[00:00.00]
ابراهيم
ઇબ્રાહીમ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૪ | આયત-૫૨
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:19.00]
الۤرٰ كِتٰبٌ اَنْزَلْنٰهُ اِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ ۬ ۙ بِاِذْنِ رَبِّهِمْ اِلٰى صِرَاطِ الْعَزِيْزِ الْحَمِيْدِۙ﴿1﴾
૧.yrÕtV-Õtt9Bt-ht, fuíttçtwLt3 yLÍÕLttntu yuÕtGt3f ÕtuítwÏ1husLLttË BtuLtÍ36Ítu6ÕttuBttítu yuÕtLLtqhu, çtuEÍ38Ltu hççturnBt3 yuÕtt Ë2uhtrít1Õt3 y1ÍerÍÕt3 n1BterŒ
૧.અલિફ લામ રા. આ કિતાબ અમોએ તારા પર નાઝિલ કરી છે જેથી તું લોકોને તેમના પરવરદિગારના હુકમથી અંધકારમાંથી રોશની(ના રસ્તા) તરફ લઇ આવે જે રસ્તો જબરદસ્ત અને વખાણલાયક (અલ્લાહનો) છે:
[01:16.00]
اللّٰهِ الَّذِىْ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ وَوَيْلٌ لِّلْكٰفِرِيْنَ مِنْ عَذَابٍ شَدِيْدِ ۙ﴿2﴾
૨.ÕÕttrnÕÕtÍ8e Õtnq BttrVMËBttÔttítu ÔtBttrVÕt3 yh3Íu2, ÔtÔtGt3ÕtwÕt3 rÕtÕftVuheLt rBtLt3 y1Ít7rçtLt3~tŒeŒu
૨.તે અલ્લાહ કે આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે તેનું છે; અને અફસોસ નાસ્તિકો માટે સખત અઝાબના કારણે:
[01:48.00]
۟الَّذِيْنَ يَسْتَحِبُّوْنَ الْحَيٰوةَ الدُّنْيَا عَلَى الْاٰخِرَةِ وَيَصُدُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ وَيَبْغُوْنَهَا عِوَجًا ؕ اُولٰۤئِكَ فِیْ ضَلٰلٍۢ بَعِيْدٍ﴿3﴾
૩.rLtÕÕtÍ8eLt GtMítrn1ççtqLtÕt3 n1GttítŒ3ŒwLGtt y1ÕtÕt3 ytÏt2uhítu ÔtGtË1wŒ0qLt y1Lt3 ËçterÕtÕÕttnu ÔtGtçø1tqLtnt yu2ÔtsLt3, ytuÕtt9yuf VeÍ1ÕttrÕtBt3 çtE2Œ
૩.કે જેઓ આખેરતના મુકાબલામાં દુનિયાની ઝિંદગીને પસંદ કરે છે, તથા લોકોને રાહે ખુદાથી રોકે છે અને ચાહે છે કે તેને મરડી નાખે આ લોકો ગુમરાહીમાં દૂર (ભટકેલા) છે.
[02:49.00]
وَمَاۤ اَرْسَلْنَا مِنْ رَّسُوْلٍ اِلَّا بِلِسَانِ قَوْمِهٖ لِيُبَيِّنَ لَهُمْؕ فَيُضِلُّ اللّٰهُ مَنْ يَّشَآءُ وَيَهْدِىْ مَنْ يَّشَآءُ ؕ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ﴿4﴾
૪.ÔtBtt9 yh3ËÕt3Ltt rBth0ËwrÕtLt3 EÕÕtt çtuÕtuËtLtu f1Ôt3Btune Õtu GttuçtGGtuLt ÕtnwBt3, VGtturÍ1ÕÕtwÕÕttntu BtkGGt~ttytu ÔtGtn3Œe BtkGt0~tt9ytu, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૪.અને અમોએ કોઇ રસૂલને નથી મોકલ્યો પરંતુ તે કોમની ભાષામાં જ (પયગામ આપે) કે જેથી તે તેમને વાઝેહ રીતે સમજાવે; પછી અલ્લાહ જેને ચાહે તેને ગુમરાહ કરે છે, અને જેને ચાહે તેની હિદાયત કરે છે, અને તે જબરદસ્ત હિકમતવાળો છે.
[03:53.00]
وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰى بِاٰيٰتِنَاۤ اَنْ اَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ۬ ۙ وَذَكِّرْهُمْ بِاَيّٰٮمِ اللّٰهِؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍ﴿5﴾
૫.ÔtÕtf1Œ3 yh3ËÕLtt BtqËt çtuytGttítuLtt9 yLt3 yÏ14trhs3 f1Ôt3Btf BtuLt3Í5Ítu6ÕttuBttítu yuÕtLLtqhu, ÔtÍ7f3rfh3nwBt3 çtu yGGttrBtÕÕttnu, ELLt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 ÕtufwÕÕtu Ë1ççttrhLt3 ~tfqh
૫.અને ખરેખર અમોએ મૂસાને અમારી નિશાનીઓ સાથે મોકલ્યો (અને કહ્યું કે) તું તારી કૌમને (ગુમરાહીના) અંધકારમાંથી (હિદાયતની) રોશની તરફ લઈ આવ, અને તેમને અલ્લાહના (ખાસ) દિવસોની યાદ દેવડાવ; બેશક આમાં દરેક સબ્ર કરનાર અને શુક્રગુઝારો માટે નિશાનીઓ છે.
[04:52.00]
وَاِذْ قَالَ مُوْسٰى لِقَوْمِهِ اذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَيْكُمْ اِذْ اَنْجٰٮكُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ يَسُوْمُوْنَكُمْ سُوْۤءَ الْعَذَابِ وَ يُذَبِّحُوْنَ اَبْنَآءَكُمْ وَيَسْتَحْيُوْنَ نِسَآءَكُمْ ؕ وَفِیْ ذٰ لِكُمْ بَلَاۤ ءٌ مِّنْ رَّبِّكُمْ عَظِيْمٌ۠ ﴿6﴾
૬.ÔtEÍ38 f1tÕt BtqËt Õtuf1Ôt3BturnÍ74ftuY Ltuy14BtítÕÕttnu y1ÕtGt3fwBt3 EÍ38 yLòfwBt3 rBtLt3 ytÕturVh3y1Ôt3Lt GtËqBtqLtfwBt3 Ëq9yÕt3 y1Ít7çtu ÔtGttuÍ7ççtunq1Lt yçLtt9yfwBt3 ÔtGtMítn14GtqLt LtuËt9yfwBt3, ÔtVeÍt7ÕtufwBt3 çtÕtt9WBt3 rBth0ççtufwBt3 y1Í6eBt
૬.અને જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અલ્લાહની તે નેઅમતોને યાદ કરો કે જ્યારે તેણે તમને આલે ફિરઔનથી નજાત આપી કે જેઓ તમને સખ્ત સજા આપતા હતા, અને તમારા ફરઝંદોને મારી નાખતા હતા તથા તમારી ઔરતોને (ખિદમત માટે) જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી તમારા માટે સખ્ત ઇમ્તેહાન હતું.
