૨૩. સૂરાએ મોઅમેનૂન

[00:00.00]

 

 

 

المؤمنون
અલ મોઅમેનૂન
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૨૩ |આયત-૧૧૮

[00:00.02]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.03]

قَدْ اَفْلَحَ الْمُؤْمِنُوْنَۙ‏﴿1﴾‏

૧.f1Œ3 yV3Õtn1Õt3 Bttuy3BtuLtqLt

૧.બેશક મોઅમીનો કામ્યાબ થઇ ગયા :

 

[00:06.00]

الَّذِيْنَ هُمْ فِیْ صَلَاتِهِمْ خَاشِعُوْنَ ۙ‏﴿2﴾‏

૨.ÕÕtÍ8eLtnwBt3 VeË1ÕttíturnBt3 Ït1t~tuQ2Lt

૨.જેઓ પોતાની નમાઝોમાં ખુશુઅ રાખે છે:

 

[00:14.00]

وَالَّذِيْنَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُوْنَۙ‏﴿3﴾‏

૩.ÔtÕÕtÍ8eLtnwBt3 yrLtÕt3 Õtø14tÔtu Bttuy14huÍ1qLt

૩.અને જેઓ નકામી વાતોથી મોઢુ ફેરવે છે.

 

[00:21.00]

وَالَّذِيْنَ هُمْ لِلزَّكٰوةِ فَاعِلُوْنَۙ‏﴿4﴾‏

૪.ÔtÕÕtÍ8eLtnwBt3 rÕtÍ0ftítu Vtyu2ÕtqLt

૪.અને જેઓ ઝકાત(ના હુકમ પર) અમલ કરે છે :

 

[00:29.00]

وَالَّذِيْنَ هُمْ لِفُرُوْجِهِمْ حٰفِظُوْنَۙ‏﴿5﴾‏

૫.ÔtÕÕtÍ8eLtnwBt3 ÕtuVtuYsurnBt3 n1tVuÍ5qLt

૫.અને જેઓ પોતાની શર્મગાહ (પાકદમની)ની હિફાઝત કરે છે.

 

[00:36.00]

اِلَّا عَلٰٓى اَزْوَاجِهِمْ اَوْ مَا مَلَكَتْ اَيْمَانُهُمْ فَاِنَّهُمْ غَيْرُ مَلُوْمِيْنَ‌ۚ‏﴿6﴾‏

૬.EÕÕtt y1Õtt9 yÍ3ÔttsurnBt3 yÔt3Btt BtÕtfít3 yGt3BttLttunwBt3 VELLtnwBt3 ø1tGt3htu BtÕtqBteLt

૬.સિવાય પોતાની ઔરતોથી અથવા પોતાની મિલકત (કનીઝો)થી કે તેઓથી લજ્જત હાંસિલ કરવામાં કંઇ મલામત નથી.

 

[00:51.00]

فَمَنِ ابْتَغٰى وَرَآءَ ذٰلِكَ فَاُولٰٓئِكَ هُمُ الْعٰدُوْنَ‌ ۚ‏﴿7﴾‏

૭.VBtrLtçítøt1t Ôtht9y Ít7Õtuf VytuÕtt9yuf ntuBtwÕt3 y1tŒqLt

૭.પછી તે ઉપરાંત બીજા રસ્તેથી (લજ્જત) ચાહશે તો તે હદ ઓળંગનાર છે.

 

[01:03.00]

وَالَّذِيْنَ هُمْ لِاَمٰنٰتِهِمْ وَعَهْدِهِمْ رَاعُوْنَ ۙ‏﴿8﴾‏

૮.ÔtÕÕtÍ8eLt nwBt3 ÕtuyBttLttíturnBt3 Ôty1n3ŒurnBt3 htQ2Lt

૮.અને જેઓ પોતાની અમાનતો તથા વાયદાનુ ઘ્યાન રાખે છે.

 

[01:12.00]

وَالَّذِيْنَ هُمْ عَلٰى صَلَوٰتِهِمْ يُحَافِظُوْنَ‌ۘ‏﴿9﴾‏

૯.ÔtÕÕtÍ8eLtnwBt3 y1Õtt Ë1ÕtÔttíturnBt3 Gttun1tVuÍ5qLt

૯.અને જેઓ પોતાની નમાઝોની હિફાજત કરે છે.

 

[01:19.00]

اُولٰٓئِكَ هُمُ الْوَارِثُوْنَ ۙ‏﴿10﴾‏

૧૦.ytuÕtt9yuf ntuBtwÕt3 ÔtthuËq7Lt

૧૦.એ લોકો ખરા (જન્નતના) વારસદાર છે:

 

[01:27.00]

الَّذِيْنَ يَرِثُوْنَ الْفِرْدَوْسَؕ هُمْ فِيْهَا خٰلِدُوْنَ‏﴿11﴾‏

૧૧.ÕÕtÍ8eLt GthuË7qLtÕt3 rVh3ŒÔt3Ë, nwBt3 Vent Ït1tÕtuŒqLt

૧૧.જેઓ જન્નતુલ ફિરદોસના વારસદાર બનશે; જેમાં તેઓ હંમેશા રહેશે.

 

[01:36.00]

وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ سُلٰلَةٍ مِّنْ طِيْنٍ‌ ۚ‏﴿12﴾‏

૧૨.ÔtÕtf1Œ3 Ï1tÕtf14LtÕt3 ELËtLt rBtLt3ËtuÕttÕtrítBt3 rBtLt3ít2eLt

૧૨.અને ખરેખર અમોએ ઇન્સાનને માટીના નીચોડમાંથી પેદા કર્યો.

 

[01:47.00]

ثُمَّ جَعَلْنٰهُ نُطْفَةً فِیْ قَرَارٍ مَّكِيْنٍ۪ ‏﴿13﴾‏

૧૩.Ëw7Bt0 sy1ÕLttntu LtwíVít1Lt3 Vef1htrhBt3 BtfeLt

૧૩.પછી અમોએ તેને મહેફૂઝ જગ્યાએ (રહેમમાં) નુત્ફો બનાવીને મૂક્યો.

 

[01:46.00]

ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظٰمًا فَكَسَوْنَا الْعِظٰمَ لَحْمًاۗ ثُمَّ اَنْشَاْنٰهُ خَلْقًا اٰخَرَ‌ ؕ فَتَبٰرَكَ اللّٰهُ اَحْسَنُ الْخٰلِقِيْنَ ؕ‏﴿14﴾‏

૧૪.Ëw7BBt Ï1tÕtf14LtLt3 Ltwí1Vít y1Õtf1ítLt3 VÏ1tÕtf14LtÕt3 y1Õtf1ít BtwÍ14øt1ítLt3 VÏ1tÕtf14LtÕt3 BtwÍ14øt1ít y2uÍt7BtLt3 VfËÔt3LtÕt3 yu2Ít5Bt Õtn14BtLt3 Ëw7BBt yLt3~ty3Lttntu Ï1tÕtf1Lt3 ytÏ1th, VítçtthfÕÕttntu yn14ËLtwÕt Ït1tÕtuf2eLt

૧૪.પછી નુત્ફાને થીજી ગયેલા લોહીનું સ્વરૂપ આપ્યુ પછી તે થીજી ગયેલ લોહીને ચવાઇ ગયેલા ગોશ્તમાં ફેરવ્યુ પછી તે ગોશ્તમાંથી હાડકાંઓ બનાવ્યા પછી હાડકાંઓ ઉપર ગોશ્ત ચઢાવ્યું, પછી અમોએ તેનુ એક નવીન સર્જન કર્યુ માટે કેટલો બરકતવાળો તથા બહેતરીન ખલ્ક કરવાવાળો છે અલ્લાહ!

