૬૦. સૂરાએ મુમતહેના

[00:00.00]

 

 

 

الممتحنة
અલ મુમતહેના
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૬૦ | આયત-૧૩

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوْا عَدُوِّىْ وَعَدُوَّكُمْ اَوْلِيَآءَ تُلْقُوْنَ اِلَيْهِمْ بِالْمَوَدَّةِ وَقَدْ كَفَرُوْا بِمَا جَآءَكُمْ مِّنَ الْحَقِّ‌ ۚ يُخْرِجُوْنَ الرَّسُوْلَ وَاِيَّاكُمْ‌ اَنْ تُؤْمِنُوْا بِاللّٰهِ رَبِّكُمْ ؕ اِنْ كُنْتُمْ خَرَجْتُمْ جِهَادًا فِیْ سَبِيْلِىْ وَ ابْتِغَآءَ مَرْضَاتِىْ ‌ۖ ۗ تُسِرُّوْنَ اِلَيْهِمْ بِالْمَوَدَّةِ ‌ۖ ۗ وَاَنَا اَعْلَمُ بِمَاۤ اَخْفَيْتُمْ وَمَاۤ اَعْلَنْتُمْ‌ؕ وَمَنْ يَّفْعَلْهُ مِنْكُمْ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِيْلِ‏﴿1﴾‏

૧.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítíítÏt2uÍ7q y1ŒwÔte0 Ôt y1ŒwÔt0fwBt3 yÔt3ÕtuGtt9y ítwÕfq1Lt yuÕtGt3rnBt3 rçtÕt3 BtÔtŒ0ítu Ôtf1Œ3 fVY çtuBtt ò9yfwBt3 BtuLtÕt3 n1f14fu2, GtwÏ14thuòqLth3 hËqÕt ÔtEGGttfwBt3 yLíttuy3BtuLtq rçtÕÕttnu hççtufwBt3, ELt3 fwLítwBt3 Ï1ths3ítwBt3 suntŒLt3 VeËçteÕte Ôtçítuøtt92y Bth3Í1títe ítturËh3YLt yuÕtGt3rnBt3 rçtÕt3 BtÔtŒ0ítu ÔtyLtt yy14ÕtBttu çtuBtt9 yÏ14tVGt3ítwBt3 ÔtBtt9 yy14ÕtLítwBt3, ÔtBtkGt3 GtV3y1Õntu rBtLt3fwBt3 Vf1Œ3 Í1ÕÕt ËÔtt9yMËçteÕt

૧.અય ઇમાન લાવનારાઓ ! તમે મારા અને તમારા દુશ્મનોને દોસ્ત ન બનાવો, કે તેઓની તરફ દોસ્તીનો પયગામ આપો છો એવી હાલતમાં કે જે હક તમારી પાસે આવ્યું છે તેનો તેઓ ઇન્કાર કરી ચૂકયા છે, તેઓ તમને તથા રસૂલને ફકત તમારા પરવરદિગાર અલ્લાહ પર ઇમાન લાવવાના કારણે કાઢી મૂકે છે, અગર તમે ખરેખર મારી રાહમાં જેહાદ કરવા માટે અને મારી ખુશી હાંસિલ કરવા માટે હિજરત કરી છે તો તેઓ સાથે છુપી રીતે દોસ્તીનો સંબંધ ન બાંધો એવી હાલતમાં કે જે કાંઇ તમે છુપાવો છો અને જે કાંઇ જાહેર કરો છો તેને હું સારી રીતે જાણું છું; અને તમારામાંથી જે કોઇ તેમ કરશે તે ખરેખર સીધા રસ્તાથી ભટકી ગયો છે.

