૫૨. સૂરાએ તુર

[00:00.00]

 

 

 

الطور
અત તુર
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૫૨ | આયત-૪૯

[00:00.02]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.03]

وَالطُّوْرِۙ‏﴿1﴾‏

૧.Ôtí1ít1qh

૧. તૂરની કસમ :

 

[00:03.00]

وَكِتٰبٍ مَّسْطُوْرٍۙ‏﴿2﴾‏

૨.ÔtfuíttrçtBt3 BtMít1qh

૨. અને કસમ છે લખેલી કિતાબની:

 

[00:08.00]

فِیْ رَقٍّ مَّنْشُوْرٍۙ‏﴿3﴾‏

૩.Ve hf14rf2Bt3 BtL~tqh

૩. જે વિશાળ પેજમાં છે :

 

[00:15.00]

وَالْبَيْتِ الْمَعْمُوْرِۙ‏﴿4﴾‏

૪.ÔtÕt3 çtGt3rítÕt3 Bty14Btqh

૪. અને કસમ છે બયતુલ માઅમૂરની:

 

[00:19.00]

وَالسَّقْفِ الْمَرْفُوْعِۙ‏﴿5﴾‏

૫.ÔtMË1f3rVÕt3 Bth3Vqy1

૫. અને કસમ છે પથરાયેલ છતની (આસમાનની):

 

[00:24.00]

وَالْبَحْرِ الْمَسْجُوْرِۙ‏﴿6﴾‏

૬.ÔtÕt3 çtn14rhÕt3 BtMòqh3

૬. તથા ભરેલા (જોશ મારતા) દરિયાની કસમ:

 

[00:29.00]

اِنَّ عَذَابَ رَبِّكَ لوَاقِعٌ ۙ‏﴿7﴾‏

૭.ELLt y1Ít7çt hççtuf ÕtÔttf2uy1

૭. કે તારા પરવરદિગારનો અઝાબ આવશે:

 

[00:33.00]

مَّا لَهٗ مِنْ دَافِعٍۙ‏﴿8﴾‏

૮.BttÕtnq rBtLt3 ŒtVuE2Lt3

૮. અને તેને કાંઇપણ રૂકાવટ નથી!

 

[00:37.00]

يَّوْمَ تَمُوْرُ السَّمَآءُ مَوْرًا ۙ‏﴿9﴾‏

૯.GtÔt3Bt ítBtwÁ0Ë3 ËBtt9ytu BtÔt3hLt

૯. જે દિવસે આસમાન ખૂબ જ ઝડપથી ફરવા લાગશે:

 

[00:43.00]

وَّتَسِيْرُ الْجِبَالُ سَيْرًا ؕ‏﴿10﴾‏

૧૦.ÔtítËeÁÕt3 suçttÕttu ËGt3ht

૧૦. તથા પહાડો ચાલવા લાગશે:

 

[00:47.00]

فَوَيْلٌ يَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِيْنَۙ‏﴿11﴾‏

૧૧.VÔtGt3ÕtwkGt3 GtÔt3Bt yurÍ7Õt3 rÕtÕt3 BttufÍ74Íu8çteLt

૧૧. માટે અફસોસ છે તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!

 

[00:54.00]

الَّذِيْنَ هُمْ فِیْ خَوْضٍ يَّلْعَبُوْنَ‌ۘ‏﴿12﴾‏

૧૨.ÕÕtÍ8eLtnwBt3 Ve Ï1tÔt3rÍkGt3 GtÕt3y1çtqLt

૧૨. જેઓ નકામી વાતોમાં પડી રમ્યા કરે છે!

 

[01:02.00]

يَوْمَ يُدَعُّوْنَ اِلٰى نَارِ جَهَنَّمَ دَعًّاؕ‏﴿13﴾‏

૧૩.GtÔt3Bt GttuŒW20Lt yuÕtt Ltthu snLLtBt Œyt10

૧૩. જે દિવસે તેમને જહન્નમની આગ તરફ હાંકવામાં આવશે.

 

[01:09.00]

هٰذِهِ النَّارُ الَّتِىْ كُنْتُمْ بِهَا تُكَذِّبُوْنَ‏﴿14﴾‏

૧૪.ntÍu8rnLLttÁÕÕtíte fwLítwBt3 çtunt íttufÍ74Íu8çtqLt

૧૪. (કહેવામાં આવશે) આ એ જ આગ છે કે જેને તમે જૂઠલાવ્યા કરતા હતા!