 

[02:31.00]

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَؕ‏﴿15﴾‏

૧૫.

૧૫.ત્યારબાદ તમે સઘળા ખરેખર મૃત્યુ પામવાના છો.

 

[02:40.00]

ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ‏﴿16﴾‏

૧૬.Ëw7BBt ELLtfwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu ítwçt3y1Ë7qLt

૧૬.ત્યારબાદ કયામતના દિવસે તમે પાછા ઉઠાડવામાં આવશો.

 

[02:48.00]

وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَآئِقَ ۖ ۗ وَمَا كُنَّا عَنِ الْخَلْقِ غٰفِلِيْنَ‏﴿17﴾‏

૧૭.ÔtÕtf1Œ3 Ï1tÕtf14Ltt VÔt3f1fwBt3 Ëçt3y1 ít1ht9yuf1, ÔtBttfwLLtt y1rLtÕt3 Ï1tÕt3f2u øt1tVuÕteLt

૧૭.અને ખરેખર અમોએ તમારા પર સાત રસ્તાઓ બનાવ્યો; અને અમે અમારી મખ્લૂકથી હરગિઝ ગાફિલ નથી થતા.

 

[03:02.00]

وَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءًۢ بِقَدَرٍ فَاَسْكَنّٰهُ فِى الْاَرْضِ‌ۖۗ وَاِنَّا عَلٰى ذَهَابٍۢ بِهٖ لَقٰدِرُوْنَ‌ ۚ‏﴿18﴾‏

૧૮.ÔtyLt3ÍÕt3Ltt BtuLtMËBtt9yu Btt9yBt3 çtuf1ŒrhLt3 VyË3fLLttntu rVÕt3yÍu2o ÔtELLtt y1Õtt Í7ntrçtBt3 çtune Õtf1tŒuYLt

૧૮.અને અમોએ આસમાનમાંથી એક ખાસ મિકદારમાં પાણી વરસાવ્યું, પછી તેને ઝમીનમાં રોકી દીધું, અને બેશક અમે તેને પરત લઇ જવા ઉપર કુદરત રાખીએ છીએ.

 

[03:23.00]

فَاَنْشَاْنَا لَكُمْ بِهٖ جَنّٰتٍ مِّنْ نَّخِيْلٍ وَّ اَعْنَابٍ‌ ۘ لَكُمْ فِيْهَا فَوَاكِهُ كَثِيْرَةٌ وَّمِنْهَا تَاْكُلُوْنَ ۙ‏﴿19﴾‏

૧૯.VyLt3~ty3Ltt ÕtfwBt3 çtune sLLttrítBt3 rBtLt3 LtÏt2e®ÕtÔt3 Ôtyy14Lttrçt3Lt,Bt ÕtfwBt3 Vent VÔttfune fË8ehítwkÔt3 ÔtrBtLnt íty3ftuÕtqLt

૧૯.પછી અમોએ તે પાણીથી તમારા માટે બગીચા પેદા કર્યા, જેમાં તમારા માટે ખજૂર, દ્રાક્ષ તેમજ બીજા ઘણાં ફળો છે, અને તેમાંથી જ તમે ખાવ છો:

 

[03:47.00]

وَشَجَرَةً تَخْرُجُ مِنْ طُوْرِ سَيْنَآءَ تَنْۢبُتُ بِالدُّهْنِ وَصِبْغٍ لِّلْاٰكِلِيْنَ‏﴿20﴾‏

૨૦.Ôt~tshítLt3 ítÏ14thtuòu rBtLt3ít1qhu ËGt3Ltt9y ítBt3çttuíttu rçtvtun3Ltu ÔtrË1çt3røt1Õt3 rÕtÕt3 ytfuÕteLt

૨૦.અને એવુ ઝાડ જે તૂરે સીનામાં ઊગે છે, જેમાંથી તેલ નિકળે છે અને ખાનારાઓ માટે શાક છે.

 

[04:01.00]

وَ اِنَّ لَكُمْ فِى الْاَنْعَامِ لَعِبْرَةً‌   ؕ نُسْقِيْكُمْ مِّمَّا فِیْ بُطُوْنِهَا وَلَكُمْ فِيْهَا مَنَافِعُ كَثِيْرَةٌ وَّمِنْهَا تَاْكُلُوْنَ ۙ‏﴿21﴾‏

૨૧.ÔtELLt ÕtfwBt3 rVÕt3yLy1tBtu ÕtE2çt3hn3, LtwMf2efwBt3 rBtBBtt Veçttuít1qLtunt ÔtÕtfwBt3 Vent BtLttVuytu2 fË8ehítkwÔt3 ÔtrBtLnt íty3ftuÕtqLt

૨૧.અને બેશક તે જાનવરોમાં તમારા માટે એક ઇબ્રત છે; જે કંઇ તેની અંદર (દૂધ) છે તેમાંથી તમને પાઇએ છીએ અને તેમાં તમારા માટે (બીજા પણ) ઘણા ફાયદાઓ છે, અને તેમાંથી તમે (ગોશ્ત) ખાવ છો:

 

[04:20.00]

وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُوْنَ۠ ‏‏﴿22﴾‏

૨૨.Ôt y1ÕtGt3nt Ôty1ÕtÕt3 VwÕfu íttun14BtÕtqLt

૨૨.અને તેઓ (જાનવરો) પર તથા કશ્તીઓ પર તમે સવાર થાવ છો.

 

[04:26.00]

وَلَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰى قَوْمِهٖ فَقَالَ يٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَيْرُهٗ ؕ اَفَلَا تَتَّقُوْنَ‏﴿23﴾‏

૨૩.ÔtÕtf1Œ3 yh3ËÕLtt Ltqn1Lt3 yuÕtt f1Ôt3Btune Vf1tÕt Gtt f1Ôt3Btuy14 çttuŒwÕÕttn BttÕtfwBt3 rBtLt3yuÕttrnLt3 ø1tGt3htun3, yVÕtt ítít0f1qLt

૨૩.અને ખરેખર અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યા, પછી તેણે કહ્યું કે અય મારી કોમ ! તમે અલ્લાહની ઇબાદત કરો, જેના સિવાય તમારો બીજો કોઇ માઅબૂદ નથી; તો શું તમે (બીજાની ઇબાદતથી) પરહેઝ નહી કરો?

 

[04:43.00]

فَقَالَ الْمَلَؤُا الَّذِيْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖ مَا هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۙ يُرِيْدُ اَنْ يَّتَفَضَّلَ عَلَيْكُمْ ؕ وَلَوْ شَآءَ اللّٰهُ لَاَنْزَلَ مَلٰٓئِكَةً  ۖۚ مَّا سَمِعْنَا بِهٰذَا فِیْۤ اٰبَآئِنَا الْاَوَّلِيْنَ‌ ۚ‏﴿24﴾‏

૨૪.Vf1tÕtÕt3 BtÕtWÕÕtÍ8eLt fVY rBtLt3f1Ôt3Btune BttntÍt98 EÕÕtt çt~tÁBt3 rBtM7ÕttufwBt3 GttuheŒtu ykGt0ítVÍ14Í1Õt y1ÕtGt3fwBt3, ÔtÕtÔt3~tt9yÕÕttntu ÔtyLt3ÍÕt BtÕtt9yufítBt3 Btt ËBtuy14Ltt çtun1tÍt7 Ve9 ytçtt9yuLtÕt3 yÔt0ÕteLt

૨૪.ત્યારે તેની કોમના નાસ્તિક સરદારોએ કહ્યું કે આ (નૂહ) તમારા જેવો જ ઇન્સાન છે, જે ચાહે છે કે તમારા ઉપર ફઝીલત મેળવે અને જો અલ્લાહ ચાહતે તો ફરિશ્તાઓને મોકલેત, આપણા બાપદાદાઓ પાસેથી આવુ કયારેય સાંભળ્યુ નથી.

