૦૮. સૂરાએ અન્ફાલ

[00:00.00]

 

 

 

الأنفال
અલ અન્ફાલ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૮ | આયત-૭૫

[00:00.01]

ِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.14]

يَسْئَلُوْنَكَ عَنِ الْاَنْفَالِ‌ ؕ قُلِ الْاَنْفَالُ لِلّٰهِ وَالرَّسُوْلِ‌ ۚ فَاتَّقُوا اللّٰهَ وَاَصْلِحُوْا ذَاتَ بَيْنِكُمْ‌۪ وَاَطِيْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗۤ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ‏﴿1﴾‏

૧.GtË3yÕtqLtf y1rLtÕt3 yLVtÕtu, ft2urÕtÕt3 yLVtÕttu rÕtÕÕttnu Ôth0ËqÕtu, Víítf1wÕÕttn ÔtyË14Õtunq1 Ít7ít çtGt3LtufwBt3 Ôt yít2eW2ÕÕttn Ôt hËqÕtn9q ELfwLítwBt3 Bttuy3BtuLteLt

૧.લોકો તને અનફાલ (હુકૂમતે ઇસ્લામીની મિલ્કત) સંબંધી સવાલ કરે છે; તું કહે કે અનફાલ અલ્લાહ અને તેના રસૂલ માટે છે; માટે તમે અલ્લાહ(ની નાફરમાની)થી બચો અને આપસમાં તમારા ઇખ્તેલાફ બાબતે સુલેહ કરો, અને જો તમે મોઅમીન હોવ તો અલ્લાહ અને તેના રસૂલની ઇતાઅત કરો.

 

[00:31.00]

اِنَّمَا الْمُؤْمِنُوْنَ الَّذِيْنَ اِذَا ذُكِرَ اللّٰهُ وَجِلَتْ قُلُوْبُهُمْ وَاِذَا تُلِيَتْ عَلَيْهِمْ اٰيٰتُهٗ زَادَتْهُمْ اِيْمَانًا وَّعَلٰى رَبِّهِمْ يَتَوَكَّلُوْنَ ‌‌ۖ ‌ۚ‏﴿2﴾‏

૨.ELLtBtÕt3 Bttuy3BtuLtqLtÕt3 ÕtÍ8eLt yuÍt7 Ítu8fuhÕÕttntuuu ÔtsuÕtít3 ftu8ÕtqçttunwBt3 ÔtyuÍt7 íttuÕtuGtít3 y1ÕtGt3rnBt3 ytGttíttunq ÍtŒít3nwBt3 EBttLtkÔt3 Ôty1Õtt hççturnBt3 GtítÔtf3fÕtqLt

૨.મોઅમીનો ફકત તેઓ જ છે કે જ્યારે અલ્લાહનું નામ લેવામાં આવે છે ત્યારે તેમના દિલો ધ્રુજી ઊઠે, અને જ્યારે તેની આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે તેમના ઇમાનમાં વધારો થાય છે, અને તેઓ પોતાના પરવરદિગાર ઉપર જ આધાર રાખે છે:

 

[01:03.00]

الَّذِيْنَ يُقِيْمُوْنَ الصَّلٰوةَ وَمِمَّا رَزَقْنٰهُمْ يُنْفِقُوْنَؕ‏﴿3﴾‏

૩.ÕÕtÍ8eLt Gttuf2eBtqLtM1Ë1Õttít ÔtrBtBt0t hÍf14LttnwBt GtwLVuf1qLt

૩.જેઓ નમાઝ કાયમ કરે છે અને તેમને જે કાંઇ અમોએ આપ્યું છે તેમાંથી અમારી રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરે છે.

 

[01:15.00]

اُولٰۤئِكَ هُمُ الْمُؤْمِنُوْنَ حَقًّا ‌ؕ لَهُمْ دَرَجٰتٌ عِنْدَ رَبِّهِمْ وَمَغْفِرَةٌ وَّرِزْقٌ كَرِيْمٌ‌ۚ‏﴿4﴾‏

૪.ytuÕtt9yuf ntuBtwÕt3 Bttuy3BtuLtqLt n1f14f1Lt3, ÕtnwBt3 ŒhòítwLt3 E2LŒ hççturnBt3 ÔtBtø14tVuhítwkÔt3 ÔtrhÍ74fw1Lt3 fheBt

૪.હકીકતમાં તેઓજ સાચા મોઅમીનો છે; તેમના માટે તેમના પરવરદિગાર પાસે (બુલંદ) દરજ્જાઓ તથા મગફેરત છે અને માનવંત રોઝી પણ છે.

 

[01:33.00]

كَمَاۤ اَخْرَجَكَ رَبُّكَ مِنْۢ بَيْتِكَ بِالْحَقِّ۪ وَاِنَّ فَرِيْقًا مِّنَ الْمُؤْمِنِيْنَ لَكٰرِهُوْنَۙ‏﴿5﴾‏

૫.fBtt9 yÏ14thsf hççttuf rBtBçtGítuf rçtÕn1f14fu2 ÔtELLt Vhef1Bt3 BtuLtÕt3 Bttuy3BtuLteLt ÕtfthunqLt

૫.જેવી રીતે કે તારા પરવરદિગારે હકની સાથે તને ઘરમાંથી (જંગ માટે બહાર) કાઢ્યો; અને બેશક મોઅમીનોમાંથી એક જમાઅત નાખુશ હતી.

 

[01:49.00]

يُجَادِلُوْنَكَ فِى الْحَقِّ بَعْدَ مَا تَبَيَّنَ كَاَنَّمَا يُسَاقُوْنَ اِلَى الْمَوْتِ وَهُمْ يَنْظُرُوْنَؕ‏﴿6﴾‏

૬.GttuòŒuÕtqLtf rVÕn1f14fu2 çty14Œ BttítçtGt0Lt fyLLtBtt GttuËtfq1Lt yuÕtÕt3 BtÔt3ítu ÔtnwBt3 GtLÍtu6YLt

૬.એ લોકો તારી સાથે હક વાઝેહ થઇ ગયા પછી પણ તકરાર કરે છે (અને એવા ડરે છે કે) જાણે તેઓને દેખતી આંખે મૌત તરફ ઢસડીને લઇ જવામાં આવી રહ્યા હોય.

 

[02:04.00]

وَاِذْ يَعِدُكُمُ اللّٰهُ اِحْدَى الطَّآئِفَتَيْنِ اَنَّهَا لَكُمْ وَتَوَدُّوْنَ اَنَّ غَيْرَ ذَاتِ الشَّوْكَةِ تَكُوْنُ لَكُمْ وَيُرِيْدُ اللّٰهُ اَنْ يُّحِقَّ الْحَقَّ بِكَلِمٰتِهٖ وَيَقْطَعَ دَابِرَ الْكٰفِرِيْنَۙ‏﴿7﴾‏

૭.ÔtEÍ38 Gty2uŒtu ftuBtwÕÕttntu yun14Œí1ítt92 yuVítGt3Ltu yLLtnt ÕtfwBt3 ÔtítÔtŒq0Lt yLLt ø1tGt3h Ít7rít~0tÔt3fítu ítfqLttu ÕtfwBt3 ÔtGttuheŒwÕÕttntu ykGGtturn1f14f1Õt3 n1f14f1 çtufÕtuBttítune ÔtGtf14ít1y1 ŒtçtuhÕt3 ftVuheLt

૭.જ્યારે અલ્લાહે તમને વાયદો આપ્યો હતો કે બે ગિરોહમાંથી એક ગિરોહ તમારા માટે હશે તમે ચાહતા હતા કે હથિયાર વગરનો ગિરોહ તમારા માટે હોય, જો કે અલ્લાહનો ઇરાદો હતો કે પોતાના કલામ વડે હકને સાબિત કરે અને નાસ્તિકોના મૂળને કાપી નાખે.

 

[02:32.00]

لِيُحِقَّ الْحَقَّ وَيُبْطِلَ الْبَاطِلَ وَلَوْ كَرِهَ الْمُجْرِمُوْنَ‌ۚ‏﴿8﴾‏

૮.ÕtuGtturn1f14f1Õt3 n1f14f1 ÔtGtwçítu2ÕtÕt3 çttítu2Õt ÔtÕtÔt3 fhunÕt3 Btws3huBtqLt

૮.જેથી હકને સ્થાપિત કરે અને બાતિલનો નાશ કરી દે (પછી) ભલેને મુજરીમોને ન ગમે.

 

[02:41.00]

اِذْ تَسْتَغِيْثُوْنَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ اَنِّىْ مُمِدُّكُمْ بِاَلْفٍ مِّنَ الْمَلٰۤئِكَةِ مُرْدِفِيْنَ‏﴿9﴾‏

૯.E8Í3 ítË3ítøt2eËq7Lt hççtfwBt3 VMítòçt ÕtfwBt3 yLLte BtturBtÆtufwBt3 çtuyÂÕVBt3 BtuLtÕt3 BtÕtt9yufítu Btwh3ŒuVeLt

૯.જ્યારે તમે તમારા પરવરદિગાર પાસે મદદ માંગી, પછી તેણે તમારી દુઆ કબૂલ કરી અને (કહ્યું કે) હું એક પછી એક, હજાર ફરિશ્તાઓના ગિરોહ થકી તમારી મદદ કરીશ.

 

[02:58.00]

وَمَا جَعَلَهُ اللّٰهُ اِلَّا بُشْرٰى وَلِتَطْمَئِنَّ بِهٖ قُلُوْبُكُمْ‌ۚ وَمَا النَّصْرُ اِلَّا مِنْ عِنْدِ اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ عَزِيْزٌ حَكِيْمٌ۠ ‏﴿10﴾‏

૧૦.ÔtBtt sy1ÕtnwÕÕttntu EÕÕtt çtw~t3ht ÔtÕtuítí14tBtELLt çtune ftu2ÕtqçttufwBt3, ÔtBtLt3 LtË14htu EÕÕtt rBtLt3 E2ÂLŒÕÕttnu, ELLtÕÕttn y1ÍeÍwLt3 n1feBt

૧૦.અને આ (મદદ) અલ્લાહે તમારા દિલોના ઇત્મેનાન અને ખુશખબરી માટે રાખી હતી અને કામ્યાબી તો ફકત અલ્લાહ તરફથી જ છે, બેશક અલ્લાહ તાકતવર અને હિકમતવાળો છે.