 

[01:00.00]

اِنْ يَّثْقَفُوْكُمْ يَكُوْنُوْا لَكُمْ اَعْدَآءً وَّيَبْسُطُوْۤا اِلَيْكُمْ اَيْدِيَهُمْ وَاَلْسِنَتَهُمْ بِالسُّوْٓءِ وَوَدُّوْا لَوْ تَكْفُرُوْنَؕ‏﴿2﴾‏

૨.EkGGtM7f1VqfwBt3 GtfqLtq ÕtfwBt3 yy14Œt9ykÔt3 ÔtGtçËtuítq92 yuÕtGt3fwBt3 yGt3ŒuGtnwBt3 ÔtyÕËuLtítnwBt3 rçtMË9qyu ÔtÔtŒq0 ÕtÔt3 ítf3VtuYLt

૨.અગર તેઓ તમારા ઉપર કાબૂ મેળવી લેશે તો તેઓ તમારા દુશ્મન બની જશે, અને તેમના હાથ અને જબાનને બદી માટે તમારા તરફ લંબાવશે અને એવું ચાહે છે કે તમે નાસ્તિક બની જાવ.

 

[01:20.00]

لَنْ تَنْفَعَكُمْ اَرْحَامُكُمْ وَلَاۤ اَوْلَادُكُمْ ۛۚ يَوْمَ الْقِيٰمَةِ ۛۚ يَفْصِلُ بَيْنَكُمْ‌ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ‏﴿3﴾‏

૩.ÕtLt3ítLt3 Vy1fwBt3 yh3n1tBttufwBt3 ÔtÕtt9 yÔt3ÕttŒtufwBt3, GtÔt3BtÕt3 fu2GttBtítu, GtV3Ëu2Õttu çtGt3LtfwBt3, ÔtÕÕttntu çtuBtt íty1BtÕtqLt çtË2eh

૩.કયામતને દિવસે તમારા રિશ્તેદારો અને તમારી ઓલાદ તમને કંઇ ફાયદો નહી પહોંચાડે અને (અલ્લાહ) તમારી વચ્ચે જુદાઇ નાખી દેશે અને તમે જે કાંઇ અમલ કરો છો તેને અલ્લાહ જૂએ છે.

 

[01:37.00]

قَدْ كَانَتْ لَكُمْ اُسْوَةٌ حَسَنَةٌ فِیْۤ اِبْرٰهِيْمَ وَالَّذِيْنَ مَعَهٗ‌ۚ اِذْ قَالُوْا لِقَوْمِهِمْ اِنَّا بُرَءٰٓؤُا مِنْكُمْ وَمِمَّا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِؗ كَفَرْنَا بِكُمْ وَبَدَا بَيْنَنَا وَبَيْنَكُمُ الْعَدَاوَةُ وَالْبَغْضَآءُ اَبَدًا حَتّٰى تُؤْمِنُوْا بِاللّٰهِ وَحْدَهٗۤ اِلَّا قَوْلَ اِبْرٰهِيْمَ لِاَبِيْهِ لَاَسْتَغْفِرَنَّ لَكَ وَمَاۤ اَمْلِكُ لَكَ مِنَ اللّٰهِ مِنْ شَىْءٍ ‌ؕ رَبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَاِلَيْكَ اَنَبْنَا وَاِلَيْكَ الْمَصِيْرُ‏﴿4﴾‏

૪.f1Œ3 ftLtít3 ÕtfwBt3 WMÔtítwLt3 n1ËLtítwLt3 Ve9 EçtútneBt ÔtÕÕtÍ8eLt Bty1nq, EÍ74 f1tÕtq Õtuf1Ôt3BturnBt3 ELLtt çttuhyt9ytu rBtLt3fwBt3 ÔtrBtBBtt íty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu fVh3Ltt çtufwBt3 ÔtçtŒt çtGt3LtLtt ÔtçtGt3Lt ftuBtwÕt3 y1ŒtÔtíttu ÔtÕt3 çtø14tÍt92ytu yçtŒLt3 n1íítt íttuy3BtuLtq rçtÕÕttnu Ôtn14Œnq EÕÕtt f1Ôt3Õt EçhtneBt Õtuyçtenu Õt yMítø1VuhLLt Õtf ÔtBtt9 yBÕtuftu Õtf BtuLtÕÕttnu rBtLt3 ~tGt3ELt3, hççtLtt y1ÕtGt3f ítÔtf3fÕLtt ÔtyuÕtGt3f yLtçt3Ltt ÔtyuÕtGt3fÕt3 BtË2eh

