૫૯. સૂરાએ હશ્ર

[00:00.00]

 

 

 

الحشر
અલ હશર
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૫૯ | આયત-૨૪

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.00]

سَبَّحَ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِۚ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿1﴾‏

૧.Ëçt0n1 rÕtÕÕttnu BttrVË0BttÔttítu ÔtBtt rVÕyh3Íu2, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૧.જે કાંઇ આસમાનોમાં અને ઝમીનમાં છે તે સર્વે અલ્લાહની તસ્બીહ કરે છે, અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.

 

[00:09.00]

هُوَ الَّذِىْۤ اَخْرَجَ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ مِنْ دِيَارِهِمْ لِاَوَّلِ الْحَشْرِ‌ؔؕ مَا ظَنَنْتُمْ اَنْ يَّخْرُجُوْا‌ وَظَنُّوْۤا اَنَّهُمْ مَّانِعَتُهُمْ حُصُوْنُهُمْ مِّنَ اللّٰهِ فَاَتٰٮهُمُ اللّٰهُ مِنْ حَيْثُ لَمْ يَحْتَسِبُوْاۗ وَقَذَفَ فِیْ قُلُوْبِهِمُ الرُّعْبَ يُخْرِبُوْنَ بُيُوْتَهُمْ بِاَيْدِيْهِمْ وَاَيْدِى الْمُؤْمِنِيْنَۗ فَاعْتَبِرُوْا يٰۤاُولِى الْاَبْصَارِ‌‏﴿2﴾‏

૨.ntuÔtÕÕtÍe98 yÏ1hsÕÕtÍ8eLt fVY rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu rBtLt3 ŒuGtthurnBt3 ÕtuyÔt0ÕteÕt3 n1~t3hu, BttÍ5LtLt3ítwBt3 ykGt3GtÏ1htuòq ÔtÍ5LLt9q yLLtnwBt3 BttLtuy1íttunwBt3 ntu2Ëq1LttunwBt3 BtuLtÕÕttnu VyíttntuBtwÕÕttntu rBtLt3 n1Gt3Ët8u ÕtBt3 Gtn14ítËuçtq Ôtf1Í7V Ve ftuÕtq çtunuBtwh3 htuy14çt GtwÏ1huçtqLt çttuGtqítnwBt3 çtuyGt3ŒernBt3 ÔtyGt3rŒÕt3 Bttuy3BtuLteLt Vy3ítçtuY Gtt9yturÕtÕt3 yçË1th

૨.તે એ જ છે કે જેણે અહલે કિતાબમાંથી જેઓ નાસ્તિક થઇ ગયા હતા તેમને પહેલી જ વખતમાં જીલાવતન કરી મૂકયા અને તમે ગુમાન કરતા ન હતા કે તેઓ નીકળી જશે, અને તેઓ ગુમાન કરતા હતા કે તેમના કિલ્લાઓ અલ્લાહના અઝાબ માટે રૂકાવટ બનશે, પરંતુ અલ્લાહનો અઝાબ એવી જગ્યાએથી આવ્યો જ્યાંથી તેઓને ગુમાન ન હતુ અને તેમના દિલોમાં (એવો) ડર પેદા કરી દીધો કે તેઓ પોતાના ઘરોને પોતાના જ હાથો વડે અને મોઅમીનોના હાથો વડે પાયમાલ કરતા હતા; તેથી અય બસીરત રાખનારાઓ ઇબ્રત હાંસિલ કરો.