 

[03:22.00]

اِذْ يُغَشِّيْكُمُ النُّعَاسَ اَمَنَةً مِّنْهُ وَيُنَزِّلُ عَلَيْكُمْ مِّنَ السَّمَآءِ مَآءً لِّيُطَهِّرَكُمْ بِهٖ وَيُذْهِبَ عَنْكُمْ رِجْزَ الشَّيْطٰنِ وَلِيَرْبِطَ عَلٰى قُلُوْبِكُمْ وَيُثَبِّتَ بِهِ الْاَقْدَامَؕ‏﴿11﴾‏

૧૧.EÍ38 Gttuø1t~~teftuBtwLLttuy1tË yBtLtítBt3 rBtLntu ÔtGttuLtÍu0Õttu y1ÕtGt3fwBt3 BtuLtMËBtt9yu Btt9yÕt3 ÕtuGttuít1n3nuhfwBt3 çtune ÔtGtwÍ74nuçt y1LfwBt3 rhs3Í~~tGt3ít1tLtu ÔtÕtuGth3çtuít1 y1Õtt ft2uÕtqçtufwBt3 ÔtGttuË7ççtuít çturnÕt3 yf14ŒtBt

૧૧.(યાદ કરો તે સમયને) જયારે તમારા પરવરદિગાર તરફથી હળવી ઊંઘે તમને ઘેરી લીઘા જેથી તમને આરામ મળે અને આસમાનમાંથી તમારા ઉપર પાણી વરસાવ્યું કે તે વડે તમને પાક કરે અને શૈતાનની કસાફત (ગંદગી)ને તમારાથી દૂર કરી દે, અને તમારા દિલોને મજબૂત કરી દે અને તેના વડે સાબિત કદમ બનાવે.

 

[03:57.00]

اِذْ يُوْحِىْ رَبُّكَ اِلَى الْمَلٰۤئِكَةِ اَنِّىْ مَعَكُمْ فَثَبِّتُوا الَّذِيْنَ اٰمَنُوْا‌ ؕ سَاُلْقِىْ فِیْ قُلُوْبِ الَّذِيْنَ كَفَرُوا الرُّعْبَ فَاضْرِبُوْا فَوْقَ الْاَعْنَاقِ وَاضْرِبُوْا مِنْهُمْ كُلَّ بَنَانٍؕ‏﴿12﴾‏

૧૨.EÍ74Gtwn2e hççttuf yuÕtÕt3 BtÕtt9yufítu yLLte Bty1fwBt3 VË7ççtuítwÕÕtÍ8eLt ytBtLtq, ËWÕf2e Ve ftu2ÕtqrçtÕÕtÍ8eLt fVÁh3htuy14çt VÍ14huçtq VÔt3f1Õt3 yy14Lttfu2 ÔtÍ14huçtq rBtLnwBt3 fwÕÕt çtLttLt

૧૨.જ્યારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને વહી ફરમાવી કે હું તમારી સાથે છું માટે જે લોકો ઇમાન લાવ્યા છે તેમને તમે સાબિત કદમ રાખો; નાસ્તિકોના દિલોમાં હું દબદબો બેસાડી દઇશ, માટે તમે તેમની ગરદનો ઉપર વાર કરો તથા તેમની દરેક આંગળીઓના ટેરવા કાપી નાખો.

 

[04:24.00]

ذٰلِكَ بِاَنَّهُمْ شَآ قُّوا اللّٰهَ وَرَسُوْلَهٗ‌ ۚ وَمَنْ يُّشَاقِقِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَاِنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ‏﴿13﴾‏

૧૩.Ít7Õtuf çtuyLLtnwBt3 ~tt9f14f1wÕÕttn ÔthËqÕtnq, ÔtBtkGGt~ttf2urf2Õt3Õttn ÔthËqÕtnq VELLtÕÕttn ~tŒeŒwÕt3 y2uuf1tçt

૧૩.આ એ માટે છે કે તેમણે અલ્લાહ તથા તેના રસૂલની મુખાલેફત કરી, અને જે કોઇ અલ્લાહ અને તેના રસૂલની મુખાલેફત કરશે, બેશક અલ્લાહ સખત અઝાબ આપનાર છે.

 

[04:44.00]

ذٰ لِكُمْ فَذُوْقُوْهُ وَاَنَّ لِلْكٰفِرِيْنَ عَذَابَ النَّارِ‏﴿14﴾‏

૧૪.Ít7ÕtufwBt3 VÍq7f1qntu ÔtyLLt rÕtÕt3ftVuheLt y1Ít7çtLLtth

૧૪.આ (દુન્યવી) સજા છે તેને ચાખો, નાસ્તિકો માટે (આખેરતમાં) જહન્નમનો અઝાબ છે.

 

[04:56.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا لَقِيْتُمُ الَّذِيْنَ كَفَرُوْا زَحْفًا فَلَا تُوَلُّوْهُمُ الْاَدْبَارَ‌ۚ‏﴿15﴾‏

૧૫.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq yuÍt7 Õtf2eíttuBtwÕÕtÍ8eLt fVY Ín14VLt3 VÕtt íttuÔtÕÕtqntuBtwÕt3 yŒ3çtth

૧૫.અય ઇમાન લાવનારાઓ! જ્યારે નાસ્તિકો લડવા માટે તમારી સામે આવે ત્યારે તેમના તરફ તમારી પીઠ ફેરવો નહિ. (ભાગો નહિ)

 

[05:13.00]

وَمَنْ يُّوَلِّهِمْ يَوْمَئِذٍ دُبُرَهٗۤ اِلَّا مُتَحَرِّفًا لِّقِتَالٍ اَوْ مُتَحَيِّزًا اِلٰى فِئَةٍ فَقَدْ بَآءَ بِغَضَبٍ مِّنَ اللّٰهِ وَمَاْوٰٮهُ جَهَنَّمُ‌ؕ وَبِئْسَ الْمَصِيْرُ‏﴿16﴾‏

૧૬.ÔtBtkGt3GttuÔtÕÕturnBt3 GtÔt3BtyurÍ7Lt Œtuçttuhnq9 EÕÕtt Bttuítn1h3huVÕt3 Õtufu2íttrÕtLt3 yÔt3Bttuítn1GGtuÍLt3 yuÕtt VuyrítLt3 Vf1Œ3çtt9y çtuø1tÍ1rçtBBtuLtÕÕttnu Ôt Bty3Ôttntu snLLtBt, Ôtçtuy3ËÕt3 BtË2eh

૧૬.અને જે કોઇ આ દિવસે લડાઇની યોજનારૂપે તથા બીજા ગિરોહની સાથે જોડાવા સિવાય (લડાઇના મેદાનથી) પીઠ ફેરવશે, ખરેખર તે અલ્લાહના ગઝબનો હકદાર બન્યો, તથા તેનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેટલું ખરાબ રહેઠાણ છે.

 

[05:45.00]

فَلَمْ تَقْتُلُوْهُمْ وَلٰكِنَّ اللّٰهَ قَتَلَهُمْ۪ وَمَا رَمَيْتَ اِذْ رَمَيْتَ وَ لٰكِنَّ اللّٰهَ رَمٰى‌ ۚ وَلِيُبْلِىَ الْمُؤْمِنِيْنَ مِنْهُ بَلَاۤءً حَسَنًا‌ ؕ اِنَّ اللّٰهَ سَمِيْعٌ عَلِيْمٌ‏﴿17﴾‏

૧૭.VÕtBt3 ítf14íttuÕtqnwBt3 ÔtÕttrfLLtÕÕttn f1ítÕtnwBt3 ÔtBtt hBtGt3ít EÍ38 hBtGt3ít ÔtÕttrfLLtÕÕttn hBtt, ÔtÕtuGtwçÕtuGtÕt3 Bttuuuy3BtuLteLt rBtLntu çtÕtt9yLt3 n1ËLtLt3, ELLtÕÕttn ËBteW2Lt3 y1ÕteBt

૧૭.અને તમોએ તેમને કતલ નથી કર્યા, પરંતુ અલ્લાહે તેમને કતલ કર્યા, અને (અય પયગંબર) તમે (કાંકરી) ફેંકી તે તમે નહોતી ફેંકી પણ અલ્લાહે ફેંકી હતી. જેથી અલ્લાહ તેના વડે મોઅમીનોની અજમાઇશ કરે; બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.

 

[06:12.00]

ذٰ لِكُمْ وَاَنَّ اللّٰهَ مُوْهِنُ كَيْدِ الْكٰفِرِيْنَ‏﴿18﴾‏

૧૮.Ít7ÕtufwBt3 ÔtyLLtÕÕttn BtqnuLttu fGt3rŒÕt3 ftVuheLt

૧૮.(અંજામ) આ જ છે બેશક અલ્લાહ નાસ્તિકોના ષડયંત્રને કમજોર કરી નાખનાર છે.

 

[06:21.00]

اِنْ تَسْتَفْتِحُوْا فَقَدْ جَآءَكُمُ الْفَتْحُ‌ۚ وَاِنْ تَنْتَهُوْا فَهُوَ خَيْرٌ لَّكُمْ‌ۚ وَ اِنْ تَعُوْدُوْا نَعُدْ‌ۚ وَلَنْ تُغْنِىَ عَنْكُمْ فِئَتُكُمْ شَيْئًا وَّلَوْ كَثُرَتْۙ وَاَنَّ اللّٰهَ مَعَ الْمُؤْمِنِيْنَ۠ ‏﴿19﴾‏

૧૯.ELt3ítË3ítV3ítun1q Vf1Œ3 ò9yftuBtwÕt3 Víntu2, ÔtELt3 ítLítnq VntuÔt Ï1tGt3ÁÕt0fwBt3, ÔtELt3 ítW2Œq LtW2Œ3, ÔtÕtLt3ítwø14tLtuGt y1LfwBt3 Vuy3íttufwBt3 ~tGt3ykÔt3 ÔtÕtÔt3 fËtu8hít3 ÔtyLLtÕÕttn Bty1Õt3 Bttuy3BtuLteLt

૧૯.જો તમે જીતવા ચાહતા હતા તો તમારી જીત થઇ ગઇ, અને જો તમે (મુખાલેફત) બંધ કરો તો તે તમારા માટે બેહતર છે, અને જો તમે (લડાઇ તરફ) પલટશો તો અમે (મદદ તરફ) પલટશું, અને તમારૂં ટોળું ભલેને ગમે તેટલું મોટું કેમ ન હોય તમને કાંઇ કામ આવશે નહિ, અને અલ્લાહ મોઅમીનો સાથે છે.

 

[06:53.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اَطِيْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗ وَلَا تَوَلَّوْا عَنْهُ وَاَنْتُمْ تَسْمَعُوْنَ‌ ۖ‌ ۚ‏﴿20﴾‏

૨૦.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq yít2eW2ÕÕttn ÔthËqÕtnq ÔtÕttítÔtÕÕtÔt3 y1Lntu ÔtyLítwBt3 ítMBtW2Lt

૨૦.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ અને તેના રસૂલની ઇતાઅત કરો અને જ્યારે તમે સાંભળતા હોવ ત્યારે તેનાથી મોઢું ન ફેરવો.

 

[07:10.00]

وَلَا تَكُوْنُوْا كَالَّذِيْنَ قَالُوْا سَمِعْنَا وَهُمْ لَا يَسْمَعُوْنَ‌‏﴿21﴾‏

૨૧.ÔtÕttítfqLtq fÕÕtÍ8eLt f1tÕtq ËBtuy14Lt ÕtnwBt3 ÕttGtMBtW2Lt

૨૧.અને તે લોકો જેવા ન બનો કે જેઓએ કહ્યું કે અમે સાંભળ્યું, પણ (હકીકતમાં) તેઓ સાંભળતા નથી.