[06:38.00]
وَاِذْ تَاَذَّنَ رَبُّكُمْ لَئِنْ شَكَرْتُمْ لَاَزِيْدَنَّكُمْ وَلَئِنْ كَفَرْتُمْ اِنَّ عَذَابِىْ لَشَدِيْدٌ﴿7﴾
૭.ÔtEÍ38 ítyÍ70Lt hççttufwBt3 ÕtELt3 ~tfh3ítwBt3 ÕtyÍeŒLLtfwBt3 ÔtÕtELt3 fVh3ítwBt3 ELLt y1Ít7çte Õt~tŒeŒ
૭.અને જ્યારે તારા પરવરદિગારે એલાન કરી દીધું: જો તમે શુક્ર કરશો તો હું ખરેખર નેઅમતો વધારી દઇશ, અને જો તમે નાશુક્રી કરશો તો બેશક મારો અઝાબ સખ્ત છે.
[07:12.00]
وَقَالَ مُوْسٰٓى اِنْ تَكْفُرُوْۤا اَنْتُمْ وَمَنْ فِى الْاَرْضِ جَمِيْعًا ۙ فَاِنَّ اللّٰهَ لَغَنِىٌّ حَمِيْدٌ﴿8﴾
૮.Ôtf1tÕt BtqËt9 ELt3 ítf3VtuY9 yLítwBt3 ÔtBtLt3 rVÕt3yh3Íu2 sBtey1Lt3 VELLtÕÕttn Õtø1tLteGGtwLt3 n1BteŒ
૮.અને મૂસાએ કહ્યું કે જો તમે તથા ઝમીન ઉપરના તમામ લોકો નાસ્તિક થઇ જાવ તો (પણ અલ્લાહને કાંઇ નુકસાન નથી કારણકે) ખરેખર અલ્લાહ બેનિયાઝ, વખાણને લાયક છે.
[07:53.00]
اَلَمْ يَاْتِكُمْ نَبَؤُا الَّذِيْنَ مِنْ قَبْلِكُمْ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ ۬ ۛؕ وَالَّذِيْنَ مِنْۢ بَعْدِهِمْ ۛؕ لَا يَعْلَمُهُمْ اِلَّا اللّٰهُؕ جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ فَرَدُّوْۤا اَيْدِيَهُمْ فِیْۤ اَفْوَاهِهِمْ وَقَالُوْۤا اِنَّا كَفَرْنَا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ وَاِنَّا لَفِیْ شَكٍّ مِّمَّا تَدْعُوْنَنَاۤ اِلَيْهِ مُرِيْبٍ﴿9﴾
૯.yÕtBt3 Gty3ítufwBt3 LtçtWÕÕtÍ8eLt rBtLt3f1çÕtufwBt3 f1Ôt3Btu Ltqrnk2Ôt3 Ôty1t®ŒÔt3 ÔtË7BtqŒ, ÔtÕÕtÍ8eLt rBtBt3çty14ŒurnBt3, ÕttGty14ÕtBttunwBt3 EÕÕtÕÕttntu, ò9yínwBt3 htuËtuÕttunwBt rçtÕt3çtGGtuLttítu VhŒ3Œ9q yGt3ŒuGtnwBt3 Ve9 yV3ÔttnurnBt3 Ôtf1tÕt9q ELLtt fVh3Ltt çtuBtt9 Wh3rËÕítwBt3 çtune ÔtELLt ÕtVe ~tf3rfBt3 rBtBt0t ítŒ3W2 LtLtt9 yuÕtGt3nu Bttuheçt
૯.શું તમારી પાસે તે લોકોની ખબર નથી આવી કે જે તમારી પહેલાં થઇ ગયા, (યાને) નૂહની તથા આદવાળાઓની તથા સમૂદવાળાઓની તથા તેમની પછી આવેલાઓની કોમ જેમને અલ્લાહ સિવાય કોઇ જાણતું નથી. તેમના રસૂલ તેમની પાસે ખૂલ્લી નિશાનીઓ લઇને આવ્યા હતા, પરંતુ (તઅજ્જુબથી) તેઓએ પોતાના હાથ પોતાના મોંઢા ઉપર રાખી દીધા અને કહ્યું : તમને જે કાંઇ આપીને મોકલવામાં આવ્યા છે તેનો અમે જરૂર ઇન્કાર કરીએ છીએ, અને તમે જેની તરફ અમને બોલાવો છો તેના બારામાં અમે મૂંઝવણમાં નાખનારી શંકામાં છીએ.
[10:28.00]
قَالَتْ رُسُلُهُمْ اَفِى اللّٰهِ شَكٌّ فَاطِرِ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ يَدْعُوْكُمْ لِيَغْفِرَ لَكُمْ مِّنْ ذُنُوْبِكُمْ وَيُؤَخِّرَكُمْ اِلٰٓى اَجَلٍ مُّسَمًّىؕ قَالُوْۤا اِنْ اَنْتُمْ اِلَّا بَشَرٌ مِّثْلُنَاؕ تُرِيْدُوْنَ اَنْ تَصُدُّوْنَا عَمَّا كَانَ يَعْبُدُ اٰبَآؤُنَا فَاْتُوْنَا بِسُلْطٰنٍ مُّبِيْنٍ﴿10﴾
૧૦.f1tÕtít3 htuËtuÕttunwBt3 yrVÕÕttnu ~tfw0Lt3 Vtít2urhMËBttÔttítu ÔtÕyÍuo2, GtŒ3W2fwBt3 ÕtuGtø14tVuh ÕtfwBt3 rBtLt3Ítu8LtqçtufwBt3 ÔtGttuyÏ1Ïtu2hfwBt3 yuÕtt9 ysrÕtBt3 BttuËBt0Lt3, f1tÕt9q ELt3yLítwBt3 EÕÕtt çt~tYBt rBtË74ÕttuLtt, íttuheŒqLt yLt3 ítËw1Œq0Ltt y1BBttftLt Gty14çttuŒtu yt9çttytuLtt Vy3ítqLtt çtuËwÕít1trLtBt3 BttuçteLt
૧૦.તેમના રસૂલોએ કહ્યું કે શું આકાશો તથા ઝમીનને પૈદા કરનાર અલ્લાહના બારામાં શંકા છે? તે તમને એ માટે બોલાવે છે કે તમારા ગુનાહ માફ કરી દે અને એક મુકર્રર સમય સુધી તમને મોહલત આપે! તેમણે કહ્યું "તમે અમારા જેવા જ ઇન્સાન છો તમે ચાહો છો કે અમારા બાપદાદા જેની ઇબાદત કર્યા કરતા હતા તેનાથી અમને અટકાવો, માટે કોઇ ખુલ્લી દલીલ લઇ આવો. "
[12:06.00]
قَالَتْ لَهُمْ رُسُلُهُمْ اِنْ نَّحْنُ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ وَلٰكِنَّ اللّٰهَ يَمُنُّ عَلٰى مَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖؕ وَمَا كَانَ لَنَاۤ اَنْ نَّاْتِيَكُمْ بِسُلْطٰنٍ اِلَّا بِاِذْنِ اللّٰهِؕ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ﴿11﴾
૧૧.f1tÕtít3 ÕtnwBt3 htuËtuÕttunwBt3 ELLtn14Lttu EÕÕtt çt~tÁBt3 rBtË74ÕttufwBt3 ÔtÕttrfLLtÕÕttn GtBtwLLttu y1Õtt BtkGGt~tt9ytu rBtLt3 yu2çttŒune, ÔtBtt ftLt ÕtLtt9 yLt3 Lty3ítuGtfwBt3 çtuËwÕít1trLtLt3 EÕÕtt çtuEÍ38rLtÕÕttnu, Ôty1ÕtÕÕttnu VÕt3 GtítÔtf0rÕtÕt3 Bttuy3BtuLtqLt
૧૧.તેમના રસૂલોએ તેમને કહ્યું કે અમે પણ તમારા જેવા જ ઇન્સાન છીએ, પરંતુ અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેના પર અહેસાન કરે છે અને અમે તમારી પાસે અલ્લાહના હુકમ સિવાય કોઇ દલીલ લાવતા નથી; અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.
