૭૨.સૂરાએ જીન

[00:00.00]

 

 

 

الجن
અલ જીન
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૭૨ | આયત-૨૮

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

قُلْ اُوْحِىَ اِلَىَّ اَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوْۤا اِنَّا سَمِعْنَا قُرْاٰنًاعَجَبًا ۙ‏﴿1﴾‏

૧.f1wÕt3 Wn2uGt yuÕtGGt yLLtnwË3 ítBty1 LtVÁBt3 BtuLtÕt3 SLLtu Vf1tÕt9q ELLtt ËBtuy14Ltt fw1h3ytLtLt3 y1sçtt

૧.તું કહે કે મારી તરફ વહી કરવામાં આવી છે કે જિન્નાતોના એક સમૂહે કુરઆનને કાન દઇને સાંભળ્યું પછી કહ્યુ કે બેશક અમોએ એક અજાયબી ભર્યુ કુરઆન સાંભળ્યું છે...

 

[00:14.00]

يَّهْدِىْۤ اِلَى الرُّشْدِ فَاٰمَنَّا بِهٖ‌ ؕ وَلَنْ نُّشْرِكَ بِرَبِّنَاۤ اَحَدًا ۙ‏﴿2﴾‏

૨.Gtn3Œe9 yuÕth3Á~Œu VytBtLLtt çtune, ÔtÕtLt3 Ltw~t3huf çtuhççtuLtt9 yn1ŒkÔt3

૨.જે સીધા રસ્તા તરફ હિદાયત કરે છે, જેથી અમે તેના પર ઇમાન લઇ આવ્યા અને કયારેય પણ કોઇને અમારા પરવરદિગારનો શરીક નહિ બનાવીએ:

 

[00:25.00]

وَّاَنَّهٗ تَعٰلٰى جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَّلَا وَلَدًا ۙ‏﴿3﴾‏

૩.ÔtyLLtnq íty1tÕtt sŒtu0 hççtuLtt Btíít1Ï1tÍ7 Ë1tn2uçtítkÔt3 ÔtÕttÔtÕtŒt

૩.અને એ કે અમારા પરવરદિગારની શાન બુલંદ છે હરગિઝ તેણે પોતાના માટે ઔરત કે ફરઝંદ પસંદ નથી કર્યા:

 

[00:35.00]

وَّ اَنَّهٗ كَانَ يَقُوْلُ سَفِيْهُنَا عَلَى اللّٰهِ شَطَطًا ۙ‏﴿4﴾‏

૪.Ôt0yLLtnq ftLt Gtfq1Õttu ËVentuLtt y1ÕtÕÕttnu ~tít1ít1t

૪.અને અમારો મૂર્ખા અલ્લાહના બારામાં અયોગ્ય વાતો કહે છે:

 

[00:41.00]

وَّاَنَّا ظَنَنَّاۤ اَنْ لَّنْ تَقُوْلَ الْاِنْسُ وَالْجِنُّ عَلَى اللّٰهِ كَذِبًا ۙ‏﴿5﴾‏

૫.Ôt0yLLtt Í5LtLLtt9 yÕÕtLt3 ítfq1ÕtÕt3 ELËtu ÔtÕt3rsLLttu y1ÕtÕÕttnu fÍu8çtt

૫.જો કે અમે એમ સમજતા હતા કે હરગિઝ ઇન્સાન તથા જિન્નાત અલ્લાહ તરફ જૂઠી નિસ્બત નથી આપતા!

 

[00:53.00]

وَّاَنَّهٗ كَانَ رِجَالٌ مِّنَ الْاِنْسِ يَعُوْذُوْنَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوْهُمْ رَهَقًا ۙ‏﴿6﴾‏

૬.Ôt0yLLtnq ftLt huòÕtwBt3 BtuLtÕt3 ELËu GtW2Í7qLt çtuhuòrÕtBt3 BtuLtÕt3 SLLtu VÍtŒqnwBt3 hnf1t

૬.અને અમુક ઇન્સાન મર્દો અમુક જિન્નાત મર્દોની શરણ લેતા હતા. જેથી તેઓની સરકશીમાં વધારો થતો હતો!