 

[07:20.00]

اِنَّ شَرَّ الدَّوَآبِّ عِنْدَ اللّٰهِ الصُّمُّ الْبُكْمُ الَّذِيْنَ لَا يَعْقِلُوْنَ‏﴿22﴾‏

૨૨.ELLt ~th0Œ3ŒÔtt9ççtu E2LŒÕÕttrnM1Ë1wBBtwÕt3 çtwf3BtwÕÕtÍ8eLt ÕttGty14fu2ÕtqLt

૨૨.બેશક અલ્લાહની નઝદીક બદતરીન ઝમીન પર ચાલનાર તે બહેરા-ગૂંગા છે જે કાંઇ વિચારતા નથી.

 

[07:36.00]

وَلَوْ عَلِمَ اللّٰهُ فِيْهِمْ خَيْرًا لَّاَسْمَعَهُمْ‌ؕ وَلَوْ اَسْمَعَهُمْ لَتَوَلَّوْا وَّهُمْ مُّعْرِضُوْنَ‏﴿23﴾‏

૨૩.ÔtÕtÔt3 y1ÕtuBtÕÕttntu Ve rnBt3 Ï1tGt3hÕt3 ÕtyMBty1nwBt3, ÔtÕtÔt3 yMBty1nwBt3 ÕtítÔtÕÕtÔt3 ÔtnwBt3 Bttuy14huÍ1qLt

૨૩.અને જો અલ્લાહે તેમનામાં કાંઇ ભલાઇ જાણી હોત તો તેમને (હક) સંભળાવતે; અને જો સંભળાવતે તો પણ જરૂર તેઓ લાપરવાહી સાથે મોઢું ફેરવી લેત.

 

[07:50.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اسْتَجِيْبُوْا لِلّٰهِ وَلِلرَّسُوْلِ اِذَا دَعَاكُمْ لِمَا يُحْيِيْكُمْ‌ۚ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ يَحُوْلُ بَيْنَ الْمَرْءِ وَقَلْبِهٖ وَاَنَّهٗۤ اِلَيْهِ تُحْشَرُوْنَ‏﴿24﴾‏

૨૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtwMítSçtq rÕtÕÕttnu ÔtrÕth3hËqÕtu yuÍt7Œy1tfwBt3 ÕtuBtt Gttun14GtefwBt3, Ôty14ÕtBt9q yLLtÕÕttn Gtn1qÕttu çtGt3LtÕt3 Bth3yu Ôtf1Õçtune ÔtyLLtnq9 yuÕtGt3nu íttun14~tYLt

૨૪.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ અને રસૂલને જવાબ આપો જ્યારે તમને એવી ચીઝ તરફ બોલાવે છે કે જે તમને ઝિંદગી આપે છે અને જાણી લો કે અલ્લાહ ઇન્સાન અને તેના દિલના વચ્ચે હાએલ (આડ) છે, અને એ કે તમે સર્વે તેની તરફ મહેશૂર કરવામાં આવશો.

 

[08:20.00]

وَاتَّقُوْا فِتْنَةً لَّا تُصِيْبَنَّ الَّذِيْنَ ظَلَمُوْا مِنْكُمْ خَآصَّةً‌ ۚ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ‏﴿25﴾‏

૨૫.Ôtíítfq1 rVíLtítÕt3 ÕttíttuË2eçtLLtÕtÍ8eLt Í5ÕtBtq rBtLfwBt3 Ïtt92M1Ë1ítLt3, Ôty14ÕtBtq9 yLLtÕÕttn ~tŒeŒwÕt3 yu2f1tçt

૨૫.અને તે ફિત્ના (ગુનાહની અસરો)થી બચતા રહો કે જે ફકત ઝુલમગારો સુધી નહી પહોંચે (બલ્કે બધાને ઘેરી લેશે), અને એ જાણી લો કે બેશક અલ્લાહ સખ્ત અઝાબ કરનાર છે.

 

[08:42.00]

وَاذْكُرُوْۤا اِذْ اَنْتُمْ قَلِيْلٌ مُّسْتَضْعَفُوْنَ فِى الْاَرْضِ تَخَافُوْنَ اَنْ يَّتَخَطَّفَكُمُ النَّاسُ فَاٰوٰٮكُمْ وَاَيَّدَكُمْ بِنَصْرِهٖ وَرَزَقَكُمْ مِّنَ الطَّيِّبٰتِ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ‏﴿26﴾‏

૨૬.ÔtÍ74ftuY9 EÍ74 yLítwBt3 f1ÕteÕtwBt3 BtwMítÍ74y1VqLt rVÕyh3Íu2 ítÏt1tVqLt ykGt0ítÏ1tí1ít1VftuBtwLLttËtu VytÔttfwBt3 Ôt yGGtŒfwBt3 çtuLtË14hune ÔthÍ1ffwBt3 BtuLtí1ít1GGtuçttítu Õty1ÕÕtfwBt3 ít~ftuYLt

૨૬.અને યાદ કરો કે જ્યારે તમે તે (મક્કાની) ઝમીન પર થોડા અને કમજોર હતા અને એ વાતથી ડરતા હતા કે ક્યાંક લોકો તમને પકડીને લઇ ન જાય ત્યારે તેણે તમને આશરો આપ્યો, અને પોતાની મદદ વડે તમને મજબૂત કર્યા, અને પાકીઝા રોઝી આપી કે કદાચને તમે શુક્ર ગુઝાર બનો.

 

[08:16.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَخُوْنُوا اللّٰهَ وَالرَّسُوْلَ وَتَخُوْنُوْۤا اَمٰنٰتِكُمْ وَاَنْتُمْ تَعْلَمُوْنَ‏﴿27﴾‏

૨૭.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítÏtq1LtwÕÕttn Ôth3hËqÕt ÔtítÏt1qLt9q yBttLttítufwBt3 ÔtyLítwBt3 íty14ÕtBtqLt

૨૭.અય ઇમાન લાવનારાઓ ! તમે અલ્લાહ અને તેના રસૂલ સાથે ખયાનત કરો નહિ, અને તમારી અમાનતોમાં પણ જાણી જોઇને ખયાનત ન કરો.*

 

[09:34.00]

وَاعْلَمُوْۤا اَنَّمَاۤ اَمْوَالُكُمْ وَاَوْلَادُكُمْ فِتْنَةٌ  ۙ وَّاَنَّ اللّٰهَ عِنْدَهٗۤ اَجْرٌ عَظِيْمٌ۠ ‏﴿28﴾‏

૨૮.Ôty14ÕtBt9q yLLtBtt9 yBÔttÕttufwBt3 Ôt yÔt3ÕttŒtufwBt3 rVíLtítwkÔt3 ÔtyLLtÕÕttn E2LŒnq9 ys3ÁLt y1Í6eBt

૨૮.અને જાણી લો કે તમારો માલ તથા તમારી ઔલાદ આજમાઇશ છે, અને અલ્લાહ પાસે તે (આજમાઇશ)નો મહાન બદલો છે.

 

[09:55.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنْ تَتَّقُوا اللّٰهَ يَجْعَلْ لَّكُمْ فُرْقَانًا وَّيُكَفِّرْ عَنْكُمْ سَيِّاٰتِكُمْ وَيَغْفِرْ لَكُمْ‌ؕ وَ اللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِيْمِ‏﴿29﴾‏

૨૯.Gtt9 yGGttunÕÕt8eLt ytBtLtq ELt3ítíítfw1ÕÕttn Gts3y1ÕÕtfwBt3 Vwh3f1tLtkÔt3 ÔtGttufV3rVh3 y1LfwBt3 ËGGtuytítufwBt3 ÔtGtø14trVh3 ÕtfwBt3, ÔtÕÕttntu Íw7Õt3VÍ14rÕtÕt3 y1Í6eBt

૨૯.અય ઇમાન લાવનારાઓ! અગર તમે અલ્લાહ(ની નાફરમાની)થી બચશો તો તે તમને ફુરકાન (બાતિલથી હકને જુદુ કરવાની શક્તિ) આપશે અને તમારી બૂરાઇ ઢાંકી દેશે, અને તમને માફ કરી દેશે; અને અલ્લાહ મહાન ફઝલનો માલિક છે.

 

[10:20.00]

وَاِذْ يَمْكُرُ بِكَ الَّذِيْنَ كَفَرُوْا لِيُثْبِتُوْكَ اَوْ يَقْتُلُوْكَ اَوْ يُخْرِجُوْكَ‌ؕ وَيَمْكُرُوْنَ وَيَمْكُرُ اللّٰهُ‌ؕ وَاللّٰهُ خَيْرُ الْمٰكِرِيْنَ‏﴿30﴾‏

૩૦.ÔtEÍ74GtBftuhtu çtufÕÕtÍ8eLt fVY ÕtuGtwË74çtuítqf yÔt3 Gtf14íttuÕtqf yÔt3 GtwÏ14thuòqf, ÔtGtBftuYLt ÔtGtBftuÁÕÕttntu ÔtÕÕttntu Ï1tGt3ÁÕt3 BttfuheLt

૩૦.જ્યારે નાસ્તિકો તારી વિરૂઘ્ધ ષડયંત્ર કરતા હતા કે તને કૈદી બનાવે અથવા કત્લ કરી નાખે અથવા (મક્કાની) બહાર કાઢી મૂકે, પરંતુ તેઓ ષડયંત્ર કરતા હતા અને અલ્લાહ (બચાવ માટે) યોજના કરતો હતો અને અલ્લાહ બહેતરીન યોજના કરનાર છે.

 

[10:41.00]

وَاِذَا تُتْلٰى عَلَيْهِمْ اٰيٰتُنَا قَالُوْا قَدْ سَمِعْنَا لَوْ نَشَآءُ لَقُلْنَا مِثْلَ هٰذَٓا‌ ۙ اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِيْرُ الْاَوَّلِيْنَ‏﴿31﴾‏

૩૧.ÔtyuÍt7 ítwít3Õtt y1ÕtGt3rnBt3 ytGttíttuLtt f1tÕtq f1Œ3 ËBtuy14Ltt ÕtÔt3 Lt~tt9ytu Õtfw1ÕLtt rBtM7Õt ntÍt98 ELt3 ntÍt98 EÕÕtt9 yËtít2eÁÕt3 yÔt0ÕteLt

૩૧.અને જયારે અમારી આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે બેશક અમોએ સાંભળ્યું. જો અમે ઇચ્છીએ તો અમે પણ એના જેવું બોલીએ; આ તો ફકત પહેલાના લોકોની વાર્તાઓે સિવાય કાંઇ નથી.