 

[01:19.00]

اَفَسِحْرٌ هٰذَاۤ اَمْ اَنْتُمْ لَا تُبْصِرُوْنَ‌ۚ‏﴿15﴾‏

૧૫.yVËun14ÁLt3 ntÍt98 yBt3 yLt3ítwBt3 Õttítwçt3Ëu2YLt

૧૫. શું આ જાદુ છે, અથવા તમે જોતા નથી ?

 

[01:29.00]

اِصْلَوْهَا فَاصْبِرُوْۤا اَوْ لَا تَصْبِرُوْا‌ۚ سَوَآءٌ عَلَيْكُمْ‌ؕ اِنَّمَا تُجْزَوْنَ مَا كُنْتُمْ تَعْمَلُوْنَ‏﴿16﴾‏

૧૬.EË3ÕtÔt3nt VË14çtuY9 yÔt3 Õtt ítË14çtuY, ËÔtt9WLt3 y1ÕtGt3fwBt3, ELLtBtt ítws3ÍÔt3Lt BttfwLt3ítwBt3 íty14BtÕtqLt

૧૬. તમે તેમાં દાખલ થાવ (બળો) પછી ચાહે સબ્ર કરો યા સબ્ર ન કરો, તમારા માટે બન્ને હાલત સરખી છે; ફકત તમારા આમાલનો બદલો આપવામાં આવે છે!

 

[01:48.00]

اِنَّ الْمُتَّقِيْنَ فِیْ جَنّٰتٍ وَّنَعِيْمٍۙ‏﴿17﴾‏

૧૭.ELLtÕt3 Btwíítf2eLt Ve sLtt0®ítÔt3 Ôt LtE2Bt

૧૭. પરંતુ પરહેઝગાર લોકો જન્નતો તથા નેઅમતોમાં છે:

 

[01:58.00]

فٰكِهِيْنَ بِمَاۤ اٰتٰٮهُمْ رَبُّهُمْ‌ۚ وَوَقٰٮهُمْ رَبُّهُمْ عَذَابَ الْجَحِيْمِ‏﴿18﴾‏

૧૮.VtfuneLt çtuBtt9 ytíttnwBt3 hççttunwBt3, Ôt Ôtf1tnwBt3 hççttunwBt3 y1Ít7çtÕt3 sn2eBt

૧૮. એવી હાલતમાં કે તેમનો પરવરદિગારે તેમને જે આપ્યુ તેમાં તેઓ ખુશહાલ છે, અને પરવરદિગારે તેમને જહન્નમના અઝાબથી બચાવી લીધા છે.

 

[02:11.00]

كُلُوْا وَاشْرَبُوْا هَنِٓيْئًا ۢ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَۙ‏﴿19﴾‏

૧૯.ftuÕtq Ôt~hçtq nLte9yBt3 çtuBtt fwLítwBt3 íty14BtÕtqLt

૧૯. (કહેવામાં આવશે) જે આમાલ તમે અંજામ આપતા હતા તેના બદલામાં મનપસંદ ખાઓ અને પીઓ :

 

[02:22.00]

مُتَّكِئِيْنَ عَلٰى سُرُرٍ مَّصْفُوْفَةٍ‌ ۚ وَزَوَّجْنٰهُمْ بِحُوْرٍ عِيْنٍ‏﴿20﴾‏

૨૦.BtwíítfuELt y1Õtt ËtuhturhBt3 BtM1VqVrítLt3, ÔtÍÔÔts3LttnwBt3 çtun1qrhLt3E2Lt

૨૦. એવી હાલતમાં કે તેઓ હારબંધ તખ્તો પર ટેકો આપીને બેઠતા હશે, અને મોટી આંખોવાળી હૂરો સાથે તેમને પરણાવીશું.