 

[05:21.00]

اِنْ هُوَ اِلَّا رَجُلٌۢ بِهٖ جِنَّةٌ فَتَرَبَّصُوْا بِهٖ حَتّٰى حِيْنٍ‏﴿25﴾‏

૨૫.ELt3ntuÔt EÕÕtt hòuÕtqBt3 çtune rsLLtítwLt3 VíthççtËq1 çtune n1ííttn2eLt

૨૫.હકીકતમાં આ એવો ઇન્સાન છે કે જે પાગલ થઇ ગયો છે, માટે થોડો સમય રાહ જૂઓ.

 

[05:33.00]

قَالَ رَبِّ انْصُرْنِىْ بِمَا كَذَّبُوْنِ‏﴿26﴾‏

૨૬.f1tÕt hrçt0Lt3 Ë1wh3Lte çtuBtt fÍ08çtqLt

૨૬.આથી નૂહે કહ્યુ કે અય મારા પરવરદિગાર! તેઓના જૂઠલાવવા સામે તું મારી મદદ કર.

 

[05:41.00]

فَاَوْحَيْنَاۤ اِلَيْهِ اَنِ اصْنَعِ الْفُلْكَ بِاَعْيُنِنَا وَ وَحْيِنَا فَاِذَا جَآءَ اَمْرُنَا وَفَارَ التَّنُّوْرُ‌ۙ فَاسْلُكْ فِيْهَا مِنْ كُلٍّ زَوْجَيْنِ اثْنَيْنِ وَاَهْلَكَ اِلَّا مَنْ سَبَقَ عَلَيْهِ الْقَوْلُ مِنْهُمْ‌ۚ وَلَا تُخَاطِبْنِىْ فِى الَّذِيْنَ ظَلَمُوْا‌ۚ اِنَّهُمْ مُّغْرَقُوْنَ‏﴿27﴾‏

૨૭.VyÔt3n1Gt3Ltt9 yuÕtGt3nu yrLtM1LtE2Õt3 VwÕf çtuyy14GttuLtuLtt Ôt Ôtn14GtuLtt VyuÍt7ò9y yBhtuLtt ÔtVthít0L™qhtu VMÕtwf3 Vent rBtLt3fwÕt3rÕtLt3 ÍÔt3sGt3rLtË74LtGt3Ltu Ôtyn3Õtf EÕÕtt BtLt3Ëçtf1 y1ÕtGt3rnÕt3 f1Ôt3Õttu rBtLnwBt3, ÔtÕttíttuÏt1trít1çt3Lte rVÕÕtÍ8eLt Í5ÕtBtq, ELLtnwBt3 Btwø14thfq1Lt

૨૭.જેથી અમોએ તેના તરફ વહી કરી કે તું અમારી નજર સામે અને અમારી વહી મુજબ કશ્તી બનાવ પછી જયારે અમારો હુકમ આવે અને (પાણી) તંદૂર(માંથી) ઊભરાવા લાગે ત્યારે દરેક (જાનવરમાંથી એક-એક) જોડા અને તારા ખાનદાનને સાથે લઇ લેજે સિવાય કે જે(ની હલાકત)નો વાયદો અગાઉ આપી દીધો છે અને ઝાલિમો બાબતે મારી સાથે વાત ન કરજે, બેશક તેઓ ડુબી જવાના છે.

 

[06:24.00]

فَاِذَا اسْتَوَيْتَ اَنْتَ وَمَنْ مَّعَكَ عَلَى الْفُلْكِ فَقُلِ الْحَمْدُ لِلّٰهِ الَّذِىْ نَجّٰٮنَا مِنَ الْقَوْمِ الظّٰلِمِيْنَ‏﴿28﴾‏

૨૮.VyuÍ7Ë3 ítÔtGt3ít yLít ÔtBtBt3 Bty1f yÕtÕt3 VwÕfu Vftu2rÕtÕt3n1BŒtu rÕtÕÕttrnÕÕtÍ8e Ltò0Ltt BtuLtÕt3 f1Ôt3rBtÍ50tÕtuBteLt

૨૮.પછી જ્યારે તું તથા તારા સાથીઓ કશ્તીમાં બેસી જાઓ ત્યારે તું કહે કે વખાણ અલ્લાહના જ છે કે જેણે અમને ઝાલિમ લોકોથી નજાત આપી.

 

[06:40.00]

وَقُلْ رَّبِّ اَنْزِلْنِىْ مُنْزَلًا مُّبٰرَكًا وَّاَنْتَ خَيْرُ الْمُنْزِلِيْنَ‏﴿29﴾‏

૨૯.Ôtf1wh0ççtuu yLt3rÍÕt3Lte BtwLt3ÍÕt{3 BttuçtthfkÔt3 ÔtyLít Ï1tGt3ÁÕt3 BtwLÍuÕteLt

૨૯.અને કહે કે અય મારા પરવરદિગાર અમને બરકતવાળી જગ્યાએ ઉતારજે, અને તું જ સૌથી સારો ઉતારો આપનાર છો.

 

[06:53.00]

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ وَّاِنْ كُنَّا لَمُبْتَلِيْنَ‏﴿30﴾‏

૩૦.ELLt VeÍt7Õtuf ÕtytGtt®ítÔt3 ÔtELt3 fwLLtt ÕtBtwçítÕteLt

૩૦.બેશક આમાં નિશાનીઓ છે, અને બેશક અમે અજમાઇશ કરીએ છીએ.

 

[07:04.00]

ثُمَّ اَنْشَاْنَا مِنْۢ بَعْدِهِمْ قَرْنًا اٰخَرِيْنَ‌ ۚ‏﴿31﴾‏

૩૧.Ëw7Bt0 yLt3~ty3Ltt rBtBçty14ŒurnBt3 f1h3LtLt3 ytÏ1theLt

૩૧.ત્યારબાદ અમોએ બીજી કોમને પૈદા કરી.

 

[07:13.00]

فَاَرْسَلْنَا فِيْهِمْ رَسُوْلًا مِّنْهُمْ اَنِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَيْرُهٗ‌ ؕ اَفَلَا تَتَّقُوْنَ۠ ‏‏﴿32﴾‏

૩૨.VyËoÕLtt VernBt3 hËqÕtBt3 rBtLnwBt3 yrLty14çttuŒwÕÕttn BttÕtfwBt3 rBtLt3yuÕttrnLt3 ø1tGt3htun3, yVÕtt ítít0f1qLt

૩૨.અને તેમાં અમારા રસૂલને મોકલ્યો કે તમે સૌ અલ્લાહની ઇબાદત કરો કે તેના સિવાય તમારા માટે બીજુ કોઇ ઇબાદતને લાયક નથી, તો શું તમે (શિર્કથી) પોતાને બચાવશો નહિં ?

