૫૭. સૂરાએ હદીદ

[00:00.00]

 

 

 

الحديد
અલ હદીદ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૫૭ | આયત-૨૯

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.00]

سَبَّحَ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ۚ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿1﴾‏

૧.Ëççtn1 rÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtÕt3yh3Íu2, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૧.ઝમીન અને આસમાનોની દરેક વસ્તુ અલ્લાહની તસ્બીહ કરે છે અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.

 

[00:09.00]

لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ۚ يُحْىٖ وَيُمِيْتُ‌ۚ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿2﴾‏

૨.Õtnq BtwÕfwË0BttÔttítu ÔtÕt3yÍu2o, Gttun14Gte ÔtGttuBteíttu, ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૨.આસમાનો તથા ઝમીનની બાદશાહત તેની જ છે, તે જીવન આપે છે તે મૌત આપે છે, અને દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે!

 

[00:23.00]

هُوَ الْاَوَّلُ وَالْاٰخِرُ وَالظَّاهِرُ وَالْبَاطِنُ‌ۚ وَهُوَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ‏﴿3﴾‏

૩.ntuÔtÕt3 yÔÔtÕttu ÔtÕt3 ytÏt2uhtu ÔtÍt50nuhtu ÔtÕt3çttítu2Lttu, ÔtntuÔt çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

૩.તે પહેલો અને છેલ્લો તથા જાહેર અને છુપાયેલો છે અને દરેક વસ્તુનો જાણકાર છે.

 

[00:33.00]

هُوَ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ فِیْ سِتَّةِ اَيَّامٍ ثُمَّ اسْتَوٰى عَلَى الْعَرْشِ‌ؕ يَعْلَمُ مَا يَلِجُ فِى الْاَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنْزِلُ مِنَ السَّمَآءِ وَمَا يَعْرُجُ فِيْهَاؕ وَهُوَ مَعَكُمْ اَيْنَ مَا كُنْتُمْ‌ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ‏﴿4﴾‏

૪.ntuÔtÕÕtÍ8e Ï1tÕtfË0BttÔttítu ÔtÕt3yh3Í2 Ve rËíítítu yGGttrBtLt3 Ë7wBBtMítÔtt y1ÕtÕt3 y1h3~tu, Gty14ÕtBttu BttGtÕtuòu rVÕt3yÍu2o ÔtBttGtÏ14t htuòu rBtLnt ÔtBtt GtLÍuÕttu BtuLtË0Btt9yu ÔtBtt Gty14htuòu Vent, ÔtntuÔt Bty1fwBt3 yGt3Lt BttfwLítwBt3, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt çtË2eh

૪.તે એ જ છે કે જેણે ઝમીન અને આસમાનોને છ દિવસમાં પેદા કર્યા, તથા અર્શ પર પોતાનો ઇકતેદાર કાયમ કર્યો, તે જાણે છે કે જે કાંઇ ઝમીનમાં દાખલ થાય છે અથવા જે કાંઇ ઝમીનમાંથી બહાર નીકળે છે અને જે કાંઇ આસમાનમાંથી નાઝિલ થાય છે અને જે કાંઇ તેની તરફ ઉપર ચઢે છે, અને તમે જયાં પણ હોવ તે તમારી સાથે છે, અને તે તમારા કાર્યો પ્રત્યે જાણકાર છે.

 

[01:07.50]

لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ وَاِلَى اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ‏﴿5﴾‏

૫.Õtnq BtwÕfwË0BttÔttítu ÔtÕt3yÍ2uo, ÔtyuÕtÕÕttnu ítwh3sW2Õt3 ytuBtqh

૫.આસમાનો અને ઝમીનની હુકૂમત તેની છે, અને તમામ બાબતો તેની તરફ પાછી ફરે છે.

 

[01:17.00]

يُوْلِجُ الَّيْلَ فِى النَّهَارِ وَيُوْلِجُ النَّهَارَ فِى الَّيْلِ‌ؕ وَهُوَ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ‏﴿6﴾‏

૬.GtqÕtuòwÕÕtGt3Õt rVLLtnthu ÔtGtqÕtusLLtnth rVÕÕtGt3Õtu, ÔtntuÔt y1ÕteBtwBt3 çtuÍt7rítM1Ëtu2Œqh

૬.તે રાતને દિવસમાં અને દિવસને રાત્રિમાં દાખલ કરે છે અને તે દિલોના રાઝને જાણે છે.