 

[02:34.00]

وَالَّذِيْنَ اٰمَنُوْا وَاتَّبَعَتْهُمْ ذُرِّيَّتُهُمْ بِاِيْمَانٍ اَلْحَقْنَا بِهِمْ ذُرِّيَّتَهُمْ وَمَاۤ اَلَتْنٰهُمْ مِّنْ عَمَلِهِمْ مِّنْ شَىْءٍ‌ؕ كُلُّ امْرِیءٍۢ بِمَا كَسَبَ رَهِيْنٌ‏﴿21﴾‏

૨૧.ÔtÕÕtÍ8eLt ytBtLtq Ôtíítçty1ínwBt3 Í7whe0GtíttunwBt3 çtuEBttrLtLt3 yÕn1f14Ltt çturnBt3 Íwh3heGtítnwBt3 ÔtBtt9 yÕtít3LttnwBt3 rBtLt3 y1BtÕturnBt3 rBtLt3 ~tGt3ELt3, fwÕÕtwBhuEBt3 çtuBtt fËçt hneLt

૨૧. અને જે લોકો ઇમાન લાવ્યા અને તેમની ઔલાદે પણ ઇમાનમાં તેમની પૈરવી કરી, અમે તેમની ઔલાદને તેમની સાથે મેળાવી દઇશું,* અને કોઇના પણ આમાલ(ના સવાબ)માંથી કંઇપણ ઓછું નહિ કરીએ; અને દરેક શખ્સ પોતાના આમાલ માટે જવાબદાર છે.

 

[03:03.00]

وَاَمْدَدْنٰهُمْ بِفَاكِهَةٍ وَّلَحْمٍ مِّمَّا يَشْتَهُوْنَ‏﴿22﴾‏

૨૨.Ôt yBt3ŒŒ3LttnwBt3 çtuVtfun®ítÔt3 ÔtÕtn14rBtBt3 rBtBtt0 Gt~ítnqLt

૨૨. અને સતત તેઓ જે પ્રકારના ફળો અને ગોશ્તની તમન્ના કરશે તેની તેઓને મદદ પહોંચાડશુ / આપશુ.

 

[03:14.00]

يَتَنَازَعُوْنَ فِيْهَا كَاْسًا لَّا لَغْوٌ فِيْهَا وَلَا تَاْثِيْمٌ‏﴿23﴾‏

૨૩.GtítLtt ÍW2Lt Vent fy3ËÕt3 ÕttÕtø1ÔtwLt3 Vent ÔtÕtt íty3Ë8eBt

૨૩. તેમાં તેઓ એકબીજાથી શરાબના જામ લેતા હશે જેમાં કંઇ નકામી વસ્તુ (ભાન ભૂલાવનાર નશો) અને ગુનાહ નથી.

 

[03:24.00]

وَيَطُوْفُ عَلَيْهِمْ غِلْمَانٌ لَّهُمْ كَاَنَّهُمْ لُؤْلُؤٌ مَّكْنُوْنٌ‏﴿24﴾‏

૨૪.ÔtGtít1qVtu y1ÕtGt3rnBt3 røt1ÕBttLtwÕt3 ÕtnwBt3 fyLLtnwBt3 Õttuy3ÕttuWBt3 Btf3LtqLt

૨૪. અને તેમની ફરતે (ખિદમત માટે) એવા નવજવાનો ચક્કર લગાવતા હશે કે જેઓ છીપલામાં છુપાવેલા મોતી જેવા ખૂબસુરત છે.

 

[03:36.00]

وَاَقْبَلَ بَعْضُهُمْ عَلٰى بَعْضٍ يَّتَسَآءَلُوْنَ‏﴿25﴾‏

૨૫.Ôtyf14çtÕt çty14Ítu2nwBt3 y1Õtt çty14rÍ1kGt3 GtítËt9yÕtqLt

૨૫. અને તેઓ એકબીજાને સામસામા સવાલ કરશે.

 

[03:46.00]

قَالُوْۤا اِنَّا كُنَّا قَبْلُ فِیْۤ اَهْلِنَا مُشْفِقِيْنَ‏﴿26﴾‏

૨૬.f1tÕt9q ELLtt fwLLtt f1çÕttu Ve9 yn3ÕtuLtt Btw~Vuf2eLt

૨૬. તેઓ કહેશે કે અમે અગાઉ ખાનદાન દરમ્યાન (પરિણામ બાબતે) ડરતા હતા.

 

[03:58.00]

فَمَنَّ اللّٰهُ عَلَيْنَا وَوَقٰٮنَا عَذَابَ السَّمُوْمِ‏﴿27﴾‏

૨૭.VBtLLtÕÕttntu y1ÕtGt3Ltt Ôt Ôtf1tLtt y1Ít7çtË3 ËBtqBt

૨૭. પરંતુ અલ્લાહે અમારી ઉપર આ એહસાન કર્યો, અને મારી નાખનાર અઝાબથી બચાવ્યા.

