[00:00.00]
الصف
અસ સફ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૬૧ | આયત-૧૪
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
سَبَّحَ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِۚ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ﴿1﴾
૧.Ëççtn1 rÕtÕÕttnu BttrVMt0BttÔttítu ÔtBtt rVÕt3yÍ2uo,s ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૧. જે કાંઇ આસમાનોમાં છે અને જે કાંઇ ઝમીનમાં છે તે અલ્લાહની તસ્બીહ કરે છે, અને એ જબરદસ્ત (અને) હિકમતવાળો છે.
[00:10.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لِمَ تَقُوْلُوْنَ مَا لَا تَفْعَلُوْنَ﴿2﴾
૨.Gtt9yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕtuBt ítf1qÕtqLt BttÕtt ítV3y1ÕtqLt
૨. અય ઇમાન લાવનારાઓ ! શા માટે એવી વાત કરો છો કે જેના પર તમે અમલ નથી કરતા?!
[00:20.00]
كَبُرَ مَقْتًا عِنْدَ اللّٰهِ اَنْ تَقُوْلُوْا مَا لَا تَفْعَلُوْنَ﴿3﴾
૩.fçttuuh Btf14ítLt3 E2LŒÕÕttnu yLt3 ítf1qÕtq BttÕtt ítV3y1ÕtqLt
૩. અલ્લાહની નઝદીક આ વાત સખ્ત નાપસંદ છે કે જે તમે કરતા નથી તે કહો!
[00:29.00]
اِنَّ اللّٰهَ يُحِبُّ الَّذِيْنَ يُقَاتِلُوْنَ فِیْ سَبِيْلِهٖ صَفًّا كَاَنَّهُمْ بُنْيَانٌ مَّرْصُوْصٌ﴿4﴾
૪.ELLtÕÕttn Gtturn1ççtwÕt3 ÕtÍ8eLt Gttuf1títuÕtqLt Ve ËçteÕtune Ë1V3VLt3 fyLLtnwBt3 çtwLt3GttLtwBt3 Bth3Ëq1Ë1
૪. બેશક અલ્લાહ તે લોકોને ચાહે છે જેઓ તેની રાહમાં એવી રીતે સફ બાંધીને લડે છે જાણે તેઓ એક સીસું પાયેલ બાંધકામ છે.
[00:45.00]
وَاِذْ قَالَ مُوْسٰى لِقَوْمِهٖ يٰقَوْمِ لِمَ تُؤْذُوْنَنِىْ وَقَد تَّعْلَمُوْنَ اَنِّىْ رَسُوْلُ اللّٰهِ اِلَيْكُمْؕ فَلَمَّا زَاغُوْۤا اَزَاغَ اللّٰهُ قُلُوْبَهُمْؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الْفٰسِقِيْنَ﴿5﴾
૫.ÔtEÍ74 f1tÕt BtqËt Õtuf1Ôt3Btune Gttf1Ôt3Btu ÕtuBtt íttuy3Í7qLtLte Ôtf1ííty14ÕtBtqLt yLLte hËqÕtwÕÕttnu yuÕtGt3fwBt3, VÕtBBtt Ítøtq92 yÍtø1tÕÕttntu ftu2ÕtqçtnwBt3, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÕt3 VtËuf2eLt
૫. અને (તે સમયને યાદ કર) જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અય મારી કોમ ! શા માટે તમે મને ઇજા પહોંચાડો છો? જો કે તમે જાણો છો કે ખરેજ હું તમારી તરફ અલ્લાહનો મોકલેલો રસૂલ છું?! પછી જ્યારે તેઓ (ઇતાઅતથી) ફરી ગયા ત્યારે અલ્લાહે તેઓના દિલોને (હકથી) ફેરવી નાખ્યા; અને અલ્લાહ ફાસિક કોમની હિદાયત નથી કરતો!