 

[07:28.00]

وَقَالَ الْمَلَاُ مِنْ قَوْمِهِ الَّذِيْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِلِقَآءِ الْاٰخِرَةِ وَاَتْرَفْنٰهُمْ فِى الْحَيٰوةِ الدُّنْيَا ۙ مَا هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۙ يَاْكُلُ مِمَّا تَاْكُلُوْنَ مِنْهُ وَيَشْرَبُ مِمَّا تَشْرَبُوْنَ۪ ۙ‏﴿33﴾‏

૩૩.Ôtf1tÕtÕt3 BtÕtytu rBtLt3f1Ôt3BturnÕt3 ÕtÍ8eLt fVY ÔtfÍ08çtq çtuÕtuft92EÕt3 ytÏt2uhítu Ôtyít3hV3LttnwBt3 rVÕt3 n1GttrítŒw0LGtt BttntÍt98 EÕÕtt çt~tÁBt3 rBtM7ÕttufwBt3 Gty3ftuÕttu rBtBBtt íty3ftuÕtqLt rBtLntu ÔtGt~t3hçttu rBtBBtt ít~t3hçtqLt

૩૩.અને તેની કોમના નાસ્તિક સરદારો જેઓ આખેરતની મુલાકાતનો ઇન્કાર કરતા હતા જેઓને અમે દુનિયાની ઝિંદગીમાં સુખી બનાવ્યા હતા, તેઓ કહ્યુ કે આ તમારા જેવો જ બશર (માણસ) છે, જે તમે ખાવ છો તેમાંથી ખાઇ છે અને તમે જે કાંઇ પીવો છો તેમાંથી પીવે છે.

 

[08:06.00]

وَلَئِنْ اَطَعْتُمْ بَشَرًا مِّثْلَكُمْ اِنَّكُمْ اِذًا لَّخٰسِرُوْنَۙ‏﴿34﴾‏

૩૪.ÔtÕtELt3 yít1y14ítwBt3 çt~thBt3 rBtM7ÕtfwBt3 ELLtfwBt3 yuÍ7Õt3 ÕtÏt1tËuYLt

૩૪.અને જો તમે તમારા જ જેવા બશર (માણસ)ની ઇતાઅત કરશો તો બેશક તમે નુકસાન ભોગવનારા થઇ છો.

 

[08:16.00]

اَيَعِدُكُمْ اَنَّكُمْ اِذَا مِتُّمْ وَكُنْتُمْ تُرَابًا وَّعِظَامًا اَنَّكُمْ مُّخْرَجُوْنَ۪ ۙ‏﴿35﴾‏

૩૫.yGtyu2ŒtufwBt3 yLLtfwBt3 yuÍt7 rBtít0wBt3 ÔtfwLítwBt3 íttuhtçtkÔt3 ÔtyuÍ5tBtLt3 yLLtfwBt3 BtwÏ1hòqLt

૩૫.શું તમને તે વાયદો કરે છે કે જ્યારે તમે મરી જશો અને માટી તથા હાડકાં બની જશો ત્યારે ફરીથી તમને (કબ્રોમાંથી) પાછા કાઢવામાં આવશો?

 

[08:30.00]

هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوْعَدُوْنَ۪ ۙ‏﴿36﴾‏

૩૬.nGt3ntít nGt3ntít ÕtuBttítqy1ŒqLt

૩૬.દૂર છે દૂર છે જે વાયદો તમને આપવામાં આવેલ છે!

 

[08:37.00]

اِنْ هِىَ اِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوْتُ وَنَحْيَا وَمَا نَحْنُ بِمَبْعُوْثِيْنَ۪ ۙ‏﴿37﴾‏

૩૭.ELt3nuGt EÕÕtt n1GttíttuLtŒw0LGtt LtBtqíttu ÔtLtn14Gtt ÔtBttLtn14Lttu çtuBtçt3Q2Ë8eLt

૩૭.આ દુન્યવી જીવન સિવાય કાંઇ નથી (જેમાં) જીવ્યે તથા મરણ પામીએ છીએ, અને બીજી વાર ઊઠાડવામાં નહી આવે.

 

[08:47.00]

اِنْ هُوَ اِلَّا رَجُلُ ۟افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا وَّمَا نَحْنُ لَهٗ بِمُؤْمِنِيْنَ‏﴿38﴾‏

૩૮.ELt3ntuÔt EÕÕtt hòuÕtturLtV3ítht y1ÕtÕÕttnu fÍu8çtkÔt3 ÔtBttLtn14Lttu Õtnq çtuBttuy3BtuLteLt

૩૮.તે બીજો કોઇ નથી સિવાય કે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપનાર ઇન્સાન અને અમે તેના પર ઇમાન લાવનારા નથી.

 

[08:58.00]

قَالَ رَبِّ انْصُرْنِىْ بِمَا كَذَّبُوْنِ‏﴿39﴾‏

૩૯.f1tÕt hçt3rçtLt3Ëw1h3Lte çtuBttfÍ74Í7çtqLt

૩૯.(રસૂલે) કહ્યુ કે અય મારા પરવરદિગાર! તેઓના જૂઠલાવવાના મુકાબલામાં તું મારી મદદ કર.

 

[09:05.00]

قَالَ عَمَّا قَلِيْلٍ لَّيُصْبِحُنَّ نٰدِمِيْنَ‌ۚ‏﴿40﴾‏

૪૦.f1tÕt y1BBtt f1ÕterÕtÕt3 ÕtGtwM1çtun1wLt0 LttŒuBteLt

૪૦.(અલ્લાહે) ફરમાવ્યું કે જલ્દી તેઓ પસ્તાશે.

 

[09:12.00]

فَاَخَذَتْهُمُ الصَّيْحَةُ بِالْحَقِّ فَجَعَلْنٰهُمْ غُثَآءً‌ۚ فَبُعْدًا لِّلْقَوْمِ الظّٰلِمِيْنَ‏﴿41﴾‏

૪૧.VyÏ1tÍ7ít3 ntuBtwM1Ë1Gt3n1íttu rçtÕt3n1f14f2u Vsy1ÕLttnwBt3 øttu2Ët98yLt3, Vçttuy14ŒÕt3 rÕtÕt3f1Ôt3rBtÍ54Í5tÕtuBteLt

૪૧.નતીજો એ આવ્યો કે તેઓને એક ગર્જનાએ પોતાની પકડમાં લઇ લીધા અને અમોએ તેમને પાણી ઉપરના કચરા જેવા બનાવી નાખ્યા, ઝાલિમ કોમ (અલ્લાહની રહેમતથી) દૂર છે.

 

[09:26.00]

ثُمَّ اَنْشَاْنَا مِنْۢ بَعْدِهِمْ قُرُوْنًا اٰخَرِيْنَؕ‏﴿42﴾‏

૪૨.Ëw7BBt yLt3~ty3Ltt rBtBt3çty14ŒurnBt3 ftu2YLtLt3 ytÏ1theLt

૪૨.ત્યારબાદ અમોએ બીજી કોમોને પેદા કરી.

 

[09:35.00]

مَا تَسْبِقُ مِنْ اُمَّةٍ اَجَلَهَا وَمَا يَسْتَاْخِرُوْنَؕ‏﴿43﴾‏

૪૩.Btt ítË3çtuft2u rBtLt3WBBtrítLt3 ysÕtnt ÔtBtt GtMíty3Ïtu2YLt

૪૩.કોઇ પણ ઉમ્મત પોતાના મુકર્રર સમયથી ન આગળ વધે છે અને ન પાછળ રહે છે.

 

[09:43.00]

ثُمَّ اَرْسَلْنَا رُسُلَنَا تَتْرَا‌ ؕ كُلَّ مَا جَآءَ اُمَّةً رَّسُوْلُهَا كَذَّبُوْهُ‌ فَاَتْبَعْنَا بَعْضَهُمْ بَعْضًا وَّجَعَلْنٰهُمْ اَحَادِيْثَ‌ ۚ فَبُعْدًا لِّقَوْمٍ لَّا يُؤْمِنُوْنَ‏﴿44﴾‏

૪૪.Ëw7Bt0 yh3ËÕLtt htuËtuÕtLtt ítít3ht, fwÕÕtBttò9y WBBtíth3 hËqÕttunt fÍ74Í7çtqntu Vyít3çty14Ltt çty14Í1nwBt3 çty14Í1kÔt3 Ôtsy1ÕLttnwBt3 yn1tŒeË7, Vçttuy14ŒÕt3 Õtuf1Ôt3rBtÕt3 ÕttGttuy3BtuLtqLt

૪૪.પછી અમો અમારા રસૂલોને એક પછી એક મોકલ્યા, અને જયારે પણ રસૂલ તેમની ઉમ્મત પાસે આવ્યા ત્યારે તેઓએ તેને જૂઠલાવ્યો, પછી અમોએ પણ તેમનો (નાસ્તિકોનો) એક પછી એક નાશ કરી નાખ્યો અને તેઓને કહાનીનુ સ્વરૂપ આપી દીધુ, જે લોકો ઇમાન નથી લાવતા તેઓ માટે (અલ્લાહની રહેમતથી) દૂરી છે.