 

[01:32.00]

اٰمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَاَنْفِقُوْا مِمَّا جَعَلَكُمْ مُّسْتَخْلَفِيْنَ فِيْهِ‌ؕ فَالَّذِيْنَ اٰمَنُوْا مِنْكُمْ وَاَنْفَقُوْا لَهُمْ اَجْرٌ كَبِيْرٌ‏﴿7﴾‏

૭.ytBtuLtq rçtÕÕttnu ÔthËqÕtune ÔtyLVuf1q rBtBtt0 sy1ÕtfwBt3 BtwMítÏ1ÕtVeLt Venu, VÕÕtÍ8eLt ytBtLtq rBtLfwBt3 ÔtyLVfq1 ÕtnwBt3 ysÁLt3 fçteh

૭.તમે લોકો અલ્લાહ અને તેના રસૂલ પર ઇમાન લાવો, તથા તે માલમાંથી ઇન્ફાક (ખર્ચ) કરો જેમાં તેણે તમને તેના નાએબ બનાવ્યા છે, (કારણકે) તમારામાંથી જેઓ ઇમાન લાવ્યા અને રાહે ખુદામાં ઇન્ફાક (ખર્ચ) કર્યો તેઓ માટે મહાન બદલો છે

 

[01:56.00]

وَمَا لَكُمْ لَا تُؤْمِنُوْنَ بِاللّٰهِ‌ۚ وَالرَّسُوْلُ يَدْعُوْكُمْ لِتُؤْمِنُوْا بِرَبِّكُمْ وَقَدْ اَخَذَ مِيْثَاقَكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ‏﴿8﴾‏

૮.ÔtBttÕtfwBt3 Õtt íttuy3BtuLtqLt rçtÕÕttnu Ôth3hËqÕttu GtŒ3W2fwBt3 Õtuíttuy3BtuLtq çtuhççtufwBt3 Ôtf1Œ3 yÏ1tÍ7 BteË7tf1fwBt3 ELt3fwLítwBt3 Bttuy3BtuLteLt

૮.શા માટે તમે અલ્લાહ પર ઇમાન નથી લાવતા. એવી હાલતમાં કે રસૂલ તમને દાવત આપે છે કે તમારા પાલનહાર પર ઇમાન લાવો અને (અલ્લાહે) તમારાથી તેનું વચન પણ લીધું છે અગર તમે માનવા માટે તૈયાર છો.

 

[02:14.00]

هُوَ الَّذِىْ يُنَزِّلُ عَلٰى عَبْدِهٖۤ اٰيٰتٍۭ بَيِّنٰتٍ لِّيُخْرِجَكُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ‌ؕ وَاِنَّ اللّٰهَ بِكُمْ لَرَءُوْفٌ رَّحِيْمٌ‏﴿9﴾‏

૯.ntuÔtÕÕtÍ8e GttuLtÍ3ÍuÕttu y1Õtt y1çŒune9 ytGttrítBt3 çtGGtuLttrítÕt3 ÕtuGtwÏ14thusfwBt3 BtuLtÍ54Ítu6ÕttuBttítu yuÕtLLtqhu, ÔtELLtÕÕttn çtufwBt3 ÕthWVwh3 hn2eBt

૯.તે એ જ છે જે પોતાના બંદા પર રોશન નિશાનીઓ નાઝિલ કરે છે કે જેથી તમને ઝુલ્મત (અંધકાર)માંથી કાઢી નૂર તરફ લાવે; અને બેશક અલ્લાહ તમારા માટે માયાળુ અને મહેરબાન છે.

 

[02:39.00]

وَ مَا لَكُمْ اَلَّا تُنْفِقُوْا فِیْ سَبِيْلِ اللّٰهِ وَلِلّٰهِ مِيْرَاثُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ‌ؕ لَا يَسْتَوِىْ مِنْكُمْ مَّنْ اَنْفَقَ مِنْ قَبْلِ الْفَتْحِ وَقَاتَلَ‌ ؕ اُولٰٓئِكَ اَعْظَمُ دَرَجَةً مِّنَ الَّذِيْنَ اَنْفَقُوْا مِنْۢ بَعْدُ وَقَاتَلُوْا‌ ؕ وَكُلًّا وَّعَدَ اللّٰهُ الْحُسْنٰى‌ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ۠ ‏‏﴿10﴾‏

૧૦.ÔtBtt ÕtfwBt3 yÕÕtt ítwLt3Vuf1q Ve ËçterÕtÕÕttnu ÔtrÕtÕÕttnu BtehtË7wMËBttÔttítu ÔtÕt3yÍ2uo, ÕttGtMítÔte rBtLt3fwBt3 BtLt3 yLt3Vf1 rBtBt3 f1çt3rÕtÕt3 Vínu2 Ôtf1títÕt, ytuÕtt9yuf yy14Í5Bttu ŒhsítBt3 BtuLtÕÕtÍ8eLt yLt3Vfq1 rBtLt3 çty14Œtu Ôtf1títÕtq, ÔtfwÕÕtkÔt3 Ôty1ŒÕÕttnwÕt3 n1wMLtt, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ï1tçteh

૧૦.શા માટે તમે અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) નથી કરતા. એવી હાલતમાં કે આસમાનો અને ઝમીનનો વારસો અલ્લાહ માટે જ છે, અને તમારામાંથી જેઓએ ફત્હ પહેલા ઇન્ફાક કર્યો અને જેહાદ કર્યો (અને જેઓએ ફત્હ પછી ઇન્ફાક કર્યો અને જેહાદ કર્યો તે બંને) સમાન નથી, તેઓનો બુલંદ દરજ્જો છે તેના કરતા જેઓએ ફત્હ પછી ઇન્ફાક કર્યો અને જેહાદ કર્યો. જોકે અલ્લાહે બધા સાથે નેકીનો વાયદો કર્યો છે, અને તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ સારી રીતે જાણે છે.

