[00:00.00]
المجادلة
અલ મુજાદેલાહ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૫૮ | આયત-૨૨
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
قَدْ سَمِعَ اللّٰهُ قَوْلَ الَّتِىْ تُجَادِلُكَ فِیْ زَوْجِهَا وَ تَشْتَكِىْۤ اِلَى اللّٰهِ ۖۗ وَاللّٰهُ يَسْمَعُ تَحَاوُرَكُمَا ؕ اِنَّ اللّٰهَ سَمِيْعٌ ۢ بَصِيْرٌ﴿1﴾
૧.f1Œ3 ËBtuy1ÕÕttntu f1Ôt3ÕtÕÕtíte íttuòŒuÕttuf Ve ÍÔt3sunt Ôt ít~ítfe9 yuÕtÕÕttnu ÔtÕÕttntu GtMBtytu2 ítn1tÔttuhftuBtt, ELLtÕÕttn ËBteW2Bt3 çtË2eh
૧.બેશક અલ્લાહે તેણીની વાત સાંભળી કે જે તારી સાથે તેના શોહરના બારામાં બહેસ કરતી હતી અને અલ્લાહથી ફરિયાદ કરતી હતી, અને અલ્લાહ તમો બંનેની વાત સાંભળતો હતો; બેશક અલ્લાહ સાંભળનાર અને જોનાર છે.
[00:18.00]
اَلَّذِيْنَ يُظٰهِرُوْنَ مِنْكُمْ مِّنْ نِّسَآئِهِمْ مَّا هُنَّ اُمَّهٰتِهِمْؕ اِنْ اُمَّهٰتُهُمْ اِلَّا الّٰٓىِئْ وَلَدْنَهُمْؕ وَاِنَّهُمْ لَيَقُوْلُوْنَ مُنْكَرًا مِّنَ الْقَوْلِ وَزُوْرًاؕ وَ اِنَّ اللّٰهَ لَعَفُوٌّ غَفُوْرٌ﴿2﴾
૨.yÕÕtÍ8eLt GttuÍ5tnuYLt rBtLfwBt3 rBtLt3 LtuËt9yurnBt3 Btt nwLLt WBBtntíturnBt3, ELt3 WBBtntíttunwBt EÕÕtÕt3Õtt9E ÔtÕtŒ3LtnwBt3, ÔtELLtnwBt3 ÕtGtf1qÕtqLt BtwLt3fhBt3 BtuLtÕt3 f1Ôt3Õtu ÔtÍqhLt3, ÔtELLtÕÕttn Õty1VwÔÔtwLt3 ø1tVqh
૨.જે લોકો પોતાની ઔરતોને પોતાની "મા" બરાબર છે એમ કહીને (ઝેહાર કરે છે) તેણીઓ તેમની "મા"ઓ નથી, તેમની "મા"ઓ ફકત તેણીઓ છે કે જેણીઓએ તેમને જન્મ આપ્યો છે! ખરેખર તેઓ અણગમતો અને બાતિલ કલામ કરે છે; અને બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[00:52.00]
وَالَّذِيْنَ يُظٰهِرُوْنَ مِنْ نِّسَآئِهِمْ ثُمَّ يَعُوْدُوْنَ لِمَا قَالُوْا فَتَحْرِيْرُ رَقَبَةٍ مِّنْ قَبْلِ اَنْ يَّتَمَآسَّا ؕ ذٰ لِكُمْ تُوْعَظُوْنَ بِهٖ ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ﴿3﴾
૩.ÔtÕÕtÍ8eLt GttuÍ5tnuYLt rBtLLtuËt9yurnBt3 Ëw7BBt GtW2ŒqLt ÕtuBtt f1tÕtq Vítn14hehtu hf1çtrítBt3 rBtLt3 f1çÕtu ykGGtítBtt9MËt, Ít7ÕtufwBt3 ítqy1Íq5Lt çtune, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ï1tçteh
૩.જે લોકો પોતાની પત્નીઓને ઝેહાર કરે છે. પછી પોતાની વાતથી ફરવા ચાહે તો તેના માટે જરૂરી છે કે તેણી સાથે સંબંધ બાંધવા પહેલા એક ગુલામ આઝાદ કરે, આ હુકમ છે જેની તમને નસીહત કરવામાં આવેલ છે, અને અલ્લાહ તમારા આમાલને જાણે છે.
