દરેક નમાઝ પછીની દુઆ

[00:00.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

શરુ કરું છુ અલ્લાહ ના નામ થી જે રેહમાન અને રહીમ છે

 

[00:09.00]

يَا مَنْ أَرْجُوهُ لِكُلِّ خَيْرٍ

યા મન અરજુહો લે કુલ્લે ખયરીવ

અય તે કે જેનાથી હું દરેક ભલાઈની ઉમ્મીદ રાખું છું

 

[00:17.00]

وآمَنُ سَخَطَهُ عِنْدَ كُلِّ شَرٍّ

વ આમનુ સખતહુ ઇનદ કુલ્લે શરરીન

અને દરેક બુરાઈ બાબતે તેના ગઝબથી અમાન ચાહું છું

 

[00:26.00]

يَا مَنْ يُعْطِي ٱلْكَثِيرَ بِٱلْقَلِيلِ

યા મન યુઅતિલ કસીર બિલ કલીલ

અય તે કે જે ઓછી ઇબાદતોના બદલે ખુબજ વધારે બદલો અતા કરે છે

 

[00:34.00]

يَا مَنْ يُعْطِي مَنْ سَأَلَهُ

યા મય યુઅતી મન સઅલહુ

અય તે કે જે દરેક માંગણી કરનારને અતા કરે છે

 

[00:42.00]

يَا مَنْ يُعْطي مَنْ لَمْ يَسْأَلْهُ وَمَنْ لَمْ يَعْرِفْهُ

યા મય યુઅતી મલ લમ યસઅલહુ વ મલ લમ યઅરીફહુ

અય તે કે જે નથી માંગતો તેને પણ અતા કરે છે, અને જે તેને નથી ઓળખતો તેને પણ અતા કરે છે

 

[00:51.00]

تَحَنُّناً مِنْهُ وَرَحْمَةً

તહન્નોનન મિનહો વ રહમતન

કારણ કે તેની અતા રહમત અને મહેરબાનીથી ભરેલી છે

 

[00:57.00]

أَعْطِنِي بِمَسْأَلتِي إِيَّاكَ جَمِيعَ خَيْرِ ٱلدُّنْيَا

અઅતેની બેમસઅલતી ઈય્યાક જમીએ ખયરીદ દુન્યા

(તો અય અલ્લાહ) મારી હાજતોને પુરી કર, અને મને દુનિયાની બધી જ ભલાઈ અતા કર

 

[01:08.00]

وَجَمِيعَ خَيْرِ ٱلآخِرَةِ

વ જમીઅ ખયરીલ આખેરતે

અને આખેરતની બધી જ ભલાઈ અતા કર

 

[01:14.00]

وَٱصْرِفْ عَنّي بِمَسْأَلَتي إِيَّاكَ

વસરિફ અન્ની બે મસઅલતી ઈય્યાક

અને ફક્ત તારી જ પાસે હું દુરી ચાહું છું

 

[01:23.00]

جَميعَ شَرِّ ٱلدُّنْيا وَشَرِّ ٱلآخِرَة

જમીઅ શરરીદ દુન્યા વ શરરીલ આખેરતે

દુનિયા અને આખેરતની તમામ ખરાબીઓથી અને બુરાઈઓથી

 

[01:32.00]

فَإِنَّهُ غَيْرُ مَنْقُوصٍ مَا أَعْطَيْتَ

ફઈન્નહુ ગયરો મનકુસિમ મા અઅતયત

કારણ કે જે કઈ તું આપે છે તેમાં કોઈ પણ ખામી નથી હોતી

 

[01:43.00]

وَزِدْنِي مِنْ فَضْلِكَ يَا كَرِيمُ

વ ઝિદની મિન ફઝલેક યા કરીમ

અને તારા ફઝલને મારા ઉપર વધારી આપ, અય કરીમ !

