[00:00.01]
الحجر
અલ હિજર
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૫ | આયત-૯૯
[00:06.00]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:15.00]
الۤرٰ تِلْكَ اٰيٰتُ الْكِتٰبِ وَقُرْاٰنٍ مُّبِيْنٍ﴿1﴾
૧.yrÕtV-Õtt9Bt-ht, rítÕtf ytGttítwÕt3 fuíttçtu Ôt fw1h3ytrLtBt3 BttuçteLt
૧.અલિફ લામ રા. આ કિતાબે ખુદા અને રોશન કુરઆન છે.
[00:40.00]
رُبَمَا يَوَدُّ الَّذِيْنَ كَفَرُوْا لَوْ كَانُوْا مُسْلِمِيْنَ﴿2﴾
૨.htuçtBtt GtÔtŒ0wÕt3 ÕtÍ8eLt fVY ÕtÔt3 ftLtq BtwË3ÕtuBteLt
૨.(અઝાબ જોઇને) નાસ્તિકો ઇચ્છા કરશે કે કાશ અમે પણ મુસલમાન હોત !
[00:59.00]
ذَرْهُمْ يَاْكُلُوْا وَيَتَمَتَّعُوْا وَيُلْهِهِمُ الْاَمَلُ فَسَوْفَ يَعْلَمُوْنَ﴿3﴾
૩.Í7h3nwBt3 Gty3ftuÕtq ÔtGtítBtíítW2 ÔtGtwÕt3nunuBtwÕt3 yBtÕttu VËÔt3V Gty14ÕtBtqLt
૩.તેમને (તેમના હાલ પર) છોડી દો, કે તેઓ ખાઇ પીવે અને (દુનિયાથી) ફાયદો ઉપાડે તથા ઉમ્મીદો તેમને ગાફિલ કરી નાખે, પછી તેઓ જલ્દી જાણી લેશે.
[01:18.00]
وَمَاۤ اَهْلَكْنَا مِنْ قَرْيَةٍ اِلَّا وَلَهَا كِتَابٌ مَّعْلُوْمٌ﴿4﴾
૪.ÔtBtt9 yn3Õtf3Ltt rBtLt3 f1h3GtrítLt3 EÕÕtt ÔtÕtnt fuíttçtwBt3 Bty14ÕtqBt
૪.અને અમોએ કોઇ પણ વસ્તીને કયારેય હલાક નથી કરી, સિવાય કે તેનો (નક્કી થયેલ) સમય લખાયેલ હોય છે.
[01:36.00]
مَا تَسْبِقُ مِنْ اُمَّةٍ اَجَلَهَا وَمَا يَسْتَاْخِرُوْنَ﴿5﴾
૫.BttítË3çtuft2u rBtLt3 WBBtrítLt3 ysÕtnt ÔtBtt GtË3íty3Ït2uhYLt
૫.કોઇ પણ ઉમ્મત તેના નક્કી સમયથી ન આગળ વધે છે, અને ન તેનાથી પાછળ રહે છે.
[02:00.00]
وَ قَالُوْا يٰۤاَيُّهَا الَّذِىْ نُزِّلَ عَلَيْهِ الذِّكْرُ اِنَّكَ لَمَجْنُوْنٌؕ﴿6﴾
૬.Ôtf1tÕtq Gtt9 yGGttunÕÕtÍ8e LtwÍu0Õt y1ÕtGt3rnÍ74 rÍ7f3htu ELLtf ÕtBts3LtqLt
૬.અને તેઓ (નાસ્તિકો) કહે છે કે અય કે જેના પર ઝિક્ર નાઝિલ કરવામાં આવ્યો છે! ખરેખર તું દિવાનો છો.
[02:23.00]
لَوْ مَا تَاْتِيْنَا بِالْمَلٰۤئِكَةِ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِيْنَ﴿7﴾
૭.ÕtÔt3Btt íty3íteLtt rçtÕt3 BtÕtt9yufítu ELfwLít BtuLtM1Ë1tŒuf2eLt
૭.અગર તું સાચો હોય તો કેમ અમારી પાસે ફરિશ્તાઓને લઇ આવતો નથી ?
[02:47.00]
مَا نُنَزِّلُ الْمَلٰۤئِكَةَ اِلَّا بِالْحَقِّ وَمَا كَانُوْۤا اِذًا مُّنْظَرِيْنَ﴿8﴾
૮.Btt LttuLtÍu0ÕtwÕt3 BtÕtt9yufít EÕÕtt rçtÕt3n1f14fu2 ÔtBttftLt9q yuÍ7Bt3 BtwLt3Í5heLt
૮.અમે ફરિશ્તાઓને નાઝિલ નથી કરતા સિવાય કે હકની સાથે અને પછી (જયારે નાઝિલ થશે ત્યારે) તેમને મોહલત આપવામાં આવશે નહિં.
[03:15.00]
اِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَاِنَّا لَهٗ لَحٰفِظُوْنَ﴿9﴾
૯.ELLtt Ltn14Lttu LtÍ0Õt3LtÍ74rÍ7f3h ÔtELLtt Õtnq Õtn1tVuÍ5qLt
૯.બેશક અમોએ જ આ ઝિક્ર (કુરઆન)ને નાઝિલ કર્યું છે અને બેશક અમે જ તેના મુહાફિઝ છીએ.
[03:34.00]
وَلَقَدْ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ فِیْ شِيَعِ الْاَوَّلِيْنَ﴿10﴾
૧૦.ÔtÕtf1Œ3 yh3ËÕLtt rBtLt3f1çÕtuf Ve~tuGtE2Õt3 yÔÔtÕteLt
૧૦.અને ખરેજ અમોએ તારી અગાઉની ઉમ્મતોમાં (રસૂલો) મોકલ્યા હતા.
[03:49.00]
وَمَا يَاْتِيْهِمْ مِّنْ رَّسُوْلٍ اِلَّا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ﴿11﴾
૧૧.ÔtBtt Gty3íternBt3 rBth0ËqrÕtLt3 EÕÕttftLtq çtune GtË3ítn3ÍuWLt
૧૧.અને કોઇપણ રસૂલ તેઓની પાસે આવતા ન હતા, પરંતુ તેઓ તેમની મશ્કરી કરતા હતા.
[04:11.00]
كَذٰلِكَ نَسْلُكُهٗ فِیْ قُلُوْبِ الْمُجْرِمِيْنَۙ﴿12﴾
૧૨.fÍt7Õtuf LtMÕttuftunq Veftu2ÕtqrçtÕt3 Btws3huBteLt
૧૨.અને આ રીતે અમે (ઝિક્રને) મુજરીમોના દિલોમાં રસ્તો આપીએ છીએ.