[01:23.00]
فَمَنْ لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ مِنْ قَبْلِ اَنْ يَّتَمَآسَّاؕ فَمَنْ لَّمْ يَسْتَطِعْ فَاِطْعَامُ سِتِّيْنَ مِسْكِيْنًاؕ ذٰلِكَ لِتُؤْمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖؕ وَتِلْكَ حُدُوْدُ اللّٰهِؕ وَلِلْكٰفِرِيْنَ عَذَابٌ اَلِیْمٌ﴿4﴾
૪.VBtÕÕtBt3 GtrsŒ3 VËu2GttBttu ~tn3hGt3Ltu Bttuítíttçtu y1Gt3Ltu rBtLt3 f1çÕtu ykGGtítBtt9MËt, VBtÕÕtBt3 GtMítítu2y14 VE2íy1tBttu rËííteLt rBtMfeLtLt3, Ít7Õtuf Õtuíttuy3BtuLtq rçtÕÕttnu ÔthËqÕtune, ÔtrítÕf nt2uŒqŒwÕÕttnu, ÔtrÕtÕt3 ftVuheLt y1Ít7çtwLt3 yÕteBt
૪.પછી કોઇ શખ્સ માટે ગુલામ શકય ન હોય, તો એકબીજાથી સંબંધ બાંધવા પહેલા તે મર્દ સતત બે મહિના રોઝા રાખે, અને જો તે શકય ન હોય તો સાઇઠ ગરીબોને જમાડે, આ એ માટે કે તમે અલ્લાહ અને તેના રસૂલ પર ઇમાન લાવો, અને આ અલ્લાહની હદો છે; અને જેઓ આ હુકમ નહિ માને તેઓ માટે દર્દનાક અઝાબ છે.
[01:53.00]
اِنَّ الَّذِيْنَ يُحَآدُّوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ كُبِتُوْا كَمَا كُبِتَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ وَقَدْ اَنْزَلْنَاۤ اٰيٰتٍۢ بَيِّنٰتٍ ؕ وَ لِلْكٰفِرِيْنَ عَذَابٌ مُّهِيْنٌ ۚ﴿5﴾
૫.ELLtÕÕtÍ8eLt Gttun2t9Œq0LtÕÕttn ÔthËqÕtnq ftuçtuítq fBtt ftuçtuítÕÕtÍ8eLt rBtLt3 f1çÕturnBt3 Ôtf1Œ3 yLt3ÍÕLtt ytGttrítBt3 çtGGtuLttrítLt3, ÔtrÕtÕt3 ftVuheLt y1Ít7çtwBt3 BttuneLt
૫.બેશક જેઓ અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરે છે તેઓ એવી જ રીતે ઝલીલ થાશે જેવી રીતે તેમની પહેલાના લોકોને ઝલીલ થયા, અને અમોએ ખુલ્લી નિશાનીઓ નાઝિલ કરી, અને નાસ્તિકો માટે ઝિલ્લતવાળો અઝાબ છે.
[02:21.00]
يَوْمَ يَبْعَثُهُمُ اللّٰهُ جَمِيْعًا فَيُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا ؕ اَحْصٰٮهُ اللّٰهُ وَنَسُوْهُ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ شَهِيْدٌ۠ ﴿6﴾
૬.GtÔt3Bt Gtçt3y1Ëtu8 ntuBtwÕÕttntu sBtey1Lt3 VGttuLtççtu ytunwBt3 çtuBtt y1BtuÕtq, yn14Ët1nwÕÕttntu ÔtLtËqntu, ÔtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 ~tneŒ
૬.જે દિવસે અલ્લાહ સર્વોને ઉઠાડશે, અને તેઓને તેમના કરેલા આમાલ વિશે ખબર આપશે, જેને તે અલ્લાહે ગણીને રાખેલ છે અને તેઓ ભૂલી ગયા; અને અલ્લાહ દરેક વસ્તુનો ગવાહ છે.
