3Lte çt~tÁkÔt3 ÔtÕtBt3 Gtftu çtrøt1Gt0t
૨૦.તેણીએ કહ્યું કે મને ફરઝંદ કેવી રીતે થાય? જ્યારે કે ન મારી સાથે કોઇ ઇન્સાને (શારિરીક) સંબંધ બાંઘ્યો છે અને ન હું બદકાર છું!
[04:02.00]
قَالَ كَذٰلِكِ ۚ قَالَ رَبُّكِ هُوَ عَلَىَّ هَيِّنٌ ۚ وَلِنَجْعَلَهٗۤ اٰيَةً لِّلنَّاسِ وَرَحْمَةً مِّنَّا ۚ وَكَانَ اَمْرًا مَّقْضِيًّا﴿21﴾
૨૧.f1tÕt fÍt7Õtufu, f1tÕt hççttufu ntuÔt y1ÕtGt0 nGGtuLtwLt3, ÔtÕtu Lts3y1Õtnq9 ytGtítÕt3 rÕtLLttËu Ôthn14BtítBt3 rBtLLtt, ÔtftLt yBt3hBt3 Btf14rÍ1Gt0t
૨૧.તેણે કહ્યું, એમ જ થશે; તારા પરવરદિગારે ફરમાવ્યું છે કે તે મારા માટે આસાન છે, અને એટલા માટે કે અમે તેને લોકો માટે એક નિશાની અને અમારા તરફથી રહેમત બનાવીએ, અને આ બાબત નક્કી થઇ ચૂકી છે.
[04:31.00]
فَحَمَلَتْهُ فَانْتَبَذَتْ بِهٖ مَكَانًا قَصِيًّا﴿22﴾
૨૨.Vn1BtÕtít3ntu VLt3ítçtÍ7ít3çtune BtftLtLt3 f1rË1Gt0t
૨૨.પરિણામે તેણી હામેલા બની ગઇ. તે (હમ્લ)ને ખૂબ જ દૂર લઇ ગઇ.
[04:39.00]
فَاَجَآءَهَا الْمَخَاضُ اِلٰى جِذْعِ النَّخْلَةِۚ قَالَتْ يٰلَيْتَنِىْ مِتُّ قَبْلَ هٰذَا وَكُنْتُ نَسْيًا مَّنْسِيًّا﴿23﴾
૨૩.Vyò9ynÕt3 BtÏt1tÍt8u yuÕtt rsÍ74E2Lt3 LtÏ1Õtítu, f1tÕtít3 GttÕtGt3ítLte rBt¥ttu f1çÕt ntÍt7 ÔtfwLíttu LtË3GtBt3 BtLt3rËGGtt
૨૩.પછી વિલાદતનું દર્દ એક ખજૂરીના થડ પાસે લઇ આવ્યુ, તેણીએ કહ્યું કાશ કે હું આ પહેલાં જ મરી ગઇ હોત અને સંપૂર્ણ ભૂલાઇ ગયેલી હોત!
[05:02.00]
فَنَادٰٮهَا مِنْ تَحْتِهَاۤ اَلَّا تَحْزَنِىْ قَدْ جَعَلَ رَبُّكِ تَحْتَكِ سَرِيًّا﴿24﴾
૨૪.VLttŒtnt rBtLt3 ítn14ítunt9 yÕÕtt ítn14ÍLte f1Œ3sy1Õt hççttufu ítn14ítfu ËrhGt0t
૨૪.પછી તેની હેઠળથી તેણીને પોકારીને કહ્યું કે ઉદાસ ન થા! તારા પરવરદિગારે તારી નીચે પાણીનું ઝરણું જારી કરેલ છે.
[05:14.00]
وَهُزِّىْۤ اِلَيْكِ بِجِذْعِ النَّخْلَةِ تُسٰقِطْ عَلَيْكِ رُطَبًا جَنِيًّاؗ ﴿25﴾
૨૫.ÔtnwÍ3Íe9 yuÕtGt3fu çtursÍ3E2Lt3 LtÏ1Õtítu íttuËtrf2ít3 y1ÕtGt3fu htuít1çtLt3 srLtGGtt
૨૫.અને આ ખજૂરના થડને તારી તરફ હલાવ, તાજી પાકેલી ખજૂરો તારા પર ખરી પડશે.
[05:26.00]
فَكُلِىْ وَاشْرَبِىْ وَقَرِّىْ عَيْنًا ۚ فَاِمَّا تَرَيِنَّ مِنَ الْبَشَرِ اَحَدًا ۙ فَقُوْلِىْۤ اِنِّىْ نَذَرْتُ لِلرَّحْمٰنِ صَوْمًا فَلَنْ اُكَلِّمَ الْيَوْمَ اِنْسِيًّا ۚ﴿26﴾
૨૬.VftuÕte Ôt~hçte Ôtf1h3he y1Gt3LtLt3, VEBBtt íthuGtLLt BtuLtÕt3 çt~thu yn1ŒLt3 Vf1qÕte9 ELLte LtÍ7h3íttu rÕth0n14BttLtu Ë1Ôt3BtLt3 VÕtLt3 ytufÕÕtuBtÕt3 GtÔt3Bt ELt3rËGtt0
૨૬.પછી ખાઇ-પી અને આંખ રોશન કર! (દિલને ઠંડક પહોંચાડ) પછી જો કોઇ ઇન્સાનને જો તો (ઇશારાથી) કહેજે કે મેં રહેમાન માટે રોઝાની નઝર કરી છે, (મૌન વ્રત) જેથી હું આજે કોઇ ઇન્સાન સાથે વાત નહિ કરૂં.
[05:59.00]
فَاَتَتْ بِهٖ قَوْمَهَا تَحْمِلُهٗؕ قَالُوْا يٰمَرْيَمُ لَقَدْ جِئْتِ شَيْئًا فَرِيًّا﴿27﴾
૨૭.Vyítít3çtune f1Ôt3Btnt ítn14BtuÕttunq, f1tÕtq GttBth3GtBttu Õtf1Œ3 suy3ítu ~tGt3yLt3 VrhGGtt
૨૭.પછી તેણી તે ફરઝંદને લઇ પોતાની કૌમ પાસે આવી. તેઓ બોલ્યા કે અય મરિયમ! ખરેખર તે અજબ અને ખરાબ કામ અંજામ આપ્યુ!
[06:11.00]
يٰۤاُخْتَ هٰرُوْنَ مَا كَانَ ا بُوْكِ امْرَاَ سَوْءٍ وَّمَا كَانَتْ اُمُّكِ بَغِيًّا ۖ ۚ﴿28﴾
૨૮.Gtt9WÏ1ít ntYLt BttftLt yçtqrfBt3hy ËÔt3EkÔt3 ÔtBttftLtít3 WBBttufu çtrøt1GGtt
૨૮.અય હારૂનની બહેન ! ન તારો વાલિદ કોઇ બૂરો માણસ હતો અને ન તારી વાલેદા બદકાર હતી!