[04:23.00]
لَا يُؤْمِنُوْنَ بِهٖۚ وَقَدْ خَلَتْ سُنَّةُ الْاَوَّلِيْنَ﴿13﴾
૧૩.ÕttGttuy3BtuLtqLt çtune Ôtf1Œ3Ï1tÕtít3 ËwLLtítwÕt3 yÔÔtÕteLt
૧૩.તેઓ તેના (રસૂલ) ઉપર ઇમાન લાવશે નહિ, અગાઉના (નાસ્તિક) લોકોની આવી જ સુન્નત (રીતભાત) હતી.
[04:43.00]
وَلَوْ فَتَحْنَا عَلَيْهِمْ بَابًا مِّنَ السَّمَآءِ فَظَلُّوْا فِيْهِ يَعْرُجُوْنَۙ﴿14﴾
૧૪.ÔtÕtÔt3 Vít1n3Ltt y1ÕtGt3rnBt çttçtBt3 BtuLtË0Btt9yu VÍ5Õt0q Venu Gty14htuòqLt
૧૪.અને અગર અમે તેમના માટે આસમાનનો એક દરવાજો ઊઘાડી પણ દઇએ, જેથી તેઓ સતત તેના પર ચઢ્યા કરે:
[05:08.00]
لَقَالُوْۤا اِنَّمَا سُكِّرَتْ اَبْصَارُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَّسْحُوْرُوْنَ۠ ﴿15﴾
૧૫.Õtf1tÕt9q ELLtBtt Ëwf3fuhít3 yçË1thtuLtt çtÕt3 Ltn14Lttu f1Ôt3BtwBt3 BtMnq1YLt
૧૫.તો તેઓ જરૂર કહેશે કે અમારી નજરબંદી કરી દેવામાં આવી છે, બલ્કે અમારી ઉપર જાદુ કરી દેવામાં આવેલ છે.
[05:35.00]
وَلَقَدْ جَعَلْنَا فِى السَّمَآءِ بُرُوْجًا وَّزَيَّنّٰهَا لِلنّٰظِرِيْنَۙ﴿16﴾
૧૬.ÔtÕtf1Œ3 sy1ÕLtt rVMËBtt9yu çttuYskÔt3 ÔtÍGGtLtt0nt rÕtLLttÍu6heLt
૧૬.અને ખરેજ અમોએ આસમાનમાં નક્ષત્રો (તારાના ઝૂમખા) બનાવ્યા અને જોનારાઓ માટે તે (આસમાન)ને સુશોભિત બનાવ્યુ.
[05:58.00]
وَحَفِظْنٰهَا مِنْ كُلِّ شَيْطٰنٍ رَّجِيْمٍۙ﴿17﴾
૧૭.Ôtn1VeÍ54Lttnt rBtLt3fwÕÕtu ~tGt3íttrLth3 hSBt
૧૭.અને અમોએ દરેક હાંકી કાઢેલ શૈતાનથી તેની હિફાઝત કરી.
[06:15.00]
اِلَّا مَنِ اسْتَرَقَ السَّمْعَ فَاَ تْبَعَهٗ شِهَابٌ مُّبِيْنٌ﴿18﴾
૧૮.EÕÕtt BtrLtË3 íthf1MËBt3y1 Vyít3çty1nq ~tuntçtwBt3 BttuçteLt
૧૮.પણ કોઇ (શૈતાન) ચોરી છુપીથી (ફરિશ્તાઓની ગૈબી વાતો) સાંભળે, કે (તરત જ) ભડકતી આગ તેની પાછળ પડે છે.
[06:35.00]
وَالْاَرْضَ مَدَدْنٰهَا وَاَلْقَيْنَا فِيْهَا رَوَاسِىَ وَاَنْۢبَتْنَا فِيْهَا مِنْ كُلِّ شَىْءٍ مَّوْزُوْنٍ﴿19﴾
૧૯.ÔtÕt3yh3Í1 BtŒŒ3Lttnt ÔtyÕt3f1Gt3Ltt Vent hÔttËuGt ÔtyBt3çtít3Ltt Vent rBtLt3 fwÕÕtu ~tGt3EBt3 BtÔt3ÍqLt
૧૯.અને અમોએ ઝમીન પાથરી અને તેમાં મોટા મોટા પહાડના લંગર નાખી (ઊભા કરી) દીધા તથા તેમાં દરેક વસ્તુ યોગ્ય પ્રમાણમાં ઊગાડી.
[07:14.00]
وَجَعَلْنَا لَكُمْ فِيْهَا مَعَايِشَ وَمَنْ لَّسْتُمْ لَهٗ بِرٰزِقِيْنَ﴿20﴾
૨૦.Ôtsy1ÕLtt ÕtfwBt3 Vent Bty1tGtu~t ÔtBtÕÕtMt3ítwBt3 Õtnq çtuhtÍuf2eLt
૨૦.અને તેમાં તમારા જીવન જરૂરી સાધનો પણ મૂકયા છે અને તેમના માટે પણ કે જેમને તમે રોઝી પહોંચાડતા નથી.
[07:40.00]
وَاِنْ مِّنْ شَىْءٍ اِلَّا عِنْدَنَا خَزَآئِنُهٗؗ وَمَا نُنَزِّلُهٗۤ اِلَّا بِقَدَرٍ مَّعْلُوْمٍ﴿21﴾
૨૧.ÔtEkrBt0Lt3 ~tGt3ELt3 EÕÕtt E2LŒLtt Ï1tÍt9yuLttunq ÔtBtt LttuLtÍ3ÍuÕttunq9 EÕÕtt çtuf1ŒrhBt3 Bty14ÕtqBt
૨૧.એક પણ ચીજ એવી નથી સિવાય કે તેના ખજાનાઓ અમારી પાસે હોય, અમે તેને નક્કી (થયેલ) પ્રમાણ સિવાય નાઝિલ કરતા નથી.