 

[00:54.00]

وَلَوْلَاۤ اَنْ كَتَبَ اللّٰهُ عَلَيْهِمُ الْجَلَاۤءَ لَعَذَّبَهُمْ فِى الدُّنْيَا‌ؕ وَلَهُمْ فِى الْاٰخِرَةِ عَذَابُ النَّارِ‏﴿3﴾‏

૩.ÔtÕtÔt3Õtt9 yLt3 fítçtÕÕttntu y1ÕtGt3nuBtwÕt3 sÕtt9y Õty1Í70çtnwBt3 rVŒw0LGtt, ÔtÕtnwBt3 rVÕt3 ytÏtu2hítu y1Ít7çtwLLtth

૩.અને અગર અલ્લાહે તેમના માટે જીલાવતનીની સજા લખી દીધી ન હોત તો તેમને દુનિયામાં જરૂર અઝાબ કરત, અને આખેરતમાં તેમના માટે આગનો અઝાબ પણ છે!

 

[01:10.00]

ذٰلِكَ بِاَنَّهُمْ شَآقُّوا اللّٰهَ وَرَسُوْلَهٗ‌ ۚ وَمَنْ يُّشَآقِّ اللّٰهَ فَاِنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ‏﴿4﴾‏

૪.Ít7Õtuf çtuyLLtnwBt3 ~tt9f14f1wÕÕttn ÔthËqÕtnq, ÔtBtkGGttu~tt9f14rf2ÕÕttn VELLtÕÕttn ~tŒeŒwÕt3 yu2f1tçt

૪.આ એ માટે કે તેમણે અલ્લાહ તથા તેના રસૂલની દુશ્મની કરી, અને જે અલ્લાહની દુશ્મની કરશે (તો તે જાણી લે કે) જરૂર અલ્લાહનો અઝાબ સખ્ત છે!

 

[01:30.00]

مَا قَطَعْتُمْ مِّنْ لِّيْنَةٍ اَوْ تَرَكْتُمُوْهَا قَآئِمَةً عَلٰٓى اُصُوْلِهَا فَبِاِذْنِ اللّٰهِ وَلِيُخْزِىَ الْفٰسِقِيْنَ‏﴿5﴾‏

૫.Bttf1ít1y14ítwBt3 rBtÕÕteLtrítLt3 yÔt3íthf3íttuBtqnt ft92yuBtítLt3 y1Õtt9 ytuËq1Õtunt VçtuE2Í74rLtÕÕttnu ÔtÕtuGtwÏ1ÍuGtÕt3 VtËuf2eLt

૫.(મુસલમાનો) તમોએ જે ખજૂરીને કાપી અથવા તેના મૂળ પર રહેવા દીધી તે બધુ અલ્લાહની રજાથી હતુ, આ એ માટે કે અલ્લાહ ફાસિકોને ઝલીલ કરે.

 

[01:47.00]

وَمَاۤ اَفَآءَ اللّٰهُ عَلٰى رَسُوْلِهٖ مِنْهُمْ فَمَاۤ اَوْجَفْتُمْ عَلَيْهِ مِنْ خَيْلٍ وَّلَا رِكَابٍ وَّلٰڪِنَّ اللّٰهَ يُسَلِّطُ رُسُلَهٗ عَلٰى مَنْ يَّشَآءُ‌ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿6﴾‏

૬.ÔtBtt9 yVt9yÕÕttntu y1Õtt hËqÕtune rBtLt3nwBt3 VBtt9 yÔt3sV3ítwBt3 y1ÕtGt3nu rBtLt3 Ï1tGt3®ÕtÔt3 ÔtÕtt huft®çtÔt3 ÔtÕttrfLLtÕÕttn GttuËÕÕtuítt2u htuËtuÕtnq y1Õtt BtkGGt~tt9ytu, ÔtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૬.અને જે માલે ગનીમત અલ્લાહે તેના રસૂલને તેઓ પાસેથી પાછો અપાવ્યો કે જેના માટે તમે ઘોડા અને ઊંટ થકી કોઇ મહેનત નથી કરી, પરંતુ અલ્લાહ તેના રસૂલોને જેના ઉપર ચાહે સત્તા આપે છે અને તે દરેક વસ્તુ પર કુદરત રાખનાર છે.