[06:25.00]
فَاَشَارَتْ اِلَيْهِ ؕ قَالُوْا كَيْفَ نُكَلِّمُ مَنْ كَانَ فِى الْمَهْدِ صَبِيًّا﴿29﴾
૨૯.Vy~tthít3 yuÕtGt3nu, f1tÕtq fGt3V LttufÕÕtuBttu BtLt3ftLt rVÕt3 Btn3Œu Ë1rçtGGtt
૨૯.આથી તેણીએ તે (નવજાત શીશુ)ની તરફ ઇશારો કર્યો. તેઓ બોલ્યા કે જે બાળક જૂલામાં હોય તેની સાથે અમે કેવી રીતે વાત કરીએ?
[06:38.00]
قَالَ اِنِّىْ عَبْدُ اللّٰهِ ؕ اٰتٰٮنِىَ الْكِتٰبَ وَجَعَلَنِىْ نَبِيًّا ۙ﴿30﴾
૩૦.f1tÕt ELLte y1çŒwÕÕttnu, ytíttLtuGtÕt3 fuíttçt Ôtsy1ÕtLte LtrçtGGtt
૩૦.તેણે (નવજાત શીશુએ) કહ્યું : બેશક હું અલ્લાહનો બંદો છું, મને કિતાબ અતા કરવામાં આવેલ છે અને મને નબી બનાવવામાં આવ્યો છે.
[06:47.00]
وَّجَعَلَنِىْ مُبٰرَكًا اَيْنَ مَا كُنْتُ۪ وَاَوْصٰنِىْ بِالصَّلٰوةِ وَالزَّكٰوةِ مَا دُمْتُ حَيًّا ۖ ۪ ﴿31﴾
૩૧.Ôtsy1ÕtLte BttuçtthfLt3 yGt3Lt BttfwLíttu ÔtyÔt3Ë1tLte rçtË02Õttítu ÔtÍ0ftítu BttŒwBíttu n1GGtt
૩૧.અને જયાં પણ હું હોઉ મને બરકતવાળો બનાવવામાં આવ્યો છે, અને જ્યાં સુધી હું જીવતો રહું, મને નમાઝ તથા ઝકાતની વસિયત કરવામાં આવેલ છે.
[07:01.00]
وَّبَرًّۢابِوَالِدَتِىْؗ وَلَمْ يَجْعَلْنِىْ جَبَّارًا شَقِيًّا﴿32﴾
૩૨.Ôtçth0Bt3 çtuÔttÕtuŒíte ÔtÕtBt3 Gts3y1ÕLte sççtthLt3 ~trf2GGtt
૩૨.અને મને મારી વાલેદાની સાથે નેકી કરનાર બનાવવામાં આવ્યો છે અને મને જબ્બાર અને નાફરમાન નથી બનાવવામાં આવ્યો.
[07:10.00]
وَالسَّلٰمُ عَلَىَّ يَوْمَ وُلِدْتُّ وَيَوْمَ اَمُوْتُ وَيَوْمَ اُبْعَثُ حَيًّا﴿33﴾
૩૩.ÔtMËÕttBttu y1ÕtGt0 GtÔt3Bt ÔtturÕtíttu0 ÔtGtÔt3Bt yBtqíttu ÔtGtÔt3Bt Wçt3y1Ëtu8 n1Gt0t
૩૩.અને મારા પર સલામ કે જે દિવસે હું જનમ્યો, અને જે દિવસે હું મરણ પામીશ અને જે દિવસે મને ઉઠાડવામાં આવશે.
[07:20.00]
ذٰلِكَ عِيْسَى ابْنُ مَرْيَمَ ۚ قَوْلَ الْحَقِّ الَّذِىْ فِيْهِ يَمْتَرُوْنَ﴿34﴾
૩૪.Í7tÕtuf E2ËçLttu Bth3GtBt, f1Ôt3ÕtÕt3 n1f14rf2Õt3 ÕtÍ8e Venu GtBt3ítYLt
૩૪.આ (નવજાત શીશુ) ઇસા ઇબ્ને મરિયમ છે અને, આ ખરી હકીકત છે કે જેના સંબંધમાં તેઓ શંકા કરે છે.
[07:30.00]
مَا كَانَ لِلّٰهِ اَنْ يَّتَّخِذَ مِنْ وَّلَدٍۙ سُبْحٰنَهٗؕ اِذَا قَضٰٓى اَمْرًا فَاِنَّمَا يَقُوْلُ لَهٗ كُنْ فَيَكُوْنُؕ﴿35﴾
૩૫.BttftLt rÕtÕÕttnu ykGGt¥tÏt2uÍ7 rBtkÔt3ÔtÕtrŒLt3 Ëwçn1tLtn, yuÍt f1Ít92 yBt3hLt3 VELLtBtt Gtf1qÕttu Õtnq fwLt3 VGtfqLt
૩૫.અલ્લાહના માટે મુનાસીબ નથી કે તે પોતાના માટે ફરઝંદ પસંદ કરે, તેની જાત પાક છે, જ્યારે તે કોઇ બાબત નક્કી કરી લ્યે ત્યારે ફકત તેને કહે કે : "થા" અને તે તરત જ થઇ જાય છે.
[07:52.00]
وَاِنَّ اللّٰهَ رَبِّىْ وَرَبُّكُمْ فَاعْبُدُوْهُ ؕ هٰذَا صِرَاطٌ مُّسْتَقِيْمٌ﴿36﴾
૩૬.ÔtELLtÕÕttn hççte ÔthççttufwBt3 Vy14çttuŒqntu, ntÍt7 Ëu2htít1wBt3 BtwMítf2eBt
૩૬.અને બેશક અલ્લાહ મારો પરવરદિગાર છે અને તમારો પરવરદિગાર છે, માટે તમે તેની જ ઇબાદત કરો; આ જ સીધો રસ્તો છે.
[08:06.00]
فَاخْتَلَفَ الْاَحْزَابُ مِنْۢ بَيْنِهِمْۚ فَوَيْلٌ لِّلَّذِيْنَ كَفَرُوْا مِنْ مَّشْهَدِ يَوْمٍ عَظِيْمٍ﴿37﴾
૩૭.VÏ1ítÕtVÕt3 yn14Ít7çttu rBtBt3 çtGt3LturnBt3, VÔtGt3ÕtwÕt3 rÕtÕÕtÍ8eLt fVY rBtBt3Bt~t3nŒu GtÔt3rBtLt3 y1Í6eBt
૩૭.પછી તેઓમાંના અમુક સમૂહોએ અંદરો અંદર ઇખ્તેલાફ કર્યો, જેથી અફસોસ થાય તેઓ પર કે જેઓ મહાન દિવસે હાજર થવાનો ઇન્કાર કરે છે.
[08:24.00]
اَسْمِعْ بِهِمْ وَاَبْصِرْۙ يَوْمَ يَاْتُوْنَنَا لٰكِنِ الظّٰلِمُوْنَ الْيَوْمَ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ﴿38﴾
૩૮.yË3Btuy74çturnBt3 Ôtyçt3rË1h3 GtÔt3Bt Gty3ítqLtLtt ÕttfurLtÍ54 Í5tÕtuBtqLtÕt3 GtÔt3Bt VeÍ1ÕttrÕtBt3 BttuçteLt
૩૮.જે દિવસે તેઓ અમારી હજૂરમાં આવશે તે દિવસે તેઓ કેવા વાઝેહ સાંભળનાર અને કેવું ખુલ્લું જોનાર હશે ! પરંતુ આજે ઝાલિમો ખુલ્લી ગુમરાહીમાં છે.