 

[01:52.00]

يَا ذَاَ ٱلْجَلالِ وَٱلإِكْرَامِ

યા ઝલ ઝલાલે વલ ઈકરામે

અય મહાનતા અને ઇઝ્ઝતના માલિક

રાવી કહેતા હય કે ઈસકે બાદ ઈમામ અ.સ ને અપની દાઢી કો મુઠી મેં લે લિયા ઓર અપની શહાદત કી ઉગલી કો હિલાતે હુએ નિહાયત ગીરયા ઓર ઝારી કી હાલત મેં યે દુઆ પઢી

[02:00.00]

يَا ذَاَ ٱلنَّعْمَاءِ وَٱلْجُودِ

યા ઝન નઅમાએ વલ જુદે

અય નેઅમતો અને સખાવતના માલિક

 

[02:10.00]

يَا ذَاَ ٱلْمَنِّ وَٱلطَّوْلِ

યા ઝલ મન્ને વત તવલે

અય અતા અને કરમના માલિક

 

[02:17.00]

حَرِّمْ شَيْبَتِي عَلَىٰ ٱلنَّارِ

હરરીમ શયબતી એલન નાર

મારી દાઢી પર દોઝખની આગ ને હરામ કર.

 

[00:00.00]

 

 

 

સૈયદ બિન તાઉસ ને મુહમ્મદ બિન ઝકવાન સે રિવાયત કી હૈ જિન્હેં “સજ્જાદ” કહા જાતા થા કે ઉન્હોંને સજ્દે મેં ઇતના રોયા કે ઉનકી આંખોં કી રોશની ચલી ગઈ।. વો કહતે હૈં કિ મેં ઈમામ જઅ્ફર સાદિક સે અર્ઝ કી: “યે માહે રજબ હૈ, આપ મુઝે કોઈ દુઆ તઅ્લીમ ફરમાએં જો મેરે હક મેં મુફીદ હો, મૈં આપ પર કુરબાન।. તો આપ ને ફરમાયા: અચ્છા લિખ લો, ઔર હર રોઝ માહે રજબ મેં સુબહ-ઓ-શામ, હર નમાઝ કે બાદ દિન ઔર રાત મેં યે દુઆ પઢતે રહેના.
રાવી કહતા હૈ કે ઇસ દુઆ કે બાદ હઝરત ને અપને બાયેં હાથ સે મુહસિને શરીફ (દાઢી) કો પકડા ઔર નિહાયત હી ખુશૂઉ-ઓ-ખુઝૂઉ કે સાથ દાયેં હાથ કી કલમે વાલી ઉંગલી કો હરકત દેતે હુએ યે કલેમાત ઝબાને મુબારક પર જારી કિયે।

[00:52.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મ્દીવ વ આલે મોહમ્મદ

અયે અલ્લાહ, મુહમ્મદ ઔર ઉનકી આલ પર રેહમત નઝીલ ફરમા

 

[00:56.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

અલ્લાહ કે નામ સે જો બડા મહેરબાન ઔર નિહાયત રહમ કરને વાલા હૈ.

 

[00:59.00]

يَا مَنْ أَرْجُوهُ لِكُلِّ خَيْرٍ

યા મન અરજુહો લે કુલ્લે ખયરીવ

એ વો જિસ સે મેં હર ભલાઈ કી ઉમ્મીદ રખતા હું

 

[01:03.00]

وآمَنُ سَخَطَهُ عِنْدَ كُلِّ شَرٍّ

વ આમનુ સખતહુ ઇનદ કુલ્લે શરરીન

ઔર હર બુરાઈ કે વક્ત ઉસ કે ગુસ્સે સે અમાન ચાહતા હું

 

[01:08.00]

يَا مَنْ يُعْطِي ٱلْكَثِيرَ بِٱلْقَلِيلِ

યા મન યુઅતિલ કસીર બિલ કલીલ

એ વો જો થોડે અમલ પર બહુત ઝ્યાદા અજ્ર દેતા હૈ

 

[01:13.00]

يَا مَنْ يُعْطِي مَنْ سَأَلَهُ

યા મય યુઅતી મન સઅલહુ

એ વો જો હર સવાલ કરને વાલે કો દેતા હૈ

 

[01:18.00]