 

[03:23.00]

مَنْ ذَا الَّذِىْ يُقْرِضُ اللّٰهَ قَرْضًا حَسَنًا فَيُضٰعِفَهٗ لَهٗ وَلَهٗۤ اَجْرٌ كَرِيْمٌ ۚ‏﴿11﴾‏

૧૧.BtLt3 Í7ÕÕtÍ8e Gtwf14huÍ1wÕÕttn f1h3Í1Lt3 n1ËLtLt3 VGttuÍt1yu2Vnq Õtnq ÔtÕtn9q ys3ÁLt3 fheBt

૧૧.કોણ છે જે અલ્લાહને "કર્ઝે હસના" આપે જેથી તેને અનેક ગણો કરી દે ? અને તેના માટે કિંમતી અજ્ર છે.

 

[03:37.00]

يَوْمَ تَرَى الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنٰتِ يَسْعٰى نُوْرُهُمْ بَيْنَ اَيْدِيْهِمْ وَبِاَيْمَانِهِمْ بُشْرٰٮكُمُ الْيَوْمَ جَنّٰتٌ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا‌ؕ ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيْمُ‌ۚ‏﴿12﴾‏

૧૨.GtÔt3Bt íthÕt3 Bttuy3BtuLteLt ÔtÕt3Bttuy3BtuLttítu GtMy1t LtqhtunwBt3 çtGt3Lt yGt3ŒernBt3 Ôtçtu yGt3BttLturnBt3 çtw~htftuBtwÕt3 GtÔt3Bt sLLttítwLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent, Ít7Õtuf ntuÔtÕt3 VÔt3Í7wÕt3 y1Í6eBt

૧૨.તે દિવસે તું મોઅમીન મર્દો અને મોઅમેના ઔરતોને જોશે કે જેમનું નૂર તેમની આગળ અને જમણી તરફ ચાલતું હશે અને (તેમને કહેવામાં આવશે કે) આજે તમને ખુશખબરી છે તે જન્નતોની કે જેની નીચે નહેરો વહે છે અને તેમાં તમે હંમેશા રહેશો અને આ એ જ મોટી કામ્યાબી છે.

 

[04:11.00]

يَوْمَ يَقُوْلُ الْمُنٰفِقُوْنَ وَالْمُنٰفِقٰتُ لِلَّذِيْنَ اٰمَنُوا انْظُرُوْنَا نَقْتَبِسْ مِنْ نُّوْرِكُمْ‌ۚ قِيْلَ ارْجِعُوْا وَرَآءَكُمْ فَالْتَمِسُوْا نُوْرًاؕ فَضُرِبَ بَيْنَهُمْ بِسُوْرٍ لَّهٗ بَابٌؕ بَاطِنُهٗ فِيْهِ الرَّحْمَةُ وَظَاهِرُهٗ مِنْ قِبَلِهِ الْعَذَابُؕ‏﴿13﴾‏

૧૩.GtÔt3Bt Gtf1qÕtwÕt3 BttuLttVuf1qLt ÔtÕt3 BttuLttVuf1títtu rÕtÕÕtÍ8eLt ytBtLtqLt3 Ítu6YLtt Ltf14ítrçtË3 rBtLLtqhufwBt3, f2eÕth3suW2 Ôtht9yfwBt3 VÕt3 ítBtuËq LtqhLt3, VÍt2uhuçt çtGt3LtnwBt3 çtuËqrhÕÕtnq çttçtwLt3, çttít2uLttunq Vernh3 hn14Btíttu ÔtÍt50nuhtunq rBtLt3 f2uçtÕturnÕt3 y1Ít7çt

૧૩.તે દિવસે મુનાફિક મર્દો અને મુનાફિક ઔરતો ઇમાનવાળાઓને કહેશે કે અમારા તરફ (દયાની) નજર કરો કે અમે તમારા નૂરનો લાભ લઇએ, તેમને કહેવામાં આવશે કે તમે પાછા જાઓ અને નૂર હાંસિલ કરો, પછી તેમના વચ્ચે એક દિવાલ ઊભી કરી દેવામાં આવશે જેમાં દરવાજો છે, જેના અંદરના ભાગમાં રહેમત છે અને તેના બહારના ભાગમાં અઝાબ!