 

[10:11.00]

ثُمَّ اَرْسَلْنَا مُوْسٰى وَاَخَاهُ هٰرُوْنَ۬ ۙ بِاٰيٰتِنَا وَسُلْطٰنٍ مُّبِيْنٍۙ‏﴿45﴾‏

૪૫.Ë7wBBt yh3ËÕt3Ltt BtqËt Ôt yÏt1tntu ntYLt, çtuytGttítuLtt ÔtËwÕít1trLtBBttuçteLt

૪૫.પછી અમોએ મૂસા તથા તેના ભાઇ હારૂનને અમારી નિશાનીઓ તથા વાઝેહ દલીલ સાથે મોકલ્યા :

 

[10:23.00]

اِلٰى فِرْعَوْنَ وَمَلَاۡئِهٖ فَاسْتَكْبَرُوْا وَكَانُوْا قَوْمًا عٰلِيْنَ‌ ۚ‏﴿46﴾‏

૪૬.yuÕttrVh3y1Ôt3Lt Ôt BtÕtyune VMítf3çtY ÔtftLtq f1Ôt3BtLt3 y1tÕteLt

૪૬.ફિરઔન તથા તેના સરદારો તરફ; પણ તે લોકોએ તકબ્બુર (ઘમંડ) કર્યો, અને તે કોમ શિરજોર હતી.

 

[10:32.00]

فَقَالُوْۤا اَنُؤْمِنُ لِبَشَرَيْنِ مِثْلِنَا وَقَوْمُهُمَا لَنَا عٰبِدُوْنَ‌ۚ‏﴿47﴾‏

૪૭.Vf1tÕt9q yLttuy3BtuLttu Õtuçt~thGt3Ltu rBtM7ÕtuLtt Ôtf1Ôt3BttuntuBtt ÕtLtt y1tçtuŒqLt

૪૭.અને તેઓએ કહ્યું કે શું અમે અમારા જ જેવા બે શખસો પર ઇમાન લઇ આવીએ, એવી હાલતમાં કે તેમની કોમ અમારી ગુલામ છે?

 

[10:42.00]

فَكَذَّبُوْهُمَا فَكَانُوْا مِنَ الْمُهْلَكِيْنَ‏﴿48﴾‏

૪૮.VfÍ74Í7çtqntuBtt VftLtq BtuLtÕt3 Bttun3ÕtfeLt

૪૮.પરિણામે તેઓએ તે બંનેને (મૂસા અને હારૂનને) જૂઠલાવ્યા પછી તેઓ હલાક થનારાઓમાંના થયા.

 

[10:49.00]

وَلَقَدْ اٰتَيْنَا مُوْسَى الْكِتٰبَ لَعَلَّهُمْ يَهْتَدُوْنَ‏﴿49﴾‏

૪૯.ÔtÕtf1Œ3 ytítGt3Ltt BtqËÕt3fuíttçt Õty1ÕÕtnwBt3 Gtn3ítŒqLt

૪૯.અને ખરેખર અમોએ મૂસાને કિતાબ આપી કે કદાચને તેઓ હિદાયત મેળવે.

 

[10:58.00]

وَجَعَلْنَا ابْنَ مَرْيَمَ وَاُمَّهٗۤ اٰيَةً وَّاٰوَيْنٰهُمَاۤ اِلٰى رَبْوَةٍ ذَاتِ قَرَارٍ وَّمَعِيْنٍ۠ ‏‏﴿50﴾‏

૫૦.Ôtsy1Õt3 LtçLt Bth3GtBt ÔtWBBtnq9 ytGtítkÔt3 ÔtytÔtGt3LttntuBtt9 yuÕtt hçt3ÔtrítLt3 Ít7ítu f1ht®hÔt3 ÔtBtE2Lt

૫૦.અને અમોએ મરિયમના ફરઝંદ તથા તેની વાલેદાને અમારી નિશાનીઓ બનાવી, અને તે બન્નેને એક ઊંચી જગ્યા પર કે જ્યાં વહેતુ પાણી હતુ ત્યાં જગ્યા આપી.

 

[11:18.00]

يٰۤاَيُّهَا الرُّسُلُ كُلُوْا مِنَ الطَّيِّبٰتِ وَاعْمَلُوْا صَالِحًا‌ ؕ اِنِّىْ بِمَا تَعْمَلُوْنَ عَلِيْمٌ ؕ‏﴿51﴾‏

૫૧.Gtt9 yGGttunh3 htuËtuÕttu ftuÕtq BtuLtíít1GGtuçttítu Ôty14BtÕtq Ë1tÕtunt, ELLte çtuBttíty14BtÕtqLt3 y1ÕteBt

૫૧.અય પયગંબરો! તમે પાક વસ્તુઓમાંથી ખાવ અને નેકી કરો; બેશક તમે જે કાંઇ કરો છો તેને હું જાણું છું.

 

[11:33.00]

وَاِنَّ هٰذِهٖۤ اُمَّتُكُمْ اُمَّةً وَّاحِدَةً وَّاَنَا رَبُّكُمْ فَاتَّقُوْنِ‏﴿52﴾‏

૫૨.ÔtELLt ntÍu8ne9 WBBtíttufwBt3 WBBtítkÔt3 Ôttnu2ŒítkÔt3 ÔtyLtt hççttufwBt3 Víítfq1Lt

૫૨.અને હકીકતમાં તમારી ઉમ્મત એક જ ઉમ્મત છે, અને હું તમારો પરવરદિગાર છું, માટે મારા (હુકમની નાફરમાની)થી બચો.

 

[11:47.00]

فَتَقَطَّعُوْۤا اَمْرَهُمْ بَيْنَهُمْ زُبُرًا‌ ؕ كُلُّ حِزْبٍۢ بِمَا لَدَيْهِمْ فَرِحُوْنَ‏﴿53﴾‏

૫૩.Vítf1í1ít1W92 yBhnwBt3 çtGt3LtnwBt3 Ítuçttuht, fwÕÕttu rn1Í3rçtBt3 çtuBtt ÕtŒGt3rnBt3 Vhunq1Lt

૫૩.પણ તેઓએ પોતાના મામલામાં વેરવિખેર થઇને જુદા-જુદા ગિરોહમાં વહેંચાઇ ગયા, દરેક ગિરોહ તેની પાસે જે કાંઇ હતુ તેનાથી ખુશ થયા.

 

[12:00.00]

فَذَرْهُمْ فِیْ غَمْرَتِهِمْ حَتّٰى حِيْنٍ‏﴿54﴾‏

૫૪.VÍ7h3nwBt3 Veø1tBt3híturnBt3 n1ííttn2eLt

૫૪.તેથી એક મુદ્દત સુધી તું તેમને જેહાલતમાં પડ્યા રહેવા દે.