 

[01:06.00]

وَّاَنَّهُمْ ظَنُّوْا كَمَا ظَنَنْتُمْ اَنْ لَّنْ يَّبْعَثَ اللّٰهُ اَحَدًا ۙ‏﴿7﴾‏

૭.Ôt0yLLtnwBt3 Í5LLtq fBtt Í5LtLt3ítwBt3 yÕÕtkGt3 Gtçy1Ë7ÕÕttntu yn1Œt

૭.અને તેઓએ ગુમાન કર્યુ -જેમ તમે ગુમાન કરતા હતા કે હરગિઝ અલ્લાહ કોઇને (નબુવ્વત માટે) મબઉસ નહિ કરે!

 

[01:16.00]

وَّاَنَّا لَمَسْنَا السَّمَآءَ فَوَجَدْنٰهَا مُلِئَتْ حَرَسًا شَدِيْدًا وَّشُهُبًا ۙ‏﴿8﴾‏

૮.Ôt0yLLtt ÕtBtMLtË3ËBtt9y VÔtsŒ3Lttnt BttuÕtuyít3 n1hËLt3 ~tŒeŒkÔt3 Ôt~ttuntuçtLt

૮.અને આ કે અમે આસમાનની તપાસ કરી અને તે બધાને તાકતવર ચોકીદારો અને ઊલ્કાથી ભરપૂર પામ્યા,

 

[01:28.00]

وَّاَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ‌ ؕ فَمَنْ يَّسْتَمِعِ الْاٰنَ يَجِدْ لَهٗ شِهَابًا رَّصَدًا ۙ‏﴿9﴾‏

૯.Ôt0yLLtt fwLLtt Ltf14yt2uŒtu rBtLnt Btf1tyu2Œ rÕtË0Byu2, VBtkGt3 GtMítBtuE2Õt3 ytLt GtSŒ3Õtnq ~tuntçth3 hË1Œt

૯.અને આ કે અમે અગાઉ વાતો સાંભળવા માટે તેના અમુક ભાગોમાં બેસતા હતા, પરંતુ હવે અગર કોઇ સાંભળવા માંગે તો તેની તાકમાં ઊલ્કાને પામશે!

 

[01:41.00]

وَّاَنَّا لَا نَدْرِىْۤ اَشَرٌّ اُرِيْدَ بِمَنْ فِى الْاَرْضِ اَمْ اَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا ۙ‏﴿10﴾‏

૧૦.Ôt0yLLtt ÕttLtŒ3he9 y~tÁ0Lt3 ytuheŒ çtuBtLt3 rVÕt3yh3Íu2 yBt3 yhtŒ çturnBt3 hççttunwBt3 h~tŒt

૧૦.અને આ કે અમે નથી જાણતા કે શું ઝમીનવાળાઓ માટે તેમના પરવરદિગારે નુકસાનનો ઇરાદો કરેલ છે કે હિદાયત કરવાનો ઇરાદો કરેલ છે?!

 

[01:53.00]

وَّاَنَّا مِنَّا الصّٰلِحُوْنَ وَمِنَّا دُوْنَ ذٰلِكَ‌ؕ كُنَّا طَرَآئِقَ قِدَدًا ۙ‏﴿11﴾‏

૧૧.Ôt0yLLtt rBtLLtM1Ë1tÕtun1qLt ÔtrBtLLttŒqLt Ít7Õtuf, fwLLtt ít1ht9yuf1 fu2ŒŒt

૧૧.અને અમારામાંથી અમુક નેક છે અને અમુક તે સિવાયના છે અને અમે જુદા-જુદા ગિરોહ છીએ!