 

[02:19.00]

مَاۤ اَفَآءَ اللّٰهُ عَلٰى رَسُوْلِهٖ مِنْ اَهْلِ الْقُرٰى فَلِلّٰهِ وَلِلرَّسُوْلِ وَلِذِى الْقُرْبٰى وَالْيَتٰمٰى وَالْمَسٰكِيْنِ وَابْنِ السَّبِيْلِۙ كَىْ لَا يَكُوْنَ دُوْلَةًۢ بَيْنَ الْاَغْنِيَآءِ مِنْكُمْ‌ ؕ وَمَاۤ اٰتٰٮكُمُ الرَّسُوْلُ فَخُذُوْهُۗ وَ مَا َنَهٰٮكُمْ عَنْهُ فَانْتَهُوْا‌ ۚ وَاتَّقُوا اللّٰهَ ‌ؕ اِنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ‌ۘ‏﴿7﴾‏

૭.Btt9 yVt9yÕÕttntu y1Õtt hËqÕtune rBtLt3 yn3rÕtÕt3ftu2ht VrÕtÕÕttnu ÔtrÕth0ËqÕtu ÔtÕturÍ7Õt3 f1wh3çtt ÔtÕt3 GtíttBtt ÔtÕt3 BtËtfeLtu ÔtÂçLtË3 ËçteÕtu fGt3Õtt GtfqLt ŒqÕtítBt3 çtGt3LtÕt3 yø1LtuGtt9yu rBtLfwBt3, ÔtBtt9 ytíttftuBtwh3 hËqÕttu V Ïttu2Íq7ntu, ÔtBtt LtntfwBt3 y1Lntu VLítnq, Ôtíítfw1ÕÕttn, ELLtÕÕttn ~tŒeŒwÕt3 yu2f1tçt

૭.જે કાંઇ અલ્લાહે આ વસ્તીવાળાઓ પાસેથી તેના રસૂલને પાછુ અપાવ્યું છે, તે અલ્લાહ, રસૂલ અને રસૂલના કરાબતદાર, યતીમો, ગરીબો અને ગરીબ મુસાફરો માટે છે જેથી બધો માલ હરીફરીને ફકત માલદારોના વચ્ચે રહી ન જાય અને રસૂલ તમારા માટે જે કાંઇ (હુકમ) લાવ્યા છે તે લઇ લો (તેના ઉપર અમલ કરો), અને જેનાથી તમને રોકે અટકી જાઓ, અને અલ્લાહ(ની નાફરમાની)થી બચો, બેશક અલ્લાહનો અઝાબ સખ્ત છે.

 

[03:12.00]

لِلْفُقَرَآءِ الْمُهٰجِرِيْنَ الَّذِيْنَ اُخْرِجُوْا مِنْ دِيَارِهِمْ وَاَمْوَالِهِمْ يَبْتَغُوْنَ فَضْلًا مِّنَ اللّٰهِ وَرِضْوَانًا وَّيَنْصُرُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ‌ؕ اُولٰٓئِكَ هُمُ الصّٰدِقُوْنَ‌ۚ‏﴿8﴾‏

૮.rÕtÕt3 Vtuf1ht9EÕt3 BttuntsuheLtÕt3ÕtÍ8eLt WÏ1huòq rBtLt3ŒuGtthurnBt3 Ôt yBÔttÕturnBt3 Gtçítø1tqLt VÍ14ÕtBt3 BtuLtÕÕttnu Ôt rhÍ14ÔttLtkÔt3 ÔtGtLt3 Ëtu2YLtÕÕttn ÔthËqÕtnq, ytuÕtt9yuf ntuBtwM1Ë1tŒuf1qLt

૮.આ માલ તે હિજરત કરનારા હાજતમંદો માટે છે, કે જેમને તેમના ઘરોમાંથી કાઢી મૂકાયા અને પોતાના માલથી અલગ કરી દેવાયા એવી હાલતમાં કે તેઓ અલ્લાહની મહેરબાની અને તેની ખુશીને ચાહે છે, અને અલ્લાહ તથા તેના રસૂલની મદદ કરે છે, અને તેઓ સાચા છે.