૪.તમારા માટે બહેતરીન મિસાલ ઇબ્રાહીમ અને તેના સાથીઓમાં હતી જયારે તેમણે પોતાની કોમને કહ્યું કે અમે તમારાથી અને તમે અલ્લાહ સિવાય જેની ઇબાદત કરો છો તેઓથી બેઝાર છીએ, અમોએ તમને જૂઠલાવ્યા, અને જ્યાં સુધી તમે એક અલ્લાહ પર ઇમાન નહિં લાવો ત્યાં સુધી અમારી અને તમારી વચ્ચે દુશ્મની અને કીનો એકદમ વાઝેહ છે. સિવાય કે ઇબ્રાહીમનુ વચન જે તેના (પાલક) પિતાને આપ્યુ હતુ કે જરૂર હું તમારા માટે ઇસ્તિગફાર કરીશ એવી હાલતમાં કે હુ મારા રબ પાસે તારા માટે કંઇપણ ચીજનો માલિક નથી. અમારા પરવરદિગાર! અમે તારા પર જ આધાર રાખીએ છીએ અને તારી જ તરફ પાછા ફર્યા અને દરેકનો અંજામ તારી તરફ જ છે!

 

[02:38.00]

رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِيْنَ كَفَرُوْا وَاغْفِرْ لَنَا رَبَّنَا‌ ۚ اِنَّكَ اَنْتَ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿5﴾‏

૫.hççtLtt Õttíts3y1ÕLtt rVít3LtítÕt3 rÕtÕÕtÍ8eLt fVY Ôtø14trVh3 ÕtLtt hçt0Ltt, ELLtf yLítÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૫.અય અમારા પરવરદિગાર ! અમને નાસ્તિકો માટે ગુમરાહીનુ કારણ ન બનાવ, અને અય અમારા પરવરદિગાર ! અમને માફ કર, બેશક તું જબરદસ્ત અને હિકમતવાળો છે.

 

[02:53.00]

لَقَدْ كَانَ لَكُمْ فِيْهِمْ اُسْوَةٌ حَسَنَةٌ لِّمَنْ كَانَ يَرْجُوا اللّٰهَ وَالْيَوْمَ الْاٰخِرَ‌ ؕ وَمَنْ يَّتَوَلَّ فَاِنَّ اللّٰهَ هُوَ الْغَنِىُّ الْحَمِيْدُ۠ ‏‏﴿6﴾‏

૬.Õtf1Œ3f1tLt ÕtfwBt3 VernBt3 WMÔtítwLt3 n1ËLtítwÕt3 ÕtuBtLt3 ftLt Gth3òwÕÕttn ÔtÕt3GtÔt3BtÕt3 ytÏt2uh, ÔtBtkGt3 GtítÔtÕÕt VELLtÕÕttn ntuÔtÕt3 ø1trLtGGtwÕt3 n1BteŒ

૬.(હા) તમારા માટે તે લોકોમાં બહેતરીન નમૂનો હતો તેના માટે કે જે અલ્લાહ તથા કયામતના દિવસની ઉમ્મીદ રાખે છે; પરંતુ જે કોઇ ફરી જશે (તેને પોતાનુ જ નુકસાન કર્યુ કારણ કે) અલ્લાહ બેનિયાઝ અને વખાણને પાત્ર છે.

 

[03:11.00]

عَسَى اللّٰهُ اَنْ يَّجْعَلَ بَيْنَكُمْ وَبَيْنَ الَّذِيْنَ عَادَيْتُمْ مِّنْهُمْ مَّوَدَّةً ؕ وَاللّٰهُ قَدِيْرٌ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿7﴾‏

૭.y1ËÕÕttntu ykGGts3y1Õt çtGt3LtfwBt3 ÔtçtGt3LtÕt3 ÕtÍ8eLt y1tŒGt3ítwBt3 rBtLnwBt3 BtÔtŒ0ítLt3, ÔtÕÕttntu f1ŒeÁLt3, ÔtÕÕttntu ø1tVwÁh3 hn2eBt

૭.ઉમ્મીદ છે કે અલ્લાહ તમારી અને તે લોકોની વચ્ચે કે જેમની સાથે તમે દુશ્મની કરી, દોસ્તી પેદા કરે અને અલ્લાહ શક્તિમાન છે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[03:30.00]