[13:28.00]
وَمَا لَنَاۤ اَلَّا نَتَوَكَّلَ عَلَى اللّٰهِ وَقَدْ هَدٰٮنَا سُبُلَنَاؕ وَلَنَصْبِرَنَّ عَلٰى مَاۤ اٰذَيْتُمُوْنَاؕ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُتَوَكِّلُوْنَ۠ ﴿12﴾
૧૨.ÔtBtt ÕtLtt9 yÕÕtt LtítÔtf0Õt y1ÕtÕÕttnu Ôtf1Œ3 nŒtLtt ËtuçttuÕtLtt, ÔtÕtLtM1çtuhLLt y1Õtt Btt9 ytÍ7Gt3íttuBtqLtt, Ôt y1ÕtÕÕttnu VÕt3 GtítÔtf0rÕtÕt3 BttuítÔtf3fuÕtqLt
૧૨.અને શા માટે અમે અલ્લાહ ઉપર આધાર ન રાખીએ? જ્યારે ખરેખર તેણે અમને અમારા (હિદાયતના) રસ્તા દેખાડ્યા છે અને જે ઇજા તમે અમને પહોંચાડો છો તેના ઉપર અમે જરૂર સબ્ર કરતા રહીશું; અને આધાર રાખનારાઓએ અલ્લાહ પર જ આધાર રાખવો જોઇએ.
[14:29.00]
وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا لِرُسُلِهِمْ لَنُخْرِجَنَّكُمْ مِّنْ اَرْضِنَاۤ اَوْ لَتَعُوْدُنَّ فِیْ مِلَّتِنَا ؕ فَاَوْحٰۤى اِلَيْهِمْ رَبُّهُمْ لَنُهْلِكَنَّ الظّٰلِمِيْنَۙ﴿13﴾
૧૩.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY ÕtuhtuËtuÕturnBt3 ÕtLtwÏ14thusLLtfwBt3 rBtLt3yh3Íu2Ltt yÔt3 Õtít1WŒwLLt Ve rBtÕÕtítuLtt, VyÔt3nt92 yuÕtGt3rnBt3 hççttunwBt3 ÕtLttun3ÕtufLLtÍ54 Í5tÕtuBteLt
૧૩.અને નાસ્તિકોએ પોતાના રસૂલોને કહ્યું કે અમે તમને અમારી ઝમીનમાંથી કાઢી મૂકશુ સિવાય કે તમે અમારા દીનમાં પાછા આવો. પછી તેમના પરવરદિગારે તેમની તરફ વહી મોકલી કે અમે જરૂર ઝાલિમોને હલાક કરી નાખીશું.
[15:27.00]
وَلَنُسْكِنَنَّكُمُ الْاَرْضَ مِنْۢ بَعْدِهِمْؕ ذٰلِكَ لِمَنْ خَافَ مَقَامِىْ وَخَافَ وَعِيْدِ﴿14﴾
૧૪.ÔtÕtLtwMfuLtLLtftuBtwÕt3 yÍ2o rBtBt3 çty14ŒurnBt3, Í7tÕtuf ÕtuBtLt3 Ït1tV Btf1tBte ÔtÏt1tV ÔtE2Œ
૧૪.અને તેઓ(ની હલાકત) પછી ઝમીનમાં તમને વસાવીશું; આ બદલો તે લોકો માટે છે કે જેઓ મારા દરજ્જાથી ડરે છે અને મારા (અઝાબના) વાયદાથી ડરે છે.
[15:53.00]
وَاسْتَفْتَحُوْا وَخَابَ كُلُّ جَبَّارٍ عَنِيْدٍۙ﴿15﴾
૧૫.ÔtË3ítV3ít1nq Ôt Ït1tçt fwÕÕttu sççttrhLt3 y1LteŒ
૧૫.અને પયગંબરોએ કામ્યાબી માટે દુઆ કરી અને (પરિણામે) દરેક સરકશ વિરોધી નિરાશ થયો.
[16:13.00]
مِّنْ وَّرَآئِهٖ جَهَنَّمُ وَيُسْقٰى مِنْ مَّآءٍ صَدِيْدٍۙ﴿16﴾
૧૬.rBtÔÔtht9yune snLLtBttu ÔtGtwMf1t rBtBBtt9ELt3 Ë1ŒeŒ
૧૬.ત્યારબાદ તેના માટે જહન્નમ છે, અને પરૂનું પાણી તેને પીવડાવવામાં આવશે.
[16:46.00]
يَّتَجَرَّعُهٗ وَلَا يَكَادُ يُسِيْغُهٗ وَيَاْتِيْهِ الْمَوْتُ مِنْ كُلِّ مَكَانٍ وَّمَا هُوَ بِمَيِّتٍؕ وَمِنْ وَّرَآئِهٖ عَذَابٌ غَلِيْظٌ﴿17﴾
૧૭.Gtítsh0ytu2nq ÔtÕttGtftŒtu GttuËeøttu2nq ÔtGty3íternÕt3 BtÔt3íttu rBtLt3fwÕÕtu Btft®LtÔt3 ÔtBtt ntuÔt çtuBtGGturítLt3, Ôt®BtÔÔtht9yune y1Ít7çtwLt3 ø1tÕteÍ5
૧૭.તે તેને ઘૂંટડે ઘૂંટડે પીશે જો કે તેને પીવુ પસંદ નહી હોય અને મૌત તેને દરેક તરફથી આવી ઘેરી લેશે પણ તે મરશે નહિ; અને ત્યાર પછી વધારે સખ્ત અઝાબ હશે.
[17:34.00]
مَثَلُ الَّذِيْنَ كَفَرُوْا بِرَبِّهِمْ اَعْمَالُهُمْ كَرَمَادِ ۟اشْتَدَّتْ بِهِ الرِّيْحُ فِیْ يَوْمٍ عَاصِفٍؕ لَا يَقْدِرُوْنَ مِمَّا كَسَبُوْا عَلٰى شَىْءٍؕ ذٰلِكَ هُوَ الضَّلٰلُ الْبَعِيْدُ﴿18﴾
૧૮.BtË7ÕtwÕt3 ÕtÍ8eLt fVY çtuhççturnBt3 yy14BttÕttunwBt3 fhBttŒu rLt~ítŒ0ít3 çturnh3hentu2 VeGtÔt3rBtLt3 y1tË2urVLt3, ÕttGtf14ŒuYLt rBtBBtt fËçtq y1Õtt ~tGt3ELt3, Ít7Õtuf ntuÔtÍ02ÕttÕtwÕt3 çtE2Œ
૧૮.નાસ્તિકોના આમાલ એવી રાખ સમાન છે કે જેને તોફાની દિવસની તેજ હવાએ ઊડાડી દીધી હોય, તેઓ પોતાના આમાલમાંથી કાંઇપણ હાંસિલ કરવાની સત્તા નહિ હોય અને આ જ (હકથી) દૂર ભટકવુ છે!