 

[03:45.00]

وَالَّذِيْنَ تَبَوَّؤُ الدَّارَ وَالْاِيْمَانَ مِنْ قَبْلِهِمْ يُحِبُّوْنَ مَنْ هَاجَرَ اِلَيْهِمْ وَلَا يَجِدُوْنَ فِیْ صُدُوْرِهِمْ حَاجَةً مِّمَّاۤ اُوْتُوْا وَيُؤْثِرُوْنَ عَلٰٓى اَنْفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ؕ وَمَنْ يُّوْقَ شُحَّ نَفْسِهٖ فَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ‌ۚ‏﴿9﴾‏

૯.ÔtÕÕtÍ8eLt ítçtÔt3ÔtWŒt0h ÔtÕt3 EBttLt rBtLt3 f1çÕturnBt3 Gtturn1çtq0Lt BtLt3ntsh yuÕtGt3rnBt3 ÔtÕtt GtsuŒqLt Ve Ëtu2ŒqhurnBt3 n1tsítBt3 rBtBBtt9 Wítq ÔtGttuy3Ëu8YLt y1Õtt9 yLVtuËurnBt3 ÔtÕtÔt3 ftLt çturnBt3 Ï1tË1tË1ítwLt3, ÔtBtkGGtqf1 ~ttun10LtV3Ëune VWÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtun1qLt

૯.અને જેઓએ દારૂલ હિજરત (મદીના) અને ઇમાનના ઘરને મુહાજીરો પહેલા રહેવા માટે પસંદ કર્યુ અને જેઓ તેની તરફ હિજરત કરે છે તેને ચાહે છે અને જે કાંઇ તેઓ/મોહાજીરોને આપવામાં આવેલ છે તેની જરૂરત તેઓના દિલમાં મહેસૂસ નથી કરતા, અને પોતાની જાત ઉપર તેઓને મુકદ્દમ કરે છે (ઇસાર કરે), ભલે તેઓ પોતે જરૂરતમંદ હોય, અને જેઓ પોતાની જાતને લાલચથી બચાવી લીધી તેઓ સફળ થનારાઓ છે.

 

[04:32.00]

وَالَّذِيْنَ جَآءُوْ مِنْۢ بَعْدِهِمْ يَقُوْلُوْنَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِاِخْوَانِنَا الَّذِيْنَ سَبَقُوْنَا بِالْاِيْمَانِ وَلَا تَجْعَلْ فِیْ قُلُوْبِنَا غِلًّا لِّلَّذِيْنَ اٰمَنُوْا رَبَّنَاۤ اِنَّكَ رَءُوْفٌ رَّحِيْمٌ۠ ‏‏﴿10﴾‏

૧૦.ÔtÕÕtÍ8eLt ò9W rBtBt3 çty14ŒurnBt3 Gtfq1ÕtqLt hççtLtø14t rVh3ÕtLtt ÔtÕtuEÏ1ÔttLtuLtÕt3 ÕtÍ8eLt Ëçtf1qLt rçtÕt3 EBttLtu ÔtÕtt íts3y1Õt3 Ve ftu2ÕtqçtuLtt røt1ÕÕtÕt3 rÕtÕÕtÍ8eLt ytBtLtq hççtLtt9 ELLtf hWVwh3 hn2eBt

૧૦.અને જેઓ તેમના પછી આવ્યા, અને કહે છે કે : અય અમારા પરવરદિગાર અમને માફ કરી દે અને અમારા તે ભાઇઓને પણ જેઓ ઇમાનમાં અમારા કરતા આગળ વધી ગયા અને અમારા દિલોમાં મોમીનો માટે કીનો ન રાખજે બેશક તું દયાળુ અને મહેરબાન છો.