يَا مَنْ يُعْطي مَنْ لَمْ يَسْأَلْهُ وَمَنْ لَمْ يَعْرِفْهُ

યા મય યુઅતી મલ લમ યસઅલહુ વ મલ લમ યઅરીફહુ

એ વો જો ઉસે ભી દેતા હૈ જો સવાલ નહીં કરતા ઔર ઉસે ભી જો ઉસે નહીં પહચાનતા

 

[01:26.00]

تَحَنُّناً مِنْهُ وَرَحْمَةً

તહન્નોનન મિનહો વ રહમતન

અપને એહસાન ઔર રહમત કે તૌર પર

 

[01:30.00]

أَعْطِنِي بِمَسْأَلتِي إِيَّاكَ جَمِيعَ خَيْرِ ٱلدُّنْيَا

અઅતેની બેમસઅલતી ઈય્યાક જમીએ ખયરીદ દુન્યા

મુઝે ભી મેરે સવાલ પર દુન્યા કી સારી ભલાઈયાં ઔર નેઈકિયાં અતા ફરમા દે

 

[01:36.00]

وَجَمِيعَ خَيْرِ ٱلآخِرَةِ

વ જમીઅ ખયરીલ આખેરતે

ઔર આખેરત કી સારી ભલાઈયાં અતા ફરમા

 

[01:39.00]

وَٱصْرِفْ عَنّي بِمَسْأَلَتي إِيَّاكَ

વસરિફ અન્ની બે મસઅલતી ઈય્યાક

ઔર મેરી તલબગારી પર મુઝ સે દૂર કર દે

 

[01:43.00]

جَميعَ شَرِّ ٱلدُّنْيا وَشَرِّ ٱلآخِرَة

જમીઅ શરરીદ દુન્યા વ શરરીલ આખેરતે

દુન્યા ઔર આખેરત કી સારી તકલીફેં ઔર બુરાઈયાં

 

[01:47.00]

فَإِنَّهُ غَيْرُ مَنْقُوصٍ مَا أَعْطَيْتَ

ફઈન્નહુ ગયરો મનકુસિમ મા અઅતયત

ક્યુંકે જો તુ અતા કરતા હૈ ઉસ મેં કભી કમી નહીં પડતી

 

[01:52.00]

وَزِدْنِي مِنْ فَضْلِكَ يَا كَرِيمُ

વ ઝિદની મિન ફઝલેક યા કરીમ

ઔર મુઝ પર અપને ફઝ્લ મેં ઇઝાફા ફરમા, એ કરીમ

 

[01:58.00]

 

 

 

રાવી ને મઝીદ બયાન કિયા કે ઈમામ જઅ્ફર સાદિક અલૈહિસ્સલામ ને ઇસ દુઆ કો પઢતે હુએ અપની દાઢી કો બાયેં હાથ સે પકડા, ઔર દાયેં હાથ કી શહાદત કી ઉંગલી કો લગાતાર હિલાતે રહે. ફિર આપ ને ફરમાયા:

[02:12.00]

يَا ذَاَ ٱلْجَلالِ وَٱلإِكْرَامِ

યા ઝલ ઝલાલે વલ ઈકરામે

એ ઝાતે -એ-જલાલ-ઓ-ઇકરામ વાલે

 

[02:16.00]

يَا ذَاَ ٱلنَّعْمَاءِ وَٱلْجُودِ

યા ઝન નઅમાએ વલ જુદે

એ નઅ્મતોં ઔર જુદ-ઓ-સખાવત વાલે

 

[02:20.00]

يَا ذَاَ ٱلْمَنِّ وَٱلطَّوْلِ

યા ઝલ મન્ને વત તવલે

એ મિન્નત ઔર અતા વાલે

 

[02:23.00]

حَرِّمْ شَيْبَتِي عَلَىٰ ٱلنَّارِ

હરરીમ શયબતી એલન નાર

મેરે સફેદ બાલોં કો જહન્નમ કી આગ પર હરામ ફરમા દે

 

[02:29.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મ્દીવ વ આલે મોહમ્મદ

અયે અલ્લાહ, મુહમ્મદ ઔર ઉનકી આલ પર રેહમત નઝીલ ફરમા