 

[11:07.00]

وَاِذْ قَالُوا اللّٰهُمَّ اِنْ كَانَ هٰذَا هُوَ الْحَقَّ مِنْ عِنْدِكَ فَاَمْطِرْ عَلَيْنَا حِجَارَةً مِّنَ السَّمَآءِ اَوِ ائْتِنَا بِعَذَابٍ ا لِيْمٍ‏﴿32﴾‏

૩૨.ÔtEÍ38 f1tÕtwÕÕttnwBt0 ELftLt ntÍt7 ntuÔtÕt3n1f14f1 rBtLE2LŒuf VyÂBít1h3 y1ÕtGt3Ltt nu2òhítBt3 BtuLtË0Btt9yu yÔtuy3ítuLtt çtuy1Ít7rçtLt3 yÕteBt

૩૨.અને જ્યારે તેમણે કહ્યું કે અય અલ્લાહ! અગર આ તારા તરફથી હક છે તો અમારા ઉપર આસમાનમાંથી પથ્થર વરસાવ અથવા અમારા ઉપર દર્દનાક અઝાબ મોકલ.

 

[11:32.00]

وَمَا كَانَ اللّٰهُ لِيُعَذِّبَهُمْ وَاَنْتَ فِيْهِمْ‌ؕ وَمَا كَانَ اللّٰهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُوْنَ‏﴿33﴾‏

૩૩.ÔtBttftLtÕÕttntu ÕtuGttuy1Í74Íu8çtnwBt3 ÔtyLít VernBt3, ÔtBttftLtÕÕttntu Bttuy1Í74Íu8çtnwBt3 ÔtnwBt3 GtMítø14tVuYLt

૩૩.પરંતુ અલ્લાહ તેઓને અઝાબ નહિ કરે જયાં સુધી તું તેઓની વચ્ચે છો* અને જ્યાં સુધી તેઓ તોબા કરતા રહેશે ત્યાં સુધી અલ્લાહ અઝાબ કરનાર નથી.

 

[11:49.00]

وَمَا لَهُمْ اَلَّا يُعَذِّبَهُمُ اللّٰهُ وَهُمْ يَصُدُّوْنَ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَمَا كَانُوْۤا اَوْلِيَآءَهٗ‌ ؕ اِنْ اَوْلِيَآؤُهٗۤ اِلَّا الْمُتَّقُوْنَ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا يَعْلَمُوْنَ‏﴿34﴾‏

૩૪.ÔtBtt ÕtnwBt3 yÕÕtt Gttuy1Í74Í8uçtntuBtwÕÕttntu ÔtnwBt3 GtËwŒq0Lt yrLtÕt3 BtMsurŒÕt3 n1htBtu ÔtBttftLt9q yÔt3ÕtuGtt9ynq, ELtyÔt3ÕtuGtt9ytunq EÕt3ÕtÕt3 Btwíítfq1Lt ÔtÕttrfLLt yf3Ë7hnwBt3 ÕttGty14ÕtBtqLt

૩૪.વળી અલ્લાહ તેમને શા માટે અઝાબ ન આપે જ્યારે કે તેઓ (લોકોને) મસ્જિદુલ હરામથી અટકાવે છે, જો કે તેઓ તેના મુતવલ્લી પણ નથી; તેના વ્યવસ્થાપક (મુતવલ્લી) તો ફકત પરહેઝગારો જ છે,* પરંતુ તેમાંથી ઘણા ખરા નથી જાણતા.

 

[12:20.00]

وَمَا كَانَ صَلَاتُهُمْ عِنْدَ الْبَيْتِ اِلَّا مُكَآءً وَّتَصْدِيَةً‌  ؕ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ‏﴿35﴾‏

૩૫.ÔtBttftLt Ë1ÕttíttunwBt3 E2LŒÕt3 çtGt3ítu EÕÕtt Bttuft9ykÔt3 ÔtítË14ŒuGtítLt3, VÍq7f1wÕt3 y1Ít7çt çtuBttfwLítwBt3 ítf3VtuYLt

૩૫.અને બયતુલ્લાહ પાસે તેમની નમાઝ સીટી વગાડવા અને તાળીઓ પાડવા સિવાય બીજુ કાંઇ નથી; માટે જે નાસ્તિકપણું તમે કર્યા કરતા હતા તેના કારણે હવે અઝાબ ચાખો.

 

[12:40.00]

اِنَّ الَّذِيْنَ كَفَرُوْا يُنْفِقُوْنَ اَمْوَالَهُمْ لِيَصُدُّوْا عَنْ سَبِيْلِ اللّٰهِ‌ ؕ فَسَيُنْفِقُوْنَهَا ثُمَّ تَكُوْنُ عَلَيْهِمْ حَسْرَةً ثُمَّ يُغْلَبُوْنَ۬ ؕ وَالَّذِيْنَ كَفَرُوْۤا اِلٰى جَهَنَّمَ يُحْشَرُوْنَۙ‏﴿36﴾‏

૩૬.ELLtÕÕtÍ8eLt fVY GtwLVuf1qLt yBÔttÕtnwBt3 ÕtuGtËwŒ0q y1Lt3 ËçterÕtÕÕttnu, VËGtwLVuf1qLtnt Ëw7Bt0 ítfqLttu y1ÕtGt3rnBt3 n1Ë3hítLt3 Ë7wBt0 Gtwø14tÕtçtqLt, ÔtÕÕtÍ8eLt fVY9 yuÕtt snLLtBt Gttun14~tYLt

૩૬.બેશક નાસ્તિકો (લોકોને) અલ્લાહના રસ્તાથી અટકાવવા માટે માલ ખર્ચ કરે છે, આ ખર્ચ કરશે જે તેઓના અફસોસનું કારણ બનશે પછી તેઓ મગલૂબ (પરાજીત) થશે; નાસ્તિકોને દોઝખ તરફ મહેશૂર કરવામાં આવશે.

 

[13:18.00]

لِيَمِيْزَ اللّٰهُ الْخَبِيْثَ مِنَ الطَّيِّبِ وَ يَجْعَلَ الْخَبِيْثَ بَعْضَهٗ عَلٰى بَعْضٍ فَيَرْكُمَهٗ جَمِيْعًا فَيَجْعَلَهٗ فِیْ جَهَنَّمَ‌ؕ اُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ۠ ‏﴿37﴾‏

૩૭.ÕtuGtBteÍÕÕttnwÕt3 Ï1tçteË7 BtuLtí1ít1Gtuçtu ÔtGts3y1ÕtÕt3 Ï1tçteË7 çty14Í1nq y1Õtt çty14rÍ1Lt3 VGth3ftuBtnq sBtey1Lt3 VGts3y1Õtnq Ve snLLtBt, ytuÕtt9yuf ntuBtwÕt3 Ït1tËuYLt

૩૭.કે જેથી અલ્લાહ ખબીસને પાકીઝાથી અલગ કરી નાખે, અને ખબીસને એકબીજા ઉપર મૂકીને તે બધાને ઢગલો કરીને જહન્નમમાં નાખી દે. તેઓ નુકસાન ઉઠાવનારા છે.

 

[13:44.00]

قُلْ لِّلَّذِيْنَ كَفَرُوْۤا اِنْ يَّنْتَهُوْا يُغْفَرْ لَهُمْ مَّا قَدْ سَلَفَۚ وَاِنْ يَّعُوْدُوْا فَقَدْ مَضَتْ سُنَّتُ الْاَوَّلِيْنَ‏﴿38﴾‏

૩૮.f1wÕt3 rÕtÕt3ÕtÍ8eLt fVY9 EkGGtLítnq Gtwø14tVh3 ÕtnwBt3 Bttf1Œ3 ËÕtV, ÔtEk Gt0W2Œq Vf1Œ3 BtÍ1ít3 ËwLLtítwÕt3 yÔt0ÕteLt

૩૮.નાસ્તિકોને તું કહી દે કે જો તેઓ (પોતાના કુફ્રથી) અટકી જાય તો જે કાંઇ પસાર થઇ ગયું છે તેને માફ કરી દેવામાં આવશે, અને જો તેઓ પાછા (પોતાના કુફ્ર તરફ) ફરશે તો અગાઉના લોકો પર અપનાવાયેલ રીત (તમારા પર) લાગુ પડશે.

 

[14:03.00]

وَقَاتِلُوْهُمْ حَتّٰى لَا تَكُوْنَ فِتْنَةٌ وَّيَكُوْنَ الدِّيْنُ كُلُّهٗ لِلّٰهِ‌ۚ فَاِنِ انْتَهَوْا فَاِنَّ اللّٰهَ بِمَا يَعْمَلُوْنَ بَصِيْرٌ‏﴿39﴾‏

૩૯.Ôtf1títuÕtqnwBt3 n1íítt ÕttítfqLt rVíLtítwk Ôt3 ÔtGtfqLtŒe0Lttu fwÕÕttunq rÕtÕÕttnu, VyurLtLt3 ítnÔt3 VELLtÕÕttn çtuBtt Gty14BtÕtqLt çtË2eh

૩૯.અને (અય મુસલમાનો!) તેમની સાથે એટલે સુધી જેહાદ કરો કે ફિતનો બાકી રહે નહિ અને સંપૂર્ણ દીન ફકત અલ્લાહ માટે જ રહે,* પછી જો તેઓ અટકે તો બેશક અલ્લાહ તેઓ જે કાંઇ કરે છે તેને નિહાળે છે.

 

[14:26.00]

وَاِنْ تَوَلَّوْا فَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَوْلٰٮكُمْ‌ؕ نِعْمَ الْمَوْلٰى وَنِعْمَ النَّصِيْرُ‏﴿40﴾‏

૪૦.ÔtELt3 ítÔtÕÕtÔt3 Vy14ÕtBt9q yLLtÕÕttn BtÔt3ÕttfwBt3, Ltuy14BtÕt3 BtÔt3Õtt ÔtLtuy14BtLt3 LtË2eh

૪૦.અને જો તેઓ (કુફ્ર તરફ પાછા) ફરી જશે તો જાણી લો કે અલ્લાહ તમારો વલી છે; તે બહેતરીન વલી છે અને બહેતરીન મદદગાર છે.

 

[14:44.00]

وَاعْلَمُوْۤا اَنَّمَا غَنِمْتُمْ مِّنْ شَىْءٍ فَاَنَّ لِلّٰهِ خُمُسَهٗ وَ لِلرَّسُوْلِ وَلِذِى الْقُرْبٰى وَالْيَتٰمٰى وَالْمَسٰكِيْنِ وَابْنِ السَّبِيْلِ ۙ اِنْ كُنْتُمْ اٰمَنْتُمْ بِاللّٰهِ وَمَاۤ اَنْزَلْنَا عَلٰى عَبْدِنَا يَوْمَ الْفُرْقَانِ يَوْمَ الْتَقَى الْجَمْعٰنِ‌ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿41﴾‏

૪૧.Ôty14ÕtBtq9 yLLtBtt ø1trLtBítwBt3 rBtLt3 ~tGt3ELt3 VyLLt rÕtÕÕttnu Ïttu2BttuËnq ÔtrÕth3hËqÕtu ÔtÕturÍ7Õf1wh3çtt ÔtÕt3GtíttBtt ÔtÕt3BtËtfeLtu ÔtÂçLtMËçteÕtu ELfwLítwBt3 ytBtLítwBt3 rçtÕÕttnu ÔtBtt9yLÍÕtLtt y1Õtty1çŒuLtt GtÔt3BtÕt3 Vwh3f1tLtu GtÔt3BtÕt3 ítf1Õt3 sBy1tLtu, ÔtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૪૧.અને આ જાણી લો કે તમે જે કાંઇ નફો મેળવો, તેનો પાંચમો ભાગ અલ્લાહનો* તથા રસૂલનો તથા તેનાં સગાં વહાલાંઓનો તથા યતીમોનો તથા મોહતાજોનો તથા રસ્તામાં ફસાઇ ગયેલ મુસાફરોનો છે. અગર તમે અલ્લાહ પર ઇમાન રાખતા હોવ અને તેના પર કે જે (મદદ) અમોએ અમારા બંદા ઉપર હકની બાતિલથી જુદાઇ તથા બંને ગિરોહના સામસામે આવી જવાના દિવસે નાઝિલ કરેલ અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો છે.

