૭૦.સૂરાએ મઆરેજ

[00:00.00]

 

 

 

المعارج
અલ મઆરેજ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૭૦ | આયત-૪૪

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

سَاَلَ سَآئِلٌ ۢ بِعَذَابٍ وَّاقِعٍۙ‏﴿1﴾‏

૧.ËyÕt Ët9yuÕtwBt3 çtuy1Ít7®çtÔt3 Ôttfu2y14

૧. એક માંગણી કરનારે આવનારા અઝાબની માંગણી કરી:

 

[00:07.00]

لِّلْكٰفِرِيْنَ لَيْسَ لَهٗ دَافِعٌ ۙ‏﴿2﴾‏

૨.rÕtÕt3 ftVuheLt ÕtGt3Ë Õtnq ŒtVuy14

૨. જે ખાસ નાસ્તિકો માટે છે કોઇપણ તેને રોકી શકનાર નથી :

 

[00:11.00]

مِّنَ اللّٰهِ ذِى الْمَعَارِجِؕ‏﴿3﴾‏

૩.BtuLtÕÕttnu rÍ7Õt3 Bty1thus3

૩. તે બુલંદ દરજ્જાવાળા અલ્લાહ તરફથી છે.

 

[00:15.00]

تَعْرُجُ الْمَلٰٓئِكَةُ وَ الرُّوْحُ اِلَيْهِ فِیْ يَوْمٍ كَانَ مِقْدَارُهٗ خَمْسِيْنَ اَلْفَ سَنَةٍ‌ۚ‏﴿4﴾‏

૪.íty14htuòwÕt3 BtÕtt9yufíttu ÔtY0ntu2 yuÕtGt3nu Ve GtÔt3rBtLt3 ftLt rBtf14Œthtunq Ï1tBËeLt yÕV ËLtn3

૪. જેની તરફ ફરિશ્તાઓ અને રૂહુલ અમીન ઊંચે ચઢે છે. તે દિવસમાં કે જેનો અંદાજ દુનિયાના પચાસ હજાર વર્ષની બરાબર છે.

 

[00:28.00]

فَاصْبِرْ صَبْرًا جَمِيْلًا‏﴿5﴾‏

૫.VÂM2çth3 Ë1çhLt3 sBteÕtt

૫. માટે તું બહેતરીન સબ્ર કર.

 

[00:32.00]

اِنَّهُمْ يَرَوْنَهٗ بَعِيْدًا ۙ‏﴿6﴾‏

૬.ELLtnwBt3 GthÔt3Ltnq çtE2Œt

૬. કારણકે તેઓ તે કયામતને દૂર જોવે છે:

 

[00:36.00]

وَّنَرٰٮهُ قَرِيْبًا ؕ‏﴿7﴾‏

૭.ÔtLthtntu f1heçtt

૭. અને અમે તેને નજીક જોઇએ છીએ.

 

[00:39.00]

يَوْمَ تَكُوْنُ السَّمَآءُ كَالْمُهْلِۙ‏﴿8﴾‏

૮.GtÔt3Bt ítfqLtwMËBtt9ytu fÕt3Bttun3Õt

૮. જે દિવસે આસમાન પીગળેલા તાંબા જેવું થઇ જશે :

 

[00:44.00]

وَتَكُوْنُ الْجِبَالُ كَالْعِهْنِۙ‏﴿9﴾‏

૯.ÔtítfqLtwÕt3 suçttÕttu fÕt3 y2un14Lt

૯. અને પહાડો રંગબેરંગી પિંજેલા ઊન જેવા થઇ જશે:

 

[00:48.00]

وَلَا يَسْئَلُ حَمِيْمٌ حَمِيْمًا ۖۚ‏﴿10﴾‏

૧૦.ÔtÕtt GtMyÕttu n1BteBtwLt3 n1BteBtt

૧૦. અને કોઇ પણ પાકો દોસ્ત તેના પાકા દોસ્તને પૂછશે નહિં :

 

[00:52.00]