[08:13.00]
وَاَرْسَلْنَا الرِّيٰحَ لَوَاقِحَ فَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً فَاَسْقَيْنٰكُمُوْهُۚ وَمَاۤ اَنْتُمْ لَهٗ بِخٰزِنِيْنَ﴿22﴾
૨૨.Ôtyh3ËÕt3Lth3 huGttn1 ÕtÔttfu2n1 VyLÍÕLtt BtuLtË0Btt9yu Btt9yLt3 VyË3f1Gt3Ltt ftuBtqntu, ÔtBttyLítwBt3Õtnq çtuÏt1tÍuLteLt
૨૨.અને અમો પવનને ફળદ્રૂપ (વાદળ/વનસ્પતિ) બનાવવા મોકલીએ છીએ, પછી આસમાનમાંથી પાણી વરસાવીએ છીએ, પછી અમે તે (પાણી) તમને પીવડાવીએ છીએ, જો કે તમે તે (પાણી)ને સાચવી રાખનાર નથી.
[09:02.00]
وَ اِنَّا لَنَحْنُ نُحْىٖ وَنُمِيْتُ وَنَحْنُ الْوٰرِثُوْنَ﴿23﴾
૨૩.ÔtELLtt ÕtLtn14Lttu Lttun14Gte ÔtLttuBteíttu ÔtLtn14LtwÕt3 ÔtthuË7qLt
૨૩.અને બેશક અમે જ સજીવન કરીએ છીએ તથા અમે જ મારીએ છીએ અને અમે જ વારસદાર છીએ.
[09:26.00]
وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَقْدِمِيْنَ مِنْكُمْ وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَاْخِرِيْنَ﴿24﴾
૨૪.ÔtÕtf1Œ3 y1rÕtBLtÕt3 BtwMít1f3ŒuBteLt rBtLt3fwBt3 ÔtÕtf1Œ3 y1rÕtBLtÕt3 BtwMíty3Ïtu2heLt
૨૪.અને ખરેખર અમો તમારામાંથી જેઓ અગાઉ હતા તેમને જાણીએ છીએ અને (તમારા) પાછળ આવનારાઓને (પણ) અમે ખરેખર જાણીએ છીએ.
[09:52.00]
وَاِنَّ رَبَّكَ هُوَ يَحْشُرُهُمْؕ اِنَّهٗ حَكِيْمٌ عَلِيْمٌ۠ ﴿25﴾
૨૫.ÔtELLt hççtf ntuÔt Gtn14~ttuhtunwBt3, ELLtnq n1feBtwLt3 y1ÕteBt
૨૫.અને બેશક તારો પરવરદિગાર એ જ છે જે તેમને મહેશૂર કરશે કારણકે જાણકાર હિકમતવાળો છે.
[10:23.00]
وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍۚ﴿26﴾
૨૬.ÔtÕtf1Œ3 Ï1tÕtf14LtÕt3 ELËtLt rBtLtË1ÕË1trÕtBt3 rBtLt3 n1BtEBt3 BtMLtqLt
૨૬.અને ખરેજ અમોએ ઇન્સાનને કાળાશ પડતી સૂકી વાસવાળી માટીમાંથી બનાવ્યો.
[10:46.00]
وَالْجَآنَّ خَلَقْنٰهُ مِنْ قَبْلُ مِنْ نَّارِ السَّمُوْمِ﴿27﴾
૨૭.ÔtÕt3ò9LLt Ï1tÕtf3Lttntu rBtLt3 f1çÕttu rBtLt3 LttrhË3 ËBtqBt
૨૭.અને અમોએ જિન્નાતોને (ઇન્સાનની પૈદાઇશ) પહેલાં ભડભડતી આગમાંથી પૈદા કર્યા.
[10:11.00]
وَاِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰۤئِكَةِ اِنِّىْ خَالِقٌۢ بَشَرًا مِّنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ﴿28﴾
૨૮.ÔtEÍ74f1tÕt hççttuf rÕtÕt3BtÕtt9yufítu ELLte Ït1tÕtufwBt3 çt~thBt3 rBtLt3Ë1ÕË1trÕtBt3 rBtLt3 n1BtEBt3 BtMLtqLt
૨૮.અને જયારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને કહ્યું : બેશક હું એક ઇન્સાનને કાળાશ પડતી સૂકી વાસવાળી માટીમાંથી બનાવનાર છું.
[05:03.00]
فَاِذَا سَوَّيْتُهٗ وَنَفَخْتُ فِيْهِ مِنْ رُّوْحِىْ فَقَعُوْا لَهٗ سٰجِدِيْنَ﴿29﴾
૨૯.VyuÍt7 ËÔÔtGtíttunq ÔtLtVÏ1íttu Venu rBth3Yn2e Vf1W2 Õtnq ËtsuŒeLt
૨૯.પછી જ્યારે હું તેને પૂરેપૂરો બનાવી લઉં અને મારી રૂહ તેમાં ફૂંકી દઉં ત્યારે તમે તેની સામે સજદામાં પડી જજો.
[05:13.00]
فَسَجَدَ الْمَلٰۤئِكَةُ كُلُّهُمْ اَجْمَعُوْنَۙ﴿30﴾
૩૦.VËsŒÕt3 BtÕttyufíttu fwÕÕttunwBt3 ys3BtW2Lt
૩૦.તમામ ફરિશ્તાઓએ સજદો કર્યો:
[05:20.00]
اِلَّاۤ اِبْلِيْسَؕ اَبٰٓى اَنْ يَّكُوْنَ مَعَ السّٰجِدِيْنَ﴿31﴾
૩૧.EÕÕtt9 EçÕteË, yçtt9 ykGGtfqLt Bty1Ë3 ËtsuŒeLt
૩૧.પણ શૈતાને (ન કર્યો); તેણે સજદો કરનારાઓ સાથે થવાનો ઇન્કાર કર્યો:
[05:31.00]
قَالَ يٰۤاِبْلِيْسُ مَا لَكَ اَلَّا تَكُوْنَ مَعَ السّٰجِدِيْنَ﴿32﴾
૩૨.f1tÕt Gtt9 EçÕteËtu BttÕtf yÕÕtt ítfqLt Bty1MËtsuŒeLt
૩૨.અલ્લાહે ફરમાવ્યું : અય ઇબ્લીસ શા માટે તું સજદો કરનારાઓની સાથે ન થયો?
[05:40.00]
قَالَ لَمْ اَكُنْ لِّاَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهٗ مِنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ﴿33﴾
૩૩.f1tÕt ÕtBt3yfwÕt3 ÕtuyMòuŒ Õtuçt~trhLt3 Ï1tÕ1tf3ítnq rBtLt3Ë1ÕË1trÕtBt3 rBtLt3 n1BtEBt3 BtMLtqLt
૩૩.તેણે કહ્યું કે હું એવો નથી કે (એક) એવા ઇન્સાનને સજદો કરૂં કે જેને તેં સૂકી વાસવાળી માટીમાંથી બનાવ્યો.