 

[02:06.00]

وَّاَنَّا ظَنَنَّاۤ اَنْ لَّنْ نُّعْجِزَ اللّٰهَ فِى الْاَرْضِ وَلَنْ نُّعْجِزَهٗ هَرَبًا ۙ‏﴿12﴾‏

૧૨.Ôt0yLLtt Í5LtLLtt9 yÕÕtLt3 Lttuy14suÍÕÕttn rVÕt3yh3Íu2 ÔtÕtLt3 Lttuy14suÍnq nhçtt

૧૨.અને આ કે અમને યકીન છે કે ન અમે અલ્લાહને ઝમીનમાં લાચાર કરી શકીએ છીએ, ન તેની પકડમાંથી છટકી શકીએ છીએ!

 

[02:18.00]

وَّاَنَّا لَمَّا سَمِعْنَا الْهُدٰٓى اٰمَنَّا بِهٖ‌ ؕ فَمَنْ يُّؤْمِنْۢ بِرَبِّهٖ فَلَا يَخَافُ بَخْسًا وَّلَا رَهَقًا ۙ‏﴿13﴾‏

૧૩.Ôt0yLLtt ÕtBBtt ËBtuy14LtÕt3 ntuŒt9 ytBtLLtt çtune, VBtkGt3 Gttuy3rBtBt3 çtuhççtune VÕtt GtÏt1tVtu çtÏ14tËkÔt3 ÔtÕtt hnf1t

૧૩.અને આ કે અમોએ જયારે (કુરઆનની) હિદાયત સાંભળી ત્યારે ઇમાન લાવ્યા, જે કોઇ પોતાના પરવરદિગાર પર ઇમાન લાવે, ન તે કંઇ નુકસાનથી ડરે છે ન ઝુલ્મથી (ડરે છે).

 

[02:35.00]

وَّاَنَّا مِنَّا الْمُسْلِمُوْنَ وَمِنَّا الْقٰسِطُوْنَ‌ؕ فَمَنْ اَسْلَمَ فَاُولٰٓئِكَ تَحَرَّوْا رَشَدًا‏﴿14﴾‏

૧૪.Ôt0yLLtt rBtLLtÕt3 BtwËÕtuBtqLt3 ÔtrBtLLtÕt3 f1tËuít1qLt, VBtLt3 yË3ÕtBt VWÕtt9yuf ítn1h0Ôt3 h~tŒt

૧૪.અને આ કે અમારામાંથી અમુક મુસલમાન છે અને અમુક ઝુલમગાર છે. જેઓએ ઇસ્લામ પસંદ કર્યા તેઓએ હિદાયતનો રસ્તો મેળવી લીધો છે.

 

[02:50.00]

وَاَمَّا الْقٰسِطُوْنَ فَكَانُوْا لِجَهَنَّمَ حَطَبًا ۙ‏﴿15﴾‏

૧૫.ÔtyBt0Õt3 f1tËuít1qLt VftLtq ÕtusnLLtBt n1ít1çtt

૧૫.પરંતુ ઝુલ્મગારો જહન્નમનું બળતણ છે:

 

[02:57.00]

وَّاَنْ لَّوِ اسْتَقَامُوْا عَلَى الطَّرِيْقَةِ لَاَسْقَيْنٰهُمْ مَّآءً غَدَقًا ۙ‏﴿16﴾‏

૧૬.Ôt0 yÕÕtrÔtË3ítf1tBtq y1Õtí1ít1hef1ítu ÕtyË3f1Gt3LttnwBt3 Btt9yLt3 ø1tŒf1t

૧૬.અને આ કે અગર તેઓ (ઇમાનના) રસ્તા પર કાયમ રહે તો અમે તેમને પુષ્કળ પાણીથી સૈરાબ કરશુ:

 

[03:07.00]

لِّنَفْتِنَهُمْ فِيْهِ‌ ؕ وَمَنْ يُّعْرِضْ عَنْ ذِكْرِ رَبِّهٖ يَسْلُكْهُ عَذَابًا صَعَدًا ۙ‏﴿17﴾‏

૧૭.ÕtuLtV3ítuLtnwBt3 Venu, ÔtBtkGt3 Gttuy14rhÍ14 y1Lt3 rÍ7f3hu hççtune GtË3Õtwf3ntu y1Ít7çtLt3 Ë1y1Œt