 

[15:46.00]

اِذْ اَنْتُمْ بِالْعُدْوَةِ الدُّنْيَا وَهُمْ بِالْعُدْوَةِ الْقُصْوٰى وَ الرَّكْبُ اَسْفَلَ مِنْكُمْ‌ؕ وَلَوْ تَوَاعَدْتُّمْ لَاخْتَلَفْتُمْ فِى الْمِيْعٰدِ‌ۙ وَلٰكِنْ لِّيَقْضِىَ اللّٰهُ اَمْرًا كَانَ مَفْعُوْلًا۬ ۙ لِّيَهْلِكَ مَنْ هَلَكَ عَنْۢ بَيِّنَةٍ وَّيَحْيٰى مَنْ حَىَّ عَنْۢ بَيِّنَةٍ‌ ؕ وَاِنَّ اللّٰهَ لَسَمِيْعٌ عَلِيْمٌۙ‏﴿42﴾‏

૪૨.EÍ38yLítwBt3 rçtÕt3W2Œ3ÔtrítŒ3 ŒwLGtt ÔtnwBt3 rçtÕt3W2Œ3ÔtrítÕt3 f1wM1Ôtt Ôth3hf3çttu yMVÕt rBtLfwBt3, ÔtÕtÔt3 ítÔtty1ítw0Bt3 ÕtÏ14títÕtV3ítwBt3 rVÕt3Btey1tŒu ÔtÕttrfÕt3 ÕtuGtf14Íu2GtÕÕttntu yBhLt3 ftLt BtV3W2ÕtÕt3ÕtuGtn3Õtuf BtLt3 nÕtf y1Bt3 çtGGtuLt®ítÔt3 Ôt Gtn14Gtt BtLt3 n1Gt0y1Bt3çtGGtuLtrítLt3, ÔtELLtÕÕttn ÕtËBteW2Lt3 y1ÕteBt

૪૨.જ્યારે કે તમે પહાડની બુલંદીની નજીક હતા, અને તેઓ તે બુલંદીથી દૂર હતા, અને કાફલો તમારાથી નિચાણવાળા ભાગમાં હતો, અને જો તમે બન્ને ગિરોહે પહેલેથી એક બીજાથી (લડાઇનો) વાયદો કર્યો હોત તો તમે જરૂર તે (વાયદા)ની ખિલાફ કરતે; પરંતુ (આ લડાઇ થઇ) જેથી અલ્લાહે કરેલ ફેંસલો જાહેર થઇ જાય અને હલાક થનાર રોશન દલીલ સાથે હલાક થાય અને જીવંત રહેનાર રોશન દલીલ સાથે જીવંત રહે; અને બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે:

 

[16:32.00]

اِذْ يُرِيْكَهُمُ اللّٰهُ فِیْ مَنَامِكَ قَلِيْلًا ؕ وَّلَوْ اَرٰٮكَهُمْ كَثِيْرًا لَّفَشِلْتُمْ وَلَتَنَازَعْتُمْ فِى الْاَمْرِ وَلٰكِنَّ اللّٰهَ سَلَّمَ‌ؕ اِنَّهٗ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ‏﴿43﴾‏

૪૩.EÍ38 GttuhefntuBtwÕÕttntu VeBtLttBtuf f1ÕteÕtLt3, ÔtÕtÔt3 yhtfnwBt3 fË8ehÕt3 ÕtVr~tÕítwBt3 ÔtÕtítLttÍy14ítwBt3 rVÕt3yBhu ÔtÕttrfLLtÕÕttn ËÕÕtBt, ELLtnq y1ÕteBtwBt3 çtuÍt7rítM1Ët2uŒqh

૪૩.જ્યારે કે અલ્લાહે તે લોકોને તારા સ્વપ્નામાં થોડા કરીને દેખાડ્યા હતા; અને જો તે તને વધારે કરીને દેખાડતે તો તમે ખરેખર હિંમત હારી જતે અને તે બાબતમાં તમે જરૂર (આપસમાં) તકરાર કરતે, પણ અલ્લાહે (તમને) બચાવી લીધા; બેશક જે કાંઇ દિલોમાં છે તેનો તે જાણનાર છે.

 

[16:58.00]

وَ اِذْ يُرِيْكُمُوْهُمْ اِذِ الْتَقَيْتُمْ فِیْۤ اَعْيُنِكُمْ قَلِيْلًا وَّيُقَلِّلُكُمْ فِیْۤ اَعْيُنِهِمْ لِيَقْضِىَ اللّٰهُ اَمْرًا كَانَ مَفْعُوْلًا ؕ وَاِلَى اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ۠ ‏﴿44﴾‏

૪૪.ÔtEÍ38 GttuheftuBtqnwBt3 yurÍ7Õt3 ítf1Gt3ítwBt3 Ve9 yy14GttuLtufwBt3 f1ÕteÕtkÔt3 ÔtGttuf1ÕÕtuÕttufwBt3 Ve9 yy14GttuLturnBt3 ÕtuGtf14Íu2GtÕÕttntu yBhLt3 ftLt BtV3W2Õtt, ÔtyuÕtÕÕttnu ítwh3sW2Õt3 ytuBtqh

૪૪.અને જ્યારે તમારો એક બીજાનો મુકાબલો થયો હતો ત્યારે અલ્લાહે તેઓ (મુશરિકો)ને તમારી નજરમાં ઓછા દેખાડ્યા હતા અને તમને (પણ) તેઓની નજરમાં ઓછા કરીને દેખાડ્યા કે જેથી અલ્લાહે કરેલ ફેંસલો જાહેર થઇ જાય અને તમામ બાબતો અલ્લાહ તરફ જ ફેરવવામાં આવશે.

 

[17:30.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا لَقِيْتُمْ فِئَةً فَاثْبُتُوْا وَاذْكُرُوا اللّٰهَ كَثِيْرًا لَّعَلَّكُمْ تُفْلِحُوْنَ‌ۚ‏﴿45﴾‏

૪૫.Gtt9 yGGttunÕÕtÍe8Lt ytBtLt9q yuÍt7Õtf2eítwBt3 VuyítLt3 VË74çttuítq ÔtÍ74ftuÁÕÕttn fË8ehÕt3 Õty1ÕÕtfwBt3 ítwV3Õtun1qLt

૪૫.અય ઇમાન લાવનારાઓ ! જ્યારે તમે કોઇ ગિરોહનો મુકાબલો કરો ત્યારે સાબિત કદમ રહો અને અલ્લાહને ખૂબ યાદ કરો કે જેથી તમે કામ્યાબ થઇ જાઓ.

 

[17:49.00]

وَاَطِيْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗ وَلَا تَنَازَعُوْا فَتَفْشَلُوْا وَتَذْهَبَ رِيْحُكُمْ‌ وَاصْبِرُوْا‌ ؕ اِنَّ اللّٰهَ مَعَ الصّٰبِرِيْنَ‌ۚ‏﴿46﴾‏

૪૬.Ôtyít2eW2ÕÕttn ÔthËqÕtnq ÔtÕttítLttÍW2 Vít1V3~tÕtq ÔtítÍ14nçt hentu2fwBt3 ÔtM1çtuY, ELt3LtÕÕttn Bty1M1Ë1tçtuheLt

૪૬.અને અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરો અને આપસમાં ઝઘડો નહિ, નહિતર તમે સુસ્ત પડી જશો તથા તમારો રોઅબ (દબદબો) ખત્મ થઇ જશે અને તમે સબ્ર કરો; બેશક અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે.

 

[18:05.00]

وَلَا تَكُوْنُوْا كَالَّذِيْنَ خَرَجُوْا مِنْ دِيَارِهِمْ بَطَرًا وَّرِئَآءَ النَّاسِ وَ يَصُدُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ‌ؕ وَاللّٰهُ بِمَا يَعْمَلُوْنَ مُحِيْطٌ‏﴿47﴾‏

૪૭.ÔtÕttítfqLtq fÕÕtÍ8eLt Ï1thòq rBtLŒuGtthurnBt3 çtít1hkÔt3 Ôthuyt9 yLLttËu ÔtGtË1wŒ3ŒwLt y1Lt3 ËçterÕtÕÕttnu, ÔtÕÕttntu çtuBtt Gty14BtÕtqLt Bttun2eít1

૪૭.અને તમે તે લોકોના જેવા ન થાઓ કે જેઓ તકબ્બૂર તથા દેખાવ કરતા ઘરોની બહાર નીકળ્યા અને અલ્લાહની રાહથી અટકાવતા હતા; અને જે કાંઇ તેઓ કરે છે અલ્લાહે તેને (પોતાના ઇલ્મમાં) ઘેરી રાખેલ છે.

 

[18:29.00]

وَاِذْ زَيَّنَ لَهُمُ الشَّيْطٰنُ اَعْمَالَهُمْ وَقَالَ لَا غَالِبَ لَكُمُ الْيَوْمَ مِنَ النَّاسِ وَاِنِّىْ جَارٌ لَّكُمْ‌ۚ فَلَمَّا تَرَآءَتِ الْفِئَتٰنِ نَكَصَ عَلٰى عَقِبَيْهِ وَقَالَ اِنِّىْ بَرِىْٓءٌ مِّنْكُمْ اِنِّىْۤ اَرٰى مَا لَا تَرَوْنَ اِنِّىْۤ اَخَافُ اللّٰهَ‌ؕ وَاللّٰهُ شَدِيْدُ الْعِقَابِ۠ ‏﴿48﴾‏

૪૮.ÔtEÍ38ÍGt0Lt ÕtntuBtw~~tGt3ít1tLttu yy14BttÕtnwBt3 Ôtf1tÕt Õttøt1tÕtuçt ÕtftuBtwÕt3 GtÔt3Bt BtuLtLLttËu ÔtELLte òÁÕÕtfwBt3, VÕtBt0t ítht9yrítÕt3 VuyíttLtu LtfË1 y1Õtt y1fu2çtGt3nu Ôtf1tÕt ELLte çt9heWBt3 rBtLfwBt3 ELLte9 yht BttÕtt íthÔt3Lt ELLte yÏt1tVwÕÕttn, ÔtÕÕttntu ~tŒeŒwÕt3 yu2f1tçt

૪૮.અને જ્યારે શૈતાને તેમના અમલ તેમની નજરમાં સુશોભિત કરી દીધા અને કહ્યું કે લોકોમાંથી કોઇપણ આજે તમારા ઉપર ગાલીબ થશે નહિ, અને બેશક હું તમને આશરો આપનાર છું. પછી જ્યારે તે બંને ગિરોહ સામસામે એકબીજાની નજરે પડ્યા ત્યારે શૈતાન ફરી ગયો અને કહ્યું કે બેશક હું તો તમારાથી બેઝાર છું; બેશક હું જે કાંઇ જોઉં છું તે તમે જોતા નથી; હું અલ્લાહથી ડરૂં છું; અને અલ્લાહ સખ્ત સજા આપનાર છે.