 

[04:08.00]

اِنَّا كُنَّا مِنْ قَبْلُ نَدْعُوْهُ‌ ؕ اِنَّهٗ هُوَ الْبَرُّ الرَّحِيْمُ۠ ‏‏﴿28﴾‏

૨૮.ELLtt fwLLtt rBtLt3 f1çÕttu LtŒ3W2ntu, ELLtnq ntuÔtÕt3 çth3Áh3 hn2eBt

૨૮. બેશક અમે પહેલા તેનાથી દુઆ કરતા હતા, કે તે એહસાન કરનાર અને મહેરબાન છે.

 

[04:23.00]

فَذَكِّرْ فَمَاۤ اَنْتَ بِنِعْمَتِ رَبِّكَ بِكَاهِنٍ وَّلَا مَجْنُوْنٍؕ‏﴿29﴾‏

૨૯.VÍ7f3rfh3 VBtt9 yLít çtuLtuy14Btítu hççtuf çtuftnurLtkÔt3 ÔtÕtt Bts3LtqLt

૨૯. માટે તું લોકોને નસીહત કર કે તારા રબની મહેરબાનીથી તું આગાહી (ભવિષ્યવાણી) કરનાર અને દીવાનો નથી.

 

[04:35.00]

اَمْ يَقُوْلُوْنَ شَاعِرٌ نَّتَرَبَّصُ بِهٖ رَيْبَ الْمَنُوْنِ‏﴿30﴾‏

૩૦.yBt3 Gtfq1ÕtqLt ~tty2uÁLt3 LtíthççtËt2u çtune hGt3çtÕt3 BtLtqLt

૩૦. બલ્કે તેઓ એમ કહે છે કે તે શાયર (કવિ) છે અને અમે તેના ઉપર મોત આપનારી બલા આવવાનો ઇન્તેઝાર કરીએે છીએ?!

 

[04:44.00]

قُلْ تَرَبَّصُوْا فَاِنِّىْ مَعَكُمْ مِّنَ الْمُتَرَبِّصِيْنَ ؕ‏﴿31﴾‏

૩૧.f1wÕt3 íthççtË1q VELLte Bty1fwBt3 BtuLtÕt3 BttuíthççtuË2eLt

૩૧. તું કહે કે તમે ઇન્તેઝાર કરો કે હું તમારી સાથે ઇન્તેઝાર કરનારાઓમાંથી છું.

 

[04:54.00]

اَمْ تَاْمُرُهُمْ اَحْلَامُهُمْ بِهٰذَآ‌ اَمْ هُمْ قَوْمٌ طَاغُوْنَ‌ۚ‏﴿32﴾‏

૩૨.yBt3 íty3BttuhtunwBt3 yn14ÕttBttunwBt3 çtunt7Ít9 yBnwBt3 fÔt3BtwLt3 ít1tø1tqLt

૩૨. શું તેમની અક્કલ આવો હુકમ આપે છે અથવા તેઓ સરકશ કૌમ છે?!

 

[05:06.00]

اَمْ يَقُوْلُوْنَ تَقَوَّلَهٗ‌ ۚ بَلْ لَّا يُؤْمِنُوْنَ‌ ۚ‏﴿33﴾‏

૩૩.yBt3 Gtf1qÕtqLt ítf1ÔÔtÕtnq, çtÕt3 ÕttGtwy3BtuLtqLt

૩૩. અથવા તેઓ કહે છે કે આ (કુરઆન)ને નબીએ ઘડી કાઢયું છે, બલ્કે તેઓને ઇમાન નથી.

 

[05:14.00]

فَلْيَاْتُوْا بِحَدِيْثٍ مِّثْلِهٖۤ اِنْ كَانُوْا صٰدِقِيْنَؕ‏﴿34﴾‏

૩૪.VÕt3 Gty3ítq çtun1ŒerË7Bt3 rBtM7Õtune9 ELftLtq Ë1tŒuf2eLt

૩૪. માટે જો તેઓ સાચુ કહેતા હોય તો આના જેવા કલામ લાવે!

 

[05:25.00]

اَمْ خُلِقُوْا مِنْ غَيْرِ شَىْءٍ اَمْ هُمُ الْخٰلِقُوْنَؕ‏﴿35﴾‏

૩૫.yBt3 Ïttu2Õtuf1q rBtLt3 ø1tGt3hu ~tGt3ELt3 yBt3ntuBtwÕt3 Ït1tÕtufq1Lt

૩૫. શું શૂન્યમાંથી તેઓનુ સર્જન થયેલ છે કે પોતે પોતાના ખાલિક છે ?