[05:52.00]
قَالَ فَاخْرُجْ مِنْهَا فَاِنَّكَ رَجِيْمٌۙ﴿34﴾
૩૪.f1tÕt VÏ14tÁs3 rBtLnt VELLtf hSBt
૩૪.તેણે ફરમાવ્યું : તું અહીંથી નીકળી જા, કારણ કે તુ હાંકી કાઢેલ છો!
[05:59.00]
وَّاِنَّ عَلَيْكَ اللَّعْنَةَ اِلٰى يَوْمِ الدِّيْنِ﴿35﴾
૩૫.ÔtELLt y1ÕtGt3fÕt Õty14Ltít yuÕtt GtÔt3rBtŒe0Lt
૩૫.અને બેશક કયામતના દિવસ સુધી તારા ઉપર લાનત થશે.
[06:07.00]
قَالَ رَبِّ فَاَنْظِرْنِىْۤ اِلٰى يَوْمِ يُبْعَثُوْنَ﴿36﴾
૩૬.f1tÕt hççtu VyLt3rÍ5h3Lte9 yuÕttGtÔt3Btu Gtwçy1Ë7qLt
૩૬.તેણે કહ્યું કે, અય મારા પરવરદિગાર! તું મને તે દિવસ સુધીની મોહલત આપ કે જે દિવસે તેઓને (ઇન્સાનને) ઉઠાડવામાં આવશે.
[06:16.00]
قَالَ فَاِنَّكَ مِنَ الْمُنْظَرِيْنَۙ﴿37﴾
૩૭.f1tÕt VELLtf BtuLtÕt3 BtwLÍ5heLt
૩૭.તેણે કહ્યું, બેશક તુ મોહલત આપવામાં આવેલામાંથી છો.
[06:22.00]
اِلٰى يَوْمِ الْوَقْتِ الْمَعْلُوْمِ﴿38﴾
૩૮.yuÕtt GtÔt3rBtÕt3 Ôtf32rítÕt3 Bty14ÕtqBt
૩૮.તે નક્કી થયેલ દિવસ સુધી.
[06:27.00]
قَالَ رَبِّ بِمَاۤ اَغْوَيْتَنِىْ لَاُزَيِّنَنَّ لَهُمْ فِى الْاَرْضِ وَلَاُغْوِيَنَّهُمْ اَجْمَعِيْنَۙ﴿39﴾
૩૯.f1tÕt hççtu çtuBtt yø14tÔtGt3ítLte ÕtytuÍGGtuLtLLtÕtnwBt3 rVÕt3yh3Íu2 ÔtÕtWø14tÔtuGtLLtnwBt3 ys3BtE2Lt
૩૯.તેણે કહ્યું : અય મારા પરવરદિગાર! કારણ કે તે મને (મારા તકબ્બૂરને કારણે) ગુમરાહ કર્યો, હું પણ દુનિયામાં (બૂરી વસ્તુઓ) તેમની (ઇન્સાનની) નજરમાં જરૂર સુશોભિત બનાવીશ અને જરૂર તેઓ સર્વોને ગુમરાહ કરીશ:
[06:41.00]
اِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِيْنَ﴿40﴾
૪૦.EÕÕtt yu2çttŒf rBtLntuBtwÕt3 BtwÏ14tÕtuË2eLt
૪૦.સિવાય કે જેઓ તારા મુખ્લીસ બંદાઓમાંથી હશે.
[06:47.00]
قَالَ هٰذَا صِرَاطٌ عَلَىَّ مُسْتَقِيْمٌ﴿41﴾
૪૧.f1tÕt ntÍt7 Ëu2htít1wLt3 y1ÕtGGt BtwMítf2eBt
૪૧.તેણે ફરમાવ્યું, મારી તરફ (આવવા)નો આ રસ્તો સીધો છે.
[06:53.00]
اِنَّ عِبَادِىْ لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطٰنٌ اِلَّا مَنِ اتَّبَعَكَ مِنَ الْغٰوِيْنَ﴿42﴾
૪૨.ELLt yu2çttŒe ÕtGt3Ë Õtf y1ÕtGt3rnBt3 ËwÕít1tLtwLt3 EÕÕtt BtrLtíítçty1f BtuLtÕt3 øt1tÔteLt
૪૨.બેશક મારા બંદાઓ પર તારો કાબૂ નથી સિવાય કે ગુમરાહોમાંથી જે તારી પૈરવી કરે.
[07:05.00]
وَاِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ اَجْمَعِيْنَۙ ﴿43﴾
૪૩.ÔtELLt snLLtBt ÕtBtÔt3 yu2ŒtunwBt3 ys3BtE2Lt
૪૩.અને ખરેખર તેઓ સર્વેના વાયદાની જગ્યા જહન્નમ છે:
[07:12.00]
لَهَا سَبْعَةُ اَبْوَابٍؕ لِكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُوْمٌ۠ ﴿44﴾
૪૪.Õtnt Ëçy1íttu yçÔttrçtLt3, ÕtufwÕÕtu çttrçtBt3 rBtLnwBt3 òwÍ3WBt3 Btf14ËqBt
૪૪.તેના માટે સાત દરવાજા છે, દરેક દરવાજા માટે ભાગોની વહેંચણી થઇ ગઇ છે.
[07:25.00]
اِنَّ الْمُتَّقِيْنَ فِیْ جَنّٰتٍ وَّعُيُوْنٍؕ﴿45﴾
૪૫.ELLtÕt3 Btwíítf2eLt VesLLtt®ítÔt Ôtyt2uGtqLt
૪૫.બેશક પરહેઝગાર લોકો બગીચાઓમાં તથા ઝરણાઓના કિનારે હશે.
[07:33.00]
اُدْخُلُوْهَا بِسَلٰمٍ اٰمِنِيْنَ﴿46﴾
૪૬.WŒ3Ïttu2Õtqnt çtu ËÕttrBtLt3 ytBtuLteLt
૪૬.(તેઓને કહેવામાં આવશે) સલામતી અને અમનો અમાન સાથે તેમાં દાખલ થાઓ.
[07:39.00]
وَنَزَعْنَا مَا فِیْ صُدُوْرِهِمْ مِّنْ غِلٍّ اِخْوَانًا عَلٰى سُرُرٍ مُّتَقٰبِلِيْنَ﴿47﴾
૪૭.ÔtLtÍy14Ltt BttVeËtu2ŒqhurnBt3 rBtLt3 røt1Õt3rÕtLt3 EÏ14tÔttLtLt3 y1Õtt ËtuhturhBt3 Bttuítf1tçtuÕteLt
૪૭.અને તેમના દિલોમાં જે કાંઇ કીનો હશે તે અમે કાઢી નાખીશું (અને) તેઓ તખ્તો પર એક બીજાની સામે ભાઇ ભાઇની જેમ બેઠા હશે.
