માહે શાબાન સયુંકત આમાલ
1)રોઝો રાખવો
2)દાન કરવુ
3)વધારે ઈસ્તીગફાર
દરરોજ 70 વખત પડે:
اسْتَغْفِرُ ٱللَّهَ وَاسْالُهُ ٱلتَّوْبَة
અસ્તગફેરૂલ્લાહ વ અસઅલોહુત તવબહ
اسْتَغْفِرُ ٱللَّهَ ٱلَّذِي لاَ إِلٰهَ إِلاَّ هُوَ ٱلرَحْمٰنُ ٱلرَّحِيمُ ٱلْحَيُّ ٱلْقَيُّوْمُ وَاتُوبُ إِلَيْهِ
અસ્તગફેરૂલ્લાહ લઝી લા ઈલાહ ઈલ્લા હોવર રહમાનુર રહીમૂલ હય્યુલ કય્યુમો વ અતુબો એલયહ
પુરા માહે શાબાનમાં 1000 વખત પડે:
لاَ إِلٰهَ إِلاَّ ٱللَّهُ وَلاَ نَعْبُدُ إِلاَّ إِيَّاهُ مُخْلِصِينَ لَهُ ٱلدِّينَ وَلَوْ كَرِهَ ٱلْمُشْرِكُون
લા ઈલાહ ઈલ્લલ્લાહો વલા નઅબોદો ઈલ્લા ઈય્યાહો મુખલેસીન લહુદ દીન વ લવ કરેહલ મુશરેકુન
15મી શાબાન પછી દરરોજ આ દુઆ પડે:
اللّهُمَّ إنْ لَمْ تَكُنْ غَفَرْتَ لَنَا فِيمَا مَضَى مِنْ شَعْبَانَ فَاغْفِرْ لَنَا فِيمَا بَقِيَ مِنْهُ.
અલ્લાહુમ્મ ઈન લમ તકુન ગફરત લના ફીમા મઝા મિન શઅબાન ફગફિર લના ફીમા બકીય મિનહુ