يُّبَصَّرُوْنَهُمْ‌ؕ يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِىْ مِنْ عَذَابِ يَوْمِئِذٍۢ بِبَنِيْهِۙ‏﴿11﴾‏

૧૧.GttuçtM1Ë1YLtnwBt3, GtÔtŒw0Õt3 Btws3huBttu ÕtÔt3 GtV3ítŒe rBtLt3 y1Ít7çtu GtÔt3BtyurÍ7Bt3 çtuçtLten

૧૧. તેઓ સૌ એકબીજાને દેખાડવામાં આવે છે પરંતુ દરેક પોતાની મુશ્કેલમાં છે; ગુનેહગારો એવુ ચાહે છે કે તે દિવસના અઝાબથી બચવા માટે પોતાની ઔલાદને કુરબાન કરે:

 

[01:05.00]

وَ صَاحِبَتِهٖ وَاَخِيْهِۙ‏﴿12﴾‏

૧૨.ÔtË1tnu2çtítune ÔtyÏt2en

૧૨. તથા પોતાના જીવનસાથીને તથા ભાઇને :

 

[01:09.50]

وَفَصِيْلَتِهِ الَّتِىْ تُئْوِيْهِۙ‏﴿13﴾‏

૧૩.ÔtVË2eÕtíturnÕÕtíte íttuy3Ôten

૧૩. તથા તે ખાનદાનને જે હંમેશા તેને પનાહ આપતુ હતુ:

 

[01:15.00]

وَمَنْ فِى الْاَرْضِ جَمِيْعًا ۙ ثُمَّ يُنْجِيْهِۙ‏﴿14﴾‏

૧૪.ÔtBtLt3 rVÕt3yh3Íu2 sBtey1Lt3 Ëw7BBt GtwLt3Sn

૧૪. તેમજ ઝમીન ઉપરના બધાને કુરબાન કરે જેથી તે અઝાબથી નજાત પામે,

 

[01:25.00]

كَلَّاؕ اِنَّهَا لَظٰىۙ‏﴿15﴾‏

૧૫.fÕÕtt ELLtnt ÕtÍ5t

૧૫. હરગિઝ એવુ નહી થાય તે ભડકતી બાળનાર આગની જ્વાળા છે:

 

[01:30.00]

نَزَّاعَةً لِّلشَّوٰى‌ ۖ‌ۚ‏﴿16﴾‏

૧૬.LtÍt0y1ítÕt3 rÕt~t0Ôtt

૧૬. જે શરીરના બાહ્ય અંગોની ચામડી ઉતારી નાખનારી છે:

 

[01:34.00]

تَدْعُوْا مَنْ اَدْبَرَ وَتَوَلّٰىۙ‏﴿17﴾‏

૧૭.ítŒ3W2 BtLt3 yŒ3çth ÔtítÔtÕÕtt

૧૭. તેઓને બોલાવશે કે જેઓએ અલ્લાહના હુકમથી મોઢુ ફેરવ્યુ અને પીઠ ફેરવી.

 

[01:37.00]

وَجَمَعَ فَاَوْعٰى‏﴿18﴾‏

૧૮.ÔtsBty1 VyÔt3y1t

૧૮. જેમણે માલ જમા / ભેગો કર્યો અને સાંચવી રાખ્યો.

 

[01:40.00]

اِنَّ الْاِنْسَانَ خُلِقَ هَلُوْعًا ۙ‏﴿19﴾‏

૧૯.ELLtÕt3ELËtLt Ïttu2Õtuf1 nÕtqy1t

૧૯. બેશક ઇન્સાન લાલચું અને ઓછા સબ્રવાળો ખલ્ક કરવામાં આવેલ છે :

 

[01:46.00]

اِذَا مَسَّهُ الشَّرُّ جَزُوْعًا ۙ‏﴿20﴾‏

૨૦.yuÍt7 BtË0nw~~thtu0 sÍqy1t

૨૦. જયારે સંકટ આવી પહોંચે છે ત્યારે બેચેન થાય છે:

 

[01:49.00]

وَاِذَا مَسَّهُ الْخَيْرُ مَنُوْعًا ۙ‏﴿21﴾‏

૨૧.ÔtyuÍt7 BtË0nwÕt3 Ï1tGt3htu BtLtqy1t

૨૧. અને જયારે માલ મળી છે ત્યારે બીજાઓ માટે રૂકાવટ બને છે.