[18:37.00]
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّؕ اِنْ يَّشَاْ يُذْهِبْكُمْ وَيَاْتِ بِخَلْقٍ جَدِيْدٍۙ﴿19﴾
૧૯.yÕtBíth yLLtÕÕttn Ï1tÕtf1MËBttÔttítu ÔtÕtyÍo1 rçtÕn1f14fu2, EkGGt~ty3 GtwÍ74rnçfwBt3 ÔtGty3ítu çtu Ï1tÕtrf1Lt3 sŒeŒ
૧૯.શું તમે નથી જોયું કે અલ્લાહે આકાશો તથા ઝમીનને હક સાથે પૈદા કર્યા છે? અગર તે ચાહે તો તમને (ખત્મ કરીને) લઇ જાય અને નવી મખ્લૂક લઇ આવે:
[19:08.00]
وَّمَا ذٰلِكَ عَلَى اللّٰهِ بِعَزِيْزٍ﴿20﴾
૨૦.ÔtBttÍt7Õtuf y1ÕtÕÕttnu çtuy1ÍeÍ
૨૦.અને એમ કરવું અલ્લાહ માટે મુશ્કેલ નથી.
[19:22.00]
وَبَرَزُوْا لِلّٰهِ جَمِيْعًا فَقَالَ الضُّعَفٰۤؤُا لِلَّذِيْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ اَنْتُمْ مُّغْنُوْنَ عَنَّا مِنْ عَذَابِ اللّٰهِ مِنْ شَىْءٍؕ قَالُوْا لَوْ هَدٰٮنَا اللّٰهُ لَهَدَيْنٰكُمْؕ سَوَآءٌ عَلَيْنَاۤ اَجَزِعْنَاۤ اَمْ صَبَرْنَا مَا لَنَا مِنْ مَّحِيْصٍ۠ ﴿21﴾
૨૧.ÔtçthÍq rÕtÕÕttnu sBtey1Lt3 Vf1tÕtÍ14Ít2uy1Vt9ytu rÕtÕt3 ÕtÍ8eLtË3 ítf3çtY9 ELLtt fwLLtt ÕtfwBt3 ítçty1Lt3 VnÕt3yLítwBt3 Btwø14tLtqLt y1LLtt rBtLt3 y1Í7trçtÕÕttnu rBtLt3 ~tGt3ELt3, f1tÕtq ÕtÔt3 nŒtLtÕÕttntu ÕtnŒGt3LttfwBt3, ËÔtt9WLt3 y1ÕtGt3Ltt9 ysÍuy14Ltt9 yBt3Ë1çt3hLtt Btt ÕtLtt rBtBt3 Btn2eË1
૨૧.અને તેઓ તમામ અલ્લાહ(ની સામે ઇન્સાફ) માટે જાહેર થશે ત્યારે કમજોર લોકો તકબ્બૂર કરનારાઓને કહેશે કે બેશક અમે તમારી પૈરવી કરનાર હતા; શું તમે અમારા ઉપરથી અલ્લાહના અઝાબમાંથી સહેજ પણ ટાળી શકો છો ? તેઓ કહેશે: અગર અલ્લાહે અમારી હિદાયત કરી હોતે તો અમે પણ તમારી હિદાયત કરતે, (હવે) આપણા માટે બરાબર છે, બેતાબી (બેચેની) કરીએ કે પછી સબ્ર કરીએ, બચવા માટે કોઇ રસ્તો નથી.
[21:09.00]
وَقَالَ الشَّيْطٰنُ لَمَّا قُضِىَ الْاَمْرُ اِنَّ اللّٰهَ وَعَدَكُمْ وَعْدَ الْحَقِّ وَوَعَدْتُّكُمْ فَاَخْلَفْتُكُمْؕ وَمَا كَانَ لِىَ عَلَيْكُمْ مِّنْ سُلْطٰنٍ اِلَّاۤ اَنْ دَعَوْتُكُمْ فَاسْتَجَبْتُمْ لِىْ ۚ فَلَا تَلُوْمُوْنِىْ وَلُوْمُوْۤا اَنْفُسَكُمْ ؕ مَاۤ اَنَا بِمُصْرِخِكُمْ وَمَاۤ اَنْتُمْ بِمُصْرِخِىَّ ؕ اِنِّىْ كَفَرْتُ بِمَاۤ اَشْرَكْتُمُوْنِ مِنْ قَبْلُ ؕ اِنَّ الظّٰلِمِيْنَ لَهُمْ عَذَابٌ ا لِيْمٌ﴿22﴾
૨૨.Ôtf1tÕt ~0tGt3ít1tLttu ÕtBBtt ft2uÍ2uGtÕt3 yBhtu ELLtÕÕttn Ôty1ŒfwBt3 Ôty14ŒÕt3 n1f14fu2 Ôt Ôty1ííttufwBt3 VyÏ14tÕtV3íttufwBt3, ÔtBttftLt ÕtuGt y1ÕtGt3fwBt3 rBtLt3ËwÕít1trLtLt3 EÕÕtt9 yLt3 Œy1Ôt3íttufwBt3 VË3ítsçt3ítwBÕte, VÕttítÕtqBtqLte ÔtÕtqBt9q yLVtuËfwBt3, Btt9yLtt çtuBtwË14huÏtu2fwBt3 ÔtBtt9yLítwBt3 çtuBtwË74hurÏt1GGt, ELLte fVh3íttu çtuBtt9 y~t3hf3íttuBtqLtu rBtLt3f1çÕttu, ELLtÍ54Í5tÕtuBteLt ÕtnwBt3 y1Í7tçtwLt3 yÕteBt
૨૨.અને જયારે ફેસલો થઇ જશે ત્યારે શેતાન કહેશે : બેશક અલ્લાહે તમારી સાથે સાચો વાયદો કર્યો હતો અને મેં તમારી સાથે વાયદાઓ કર્યા, પરંતુ તેને વફા ન કરી, તે ઉપરાંત તમારા ઉપર મારી કોઇ સત્તા ન હતી સિવાય કે મેં તમને બોલાવ્યા અને તમોએ મારી દાવત કબૂલ કરી, માટે તમે મારી મલામત કરો નહિ પરંતુ ખુદ તમારા નફસોની મલામત કરો; ન હું તમારી મદદ કરી શકું છું અને ન તમે મારી મદદ કરી શકો છો, બેશક આની પહેલા તમે મને (અલ્લાહનો) શરીક બનાવતા હતા તેનો મે ઇન્કાર કર્યો, ખરેખર ઝુલમગારો માટે દર્દનાક અઝાબ છે.