[07:51.00]
لَا يَمَسُّهُمْ فِيْهَا نَصَبٌ وَّمَا هُمْ مِّنْهَا بِمُخْرَجِيْنَ﴿48﴾
૪૮.ÕttGtBtMËtunwBt3 Vent LtË1çtwkÔt3 ÔtBttnwBt3 rBtLnt çtuBtwÏ14thSLt
૪૮.તેમાં ન તેમને કંઇ દુ:ખ પહોંચશે અને ન તેમને તેમાંથી કાઢી મૂકવામાં આવશે.
[08:01.00]
نَبِّئْ عِبَادِىْۤ اَنِّىْۤ اَنَا الْغَفُوْرُ الرَّحِيْمُۙ﴿49﴾
૪૯.Ltççtuy3 yu2çttŒe9 yLLte9 yLtÕt3 ø1tVqÁh3 hn2eBt
૪૯.મારા બંદાઓને ખબર આપ કે હું ગફુરૂર રહીમ છું.
[08:12.00]
وَاَنَّ عَذَابِىْ هُوَ الْعَذَابُ الْاَلِيْمُ﴿50﴾
૫૦.ÔtyLLt y1Ít7çte ntuÔtÕt3 y1Í7tçtwÕt3 yÕteBt
૫૦.અને એ કે મારો અઝાબ દર્દનાક અઝાબ છે.
[08:20.00]
وَنَبِّئْهُمْ عَنْ ضَيْفِ اِبْرٰهِيْمَۘ﴿51﴾
૫૧.ÔtLtççtuy3nwBt3 y1Lt3Í1Gt3Vu EçtútneBt
૫૧.અને તેમને ઇબ્રાહીમના મહેમાનોના બારામાં જણાવી દે.
[08:27.00]
اِذْ دَخَلُوْا عَلَيْهِ فَقَالُوْا سَلٰمًاؕ قَالَ اِنَّا مِنْكُمْ وَجِلُوْنَ﴿52﴾
૫૨.EÍ38 ŒÏ1tÕtq y1ÕtGt3nu Vf1tÕtq ËÕttBtLt3, f1tÕt ELLtt rBtLt3fwBt3 ÔtsuÕtqLt
૫૨.જ્યારે તેઓ (મહેમાનો) તેની પાસે આવ્યા. તેમણે કહ્યું, સલામ; તેણે (ઇબ્રાહીમે) કહ્યું: બેશક અમે તમારાથી ડરીએ છીએ.
[08:38.00]
قَالُوْا لَا تَوْجَلْ اِنَّا نُبَشِّرُكَ بِغُلٰمٍ عَلِيْمٍ﴿53﴾
૫૩.f1tÕtq ÕttítÔt3sÕt3 ELLtt Lttuçt~~tuhtuf çtuøttu2ÕttrBtLt3 y1ÕteBt
૫૩.તેમણે કહ્યું : ડર નહિ, ખરેખર અમે તને એક સાહેબે ઇલ્મ ફરઝંદની ખુશખબરી આપીએ છીએ.
[08:47.00]
قَالَ اَبَشَّرْتُمُوْنِىْ عَلٰٓى اَنْ مَّسَّنِىَ الْكِبَرُ فَبِمَ تُبَشِّرُوْنَ﴿54﴾
૫૪.f1tÕt yçt~~th3íttuBtqLte y1Õtt9 yBt3 BtMËLtuGtÕfuçthtu VçtuBt íttuçt~~tuYLt
૫૪.(ઇબ્રાહીમે) કહ્યું : શુ મને ઘડપણ આવી ગયુ છે છતાંપણ ખુશખબરી આપો છો? શેની ખુશખબરી!
[08:58.00]
قَالُوْا بَشَّرْنٰكَ بِالْحَقِّ فَلَا تَكُنْ مِّنَ الْقٰنِطِيْنَ﴿55﴾
૫૫.f1tÕtq çt~t0h3Lttf rçtÕt3n1f14f2u VÕttítfqBt3 BtuLtÕt3 f1tLtuít2eLt
૫૫.તેમણે કહ્યું કે અમો તને હક (સાચી) ખુશખબરી આપીએ છીએ માટે તું નાઉમ્મીદ થનારાઓમાંથી ન થા.
[09:07.00]
قَالَ وَمَنْ يَّقْنَطُ مِنْ رَّحْمَةِ رَبِّهٖۤ اِلَّا الضَّآلُّوْنَ﴿56﴾
૫૬.f1tÕt ÔtBtkGt0f14Ltítt2u rBth0n14Btítu hççtune9 EÕÕtÍ14Ít92ÕÕtqLt
૫૬.તેણે કહ્યું કે ગુમરાહો સિવાય પોતાના પરવરદિગારની રહેમતથી કોણ નાઉમ્મીદ થાય?!
[09:20.00]
قَالَ فَمَا خَطْبُكُمْ اَيُّهَا الْمُرْسَلُوْنَ﴿57﴾
૫૭.f1tÕt VBtt Ï1tí1çttufwBt3 yGGttunÕt3 Btwh3ËÕtqLt
૫૭.તેણે કહ્યું : અય રસૂલો! તમારી જવાબદારી શું છે ?
[09:27.00]
قَالُوْۤا اِنَّاۤ اُرْسِلْنَاۤ اِلٰى قَوْمٍ مُّجْرِمِيْنَۙ﴿58﴾
૫૮.f1tÕt9q ELLtt9 Wh3rËÕLtt9 yuÕttf1Ôt3rBtBt3 Btws3huBteLt
૫૮.તેમણે કહ્યું, કે બેશક અમોને એક મુજરીમ કોમ તરફ મોકલવામાં આવ્યા છે;
[09:38.00]
اِلَّاۤ اٰلَ لُوْطٍؕ اِنَّا لَمُنَجُّوْهُمْ اَجْمَعِيْنَۙ﴿59﴾
૫૯.EÕÕtt ytÕt Õtqrít1Lt3, ELLtt ÕtBttuLts3òqnwBt3 ys3BtE2Lt
૫૯.સિવાય લૂતના પરિવાર; બેશક તે સર્વેને અમે બચાવી લઇશું :
[09:48.00]
اِلَّا امْرَاَتَهٗ قَدَّرْنَاۤ ۙ اِنَّهَا لَمِنَ الْغٰبِرِيْنَ۠ ﴿60﴾
૬૦.EÕÕtBt3hyítnq f1Œ0h3Ltt9 ELLtnt ÕtBtuLtÕt3 øt1tçtuheLt
૬૦.સિવાય કે તેની ઔરત, અમોએ નક્કી કરી લીધું છે કે બેશક તેણી (અઝાબમાં ફસાઇને) પાછળ રહી જનારાઓમાં રહેશે.