 

[01:53.00]

اِلَّا الْمُصَلِّيْنَۙ‏﴿22﴾‏

૨૨.EÕÕtÕt3 BttuË1ÕÕteLt

૨૨. સિવાય કે નમાઝ ગુઝાર:

 

[01:57.00]

الَّذِيْنَ هُمْ عَلٰى صَلَاتِهِمْ دَآئِمُوْنَ۪ ۙ‏﴿23﴾‏

૨૩.ÕÕtÍ8eLtnwBt3 y1Õtt Ë1ÕttíturnBt3 Œt9yuBtqLt

૨૩. જેઓ પોતાની નમાઝોની પાબંદી કરે છે:

 

[02:05.00]

وَالَّذِيْنَ فِیْۤ اَمْوَالِهِمْ حَقٌّ مَّعْلُوْمٌ۪ ۙ‏﴿24﴾‏

૨૪.ÔtÕÕtÍ8eLt Ve9 yBÔttÕturnBt3 n1f14f1wBt3 Bty14ÕtqBt

૨૪. અને જેમના માલમાં એક મુકર્રર હક હોય છે...

 

[02:14.00]

لِّلسَّآئِلِ وَالْمَحْرُوْمِ۪ ۙ‏﴿25﴾‏

૨૫.rÕtË3Ët9yuÕtu ÔtÕt3 Btn14YBt

૨૫. માંગવાવાળા માટે અને મહેરૂમ ગરીબ લોકો માટે :

 

[02:20.00]

وَالَّذِيْنَ يُصَدِّقُوْنَ بِيَوْمِ الدِّيْنِ۪ ۙ‏﴿26﴾‏

૨૬.ÔtÕÕtÍ8eLt GttuË1ŒTuf1qLt çtuGtÔt3rBtŒe0Lt

૨૬. અને જેઓ બદલાના દિવસને સાચો માને છે:

 

[02:26.00]

وَالَّذِيْنَ هُمْ مِّنْ عَذَابِ رَبِّهِمْ مُّشْفِقُوْنَ‌ۚ‏﴿27﴾‏

૨૭.ÔtÕÕtÍ8eLtnwBt3 rBtLt3 y1Ít7çtu hççturnBt3 Btw~Vuf1qLt

૨૭. અને જેઓ પોતાના પરવરદિગારના અઝાબથી ડરે છે.

 

[02:35.00]

اِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَاْمُوْنٍ‏﴿28﴾‏

૨૮.ELLt y1Ít7çt hççturnBt3 ø1tGt3htu Bty3BtqLt

૨૮. કારણકે તેમના પરવરદિગારના અઝાબથી કોઇપણ સલામતી નથી:

 

[02:41.00]

وَالَّذِيْنَ هُمْ لِفُرُوْجِهِمْ حٰفِظُوْنَۙ‏﴿29﴾‏

૨૯.ÔtÕÕtÍ8eLtnwBt3 ÕtuVtuYsurnBt3 n1tVuÍq5Lt

૨૯. અને જેઓ પોતાના દામનની હિફાઝત કરે છે:

 

[02:47.00]

اِلَّا عَلٰٓى اَزْوَاجِهِمْ اَوْ مَا مَلَكَتْ اَيْمَانُهُمْ فَاِنَّهُمْ غَيْرُ مَلُوْمِيْنَ‌ۚ‏﴿30﴾‏

૩૦.EÕÕtt y1Õtt9 yÍ3ÔttsurnBt3 yÔt3Btt BtÕtfít3 yGt3BttLttunwBt3 VELLtnwBt3 ø1tGt3htu BtÕtqBteLt

૩૦. સિવાય તેમની ઔરતોથી અને કનીઝોથી, કારણકે તેવા લોકો ઠપકાને પાત્ર નથી.

