بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَلسَّلاَمُ عَلٰی جَدِّكَ الْمُصْطَفٰی
અસ્સલામો અલા જદદેકલ મુસતફા.
સલામ થાય આપના દાદા (મોહમ્મદ) મુસ્તફા સ.અ.વ.વ. પર.
اَلسَّلاَمُ عَلٰی اَبِیْكَ الْمُرْتَضَی الرِّضَا
અસ્સલામો અલા અબીકલ મુરતઝર રેઝા.
સલામ થાય આપના દાદા અલીયે મુરતઝા અ.સ.
اَلسَّلاَمُ عَلَی السَّیِّدَیْنِ الْحَسَنِ وَ الْحُسَیْنِ
અસ્સલામો અલા સય્યદયનિલ હસને વલ હુસયન.
સલામ થાય જન્નતના સરદારો ઈમામ હસન અ.સ. અને ઈમામ હુસૈન અ.સ. પર.
اَلسَّلاَمُ عَلٰی خَدِیْجَۃَ اُمِّ الْمُؤْمِنِیْنَ اُمِّ سَیِّدَۃِ نِسَآئِ الْعَالَمِیْنَ
અસ્સલામો અલા ખદીજતલ ઉમ્મુલ મુઅમેનીન ઉમ્મે સય્યદતે નેસાઈલ આલમીન.
સલામ થાય જનાબે ખદીજા સ.અ. પર જે બધા મોઅમેનીન અને જનાબે ફાતેમા ઝેહરા સ.અ.ની મા છે.
اَلسَّلاَمُ عَلٰی فَاطِمَۃَ اُمَّ الْاَئِمَّۃِ الطَّاہِرِیْنَ
અસ્સલામો અલા ફાતેમત ઉમમિલ અઈમ્મતિત તાહેરીન.
સલામ થાય જનાબે ફાતેમા ઝેહરા સ.અ. પર જે પાક ઈમામોની મા છે.
اَلسَّلاَمُ عَلَی النُّفُوْسِ الْفَاخِرَۃِ بُحُوْرِ الْعُلُوْمِ الزَّاخِرَۃِ
અસ્સલામો અલન નફસિલ ફાખેરતે બોહૂરિલ ઓલૂમિઝ ઝાખેરતે
સલામ થાય આખેરતમાં અમારી શફાઅત કરનારી પાક ઝાતો અને જ્ઞાનસાગર પર,
شُفَعَآئِیْ فِی الآْخِرَۃِ وَ اَوْلِیَآئِیْ عِنْدَ عَوْدِ الرُّوْحِ
શોફઆઈ ફિલ આખેરતે વ અવલેયાઈ ઇનદ અવદિર રૂહે
સલામ થાય વલીઓ પર, તે વખતે પણ જયારે મારી રૂહને
اِلَی الْعِظَامِ النَّخِرَۃِ اَئِمَّۃِ الْخَلْقِ وَ وُلاَۃِ الْخَلْقِ
એલલ એઝામિન નખેરતે અઈમ્મતિલ ખલકે વ વોલાતિલ હક્કે.
સડેલ હાડપીંજરમાં ફરી દાખલ કરવામાં આવશે.બેશક તેઓ લોકોના ઈમામો અને હકના વલીઓ છે.
اَلسَّلاَمُ عَلَیْكَ اَیُّہَا الشَّخْصُ الشَّرِیْفُ
અસ્સલામો અલયક અય્યોહશ શખસો શરીફો
સલામ થાય આપ પર અય માનનીય વ્યક્તિ,
اِسْمَاعِیْلُ بْنُ مَوْلاَنَا جَعْفَرِ بْنِ مُحَمَّدٍ نِالصَّادِقِ الطَّاہِرِ الْكَرِیْمِ
ઈસ્માઈલુબન મવલાના જઅફરિબને મોહમ્મદેનિસ સાદેકિત તાહેરિલ કરીમ.
અય ઈમામ જઅફર સાદિક અ.સ.ના નેક પુત્ર જનાબ ઈસ્માઈલ અ.સ.
اَشْہَدُ اَنْ لاَّ اِلٰہَ اِلاَّ اللّٰہُ وَ اَنَّ مُحَمَّدًا عَبْدُہٗ
અશહદો અન લા એલાહ ઈલ્લલ્લાહો વ અન્ન મોહમ્મદન અબદોહુ
હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. બેશક મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.વ.
وَ مُصْطَفٰیہُ وَ اَنَّ عَلِیًّا وَلِیُّہٗ وَ مُجْتَبیٰہُ
વ મુસતફાહો વ અન્ન અલીય્યન વલીયોહૂ વ મુજતબાહો
તેમના બંદા છે અને હઝરત અલી અ.સ. તેના ચૂંટેલા વલી છે.
اَنَّ الْاِمَامَۃَ فِی وُلْدِہٖ اِلٰی یَوْمِ الدِّیْنِ نَعْلَمُ ذٰلِكَ عِلْمَ الْیَقِیْنِ
વ અન્નલ ઈમામત ફી વુલદેહી એલા યવમિદ દીને નઅલમો ઝાલેક ઈલમલ ચકીને
ઈમામતનો સિલસિલો તેમની અવલાદમાં કયામત સુધી બાકી રહેશે.
وَ نَحْنُ لِذٰلِكَ مُعْتَقِدُوْنَ وَ فِیْ نَصْرِہِمْ مُجْتَہِدُوْنَ۔
વ નહનો લે ઝાલેક મુઅતકેદૂન વ ફી નસરેહિમ મુજતહેદૂન.
આ અમારૂં ઈમાન છે અને અમે તેમની સહાય માટે તય્યાર છીએ.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,