لَا يَنْهٰٮكُمُ اللّٰهُ عَنِ الَّذِيْنَ لَمْ يُقَاتِلُوْكُمْ فِى الدِّيْنِ وَلَمْ يُخْرِجُوْكُمْ مِّنْ دِيَارِكُمْ اَنْ تَبَرُّوْهُمْ وَ تُقْسِطُوْۤا اِلَيْهِمْ‌ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الْمُقْسِطِيْنَ‏﴿8﴾‏

૮.ÕttGtLnt ftuBtwÕÕttntu yrLtÕÕtÍ8eLt ÕtBt3 Gttuf1títuÕtqfwBt3 rVŒTeLtu ÔtÕtBt3 GtwÏ1huòqfwBt3 rBtLt3 ŒuGtthufwBt3 yLt3ítçtY3nwBt3 Ôtítwf14Ëuí2t9w yuÕtGt3rnBt3, ELLtÕÕttn Gtturn1ççtwÕt3 Btwf14ËuíteLt

૮.જે લોકો દીનના સંબંધમાં તમારી સાથે લડ્યા નથી અને તમને તમારા ઘરોમાંથી કાઢ્યા નથી તેમની સાથે નેકી કરવા અને ઇન્સાફથી પેશ આવવાની અલ્લાહ તમને મનાઇ કરતો નથી કારણકે અલ્લાહ ઇન્સાફ કરનારાઓને ચાહે છે.

 

[03:54.00]

اِنَّمَا يَنْهٰٮكُمُ اللّٰهُ عَنِ الَّذِيْنَ قَاتَلُوْكُمْ فِى الدِّيْنِ وَاَخْرَجُوْكُمْ مِّنْ دِيَارِكُمْ وَظَاهَرُوْا عَلٰٓى اِخْرَاجِكُمْ اَنْ تَوَلَّوْهُمْ‌ۚ وَمَنْ يَّتَوَلَّهُمْ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ‏﴿9﴾‏

૯.ELLtBtt GtLnt ftuBtwÕÕttntu y1rLtÕÕtÍ8eLt f1títÕtqfwBt3 rVŒe0Ltu ÔtyÏ1hòqfwBt3 rBtLt3 ŒGtthufwBt3 ÔtÍ5tnY y1Õtt9 EÏ1htsufwBt3 yLt3 ítÔtÕÕtÔt3nwBt3, ÔtBtkGGtítÔtÕÕtnwBt3 VWÕtt9yuf ntuBtwÍt50ÕtuBtqLt

૯.અલ્લાહ તમને ફકત તે લોકો(ની દોસ્તી)થી રોકે છે કે જેઓ તમારી સાથે દીન બાબતે લડયા તથા તમને તમારા ઘરોમાંથી કાઢી મૂકયા તથા તમને કાઢવામાં (દુશ્મનોની) મદદ કરી અને જે કોઇ તેમની સાથે દોસ્તી રાખે તો બેશક તેઓ ઝાલિમો છે.

 

[04:21.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا جَآءَكُمُ الْمُؤْمِنٰتُ مُهٰجِرٰتٍ فَامْتَحِنُوْهُنَّ‌ ؕ اَللّٰهُ اَعْلَمُ بِاِيْمَانِهِنَّ‌ ۚ فَاِنْ عَلِمْتُمُوْهُنَّ مُؤْمِنٰتٍ فَلَا تَرْجِعُوْهُنَّ اِلَى الْكُفَّارِ‌ ؕ لَا هُنَّ حِلٌّ لَّهُمْ وَلَا هُمْ يَحِلُّوْنَ لَهُنَّ‌ ۚ وَاٰ تُوْهُمْ مَّاۤ اَنْفَقُوْا‌ ؕ وَلَا جُنَاحَ عَلَيْكُمْ اَنْ تَنْكِحُوْهُنَّ اِذَاۤ اٰ تَيْتُمُوْهُنَّ اُجُوْرَهُنَّ‌ ؕ وَلَا تُمْسِكُوْا بِعِصَمِ الْكَوَافِرِ وَسْئَلُوْا مَاۤ اَنْفَقْتُمْ وَلْيَسْئَلُوْا مَاۤ اَنْفَقُوْا‌ ؕ ذٰ لِكُمْ حُكْمُ اللّٰهِ‌ ؕ يَحْكُمُ بَيْنَكُمْ‌ ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿10﴾‏