[01:10.00]
وَاِذْ قَالَ عِيْسَى ابْنُ مَرْيَمَ يٰبَنِىْۤ اِسْرَآءِيْلَ اِنِّىْ رَسُوْلُ اللّٰهِ اِلَيْكُمْ مُّصَدِّقًا لِّمَا بَيْنَ يَدَىَّ مِنَ التَّوْرٰٮةِ وَمُبَشِّرًۢا بِرَسُوْلٍ يَّاْتِىْ مِنْۢ بَعْدِى اسْمُهٗۤ اَحْمَدُؕ فَلَمَّا جَآءَهُمْ بِالْبَيِّنٰتِ قَالُوْا هٰذَا سِحْرٌ مُّبِيْنٌ﴿6﴾
૬.ÔtEÍ74 f1tÕt E2ËçLttu Bth3GtBt GttçtLte9 EË3ht9EÕt ELLte hËqÕtwÕÕttnu yuÕtGt3fwBt3 BttuË1Œ3Œuf1Õt3 ÕtuBtt çtGtLt3 GtŒGGt BtuLtíítÔt3htítu ÔtBttuçt~~tuhLt3 çtuhËq®ÕtGt3 Gty3íte rBtBt3 çty14rŒMBttunq9 yn14BtŒtu, VÕtBt0t ò9ynwBt3 rçtÕt3 çtGGtuLttítu f1tÕtq ntÍt7 Ëun14ÁBt3 BttuçteLt
૬. અને (તે સમયને યાદ કર) જ્યારે ઇસા ઇબ્ને મરિયમે કહ્યું કે અય બની ઇસરાઇલ! બેશક હું તમારી તરફ અલ્લાહનો રસૂલ છું એવી હાલતમાં કે મારી અગાઉ આવેલ કિતાબ (તોરેત)ની સચ્ચાઇને ટેકો આપુ છું, અને એવા એક રસૂલની ખુશખબર આપનારો છું કે જે મારી પછી આવશે, જેનું નામ અહમદ છે! પછી જ્યારે તે તેમની પાસે ખુલ્લી દલીલો (મોઅજિઝા) લઇને આવ્યો ત્યારે લોકોએ કહ્યું કે આ ખુલ્લો જાદુ છે.
[01:49.00]
وَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ الْكَذِبَ وَهُوَ يُدْعٰٓى اِلَى الْاِسْلَامِ ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ﴿7﴾
૭.ÔtBtLt3 yÍ54ÕtBttu rBtBt3BtrLtV3ítht y1ÕtÕÕttrnÕt3 fÍu8çt ÔtntuÔt GtqŒ3yt92 yuÕtÕt3 EMÕttBtu, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÍ54 Í5tÕtuBteLt
૭. અને તેના કરતા મોટો ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે એવી હાલતમાં કે તેને ઇસ્લામ તરફ બોલાવવામાં આવતો હોય?! અને અલ્લાહ ઝાલિમ કોમની હિદાયત નથી કરતો!
[02:06.00]
يُرِيْدُوْنَ لِيُطْفِئُوْا نُوْرَ اللّٰهِ بِاَ فْوَاهِهِمْ وَاللّٰهُ مُتِمُّ نُوْرِهٖ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ﴿8﴾
૮.GttuheŒqLt ÕtuGtwí1VuW LtqhÕÕttnu çtuyV3ÔttnurnBt3 ÔtÕÕttntu BtturítBBttu Ltqhune ÔtÕtÔt3 fhunÕt3 ftVuYLt
૮. તેઓ ચાહે છે કે અલ્લાહના નૂરને પોતાના મોઢેથી બુજાવી નાખે; પરંતુ અલ્લાહ તેના નૂરને કામીલ (સંપૂર્ણ) કરે છે પછી ભલે આ વાત નાસ્તિકોને નાપસંદ હોય!
[02:19.00]
هُوَ الَّذِىْۤ اَرْسَلَ رَسُوْلَهٗ بِالْهُدٰى وَدِيْنِ الْحَقِّ لِيُظْهِرَهٗ عَلَى الدِّيْنِ كُلِّهٖ وَلَوْ كَرِهَ الْمُشْرِكُوْنَ۠ ﴿9﴾
૯.ntuÔtÕÕtÍe98 yh3ËÕt hËqÕtnq rçtÕntuŒt ÔtŒerLtÕt3 n1f14fu2 ÕtuGtwÍ54nuhnq y1ÕtŒe0Ltu fwÕÕtune ÔtÕtÔt3 fhunÕt3 Btw~hufqLt
૯. તે અલ્લાહ એજ છે કે જેણે તેના રસૂલને હિદાયત તથા દીને હક સાથે મોકલ્યો જેથી તેને બીજા તમામ દીન ઉપર ગાલિબ બનાવે, પછી ભલેને મુશરિકોને તે વાત નાપસંદ હોય.
[02:35.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا هَلْ اَدُلُّكُمْ عَلٰى تِجَارَةٍ تُنْجِيْكُمْ مِّنْ عَذَابٍ اَلِيْمٍ﴿10﴾
૧૦.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq nÕt3 yŒwÕÕttufwBt3 y1Õtt ítuòhrítLt3 ítwLSfwBt3 rBtLt3 y1Ít7rçtLt3 yÕteBt
૧૦. અય ઇમાન લાવનારાઓ ! શું હું તમને એવો વેપાર દેખાડું કે જે તમને દર્દનાક અઝાબથી નજાત આપે?!
