[00:00.00]
العصر
અલ અસર
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૦૩ | આયત-૩
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
وَالْعَصْرِۙ﴿1﴾
૧.ÔtÕt3 y1Ë14hu
૧.અસ્રની કસમ:
[00:01.50]
اِنَّ الْاِنْسَانَ لَفِیْ خُسْرٍۙ﴿2﴾
૨.ELLtÕt3 ELËtLt ÕtVe Ï1twMt3rhLt3
૨.કે બધા ઈન્સાનો નુકસાનમાં છે:
[00:07.00]
اِلَّا الَّذِيْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَتَوَاصَوْا بِالْحَقِّ۬ ۙ وَتَوَاصَوْا بِالصَّبْرِ۠ ﴿3﴾
૩.EÕÕtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwM1Ë1tÕtun1títu ÔtítÔtt Ë1Ôt3 rçtÕt3 n1f14fu2 ÔtítÔtt Ë1Ôt3 rçtM1Ë1çt3h
૩.સિવાય તે લોકોના કે જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, અને એક બીજાને હકની સિફારીશ કરી અને સબ્રની સિફારીશ કરી.