 

[19:21.00]

اِذْ يَقُوْلُ الْمُنٰفِقُوْنَ وَالَّذِيْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ غَرَّ هٰٓؤُلَاۤءِ دِيْنُهُمْؕ وَمَنْ يَّتَوَكَّلْ عَلَى اللّٰهِ فَاِنَّ اللّٰهَ عَزِيْزٌ حَكِيْمٌ‏﴿49﴾‏

૪૯.E8Í3 Gtf1qÕtwÕt3 BttuLttVuf1qLt ÔtÕÕtÍ8eLt Ve ftu2ÕtqçturnBt3 BthÍw1Lt3 ø1th0 nt9ytuÕtt9yu ŒeLttunwBt3, ÔtBtkGt0ítÔtf3fÕt3 y1ÕtÕÕttnu VELLtÕÕttn y1ÍeÍwLt3 n1feBt

૪૯.જ્યારે મુનાફીકો તથા જે લોકોના દિલોમાં રોગ હતો તેઓએ કહ્યું કે આ લોકોને તેમના દીને ધોકો આપ્યો છે; પણ જે કોઇ અલ્લાહ પર આધાર રાખે છે, બેશક અલ્લાહ જબરદસ્ત (સમર્થ અને) હિકમતવાળો છે.

 

[19:46.00]

وَ لَوْ تَرٰٓى اِذْ يَتَوَفَّى الَّذِيْنَ كَفَرُوا‌ ۙ الْمَلٰٓئِكَةُ يَضْرِبُوْنَ وُجُوْهَهُمْ وَاَدْبَارَهُمْۚ وَذُوْقُوْا عَذَابَ الْحَرِيْقِ‏﴿50﴾‏

૫૦.ÔtÕtÔt3ítht9 EÍ83 GtítÔtV0ÕÕtÍ8eLt fVÁÕt3 BtÕtt9yufíttu GtÍ14huçtqLt ÔttuòqnnwBt3 ÔtyŒ3çtthnwBt3, ÔtÍ74qf1q y1Ít7çtÕt3 n1hef1

૫૦.અને કદાચને તું જોતે કે જ્યારે ફરિશ્તા તે નાસ્તિકોની રૂહ કબ્જ કરતા હતા અને તેમના મોંઢાં તથા પીઠ પર મારતા હતા, અને (કહેતા હતા) કે સળગાવનાર અઝાબની મજા ચાખો.

 

[20:03.00]

ذٰلِكَ بِمَا قَدَّمَتْ اَيْدِيْكُمْ وَاَنَّ اللّٰهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيْدِۙ‏﴿51﴾‏

૫૧.Ít7Õtuf çtuBtt f1Œ0Btít3 yGt3ŒefwBt3 ÔtyLLtÕÕttn ÕtGt3Ë çtuÍ5ÕÕttrBtÕt3 rÕtÕt3y1çteŒ

૫૧.અને આ (તેનો બદલો છે કે જે) તમારા હાથે અગાઉ મોકલી ચૂક્યા છો અને અલ્લાહ પોતાના બંદાઓ માટે હરગિઝ ઝાલિમ નથી:

 

[20:15.00]

كَدَاْبِ اٰلِ فِرْعَوْنَ‌ۙ وَالَّذِيْنَ مِنْ قَبْلِهِمْ‌ؕ كَفَرُوْا بِاٰيٰتِ اللّٰهِ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْ‌ؕ اِنَّ اللّٰهَ قَوِىٌّ شَدِيْدُ الْعِقَابِ‏﴿52﴾‏

૫૨.fŒy3çtu ytÕtu rVh3y1Ôt3Lt ÔtÕÕtÍ8eLt rBtLf1çÕturnBt3, fVY çtuytGttrítÕÕttnu VyÏ1tÍ7ntuBtwÕÕttntu çtuÍt8uLtqçturnBt3, ELLtÕÕttn f1rÔtGGtwLt3 ~tŒeŒwÕt3 yu2f1tçt

૫૨.આલે ફિરઔનની તથા તેમની અગાઉના લોકોની જેમજ તેમણે અલ્લાહની નિશાનીઓનો ઇન્કાર કર્યો હતો જેથી અલ્લાહે તેમને તેમના ગુનાહોના કારણે પકડયા; બેશક અલ્લાહ શક્તિવાન, સજા કરવામાં ઘણો સખ્ત છે.

 

[20:37.00]

ذٰلِكَ بِاَنَّ اللّٰهَ لَمْ يَكُ مُغَيِّرًا نِّعْمَةً اَنْعَمَهَا عَلٰى قَوْمٍ حَتّٰى يُغَيِّرُوْا مَا بِاَنْفُسِهِمْ‌ۙ وَاَنَّ اللّٰهَ سَمِيْعٌ عَلِيْمٌۙ‏﴿53﴾‏

૫૩.Í7tÕtuf çtuyLLtÕÕttn ÕtBt3Gtftu Bttuø1tGGtuhLt3 Ltuy14BtítLt3 yLt3y1Btnt y1Õtt f1Ôt3rBtLt3 n1íítt Gttuø1tGGtuY BttçtuyLVtuËurnBt3, ÔtyLLtÕÕttn ËBteW2Lt3 y1ÕteBt

૫૩.આ એ માટે કે કોઇ કોમને આપેલી નેઅમત અલ્લાહ બદલી નાખતો નથી, જ્યાં સુધી કે તેઓ પોતેજ તેને બદલી નાખે, અને બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે:

 

[21:01.00]

كَدَاْبِ اٰلِ فِرْعَوْنَ‌ۙ وَالَّذِيْنَ مِنْ قَبْلِهِمْ‌ؕ كَذَّبُوْا بِاٰيٰتِ رَبِّهِمْ فَاَهْلَكْنٰهُمْ بِذُنُوْبِهِمْ وَاَغْرَقْنَاۤ اٰلَ فِرْعَوْنَ‌ۚ وَكُلٌّ كَانُوْا ظٰلِمِيْنَ‏﴿54﴾‏

૫૪.fŒy3çtu ytÕtu rVh3y1Ôt3Lt ÔtÕÕtÍ8eLt rBtLt3f1çÕturnBt3, fÍ08çtq çtuytGttítu hççturnBt3 Vyn3Õtf3LttnwBt3 çtuÍtu8LtqçturnBt3 Ôtyø14thf14Ltt ytÕt rVh3y1Ôt3Lt, ÔtfwÕÕtwLt3 ftLtq Ít5ÕtuBteLt

૫૪.આલે ફિરઔન તથા તેઓની અગાઉના લોકોની જેમ જેઓએ પોતાના પરવરદિગારની આયતોને જૂઠલાવી. અમોએ તેમના ગુનાહોના કારણે તેમને હલાક કર્યા, અને આલે ફિરઔનને ડૂબાડી દીધા, અને તેઓ બધા ઝાલિમ હતા.

 

[21:28.00]

اِنَّ شَرَّ الدَّوَآبِّ عِنْدَ اللّٰهِ الَّذِيْنَ كَفَرُوْا فَهُمْ لَا يُؤْمِنُوْنَ‌ ۖ‌ ۚ‏﴿55﴾‏

૫૫.ELLt ~th0Œ3 ŒÔtt9ççtu E2LŒÕÕttrnÕt0Í8eLt fVY VnwBt3 ÕttGttuy3BtuLtqLt

૫૫.બેશક અલ્લાહની નજરમાં (ઝમીન પર) ચાલનારાઓમાં સૌથી ખરાબ તે લોકો છે કે જેઓએ નાસ્તિકપણું કર્યુ અને ઇમાન લાવતા નથી.

 

[21:43.00]

اَلَّذِيْنَ عَاهَدْتَّ مِنْهُمْ ثُمَّ يَنْقُضُوْنَ عَهْدَهُمْ فِیْ كُلِّ مَرَّةٍ وَّهُمْ لَا يَتَّقُوْنَ‏﴿56﴾‏

૫૬.yÕÕtÍ8eLt y1tníít rBtLnwBt3 Ë7wBBt GtLftu2Í1qLt y1n3ŒnwBt3 Ve fwÕt3Õtu Bth3h®ítÔt3 ÔtnwBt3 ÕttGtíítfq1Lt

૫૬.તેઓ એ જ છે જેમની સાથે તું એ કરાર કર્યા, પછી તેઓ દરેક વખતે પોતાના કરાર તોડી નાખેલ છે અને (વાયદા ખિલાફીથી) પરહેઝ કરતા નથી.

 

[21:58.00]

فَاِمَّا تَثْقَفَنَّهُمْ فِى الْحَرْبِ فَشَرِّدْ بِهِمْ مَّنْ خَلْفَهُمْ لَعَلَّهُمْ يَذَّكَّرُوْنَ‏﴿57﴾‏

૫૭.VEBBtt ítË74f1VLLtnwBt3 rVÕn1h3çtu V~th3rhŒ3 çturnBt3 BtLt3Ït1ÕVnwBt3 Õty1ÕÕtnwBt3 GtÍ74Í7f0YLt

૫૭.પછી જો (લડાઇમાં) તેઓ તમારા હાથે લાગી જાય તો (સખ્તીથી) તેઓને તથા તેઓની પાછળ રહેલાઓને વેરવિખેર કરી નાખો કદાચ તેઓ ઇબ્રત મેળવે.

 

[22:12.00]

وَاِمَّا تَخَافَنَّ مِنْ قَوْمٍ خِيَانَةً فَانْۢبِذْ اِلَيْهِمْ عَلٰى سَوَآءٍ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ الْخَآئِنِيْنَ۠ ‏﴿58﴾‏

૫૮.ÔtEBBtt ítÏt1tVLLt rBtLt3 f1Ôt3rBtLt3 Ïtu2GttLtítLt3 VBt3rçtÍ74 yuÕtGt3rnBt3 y1Õtt ËÔtt9ELt3, ELLtÕÕttn ÕttGtturn1ççtwÕt3 Ïtt92yuLteLt

૫૮.અને જો તમને કોઇ કોમ તરફથી ખયાનતનો ડર હોય તો તમે પણ (યોગ્ય જવાબ આપી કરારને) તેમના તરફ ઇન્સાફ સાથે ફેંકી દો; બેશક અલ્લાહ ખયાનત કરનારાઓને દોસ્ત રાખતો નથી.