૧૦.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq9 yuÍt7 ò9yftuBtwÕt3 Bttuy3BtuLttíttu BttuntsuhtrítLt3 VBt3ítnu2Ltq nwLLt, yÕÕttntu yy14ÕtBttu çtuEBttLtu rnLLt, VELt3 y1rÕtBíttuBtq nwLLt Bttuy3BtuLttrítLt3 VÕtt íth3suW2 nwLLt yuÕtÕt3 fwV0thu, ÕttnwLLt rn1ÕÕtwÕÕtnwBt3 ÔtÕttnwBt3 Gtturn1ÕÕtqLt ÕtnwLLt, ÔtytítqnwBt3 Btt9yLVf1q, ÔtÕtt òuLttn1 y1ÕtGt3fwBt3 yLítLfun1q nwLLt yuÍt98 ytítGt3íttuBtq nwLLt ytuòqhnwLLt, ÔtÕttítwBËufq çtuyu2Ë1rBtÕt3 fÔttVuhu ÔtMyÕtq Btt9 yLt3Vf14ítwBt3 ÔtÕt3GtMyÕtq Btt9 yLtVfq1, Ít7ÕtufwBt3 n1wf3BtwÕÕttnu, Gtn14ftuBttu çtGt3LtfwBt3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૧૦.અય ઇમાનવાળાઓ ! જયારે તમારી પાસે હિજરત કરનારી મોઅમેના ઔરતો આવે તો પહેલા તમે તેમની અજમાઇશ કરો, -અલ્લાહ તેમના ઇમાનને સારી રીતે જાણે છે,- પછી અગર તમે જાણી લો કે તેણીઓ મોઅમેના છે તો તેમને નાસ્તિકો તરફ પાછી ન મોકલો, ન તેણીઓ તેમના માટે હલાલ છે અને ન તેઓ તેણીઓ માટે હલાલ છે, અને જે રકમ નાસ્તિકોએ મહેરમાં આપી છે તે તેમને પાછી આપી દ્યો, અને જ્યારે તેણીઓને મહેર આપો ત્યારે તેણીઓ સાથે નિકાહ કરવામાં કોઇ હરજ નથી, અને નાસ્તિક ઔરતો સાથેના શાદીશુદા સંબંધને આગળ ન વધારો અને તમે જે મહેર આપી છે તે (નાસ્તિકો પાસેથી) માંગી લ્યો જેવી રીતે તેઓને હક છે કે તેઓ (પોતાની હિજરત કરીને આવેલ ઔરતોની) મહેર માંગે આ અલ્લાહનો ફેસલો છે જે તે તમારા વચ્ચે કરે છે, અને તે જાણનાર અને હિકમતવાળો છે.

 

[05:43.00]

وَاِنْ فَاتَكُمْ شَىْءٌ مِّنْ اَزْوَاجِكُمْ اِلَى الْكُفَّارِ فَعَاقَبْتُمْ فَاٰ تُوا الَّذِيْنَ ذَهَبَتْ اَزْوَاجُهُمْ مِّثْلَ مَاۤ اَنْفَقُوْا‌ ؕ وَاتَّقُوا اللّٰهَ الَّذِىْۤ اَنْتُمْ بِهٖ مُؤْمِنُوْنَ‏﴿11﴾‏

૧૧.ÔtELt3 VtítfwBt3 ~tGt3WBt3 rBtLt3 yÍ3ÔttsufwBt3 yuÕtÕt3fwV0thu Vy1tf1çítwBt3 VytítwÕÕtÍ8eLt Í7nçtít3 yÍ7Ôttòu nwBt3 rBtM7Õt Btt9 yLVfq1, Ôtíítfw1ÕÕttnÕÕtÍe98 yLítwBt3 çtune Bttuy3BtuLtqLt

૧૧.અને અગર તમારી અમુક ઔરતો નાસ્તિકો તરફ ચાલી જાય અને તમે લડાઇમાં તેઓ પર સફળતા હાંસિલ કરો તથા માલે ગનીમત હાંસિલ કરો તો જેની ઔરત ચાલી ગઇ છે તેણીની મહેરનો ખર્ચ (માલે ગનીમતમાંથી) આપો અને તે અલ્લાહની નાફરમાનીથી પરહેઝ કરો જેના પર તમે ઇમાન રાખો છો!