 

[05:33.00]

اَمْ خَلَقُوا السَّمٰوٰتِ وَالْاَرْضَ‌ۚ بَلْ لَّا يُوْقِنُوْنَؕ‏﴿36﴾‏

૩૬.yBt3 Ï1tÕtfw1MËBttÔttítu ÔtÕyh3Í1, çtÕt3 ÕttGtqfu2LtqLt

૩૬. અથવા તેમણે આસમાનો અને ઝમીનને પેદા કર્યા છે?! પરંતુ હકીકત એ છે કે તેઓ યકીન કરવાવાળા નથી.

 

[05:41.00]

اَمْ عِنْدَهُمْ خَزَآئِنُ رَبِّكَ اَمْ هُمُ الْمُصَۜيْطِرُوْنَؕ‏﴿37﴾‏

૩૭.yBt3 E2LŒnwBt3 Ï1tÍt9yuLttu hççtuf yBt3ntuBtwÕt3 BttuË1Gt3ít2uYLt

૩૭. અથવા તેમની પાસે તારા પરવરદિગારના ખજાના છે? અથવા (તમામ દુન્યા પર) સત્તા ધરાવે છે?

 

[05:52.00]

اَمْ لَهُمْ سُلَّمٌ يَّسْتَمِعُوْنَ فِيْهِ‌ ۚ فَلْيَاْتِ مُسْتَمِعُهُمْ بِسُلْطٰنٍ مُّبِيْنٍؕ‏﴿38﴾‏

૩૮.yBÕtnwBt3 ËwÕÕtBtwkGt3 GtMítBtuW2Lt Venu, VÕt3Gty3ítu BtwMítBtuytu2nwBt3 çtuËwÕít1trLtBt3 BttuçteLt

૩૮. અથવા તેમની પાસે કોઇ નીસરણી છે કે (જેના ઉપર ચઢીને આસમાનની) ખબરો સાંભળતા રહે છે? (જો એવુ હોય તો) તેમનો સાંભળનાર કોઇ વાઝેહ દલીલ લાવે.

 

[06:08.00]

اَمْ لَهُ الْبَنٰتُ وَلَكُمُ الْبَنُوْنَؕ‏﴿39﴾‏

૩૯.yBt3ÕtnwÕt3 çtLttíttu Ôt ÕtftuBtwÕt3 çtLtqLt

૩૯. અથવા તે (અલ્લાહ)ના માટે દુખ્તરો છે અને તમારા માટે ફરઝંદો છે?!

 

[06:14.00]

اَمْ تَسْئَلُهُمْ اَجْرًا فَهُمْ مِّنْ مَّغْرَمٍ مُّثْقَلُوْنَؕ‏﴿40﴾‏

૪૦.yBt3ítË3 yÕttunwBt3 ys3hLt3 VnwBt3 rBtBt3 Btø14thrBtBt3 BtwË74f1ÕtqLt

૪૦. અથવા તુ તેમની પાસે કાંઇ અજ્ર / મહેનતાણું માંગે છો કે જેના ભારથી તેઓ દબાય છે?!

 

[06:25.00]

اَمْ عِنْدَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُوْنَؕ‏﴿41﴾‏

૪૧.yBt3 E2LŒ ntuBtwÕt3 ø1tGt3çttu VnwBt3 Gtf3íttuçtqLt

૪૧. અથવા તેમની પાસે ગેબની ખબરો છે કે જેને તેઓ લખે છે?

 

[06:33.00]

اَمْ يُرِيْدُوْنَ كَيْدًا‌ؕ فَالَّذِيْنَ كَفَرُوْا هُمُ الْمَكِيْدُوْنَؕ‏﴿42﴾‏

૪૨.yBt3 GttuheŒqLt fGt3ŒLt3, VÕÕtÍ8eLt fVY ntuBtwÕt3 BtfeŒqLt

૪૨. અથવા તેઓ મક્કારી કરવા ચાહે છે, પરંતુ, નાસ્તિકો પોતે મક્રમાં ફસાઇ જશે.