[09:57.00]
فَلَمَّا جَآءَ اٰلَ لُوْطِ ۟الْمُرْسَلُوْنَۙ﴿61﴾
૬૧.VÕtBBtt ò9y ytÕt Õtqítu2rLtÕt3 Btwh3ËÕtqLt
૬૧.પછી જયારે રસૂલો આલે લૂત પાસે આવ્યા;
[10:05.00]
قَالَ اِنَّكُمْ قَوْمٌ مُّنْكَرُوْنَ﴿62﴾
૬૨.f1tÕt ELLtfwBt3 f1Ôt3BtwBt3 BtwLfYLt
૬૨.તેણે (લૂતે) કહ્યું કે ખરેખર તમે અજાણ્યા લોકો છો.
[10:13.00]
قَالُوْا بَلْ جِئْنٰكَ بِمَا كَانُوْا فِيْهِ يَمْتَرُوْنَ﴿63﴾
૬૩.f1tÕtq çtÕsuy3Lttf çtuBttftLtq Venu GtBítYLt
૬૩.તેમણે કહ્યું : બલ્કે અમે તારી પાસે તે વસ્તુઓ (અઝાબ) લઇને આવ્યા છીએ કે જેના બારામાં (તારી કૌમના) લોકો શક કરતા હતા.
[10:21.00]
وَ اَتَيْنٰكَ بِالْحَقِّ وَاِنَّا لَصٰدِقُوْنَ﴿64﴾
૬૪.ÔtyítGt3Lttf rçtÕt3n1f14fu2 ÔtELLtt ÕtË1tŒuf1qLt
૬૪.અને અમે તારી પાસે હક સાથે આવ્યા છીએ અને ખરેખર અમે સાચા છીએ.
[10:28.00]
فَاَسْرِ بِاَهْلِكَ بِقِطْعٍ مِّنَ الَّيْلِ وَاتَّبِعْ اَدْبَارَهُمْ وَلَا يَلْتَفِتْ مِنْكُمْ اَحَدٌ وَّامْضُوْا حَيْثُ تُؤْمَرُوْنَ﴿65﴾
૬૫.VyMhu çtuyn3Õtuf çturf1ít3E2Bt3 BtuLtÕt3ÕtGt3Õtu Ôtít0çtuy14 yŒ3çtt hnwBt3 ÔtÕttGtÕítrVít3 rBtLfwBt3 yn1ŒwkÔt3 ÔtBÍq1 n1Gt3ËtU íttuy3BtYLt
૬૫.તેથી રાતના એક હિસ્સામાં તમારા ખાનદાનને સાથે લઇ જાઓ અને તેમની પાછળ તમે રહેજો, અને તમારામાંથી કોઇ પણ પાછુ વળી ન જૂએ, અને તમોને જ્યાં જવાનો હુકમ આપવામાં આવ્યો છે ત્યાં ચાલ્યા જાઓ.
[10:44.00]
وَقَضَيْنَاۤ اِلَيْهِ ذٰلِكَ الْاَمْرَ اَنَّ دَابِرَ هٰٓؤُلَاۤءِ مَقْطُوْعٌ مُّصْبِحِيْنَ﴿66﴾
૬૬.Ôtf1Í1Gt3Ltt9 yuÕtGt3nu Ít7ÕtufÕt3 yBt3hyLLt Œtçtuh nt9ytuÕtt9yu Btf14ít1qW2Bt3 BtwM1çtun2eLt
૬૬.અને આ બાબતનો હુકમ અમોએ લૂતને (વહી થકી) પહોંચાડી દીધો કે સવાર થતાં તેઓના (નાસ્તિકોના) જડમૂળ કાપી નાખવામાં આવશે.
[11:01.00]
وَجَآءَ اَهْلُ الْمَدِيْنَةِ يَسْتَبْشِرُوْنَ﴿67﴾
૬૭.Ôtò9y ynÕt3wÕt3 BtŒeLtítu GtMítç~tuYLt
૬૭.અને શહેરના લોકો (મહેમાનના આવવાથી) ખુશ થતા (હઝરત લૂતના ઘર તરફ) આવ્યા.
[11:08.00]
قَالَ اِنَّ هٰٓؤُلَاۤءِ ضَيْفِیْ فَلَا تَفْضَحُوْنِۙ﴿68﴾
૬૮.f1tÕt ELLt nt9ytuÕtt9yu Í1Gt3Ve VÕtt ítV3Í1n1qLt
૬૮.તેણે કહ્યું કે બેશક આ મારા મહેમાનો છે, માટે મને બદનામ ન કરો:
[11:18.00]
وَاتَّقُوا اللّٰهَ وَلَا تُخْزُوْنِ﴿69﴾
૬૯.Ôtíítfw1ÕÕttn ÔtÕtt ítwÏ14tÍqLt
૬૯.અને અલ્લાહ(ના અઝાબ)થી ડરો અને મને શરમીંદા કરો નહિં.
[11:23.00]
قَالُوْۤا اَوَلَمْ نَنْهَكَ عَنِ الْعٰلَمِيْنَ﴿70﴾
૭૦.f1tÕt9q yÔtÕtBt3 LtLt3nf y1rLtÕt3 y1tÕtBteLt
૭૦.તેમણે કહ્યું : શું અમોએ તને (બીજા) દુન્યાવાળા(ને લાવવા)ની મનાઈ કરી ન હતી?
[11:31.00]
قَالَ هٰٓؤُلَاۤءِ بَنٰتِىْۤ اِنْ كُنْتُمْ فٰعِلِيْنَؕ﴿71﴾
૭૧.f1tÕt nt9ytuÕtt9yu çtLtt9íte ELfwLítwBt3 Vtyu2ÕteLt
૭૧.તેણે કહ્યું કે અગર તમારે કાંઇ કરવું જ છે તો આ મારી દુખ્તરો (શાદી માટે હાજર) છે.