[02:40.00]
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ يَعْلَمُ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ مَا يَكُوْنُ مِنْ نَّجْوٰى ثَلٰثَةٍ اِلَّا هُوَ رَابِعُهُمْ وَلَا خَمْسَةٍ اِلَّا هُوَ سَادِسُهُمْ وَلَاۤ اَدْنٰى مِنْ ذٰلِكَ وَلَاۤ اَكْثَرَ اِلَّا هُوَ مَعَهُمْ اَيْنَ مَا كَانُوْاۚ ثُمَّ يُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا يَوْمَ الْقِيٰمَةِ ؕ اِنَّ اللّٰهَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ﴿7﴾
૭.yÕtBíth yLLtÕÕttn Gty14ÕtBttu BttrVMËBttÔttítu ÔtBtt rVÕt3 yÍo2, BttGtfqLttu rBtLLts3Ôtt Ë7ÕttË7rítLt3 EÕÕtt ntuÔt htçtuytu2nwBt3 ÔtÕtt Ï1tBËrítLt3 EÕÕtt ntuÔt ËtŒuËtunwBt3 ÔtÕtt9 yŒ3Ltt BteLt3 Ít7Õtuf ÔtÕtt9 yf3Ë7h EÕÕtt ntuÔt Bty1nwBt3 yGt3Lt BttftLtq, Ëw7BBt GttuLtççtuytunwBt3 çtuBtt y1BtuÕtq GtÔt3BtÕt3 fu2GttBtítu, ELLtÕÕttn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt
૭.શું તું નથી જાણતો કે અલ્લાહ ઝમીન અને આસમાનોની દરેક વસ્તુને જાણે છે, કોઇ પણ સમયે ત્રણ જણાં કાનાફૂસી નથી કરતા સિવાય કે તે (અલ્લાહ) તેઓમાંનો ચોથો હોય છે અને પાંચ જણાંની કાનાફૂસી નથી કરતા સિવાય કે તે (અલ્લાહ) તેઓમાંનો છઠ્ઠો હોય છે, ન તેના કરતાં ઓછા કે ન તેના કરતા વધારે સિવાય કે તે તેઓની સાથે જરૂર હોય છે, ચાહે તેઓ કોઇ પણ જગ્યાએ હોય, તે પછી કયામતના દિવસે તેઓને તેઓના આમાલ જણાવશે, બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.
[03:24.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ نُهُوْا عَنِ النَّجْوٰى ثُمَّ يَعُوْدُوْنَ لِمَا نُهُوْا عَنْهُ وَيَتَنٰجَوْنَ بِالْاِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُوْلِؗ وَاِذَا جَآءُوْكَ حَيَّوْكَ بِمَا لَمْ يُحَيِّكَ بِهِ اللّٰهُۙ وَيَقُوْلُوْنَ فِیْۤ اَنْفُسِهِمْ لَوْلَا يُعَذِّبُنَا اللّٰهُ بِمَا نَقُوْلُؕ حَسْبُهُمْ جَهَنَّمُۚ يَصْلَوْنَهَاۚ فَبِئْسَ الْمَصِيْرُ﴿8﴾
૮.yÕtBíth yuÕtÕÕtÍ8eLt Lttunq y1rLtLt0s3Ôtt Ëw7BBt GtW2ŒqLt ÕtuBtt Lttunq y1Lntu Ôt GtítLttsÔt3Lt rçtÕt3 EM7Btu ÔtÕt3W2Œ3ÔttLtu ÔtBty14Ëu2Gtríth3 hËqÕtu ÔtyuÍt7ò9Wf n1GGtÔt3f çtuBtt ÕtBt3 Gttun1GGtuf çturnÕÕttntu ÔtGtfq1ÕtqLt Ve9 yLt3VtuËurnBt3 ÕtÔt3Õtt Gttuy1Í74Íu8çttuLtÕÕttntu çtuBtt Ltf1qÕttu, n1MçttunwBt3 snLLtBttu, GtM1ÕtÔt3Ltnt, Vçtuy3ËÕt3 BtË2eh
૮.શું તુંએ તે લોકોને નથી જોયા જેમને કાનાફૂસી રોકવામાં આવ્યા હતા ? પછી જેનાથી રોકવામાં આવ્યા હતા તે કામ તરફ પલટે છે અને ગુનાહ તથા ઝુલ્મ તથા રસૂલની નાફરમાની માટે કાનાફૂસી કરે છે અને જયારે તમારી પાસે આવે છે ત્યારે એવા કલેમાતથી સલામ કરે છે જેવા કલેમાતથી અલ્લાહે તમને સલામ નથી કરેલ અને પોતાના મનમાં કહે છે શા માટે અલ્લાહ અમને અઝાબ આપતો નથી? તેમના માટે જહન્નમ પૂરતી છે, જેમાં તેઓ દાખલ થશે આ કેવી ખરાબ પલટવાની જગ્યા છે!