[08:38.00]
وَاَنْذِرْهُمْ يَوْمَ الْحَسْرَةِ اِذْ قُضِىَ الْاَمْرُۘ وَهُمْ فِیْ غَفْلَةٍ وَّهُمْ لَا يُؤْمِنُوْنَ﴿39﴾
૩૯.ÔtyLt3 rÍ7h3nwBt3 GtÔt3BtÕt3 n1Ëhítu EÍ74ft2uÍ2uGtÕt3 yBh ÔtnwBt3 Veø1tV3ÕtrítkÔt3 ÔtnwBt3 ÕttGttuy3BtuLtqLt
૩૯.અને તેમને તે અફસોસનાક દિવસથી ડરાવ કે, જ્યારે બધા મામલાઓ ખત્મ થઇ જશે; જો કે (હમણાં) તેઓ ગફલતમાં છે અને તેઓ ઇમાન લાવતા નથી.
[08:51.00]
اِنَّا نَحْنُ نَرِثُ الْاَرْضَ وَمَنْ عَلَيْهَا وَاِلَيْنَا يُرْجَعُوْنَ۠ ﴿40﴾
૪૦.ELLtt Ltn14Lttu LthuËw7Õt3 yÍo2 ÔtBtLt3 y1ÕtGt3nt ÔtyuÕtGt3Ltt Gtwh3sW2Lt
૪૦.બેશક અમે જ ઝમીનના તેમજ જેઓ તેના પર (વસે) છે તેમના વારસદાર છીએ, અને અમારી તરફ તેમને પાછા ફેરવવામાં આવશે.
[09:03.00]
وَاذْكُرْ فِى الْكِتٰبِ اِبْرٰهِيْمَ۬ ۙ اِنَّهٗ كَانَ صِدِّيْقًا نَّبِيًّا﴿41﴾
૪૧.ÔtÍ74fwh3 rVÕt3fuíttçtu EçtútneBt ELLtnq ftLt rË1vefLt3 LtrçtGGtt
૪૧.અને આ કિતાબમાં ઇબ્રાહીમનો ઝિક્ર કર; બેશક તે બહુ સાચા બોલા નબી હતા.
[09:14.00]
اِذْ قَالَ لِاَبِيْهِ يٰۤاَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ وَ لَا يُغْنِىْ عَنْكَ شَيْئًا﴿42﴾
૪૨.E8Í3 f1tÕt Õtuyçtenu Gtt9yçtítu ÕtuBt íty14çttuŒtu BttÕtt GtMBtyt2u ÔtÕttGtwçt3Ë2uhtu ÔtÕttGtwø14tLte y1Lt3f ~tGt3yt
૪૨.જ્યારે તેણે પોતાના (પાલક) પિતાને કહ્યું કે અય મારા વાલિદ! તું એવાઓની શા માટે ઇબાદત કરે છો કે જે ન કાંઇ સાંભળે છે અને ન કાંઇ જૂએ છે અને ન કંઇ મૂશ્કેલી દૂર કરી શકે છે?
[09:28.00]
يٰۤاَبَتِ اِنِّىْ قَدْ جَآءَنِىْ مِنَ الْعِلْمِ مَا لَمْ يَاْتِكَ فَاتَّبِعْنِىْۤ اَهْدِكَ صِرَاطًا سَوِيًّا﴿43﴾
૪૩.Gtt9 yçtítu ELLte f1Œ3ò9yLte BtuLtÕt3 E2ÕBtu BttÕtBt3 Gty3ítuf V¥tçtuy14Lte9 yn3Œuf Ëu2htítLt3 ËrÔtGGtt
૪૩.અય મારા (પાલક) પિતા ! ખરેજ મારી પાસે એવુ ઇલ્મ આવ્યુ જે તારી પાસે નથી આવ્યું માટે તું મારી પૈરવી કર જેથી હું તને સાચા રસ્તાની હિદાયત કરૂ.
[09:48.00]
يٰۤاَبَتِ لَا تَعْبُدِ الشَّيْطٰنَ ؕ اِنَّ الشَّيْطٰنَ كَانَ لِلرَّحْمٰنِ عَصِيًّا﴿44﴾
૪૪.Gtt9 yçtítu Õtt íty14çtturŒ~t3 ~tGt3ít1tLt, ELLt~t3 ~tGt3ít1tLt ftLt rÕth3hn14BttLtu y1rË1GGtt
૪૪.અય મારા (પાલક) પિતા ! તું શેતાનની ઇબાદત ન કર, બેશક શેતાન રહેમાન (અલ્લાહ)નો નાફરમાન છે.
[10:02.00]
يٰۤاَبَتِ اِنِّىْۤ اَخَافُ اَنْ يَّمَسَّكَ عَذَابٌ مِّنَ الرَّحْمٰنِ فَتَكُوْنَ لِلشَّيْطٰنِ وَلِيًّا﴿45﴾
૪૫.Gtt9 yçtítu ELLte yÏt1tVtu ykGGtBtMËf y1Ít7çtwBt3 BtuLth0n14BttLtu VítfuLt rÕt~t0Gt3ít1tLtu ÔtrÕtGGtt
૪૫.અય મારા (પાલક) પિતા ! બેશક હું ડરૂં છું કે રહેમાન (ખુદા) તરફથી તારી ઉપર અઝાબ આવી પહોંચે, પરિણામે તું શેતાનનો સાથી બની જા!
[10:19.00]
قَالَ اَرَاغِبٌ اَنْتَ عَنْ اٰلِهَتِىْ يٰۤاِبْرٰهِيْمُۚ لَئِنْ لَّمْ تَنْتَهِ لَاَرْجُمَنَّكَ وَاهْجُرْنِىْ مَلِيًّا﴿46﴾
૪૬.f1tÕt yhtøtu2çtLt3w yLít y1Lt3 ytÕtuníte Gtt9 EçtútneBttu, ÕtEÕÕtBt3 ítLt3ítnu Õtyh3òuBtLLtf Ôtn3òwh3Lte BtrÕtGGtt
૪૬.તેણે કહ્યું: અય ઇબ્રાહીમ ! શું તું મારા માઅબૂદોથી મોઢું ફેરવીશ? જો તું નહિં અટકે તો હું ચોક્કસ તને સંગસાર કરીશ અને પછી તું લાંબી મુદ્દત સુધી મારાથી જૂદો થઇ જઇશ.
[10:38.00]
قَالَ سَلٰمٌ عَلَيْكَۚ سَاَسْتَغْفِرُ لَكَ رَبِّىْؕ اِنَّهٗ كَانَ بِىْ حَفِيًّا﴿47﴾
૪૭.f1tÕt ËÕttBtwLt3 y1ÕtGt3f, ËyMítø14tVuhtu Õtf hççte, ELLtnq ftLtçte n1rVGGtt
૪૭.તેણે (ઇબ્રાહીમે) કહ્યું : તારા પર સલામ થાય, નજીકમાં જ હું મારા પરવરદિગાર પાસે તારા માટે ઇસ્તિગફાર કરીશ કારણકે તે મારા પ્રત્યે હંમેશાથી મહેરબાન છે.