[11:43.00]
لَعَمْرُكَ اِنَّهُمْ لَفِیْ سَكْرَتِهِمْ يَعْمَهُوْنَ﴿72﴾
૭૨.Õty1Bhtuf ELLtnwBt3 ÕtVe Ëf3híturnBt3 Gty14BtnqLt
૭૨.(અય મોહમ્મદ સ.અ.વ.) તારા જાનની કસમ! બેશક તેઓ પોતાના નશામાં આંધળા બની ભટકી રહ્યા હતા.
[11:50.00]
فَاَخَذَتْهُمُ الصَّيْحَةُ مُشْرِقِيْنَۙ﴿73﴾
૭૩.VyÏ1tÍ7ít3ntuBtwË14 Ë1Gt3n1íttu Btw~huf2eLt
૭૩.પછી સવાર થતાં થતાં તેમને એક (ખતરનાક) ગર્જનાએ પકડી લીધા:
[11:56.00]
فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَ اَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّنْ سِجِّيْلٍؕ﴿74﴾
૭૪.Vsy1ÕLtt y1tÕtuGtnt ËtVuÕtnt ÔtyBít1h3Ltt y1ÕtGt3rnBt3 nu2òhítBt3 rBtLt3 rËs3SÕt
૭૪.પછી અમોએ તેને ઉથલાવી નાખ્યા, અને તેમના ઉપર અમોએ માટીના ઢેંફા વરસાવ્યા.
[12:12.00]
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّلْمُتَوَسِّمِيْنَ﴿75﴾
૭૫.ELLt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 rÕtÕt3 BttuítÔtMËuBteLt
૭૫.બેશક હોંશિયારો માટે આમાં નિશાનીઓ છે.
[12:20.00]
وَاِنَّهَا لَبِسَبِيْلٍ مُّقِيْمٍ﴿76﴾
૭૬.ÔtELLtnt Õtçtu ËçterÕtBt3 Bttuf2eBt
૭૬.અને બેશક તે (શહેર કાફલાઓના) રસ્તા ઉપર કાયમ છે
[12:27.00]
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيَةً لِّلْمُؤْمِنِيْنَؕ﴿77﴾
૭૭.ELLt Ve Ít7Õtuf ÕtytGtítÕt3 rÕtÕt3Bttuy3BtuLteLt
૭૭.બેશક આમાં મોમીનો માટે એક નિશાની છે.
[12:34.00]
وَاِنْ كَانَ اَصْحٰبُ الْاَيْكَةِ لَظٰلِمِيْنَۙ﴿78﴾
૭૮.ÔtELt3ftLt yM1n1tçtwÕt3 yGt3fítu ÕtÍ5tÕtuBteLt
૭૮.અને અસ્હાબુલ અયકહ (હ. શોયઅબની કૌમ) પણ ખરેખર ઝાલિમો હતા:
[12:42.00]
فَانتَقَمْنَا مِنْهُمْۘ وَاِنَّهُمَا لَبِاِمَامٍ مُّبِيْنٍؕ۠ ﴿79﴾
૭૯.VLt3ítf1BLtt rBtLnwBt3, ÔtELLtntuBtt ÕtçtuEBttrBtBt3 BttuçteLt
૭૯.જેથી અમોએ તેમનાથી ઇન્તેકામ લીધો, અને બેશક તે બન્ને રસ્તા પર જાહેર છે.
[12:53.00]
وَلَقَدْ كَذَّبَ اَصْحٰبُ الْحِجْرِ الْمُرْسَلِيْنَۙ﴿80﴾
૮૦.ÔtÕtf1Œ3 fÍ74Í7çt yM1n1tçtwÕt3 rn1s3rhÕt3 Btwh3ËÕteLt
૮૦.અને ખરેજ અસ્હાબે હજરે (હ. સાલેહની કૌમે) રસૂલોને જૂઠલાવ્યા હતા:
[12:59.00]
وَاٰتَيْنٰهُمْ اٰيٰتِنَا فَكَانُوْا عَنْهَا مُعْرِضِيْنَۙ﴿81﴾
૮૧.ÔtytítGt3LttnwBt3 ytGttítuLtt VftLtq y1Lnt Bttuy14huÍ2eLt
૮૧.અને અમોએ તેમને અમારી નિશાનીઓ આપી હતી, પરંતુ તેઓ તેનાથી મોઢુ ફેરવી લીધુ:
[13:08.00]
وَكَانُوْا يَنْحِتُوْنَ مِنَ الْجِبَالِ بُيُوْتًا اٰمِنِيْنَ﴿82﴾
૮૨.ÔtftLtq GtLnu2ít1qLt BtuLtÕt3suçttÕtu çttuGtwítLt3 ytBtuLteLt
૮૨.અને તેઓ પહાડો કોતરીને સલામત ઘરો બનાવતા હતા.
[13:15.00]
فَاَخَذَتْهُمُ الصَّيْحَةُ مُصْبِحِيْنَۙ﴿83﴾
૮૩.VyÏ1tÍ7ít3 ntuBtwM1Ë1Gt3n1íttu BtwM1çtun2eLt
૮૩.પછી સવાર થતાં તેમને એક (ખતરનાક) ગર્જનાએ પકડી લીધા:
[13:21.00]
فَمَاۤ اَغْنٰى عَنْهُمْ مَّا كَانُوْا يَكْسِبُوْنَؕ﴿84﴾
૮૪.VBtt9yø14tLtt y1LnwBt3 BttftLtq Gtf3ËuçtqLt
૮૪.અને જે કાંઇ તેઓને હાથ લાગ્યુ હતું તે તેઓને (અઝાબથી) બચાવી શક્યુ નહી.
[13:30.00]
وَمَا خَلَقْنَا السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَيْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ ؕ وَاِنَّ السَّاعَةَ لَاٰتِيَةٌ فَاصْفَحِ الصَّفْحَ الْجَمِيْلَ﴿85﴾
૮૫.ÔtBttÏ1tÕtf14LtMËBttÔttítu ÔtÕyÍo2 ÔtBttçtGt3LtntuBtt9 EÕÕtt rçtÕn1f14fu2, ÔtELLtË3 Ëty1ít ÕtytítuGtítwLt3 VË14Vrn1Ë14 Ë1V3n1Õt3 sBteÕt
૮૫.અને અમોએ આકાશો તથા ઝમીન અને તે બન્નેની વચ્ચે જે કાંઇ છે તેને હક સિવાય બનાવ્યુ નથી, અને બેશક (કયામતની) ઘડી આવશે, માટે બહેતરીન રીતે દરગુજર કર.