[04:09.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا تَنَاجَيْتُمْ فَلَا تَتَنَاجَوْا بِالْاِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُوْلِ وَتَنَاجَوْا بِالْبِرِّ وَالتَّقْوٰىؕ وَاتَّقُوا اللّٰهَ الَّذِىْۤ اِلَيْهِ تُحْشَرُوْنَ﴿9﴾
૯.Gtt yGGttunÕt3ÕÕtÍ8eLt ytBtLtq9 yuÍt7 ítLttsGt3ítwBt3 VÕtt ítítLttsÔt3 rçtÕt3 EM7BtuÔtÕt3 W2Œ3ÔttLtu ÔtBty14Ëu2Gtríth3 hËqÕtu ÔtítLttsÔt3 rçtÕt3rçth3hu Ôtíítf14Ôtt, Ôtíítf1wÕÕttnÕÕtÍe98 yuÕtGt3nu íttun14~tYLt
૯.અય ઇમાનવાળાઓ ! જયારે તમે કાનાફૂસી કરો ત્યારે ગુનાહ, ઝુલ્મ અને રસૂલની નાફરમાનીમાં ન કરો અને ભલાઇ તથા પરહેઝગારી વિશે કાનાફૂસી કરો, અને અલ્લાહથી ડરો કે જેની તરફ મહેશૂર કરવામાં આવશો.
[04:34.00]
اِنَّمَا النَّجْوٰى مِنَ الشَّيْطٰنِ لِيَحْزُنَ الَّذِيْنَ اٰمَنُوْا وَلَيْسَ بِضَآرِّهِمْ شَيْئًا اِلَّا بِاِذْنِ اللّٰهِؕ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ﴿10﴾
૧૦.ELLt BtLt3 LtsÔtt BtuLt~~tGt3ít1tLtu ÕtuGtn14Ítu8LtÕÕtÍ8eLt ytBtLtq ÔtÕtGt3Ë çtuÍt92h3hurnBt3 ~tGt3yLt3 EÕÕtt çtuEÍ74rLtÕÕttnu, Ôty1ÕtÕÕttnu VÕt3 GtítÔtf3frÕtÕt3 Bttuy3BtuLtqLt
૧૦.કાનાફૂસી શૈતાન તરફથી છે જેથી ઇમાનવાળાઓ ગમગીન થાય, પરંતુ અલ્લાહની રજા સિવાય કોઇ (કાનાફૂસી) તેઓને નુકસાન પહોંચાડતી શકતી નથી અને ઇમાનવાળાઓએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.
[04:58.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا قِيْلَ لَكُمْ تَفَسَّحُوْا فِى الْمَجٰلِسِ فَافْسَحُوْا يَفْسَحِ اللّٰهُ لَكُمْ ۚ وَاِذَا قِيْلَ انْشُزُوْا فَانْشُزُوْا يَرْفَعِ اللّٰهُ الَّذِيْنَ اٰمَنُوْا مِنْكُمْ ۙ وَالَّذِيْنَ اُوْتُوا الْعِلْمَ دَرَجٰتٍ ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ﴿11﴾
૧૧.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLt9q yuÍt7 f2eÕt ÕtfwBt3 ítVMËnq1 rVÕt3 BtòÕtuËu VV3Ënq1 GtV3Ërn2ÕÕttntu ÕtfwBt3, ÔtyuÍt7 f2eÕtLt3~ttuÍq VL~ttuÍq Gth3VE2ÕÕttnwÕt3 ÕtÍ8eLt ytBtLtq rBtLt3fwBt3 ÔtÕÕtÍ8eLt WítwÕt3 E2ÕBt ŒhòrítLt3, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ï1tçteh
૧૧.અય ઇમાનવાળાઓ જયારે તમને મજલીસમાં (બેઠકમાં) જગ્યા આપવાનું કહેવામાં આવે ત્યારે જગ્યા આપો. અલ્લાહ તમને (જન્નતમાં) જગ્યા આપશે અને જયારે તમને ઊભા થવાનુ કહેવામાં આવે ત્યારે ઊભા થઇ જાવ, (કારણકે ખાસ જગ્યાએ બેઠવામાં બુઝુર્ગી નથી) અલ્લાહ તમારામાંથી જેઓ ઇમાન લાવ્યા અને જેઓને ઇલ્મ આપવામાં આવ્યુ તેને બુલંદ દરજ્જાઓ આપે છે અને અલ્લાહ તમારા આમાલને જાણે છે.