[10:50.00]
وَ اَعْتَزِلُكُمْ وَمَا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ وَاَدْعُوْا رَبِّىْ ۖ ؗ عَسٰٓى اَلَّاۤ اَكُوْنَ بِدُعَآءِ رَبِّىْ شَقِيًّا﴿48﴾
૪૮.Ôtyy14ítÍuÕttufwBt3 ÔtBtt ítŒ3Q2Lt rBtLŒqrLtÕÕttnu ÔtyŒ3Q2 hççte y1Ët9 yÕÕtt yfqLt çtuŒtuyt92yu hççte ~trf2GGtt
૪૮.હું તમારાથી અને જેને તમે અલ્લાહ સિવાય પોકારો છો તેમનાથી દૂર થાવ છું અને હું મારા રબને જ પૂકારૂ છુ, આશા છે કે હું મારા રબ પાસે દુઆ બાબતે મહેરૂમ રહીશ નહિ.
[11:10.00]
فَلَمَّا اعْتَزَلَهُمْ وَمَا يَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ۙ وَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ وَيَعْقُوْبَ ؕ وَكُلًّا جَعَلْنَا نَبِيًّا﴿49﴾
૪૯.V ÕtBBty14ítÍÕtnwBt3 ÔtBtt Gty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu, ÔtnçLtt Õtnq9 EMn1tf1 ÔtGty14f1qçt, ÔtfwÕÕtLt3 sy1ÕLtt LtrçtGGtt
૪૯.અને જ્યારે તેણે -તેઓને અને જે વસ્તુઓને તેઓ અલ્લાહના સિવાય ઇબાદત કરતા હતા,- મૂકી દીધા ત્યારે અમોએ તેને ઇસ્હાક તથા યાકૂબ આપ્યા અને દરેકને નબી બનાવ્યા.
[11:30.00]
وَوَهَبْنَا لَهُمْ مِّنْ رَّحْمَتِنَا وَجَعَلْنَا لَهُمْ لِسَانَ صِدْقٍ عَلِيًّا۠ ﴿50﴾
૫૦.Ôt ÔtnçLtt ÕtnwBt3 rBth0n14BtítuLtt Ôt sy1ÕLtt ÕtnwBt3 ÕtuËtLt rË1Œ3rf2Lt3 y1rÕtGGtt
૫૦.તેઓને અમોએ અમારી રહેમતમાંથી હિસ્સો આપ્યો અને તેઓ માટે (લોકો દરમ્યાન) નેકનામી અને બુલંદ દરજ્જો અતા કર્યો.
[11:41.00]
وَاذْكُرْ فِى الْكِتٰبِ مُوْسٰٓىؗ اِنَّهٗ كَانَ مُخْلَصًا وَّكَانَ رَسُوْلًا نَّبِيًّا﴿51﴾
૫૧.ÔtÍ74fwh3 rVÕt3fuíttçtu BtqËt ELLtnq ftLt BtwÏ1ÕtË1kÔt3 ÔtftLt hËqÕtLt3 LtrçtGGtt
૫૧.અને આ કિતાબમાં મૂસાનો ઝિક્ર કર; કે તે મુખલીસ (નિખાલસ) હતો તથા એક રસૂલ અને નબી હતો.
[11:54.00]
وَنَادَيْنٰهُ مِنْ جَانِبِ الطُّوْرِ الْاَيْمَنِ وَقَرَّبْنٰهُ نَجِيًّا﴿52﴾
૫૨.ÔtLttŒGt3Lttntu rBtLt3 òLturçtí1ít1qrhÕt3 yGt3BtLtu Ôtf1h3hçLttntu LtrsGGtt
૫૨.અને તેને અમોએ તૂર (પર્વત)ની જમણી બાજૂથી અવાજ કર્યો, અને અમોએ તેને રાઝની વાતો કરતા-કરતા વધુ નજદીક લાવ્યા.
[12:03.00]
وَ وَهَبْنَا لَهٗ مِنْ رَّحْمَتِنَاۤ اَخَاهُ هٰرُوْنَ نَبِيًّا﴿53﴾
૫૩.Ôt ÔtnçLtt Õtnq rBth3hn14BtítuLtt9 yÏt1tntu ntYLt LtrçtGGtt
૫૩.અને અમોએ અમારી રહેમતથી તેને તેના ભાઇ હારૂનને -કે જે નબી હતા- અતા કર્યો.
[12:13.00]
وَاذْكُرْ فِى الْكِتٰبِ اِسْمٰعِيْلَؗ اِنَّهٗ كَانَ صَادِقَ الْوَعْدِ وَكَانَ رَسُوْلًا نَّبِيًّا ۚ﴿54﴾
૫૪.ÔtÍ74fwh3 rVÕt3fuíttçtu EË3BttE2Õt ELLtnq ftLt Ë1tŒuf1Õt3 Ôty14Œu ÔtftLt hËqÕtLt3 LtrçtGt0t
૫૪.અને આ કિતાબમાં ઇસ્માઇલનો ઝિક્ર કર કે જે તે વાયદાને પાળનાર અને રસૂલ તથા નબી હતા.
[12:27.00]
وَ كَانَ يَاْمُرُ اَهْلَهٗ بِالصَّلٰوةِ وَالزَّكٰوةِ۪ وَكَانَ عِنْدَ رَبِّهٖ مَرْضِيًّا﴿55﴾
૫૫.ÔtftLt Gty3Bttuhtu yn3Õtnq rçtM1Ë1Õttítu ÔtÍ0ftítu ÔtftLt E2LŒ hççtune Bth3rÍ1GGtt
૫૫.અને તે સતત પોતાના કુટુંબીઓને નમાઝનો તથા ઝકાતનો હુકમ આપતા હતા અને તેનો પરવરદિગાર તેનાથી રાજી હતો.
[12:39.00]
وَاذْكُرْ فِى الْكِتٰبِ اِدْرِيْسَؗ اِنَّهٗ كَانَ صِدِّيْقًا نَّبِيًّا ۙ ۗ ﴿56﴾
૫૬.ÔtÍ74fwh3 rVÕt3fuíttçtu EŒ3heË ELLtnq ftLt rË1rvf1Lt3 LtrçtGGtt
૫૬.અને આ કિતાબમાં ઇદરીસનો ઝિક્ર કર કે જે બહુજ સાચુ બોલનાર નબી હતા.
[12:50.00]
وَّرَفَعْنٰهُ مَكَانًا عَلِيًّا﴿57﴾
૫૭.ÔthVy14Lttntu BtftLtLt3 y1ÕteGGtt
૫૭.અને અમો તેને બુલંદ મકામ પર લઇ ગયા.
