[00:00.00]
البينة
અલ બય્યનાહ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૯૮ | આયત-૮
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
لَمْ يَكُنِ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَالْمُشْرِكِيْنَ مُنْفَكِّيْنَ حَتّٰى تَاْتِيَهُمُ الْبَيِّنَةُ ۙ﴿1﴾
1.ÕtBt3GtfturLtÕt3 ÕtÍ8eLt fVY rBtLt3yn3rÕtÕt3 fuíttçtu ÔtÕt3 Btw~t3hufeLt BtwLt3Vfe0Lt n1íítt íty3ítuGtntuBtwÕt3 çtGGtuLtn3
1.કિતાબવાળા નાસ્તિકો તથા બીજા મુશ્રિકો પોતાની માન્યતાઓથી અલગ થવાના નથી, જ્યાં સુધી તેમના પાસે ખુલ્લી દલીલ ન આવે:
[00:12.00]
رَسُوْلٌ مِّنَ اللّٰهِ يَتْلُوْا صُحُفًا مُّطَهَّرَةً ۙ﴿2﴾
2.hËqÕtwBt3 BtuLtÕÕttnu GtíÕtq Ëtu2ntu2VBt3 Bttuít1n3nhn3
2.અલ્લાહ તરફથી રસૂલ (ન આવે) કે જે પાકીઝા કિતાબોની તિલાવત કરે :
[00:19.00]
فِيْهَا كُتُبٌ قَيِّمَةٌ ؕ﴿3﴾
3.Vent ftuíttuçtwLt3 f1GGtuBtn3
3.જેમાં કિંમતી અને યોગ્ય લખાણો છે.
[00:23.00]
وَمَا تَفَرَّقَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ اِلَّا مِنْۢ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَيِّنَةُ ؕ﴿4﴾
4.ÔtBtt ítVh0f1ÕÕtÍ8eLt WítwÕt3 fuíttçt EÕÕtt rBtBt3 çty14Œu Bttò9yít3ntuBtwÕt3 çtGGtuLtn3
4.અને જેમને કિતાબ આપવામાં આવી હતી તેમણે ઇખ્તેલાફ ન કર્યો સિવાય એ પછી કે તેમની પાસે ખુલ્લી દલીલ આવી!
[00:35.00]
وَمَاۤ اُمِرُوْۤا اِلَّا لِيَعْبُدُوا اللّٰهَ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ۬ ۙ حُنَفَآءَ وَيُقِيْمُوا الصَّلٰوةَ وَيُؤْتُوا الزَّكٰوةَ وَذٰلِكَ دِيْنُ الْقَيِّمَةِ ؕ﴿5﴾
5.ÔtBtt9 ytuBtuY9 EÕÕtt ÕtuGty14çttuŒwÕÕttn BtwÏ1ÕtuË2eLt ÕtnwŒe0Lt, ntu2LtVt9y ÔtGttuf2eBtwM1Ë1Õttít ÔtGtwy3ítwÍ0ftít ÔtÍt7Õtuf ŒeLtwÕt3 f1GGtuBtn3
5.અને તેમને ફકત એ જ હુકમ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઇબાદત કરે અને એવી હાલતમાં કે દીનને તે (અલ્લાહ)ના માટે ખાલીસ કરે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે, અને એ જ સાચો અને મજબૂત દીન છે!
[00:56.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَ الْمُشْرِكِيْنَ فِیْ نَارِ جَهَنَّمَ خٰلِدِيْنَ فِيْهَا ؕ اُولٰٓئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ ؕ﴿6﴾
6.ELLtÕÕtÍ8eLt fVY rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu ÔtÕt3 Btw~t3hufeLt VeLtthu snLLtBt Ït1tÕtuŒeLt Vent WÕtt9yuf nwBt3 ~th3ÁÕt3 çtrhGGtn3
6.બેશક કિતાબવાળાઓમાંથી જેઓ નાસ્તિક થયા તેઓ તથા મુશરિકો જહન્નમમાં છે હંમેશા તેમાં રહેશે અને તેઓ બદતરીન મખલૂક છે!
[01:14.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِۙ اُولٰٓئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ ؕ﴿7﴾
7.ELLtÕt3 ÕtÍe7Lt ytBtLtw Ôty1BtuÕtwM1Ët1Õtunt1ítu WÕtt9yuf nwBt3 Ït1Gt3ÁÕt3 çtrhGGtn
7.બેશક જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તે લોકો બહેતરીન મખ્લૂક છે.
[01:26.00]
جَزَآؤُهُمْ عِنْدَ رَبِّهِمْ جَنّٰتُ عَدْنٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا ؕ رَضِىَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ ؕ ذٰلِكَ لِمَنْ خَشِىَ رَبَّهٗ۠ ﴿8﴾
8.sÍt9ytunwBt3 E2LŒ hççturnBt3 sLLttíttu y1Œ3rLtLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLt3nthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, hÍu2GtÕÕttntu y1LnwBt3 ÔthÍq1 y1Lntu, Ít7Õtuf ÕtuBtLt3 Ï1t~tuGt hççtn3
8.તેમનો બદલો તેમના પરવરદિગાર પાસે હંમેશા રહેવાવાળી જન્નતો છે, જેની હેઠળ નદીઓ વહે છે; તેમાં તેઓ હંમેશ માટે રહેશે; અલ્લાહ તેઓથી રાજી છે અને તેઓ અલ્લાહથી રાજી છે, અને આ બધું તેના માટે છે કે જે પોતાના પરવરદિગારથી ડરે!