[23:57.00]
وَاُدْخِلَ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا بِاِذْنِ رَبِّهِمْؕ تَحِيَّتُهُمْ فِيْهَا سَلٰمٌ﴿23﴾
૨૩.ÔtWŒ3 Ïtu2ÕtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwM1Ë1tÕtun1títu sLLttrítLt3íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent çtuEÍ74Ltu hççturnBt3, ítrn1GGtíttunwBt3 Vent ËÕttBt
૨૩.અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેકીઓ કરી તેઓને જન્નતોમાં દાખલ કરવામાં આવશે જેની હેઠળ નદીઓ વહેતી હશે તથા પોતાના પરવરદિગારના હુકમથી તેઓ હંમેશા તેમાં જ રહેશે; અને ત્યાં તેમની સ્વાગતના શબ્દો સલામ હશે.
[24:46.00]
اَلَمْ تَرَ كَيْفَ ضَرَبَ اللّٰهُ مَثَلًا كَلِمَةً طَيِّبَةً كَشَجَرَةٍ طَيِّبَةٍ اَصْلُهَا ثَابِتٌ وَّفَرْعُهَا فِى السَّمَآءِۙ﴿24﴾
૨૪.yÕtBíth fGt3V Í1hçtÕÕttntu BtËÕtLt3 fÕtuBtítLt3 ít1GGtuçtítLt3 f~tshrítLt3 ít1GGtuçtrítLt3 yË14Õttunt Ët7çtuítwkÔt3 ÔtVh3ytu2nt rVMËBtt9y
૨૪.શું તેં જોયું કે અલ્લાહ પાકીઝા કલેમાની મિસાલ કેવી રીતે આપી? તે એક પાકીઝા વૃક્ષ જેવો છે કે જેના મૂળ મજબૂત છે અને જેની ડાળીઓ આસમાનમાં છે:
[25:25.00]
تُؤْتِىْۤ اُكُلَهَا كُلَّ حِيْنٍۢ بِاِذْنِ رَبِّهَاؕ وَيَضْرِبُ اللّٰهُ الْاَمْثَالَ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَذَكَّرُوْنَ﴿25﴾
૨૫.íttuy9íte ytuftuÕtnt fwÕÕt n2erLtBt3 çtuE8Í3Ltu hççtunt, ÔtGtÍ14huçtwÕÕttnwÕt3 yBËt7Õt rÕtLLttËu Õty1ÕÕtnwBt3 GtítÍ7f0YLt
૨૫.દરેક સમયે પોતાના પરવરદિગારના હુકમથી ફળ આપે છે. અને અલ્લાહ લોકોને મિસાલો એ માટે આપે છે કે તેઓ ઘ્યાનમાં લે (નસીહત હાંસિલ કરે).
[26:13.00]
وَمَثَلُ كَلِمَةٍ خَبِيْثَةٍ كَشَجَرَةٍ خَبِيْثَةٍ۟اجْتُثَّتْ مِنْ فَوْقِ الْاَرْضِ مَا لَهَا مِنْ قَرَارٍ﴿26﴾
૨૬.ÔtBtË7Õttu fÕtuBtrítLt3 Ït1çteË7rítLt3 f~tshrítLt3 Ï1tçteË7ítu rLts3ítwMË7ít3 rBtLt3 VÔt3rf1Õt3 yh3Íu2 BttÕtnt rBtLt3 f1hth
૨૬.અને નાપાક કલેમાની મિસાલ નાપાક વૃક્ષ જેવી છે જે ઝમીનમાંથી ખેંચી કાઢવામાં આવ્યુ હોય, કે જેમાં સ્થિરતા ન હોય.
[26:50.00]
يُثَبِّتُ اللّٰهُ الَّذِيْنَ اٰمَنُوْا بِالْقَوْلِ الثَّابِتِ فِى الْحَيٰوةِ الدُّنْيَا وَفِى الْاٰخِرَةِ ۚ وَيُضِلُّ اللّٰهُ الظّٰلِمِيْنَ ۙ وَيَفْعَلُ اللّٰهُ مَا يَشَآءُ۠ ﴿27﴾
૨૭.GttuË7ççtuítwÕÕttnwÕt3 ÕtÍ8eLt ytBtLtq rçtÕt3f1Ôt3rÕtM7Ë7tçtuítu rVÕt3 n1GttrítŒw0LGtt ÔtrVÕt3ytÏtu2hítu, ÔtGtturÍ1ÕÕtwÕÕttnw Í50tÕtuBteLt ÔtGtV3y1ÕtwÕÕttntu BttGt~tt9y
૨૭.અલ્લાહ મોઅમીનોના ઇમાનને સાબિત કોલ (અને અકીદા) થકી આ દુનિયામાં અને આખેરતમાં સાબિતકદમ રાખે છે અને ઝાલિમોને (તેઓના આમાલને કારણે) ગુમરાહ કરે છે, અને અલ્લાહ જે ચાહે છે તે કરે છે.
[27:40.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ بَدَّلُوْا نِعْمَتَ اللّٰهِ كُفْرًا وَّاَحَلُّوْا قَوْمَهُمْ دَارَ الْبَوَارِۙ﴿28﴾
૨૮.yÕtBíth yuÕtÕÕtÍ8eLt çtŒ0Õtq Ltuy14BtítÕÕttnu fwV3hkÔt3 Ôtyn1ÕÕtq f1Ôt3BtnwBt3 ŒthÕt3 çtÔtth
૨૮.શું તમોએ તેમને નથી જોયા કે જેમણે અલ્લાહની નેઅમતને કુફરમાં બદલી નાખી? અને પોતાની કૌમને હલાકતની મંઝીલ (દારૂલ બવાર) તરફ ખેંચી ગયા?
[28:06.00]
جَهَنَّمَۚ يَصْلَوْنَهَاؕ وَبِئْسَ الْقَرَارُ﴿29﴾
૨૯.snLLtBt GtË14ÕtÔt3Ltnt Ôtçtuy3ËÕt3 f1hth
૨૯.(દારૂલ બવાર એક એવી) જહન્નમ છે જેમાં તેઓ દાખલ થશે; અને રહેવા માટે તે કેટલી ખરાબ જગ્યા છે!
[28:20.00]
وَجَعَلُوْا لِلّٰهِ اَنْدَادًا لِّيُضِلُّوْا عَنْ سَبِيْلِهٖؕ قُلْ تَمَتَّعُوْا فَاِنَّ مَصِيْرَكُمْ اِلَى النَّارِ﴿30﴾
૩૦.Ôtsy1Õtq rÕtÕÕttnu yLŒtŒÕt3 ÕtuGtturÍ1ÕÕtq y1Lt3 ËçteÕtune, fw1Õt3 ítBtíítW2 VELLt BtË2ehfwBt3 yuÕtLLtth
૩૦.અને અલ્લાહના અમુક શરીકો બનાવ્યા કે જેથી (લોકોને) અલ્લાહના રસ્તેથી બહેકાવે; તું કહે કે તમે (દુન્યવી નેઅમતોનો) ફાયદો ઉપાડી લ્યો પછી ખરેખર તમારો રસ્તો આગ તરફ જ છે!