 

[12:06.00]

اَيَحْسَبُوْنَ اَنَّمَا نُمِدُّهُمْ بِهٖ مِنْ مَّالٍ وَّبَنِيْنَۙ‏﴿55﴾‏

૫૫.yGtn14ËçtqLt yLLtBtt LtturBtvtunwBt3 çtune rBtBt3 Btt®ÕtÔt3 ÔtçtLteLt

૫૫.શું તેઓ એવું ગુમાન કરે છે કે અમે તેમને જે કાંઇ માલ તથા ઔલાદ આપી રહ્યા છીએ:

 

[12:16.00]

نُسَارِعُ لَهُمْ فِى الْخَيْرٰتِ‌ ؕ بَلْ لَّا يَشْعُرُوْنَ‏﴿56﴾‏

૫૬.LttuËthuyt2u ÕtnwBt3 rVÕt3 Ï1tGt3htít, çtÕÕtt Gt~yt2uYLt

૫૬.અમે તેમના માટે ફાયદો પહોંચાડવાની ઉતાવળ કરીએ છીએ. (ના એવુ નથી) પરંતુ તેઓ સમજતા નથી. (આ અજમાઇશ છે.)

 

[12:26.00]

اِنَّ الَّذِيْنَ هُمْ مِّنْ خَشْيَةِ رَبِّهِمْ مُّشْفِقُوْنَۙ‏﴿57﴾‏

૫૭.ELLtÕÕtÍ8eLt nwBt3 rBtLt3 Ï1t~t3Gtítu hççturnBt3 Btw~Vufq1Lt

૫૭.બેશક જેઓ પોતાના પરવરદિગારના ડરથી ડરતા રહે છે.

 

[12:35.00]

وَالَّذِيْنَ هُمْ بِاٰيٰتِ رَبِّهِمْ يُؤْمِنُوْنَۙ‏﴿58﴾‏

૫૮.ÔtÕÕtÍ8eLtnwBt3 çtuytGttítu hççturnBt3 Gttuy3BtuLtqLt

૫૮.અને જેઓ પોતાના પરવરદિગારની નિશાનીઓ પર ઇમાન લાવે છે:

 

[12:41.00]

وَالَّذِيْنَ هُمْ بِرَبِّهِمْ لَا يُشْرِكُوْنَۙ‏﴿59﴾‏

૫૯.ÔtÕÕtÍ8eLtnwBt3 çtuhççturnBt3 ÕttGtw~huf1qLt

૫૯.અને જેઓ કોઇને પોતાના પરવરદિગારનો શરીક બનાવતા નથી:

 

[12:48.00]

وَالَّذِيْنَ يُؤْتُوْنَ مَاۤ اٰتَوْا وَّ قُلُوْبُهُمْ وَجِلَةٌ اَنَّهُمْ اِلٰى رَبِّهِمْ رٰجِعُوْنَ ۙ‏﴿60﴾‏

૬૦.ÔtÕÕtÍ8eLt Gttuy3ítqLt Btt9ytítÔt3 Ôt ft2uÕtqçttunwBt3 ÔtsuÕtítwLt3 yLLtnwBt3 yuÕtt hççturnBt3 htsuW2Lt

૬૦.અને જેઓ (ખુદાની રાહમાં) શકય હોય તે આમાલ અંજામ આપે છે છતાં પણ તેમના મન ડરતા હોય છે કે હકીકતમાં તેઓને પોતાના પરવરદિગાર તરફ પલટવાનુ છે:

 

[13:02.00]

اُولٰٓئِكَ يُسَارِعُوْنَ فِیْ الْخَيْرٰتِ وَهُمْ لَهَا سٰبِقُوْنَ‏﴿61﴾‏

૬૧.ytuÕtt9yuf GttuËthuW2Lt rVÕt3 Ï1tGt3htítu ÔtnwBt3 ÕtntËtçtufq1Lt

૬૧.તેઓ જ નેકીઓમાં ઉતાવળ કરે છે અને તેઓ તે (નેકી) માટે આગળ નિકળી જનારા છે.

 

[13:12.00]

وَلَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَا‌ وَلَدَيْنَا كِتٰبٌ يَّنْطِقُ بِالْحَقِّ‌ وَهُمْ لَا يُظْلَمُوْنَ‏﴿62﴾‏

૬૨.ÔtÕtt LttufÕÕtuVtu LtV3ËLt3 EÕÕtt ÔtwMy1nt ÔtÕtŒGt3Ltt fuíttçtwkGt3 GtLít2uft2u rçtÕt3n1f14fu2 ÔtnwBt3 ÕttGtwÍ54ÕtBtqLt

૬૨.અને અમે કોઇપણને ગજા ઉપરાંત જવાબદારી આપતા નથી અને અમારી પાસે એવી કિતાબ છે જે હક બોલે છે અને તેઓ પર કાંઇજ ઝુલ્મ કરવામાં નહિ આવે.

 

[13:26.00]

بَلْ قُلُوْبُهُمْ فِیْ غَمْرَةٍ مِّنْ هٰذَا وَلَهُمْ اَعْمَالٌ مِّنْ دُوْنِ ذٰلِكَ هُمْ لَهَا عٰمِلُوْنَ‏﴿63﴾‏

૬૩.çtÕt3ft2uÕtqçttunwBt3 Veø1tBt3hrítBt3 rBtLntÍt7 ÔtÕtnwBt3 yy14BttÕtwBt3 rBtLŒqLtu Ít7Õtuf nwBt3 Õtnt y1tBtuÕtqLt

૬૩.પરંતુ તેમનાં દિલો આ (કિતાબ)થી ગફલતમાં ડુબેલા છે અને તેમના તે સિવાય બીજા આમાલ છે જે તેઓ અંજામ આપતા રહે છે.

 

[13:40.00]

حَتّٰۤى اِذَاۤ اَخَذْنَا مُتْرَفِيْهِمْ بِالْعَذَابِ اِذَا هُمْ يَجْئَرُوْنَؕ‏﴿64﴾‏

૬૪.n1íítt9yuÍt98 yÏ1tÍ74Ltt Btwít3hVernBt3 rçtÕt3y1Ít7çtu yuÍt7nwBt3 Gts3yYLt

૬૪.એટલે સુધી કે જ્યારે અમોએ તેઓના (ગુનેહગાર) માલદારોને અઝાબમાં સપડાવી દીધા ત્યારે તેઓ (મદદ માટે) શોર-બકોર કરે છે.

 

[13:52.00]

لَا تَجْئَرُوا الْيَوْمَ‌ اِنَّكُمْ مِّنَّا لَا تُنْصَرُوْنَ‏﴿65﴾‏

૬૫.Õttíts3yÁÕt3 GtÔt3Bt ELLtfwBt3 rBtLLtt ÕttítwLt3Ë1YLt

૬૫.આજે શોર-બકોર ન કરો; બેશક તમને અમારા તરફથી કોઇ મદદ કરવામાં નહિ આવે.

 

[14:05.00]

قَدْ كَانَتْ اٰيٰتِىْ تُتْلٰى عَلَيْكُمْ فَكُنْتُمْ عَلٰٓى اَعْقَابِكُمْ تَنْكِصُوْنَۙ‏﴿66﴾‏

૬૬.f1Œ3 ftLtít3 ytGttíte ítwít3Õtt y1ÕtGt3fwBt3 VfwLt3ítwBt3 y1Õtt9 yy14f1tçtufwBt3 ítLt3fuËq1Lt

૬૬.(શુ ભૂલી ગયા) જયારે અમારી આયતો તમારી સામે સતત પઢવામાં આવતી હતી, ત્યારે તમે મોઢુ ફેરવીને પાછલા પગે ફરી જતા?!

 

[14:18.00]

مُسْتَكْبِرِيْنَ ‌ۖ ۗ بِهٖ سٰمِرًا تَهْجُرُوْنَ‏﴿67﴾‏

૬૭.BtwMítf3çtuheLt, çtune ËtBtuhLt3 ítn3òuYLt

૬૭.એવી હાલતમાં તે (પયગંબર)ની સામે તકબ્બુર (ઘમંડ) કરતા તથા રાતની સભામાં ખરાબ વાતો કરતા હતા?