[05:32.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا نَاجَيْتُمُ الرَّسُوْلَ فَقَدِّمُوْا بَيْنَ يَدَىْ نَجْوٰٮكُمْ صَدَقَةً ؕ ذٰلِكَ خَيْرٌ لَّكُمْ وَاَطْهَرُ ؕ فَاِنْ لَّمْ تَجِدُوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿12﴾
૧૨.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLt9q yuÍt7 LttsGt3íttuBtwh3 hËqÕt Vf1Œu0Btq çtGt3Lt GtŒGt3 LtsÔttfwBt3 Ë1Œf1ítLt3, Ít7Õtuf Ï1tGt3ÁÕÕtfwBt3 Ôtyít14nhtu, VEÕt0Bt3 ítsuŒq VELLtÕÕttn ø1tVqÁh3 hn2eBt
૧૨.અય ઇમાનવાળાઓ ! જયારે પણ તમે રસૂલ સાથે કાનમાં વાત કરો તે પહેલા સદકો આપો તે તમારા માટે બહેતર અને વધારે પાકીઝા છે, અને અગર (સદકા માટે માલ) ન પામો તો અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[05:58.00]
ءَاَشْفَقْتُمْ اَنْ تُقَدِّمُوْا بَيْنَ يَدَىْ نَجْوٰٮكُمْ صَدَقٰتٍ ؕ فَاِذْ لَمْ تَفْعَلُوْا وَتَابَ اللّٰهُ عَلَيْكُمْ فَاَقِيْمُوا الصَّلٰوةَ وَ اٰتُوا الزَّكٰوةَ وَاَطِيْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗ ؕ وَاللّٰهُ خَبِيْرٌۢ بِمَا تَعْمَلُوْنَ۠ ﴿13﴾
૧૩.y y~t3Vf14ítwBt3 yLt3 íttuf1Œ3ŒuBtq çtGt3Lt GtŒGt3 Lts3ÔttfwBt3 Ë1Œf1trítLt3, VEÍ74 ÕtBt3 ítV3y1Õtq Ôt íttçtÕÕttntu y1ÕtGt3fwBt3 Vy1feBtwM1Ë1Õttít ÔtytítwÍ0ftít Ôt yít2eW2ÕÕttn ÔthËqÕtnq, ÔtÕÕttntu Ï1tçteÁBt3 çtuBtt íty14BtÕtqLt
૧૩.શું ફકીર થવાનો ડર લાગ્યો કે કાનમાં વાત કરવા પહેલા સદકો આપવાથી પરહેઝ કરી? અત્યારે કે આ કામ નથી કર્યુ અને અલ્લાહે તમારી તોબા કબૂલ કરી, નમાઝ કાયમ કરો તથા ઝકાત આપો અને અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરો અને અલ્લાહ તમારા આમાલને જાણે છે.
[06:25.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ تَوَلَّوْا قَوْمًا غَضِبَ اللّٰهُ عَلَيْهِمْؕ مَّا هُمْ مِّنْكُمْ وَلَا مِنْهُمْۙ وَيَحْلِفُوْنَ عَلَى الْكَذِبِ وَهُمْ يَعْلَمُوْنَ﴿14﴾
૧૪.yÕtBíth yuÕtÕÕtÍ8eLt ítÔtÕÕtÔt3 f1Ôt3BtLt3 ø1tÍ2uçtÕÕttntu y1ÕtGt3rnBt3, BttnwBt3 rBtLfwBt3 ÔtÕtt rBtLnwBt3 ÔtGtn14ÕtuVqLt y1ÕtÕt3 fÍ8uçtu ÔtnwBt3 Gty14ÕtBtqLt
૧૪.શું તુંએ તે લોકોને નથી જોયા તેમણે એ લોકો સાથે દોસ્તી કરી લીધી કે જેમના ઉપર અલ્લાહે ગઝબ કર્યો હતો? ન તેઓ તમારામાંથી છે અને ન તેઓમાંથી છે! અને તેઓ જાણીજોઇને જૂઠી કસમ ખાય છે.