 

[05:16.00]

اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ نَافَقُوْا يَقُوْلُوْنَ لِاِخْوَانِهِمُ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ لَئِنْ اُخْرِجْتُمْ لَنَخْرُجَنَّ مَعَكُمْ وَلَا نُطِيْعُ فِيْكُمْ اَحَدًا اَبَدًاۙ وَّاِنْ قُوْتِلْتُمْ لَنَنْصُرَنَّكُمْ ؕ وَاللّٰهُ يَشْهَدُ اِنَّهُمْ لَكٰذِبُوْنَ‏﴿11﴾‏

૧૧.yÕtBt3íth yuÕtÕÕtÍ8eLt LttVf1q Gtfq1ÕtqLt Õtu EÏ1ÔttLtunu BtwÕÕtÍ8eLt fVY rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu ÕtELt3 WÏ14trhs3ítwBt3 ÕtLtÏ14thtusLLt Bty1fwBt3 ÔtÕtt Lttuít2eytu2 VefwBt3 yn1ŒLt3 yçtŒkÔt3 ÔtELt3 f1qrítÕítwBt3 ÕtLtLt3Ët2uhLLtfwBt3, ÔtÕÕttntu Gt~t3nŒtu ELLtnwBt3 ÕtftÍu8çtqLt

૧૧.શું તે મુનાફીકોને નથી જોયા કે જેઓ અહલે કિતાબમાંથી પોતાના નાસ્તિક ભાઇઓને સતત કહેતા હતા કે "અગર તમને કાઢી મુકવામાં આવશે, તો અમે પણ તમારી સાથે નીકળી જશું અને હરગિઝ તમારા બારામાં કોઇની તાબેદારી નહિં કરીએ અને અગર તમારી સાથે લડાઇ કરવામાં આવશે તો અમે તમારી મદદ કરશું!" અને અલ્લાહ ગવાહી આપે છે કે તેઓ ખરેખર જૂઠા છે.

 

[05:57.00]

لَئِنْ اُخْرِجُوْا لَا يَخْرُجُوْنَ مَعَهُمْ‌ۚ وَلَئِنْ قُوْتِلُوْا لَا يَنْصُرُوْنَهُمْ‌ۚ وَلَئِنْ نَّصَرُوْهُمْ لَيُوَلُّنَّ الْاَدْبَارَ ثُمَّ لَا يُنْصَرُوْنَ‏﴿12﴾‏

૧૨.ÕtELt3 WÏ1huòq Õtt GtÏ1htuòqLt Bty1nwBt3, ÔtÕtELt3 ftu2ítuÕtq ÕttGtLËtu2YLtnwBt3, ÔtÕtELt3 LtË1YnwBt3 ÕtGttuÔtÕÕtwLLtÕt3 yŒ3çtth Ëw7BBt Õtt GtwLt3Ë1YLt

૧૨.અગર તેઓને કાઢી મૂકવામાં આવશે તો તેઓ તેમની સાથે નહિં નીકળે, અને અગર તેમની સાથે લડાઇ કરવામાં આવશે તો હરગિઝ તેમની મદદ નહિં કરે, અને અગર મદદ પણ કરશે તો (જરૂરતના સમયે) પીઠ ફેરવી ભાગી જશે; તે પછી કોઇ તેઓની મદદ નહીં કરે!

 

[06:17.00]

لَاَنْتُمْ اَشَدُّ رَهْبَةً فِیْ صُدُوْرِهِمْ مِّنَ اللّٰهِ‌ؕ ذٰلِكَ بِاَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُوْنَ‏﴿13﴾‏

૧૩.ÕtyLt3ítwBt3 y~tŒ3Œtu hn3çtítLt3 Ve Ëtu2ŒqhurnBt3 BtuLtÕÕttnu, Ít7Õtuf çtuyLLtnwBt3 f1Ôt3BtwÕt3 Õtt GtV3f1nqLt

૧૩.મુસલમાનો ખરેખર તેમના દિલોમાં અલ્લાહ કરતા પહેલા તમારો ડર છે; આ એ માટે કે તેઓ સમજતા નથી / નાદાન છે.