 

[06:43.00]

اَمْ لَهُمْ اِلٰهٌ غَيْرُ اللّٰهِ‌ؕ سُبْحٰنَ اللّٰهِ عَمَّا يُشْرِكُوْنَ‏﴿43﴾‏

૪૩.yBt3ÕtnwBt3 yuÕttnwLt3 ø1tGt3ÁÕÕttnu, Ëwçt3n1tLtÕÕttnu y1BBtt Gtw~t3hufqLt

૪૩. અથવા અલ્લાહના સિવાય તેમનો કોઇ બીજો માઅબૂદ છે (કે જેને તેઓને મદદનો વાયદો કરેલ છે)?! પરંતુ તેઓ જેને અલ્લાહના શરીક બનાવે છે તેનાથી અલ્લાહ પાક છે!

 

[06:56.00]

وَاِنْ يَّرَوْا كِسْفًا مِّنَ السَّمَآءِ سَاقِطًا يَّقُوْلُوْا سَحَابٌ مَّرْكُوْمٌ‏﴿44﴾‏

૪૪.ÔtEkGGthÔt3 rfË3VBt3 BtuLtMËBtt9yu Ëtfu2ít1Gt3 Gtfq1Õtq Ën1tçtwBt3 Bth3fqBt

૪૪. અને જો તેઓ જોવે આસમાનના ટુકડાઓ પડી રહ્યા છે તો કહેશે "આ વાદળોનો ઢગલો છે"

 

[07:11.00]

فَذَرْهُمْ حَتّٰى يُلٰقُوْا يَوْمَهُمُ الَّذِىْ فِيْهِ يُصْعَقُوْنَۙ‏﴿45﴾‏

૪૫.VÍ7h3nwBt3 n1íítt GttuÕttf1q GtÔt3BtntuBtwÕÕtÍ8e Venu GtwË14y1fq1Lt

૪૫. માટે તું તેમને તેમની હાલત પર છોડી દે, ત્યાં સુધી કે તે દિવસને જોઇ લે કે જેમાં તેઓ બેહોશ થઇ / મરી જશે:

 

[07:20.00]

يَوْمَ لَا يُغْنِىْ عَنْهُمْ كَيْدُهُمْ شَيْئًا وَّلَا هُمْ يُنْصَرُوْنَؕ‏﴿46﴾‏

૪૬.GtÔt3Bt ÕttGtwø1Lte y1LnwBt3 fGt3ŒtunwBt3 ~tGt3ykÔt3 ÔtÕttnwBt3 GtwLË1YLt

૪૬. તે દિવસે તેમની મક્કારી તેઓને કંઇપણ ફાયદો નહી પહોંચાડે, અને તેમની મદદ કરવામાં નહિ આવે!

 

[07:31.00]

وَاِنَّ لِلَّذِيْنَ ظَلَمُوْا عَذَابًا دُوْنَ ذٰلِكَ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا يَعْلَمُوْنَ‏﴿47﴾‏

૪૭.ÔtELLt rÕtÕÕtÍ8eLt Í5ÕtBtq y1Ít7çtLt3 ŒqLtÍt7Õtuf ÔtÕttrfLLt yf3Ë7hnwBt3 ÕttGty14ÕtBtqLt

૪૭. અને બેશક જેમણે ઝુલ્મ કર્યો તેમના માટે આના પહેલા બીજી સજા (દુનિયામાં) છે, પરંતુ તેઓ માંના ઘણાંખરા જાણતા નથી.

 

[07:46.00]

وَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ فَاِنَّكَ بِاَعْيُنِنَا‌ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ حِيْنَ تَقُوْمُۙ‏﴿48﴾‏

૪૮.ÔtË14rçth3 Õtun1wf3Btu hççtuf VELLtf çtuyy14GttuLtuLtt ÔtËççtun14 çtun1BŒu hççtuf n2eLt ítf1qBt

૪૮. અને તું તારા પરવરદિગારના હુકમ માટે સબ્ર કર, કારણકે તું અમારી નજર સામે/હિફાઝતમાં છો અને કયામ કરતી વખતે તારા પરવરદિગારની હમ્દ અને તસ્બીહ કર:

 

[08:00.00]

وَمِنَ الَّيْلِ فَسَبِّحْهُ وَاِدْبَارَ النُّجُوْمِ۠ ‏‏﴿49﴾‏

૪૯.ÔtBtuLtÕt3 ÕtGt3Õtu VËççtun14ntu ÔtEŒ3çtthLt3 LttuòqBt

૪૯. અને રાતના એક હિસ્સામાં અને સિતારાઓના આથમવા બાદ તસ્બીહ કર.