[06:43.00]
اَعَدَّ اللّٰهُ لَهُمْ عَذَابًا شَدِيْدًا ؕ اِنَّهُمْ سَآءَ مَا كَانُوْا يَعْمَلُوْنَ﴿15﴾
૧૫.yy1Œ0ÕÕttntu ÕtnwBt3 y1Ít7çtLt3 ~tŒeŒLt3, ELLtnwBt3 Ët9y BttftLtq Gty14BtÕtqLt
૧૫.અલ્લાહે તેમના માટે સખત અઝાબ તૈયાર રાખ્યો છે કારણકે ખરાબ આમાલ કરતા હતા.
[06:56.00]
اِتَّخَذُوْۤا اَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوْا عَنْ سَبِيْلِ اللّٰهِ فَلَهُمْ عَذَابٌ مُّهِيْنٌ﴿16﴾
૧૬.EíítÏ1tÍq98 yGt3BttLttunwBt3 òwLLtítLt3 VË1Œ0w y1Lt3 ËçterÕtÕÕttnu VÕtnwBt3 y1Ít7çtwBt3 BttuneLt
૧૬.તેઓ પોતાની કસમોને ઢાલ બનાવી, અને (આ કસમો થકી) લોકોને અલ્લાહના રસ્તાથી અટકાવ્યા, આ કારણે તેમના માટે ઝિલ્લતભર્યો અઝાબ છે!
[07:10.00]
لَنْ تُغْنِىَ عَنْهُمْ اَمْوَالُهُمْ وَلَاۤ اَوْلَادُهُمْ مِّنَ اللّٰهِ شَيْئًا ؕ اُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِ ؕ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿17﴾
૧૭.ÕtLt3 ítwø1LtuGt y1LnwBt3 yBÔttÕttunwBt3 ÔtÕtt yÔt3ÕttŒtunwBt3 BtuLtÕÕttnu ~tGt3yLt3, WÕtt9yuf yË14n1tçtwLLtthu, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૧૭.અલ્લાહના અઝાબથી તેમનો માલ અને ઓલાદ તેમને બચાવશે નહિ, તેઓ જહન્નમી છે અને તેઓ તેમાં હંમેશા રહેશે!
[07:31.00]
يَوْمَ يَبْعَثُهُمُ اللّٰهُ جَمِيْعًا فَيَحْلِفُوْنَ لَهٗ كَمَا يَحْلِفُوْنَ لَكُمْ وَيَحْسَبُوْنَ اَنَّهُمْ عَلٰى شَىْءٍ ؕ اَلَاۤ اِنَّهُمْ هُمُ الْكٰذِبُوْنَ﴿18﴾
૧૮.GtÔt3Bt Gtçt3y1Ët8untuBtwÕÕt0tntu sBtey1Lt3 VGtn14ÕtuVqLt Õtnq fBtt Gtn14ÕtuVqLt ÕtfwBt3 ÔtGtn14ËçtqLt yLLtnwBt3 y1Õtt ~tGt3ELt3, yÕtt9 ELLtnwBt3 ntuBtwÕt3 ftÍu8çtqLt
૧૮.જે દિવસે અલ્લાહ તેઓ બધાને ઉઠાડશે, અને તે (અલ્લાહ) માટે એવી જ કસમો ખાશે જેવી તમારી માટે ખાય છે, અને તેઓ એમ ગુમાન કરે છે તેઓ કંઇક કરી શકે છે, જાણી લો કે તેઓ જૂઠ્ઠા છે.
[07:54.00]
اِسْتَحْوَذَ عَلَيْهِمُ الشَّيْطٰنُ فَاَنْسٰٮهُمْ ذِكْرَ اللّٰهِؕ اُولٰٓئِكَ حِزْبُ الشَّيْطٰنِؕ اَلَاۤ اِنَّ حِزْبَ الشَّيْطٰنِ هُمُ الْخٰسِرُوْنَ﴿19﴾
૧૯.EMítn14ÔtÍ7 y1ÕtGt3nuBtw~t3 ~tGt3ít1tLttu VyLËtnwBt3 rÍ7f3hÕt0tnu, WÕtt9yuf rnÍ14çtw~t0Gt3ít1tLtu, yÕtt9 ELLt rn1Í3çt~t0Gt3ít1tLtu ntuBtwÕt3 Ït1tËuYLt
૧૯.તેઓની ઉપર શૈતાન ગાલિબ આવી ગયો છે, અને તેઓને અલ્લાહની યાદ ભૂલાવી દીધી છે, તેઓ શૈતાનના સમૂહ છે! ખરેખર શૈતાનનો સમૂહ નુકસાનમાં છે!