[12:54.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ اَنْعَمَ اللّٰهُ عَلَيْهِمْ مِّنَ النَّبِيّٖنَ مِنْ ذُرِّيَّةِ اٰدَمَۗ وَمِمَّنْ حَمَلْنَا مَعَ نُوْحٍؗ وَّمِنْ ذُرِّيَّةِ اِبْرٰهِيْمَ وَاِسْرَآءِيْلَؗ وَمِمَّنْ هَدَيْنَا وَاجْتَبَيْنَا ؕ اِذَا تُتْلٰى عَلَيْهِمْ اٰيٰتُ الرَّحْمٰنِ خَرُّوْا سُجَّدًا وَّبُكِيًّا ۩﴿58﴾۩☽
૫૮.ytuÕtt9yufÕÕtÍ8eLt yLt3 y1BtÕÕttntu y1ÕtGt3rnBt3 BtuLtÒtrçtGGteLt rBtLt3Íw7h3rhGGtítu ytŒBt ÔtrBtBBtLt3 n1BtÕLtt Bty1Ltqrnk1Ôt3 ÔtrBtLt3 Íw7h3rhGGtítu EçtútneBt ÔtEË3ht9EÕt ÔtrBtBBtLt3 nŒGt3Ltt Ôts3ítçtGt3Ltt, yuÍt7 ítwít7Õtt y1ÕtGt3rnBt3 ytGttítwh3 hn14BttLtu Ï1th3Y Ëws3sŒkÔt3 ÔtçtturfGGtt ۩☽
૫૮.આ નબીઓ છે કે જેમના પર અલ્લાહે નેઅમતો નાઝિલ કરી કે જેઓ આદમની ઔલાદમાંથી હતા, અને જેઓને અમે નૂહની સાથે હોડીમાં સવાર કર્યા હતા તથા જેઓ ઇબ્રાહીમ અને ઇસરાઇલની ઔલાદમાંથી હતા, કે જેમને અમોએ હિદાયત કરી અને ચૂંટી કાઢયા, જયારે તેમની સામે રહેમાન (ખુદા)ની આયતો પઢવામાં આવતી ત્યારે સિજદામાં પડી જતા અને રોતા હતા.۩☽
મુસતહબ સજદા
[13:39.00]
فَخَلَفَ مِنْۢ بَعْدِهِمْ خَلْفٌ اَضَاعُوا الصَّلٰوةَ وَاتَّبَعُوا الشَّهَوٰتِ فَسَوْفَ يَلْقَوْنَ غَيًّا ۙ﴿59﴾
૫૯.VÏ1tÕtV rBtBt3 çty14ŒurnBt3 Ï1tÕVwLt3 yÍ1tQ2M1Ë1Õttít Ôt¥tçtW2~~tn3Ôttítu VËÔt3V GtÕt3f1Ôt3Lt ø1tGGtt
૫૯.પરંતુ તેમના બાદ એવા લોકો આવ્યા કે જેમણે નમાઝને બરબાદ કરી અને શેહવતોની પેરવી કરી, જલ્દી તેઓ ગુમરાહી(ના અઝાબ)ને જોશે.
[13:51.00]
اِلَّا مَنْ تَابَ وَاٰمَنَ وَعَمِلَ صَالِحًا فَاُولٰٓئِكَ يَدْخُلُوْنَ الْجَنَّةَ وَلَا يُظْلَمُوْنَ شَيْئًا ۙ﴿60﴾
૬૦.EÕÕtt BtLíttçt ÔtytBtLt Ôty1BtuÕtË1tÕtun1Lt3 VWÕtt9yuf GtŒ3Ïttu2ÕtqLtÕt3 sLLtít ÔtÕttGtwÍ54ÕtBtqLt ~tGt3yt
૬૦.સિવાય તેમના કે જેઓ તૌબા કરે તથા ઇમાન લાવે તથા નેક અમલ કરે, તો એ લોકો જન્નતમાં દાખલ થશે, અને તેમના પર લેશમાત્ર પણ ઝુલ્મ કરવામાં નહિ આવે.
[14:07.00]
جَنّٰتِ عَدْنٍ ۟الَّتِىْ وَعَدَ الرَّحْمٰنُ عِبَادَهٗ بِالْغَيْبِ ؕ اِنَّهٗ كَانَ وَعْدُهٗ مَاْتِيًّا﴿61﴾
૬૧.sLLttítu yŒ3Ltu rLtÕÕtíte Ôty1Œh0n14BttLttu yu2çttŒnq rçtÕt3ø1tGt3çt, ELLtnq ftLt Ôty14Œtunq Bty3rítGGtt
૬૧.હંમેશા રહેનારી જન્નતો કે જેનો વાયદો રહેમાન અલ્લાહે પોતાના બંદાઓને બતાવ્યા વિના કરી દીધો છે; બેશક તેનો વાયદો પૂરો થઇને જ રહેશે.
[14:23.00]
لَّا يَسْمَعُوْنَ فِيْهَا لَغْوًا اِلَّا سَلٰمًاؕ وَلَهُمْ رِزْقُهُمْ فِيْهَا بُكْرَةً وَّعَشِيًّا﴿62﴾
૬૨.ÕttGtMBtW2Lt Vent Õtø14tÔtLt3 EÕÕtt ËÕttBtt, ÔtÕtnwBt3 rhÍ3ftu2nwBt3 Vent çtwf3hítkÔt3 Ôty1r~tGGtt
૬૨.તેમાં તેઓ “સલામ” સિવાય કંઇપણ નકામી વાત સાંભળશે નહિ; અને તેમાં તેમની માટે રોઝી સવાર સાંજ (તૈયાર) હશે.
[14:35.00]
تِلْكَ الْجَنَّةُ الَّتِىْ نُوْرِثُ مِنْ عِبَادِنَا مَنْ كَانَ تَقِيًّا﴿63﴾
૬૩.rítÕt3fÕt3 sLLtítwÕÕtíte LtqhuËtu8 rBtLt3 yu2çttŒuLtt BtLt3ftLt ítrf2GGtt
૬૩.આ એ જ જન્નત છે કે જેનો વારસો અમે અમારા મુત્તકી બંદાઓને આપશું.
[14:46.00]
وَمَا نَتَنَزَّلُ اِلَّا بِاَمْرِ رَبِّكَ ۚ لَهٗ مَا بَيْنَ اَيْدِيْنَا وَمَا خَلْفَنَا وَمَا بَيْنَ ذٰلِكَ ۚ وَمَا كَانَ رَبُّكَ نَسِيًّا ۚ﴿64﴾
૬૪.ÔtBtt LtítLtÍ3ÍÕttu EÕÕtt çtuyBhu hççtuf, Õtnq BttçtGt3Lt yGt3ŒeLtt ÔtBtt Ï1tÕVLtt ÔtBtt çtGt3Lt Ít7Õtuf, ÔtBttftLt hççttuf LtrËGt0t
૬૪.અને (અય પયગંબર!) અમે તારા પરવરદિગારના હુકમ વગર નાઝિલ થતા નથી; અમારી સામે જે કાંઇ છે તથા જે કાંઇ અમારી પાછળ છે તથા જે કાંઇ તે બન્નેની વચ્ચે છે તે બધુ તેના જ ઇખ્તેયારમાં છે, અને તારો પરવરદિગાર ભૂલી જનાર નથી.
[15:02.00]
رَّبُّ السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَمَا بَيْنَهُمَا فَاعْبُدْهُ وَاصْطَبِرْ لِعِبَادَتِهٖؕ هَلْ تَعْلَمُ لَهٗ سَمِيًّا۠ ﴿65﴾
૬૫.hççtwMËBttÔttítu ÔtÕt3yÍuo2 ÔtBtt çtGt3LtntuBtt Vy14çtwŒ3ntu ÔtM1ít1rçth3 Õtuyu2çttŒítun, nÕt3 íty14ÕtBttu Õtnq ËrBtGt0t
૬૫.તે આસમાનો તથા ઝમીનનો અને જે કાંઇ તેમની વચ્ચે છે તેનો પરવરદિગાર છે, માટે તું તેની જ ઇબાદત કર અને તેની ઇબાદતમાં સબર કર; શું તું કોઇને તેની જેવો જાણે છો?!