 

[14:26.00]

اَفَلَمْ يَدَّبَّرُوا الْقَوْلَ اَمْ جَآءَهُمْ مَّا لَمْ يَاْتِ اٰبَآءَهُمُ الْاَوَّلِيْنَؗ ‏﴿68﴾‏

૬૮.yVÕtBt3 GtŒ0ççtÁÕt3 f1Ôt3Õt yBt3ò9ynwBt3 BttÕtBt3 Gty3ítu ytçtt9yntuBtwÕt3 yÔÔtÕteLt

૬૮.શું તેમણે આ વાત પર ગૌરો ફીક્ર નથી કરી અથવા તેમની પાસે કોઇ એવી વસ્તુ આવી કે જે તેમના બાપદાદાઓ પાસે આવી ન હતી?

 

[14:39.00]

اَمْ لَمْ يَعْرِفُوْا رَسُوْلَهُمْ فَهُمْ لَهٗ مُنْكِرُوْنَؗ ‏﴿69﴾‏

૬૯.yBt3ÕtBt3 Gty14huVq hËqÕtnwBt3 VnwBt3 Õtnq BtwLfuYLt

૬૯.અથવા તેમણે પોતાના રસૂલને ઓળખ્યો નથી એટલે તેનો ઇન્કાર કરે છે?

 

[14:47.00]

اَمْ يَقُوْلُوْنَ بِهٖ جِنَّةٌ  ؕ بَلْ جَآءَهُمْ بِالْحَقِّ وَاَكْثَرُهُمْ لِلْحَقِّ كٰرِهُوْنَ‏﴿70﴾‏

૭૦.yBt3Gtfq1ÕtqLt çtune rsLLtn3, çtÕt3 ò9ynwBt3 rçtÕt3n1f14fu2 Ôtyf3Ë7htunwBt3 rÕtÕt3n1f14fu2 fthunwLt

૭૦.અથવા તેઓ એમ કહે છે કે રસૂલ પાગલ છે? બલ્કે તે તેમની પાસે હક લાવ્યો છે અને તેઓમાંથી ઘણા ખરા હકથી અણગમો રાખે છે.

 

[15:01.00]

وَلَوِ اتَّبَعَ الْحَقُّ اَهْوَآءَهُمْ لَفَسَدَتِ السَّمٰوٰتُ وَالْاَرْضُ وَمَنْ فِيْهِنَّ‌ؕ بَلْ اَتَيْنٰهُمْ بِذِكْرِهِمْ فَهُمْ عَنْ ذِكْرِهِمْ مُّعْرِضُوْنَؕ‏﴿71﴾‏

૭૧.ÔtÕtrÔtíítçty1Õt3 n1f14ft2u yn3Ôtt9ynwBt3 ÕtVËŒrítË3 ËBttÔttítu ÔtÕt3yh3Ítu2 ÔtBtLt3 Ve rnLLt, çtÕt3 yítGt3LttnwBt3 çturÍ7f3hurnBt3 VnwBt3 y1Lt3 rÍ7f3hurnBt3 Bttuy14huÍq1Lt

૭૧.અને જો હક તેમની મરજીની તાબેદારી કરી લેતે તો આસમાનો તથા ઝમીન અને જે કોઇ તેની દરમ્યાન છે તે બધા બરબાદ થઇ જતે! બલ્કે અમોએ તેમને તેઓ(ના ફાયદા માટે)ની જ યાદી આપી છે અને તેઓ પોતાની જ યાદીથી મોઢું ફેરવી લીધું!

 

[15:24.00]

اَمْ تَسْئَلُهُمْ خَرْجًا فَخَرٰجُ رَبِّكَ خَيْرٌ‌ ‌ۖ ۗ وَّهُوَ خَيْرُ الرّٰزِقِيْنَ‏﴿72﴾‏

૭૨.yBt3ítË3yÕttunwBt3 Ï1th3sLt3 VÏ14thtòu hççtuf Ï1tGt3ÁkÔt3 ÔtntuÔt Ï1tGt3Áh3 htÍ2ufeLt

૭૨.શું તું તેમની પાસે કાંઇ મહેનતાણું માંગે છો! જોકે તારા રબ તરફનુ મહેનતાણું બેહતર છે અને તે બેહતર રોઝી આપનારો છે.

 

[15:37.00]

وَاِنَّكَ لَتَدْعُوْهُمْ اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ‏﴿73﴾‏

૭૩.ÔtELLtf ÕtítŒ3W2nwBt3 yuÕtt Ëu2htrí2tBt3 BtwMítf2eBt

૭૩.અને બેશક તું તેમને સીધા રસ્તા તરફ બોલાવે છો.

 

[15:45.00]

وَاِنَّ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ عَنِ الصِّرَاطِ لَنٰكِبُوْنَ‏﴿74﴾‏

૭૪.ÔtELLtÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕt3 y1tÏtu2hítu y1rLtM1Ëu2htítu2 ÕtLttfuçtqLt

૭૪.અને જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા તેઓ (હક) રસ્તાથી ફરી ગયા છે.

 

[15:55.00]

وَلَوْ رَحِمْنٰهُمْ وَكَشَفْنَا مَا بِهِمْ مِّنْ ضُرٍّ لَّلَجُّوْا فِیْ طُغْيَانِهِمْ يَعْمَهُوْنَ‏﴿75﴾‏

૭૫.ÔtÕtÔt3 hrn1BLttnwBt3 Ôtf~tV3Ltt BttçturnBt3 rBtLt3Í1wh3rhÕt3 ÕtÕtòq0 Veítw1ø14tGttLturnBt3 Gty14BtnqLt

૭૫.અને જો અમે તેમના પર રહેમ કરીએ તથા તેમની તકલીફને દૂર કરી દઇએ, (તો પણ) જરૂર તેઓ પોતાની બળવાખોરીને વળગીને ભટકતા રહેશે.

 

[16:08.00]

وَلَقَدْ اَخَذْنٰهُمْ بِالْعَذَابِ فَمَا اسْتَكَانُوْا لِرَبِّهِمْ وَمَا يَتَضَرَّعُوْنَ‏﴿76﴾‏

૭૬.ÔtÕtf1Œ3 yÏ1tÍ74LttnwBt3 rçtÕt3 y1Ít7çtu VBtMítftLtq ÕtuhççturnBt3 ÔtBttGtítÍ1h0Q2Lt

૭૬.અને અમોએ તેમને અઝાબમાં ગિરફતાર કર્યા, પરંતુ તેઓ તેમના પરવરદિગારની સામે ન નમ્યા અને ન કરગર્યા.

 

[16:19.00]

حَتّٰٓى اِذَا فَتَحْنَا عَلَيْهِمْ بَابًا ذَا عَذَابٍ شَدِيْدٍ اِذَا هُمْ فِيْهِ مُبْلِسُوْنَ۠ ‏‏﴿77﴾‏

૭૭.n1íítt9 yuÍt7 Vítn14Ltt y1ÕtGt3rnBt3 çttçtLt3 Ít7 y1Ít7rçtLt3 ~tŒerŒLt3 yuÍt7nwBt3 Venu BtwçÕtuËqLt

૭૭.ત્યાં સુધી કે જ્યારે અમોએ તેમના પર સખત અઝાબનો દરવાજો ખોલી દીધો, એકાએક તે (હાલત)માં જ હતાશ થઇ ગયા.