 

[22:35.00]

وَلَا يَحْسَبَنَّ الَّذِيْنَ كَفَرُوْا سَبَقُوْا‌ ؕ اِنَّهُمْ لَا يُعْجِزُوْنَ‏﴿59﴾‏

૫૯.ÔtÕtt Gtn14ËçtLLtÕt3 ÕtÍ8eLt fVY Ëçtfq1 ELLtnwBt3 ÕttGttuy14suÍqLt

૫૯.અને જેમણે કુફ્ર કર્યું છે તેઓ એવું ગુમાન ન કરે કે તેઓ (અમારી હદ કરતા) આગળ વધી ગયા; બેશક તેઓ (અમને સજા ન આપવા માટે) આજિઝ (લાચાર) કરી શકશે નહિ.

 

[22:47.00]

وَاَعِدُّوْا لَهُمْ مَّا اسْتَطَعْتُمْ مِّنْ قُوَّةٍ وَّمِنْ رِّبَاطِ الْخَيْلِ تُرْهِبُوْنَ بِهٖ عَدُوَّ اللّٰهِ وَعَدُوَّكُمْ وَاٰخَرِيْنَ مِنْ دُوْنِهِمْ‌ ۚ لَا تَعْلَمُوْنَهُمُ‌ ۚ اَللّٰهُ يَعْلَمُهُمْ‌ؕ وَمَا تُنْفِقُوْا مِنْ شَىْءٍ فِیْ سَبِيْلِ اللّٰهِ يُوَفَّ اِلَيْكُمْ وَاَنْتُمْ لَا تُظْلَمُوْنَ‏﴿60﴾‏

૬૦.ÔtyE2Œ0q ÕtnwBt3 BtË3ítít1y14ítwBt3 rBtLt1f1wÔÔt®ítÔt3 ÔtrBth3huçttrít1Õt3 Ï1tGt3Õtu ítwh3nuçtqLt çtune y1ŒwÔÔtÕÕttnu Ôty1ŒwÔÔtfwBt3 ÔtytÏ1theLt rBtLŒqLturnBt3 Õttíty14ÕtBtqLtnwBt3, yÕÕttntu Gty14ÕtBttunwBt3, ÔtBttítwLt3Vufq1 rBtLt3 ~tGt3ELt3 VeËçterÕtÕÕttnu GttuÔtV0 yuÕtGt3fwBt3 ÔtyLítwBt3 ÕttítwÍ54ÕtBtqLt

૬૦.અને તમે તમારી શક્તિ મુજબ તેઓ (દુશ્મનોથી લડવા) માટે બળ (લશ્કર) અને કસાયેલ ઘોડા તૈયાર રાખો જેના વડે તમે અલ્લાહના દુશ્મન તથા તમારા દુશ્મન તથા આ સિવાયના બીજા (દુશ્મનો) જેઓને તમો નથી જાણતા (પરંતુ) અલ્લાહ જાણે છે (તેમને) ડરાવો; અને તમે અલ્લાહની રાહમાં જે કાંઇ ઇન્ફાક (ખર્ચ) કરશો તેનો તમને પૂરો બદલો આપવામાં આવશે, અને તમારી સાથે ઝુલ્મ કરવામાં આવશે નહિ.

 

[23:29.00]

وَاِنْ جَنَحُوْا لِلسَّلْمِ فَاجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى اللّٰهِ‌ؕ اِنَّهٗ هُوَ السَّمِيْعُ الْعَلِيْمُ‏﴿61﴾‏

૬૧.ÔtELt3 sLtn1q rÕtMËÕBtu Vs3Ltn14Õtnt ÔtítÔtf0Õt3 y1ÕtÕÕttnu, ELLtnq ntuÔtMËBteW2Õt3 y1ÕteBt

૬૧.અને જો તેઓ સુલેહ તરફ જૂકે તો તું પણ તે માટે નરમ બની જા અને અલ્લાહ પર આધાર રાખ; બેશક તે સાંભળનાર અને જાણનાર છે.

 

[23:45.00]

وَاِنْ يُّرِيْدُوْۤا اَنْ يَّخْدَعُوْكَ فَاِنَّ حَسْبَكَ اللّٰهُ‌ؕ هُوَ الَّذِىْۤ اَيَّدَكَ بِنَصْرِهٖ وَبِالْمُؤْمِنِيْنَۙ‏﴿62﴾‏

૬૨.ÔtEkGGttuheŒq9 ykGGtÏ14tŒQ2f VELLt n1MçtfÕÕttntu, ntuÔtÕÕtÍe98 yGGtŒf çtuLtM1hune ÔtrçtÕt3 Bttuy3BtuLteLt

૬૨.અને જો તેઓ તને છેતરવા ચાહે તો બેશક અલ્લાહ તારા માટે બસ છે; તે એ જ છે જેણે પોતાની મદદ વડે તથા મોઅમીનોની (મદદ) વડે તને ટેકો આપ્યો.

 

[24:04.00]

وَاَلَّفَ بَيْنَ قُلُوْبِهِمْ‌ؕ لَوْ اَنْفَقْتَ مَا فِى الْاَرْضِ جَمِيْعًا مَّاۤ اَلَّفْتَ بَيْنَ قُلُوْبِهِمْ وَلٰكِنَّ اللّٰهَ اَلَّفَ بَيْنَهُمْ‌ؕ اِنَّهٗ عَزِيْزٌ حَكِيْمٌ‏﴿63﴾‏

૬૩.ÔtyÕÕtV çtGt3Lt ft2uÕtqçturnBt3 ÕtÔt3yLVf14ít BttrVÕt3 yÍuo2 sBtey1Bt3 Btt9yÕÕtV3ít çtGt3Lt ftu2ÕtqçturnBt3 ÔtÕttrfLLtÕÕttn yÕÕtV çtGt3LtnwBt3, ELLtnq y1ÍeÍwLt3 n1feBt

૬૩.અને તેમના દિલોને જોડી દીધા છે જો ઝમીનમાં જે કાંઇ છે તે સઘળું જ તું ખર્ચી નાખતે તો પણ તેમના દિલોને જોડી શકતે નહિ, પણ અલ્લાહે તેમના દિલોને જોડી દીધા છે કારણકે અલ્લાહ જબરદસ્ત (અને) હિકમતવાળો છે.

 

[24:31.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ حَسْبُكَ اللّٰهُ وَ مَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِيْنَ۠ ‏﴿64﴾‏

૬૪.Gtt9 yGGttunLLtrçtGGttu n1MçttufÕÕttntu ÔtBtrLtíítçty1f BtuLtÕt3 Bttuy3BtuLteLt

૬૪.અય નબી ! અલ્લાહ તારા માટે પૂરતો છે અને તે મોઅમીનો માટે* પણ કે જેઓ તને અનુસરે છે.

 

[22:43.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ حَرِّضِ الْمُؤْمِنِيْنَ عَلَى الْقِتَالِ‌ ؕ اِنْ يَّكُنْ مِّنْكُمْ عِشْرُوْنَ صَابِرُوْنَ يَغْلِبُوْا مِائَتَيْنِ‌ ۚ وَاِنْ يَّكُنْ مِّنْكُمْ مِّائَةٌ يَّغْلِبُوْۤا ا لْفًا مِّنَ الَّذِيْنَ كَفَرُوْا بِاَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُوْنَ‏﴿65﴾‏

૬૫.Gtt9 yGGttunLt3 LtrçtGGttu n1h3hurÍ1Õt3 Bttuy3BtuLteLt y1ÕtÕt3 fu2íttÕtu, E8Gt0fwLt3 rBtLfwBt3 E2~t3YLt Ë1tçtuYLt Gtø14tÕtuçtq BtuyítGt3Ltu, ÔtEkGt0fwBt3 rBtLfwBt3 BtuyítkwGt3 Gtø14tÕtuçt9q yÕt3VBt3 BtuLtÕÕtÍ8eLt fVY çtuyLLtnwBt3 f1Ôt3BtwÕt3 ÕttGtV3f1nqLt

૬૫.અય નબી ! મોઅમીનોને જેહાદ માટે હોસલા અફઝાઇ (પ્રોત્સાહિત) કર; અગર તમારામાંથી વીસ સબ્ર કરનારા (અડગ રહેનાર) હશે તો તેઓ બસો ઉપર ગાલીબ રહેશે, અને જો તમારામાંથી એક સો હશે તો એક હજાર નાસ્તિકો પર ગાલીબ થશે, એ માટે કે તે એવી કોમ છે કે જે સમજી શકતી નથી.

 

[25:25.00]

اَلْئٰنَ خَفَّفَ اللّٰهُ عَنْكُمْ وَعَلِمَ اَنَّ فِيْكُمْ ضَعْفًا‌ؕ فَاِنْ يَّكُنْ مِّنْكُمْ مِّائَةٌ صَابِرَةٌ يَّغْلِبُوْا مِائَتَيْنِ‌ۚ وَاِنْ يَّكُنْ مِّنْكُمْ اَلْفٌ يَّغْلِبُوْۤا اَلْفَيْنِ بِاِذْنِ اللّٰهِؕ وَ اللّٰهُ مَعَ الصّٰبِرِيْنَ‏﴿66﴾‏

૬૬.yÕt3ytLt Ï1tV0VÕÕttntu y1LfwBt3 Ôty1ÕtuBt yLLtVefwBt3 Í1y14VLt3, VEkGt0fwBt3 rBtLfwBt3 BtuyítwLt3 Ë1tçtuhítwkGt3 Gtø14tÕtuçtq BtuyítGt3Ltu, ÔtEkGt0fw7Bt3 rBtLfwBt3 yÕVwkGt3 Gtø14tÕtuçt9q yÕt3VGt3Ltu çtuEÍ74rLtÕÕttnu, ÔtÕÕttntu Bty1Ë02tçtuheLt

૬૬.અલ્લાહે તમારી કમજોરી જાણીને તમારા બોજને હળવો કર્યો માટે હવે જો તમારામાંથી સો સબ્ર કરનારા હશે તો તેઓ અલ્લાહના હુકમથી બસો ઉપર ગાલીબ રહેશે, અને તમારામાંથી જો હજાર હશે તો બે હજાર ઉપર ગાલીબ થશે; અને અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે.

 

[26:05.00]

مَا كَانَ لِنَبِىٍّ اَنْ يَّكُوْنَ لَهٗۤ اَسْرٰى حَتّٰى يُثْخِنَ فِى الْاَرْضِ‌ؕ تُرِيْدُوْنَ عَرَضَ الدُّنْيَا ۖ ۗ وَاللّٰهُ يُرِيْدُ الْاٰخِرَةَ‌ ؕ وَاللّٰهُ عَزِيْزٌ حَكِيْمٌ‏﴿67﴾‏

૬૭.BttftLt ÕtuLtrçtÂGGtLt ykGt0fqLtÕtn9q yË3ht n1íítt GtwË14Ït2uLt rVÕyh3Íu2, íttuheŒqLt y1hÍ1Œ3 ŒwLGtt, ÔtÕÕttntu GttuheŒwÕt3 ytÏtu2hít, ÔtÕÕttntu y1ÍeÍwLt3 n1feBt

૬૭.જ્યાં સુધી દુશ્મનોને ઝમીન ઉપર કમજોર ન બનાવી દે ત્યાં સુધી કોઇ નબી પાસે (મુક્તિદંડ માટે) કેદીનું હોવુ મુનાસિબ (યોગ્ય) નથી, તમે માલે દુનિયા ચાહો છો, જયારે કે અલ્લાહ (તમારા માટે) આખેરત ચાહે છે, અને અલ્લાહ જબરદસ્ત, હિકમતવાળો છે.