[15:16.00]
وَيَقُوْلُ الْاِنْسَانُ ءَاِذَا مَا مِتُّ لَسَوْفَ اُخْرَجُ حَيًّا﴿66﴾
૬૬.ÔtGtfq1ÕtwÕt3 ELËtLttu yyuÍt7 BttrBt¥ttu ÕtËÔt3V WÏ14thòu n1GGtt
૬૬.અને ઇન્સાન કહે છે: જ્યારે હું મરી જઇશ ત્યારે શું મને જીવતો (કબ્રમાંથી) કાઢવામાં આવશે?
[15:25.00]
اَوَلَا يَذْكُرُ الْاِنْسَانُ اَنَّا خَلَقْنٰهُ مِنْ قَبْلُ وَلَمْ يَكُ شَيْئًا﴿67﴾
૬૭.yÔtÕtt GtÍ18ftuÁÕt3 ELËtLttu yLLtt Ï1tÕtf14Lttntu rBtLt3f1çÕttu ÔtÕtBt3Gtftu ~tGt3yt
૬૭.શું ઇન્સાનને યાદ નથી કે અમોએ તેને અગાઉ પેદા કર્યો હતો કે જ્યારે તે કાંઇ પણ ન હતો?
[15:37.00]
فَوَرَبِّكَ لَنَحْشُرَنَّهُمْ وَالشَّيٰطِيْنَ ثُمَّ لَنُحْضِرَنَّهُمْ حَوْلَ جَهَنَّمَ جِثِيًّا ۚ﴿68﴾
૬૮.VÔt hççtuf ÕtLtn14~ttuhLLtnwBt3 Ôt~~tGttít2eLt Ëw7BBt ÕtLttun3Íu2hLLtnwBt3 n1Ôt3Õt snLLtBt surË7GGtt
૬૮.માટે તારા પરવરદિગારની કસમ! અમે તેઓ બધાને શેતાનોની સાથે જરૂર ભેગાં કરીશું, પછી જરૂર અમો તેમને જહન્નમની આસપાસ ગોઠણભેર હાજર કરીશું.
[15:56.00]
ثُمَّ لَنَنْزِعَنَّ مِنْ كُلِّ شِيْعَةٍ اَيُّهُمْ اَشَدُّ عَلَى الرَّحْمٰنِ عِتِيًّا ۚ﴿69﴾
૬૯.Ëw7Bt0 ÕtLtLt3Íuy1LLt rBtLt3fwÕÕtu ~tey1rítLt3 yGGttunwBt y~tvtu y1Õth0n14BttLtu y1urítGt0t
૬૯.પછી અમે દરેક ગિરોહમાંથી તેને અલગ કરશુ કે જે રહેમાન (ખુદા)ની સામે સૌથી વધારે નાફરમાની કરનાર હતો.
[16:08.00]
ثُمَّ لَنَحْنُ اَعْلَمُ بِالَّذِيْنَ هُمْ اَوْلٰى بِهَا صِلِيًّا﴿70﴾
૭૦.Ë7wBt0 ÕtLtn14Lttu yy14ÕtBttu rçtÕÕtÍ2eLt nwBt3 yÔt3Õtt çtunt Ë2urÕtGGtt
૭૦.તે પછી જેઓ જહન્નમમાં ફેંકવા માટે વધારે લાયક છે તેમનાથી અમે સારી રીતે વાકેફ છીએ.
[16:17.00]
وَاِنْ مِّنْکُمْ اِلَّا وَارِدُهَا ؕ كَانَ عَلٰى رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا ۚ﴿71﴾
૭૧.ÔtEBt3 rBtLt3fwBt3 EÕÕtt ÔtthuŒtunt, ftLt y1Õtt hççtuf n1ít3BtBt3 Bt1f3rÍ1GGtt
૭૧.અને તમારામાંથી એક પણ એવો નથી કે જે તેમાં દાખલ નહિ થાય; (અને) આ બાબત તારા પરવરદિગાર પર નિશ્ચિત થયેલ છે.
[16:29.00]
ثُمَّ نُنَجِّى الَّذِيْنَ اتَّقَوْا وَّنَذَرُ الظّٰلِمِيْنَ فِيْهَا جِثِيًّا﴿72﴾
૭૨.Ëw7BBt LttuLts3rsÕÕtÍ8eLtít3 ítf1Ôt3 ÔtLtÍ7ÁÍ54 Í5tÕtuBteLt Vent surË7GGtt
૭૨.પછી જેઓએ પરહેઝગારી કરી તેમને અમે નજાત આપીશું, અને ઝાલિમોને તેમાંજ ગોંઠણભર પડેલા છોડી દઇશું.
[16:38.00]
وَاِذَا تُتْلٰى عَلَيْهِمْ اٰيٰتُنَا بَيِّنٰتٍ قَالَ الَّذِيْنَ كَفَرُوْا لِلَّذِيْنَ اٰمَنُوْۤا ۙ اَىُّ الْفَرِيْقَيْنِ خَيْرٌ مَّقَامًا وَّاَحْسَنُ نَدِيًّا﴿73﴾
૭૩.ÔtyuÍt7 ítwít3Õtt y1ÕtGt3rnBt3 ytGttíttuLtt çtGGtuLttrítLt3 f1tÕtÕÕtÍ8eLt fVY rÕtÕÕtÍ8eLt ytBtLt9q yGGtwÕt3 Vhef1Gt3Ltu Ï1tGt3ÁBt3 Btf1tBtkÔt3 Ôtyn14ËLttu LtrŒGGtt
૭૩.અને જ્યારે અમારી વાઝેહ (સ્પષ્ટ) આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે નાસ્તિકો મોઅમીનોને કહે છે કે બંને ગિરોહમાંથી કોણો દરજ્જો બહેતર છે અને કોણી મહેફીલ જામેલ છે ?
[17:03.00]
وَكَمْ اَهْلَكْنَا قَبْلَهُمْ مِّنْ قَرْنٍ هُمْ اَحْسَنُ اَثَاثًا وَّرِءْيًا﴿74﴾
૭૪.ÔtfBt3 yn3Õtf3Ltt f1çÕtnwBt3 rBtLt3f1h3rLtLt3 nwBt3 yn14ËLttu yËt7Ëk8Ôt3 Ôthuy3Gtt
૭૪.અને અમો તેમની પહેલાં કેટલીયે કોમનો નાશ કરી ચૂક્યા છીએ, જેઓ માલમત્તા તથા દેખાવમાં બહેતર હતા.
