૧૧૪. સૂરાએ નાસ

[00:00.00]

 

 

 

الناس
અન નાસ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૧૪ |આયત-૬

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

قُلْ اَعُوْذُ بِرَبِّ النَّاسِۙ‏﴿1﴾‏

૧.fw1Õt3 yW2Ítu8 çtuhÂççtLLttËu

૧.કહે કે હું લોકોના પરવરદિગાર પાસે પનાહ ચાહુ છું:

 

[00:06.00]

مَلِكِ النَّاسِۙ‏﴿2﴾‏

૨.BtÕturfLLttËu

૨.લોકોનો માલિક અને બાદશાહ:

 

[00:11.00]

اِلٰهِ النَّاسِۙ‏﴿3﴾‏

૩.yuÕttrnLLttË

૩.લોકોનો માઅબૂદ:

 

[00:16.00]

مِنْ شَرِّ الْوَسْوَاسِ۬ ۙ الْخَنَّاسِ۪ ۙ‏﴿4﴾‏

૪.rBtLt3 ~th3rhÕt3 ÔtMÔttrËÕt3 Ï1tLLttrËÕt3

૪.અને છુપાયેલા શૈતાનના વસવસાની બદીથી (જે અલ્લાહનું નામ સાંભળી પાછો ફરી જાય છે):

 

[00:24.00]

الَّذِىْ يُوَسْوِسُ فِیْ صُدُوْرِ النَّاسِۙ‏﴿5﴾‏

૫.ÕtÍ8e GttuÔtË3ÔtuËtu Ve Ëtu2ŒqrhLLttË

૫.કે જે લોકોની છાતીઓ/દિલોમાં વસવસો કરે છે:

 

[00:32.00]

مِنَ الْجِنَّةِ وَالنَّاسِ۠ ‏‏﴿6﴾‏

૬.BtuLtÕt3 SLLtítu ÔtLLttË

૬.ચાહે તે જિન્નાતોમાંથી હોય અથવા ઇન્સાનોમાંથી.

 

[00:00.00]

 

 

 

الناس
અન નાસ
સુરા-૧૧૪ |આયત-૬
યે સૂરા મદીના મેં નાઝિલ હુઈ થી ઔર ઇસમેં ૬ આયાત હૈં। સૂરહ નાસ ઔર સૂરહ ફલક કો મઊઝતૈન કહા જાતા હૈ. ઇમામ જઅફર સાદિક (અ.સ.) ને ફરમાયા કે જો શખ્સ ઇસ સૂરહ કો અપને ઘર મેં હર રાત પઢ઼ેગા, ઉસે જિન્નાત ઔર શૈતાન કે બુરે મનસૂબે સે હિફાઝત મિલેગી.
અગર ઇસ સૂરહ કો કિસી બચ્ચે કે ગર્દન મેં તાવીઝ કે તૌર પર પહેનાયા જાયે, તો બચ્ચે કો જિન્નાત સે હિફાઝત મિલેગી. મઊઝતૈન કો સોને સે પહેલે પઢના હિફાઝત કા ઝરીયા હૈ, ઔર અગર ઇસ સૂરહ કો કિસી દર્દ વાલી જગહ પર પઢ઼ કિયા જાયે, તો દર્દ દૂર હો જાયેગા।

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

ખુદા કે નામ સે (શુરૂ કરતા હું) જો બડા મહેરબાન નહાયત રહમ વાલા હે.

 

[00:00.02]

قُلْ اَعُوْذُ بِرَبِّ النَّاسِۙ‏﴿1﴾‏

૧.fw1Õt3 yW2Ítu8 çtuhÂççtLLttËu

૧. (ઐ રસૂલ) તુમ કહો મેં લોગોં કે પરવરદિગાર.

 

[00:06.00]

مَلِكِ النَّاسِۙ‏﴿2﴾‏

૨.BtÕturfLLttËu

૨. લોગોં કે બાદશાહ.

 

[00:11.00]

اِلٰهِ النَّاسِۙ‏﴿3﴾‏

૩.yuÕttrnLLttË

૩. લોગોં કે મઅબૂદ કી.

 

[00:16.00]

مِنْ شَرِّ الْوَسْوَاسِ۬ ۙ الْخَنَّاسِ۪ ۙ‏﴿4﴾‏

૪.rBtLt3 ~th3rhÕt3 ÔtMÔttrËÕt3 Ï1tLLttrËÕt3

૪. (શૈતાની) વસવસા કી બુરાઈ સે પનાહ માંગતા હું.

 

[00:24.00]

الَّذِىْ يُوَسْوِسُ فِیْ صُدُوْرِ النَّاسِۙ‏﴿5﴾‏

૫.ÕtÍ8e GttuÔtË3ÔtuËtu Ve Ëtu2ŒqrhLLttË

૫. જો (ખુદા કે નામ સે) પીછે હટ જાતા હૈ જો લોગોં કે દિલોં મેં વસવસા ડાલા કરતા હે.

 

[00:32.00]

مِنَ الْجِنَّةِ وَالنَّاسِ۠ ‏‏﴿6﴾‏

૬.BtuLtÕt3 SLLtítu ÔtLLttË

૬. જિન્નાત મેં સે હો ખ્વાહ આદમીઓં મેં સે.