[02:50.00]
تُؤْمِنُوْنَ بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَتُجَاهِدُوْنَ فِیْ سَبِيْلِ اللّٰهِ بِاَمْوَالِكُمْ وَاَنْفُسِكُمْؕ ذٰلِكُمْ خَيْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَۙ﴿11﴾
૧૧.íttuy3BtuLtqLt rçtÕÕttnu ÔthËqÕtune ÔtíttuònuŒqLt VeËçterÕtÕÕttnu çtuyBÔttÕtufwBt3 Ôt yLt3VtuËufwBt3, Ít7ÕtufwBt3 Ï1tGt3ÁÕÕtfwBt3 ELt3 fwLítwBt3 íty14ÕtBtqLt
૧૧. તમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઇમાન લાવો, અને અલ્લાહની રાહમાં તમારા માલ અને જાન સાથે જેહાદ કરો; અગર તમે જાણો તો (દરેક ચીઝ કરતા) આ તમારા માટે બહેતર છે!
[03:09.00]
يَغْفِرْ لَكُمْ ذُنُوْبَكُمْ وَيُدْخِلْكُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ وَمَسٰكِنَ طَيِّبَةً فِیْ جَنّٰتِ عَدْنٍؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُۙ﴿12﴾
૧૨.GtÂø2Vh3 ÕtfwBt3 Ítu8LtqçtfwBt3 ÔtGtwŒ3rÏt1ÕfwBt3 sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ôt BtËtfuLt ít1GGtuçtítLt3 Ve sLLttítu y1Œ3rLtLt3, Ít7ÕtufÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt
૧૨. (જો એમ કરશો તો) તમારા ગુનાહોને માફ કરશે અને તમને તે જન્નતોમાં દાખલ કરશે કે જેની નીચે નહેરો વહે છે અને હંમેશા બાકી રહેવાવાળી જન્નતમાં પાકીઝા મકાનોમાં જગ્યા આપશે અને આ મોટી કામ્યાબી છે :
[03:30.00]
وَاُخْرٰى تُحِبُّوْنَهَا ؕ نَصْرٌ مِّنَ اللّٰهِ وَفَتْحٌ قَرِيْبٌؕ وَبَشِّرِ الْمُؤْمِنِيْنَ﴿13﴾
૧૩.ÔtWÏ1ht ítturn1çt0qLtnt, LtË14ÁBt3 BtuLtÕÕttnu ÔtVín1wLt3 f1heçtwLt, Ôtçt~~turhÕt3 Bttuy3BtuLteLt
૧૩. અને બીજી નેઅમતો જે તમે પસંદ કરો છો તમને આપશે, અને અલ્લાહની મદદ અને ફત્હ નજદીક છે અને તું મોઅમીનોને ખુશખબર આપ.
[03:45.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا كُوْنُوْۤا اَنْصَارَ اللّٰهِ كَمَا قَالَ عِيْسَى ابْنُ مَرْيَمَ لِلْحَوٰارِيّٖنَ مَنْ اَنْصَارِىْۤ اِلَى اللّٰهِؕ قَالَ الْحَوٰرِيُّوْنَ نَحْنُ اَنْصَارُ اللّٰهِ فَاٰمَنَتْ طَّآئِفَةٌ مِّنْۢ بَنِىْۤ اِسْرَآءِيْلَ وَكَفَرَتْ طَّآئِفَةٌ ۚ فَاَيَّدْنَا الَّذِيْنَ اٰمَنُوْا عَلٰى عَدُوِّهِمْ فَاَصْبَحُوْا ظٰهِرِيْنَ۠ ﴿14﴾
૧૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq fqLtq9 yLË1thÕÕttnu fBtt f1tÕt E2ËçLttu Bth3GtBt rÕtÕt3 n1ÔttrhGGteLt BtLt3 yLt3Ë1the9 yuÕtÕÕttnu, f1tÕtÕt3 n1ÔttrhGGtqLt Ltn14Lttu yLË1tÁÕÕttnu VytBtLtít3 ítt92yuVítwBt3 rBtBt3 çtLte9 EMht9EÕt ÔtfVhít3 ítt92yuVítwLt3, VyGGtŒ3LtÕÕtÍ8eLt ytBtLtq y1Õtt y1ŒqÔÔturnBt3 VyM1çtnq1 Í5tnuheLt
૧૪. અય ઇમાન લાવનારાઓ! તમે અલ્લાહના મદદગાર બનો, જેમકે ઇસા ઇબ્ને મરિયમે હવારીઓને કહ્યુ કે કોણ અલ્લાહની રાહમાં મારા મદદગારો છે? ત્યારે હવારીઓએ કહ્યું કે અમે અલ્લાહના મદદગારો છીએ. આ સમયે બની ઇસરાઇલમાંથી એક એક ગિરોહ ઇમાન લાવ્યો અને બીજો ગિરોહ નાસ્તિક થયો અને અમોએ ઇમાન લાવનારની તેમના દુશ્મનોના મુકાબલામાં મદદ કરી પરિણામે તેઓ ગાલિબ થયા.