[13:49.00]
اِنَّ رَبَّكَ هُوَ الْخَلّٰقُ الْعَلِيْمُ﴿86﴾
૮૬.ELLt hççtf ntuÔtÕt3 Ï1tÕÕttf1wÕt3 y1ÕteBt
૮૬.ખરેખર તારો પરવરદિગાર જાણકાર પેદા કરનાર છે.
[13:56.00]
وَلَقَدْ اٰتَيْنٰكَ سَبْعًا مِّنَ الْمَثَانِىْ وَالْقُرْاٰنَ الْعَظِيْمَ﴿87﴾
૮૭.ÔtÕtf1Œ3 ytítGt3Lttf Ëçt3y1Bt3 BtuLtÕt3 BtËtLte ÔtÕt3f1whytLtÕt3 y1Í6eBt
૮૭.અને ખરેખર અમોએ તને સૂરએ હમ્દ અને મહાન કુરઆન અતા કર્યું છે.
[14:07.00]
لَا تَمُدَّنَّ عَيْنَيْكَ اِلٰى مَا مَتَّعْنَا بِهٖۤ اَزْوَاجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِيْنَ﴿88﴾
૮૮.Õtt ítBtwŒ0LLt y1Gt3LtGt3f yuÕtt Btt Btííty14Ltt çtune9 yÍ3ÔttsBt3 rBtLnwBt3 ÔtÕttítn14ÍLt3 y1ÕtGt3rnBt3 ÔtÏ14trVÍ14 sLttn1f rÕtÕt3 Bttuy3BtuLteLt
૮૮.તેઓમાંથી અમુક ગિરોહને અમોએ (જે ભૌતિક વસ્તુઓ વડે) ફાયદો પહોંચાડ્યો છે તેમની તરફ તું નજર ન નાખ, અને ન તેમના માટે દિલગીર થા, અને મોઅમીનો માટે પોતાને નમ્રતાવાળો બનાવ.
[14:28.00]
وَقُلْ اِنِّىْۤ اَنَا النَّذِيْرُ الْمُبِيْنُۚ﴿89﴾
૮૯.Ôtf1wÕt3 ELLte9 yLtLLtÍ8eÁÕt3 BttuçteLt
૮૯.અને કહે કે બેશક હું એક વાઝેહ ડરાવનારો છું.
[14:37.00]
كَمَاۤ اَنْزَلْنَا عَلَى الْمُقْتَسِمِيْنَۙ﴿90﴾
૯૦.fBtt9 yLÍÕLtt y1ÕtÕt3 Btwf14ítËuBteLt
૯૦.(અઝાબ મોકલ્યો) જેવી રીતે (આયતોના) ભાગલા પાડનાર ઉપર મોકલ્યો.
[14:46.00]
الَّذِيْنَ جَعَلُوا الْقُرْاٰنَ عِضِيْنَ﴿91﴾
૯૧.Õt0Í8eLt sy1ÕtwÕt3 fw1h3ytLt y2uÍ6eLt
૯૧.કે જેમણે કુરઆનના ભાગલા પાડ્યા.
[14:52.00]
فَوَرَبِّكَ لَنَسْئَلَنَّهُمْ اَجْمَعِيْنَۙ﴿92﴾
૯૨.VÔthççtuf ÕtLtMt3yÕtLLtnwBt3 ys3BtE2Lt
૯૨.માટે તારા પરવરદિગારની કસમ! તે બધાને અમે જરૂર સવાલ કરીશું:
[14:59.00]
عَمَّا كَانُوْا يَعْمَلُوْنَ﴿93﴾
૯૩.y1BBttftLtq Gty14BtÕtqLt
૯૩.જે કાંઇ પણ તેઓ કર્યા કરતા હતા તેના સબંધમાં.
[15:04.00]
فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَ اَعْرِضْ عَنِ الْمُشْرِكِيْنَ﴿94﴾
૯૪.VË14Œy14 çtuBttíttuy3Bthtu Ôt yy14rhÍ14 yrLtÕt3 Btw~hufeLt
૯૪.હવે તને જે કાંઇ હુકમ આપવામાં આવ્યો છે તેને સાફ બયાન કરી દો અને મુશરિકોથી મોંઢું ફેરવી લો.
[15:12.00]
اِنَّا كَفَيْنٰكَ الْمُسْتَهْزِءِيْنَۙ﴿95﴾
૯૫.ELLtt fVGt3LttfÕt3 BtwË3ítn3ÍuELt
૯૫.બેશક મશ્કરી કરનારાઓથી તને બચાવવા માટે અમે કાફી છીએ:
[15:18.00]
الَّذِيْنَ يَجْعَلُوْنَ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَۚ فَسَوْفَ يَعْلَمُوْنَ﴿96﴾
૯૬.ÕÕtÍ8eLt Gts3y1ÕtqLt Bty1ÕÕttnu yuÕttnLt3 ytÏ1th, VËÔt3V Gty14ÕtBtqLt
૯૬.જેઓ અલ્લાહની સાથે બીજા માઅબૂદો રાખે છે પરંતુ તેઓ જલ્દી જાણી લેશે.
[15:29.00]
وَلَقَدْ نَعْلَمُ اَنَّكَ يَضِيْقُ صَدْرُكَ بِمَا يَقُوْلُوْنَۙ﴿97﴾
૯૭.ÔtÕtf1Œ3 Lty14ÕtBttu yLLtf GtÍ2eft2u Ë1Œ3htuf çtuBttGtfq1ÕtqLt
૯૭.અને અમે ખરેખર જાણીએ છીએ કે તેઓ જે કાંઇક કહે છે તેનાથી તારી છાતી તંગ થાય છે.
[15:37.00]
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُنْ مِّنَ السّٰجِدِيْنَۙ﴿98﴾
૯૮.VËççtun14 çtun1BŒu hççtuf ÔtfwBt3 BtuLtMËtsuŒeLt
૯૮.પછી તું તારા પરવરદિગારના વખાણ કરી પાકીઝગી સાથે યાદ કર અને સજદો કરનારાઓમાંથી થઇ જા:
[15:45.00]
وَاعْبُدْ رَبَّكَ حَتّٰى يَاْتِيَكَ الْيَقِيْنُ۠ ﴿99﴾
૯૯.Ôty14çtwŒ3 hççtf n1íítt Gty3ítuGtfÕt3 Gtf2eLt
૯૯.અને જ્યાં સુધી યકીન(વાળી ચીઝ એટલે મોત) ન આવી જાય ત્યાં સુધી તારા પરવરદિગારની ઇબાદત કરતો રહે.