 

[03:00.00]

فَمَنِ ابْتَغٰى وَرَآءَ ذٰلِكَ فَاُولٰٓئِكَ هُمُ الْعٰدُوْنَ‌ۚ‏﴿31﴾‏

૩૧.VBtrLtçítøt1t Ôtht9y Ít7Õtuf VWÕtt9yuf ntuBtwÕt3 y1tŒqLt

૩૧. પછી જે કોઇ તે સિવાય લજ્જત તલબ કરે, તેઓ હદથી આગળ વધી જનારા છે!

 

[03:10.00]

وَالَّذِيْنَ هُمْ لِاَمٰنٰتِهِمْ وَعَهْدِهِمْ رٰعُوْنَ۪ ۙ‏﴿32﴾‏

૩૨.ÔtÕÕtÍ8e LtnwBt3 ÕtuyBttLttíturnBt3 Ôty1n3 ŒurnBt3 htW2Lt

૩૨. અને જેઓ પોતાની અમાનતો અને વચનની કાળજી રાખે છે.

 

[03:18.00]

وَالَّذِيْنَ هُمْ بِشَهٰدٰتِهِمْ قَآئِمُوْنَ۪ ۙ‏﴿33﴾‏

૩૩.ÔtÕÕtÍ8e LtnwBt3 çtu~tntŒtíturnBt3 ft92yuBtqLt

૩૩. અને જેઓ પોતાની ગવાહીઓ અદા કરવા કયામ કરે છે.

 

[03:27.00]

وَالَّذِيْنَ هُمْ عَلٰى صَلَاتِهِمْ يُحَافِظُوْنَؕ‏﴿34﴾‏

૩૪.ÔtÕÕtÍ8e LtnwBt3 y1Õtt Ë1ÕttíturnBt3 Gttun1tVuÍ5qLt

૩૪. અને જેઓ પોતાની નમાઝોની હિફાઝત કરે છે.

 

[03:34.00]

اُولٰٓئِكَ فِیْ جَنّٰتٍ مُّكْرَمُوْنَؕ۠ ‏‏﴿35﴾‏

૩૫.WÕtt9yuf Ve sLLttrítBt3 Btwf3hBtqLt

૩૫. તે લોકોનું જન્નતોમાં સન્માન થશે.

 

[03:43.00]

فَمَالِ الَّذِيْنَ كَفَرُوْا قِبَلَكَ مُهْطِعِيْنَۙ‏﴿36﴾‏

૩૬.VBttrÕtÕÕtÍ8eLt fVY fu2çtÕtf Bttun14ít2uE2Lt

૩૬. આ નાસ્તિકોને શું થશે કે તેઓ તારી તરફ દોડી આવે છે...

 

[03:49.00]

عَنِ الْيَمِيْنِ وَعَنِ الشِّمَالِ عِزِيْنَ‏﴿37﴾‏

૩૭.y1rLtÕt3 GtBteLtu Ôty1rLt~~tuBttÕtu yu2ÍeLt

૩૭. જમણી તથા ડાબી બાજુથી ગિરોહ-ગિરોહ.

 

[03:55.00]

اَيَطْمَعُ كُلُّ امْرِىءٍ مِّنْهُمْ اَنْ يُّدْخَلَ جَنَّةَ نَعِيْمٍۙ‏﴿38﴾‏

૩૮.yGtít14 Btytu2 fwÕÕtwBhuEBt3 rBtLnwBt3 ykGtGtwŒ3Ï1tÕt sLLtít LtE2Bt

૩૮. શું તેઓમાંથી દરેક ખરાબ આમાલ હોવા છતા એવી તમન્ના કરે છે કે તેને નેઅમતવાળી જન્નતમાં દાખલ કરવામાં આવે?!