[29:06.00]
قُلْ لِّعِبَادِىَ الَّذِيْنَ اٰمَنُوْا يُقِيْمُوا الصَّلٰوةَ وَيُنْفِقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّعَلَانِيَةً مِّنْ قَبْلِ اَنْ يَّاْتِىَ يَوْمٌ لَّا بَيْعٌ فِيْهِ وَلَا خِلٰلٌ﴿31﴾
૩૧.f1wÕt3 Õtuyu2çttŒuGtÕt3 ÕtÍ8eLt ytBtLtq Gtturf1BtwM1Ë1Õttít ÔtGtwLVuf1q rBtBBtt hÍf14LttnwBt3 rËh3hkÔt3 Ôty1ÕttLtuGtítBt3 rBtLt3f1çÕtu ykGGty3ítuGt GtÔt3BtwÕt3 ÕttçtGt3W2Lt3 Venu ÔtÕtt Ït2uÕttÕt
૩૧.મારા ઇમાન લાવનાર બંદાઓને કહી દો કે તેઓ નમાઝ કાયમ કરે અને અમોએ જે રોજી તેમને આપી છે તેમાંથી છુપી અને જાહેર રીતે ઇન્ફાક (ખર્ચ) કરે, એ દિવસના આવવા પહેલાં કે જે દિવસે ન કાંઇ લેવડદેવડ થશે, ન આપસની દોસ્તી (હશે).
[30:31.00]
اَللّٰهُ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَاَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخْرَجَ بِهٖ مِنَ الثَّمَرٰتِ رِزْقًا لَّكُمْ ۚ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِىَ فِى الْبَحْرِ بِاَمْرِهٖۚ وَسَخَّرَ لَكُمُ الْاَنْهٰرَۚ﴿32﴾
૩૨.yÕÕttnwÕÕtÍ8e Ï1tÕtf1MËBttÔttítu ÔtÕyÍo1 ÔtyLt3ÍÕt BtuLtMËBtt9yu Btt9yLt3 VyÏ14ths çtune BtuLtM7Ë7Bthtítu rhÍ3f1Õt3 ÕtfwBt3, ÔtËÏ1Ï1th ÕtftuBtwÕt3 VwÕf ÕtuítshuGt rVÕt3çtn14hu çtuyBhune, ÔtËÏ1Ï1th ÕtftuBtwÕt3 yLnth
૩૨.અલ્લાહ એ જ છે કે જેણે આકાશો તથા ઝમીનને પૈદા કર્યા અને આસમાનમાંથી પાણી વરસાવ્યું, અને તેમાંથી તમારી રોજી માટે ફળો ઊગાવ્યા, અને કશ્તીઓને તમારા તાબે કરી દીધી કે તેના હુકમથી સમુદ્રમાં હરે ફરે, અને તેણે નદીઓ (પણ) તમારા તાબે કરી દીધી.
[31:42.00]
وَسَخَّرَ لَكُمُ الشَّمْسَ وَالْقَمَرَ دَآئِبَيْنِۚ وَسَخَّرَ لَكُمُ الَّيْلَ وَالنَّهَارَۚ﴿33﴾
૩૩.ÔtËÏ1Ï1th ÕtftuBtw~t3 ~tBt3Ë ÔtÕt3 f1Bth Œt9yuçtGt3Ltu, ÔtËÏ1Ï1th ÕtftuBtwÕt3 ÕtGt3Õt ÔtLLtnth
૩૩.અને તેણે સૂરજ અને ચાંદને કે જે બંને ફરતા રહે છે તમારા માટે પૈદા કર્યા અને તેણે રાત તથા દિવસને (પણ) તમારા તાબે બનાવ્યા.
[32:19.00]
وَاٰتٰٮكُمْ مِّنْ كُلِّ مَا سَاَلْتُمُوْهُ ؕ وَاِنْ تَعُدُّوْا نِعْمَتَ اللّٰهِ لَا تُحْصُوْهَا ؕ اِنَّ الْاِنْسَانَ لَظَلُوْمٌ كَفَّارٌ۠ ﴿34﴾
૩૪.ÔtytíttfwBt3 rBtLt3fwÕÕtu BttËyÕt3íttuBtqntu, ÔtELt3ítW2Œ0q Ltuy14BtítÕÕttnu Õttíttun14Ëq1nt, ELLtÕt3 ELËtLt ÕtÍ5ÕtqBtwLt3 fV0th
૩૪.અને જે કાંઇ માંગ્યુ તે બધુ તમને આપ્યુ; અને જો તમે અલ્લાહની નેઅમતોની ગણતરી કરવા ચાહશો તો તમે ગણતરી કરી શકશો નહિ! બેશક ઇન્સાન ઝાલિમ અને નાશુક્રો છે.
[33:13.00]
وَاِذْ قَالَ اِبْرٰهِيْمُ رَبِّ اجْعَلْ هٰذَا الْبَلَدَ اٰمِنًا وَّاجْنُبْنِىْ وَبَنِىَّ اَنْ نَّعْبُدَ الْاَصْنَامَؕ﴿35﴾
૩૫.ÔtEÍ14ftÕt EçtútneBttu hÂççts3 y1Õt3 ntÍ7Õt3 çtÕtŒ ytBtuLtkÔt3 Ôts3LtwçLte Ôt çtLteGGt yLLty14çttuŒÕt3 yM1LttBt
૩૫.અને જ્યારે ઇબ્રાહીમે કહ્યું કે અય મારા પરવરદિગાર! આ શહેરને મહેફૂઝ બનાવ, અને મને તથા મારી ઔલાદને બૂત પરસ્તીથી બચાવ.
[33:48.00]
رَبِّ اِنَّهُنَّ اَضْلَلْنَ كَثِيْرًا مِّنَ النَّاسِۚ فَمَنْ تَبِعَنِىْ فَاِنَّهٗ مِنِّىْۚ وَمَنْ عَصَانِىْ فَاِنَّكَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿36﴾
૩૬.hççtu ELLtnwLLt yÍ14ÕtÕt3Lt fË8ehBt3 BtuLtLLttËu, VBtLt3ítçtuy1Lte VELLtnq rBtLLte, ÔtBtLt3 y1Ë1tLte VELLtf ø1tVqÁh3 hn2eBt
૩૬.અય મારા પરવરદિગાર! બેશક તેઓએ (બૂતોએ) ઘણા લોકોને ગુમરાહ કર્યા, જે (શખ્સ) મારી તાબેદારી કરશે ખરેખર તે મારામાંથી છે, અને જે મારી નાફરમાની કરશે, બેશક તું ગફુરૂર રહીમ છો.
[34:32.00]
رَبَّنَاۤ اِنِّىْۤ اَسْكَنْتُ مِنْ ذُرِّيَّتِىْ بِوَادٍ غَيْرِ ذِىْ زَرْعٍ عِنْدَ بَيْتِكَ الْمُحَرَّمِۙ رَبَّنَا لِيُقِيْمُوْا الصَّلٰوةَ فَاجْعَلْ ا فْئِدَةً مِّنَ النَّاسِ تَهْوِىْۤ اِلَيْهِمْ وَارْزُقْهُمْ مِّنَ الثَّمَرٰتِ لَعَلَّهُمْ يَشْكُرُوْنَ﴿37﴾
૩૭.hççtLtt9 ELLte9 yË3fLíttu rBtLt3Í7wh3heGt0íte çtuÔttrŒLt3 ø1tGt3hu Í8eÍh3E2Lt3 E2LŒ çtGt3ítufÕt3 Bttun1h0Btu hçt0Ltt ÕtuGttuf2eBtwM1Ë1Õttít Vs3y1Õt3 yV3yuŒítBt3 BtuLtLLttËu ítn3Ôte9 yuÕtGt3rnBt3 Ôth3Í1wf14nwBt3 BtuLtM7Ë7Bthtítu Õty1ÕÕtnwBt3 Gt~ftuYLt
૩૭.અય અમારા પરવરદિગાર! બેશક મેં મારી ઔલાદમાંથી અમુકને તારા મોહતરમ મકાન પાસે બંજર (વિરાન) રણપ્રદેશમાં વસાવ્યા છે, અય મારા પરવરદિગાર! એટલા માટે કે તેઓ નમાઝને કાયમ કરે, માટે લોકોના દિલ તેમની તરફ ફેરવી દે તથા તેમને ફળોનું રિઝ્ક અતા કર કે કદાચને તેઓ શુક્ર કરે.