 

[06:33.00]

لَا يُقَاتِلُوْنَكُمْ جَمِيْعًا اِلَّا فِیْ قُرًى مُّحَصَّنَةٍ اَوْ مِنْ وَّرَآءِ جُدُرٍؕ بَاْسُهُمْ بَيْنَهُمْ شَدِيْدٌ‌ؕ تَحْسَبُهُمْ جَمِيْعًا وَّقُلُوْبُهُمْ شَتّٰى‌ؕ ذٰلِكَ بِاَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُوْنَ‌ۚ‏﴿14﴾‏

૧૪.ÕttGttuf1títuÕtq LtfwBt3 sBtey1Lt3 EÕÕtt Veftu2hBt3 Bttun1Ë02LtrítLt3 yÔt3rBtkÔt3Ôtht9yu òuŒturhLt3, çty3ËtunwBt3 çtGt3LtnwBt3 ~tŒeŒwLt3, ítn14ËçttunwBt3 sBtey1Ôt3 Ôt ftu2ÕtqçttunwBt3 ~tíítt, Ít7Õtuf çtuyLLtnwBt3 f1Ôt3BtwÕt3 Õtt Gty14fu2ÕtqLt

૧૪.તેઓ કયારે પણ તમારાથી એક સાથે મળી જંગ નહિં કરે સિવાય કે મહેફૂઝ કિલ્લાવાળી વસ્તીઓમાં રહીને અથવા દિવાલોની પાછળ રહીને લડશે, તેમની લડાઇ આપસમાં સખત છે; અને તમે તેમને મુત્તહીદ (સંગઠિત) સમજો છો, એવી હાલતમાં કે તેઓના દિલો વિખરાયેલા છે આ એટલા માટે કે તે કોમ વિચારતી નથી!

 

[07:02.00]

كَمَثَلِ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ قَرِيْبًا‌ ذَاقُوْا وَبَالَ اَمْرِهِمْ‌ۚ وَلَهُمْ عَذَابٌ اَلِيْمٌ‌ۚ‏﴿15﴾‏

૧૫.fBtË7rÕtÕt3 ÕtÍ8eLt rBtLt3 f1çÕturnBt3 f1heçtLt3 Ít7f1q ÔtçttÕt yBhurnBt3, ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt

૧૫.તેમનો દાખલો તે લોકોના જેવો છે કે જેઓ તેમની થોડાક પહેલાં પોતાના આમાલની સજાનો સ્વાદ ચાખી ચૂક્યા અને તેમના માટે દર્દનાક અઝાબ છે!

 

[07:18.00]

كَمَثَلِ الشَّيْطٰنِ اِذْ قَالَ لِلْاِنْسَانِ اكْفُرْ‌ۚ فَلَمَّا كَفَرَ قَالَ اِنِّىْ بَرِىْٓءٌ مِّنْكَ اِنِّىْۤ اَخَافُ اللّٰهَ رَبَّ الْعٰلَمِيْنَ‏﴿16﴾‏

૧૬.fBtË7rÕt~t3 ~tGt3ít1tLtu EÍ74f1tÕt rÕtÕt3 ELËtrLtf3Vwh3, VÕtBt0t fVh f1tÕt ELLte çthe9WBt3 rBtLf ELLte9 y1ÏttVwÕÕttn hçt0Õt3 y1tÕtBteLt

૧૬.અથવા તેમનો દાખલો શૈતાનના જેવો છે કે જેણે ઇન્સાનને કહ્યું કે તું નાસ્તિક થા, (જેથી તારી મુશ્કેલી દૂર કરૂ) પરંતુ જ્યારે તે નાસ્તિક થયો ત્યારે તેણે કહ્યું કે ખરેખર હું તારાથી બેઝાર છું; બેશક હું દુનિયાઓના પરવરદિગાર અલ્લાહથી ડરૂં છું.