 

[04:05.00]

كَلَّا ؕ اِنَّا خَلَقْنٰهُمْ مِّمَّا يَعْلَمُوْنَ‏﴿39﴾‏

૩૯.fÕÕtt ELLtt Ï1tÕtf14LttnwBt3 rBtBt0t Gty14ÕtBtqLt

૩૯. હરગિઝ એવુ નથી; તેઓ જાણે છે કે અમોએ તેમને કઇ વસ્તુથી પેદા કર્યા!

 

[04:15.00]

فَلَاۤ اُقْسِمُ بِرَبِّ الْمَشٰرِقِ وَالْمَغٰرِبِ اِنَّا لَقٰدِرُوْنَۙ‏﴿40﴾‏

૪૦.VÕtt9 Wf14ËuBttu çtuhÂççtÕt3 Bt~tthufu2 ÔtÕt3 Btøt1thuçtu ELLtt Õtf1tŒuYLt

૪૦. હું તમામ મશરિક તથા મગરિબના પરવરદિગારની કસમ ખાઇને કહું છું કે બેશક અમો કુદરત રાખવાવાળા છીએ...

 

[04:25.00]

عَلٰٓى اَنْ نُّبَدِّلَ خَيْرًا مِّنْهُمْۙ وَمَا نَحْنُ بِمَسْبُوْقِيْنَ‏﴿41﴾‏

૪૧.y1Õtt9 yLt3 LttuçtŒu0Õt Ï1tGt3hBt3 rBtLt3nwBt3 ÔtBtt Ltn14Lttu çtuBtMçtqf2eLt

૪૧. કે તેમના બદલામાં તેમના કરતા સારા લોકોને લઇ આવીએ, અને હરગિઝ અમે તેમ કરવામાં મગલૂબ નહિ થાય!

 

[04:36.00]

فَذَرْهُمْ يَخُوْضُوْا وَيَلْعَبُوْا حَتّٰى يُلٰقُوْا يَوْمَهُمُ الَّذِىْ يُوْعَدُوْنَۙ‏﴿42﴾‏

૪૨.VÍ7h3nwBt3 GtÏ1tqÍq1 ÔtGtÕt3y1çtq n1íítt GttuÕttfq1 GtÔt3BtntuBtwÕÕtÍ8e Gtqy1ŒqLt

૪૨. માટે તેઓને છોડી દે, જેથી તેઓ નકામી બાબતોમાં ડુબેલા રહે અને રમતા રહે ત્યાં સુધી કે તે દિવસનો સામનો કરે કે જેનો તેમને વાયદો કરવામાં આવ્યો છે:

 

[04:47.00]

يَوْمَ يَخْرُجُوْنَ مِنَ الْاَجْدَاثِ سِرَاعًا كَاَنَّهُمْ اِلٰى نُصُبٍ يُّوْفِضُوْنَۙ‏﴿43﴾‏

૪૩.GtÔt3Bt GtÏ14thtuòqLt BtuLtÕt3 ys3ŒtËu8 Ëuhty1Lt3 fyLLtnwBt3 yuÕtt LttuË2tu®çtGt3 GtqVuÍq1Lt

૪૩. જે દિવસે તેઓ કબ્રોમાંથી ઝડપથી નીકળશે, જાણે કે બૂતો તરફ દોડતા હોય!

 

[04:59.00]

خَاشِعَةً اَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ؕ ذٰلِكَ الْيَوْمُ الَّذِىْ كَانُوْا يُوْعَدُوْنَ۠ ‏‏﴿44﴾‏

૪૪.Ït1t~tuy1ítLt3 yçË1thtunwBt3 íth3n1ftu2nwBt3 rÍ7ÕÕtítwLt3, Ít7ÕtufÕt3 GtÔt3BtwÕÕtÍ8e ftLtq Gtqy1ŒqLt

૪૪. તેમની આંખો નમેલી અને ઝિલ્લત તેમના ઉપર છવાયેલી છે! અને આ એ જ દિવસ હશે કે જેનો તેમનાથી વાયદો કરવામાં આવેલો છે!