 

[26:28.00]

لَوْلَا كِتٰبٌ مِّنَ اللّٰهِ سَبَقَ لَمَسَّكُمْ فِيْمَاۤ اَخَذْتُمْ عَذَابٌ عَظِيْمٌ‏﴿68﴾‏

૬૮.ÕtÔt3Õtt fuíttçtwBt3 BtuLtÕÕttnu Ëçtf1 ÕtBtË0fwBt3 VeBtt yÏ1tÍ74ítwBt3 y1Ít7çtwLt3 y1Í6eBt

૬૮.જો અલ્લાહે (કોઇને હુકમ પહોંચાડ્યા સિવાય નાફરમાની બાબતે સજા કરવી નહી એવુ) લખ્યુ ન હોત તો ખરેખર જે કાંઇ તમોએ (બદ્રના કૈદીઓ પાસેથી) લીધું છે તેના સંબંધમાં તમારા ઉપર ઘણો મોટો અઝાબ નાઝિલ કરત.

 

[26:41.00]

فَكُلُوْا مِمَّا غَنِمْتُمْ حَلٰلاً طَيِّبًا ۖ ؗ وَّاتَّقُوا اللّٰهَ‌ ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ۠ ‏﴿69﴾‏

૬૯.VftuÕtq rBtBt0t ø1trLtBítwBt3 n1ÕttÕtLt3 ít1GGtuçtkÔt3 Ôtíítfw1ÕÕttn, ELLtÕÕttn ø1tVwÁh3 hn2eBt

૬૯.તો હવે તમોએ ગનીમત તરીકે જે કાંઇ લીધું છે તેમાંથી હલાલ અને પાક ખાઇ લો અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[26:59.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ قُلْ لِّمَنْ فِیْۤ اَيْدِيْكُمْ مِّنَ الْاَسْرٰٓىۙ اِنْ يَّعْلَمِ اللّٰهُ فِیْ قُلُوْبِكُمْ خَيْرًا يُّؤْتِكُمْ خَيْرًا مِّمَّاۤ اُخِذَ مِنْكُمْ وَيَغْفِرْ لَكُمْ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿70﴾‏

૭૦.Gtt9 yGGttunLLtrçtGGttu fw1ÕÕtuBtLt3 Ve9 yGt3ŒefwBt3 BtuLtÕt3 yË3ht9 EkGGty14ÕtrBtÕÕttntu Ve ftu2ÕtqçtufwBt3 Ï1tGt3hkGt3 Gttuy3ítufwBt3 Ï1tGt3hBt3 rBtBBtt9 ytuÏtu2Í7 rBtLfwBt3 ÔtGtø14trVh3 ÕtfwBt3, ÔtÕÕttntu øt1VwÁh3 hn2eBt

૭૦.અય નબી ! જે કૈદીઓ તમારા કબ્જામાં છે તેમને કહી દે કે અગર અલ્લાહ તમારા દિલોમાં નેકી (સારો ઇરાદો) જોશે તો તમારી પાસેથી જે કાંઇ (લઇ) લેવામાં આવ્યું છે તેના કરતાંય બેહતર તમને આપશે અને તમને માફ કરી દેશે અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[27:37.00]

وَاِنْ يُّرِيْدُوْا خِيَانَتَكَ فَقَدْ خَانُوا اللّٰهَ مِنْ قَبْلُ فَاَمْكَنَ مِنْهُمْ ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿71﴾‏

૭૧.ÔtEkGGttuheŒq Ïtu2GttLtítf Vf1Œ3 Ït1tLtwÕÕttn rBtLt3f1çÕttu VyBt3fLt rBtLnwBt3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૭૧.અને અગર તેઓ તારી સાથે ખયાનત (કરવા)નો ઇરાદો કરે તો (તે કાંઇ નવી વાત નથી) તેઓ અલ્લાહ સાથે અગાઉ પણ ખયાનત કરી ચૂક્યા હતા, પછી અલ્લાહે (તમને) તેમના પર કાબૂ આપી દીધો હતો; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

 

[27:52.00]

اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَهَاجَرُوْا وَجَاهَدُوْا بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ فِیْ سَبِيْلِ اللّٰهِ وَالَّذِيْنَ اٰوَوْا وَّنَصَرُوْۤا اُولٰۤئِكَ بَعْضُهُمْ اَوْلِيَآءُ بَعْضٍ‌ؕ وَالَّذِيْنَ اٰمَنُوْا وَلَمْ يُهَاجِرُوْا مَا لَكُمْ مِّنْ وَّلَايَتِهِمْ مِّنْ شَىْءٍ حَتّٰى يُهَاجِرُوْا‌ ۚ وَاِنِ اسْتَنْصَرُوْكُمْ فِى الدِّيْنِ فَعَلَيْكُمُ النَّصْرُ اِلَّا عَلٰى قَوْمٍۢ بَيْنَكُمْ وَبَيْنَهُمْ مِّيْثَاقٌ ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ‏﴿72﴾‏

૭૨.ELLtÕÕtÍ8eLt ytBtLtq ÔtntsY ÔtònŒq çtuyBÔttÕturnBt3 ÔtyLVtuËurnBt VeËçterÕtÕÕttnu ÔtÕÕtÍ8eLt yt ÔtÔt3 ÔtLtË1Y9 ytuÕtt9yuf çty14Ít2unwBt3 yÔt3ÕtuGtt9ytu çty14rÍ1Lt, ÔtÕÕtÍ8eLt ytBtLtq ÔtÕtBt3 GttuntsuY BttÕtfwBt3 rBtÔt0ÕttGtíturnBt3 rBtLt3 ~tGt3ELt3 n1íítt GttuntsuY, ÔtyurLtË3 ítLt3Ë1YfwBt3 VeŒe0Ltu Vy1ÕtGt3ftuBtwLt0M1htu EÕÕtt y1Õtt f1Ôt3rBtBt3 çtGt3LtfwBt3 ÔtçtGt3LtnwBt3 BteËt7fw1Lt3, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt çtË2eh

૭૨.બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા હિજરત કરી છે, અને જેમણે અલ્લાહની રાહમાં પોતાના માલ તથા જાનથી જેહાદ કર્યો છે, અને જેમણે (મુહાજીરોને) પનાહ આપી અને મદદ કરી છે, તેઓ એકબીજાના મદદગાર છે; અને જેઓ ઇમાન લાવ્યા છે પણ હિજરત કરી નથી, જ્યાં સુધી તેઓ હિજરત ન કરે ત્યાં સુધી તમારા ઉપર તેઓની કંઇપણ જવાબદારી નથી, સિવાય કે હિજરત કરે; અને જો તેઓ તમારી પાસે દીન(ની હિફાઝત) બાબતે મદદ માંગે તો તેમને મદદ આપવી તમારા ઉપર લાઝિમ છે, તે સિવાય કે તેમના દુશ્મનો અને તમારી વચ્ચે (લડાઇ ન કરવાનો) કરાર હોય; અને તમે જે કાંઇ કરો છો તે અલ્લાહ નિહાળે છે.

 

[29:00.00]

وَالَّذِيْنَ كَفَرُوْا بَعْضُهُمْ اَوْلِيَآءُ بَعْضٍ‌ؕ اِلَّا تَفْعَلُوْهُ تَكُنْ فِتْنَةٌ فِى الْاَرْضِ وَفَسَادٌ كَبِيْرٌؕ‏﴿73﴾‏

૭૩.ÔtÕÕtÍ8eLt fVY çty14Ítu2nwBt3 yÔt3ÕtuGtt9ytu çty14rÍ1Lt, EÕÕtt ítV3y1Õtqntu ítfwLt3 rVít3LtítwLt3 rVÕt3yh3Íu2 ÔtVËtŒwLt3 fçteh

૭૩.અને જે લોકો ઇમાન નથી લાવ્યા, તેઓ (આપસમાં) એક બીજાના મદદગાર છે; અગર તમે (આપસમાં એકબીજાની મદદ કરવાના હુકમ પર) અમલ નહિ કરો તો ઝમીન પર ફિત્નો અને મોટો ફસાદ થઇ જશે.

 

[29:18.00]

وَالَّذِيْنَ اٰمَنُوْا وَهَاجَرُوْا وَجٰهَدُوْا فِیْ سَبِيْلِ اللّٰهِ وَالَّذِيْنَ اَاوَوْا وَّنَصَرُوْۤا اُولٰۤئِكَ هُمُ الْمُؤْمِنُوْنَ حَقًّا‌ ؕ لَّهُمْ مَّغْفِرَةٌ وَّرِزْقٌ كَرِيْمٌ‏﴿74﴾‏

૭૪.ÔtÕÕtÍ8eLt ytBtLtq ÔtntsY ÔtònŒq VeËçterÕtÕÕttnu ÔtÕÕtÍ8eLt yt ÔtÔt3 ÔtLtË1Y9 ytuÕtt9yuf ntuBtwÕt3 Bttuy3BtuLtqLt n1f14f1Lt3, ÕtnwBt3 Btø14tVuhítwkÔt3 ÔtrhÍ3fw1Lt3 fheBt

૭૪.અને જે લોકો ઇમાન લાવ્યા તથા હિજરત કરી અને અલ્લાહની રાહમાં જિહાદ કર્યો, અને જેમણે (મુહાજીરોને) પનાહ આપી અને મદદ કરી તેઓ જ હકીકી મોઅમીન છે; તેઓ માટે મગફેરત અને ઉમદા રોઝી છે.

 

[29:48.00]

وَالَّذِيْنَ اٰمَنُوْا مِنْۢ بَعْدُ وَهَاجَرُوْا وَجَاهَدُوْا مَعَكُمْ فَاُولٰۤئِكَ مِنْكُمْ‌ؕ وَاُولُوا الْاَرْحَامِ بَعْضُهُمْ اَوْلٰى بِبَعْضٍ فِیْ كِتٰبِ اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ۠ ‏﴿75﴾‏

૭૫.ÔtÕÕtÍ8eLt ytBtLtq rBtBt3çty14Œtu ÔtntsY ÔtònŒq Bty1fwBt3 VWÕtt9yuf rBtLfwBt3, ÔtytuÕtwÕt3 yh3n1tBtu çty14Ítu2nwBt3 yÔt3Õtt çtuçty14rÍ1Lt3 VefuíttrçtÕÕttnu, ELLtÕÕttn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

૭૫.અને જે લોકો ત્યારબાદ ઇમાન લાવ્યા અને હિજરત કરી અને તમારી સાથે મળીને જેહાદ કર્યો તેઓ તમારામાંથી જ છે; જો કે અલ્લાહની કિતાબ(ના હુકમ) મુજબ સગાવ્હાલાં એકબીજાના (વારસા) માટે (બીજા લોકો કરતા) વધારે હકદાર છે, બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.