 

[07:40.00]

فَكَانَ عَاقِبَتَهُمَاۤ اَنَّهُمَا فِى النَّارِ خَالِدَيْنِ فِيْهَا‌ ؕ وَذٰلِكَ جَزٰٓؤُا الظّٰلِمِيْن‏﴿17﴾‏

૧૭.VftLt y1tfu2çtít ntuBtt yLLtntuBtt rVLLtthu Ït1tÕtuŒGt3Ltu Vent, ÔtÍt7Õtuf sÍt9WÍ54 Í5tÕtuBteLt

૧૭.પછી તે બંનેનું પરિણામ એ છે કે તેઓ હંમેશા જહન્નમમાં રહેશે અને આ ઝાલિમોની સજા છે.

 

[07:58.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا اتَّقُوا اللّٰهَ وَلْتَنْظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ‌ ۚ وَاتَّقُوا اللّٰهَ‌ؕ اِنَّ اللّٰهَ خَبِيْرٌۢ بِمَا تَعْمَلُوْنَ‏﴿18﴾‏

૧૮.Gtt9yGGttunÕÕtÍ8eLt ytBtLtwíítfw1ÕÕttn ÔtÕt3ítLt3Í5wh3 LtV3ËwBt3 Btt f1Œ0Btít3 Õtuø1trŒLt3, Ôtíítf1wÕÕttn, ELLtÕÕttn Ï1tçteÁBt3 çtuBtt íty14BtÕtqLt

૧૮.અય ઇમાન લાવનારાઓ! અલ્લાહ(ની નાફરમાની)થી બચો; અને દરેક જોવે કે તેણે કાલ માટે કંઇ ચીઝ મોકલાવેલ છે? અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો, બેશક તમે જે કાંઇ કરો છો અલ્લાહ તેને જાણે છે.

 

[08:21.00]

وَلَا تَكُوْنُوْا كَالَّذِيْنَ نَسُوا اللّٰهَ فَاَنْسٰٮهُمْ اَنْفُسَهُمْ‌ؕ اُولٰٓئِكَ هُمُ الْفٰسِقُوْنَ‏﴿19﴾‏

૧૯.ÔtÕttítfqLtq fÕÕtÍ8eLt LtËwÕÕttn VyLtËtnwBt3 yLVtuËnwBt3, ytuÕtt9yuf ntuBtwÕt3 VtËuf1qLt

૧૯.અને તેઓ જેવા ન બનો કે જેઓ અલ્લાહને ભૂલી ગયા પછી અલ્લાહે તેઓને પોતાની જાત ભૂલાવી દીધી અને તેઓ હકીકતમાં નાફરમાન છે.

 

[08:37.00]

لَا يَسْتَوِىْۤ اَصْحٰبُ النَّارِ وَاَصْحٰبُ الْجَنَّةِ‌ؕ اَصْحٰبُ الْجَنَّةِ هُمُ الْفَآئِزُوْنَ‏﴿20﴾‏

૨૦.Õtt GtMítÔte9 yM1n1tçtwLLtthu ÔtyM1n1tçtwÕt3 sLLtítu, yM1n1tçtwÕt3 sLLtítu ntuBtwÕt3 Vt9yuÍqLt

૨૦.જહન્નમવાસીઓ અને જન્નતવાસીઓ સમાન નથી; જન્નતવાસીઓ કામ્યાબ છે!