 

[04:56.00]

يُنَادُوْنَهُمْ اَلَمْ نَكُنْ مَّعَكُمْ‌ؕ قَالُوْا بَلٰى وَلٰكِنَّكُمْ فَتَنْتُمْ اَنْفُسَكُمْ وَ تَرَبَّصْتُمْ وَارْتَبْتُمْ وَغَرَّتْكُمُ الْاَمَانِىُّ حَتّٰى جَآءَ اَمْرُ اللّٰهِ وَ غَرَّكُمْ بِاللّٰهِ الْغَرُوْرُ‏﴿14﴾‏

૧૪.GttuLttŒq LtnwBt3 yÕtBt3 LtfwBt3 Bty1fwBt3, f1tÕtq çtÕtt ÔtÕttrfLLtfwBt3 VítLítwBt3 yLVtuËfwBt3 Ôtíthçt0Ë14ítwBt3 Ôth3ítçítwBt3 Ôtø1th0ít3 ftuBtwÕt3 yBttrLtGGttu n1íítt ò9y yBÁÕÕttnu Ôtø1th0fwBt3 rçtÕÕttrnÕt3 ø1tYh

૧૪.અને તેઓ (મુનાફિકો) તેમને (ઇમાનવાળાઓને) પોકારીને કહેશે કે શું અમે તમારી સાથે ન હતા ? તેઓ જવાબ દેશે કે હા, પરંતુ તમોએ પોતે પોતાને હલાક કર્યા, અને (પયગંબરની વફાત) રાહ જોતા હતા, અને તમોએ શક કર્યો અને તમને ખોટી ઉમ્મીદોએ ધોકામાં રાખ્યા, એટલે સુધી કે અલ્લાહનો હુકમ આવી પહોંચ્યો અને દગાબાજ શૈતાને તમને અલ્લાહના સંબંધમાં છેતર્યા.

 

[05:33.00]

فَالْيَوْمَ لَا يُؤْخَذُ مِنْكُمْ فِدْيَةٌ وَّلَا مِنَ الَّذِيْنَ كَفَرُوْا‌ؕ مَاْوٰٮكُمُ النَّارُ‌ؕ هِىَ مَوْلٰٮكُمْ‌ؕ وَبِئْسَ الْمَصِيْرُ‏﴿15﴾‏

૧૫.VÕt3 GtÔt3Bt ÕttGtwy3Ï1tÍtu8 rBtLt3fwBt3 rVŒ3GtítwkÔt3 ÔtÕtt BtuLtÕÕtÍ8eLt fVY, Bty3Ôtt ftuBtwLt0thtu, nuGt BtÔt3ÕttfwBt3, Ôtçtuy3ËÕt3 BtË2eh

૧૫.માટે આજે ન તમારાથી (મુનાફીકોથી) કોઇ ફીદયો (મુક્તિદંડ) કબૂલ કરવામાં આવશે અને ન નાસ્તિકોથી, તમારૂ ઠેકાણું આગ છે, અને એ જ તમારો સરપરસ્ત છે, અને કેવી ખરાબ (પલટવાની) જગ્યા છે!

 

[05:52.00]

اَلَمْ يَاْنِ لِلَّذِيْنَ اٰمَنُوْۤا اَنْ تَخْشَعَ قُلُوْبُهُمْ لِذِكْرِ اللّٰهِ وَمَا نَزَلَ مِنَ الْحَقِّۙ وَلَا يَكُوْنُوْا كَالَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلُ فَطَالَ عَلَيْهِمُ الْاَمَدُ فَقَسَتْ قُلُوْبُهُمْ‌ؕ وَكَثِيْرٌ مِّنْهُمْ فٰسِقُوْنَ‏﴿16﴾‏

૧૬.yÕtBt3 Gty3Ltu rÕtÕÕtÍ8eLt ytBtLtq yLt3 ítÏ14t~ty1 ft2uÕtqçttunwBt3 Õtu rÍ7f3rhÕÕttnu ÔtBtt LtÍÕt BtuLtÕt3 n1f14f2u ÔtÕtt GtfqLtq fÕÕtÍ8eLt WítwÕt3 fuíttçt rBtLt3 f1çÕttu Vít1tÕt y1ÕtGt3nuBtwÕt3 yBtŒtu Vf1Ëít3 ftu2ÕtqçttunwBt3, ÔtfË8eÁBt3 rBtLt3nwBt3 VtËufq1Lt

૧૬.શું જેઓ ઇમાન લાવ્યા તેમના માટે એ સમય નથી આવ્યો કે તેમના દિલ અલ્લાહની યાદ માટે તથા નાઝિલ કરવામાં આવેલ હક માટે નરમ થઇ જાય?! અને તેઓ એહલે કિતાબ જેવા ન થઇ જાય કે જેમને કિતાબ આપવામાં આવેલ હતી ત્યારપછી લાંબી મુદ્દત પસાર થઇ અને તેમના દિલ સખ્ત થઇ ગયા અને તેઓમાંથી મોટા ભાગના નાફરમાન છે.

 

[06:24.00]

اِعْلَمُوْۤا اَنَّ اللّٰهَ يُحْىِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا‌ؕ قَدْ بَيَّنَّا لَكُمُ الْاٰيٰتِ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ‏﴿17﴾‏

૧૭.yuy14ÕtBt9q yLLtÕÕttn Gttun14rGtÕt3 yÍo2 çty14Œ BtÔt3ítunt, f1Œ3 çtGGtLt0t ÕtftuBtwÕt3 ytGttítu Õty1ÕÕtfwBt3 íty14fu2ÕtqLt

૧૭.જાણી લો કે અલ્લાહ ઝમીનને તેના મુર્દા થયા પછી જીવતી કરે છે અને અમોએ બધી નિશાનીઓને વાઝેહ રીતે બયાન કરી, કદાચ તમે વિચારો.

