હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૧૦મી રાત્રે ૪ (૨x૨) રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વારસુરએ ફાતેહા.એક વારઆયતુલ કુરસી અને 3 વખતસૂરાએ કૌસર પડે.
અલ્લાહ ફરિશ્તાઓને કહેશે, ‘તેના માટે એક લાખ સારા કાર્યો લખો, તેના દરજ્જાને એક લાખ દરજજો ઉંચા કરો, અને એક લાખ દરવાજા ખોલો.