 

[06:04.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ اِذَا جَآءَكَ الْمُؤْمِنٰتُ يُبَايِعْنَكَ عَلٰٓى اَنْ لَّا يُشْرِكْنَ بِاللّٰهِ شَيْئًا وَّلَا يَسْرِقْنَ وَلَا يَزْنِيْنَ وَلَا يَقْتُلْنَ اَوْلَادَهُنَّ وَلَا يَاْتِيْنَ بِبُهْتَانٍ يَّفْتَرِيْنَهٗ بَيْنَ اَيْدِيْهِنَّ وَاَرْجُلِهِنَّ وَلَا يَعْصِيْنَكَ فِیْ مَعْرُوْفٍ‌ فَبَايِعْهُنَّ وَاسْتَغْفِرْ لَهُنَّ اللّٰهَ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿12﴾‏

૧૨.Gtt9 yGGttunLLtrçtGGttu yuÍt7 ò9yfÕt3 Bttuy3BtuLttíttu Gttuçtt Gtuy14Ltf y1Õtt9 yÕtt0Gtw~t3rhf3Lt rçtÕÕttnu ~tGt3ykÔt3 ÔtÕtt GtË3rhf14Lt ÔtÕttGtÍ3LteLt ÔtÕtt Gtf14ítwÕLt yÔt3ÕttŒnwLLt ÔtÕtt Gty3íteLt çtu çttun3ítt®LtGt3 GtV3ítheLtnq çtGt3Lt yGt3ŒernLLt Ôtyh3òuÕturnLLt ÔtÕtt Gty14Ë2eLtf Ve Bty14YrVLt3 VçttGtuy14 nwLLt ÔtMítø14trVh3 ÕtnwLLtÕÕttn, ELLtÕÕttn ø1tVqÁh3 hn2eBt

૧૨.અય નબી ! જયારે ઇમાન લાવનારી ઔરતો તારી પાસે આવે અને બયઅત કરે કે તેણીઓ કોઇને પણ અલ્લાહનો શરીક નહિં બનાવે, અને ચોરી નહિં કરે અને ઝીના નહિ કરે અને પોતાની ઔલાદને મારી નહિ નાખે અને ઘડી કાઢેલ જૂઠ પોતાની સામે નહિ લાવે તેમજ કોઇપણ નેક કામમાં તારી નાફરમાની નહિ કરે તો તમે તેમની બયઅત સ્વીકારી લો, અને તેમના માટે અલ્લાહ પાસે ઇસ્તિગફાર કરો, બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[07:00.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَتَوَلَّوْا قَوْمًا غَضِبَ اللّٰهُ عَلَيْهِمْ قَدْ يَئِسُوْا مِنَ الْاٰخِرَةِ كَمَا يَئِسَ الْكُفَّارُ مِنْ اَصْحٰبِ الْقُبُوْرِ۠ ‏‏﴿13﴾‏

૧૩.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq Õtt ítítÔtÕÕtÔt3 fÔt3BtLt3 ø1tÍu2çtÕÕttntu y1ÕtGt3rnBt3 f1Œ3 GtyuËq BtuLtÕt3 ytÏt2uhítu fBtt GtyuËÕt3 fwV0thtu rBtLt3 yM1n1trçtÕt3 ftu2çtqh

૧૩.અય ઇમાન લાવનારાઓ ! તે લોકો સાથે દોસ્તી ન કરો કે જેમના પર અલ્લાહે ગઝબ કર્યો છે; તેઓ આખેરતથી એવી રીતે નિરાશ છે જેવી રીતે કબ્રવાળા નાસ્તિકોથી નિરાશ છે.