[17:13.00]
قُلْ مَنْ كَانَ فِى الضَّلٰلَةِ فَلْيَمْدُدْ لَهُ الرَّحْمٰنُ مَدًّا۬ ۚ حَتّٰٓى اِذَا رَاَوْا مَا يُوْعَدُوْنَ اِمَّا الْعَذَابَ وَاِمَّا السَّاعَةَ ؕ فَسَيَعْلَمُوْنَ مَنْ هُوَ شَرٌّ مَّكَانًا وَّاَضْعَفُ جُنْدًا﴿75﴾
૭૫.fw1Õt BtLt3ftLt rVÍ14Í1ÕttÕtítu VÕt3GtBt3ŒwŒ3 Õtnqhon14BttLttu Btvt, n1¥tt9 yuÍt7 hyÔt3 BttGtqy1ŒqLt EBBtÕt3 y1Ít7çt ÔtEBBtMËty1n, VËGty14ÕtBtqLt BtLt3ntuÔt ~th3ÁBt3 BtftLtkÔt3 Ôt yÍ14y1Vtu òwLŒt
૭૫.તું કહે : જે ગુમરાહીમાં છે તેને રહેમાન (અલ્લાહ) મોહલત આપશે જેથી જેનો વાયદો આપવામાં આવ્યો છે તે અઝાબ અથવા (કયામતની) ઘડી જોઇ લ્યે પછી તેઓ જાણી લેશે કોની જગ્યા વધારે ખરાબ છે અને કોનું લશ્કર વધારે કમજોર છે!
[17:46.00]
وَيَزِيْدُ اللّٰهُ الَّذِيْنَ اهْتَدَوْا هُدًىؕ وَالْبٰقِيٰتُ الصّٰلِحٰتُ خَيْرٌ عِنْدَ رَبِّكَ ثَوَابًا وَّخَيْرٌ مَّرَدًّا﴿76﴾
૭૬.ÔtGtÍeŒwÕÕtt nwÕÕtÍ8e Ltn3ítŒÔt3 ntuŒt, ÔtÕt3 çttfu2GttítwM1Ë1tÕtun1títtu Ï1tGt3ÁLt3 E2LŒ hççtuf Ë7ÔttçtkÔt3 ÔtÏ1tGt3ÁBt3 Bthvt
૭૬.અને જેઓ હિદાયત પામેલા છે અલ્લાહ તેની હિદાયતમાં વધારો કરે છે, અને બાકી રહેનાર સારા કાર્યો તારા પરવરદિગારની પાસે સવાબને રૂએ અને પરિણામની રૂએ બેહતર છે.
[18:04.00]
اَفَرَءَيْتَ الَّذِىْ كَفَرَ بِاٰيٰتِنَا وَقَالَ لَاُوْتَيَنَّ مَالًا وَّوَلَدًا ؕ﴿77﴾
૭૭.yVhyGt3ítÕÕtÍ8e fVh çtuytGttítuLtt Ôtf1tÕt ÕtQítGtLLt BttÕt7Ôt3 Ôt ÔtÕtŒt
૭૭.શું તે તેને જોયો કે જેને અમારી આયતોનો ઇન્કાર કર્યો અને કહ્યુ છે : મને જરૂર માલ અને ઔલાદ આપવામાં આવશે?
[18:15.00]
اَطَّلَعَ الْغَيْبَ اَمِ اتَّخَذَ عِنْدَ الرَّحْمٰنِ عَهْدًا ۙ﴿78﴾
૭૮.yí1ít1Õty1Õt3 ø1tGt3çt yrBt¥tÏ1tÍ7 E2LŒh0n3Bt1tLtu y1n3Œt
૭૮.શું તેને ગેબની ખબર મળી ગયેલ છે અથવા રહેમાન પરવરદિગાર પાસેથી વાયદો લીધેલ છે?
[18:22.00]
كَلَّا ؕ سَنَكْتُبُ مَا يَقُوْلُ وَنَمُدُّ لَهٗ مِنَ الْعَذَابِ مَدًّا ۙ﴿79﴾
૭૯.fÕÕtt, ËLtf3íttuçttu BttGtfq1Õttu ÔtLtBtwvtu Õtnq BtuLtÕt3 y1Ít7çtu Btvt
૭૯.હરગિઝ નહિ; તે જે કાંઇ બોલે છે તે અમે લખી લઇએ છીએ, અને તેના અઝાબની મુદ્દત અમે લંબાવી દઇશું.
[18:31.00]
وَّنَرِثُهٗ مَا يَقُوْلُ وَيَاْتِيْنَا فَرْدًا﴿80﴾
૮૦.ÔtLthuËtu8nq BttGtfq1Õttu ÔtGty3íteLtt Vh3Œt
૮૦.અને જે કાંઇ તે કહે છે (માલ અને ઔલાદ વિશે) અમે તેના વારસદાર થઇ જઇશું અને તે એકલો અમારી પાસે આવશે.
[18:37.00]
وَاتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ اٰلِهَةً لِّيَكُوْنُوْا لَهُمْ عِزًّا ۙ﴿81﴾
૮૧.Ôt¥tÏ1tÍ7q rBtLŒqrLtÕÕttnu ytÕtunítÕÕtuGtfqLtq ÕtnwBt3 E2Í0t
૮૧.અને તેઓએ અલ્લાહ સિવાયના માઅબૂદ પસંદ કર્યા જેથી તેઓ તેમના માટે ઇઝઝતનું કારણ બને;
[18:46.00]
كَلَّا ؕ سَيَكْفُرُوْنَ بِعِبَادَتِهِمْ وَيَكُوْنُوْنَ عَلَيْهِمْ ضِدًّا۠ ﴿82﴾
૮૨.fÕÕtt, ËGtf3VtuYLt çtuyu2çttŒíturnBt3 ÔtGtfqLtqLt y1ÕtGt3rnBt3 rÍ1vt
૮૨.તેમ હરગિઝ નહિ થાય, નજીકમાં જ તેઓ તેમની ઇબાદતનો ઇન્કાર કરશે અને તેમના જ મુખાલીફ બની જશે.
[18:55.00]
اَلَمْ تَرَ اَنَّاۤ اَرْسَلْنَا الشَّيٰطِيْنَ عَلَى الْكٰفِرِيْنَ تَؤُزُّهُمْ اَزًّا ۙ﴿83﴾
૮૩.yÕtBíth yLLtt9 yh3ËÕt3Lt~~tGttít2eLt y1ÕtÕt3 ftVuheLt ítQÍ3ÍtunwBt3 yÍ0t
૮૩.શું તું નથી જોતો કે અમોએ શેતાનોને નાસ્તિકો તરફ મોકલી દીધા જેથી તેમને સખ્ત ઊશ્કેર્યા કરે?
[19:07.00]
فَلَا تَعْجَلْ عَلَيْهِمْ ؕ اِنَّمَا نَعُدُّ لَهُمْ عَدًّا ۚ﴿84﴾
૮૪.VÕttíty14sÕt3 y1ÕtGt3rnBt3, ELLtBtt LtW2vtu ÕtnwBt3 y1vt
૮૪.માટે તું તેમના સંબંધમાં (અઝાબની) ઉતાવળ ન કર; અમે સરખી રીતે તેમ(ના આમાલ)ની ગણતરી કરી રહ્યા છીએ.