૧૭.જેથી તે (નેઅમતો)માં તેમની આજમાઇશ કરીએ; અને જે કોઇ પોતાના રબની યાદથી મોઢું ફેરવે, તેને (દરરોજ) વધતા અઝાબમાં દાખલ કરશુ:

 

[03:19.00]

وَّاَنَّ الْمَسٰجِدَ لِلّٰهِ فَلَا تَدْعُوْا مَعَ اللّٰهِ اَحَدًا ۙ‏﴿18﴾‏

૧૮.Ôt0yLLtÕt3 BtËtsuŒ rÕtÕÕttnu VÕtt ítŒ3W2 Bty1ÕÕttnu yn1Œt

૧૮.અને આ કે મસ્જિદો અલ્લાહ માટે છે, તેથી અલ્લાહ સાથે (તેમાં) બીજા કોઇને ન પોકારો:

 

[03:27.00]

وَّاَنَّهٗ لَمَّا قَامَ عَبْدُ اللّٰهِ يَدْعُوْهُ كَادُوْا يَكُوْنُوْنَ عَلَيْهِ لِبَدًا ؕ۠ ‏‏﴿19﴾‏

૧૯.Ôt0yLLtnq ÕtBBtt f1tBt y1çŒwÕÕttnu GtŒ3W2ntu ftŒq GtfqLtqLt y1ÕtGt3nu ÕtuçtŒt

૧૯.અને એ કે જયારે અલ્લાહનો બંદો ઇબાદત માટે ઊભો થતો હતો અને તેનો પોકારતો હતો ત્યારે તેને અનુસરવાવાળાનો ગિરોહ ગીરદી કરતો હતો.

 

[03:37.00]

قُلْ اِنَّمَاۤ اَدْعُوْا رَبِّىْ وَلَاۤ اُشْرِكُ بِهٖۤ اَحَدًا‏﴿20﴾‏

૨૦.f1wÕt3 ELLtBtt9 yŒ3W2 hççte ÔtÕtt9 W~huftu çtune9 yn1Œt

૨૦.(અય રસૂલ!) કહે કે હું માત્ર મારા પરવરદિગારને જ પોકારૂં છું, અને કોઇપણને તેનો શરીક બનાવતો નથી.

 

[03:48.00]

قُلْ اِنِّىْ لَاۤ اَمْلِكُ لَكُمْ ضَرًّا وَّلَا رَشَدًا‏﴿21﴾‏

૨૧.f1wÕt3 ELLte Õtt9yBÕtuftu ÕtfwBt3 Í1hk0Ôt3 ÔtÕtt h~tŒt

૨૧.કહે કે હું તમારા નુકસાન કે હિદાયતનો માલિક નથી!

 

[03:57.00]

قُلْ اِنِّىْ لَنْ يُّجِيْرَنِىْ مِنَ اللّٰهِ اَحَدٌ ۬ ۙ وَّلَنْ اَجِدَ مِنْ دُوْنِهٖ مُلْتَحَدًا ۙ‏﴿22﴾‏

૨૨.fw1Õt3 ELLte ÕtkGGttuShLte BtuLtÕÕttnu yn1ŒwkÔt3 ÔtÕtLt3 ysuŒ rBtLŒqLtune BtwÕítn1Œt

૨૨.કહે કે (જો હુ નાફરમાની કરૂ તો) અલ્લાહથી મને કોઇ બચાવનાર નથી અને તેના સિવાય ક્યાંય પનાહગાહ નહિ પામુ.

 

[04:08.00]

اِلَّا بَلٰغًا مِّنَ اللّٰهِ وَرِسٰلٰتِهٖ‌ ؕ وَمَنْ يَّعْصِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَاِنَّ لَهٗ نَارَ جَهَنَّمَ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا ؕ‏﴿23﴾‏

૨૩.EÕÕtt çtÕttø1tBt3 BtuLtÕÕttnu ÔthuËtÕttítune, ÔtBtkGt3 Gty14rË1ÕÕttn ÔthËqÕtnq VELLt Õtnq Ltth snLLtBt3 Ït1tÕtuŒeLt Vent9 yçtŒt

૨૩.અલ્લાહ તરફથી મારી જવાબદારી ફકત પયગામ પહોંચાડવાની અને તેની રિસાલતની છે; અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરે તો બેશક તેના માટે જહન્નમની આગ છે, જેમાં તે હંમેશા રહેશે!