[08:18.00]
اِنَّ الَّذِيْنَ يُحَآدُّوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗۤ اُولٰٓئِكَ فِى الْاَذَلِّيْنَ﴿20﴾
૨૦.ELLtÕÕtÍ8eLt Gttunt92Œ0qLtÕÕttn ÔthËqÕtnq WÕtt9yuf rVÕt3 yÍ7ÕÕteLt
૨૦.બેશક જેઓ અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરે છે તેઓ સૌથી ઝલીલ તરીન લોકોમાં છે.
[08:35.00]
كَتَبَ اللّٰهُ لَاَغْلِبَنَّ اَنَا وَرُسُلِىْؕ اِنَّ اللّٰهَ قَوِىٌّ عَزِيْزٌ﴿21﴾
૨૧.fítçtÕÕttntu Õtyø1Õtu çtLLt yLtt ÔthtuËtuÕte, ELLtÕÕttn f1ÔteGtwLt3 y1ÍeÍ
૨૧.અલ્લાહે લખી દીધું (મુકર્રર કર્યુ) છે કે હું અને મારો રસૂલ જરૂર ગાલિબ થશુ, બેશક અલ્લાહ જબરદસ્ત તાકતવર છે!
[08:46.00]
لَا تَجِدُ قَوْمًا يُّؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ يُوَآدُّوْنَ مَنْ حَآدَّ اللّٰهَ وَرَسُوْلَهٗ وَلَوْ كَانُوْۤا اٰبَآءَهُمْ اَوْ اَبْنَآءَهُمْ اَوْ اِخْوَانَهُمْ اَوْ عَشِيْرَتَهُمْؕ اُولٰٓئِكَ كَتَبَ فِیْ قُلُوْبِهِمُ الْاِيْمَانَ وَاَيَّدَهُمْ بِرُوْحٍ مِّنْهُ ؕ وَيُدْخِلُهُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا ؕ رَضِىَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ ؕ اُولٰٓئِكَ حِزْبُ اللّٰهِ ؕ اَلَاۤ اِنَّ حِزْبَ اللّٰهِ هُمُ الْمُفْلِحُوْنَ۠ ﴿22﴾
૨૨.ÕttítsuŒtu f1Ôt3BtkGt3 Gttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕt3 GtÔt3rBtÕt3 ytÏt2uhu GttuÔtt9Œq0Lt BtLt3 n2t9Œ0ÕÕttn ÔthËqÕtnq ÔtÕtÔt3 ftLt9q ytçtt9ynwBt3 yÔt3 yçLtt9ynwBt3 yÔt3 EÏ1ÔttLtnwBt3 yÔt3 y1~tehítnwBt3, WÕtt9yuf fítçt Ve ftu2ÕtqçtunuBtwÕt3 EBttLt ÔtyGGtŒnwBt3 çtuYrn1Bt3 rBtLt3ntu, ÔtGtwŒ3Ït2uÕttunwBt3 sLLttrítLt3 ítshe rBtLt3 ítn14ítunÕt3 yLt3nthtu Ït1tÕtuŒeLt Vent, hÍu2GtÕÕttntu y1Lt3nwBt3 ÔthÍq1 y1Lntu, WÕtt9yuf rnÍ14çtwÕÕttnu, yÕtt9 ELLt rn1Í3çtÕÕttnu ntuBtwÕt3 BtwV3Õtunq1Lt
૨૨.જે લોકો અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખે છે તેમને તું એવા લોકો સાથે દોસ્તી રાખતા નહિં પામ કે જેમણે અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરી હોય, પછી ભલે તેઓ તેમના બાપદાદા હોય અથવા તેમની ઔલાદ હોય અથવા તેમના ભાઇઓ હોય અથવા તેમના સગા સંબંધીઓ હોય, તેઓ એ લોકો છે કે જેમના દિલોમાં અલ્લાહે ઇમાન લખી દીધું છે, અને પોતાની (ખાસ) રૂહ વડે તેમની મદદ કરી છે, અને તેમને એવી જન્નતોમાં દાખલ કરશે કે જેની નીચે નહેરો વહે છે; જેમાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ તેમનાથી રાજી છે અને તેઓ અલ્લાહથી રાજી છે, તેઓ જ અલ્લાહનો સમૂહ છે, જાણી લો! બેશક અલ્લાહનો સમૂહ જ સફળ છે.