[19:15.00]
يَوْمَ نَحْشُرُ الْمُتَّقِيْنَ اِلَى الرَّحْمٰنِ وَفْدًا ۙ﴿85﴾
૮૫.GtÔt3Bt Ltn14~ttuÁÕt3 Btw¥tf2eLt yuÕth0n14BttLtu ÔtV3Œt
૮૫.તે દિવસે પરહેઝગારોને રહેમાન પાસે ગિરોહ-ગિરોહ મહેશૂર કરવામાં આવશે.
[19:21.00]
وَّنَسُوْقُ الْمُجْرِمِيْنَ اِلٰى جَهَنَّمَ وِرْدًا ۘ﴿86﴾
૮૬.ÔtLtËqfw1Õt3 Btws3huBteLt yuÕtt snLLtBt rÔth3Œt
૮૬.અને મુજરીમોને અમે પ્યાસા જહન્નમ તરફ હંકારીશું.
[19:28.00]
لَا يَمْلِكُوْنَ الشَّفَاعَةَ اِلَّا مَنِ اتَّخَذَ عِنْدَ الرَّحْمٰنِ عَهْدًا ۘ﴿87﴾
૮૭.ÕttGtBÕtufqLt~~tVty1ít EÕÕtt BtrLt¥tÏ1tÍ7 E2LŒh0n14BttLtu y1n3Œt
૮૭.તે વખતે કોઇને પણ શફાઅત કરવાનો ઇખ્તીયાર નહી હોય, સિવાય કે જેણે રહેમાન ખુદા પાસે વાયદો લીધેલ છે.
[19:37.00]
وَقَالُوْا اتَّخَذَ الرَّحْمٰنُ وَلَدًا ؕ﴿88﴾
૮૮.Ôtf1tÕtq¥tÏ1tÍh0n14BttLttu ÔtÕtŒt
૮૮.અને તેઓએ કહ્યુ કે રહેમાન (અલ્લાહ)એ એક ફરઝંદ પસંદ કર્યો.
[19:42.00]
لَقَدْ جِئْتُمْ شَيْئًا اِدًّا ۙ﴿89﴾
૮૯.Õtf1Œ3 suy3ítwBt3 ~tGt3yLt3 Evt
૮૯.બેશક તમોએ ખરાબ વાત કરી:
[19:46.00]
تَكَادُ السَّمٰوٰتُ يَتَفَطَّرْنَ مِنْهُ وَتَنْشَقُّ الْاَرْضُ وَتَخِرُّ الْجِبَالُ هَدًّا ۙ﴿90﴾
૯૦.ítftŒwË0BttÔttíttu GtítVí1ít1h3Lt rBtLntu ÔtítLt3~tf14f1wÕt3 yh3Íu2 ÔtítrÏt1h3ÁÕt3 suçttÕttu nŒ0t
૯૦.નજીક છે કે આસમાનો ફાટી પડે, અને ઝમીન ચિરાઇ જાય, અને પહાડ ઝડપથી તૂટી પડે.
[19:58.00]
اَنْ دَعَوْا لِلرَّحْمٰنِ وَلَدًا ۚ﴿91﴾
૯૧.yLt3Œy1Ôt3 rÕth0n14BttLtu ÔtÕtŒt
૯૧.કે તેઓએ રહેમાન (અલ્લાહ)ને ફરઝંદ હોવાનો દાવો કર્યો.
[20:02.00]
وَمَا يَنْۢبَغِىْ لِلرَّحْمٰنِ اَنْ يَّتَّخِذَ وَلَدًا ؕ﴿92﴾
૯૨.ÔtBtt GtBt3çtøte rÕth0n14BttLtu ykGGt¥tÏt2uÍ7 ÔtÕtŒt
૯૨.અને રહેમાન (અલ્લાહ) માટે યોગ્ય નથી કે પોતાના માટે ફરઝંદ પસંદ કરે.
[20:10.00]
اِنْ كُلُّ مَنْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ اِلَّاۤ اٰتِى الرَّحْمٰنِ عَبْدًا ؕ﴿93﴾
૯૩.ELt3 fwÕÕttu BtLt3 rVË0BttÔttítu ÔtÕt3 yÍuo2 EÕÕtt9 ytríth3 hn14BttLtu y1çŒt
૯૩.આસમાન તથા ઝમીનમાં કોઇપણ એવો નથી સિવાય કે તે રહેમાન (પરવરદિગાર)ની પાસે બંદો બનીને આવે.
[20:22.00]
لَقَدْ اَحْصٰٮهُمْ وَعَدَّهُمْ عَدًّا﴿94﴾
૯૪.Õtf1Œ3 yn14Ë1tnwBt3 Ôty1vnwBt3 y1Œ0t
૯૪.બેશક તે (અલ્લાહે) તેઓની ગણતરી કરી, સંપૂર્ણ રીતે ગણતરી કરી.
[20:27.00]
وَكُلُّهُمْ اٰتِيْهِ يَوْمَ الْقِيٰمَةِ فَرْدًا﴿95﴾
૯૫.ÔtfwÕÕttuunwBt3 ytítenu GtÔt3BtÕt3 fu2GttBtítu Vh3Œt
૯૫.અને તેઓ બધા કયામતના દિવસે તેની પાસે એકલા આવશે.
[20:34.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَيَجْعَلُ لَهُمُ الرَّحْمٰنُ وُدًّا﴿96﴾
૯૬.ELLtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu ËGts3y1Õttu ÕtntuBtwh3 hn14BttLttu ÔtwŒ0t
૯૬.બેશક જેઓ ઇમાન લાવ્યા તથા નેક અમલ કર્યા નજીકમાં જ રહેમાન (અલ્લાહ) તેઓ માટે (દિલોમાં) મોહબ્બત પૈદા કરી દેશે.
[20:45.00]
فَاِنَّمَا يَسَّرْنٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ الْمُتَّقِيْنَ وَتُنْذِرَ بِهٖ قَوْمًا لُّدًّا﴿97﴾
૯૭.VELLtBtt GtMËh3Lttntu çtuÕtuËtLtuf Õtuíttuçt~~tuh çturnÕt3 Btw¥tf2eLt ÔtítwLt3Íu8h çtune f1Ôt3BtÕt3 ÕtwŒ0t
૯૭.હકીકતમાં અમોએ આ (કુરઆન) તારી ઝબાન પર સહેલું કરી દીધું જેથી તું પરહેઝગારોને ખુશખબરી સંભળાવે અને ઝઘડાખોરોને તેનાથી ચેતવે.
[20:58.00]
وَكَمْ اَهْلَكْنَا قَبْلَهُمْ مِّنْ قَرْنٍؕ هَلْ تُحِسُّ مِنْهُمْ مِّنْ اَحَدٍ اَوْ تَسْمَعُ لَهُمْ رِكْزًا۠ ﴿98﴾
૯૮.ÔtfBt3 yn3Õtf3Ltt f1çÕtnwBt3 rBtLt3f1h3rLtLt3, nÕt3 ítturn1MËtu rBtLnwBt3 rBtLt3 yn1rŒLt3 yÔt3 ítMBtytu2 ÕtnwBt3 rhf3Ít
૯૮.અને અમોએ તેમની પહેલાં કેટલીયે નસ્લોનો નાશ કરી નાખ્યો. શું તું તેઓમાંથી કોઇ એકના હોવાનો અહેસાસ કરે છો? અથવા તેમનો ધીમો અવાજ સાંભળે છો?