 

[06:42.00]

اِنَّ الْمُصَّدِّقِيْنَ وَالْمُصَّدِّقٰتِ وَاَقْرَضُوا اللّٰهَ قَرْضًا حَسَنًا يُّضٰعَفُ لَهُمْ وَلَهُمْ اَجْرٌ كَرِيْمٌ‏﴿18﴾‏

૧૮.ELLtÕt3 BttuË10Œ3Œuf2eLt ÔtÕt3 BttuË1Œu0f1títu Ôtyf14hÍ1wÕÕttn f1h3Í1Lt3 n1ËLtkGt3 GttuÍ1ty1Vtu ÕtnwBt3 ÔtÕtnwBt3 ysÁLt3 fheBt

૧૮.બેશક મર્દો તથા ઔરતો જેઓ સદકો આપે છે અને જેઓ કર્ઝે હસના આપે છે તેઓ માટે (આ કર્ઝો) અનેક ગણો વધારી આપવામાં આવશે અને તેઓ માટે કિંમતી અજ્ર છે.

 

[07:01.00]

وَالَّذِيْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖۤ اُولٰٓئِكَ هُمُ الصِّدِّيْقُوْنَۖۗ وَالشُّهَدَآءُ عِنْدَ رَبِّهِمْؕ لَهُمْ اَجْرُهُمْ وَنُوْرُهُمْ‌ؕ وَ الَّذِيْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰيٰتِنَاۤ اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَحِيْمِ۠ ‏‏﴿19﴾‏

૧૯.ÔtÕÕtÍ8eLt ytBtLtq rçtÕÕttnu ÔthtuËtuÕtune WÕtt9yuf ntuBtwË14 rË1Œe0f1qLt Ôt~~ttunŒt9ytu E2LŒ hççturnBt3, ÕtnwBt3 ys3htunwBt3 ÔtLtqhtunwBt3, ÔtÕÕtÍ8eLt fVY ÔtfÍ0çtq çtuytGttítuLtt9 ytuÕtt9yuf yË14n1tçtwÕt3 sn2eBt

૧૯.અને જેઓ અલ્લાહ અને રસૂલ પર ઇમાન લાવ્યા, તેઓ જ પોતાના રબ પાસે સાચા અને શહીદોનો દરજ્જો ધરાવે છે અને તેઓ માટે તેઓનો અજ્ર અને તેઓનુ નૂર છે અને જેઓ નાસ્તિક થયા અને અમારી નિશાનીઓને જૂઠલાવી, તેઓ જહીમવાસી છે.

 

[07:36.00]

اِعْلَمُوْۤا اَنَّمَا الْحَيٰوةُ الدُّنْيَا لَعِبٌ وَّلَهْوٌ وَّزِيْنَةٌ وَّتَفَاخُرٌۢ بَيْنَكُمْ وَتَكَاثُرٌ فِى الْاَمْوَالِ وَالْاَوْلَادِ‌ؕ كَمَثَلِ غَيْثٍ اَعْجَبَ الْكُفَّارَ نَبَاتُهٗ ثُمَّ يَهِيْجُ فَتَرٰٮهُ مُصْفَرًّا ثُمَّ يَكُوْنُ حُطٰمًا‌ؕ وَفِى الْاٰخِرَةِ عَذَابٌ شَدِيْدٌ ۙ وَّمَغْفِرَةٌ مِّنَ اللّٰهِ وَرِضْوَانٌ‌ؕ وَمَا الْحَيٰوةُ الدُّنْيَاۤ اِلَّا مَتَاعُ الْغُرُوْرِ‏﴿20﴾‏

૨૦.yuy14ÕtBtq9 yLLtBtÕt3 n1GttítwŒw0LGtt Õty2uçtwkÔt3 ÔtÕtn3ÔtwkÔt3 ÔtÍeLtítwkÔt3 Ôt ítVtÏttu2ÁBt3 çtGt3LtfwBt3 ÔtítftËtu8ÁLt3 rVÕt3 yBÔttÕtu ÔtÕt3 yÔt3ÕttŒu, fBtË7Õtu ø1tGt3rË7Lt3 yy14sçtÕt3 fwV0th Ltçttíttunq Ë7wBt0 Gtneòu Víthtntu BtwM1Vh0Lt3 Ëw7Bt0 GtfqLttu ntu2íttBtLt3, ÔtrVÕt3 ytÏt2uhítu y1Ít7çtwLt3 ~tŒeŒwkÔt3 ÔtBtø1VuhítwBt3 BtuLtÕÕttnu ÔtrhÍ14ÔttLtwLt3, ÔtBtÕt3 n1GttítwŒw0LGtt EÕÕtt BtíttW2Õt3 øttu2Yh