[36:07.00]
رَبَّنَاۤ اِنَّكَ تَعْلَمُ مَا نُخْفِیْ وَمَا نُعْلِنُ ؕ وَمَا يَخْفٰى عَلَى اللّٰهِ مِنْ شَىْءٍ فِى الْاَرْضِ وَلَا فِى السَّمَآءِ﴿38﴾
૩૮.hççtLtt9 ELLtf íty14ÕtBttu BttLtwÏ14tVe ÔtBtt Lttuy14ÕtuLttu, ÔtBtt GtÏ14tVt y1ÕtÕÕttnu rBtLt3 ~tGt3E4Lt rVÕt3 yh3Íu2 ÔtÕtt rVMËBtt9y
૩૮.અય અમારા પરવરદિગાર! બેશક તુ જાણે છો જે કાંઇ અમે છુપાવીએ છીએ અને જે કાંઇ જાહેર કરીએ છીએ અને ઝમીન તથા આસમાનમાંની કોઇ ચીઝ અલ્લાહથી છુપાએલી નથી.
[36:56.00]
اَلْحَمْدُ لِلّٰهِ الَّذِىْ وَهَبَ لِىْ عَلَى الْكِبَرِ اِسْمٰعِيْلَ وَاِسْحٰقَؕ اِنَّ رَبِّىْ لَسَمِيْعُ الدُّعَآءِ﴿39﴾
૩૯.yÕt3n1BŒtu rÕtÕÕttrnÕt3 ÕtÍ8e ÔtnçtÕte y1ÕtÕt3 fuçthu EMBttE2Õt Ôt EMn1tf1, ELLt hççte ÕtËBteW2Œ3 Œtuyt92y
૩૯.તમામ તારીફ અલ્લાહ માટે જ છે જેણે મને બુઢાપામાં ઇસ્માઇલ તથા ઇસ્હાક અતા કર્યા; બેશક મારો પરવરદિગાર દુઆનો સાંભળનાર છે.
[37:42.00]
رَبِّ اجْعَلْنِىْ مُقِيْمَ الصَّلٰوةِ وَمِنْ ذُرِّيَّتِىْ ۖ ۗ رَبَّنَا وَتَقَبَّلْ دُعَآءِ﴿40﴾
૪૦.hÂççts3 y1ÕLte Bttuf2eBtM1Ë1Õttítu ÔtrBtLt3Íwh3rhGt0íte hççtLtt Ôtítf1ççtÕt3Œtuyt92y*40
૪૦.અય મારા પરવરદિગાર! મને નમાઝને કાયમ કરનારો બનાવ અને મારી ઓલાદમાંથી પણ; અય અમારા પરવરદિગાર! મારી દુઆ કબૂલ કર.
[38:12.00]
رَبَّنَا اغْفِرْ لِىْ وَلِوَالِدَىَّ وَلِلْمُؤْمِنِيْنَ يَوْمَ يَقُوْمُ الْحِسَابُ۠ ﴿41﴾
૪૧.hçt0Ltø14trVh3Õte ÔtÕtuÔttÕtuŒGGt ÔtrÕtÕt3 Bttuy3BtuLteLt GtÔt3Bt Gtfw1BtwÕt3 nu2Ëtçt
૪૧.અય અમારા પરવરદિગાર! હિસાબ કાયમ થવાના દિવસે મને તથા મારા વાલેદૈનને તથા મોઅમીનોને માફ કરી દેજે.
[38:50.00]
وَلَا تَحْسَبَنَّ اللّٰهَ غَافِلًا عَمَّا يَعْمَلُ الظّٰلِمُوْنَ۬ ؕ اِنَّمَا يُؤَخِّرُهُمْ لِيَوْمٍ تَشْخَصُ فِيْهِ الْاَبْصَارُ ۙ﴿42﴾
૪૨.ÔtÕtt ítn14ËçtLLtÕÕttn øt1tVuÕtLt3 y1BBtt Gty14BtÕtwÍ554 Í5tÕtuBtqLt ELLtBtt GttuyÏ1Ït2uhtunwBt3 ÕtuGtÔt3rBtLt3 ít~Ï1tËtu2 VernÕt3 yçË1th
૪૨.અને ગુમાન ન કર કે અલ્લાહ ઝાલિમોના આમાલથી ગાફિલ છે એ સિવાય કંઇ નથી કે તેઓને તે દિવસ સુધીની મોહલત આપે છે જે દિવસે (ડરથી) આંખો ઉઘાડીને ઉઘાડી જ રહી જશે:
[39:34.00]
مُهْطِعِيْنَ مُقْنِعِىْ رُءُوْسِهِمْ لَا يَرْتَدُّ اِلَيْهِمْ طَرْفُهُمْ ۚ وَاَفْئِدَتُهُمْ هَوَآءٌ ؕ﴿43﴾
૪૩.Bttun3ít2uE2Lt Btw1f3LtuE2 htuWËurnBt3 ÕttGth3ítŒtu0 yuÕtGt3rnBt3 ít1hVtunwBt3, ÔtyV3yuŒíttunwBt3 nÔtt9y
૪૩.(ડરના કારણે) ગરદનો સીધી કરેલ, માથાઓ ઊંચા કરેલ, આંખોની પલક નહિ ફરકે અને દિલો (ઉમ્મીદથી) ખાલી થઇ જશે.
[40:03.]
وَاَنْذِرِ النَّاسَ يَوْمَ يَاْتِيْهِمُ الْعَذَابُ فَيَقُوْلُ الَّذِيْنَ ظَلَمُوْا رَبَّنَاۤ اَخِّرْنَاۤ اِلٰٓى اَجَلٍ قَرِيْبٍۙ نُّجِبْ دَعْوَتَكَ وَنَتَّبِعِ الرُّسُلَؕ اَوَلَمْ تَكُوْنُوْۤااَقْسَمْتُمْ مِّنْ قَبْلُ مَالَكُمْ مِّنْ زَوَالٍۙ﴿44﴾
૪૪.ÔtyLt3 Í8urhLLttË GtÔt3Bt Gty3ítenuBtwÕt3 y1Ít7çttu VGtfq1ÕtwÕt3 ÕtÍ8eLt Í5ÕtBtq hçt0Ltt9 yÏ14trÏt1h3Ltt9 yuÕtt9 ysrÕtLt3 f1herçtLt3 LttuSçt3 Œy14Ôtítf ÔtLtít0çtuE2h3 htuËtuÕt, yÔtÕtBt3 ítfqLtq9 yf14ËBt3ítwBt3 rBtLt3f1çÕttu BttÕtfwBt3 rBtLt3 ÍÔttÕt
૪૪.અને લોકોને તે દિવસથી ડરાવ કે જે દિવસે તેઓ ઉપર અઝાબ આવશે પછી ઝાલિમો કહેશે કે અય અમારા પરવરદિગાર! અમને થોડાક વખત સુધીની મોહલત આપ જેથી અમે તારી દાવત કબૂલ કરીએ અને તારા રસૂલોની પૈરવી કરીએ; શું તમે અગાઉ સોગંદ ખાતા ન હતા કે તમારૂ પતન થશે નહિ?!