 

[04:32.00]

حَتّٰٓى اِذَا رَاَوْا مَا يُوْعَدُوْنَ فَسَيَعْلَمُوْنَ مَنْ اَضْعَفُ نَاصِرًا وَّاَقَلُّ عَدَدًا‏﴿24﴾‏

૨૪.n1íítt9 yuÍt7 hyÔt3 BttGtqy1ŒqLt VËGty14ÕtBtqLt BtLt3 yÍ14y1Vtu LttË2uhkÔt3 Ôtyf1ÕÕttu y1ŒŒt

૨૪.ત્યાં સુધી કે જેનો વાયદો આપવામાં આવેલ છે, તેને જોશે ત્યારે તેઓ જાણી લેશે કે કોના મદદગાર નબળા છે અને કોની સંખ્યા ઓછી છે!

 

[04:44.00]

قُلْ اِنْ اَدْرِىْۤ اَقَرِيْبٌ مَّا تُوْعَدُوْنَ اَمْ يَجْعَلُ لَهٗ رَبِّىْۤ اَمَدًا‏﴿25﴾‏

૨૫.fw1Õt3 ELt3 yŒ3he9 yf1heçtwBt3 Bttítqy1ŒqLt yBt3 Gts3y1Õttu Õtnq hççte9 yBtŒt

૨૫.કહે કે મને ખબર નથી કે જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે. તે નજીક છે અથવા મારા પરવરદિગારે તેના માટેનો સમય નક્કી કરેલ છે?!

 

[04:55.00]

عٰلِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلٰى غَيْبِهٖۤ اَحَدًا ۙ‏﴿26﴾‏

૨૬.y1tÕtuBtwÕt3 ø1tGt3çtu VÕtt GtwÍ45nuhtu y1Õtt ø1tGt3çtune9 yn1Œt

૨૬.તે ગેબનો જાણનાર છે, અને તે પોતાના ગેબથી બીજા કોઇ ઉપર જાહેર કરતો નથી:

 

[05:03.00]

اِلَّا مَنِ ارْتَضٰى مِنْ رَّسُوْلٍ فَاِنَّهٗ يَسْلُكُ مِنْۢ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهٖ رَصَدًا ۙ‏﴿27﴾‏

૨૭.EÕÕtt BtrLth3ítÍ1t rBth3 hËqrÕtLt3 VELLtnq GtMÕttuftu rBtBt3 çtGt3Ltu GtŒGt3nu ÔtrBtLt3 Ï1tÕVune hË1Œt

૨૭.સિવાય તે રસૂલ કે જેને ચૂંટ્યા/પસંદ કર્યા છે અને જેની આગળ અને પાછળ હિફાઝત કરવાવાળા ફરિશ્તાઓને મુકર્રર કરે છે :

 

[05:15.00]

لِّيَعْلَمَ اَنْ قَدْ اَبْلَغُوْا رِسٰلٰتِ رَبِّهِمْ وَاَحَاطَ بِمَا لَدَيْهِمْ وَاَحْصٰى كُلَّ شَىْءٍ عَدَدًا۠ ‏‏﴿28﴾‏

૨૮.ÕtuGty14ÕtkBt yLt3 f1Œ3 yçÕtø1tq huËtÕttítu hççturnBt3 Ôtyn1tít1 çtuBtt ÕtŒGt3rnBt3 Ôtyn14Ë1t fwÕÕt ~tGt3ELt3 y1ŒŒt

૨૮.જેથી તે જાણી લે કે તેમણે પોતાના પરવરદિગારના પયગામોને પહોંચાડી દીધા છે; અને તેમની પાસે જે કાંઇ છે તેમના પર કાબૂ રાખે છે અને તે દરેક ચીઝની સંખ્યાનો હિસાબ કર્યો છે.