૨૦.જાણી લો કે દુનિયાનું જીવન ફકત એક રમત-ગમત, ઝીનત (શોભા) આપસમાં ફખ્ર કરવું અને માલ અને ઔલાદમાં વધારો કરવાની ચાહત છે, તેની મિસાલ વરસાદ જેવી છે કે જેની ઉપજ ખેડૂતને નવાઇ પમાડે છે, અને ત્યારબાદ તે કરમાઇ જાય છે અને એવી કે તું તેને પીળી પડી ગયેલી જોવે છો, અને અંતમાં તે સૂકાઇને ખડ થઇ જાય છે! અને આખેરતમાં સખત અઝાબ છે અથવા મગફેરત અને અલ્લાહની ખુશનુદી છે; અને દુનિયાનું જીવન છેતરામણી મૂડી સિવાય કશું જ નથી!

 

[08:33.00]

سَابِقُوْۤا اِلٰى مَغْفِرَةٍ مِّنْ رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا كَعَرْضِ السَّمَآءِ وَ الْاَرْضِۙ اُعِدَّتْ لِلَّذِيْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖ‌ؕ ذٰلِكَ فَضْلُ اللّٰهِ يُؤْتِيْهِ مَنْ يَّشَآءُ‌ؕ وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِيْمِ‏﴿21﴾‏

૨૧.Ëtçtufq92 yuÕtt Btø1VuhrítBt3 rBth3 hççtufwBt3 Ôt sLLtrítLt3 y1h3Ítu2nt fy1h3rÍ1Ë0Btt9yu ÔtÕt3 yh3Íu2 ytuE2Œ0ít rÕtÕÕtÍ8eLt ytBtLtq rçtÕÕttnu ÔthtuËtuÕtune, Ít7Õtuf VÍ14ÕtwÕÕttnu Gttuy3ítenu BtkGGt~tt9ytu, ÔtÕÕttntu Íw7ÕVÍ14rÕtÕt3 y1Í8eBt

૨૧.તમે તમારા પરવરદિગારની મગફેરત અને તે જન્નત તરફ પહેલ કરો જેની વિશાળતા ઝમીન અને આસમાનની બરાબર છે અને જેને તે લોકો માટે તૈયાર કરેલ છે કે જેઓ અલ્લાહ અને રસૂલ પર ઇમાન લાવ્યા છે, આ અલ્લાહનો ફઝલ છે કે જેને ચાહે છે તેને આપે છે અને અલ્લાહ અઝીમ ફઝલનો માલિક છે.

 

[09:07.00]

مَاۤ اَصَابَ مِنْ مُّصِيْبَةٍ فِى الْاَرْضِ وَلَا فِیْۤ اَنْفُسِكُمْ اِلَّا فِیْ كِتٰبٍ مِّنْ قَبْلِ اَنْ نَّبْرَاَهَا ؕ اِنَّ ذٰلِكَ عَلَى اللّٰهِ يَسِيْرٌۚ  ۖ‏﴿22﴾‏

૨૨.Btt9 yË1tçt rBtBt3 BttuË2eçtrítLt3 rVÕt3 yÍuo2 ÔtÕtt Ve9 yLt3VtuËufwBt3 EÕÕtt Ve fuíttrçtBt3 rBtLt3 f1çÕtu yLt3 Ltçt3hynt, ELLt Ít7Õtuf y1ÕtÕÕttnu GtËeh

૨૨.કોઇપણ મુસીબત જમીનમાં કે તમારી જાતમાં આવતી નથી સિવાય કે તે (બધી મુસીબત) તે (જમીન)ને પેદા કરવા પહેલા કિતાબ (લવ્હે મહેફૂઝ)માં લખેલી છે, અને આ કાર્ય અલ્લાહ માટે સહેલું છે:

 

[09:37.00]

لِّكَيْلَا تَاْسَوْا عَلٰى مَا فَاتَكُمْ وَلَا تَفْرَحُوْا بِمَاۤ اٰتٰٮكُمْ‌ؕ وَاللّٰهُ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُوْرِۙ‏﴿23﴾‏

૨૩.ÕtufGt3 Õtt íty3ËÔt3 y1Õtt Btt VtítfwBt3 ÔtÕtt ítV3hnq1 çtuBtt9 ytíttfwBt3, ÔtÕÕttntu Õtt Gtturn1ççttu fwÕÕt BtwÏ1íttrÕtLt3 VÏ1tqhu

૨૩.આ એ માટે કે તમારા હાથમાંથી જે કાંઇ જતું રહે તેના માટે અફસોસ ન કરો, અને તેણે તમને જે કાંઇ આપ્યું છે તેનાથી દિલ લગાવીને ખુશ ન થાવ; અને અલ્લાહ કોઇપણ ઘમંડી અને મોટાઇ કરવાવાળાને પસંદ કરતો નથી:

 

[09:55.00]

۟الَّذِيْنَ يَبْخَلُوْنَ وَيَاْمُرُوْنَ النَّاسَ بِالْبُخْلِ‌ؕ وَمَنْ يَّتَوَلَّ فَاِنَّ اللّٰهَ هُوَ الْغَنِىُّ الْحَمِيْدُ‏﴿24﴾‏