[41:32.00]
وَّسَكَنْتُمْ فِیْ مَسٰكِنِ الَّذِيْنَ ظَلَمُوْۤا اَنْفُسَهُمْ وَتَبَيَّنَ لَكُمْ كَيْفَ فَعَلْنَا بِهِمْ وَضَرَبْنَا لَكُمُ الْاَمْثَالَ﴿45﴾
૪૫.ÔtËfLt3ítwBt3 VeBtËtfurLtÕt3 ÕtÍ8eLt Í5ÕtBtq9 yLVtuËnwBt3 ÔtítçtGGtLt ÕtfwBt3 fGt3V Vy1ÕLtt çturnBt3 ÔtÍ1hçLtt ÕtftuBtwÕt3 yBËt7Õt
૪૫.અને તમે એવા લોકોના ઘરોમાં વસવાટ કર્યો કે જેમણે ખુદ પોતાની સાથે ઝુલ્મ કર્યો હતો અને તમારા માટે વાઝેહ થઇ ગયુ કે અમોએ તેમની સાથે કેવી રીતે પેશ આવ્યા, અને અમોએ તમારા માટે મિસાલો પણ પેશ કરી.
[42:01.00]
وَقَدْ مَكَرُوْا مَكْرَهُمْ وَعِنْدَ اللّٰهِ مَكْرُهُمْؕ وَاِنْ كَانَ مَكْرُهُمْ لِتَزُوْلَ مِنْهُ الْجِبَالُ﴿46﴾
૪૬.Ôtf1Œ3 BtfY Btf3hnwBt3 ÔtE2LŒÕÕttnu Btf3htunwBt3, ÔtELt3 ftLt Btf3htunwBt3 ÕtuítÍqÕt rBtLnwÕt3 suçttÕt
૪૬.અને તેઓએ ખરેખર મક્કારી કરી, અને તેમની મક્કારી અલ્લાહ પાસે (જાહેર થયેલ) છે: જો કે તેમની મક્કારી એવી હતી કે જેનાથી પહાડો પણ ખસી જાય.
[42:39.00]
فَلَا تَحْسَبَنَّ اللّٰهَ مُخْلِفَ وَعْدِهٖ رُسُلَهٗؕ اِنَّ اللّٰهَ عَزِيْزٌ ذُوْ انْتِقَامٍؕ﴿47﴾
૪૭.VÕtt ítn14ËçtLLtÕÕttn BtwÏ1ÕtuV Ôty14Œune htuËtuÕtnq, ELLtÕÕttn y1ÍeÍwLt3 Íw7Lítuf1tBt
૪૭.તેથી અલ્લાહ માટે એવુ ગુમાન ન કર કે તેણે રસૂલોથી જે વાયદો કર્યો છે તે તોડી નાખનાર છે કારણ કે અલ્લાહ જબરદસ્ત, ઇન્તેકામ (બદલો) લેનાર છે.
[43:18.00]
يَوْمَ تُبَدَّلُ الْاَرْضُ غَيْرَ الْاَرْضِ وَالسَّمٰوٰتُ وَبَرَزُوْا لِلّٰهِ الْوَاحِدِ الْقَهَّارِ﴿48﴾
૪૮.GtÔt3Bt íttuçtŒ0ÕtwÕt3 yh3Ítu2 ø1tGt3hÕt3 yh3Íu2 ÔtMËBttÔttíttu ÔtçthÍq rÕtÕÕttrnÕt3 Ôttn2urŒÕt3 f1n0th
૪૮.તે દિવસે ઝમીનને એક બીજી ઝમીનમાં બદલી નાખવામાં આવશે અને આકાશો પણ; અને (મખ્લૂક) છવાઇ જનાર બેમિસાલ અલ્લાહ પાસે જાહેર (હાજર) થશે.
[43:50.00]
وَتَرَى الْمُجْرِمِيْنَ يَوْمَئِذٍ مُّقَرَّنِيْنَ فِى الْاَصْفَادِۚ﴿49﴾
૪૯.ÔtíthÕt3 Btws3huBteLt GtÔt3BtyurÍ7Bt3 Bttuf1h0LteLt rVÕt3yË14VtŒ
૪૯.અને તે દિવસે તું મુજરીમોને એક સાથે સાંકળોમાં જકડાએલાં જોશે.
[44:09.00]
سَرَابِيْلُهُمْ مِّنْ قَطِرَانٍ وَّتَغْشٰى وُجُوْهَهُمُ النَّارُۙ﴿50﴾
૫૦.ËhtçteÕttunwBt3 rBtLt3rf2ít14ht®LtÔt3 Ôtítø14t~tt ÔttuòqnntuBtwLLtth
૫૦.તેમના પહેરણો ડામરના હશે અને અગ્નિ તેમના ચહેરાઓને ઢાંકી દેશે:
[44:30.00]
لِيَجْزِىَ اللّٰهُ كُلَّ نَفْسٍ مَّا كَسَبَتْؕ اِنَّ اللّٰهَ سَرِيْعُ الْحِسَابِ﴿51﴾
૫૧.ÕtuGts3ÍuGtÕÕttntu fwÕÕt LtV3rËBt3 BttfËçtít3, ELLtÕÕttn ËheW2Õt3 nu2Ëtçt
૫૧.કે જેથી અલ્લાહ દરેક નફસને તેના આમાલ (પ્રમાણે) બદલો આપે; બેશક અલ્લાહ ઝડપી હિસાબ કરનારો છે.
[44:55.00]
هٰذَا بَلٰغٌ لِّلنَّاسِ وَلِيُنْذَرُوْا بِهٖ وَلِيَعْلَمُوْۤا اَنَّمَا هُوَ اِلٰهٌ وَّاحِدٌ وَّلِيَذَّكَّرَ اُولُوا الْا َلْبَابِ۠ ﴿52﴾
૫૨.ntÍt7 çtÕttø1twÕt3 rÕtLLttËu ÔtÕtuGtwLt3Í7Yçtune ÔtÕtuGty14ÕtBtq9 yLLtBtt ntuÔt yuÕttnwkÔt3 Ôttnu2ŒwkÔt3 ÔtÕtuGtÍ74Í7f0h ytuÕtwÕt3 yÕt3çttçt
૫૨.લોકો માટે આ પયગામ છે કે જેના વડે તેઓને ડરાવવામાં આવે, અને તેઓ જાણી લે કે તે એક જ માઅબૂદ છે અને જે(ના)થી અક્કલમંદ લોકો નસીહત હાંસિલ કરે.