[00:00.00]
البينة
અલ બય્યનાહ
સુરા-૯૮ | આયત-૮
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
لَمْ يَكُنِ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَالْمُشْرِكِيْنَ مُنْفَكِّيْنَ حَتّٰى تَاْتِيَهُمُ الْبَيِّنَةُ ۙ﴿1﴾
૧.ÕtBt3GtfturLtÕt3 ÕtÍ8eLt fVY rBtLt3yn3rÕtÕt3 fuíttçtu ÔtÕt3 Btw~t3hufeLt BtwLt3Vfe0Lt n1íítt íty3ítuGtntuBtwÕt3 çtGGtuLtn3
૧.કિતાબવાળા નાસ્તિકો તથા બીજા મુશ્રિકો પોતાની માન્યતાઓથી અલગ થવાના નથી, જ્યાં સુધી તેમના પાસે ખુલ્લી દલીલ ન આવે:
[00:12.00]
رَسُوْلٌ مِّنَ اللّٰهِ يَتْلُوْا صُحُفًا مُّطَهَّرَةً ۙ﴿2﴾
૨.hËqÕtwBt3 BtuLtÕÕttnu GtíÕtq Ëtu2ntu2VBt3 Bttuít1n3nhn3
૨.અલ્લાહ તરફથી રસૂલ (ન આવે) કે જે પાકીઝા કિતાબોની તિલાવત કરે :
[00:19.00]
فِيْهَا كُتُبٌ قَيِّمَةٌ ؕ﴿3﴾
૩.Vent ftuíttuçtwLt3 f1GGtuBtn3
૩.જેમાં કિંમતી અને યોગ્ય લખાણો છે.
[00:23.00]
وَمَا تَفَرَّقَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ اِلَّا مِنْۢ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَيِّنَةُ ؕ﴿4﴾
૪.ÔtBtt ítVh0f1ÕÕtÍ8eLt WítwÕt3 fuíttçt EÕÕtt rBtBt3 çty14Œu Bttò9yít3ntuBtwÕt3 çtGGtuLtn3
૪.અને જેમને કિતાબ આપવામાં આવી હતી તેમણે ઇખ્તેલાફ ન કર્યો સિવાય એ પછી કે તેમની પાસે ખુલ્લી દલીલ આવી!
[00:35.00]
وَمَاۤ اُمِرُوْۤا اِلَّا لِيَعْبُدُوا اللّٰهَ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ۬ ۙ حُنَفَآءَ وَيُقِيْمُوا الصَّلٰوةَ وَيُؤْتُوا الزَّكٰوةَ وَذٰلِكَ دِيْنُ الْقَيِّمَةِ ؕ﴿5﴾
૫.ÔtBtt9 ytuBtuY9 EÕÕtt ÕtuGty14çttuŒwÕÕttn BtwÏ1ÕtuË2eLt ÕtnwŒe0Lt, ntu2LtVt9y ÔtGttuf2eBtwM1Ë1Õttít ÔtGtwy3ítwÍ0ftít ÔtÍt7Õtuf ŒeLtwÕt3 f1GGtuBtn3
૫.અને તેમને ફકત એ જ હુકમ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઇબાદત કરે અને એવી હાલતમાં કે દીનને તે (અલ્લાહ)ના માટે ખાલીસ કરે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે, અને એ જ સાચો અને મજબૂત દીન છે!
[00:56.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَ الْمُشْرِكِيْنَ فِیْ نَارِ جَهَنَّمَ خٰلِدِيْنَ فِيْهَا ؕ اُولٰٓئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ ؕ﴿6﴾
૬.ELLtÕÕtÍ8eLt fVY rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu ÔtÕt3 Btw~t3hufeLt VeLtthu snLLtBt Ït1tÕtuŒeLt Vent WÕtt9yuf nwBt3 ~th3ÁÕt3 çtrhGGtn3
૬.બેશક કિતાબવાળાઓમાંથી જેઓ નાસ્તિક થયા તેઓ તથા મુશરિકો જહન્નમમાં છે હંમેશા તેમાં રહેશે અને તેઓ બદતરીન મખલૂક છે!
[01:14.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِۙ اُولٰٓئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ ؕ﴿7﴾
૭.ELLtÕt3 ÕtÍe7Lt ytBtLtw Ôty1BtuÕtwM1Ët1Õtunt1ítu WÕtt9yuf nwBt3 Ït1Gt3ÁÕt3 çtrhGGtn
૭.બેશક જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તે લોકો બહેતરીન મખ્લૂક છે.
[01:26.00]
جَزَآؤُهُمْ عِنْدَ رَبِّهِمْ جَنّٰتُ عَدْنٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا ؕ رَضِىَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ ؕ ذٰلِكَ لِمَنْ خَشِىَ رَبَّهٗ۠ ﴿8﴾
૮.sÍt9ytunwBt3 E2LŒ hççturnBt3 sLLttíttu y1Œ3rLtLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLt3nthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, hÍu2GtÕÕttntu y1LnwBt3 ÔthÍq1 y1Lntu, Ít7Õtuf ÕtuBtLt3 Ï1t~tuGt hççtn3
૮.તેમનો બદલો તેમના પરવરદિગાર પાસે હંમેશા રહેવાવાળી જન્નતો છે, જેની હેઠળ નદીઓ વહે છે; તેમાં તેઓ હંમેશ માટે રહેશે; અલ્લાહ તેઓથી રાજી છે અને તેઓ અલ્લાહથી રાજી છે, અને આ બધું તેના માટે છે કે જે પોતાના પરવરદિગારથી ડરે!