૨૪.rLtÕÕtÍ8eLt GtçÏ1tÕtqLt ÔtGty3BttuYLtLLttË rçtÕt3 çtwÏ1Õtu, ÔtBtkGt3 GtítÔtÕÕt VELLtÕÕttn ntuÔtÕt3 ø1trLtGGtwÕt3 n1BteŒ

૨૪.જેઓ કંજૂસી કરે છે તથા લોકોને કંજૂસીનો હુકમ કરે છે, તથા જે (અલ્લાહના ફરમાનથી) મોઢુ ફેરવે (તે પોતાનુ જ નુકસાન કરે છે કારણકે) અલ્લાહ બેનિયાઝ અને હમ્દને લાયક છે.

 

[10:12.00]

لَقَدْ اَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنٰتِ وَاَنْزَلْنَا مَعَهُمُ الْكِتٰبَ وَالْمِيْزَانَ لِيَقُوْمَ النَّاسُ بِالْقِسْطِ‌ۚ وَاَنْزَلْنَا الْحَدِيْدَ فِيْهِ بَاْسٌ شَدِيْدٌ وَّمَنَافِعُ لِلنَّاسِ وَلِيَعْلَمَ اللّٰهُ مَنْ يَّنْصُرُهٗ وَ رُسُلَهٗ بِالْغَيْبِ‌ ؕ اِنَّ اللّٰهَ قَوِىٌّ عَزِيْزٌ۠ ‏‏﴿25﴾‏

૨૫.Õtf1Œ3 yh3ËÕLtt htuËtuÕtLtt rçtÕt3 çtGGtuLttítu ÔtyLt3ÍÕLtt Bty1ntuBtwÕt3 fuíttçt ÔtÕt3BteÍtLt ÕtuGtf1qBtLLttËtu rçtÕt3 rf2Mítu2, ÔtyLt3ÍÕLtÕt3 n1ŒeŒ Venu çty3ËwLt3 ~tŒeŒwkÔt3 Ôt BtLttVuytu2 rÕtLLttËu ÔtÕtu Gty14ÕtBtÕÕttntu BtkGGtLËtu2htunq Ôt htuËtuÕtnq rçtÕt3ø1tGt3çtu, ELLtÕÕttn f1rÔtGGtwLt3 y1ÍeÍ

૨૫.બેશક અમોએ અમારા રસૂલોને વાઝેહ દલીલો સાથે મોકલ્યા અને તેમની સાથે કિતાબ અને અને મીઝાન નાઝિલ કર્યા, જેથી લોકો ઇન્સાફ કાયમ કરે અને અમોએ લોઢું પણ નાઝિલ કર્યુ જેમાં ભરપૂર તાકત અને (બીજા) ફાયદાઓ છે, અને એ માટે કે અલ્લાહ જાણી લે કે કોણ જોયા વગર તેની અને તેના રસૂલની મદદ કરે છે, અને બેશક અલ્લાહ જબરદસ્ત તાકતવર છે!

 

[11:04.00]

وَلَقَدْ اَرْسَلْنَا نُوْحًا وَّ اِبْرٰهِيْمَ وَجَعَلْنَا فِیْ ذُرِّيَّتِهِمَا النُّبُوَّةَ وَالْكِتٰبَ‌ فَمِنْهُمْ مُّهْتَدٍ‌ۚ وَكَثِيْرٌ مِّنْهُمْ فٰسِقُوْنَ‏﴿26﴾‏

૨૬.ÔtÕtf1Œ3 yh3ËÕLtt Ltqn1kÔt3 ÔtEçhtneBt Ôtsy1ÕLtt Ve Í7wh3rhGGtítunu BtLt3 LttuçtwÔt0ít ÔtÕfuíttçt VrBtLt3nwBt3 Bttun3ítrŒLt3, ÔtfË8eÁBt3 rBtLt3nwBt3 VtËuf1qLt

૨૬.અને અમોએ નૂહ અને ઇબ્રાહીમને મોકલ્યા, અને તેમની ઓલાદમાં નબુવ્વત તથા કિતાબ રાખી, તેઓમાંથી અમુક હિદાયત પામેલા અને મોટાભાગના નાફરમાનો છે.