 

[08:55.00]

لَوْ اَنْزَلْنَا هٰذَا الْقُرْاٰنَ عَلٰى جَبَلٍ لَّرَاَيْتَهٗ خَاشِعًا مُّتَصَدِّعًا مِّنْ خَشْيَةِ اللّٰهِ‌ؕ وَتِلْكَ الْاَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَفَكَّرُوْنَ‏﴿21﴾‏

૨૧.ÕtÔt3 yLÍÕtLtt ntÍ7Õt3 f1wh3ytLt y1Õtt sçtrÕtÕt3 ÕthyGt3ítnq Ït1t~tuy1Bt3 BttuítË1Œu0y1Bt3 rBtLt3 Ï1t~t3GtrítÕÕttnu, ÔtrítÕfÕt3 yBË7tÕttu LtÍ14huçttunt rÕtLLttËu Õty1ÕÕtnwBt3 GtítVf3fYLt

૨૧.જો અમે આ કુરઆનને કોઇ પહાડ ઉપર નાઝિલ કરતા તો તુ જોત કે તે તેની સામે (નમ્રતાપૂર્વક) જૂકે છે અને તેના ડરથી ફાટે છે! અને આ દાખલાઓ અમે લોકો માટે બયાન કરીએ છીએ કે કદાચ તેઓ ગૌરો ફિક્ર કરે.

 

[09:21.00]

هُوَ اللّٰهُ الَّذِىْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ ۚ عٰلِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ‌ ۚ هُوَ الرَّحْمٰنُ الرَّحِيْمُ‏﴿22﴾‏

૨૨.ntuÔtÕÕttnwÕÕtÍ8e Õtt9yuÕttn EÕÕtt ntuÔt, y1tÕtuBtwÕt3 ø1tGt3çtu Ôt~t0ntŒítu, ntuÔth3 hn14BttLtwh3 hn2eBt

૨૨.તે અલ્લાહ એ જ છે કે જેના સિવાય કોઇ માઅબૂદ નથી, તે ગૈબ તથા હાજરનો જાણકાર, તે રહમાન અને રહીમ છે.

 

[09:36.00]

هُوَ اللّٰهُ الَّذِىْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ۚ اَلْمَلِكُ الْقُدُّوْسُ السَّلٰمُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيْزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ‌ؕ سُبْحٰنَ اللّٰهِ عَمَّا يُشْرِكُوْنَ‏﴿23﴾‏

૨૩.ntuÔtÕÕttnwÕÕtÍ8e Õtt9yuÕttn EÕÕtt ntuÔt, yÕt3BtÕtufwÕt3 f1wŒ3ŒwËwË3 ËÕttBtw3Õt Bttuy3BtuLtwÕt3 BttunGt3BtuLtwÕt3 y1ÍeÍwÕt3 sççttÁÕt3 Bttuítfççtuhtu, Ëwçt3n1tLtÕÕttnu y1BBtt Gtw~t3hufqLt

૨૩.તે અલ્લાહ એ જ છે કે જેના સિવાય કોઇ માઅબૂદ નથી, તે બાદશાહ, પાકીઝા, સલામતી આપનાર, અમાન દેનાર, ઘ્યાન રાખનાર (નિગેહબાન), જબરદસ્ત, ઇસ્લાહ (સુધારણા) કરનાર કીબ્રીયાઇનો માલિક છે; અને જે કાંઇ તેના શરીક બનાવવામાં આવે છે તેનાથી તે પાક છે.

 

[09:59.00]

هُوَ اللّٰهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ‌ لَهُ الْاَسْمَآءُ الْحُسْنٰى‌ؕ يُسَبِّحُ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ۚ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ۠ ‏‏﴿24﴾‏

૨૪.ntuÔtÕÕttnwÕt3 Ït1tÕtuf1wÕt3 çtthuWÕt3 BttuË1ÔÔtuhtu ÕtnwÕt3 yMBtt9WÕt3 n1wMLtt, GttuËççtuntu2 Õtnq BttrVMËBttÔttítu ÔtÕt3yÍ2o, Ôt ntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૨૪.તે અલ્લાહ એ જ છે જે પેદા કરનાર અને સૂરત બનાવનાર છે, અસ્માએ હુસ્ના (નેક નામો) ફકત તેના માટે જ છે આસમાનો અને ઝમીનમાં જે કાંઇ છે તે તેની તસ્બીહ કરે છે, અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.