 

[11:28.00]

ثُمَّ قَفَّيْنَا عَلٰٓى اٰثَارِهِمْ بِرُسُلِنَا وَقَفَّيْنَا بِعِيْسَى ابْنِ مَرْيَمَ وَاٰتَيْنٰهُ الْاِنْجِيْلَ۬ ۙ وَجَعَلْنَا فِیْ قُلُوْبِ الَّذِيْنَ اتَّبَعُوْهُ رَاْفَةً وَّرَحْمَةً  ؕ وَرَهْبَانِيَّةَ ۟ابْتَدَعُوْهَا مَا كَتَبْنٰهَا عَلَيْهِمْ اِلَّا ابْتِغَآءَ رِضْوَانِ اللّٰهِ فَمَا رَعَوْهَا حَقَّ رِعَايَتِهَا‌ ۚ فَاٰتَيْنَا الَّذِيْنَ اٰمَنُوْا مِنْهُمْ اَجْرَهُمْ‌ۚ وَكَثِيْرٌ مِّنْهُمْ فٰسِقُوْنَ‏﴿27﴾‏

૨૭.Ëw7BBt f1V0Gt3Ltt y1Õtt9 ytËt7hurnBt3 çtuhtuËtuÕtuLtt Ôtf1V0Gt3Ltt çtuE2ËçLtu Bth3GtBt ÔtytítGt3Ltt nwÕt3 ELSÕt Ôtsy1ÕLtt Veft2uÕtqrçtÕÕtÍ8eLtít3 ítçtW2ntu hy3VítkÔt3 Ôthn14BtítLt3, Ôt hn3çttrLtGGtít rLtçt3ítŒW2nt Btt fítçLttnt y1ÕtGt3rnBt3 EÕÕtçítuøtt92y rhÍ14ÔttrLtÕÕttnu VBtt hy1Ôt3nt n1f14f1 huy1tGtítunt, VytítGt3LtÕÕtÍ8eLt ytBtLtq rBtLt3nwBt3 ys3hnwBt3, ÔtfË8eÁBt3 rBtLt3nwBt3 VtËufq1Lt

૨૭.પછી અમોએ તેમના જ નકશે કદમ પર બીજા રસૂલ મોકલ્યા, અને તેમના બાદ ઇસા ઇબ્ને મરિયમને મબઉસ કર્યા, અને તેને ઇન્જીલ અતા કરી, અને તેમની પૈરવી કરવાવાળાઓના દિલોમાં મહેરબાની અને મોહબ્બત મૂકી. જેમને રૂહબાનીયત (સંસાર ત્યાગ)ને પોતાના તરફથી શરૂ કર્યો, અમે હુકમ આપ્યો ન હતો જો કે તેઓનો મકસદ અલ્લાહની ખુશી હતો પરંતુ તેઓએ તેની પૂરતી કાળજી ન રાખી, આ કારણે જેઓ ઇમાન લાવ્યા હતા, તેમને તેમનો અજ્ર અતા કર્યો, અને તેઓમાંથી મોટાભાગના ફાસિકો છે!

 

[12:35.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَاٰمِنُوْا بِرَسُوْلِهٖ يُؤْتِكُمْ كِفْلَيْنِ مِنْ رَّحْمَتِهٖ وَيَجْعَلْ لَّكُمْ نُوْرًا تَمْشُوْنَ بِهٖ وَيَغْفِرْ لَكُمْ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ ۙۚ‏﴿28﴾‏

૨૮.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtqít3 ítfw1ÕÕttn ÔtytBtuLtq çtuhËqÕtune Gttuy3ítufwBt3 rfV3ÕtGt3Ltu rBth0n14Btítune Ôt Gts3y1ÕÕtfwBt3 LtqhLt3 ítBt3~tqLt çtune ÔtGtø14trVh3 ÕtfwBt3, ÔtÕÕttntu ø1tVwÁh3 hn2eBt

૨૮.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહથી ડરો અને તેના રસૂલ (મોહમ્મદ સ.અ.વ.) પર ઇમાન લાવો કે જેથી તે પોતાની રહેમતનો બે ભાગ તમને આપે, અને તમારા માટે એવું નૂર કાયમ કરે કે જેની રોશનીમાં તમે ચાલો, અને તમને માફ કરે; અને અલ્લાહ મોટો માફ કરનાર તથા રહેમ કરનાર છે :

 

[13:06.00]

لِّئَلَّا يَعْلَمَ اَهْلُ الْكِتٰبِ اَلَّا يَقْدِرُوْنَ عَلٰى شَىْءٍ مِّنْ فَضْلِ اللّٰهِ‌ وَاَنَّ الْفَضْلَ بِيَدِ اللّٰهِ يُؤْتِيْهِ مَنْ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ ذُوْ الْفَضْلِ الْعَظِيْمِ۠ ‏‏﴿29﴾‏

૨૯.ÕtuyÕÕtt Gty14ÕtBt yn3ÕtwÕt3 fuíttçtu yÕÕtt Gtf3Œ2uYLt y1Õtt ~tGt3ELt3 rBtLt3 VÍ14rÕtÕÕttnu ÔtyLLtÕt3 VÍ14Õt çtuGtrŒÕÕttnu Gtwy3ítenu BtkGGt~tt9ytu, ÔtÕÕttntu Íw7Õt3VÍ14rÕtÕt3 y1Í6eBt

૨૯.જેથી કિતાબવાળા જાણી લે કે તેઓ અલ્લાહના ફઝલ પર કંઇપણ કાબૂ રાખતા નથી, અને સંપૂર્ણ ફઝલ અલ્લાહના હાથમાં છે, તે જેને ચાહે આપે છે અને તે અઝીમ ફઝલનો માલિક છે.