 

[16:35.00]

وَهُوَ الَّذِىْۤ اَنْشَاَ لَكُمُ السَّمْعَ وَالْاَبْصَارَ وَالْاَفْئِدَةَ‌  ؕ قَلِيْلًا مَّا تَشْكُرُوْنَ‏﴿78﴾‏

૭૮.ÔtntuÔtÕÕtÍe98 yLt3~ty ÕtftuBtwË3ËBt3y1 ÔtÕt3 yçË1th ÔtÕt3 yV3yuŒn3, f1ÕteÕtBBttít~ftuYLt

૭૮.અને તે અલ્લાહ એ જ છે જેણે તમારા માટે કાન તથા આંખો તથા દિલ બનાવ્યા; પરંતુ તમે બહુ થોડો શુક્ર કરો છો.

 

[16:48.00]

وَهُوَ الَّذِىْ ذَرَاَكُمْ فِى الْاَرْضِ وَاِلَيْهِ تُحْشَرُوْنَ‏﴿79﴾‏

૭૯.ÔtntuÔtÕÕtÍ8e Í7hyfwBt3 rVÕt3 yÍu2o ÔtyuÕtGt3nu íttun14~tYLt

૭૯.અને તે એ જ છે જેણે તમને ઝમીનમાં ખલ્ક કર્યા અને તેની જ હજૂરમાં તમને ભેગા કરવામાં આવશે.

 

[16:57.00]

وَهُوَ الَّذِىْ يُحْىٖ وَيُمِيْتُ وَلَهُ اخْتِلَافُ الَّيْلِ وَالنَّهَارِ‌ؕ اَفَلَا تَعْقِلُوْنَ‏﴿80﴾‏

૮૦.ÔtntuÔtÕÕtÍ8e Gttun14Gte ÔtGttuBteíttu ÔtÕtnqÏ1ítuÕttVwÕt3 ÕtGt3Õtu ÔtLLtnth3, yVÕtt íty14fu2ÕtqLt

૮૦.અને તે એ જ છે જે જીવન અને મૌત આપે છે અને રાત તથા દિવસનું બદલવું તેના જ કાબૂમાં છે; શું તમે વિચારતા નથી?

 

[17:10.00]

بَلْ قَالُوْا مِثْلَ مَا قَالَ الْاَوَّلُوْنَ‏﴿81﴾‏

૮૧.çtÕt3 f1tÕtq rBtM7Õt Bttf1tÕtÕt3 yÔÔtÕtqLt

૮૧.બલ્કે તેઓએ એ જ કહ્યું કે જે અગાઉના લોકોએ કહ્યું હતું.

 

[17:18.00]

قَالُوْۤا ءَاِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّ عِظَامًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ‏﴿82﴾‏

૮૨.f1tÕt9q yyuÍt7 rBtíLtt ÔtfwLLtt íttuhtçtkÔt3 Ôtyu2Í5tBtLt3 yELLtt ÕtBtçt3W2Ëq7Lt

૮૨.તેઓએ કહ્યું કે અગર અમે મરી જઇશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, શું અમને ફરીથી ઉઠાડવામાં આવશે ?!

 

[17:30.00]

لَقَدْ وُعِدْنَا نَحْنُ وَاٰبَآؤُنَا هٰذَا مِنْ قَبْلُ اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِيْرُ الْاَوَّلِيْنَ‏﴿83﴾‏

૮૩.Õtf1Œ3 ÔttuE2Œ3Ltt Ltn14Lttu Ôtytçtt9ytuLtt ntÍt7 rBtLt3f1çÕttu ELntÍt7 EÕÕtt yËtít2eÁÕt3 yÔÔtÕteLt

૮૩.બેશક આવો વાયદો અમારી સાથે અને અમારા બાપદાદા સાથે અગાઉ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ફકત અગાઉના લોકોની વાર્તાઓ છે!

 

[17:46.00]

قُلْ لِّمَنِ الْاَرْضُ وَمَنْ فِيْهَاۤ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ‏﴿84﴾‏

૮૪.fwÕt3 ÕtuBtrLtÕt3 yÍtu2o ÔtBtLt3 Vent9 ELt3fwLítwBt3 íty14ÕtBtqLt

૮૪.જો તમે જાણતા હોવ તો કહો કે આ ઝમીન અને જે કોઇ તેમાં છે તે કોના છે?!

 

[17:57.00]

سَيَقُوْلُوْنَ لِلّٰهِ‌ؕ قُلْ اَفَلَا تَذَكَّرُوْنَ‏﴿85﴾‏

૮૫.ËGtfq1ÕtqLt rÕtÕÕttn3, fw1Õt3 yVÕtt ítÍ7f3fYLt

૮૫.તેઓ તુરંત કહેશે કે (તે બધુ) અલ્લાહનું જ છે! તું કહે : શું તમારા ઘ્યાનમાં નથી આવતુ?

 

[18:06.00]

قُلْ مَنْ رَّبُّ السَّمٰوٰتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِيْمِ‏﴿86﴾‏

૮૬.f1wÕt3Bth3 hççtwMËBttÔttrítË3 Ëçyu2 ÔthççtwÕt3 y1h3r~tÕt3 y1Í6eBt

૮૬.તું કહે કે સાતેય આસમાનો અને મહાન અર્શનો પરવરદિગાર કોણ છે?

 

[18:15.00]

سَيَقُوْلُوْنَ لِلّٰهِ‌ؕ قُلْ اَفَلَا تَتَّقُوْنَ‏﴿87﴾‏

૮૭.ËGtf1qÕtqLt rÕtÕÕttn, f1wÕt3 yVÕtt ítít0f1wLt

૮૭.તેઓ તરત જ કહેશે કે (તે બધા) અલ્લાહનાં જ છે; તું કહે કે છતાંય તમે (શિર્કથી) કેમ પરહેઝ કરતા નથી?

 

[18:23.00]

قُلْ مَنْۢ بِيَدِهٖ مَلَكُوْتُ كُلِّ شَىْءٍ وَّهُوَ يُجِيْرُ وَلَا يُجَارُ عَلَيْهِ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ‏﴿88﴾‏

૮૮.f1wÕt3BtBt3 çtuGtŒune BtÕtfqíttu fwÕÕtu ~tGt3EkÔt3 ÔtntuÔt GttuShtu ÔtÕttGtuòhtu y1ÕtGt3nu ELt3fwLítwBt3 íty14ÕtBtqLt

૮૮.તું કહે જો તમે જાણતા હોવ (તો કહો) કે દરેક વસ્તુની હુકુમત કોના હાથમાં છે? તે જ પનાહ આપે છે અને તેને પનાહ માંગવાની જરૂરત નથી.

 

[18:37.00]

سَيَقُوْلُوْنَ لِلّٰهِ‌ؕ قُلْ فَاَنّٰى تُسْحَرُوْنَ‏﴿89﴾‏

૮૯.ËGtf1qÕtqLt rÕtÕÕttn3, f1wÕt3 VyLLtt ítwË3n1YLt

૮૯.તેઓ તરત જ કહેશે કે (આ બધુ) અલ્લાહ માટે જ છે; તું કહે, બસ કેવી રીતે (કહો છો કે) તમારા ઉપર જાદુ કરવામાં આવ્યો છે?!

 

[18:47.00]

بَلْ اَتَيْنٰهُمْ بِالْحَقِّ وَاِنَّهُمْ لَكٰذِبُوْنَ‏﴿90﴾‏

૯૦.çtÕt3yítGt3LttnwBt3 rçtÕt3n1f14fu2 ÔtELLtnwBt3 ÕtftÍ8uçtqLt

૯૦.બલ્કે અમે તેમની પાસે હક લાવ્યા છીએ અને હકીકતમાં તેઓ જૂઠા છે!

 

[18:55.00]

مَا اتَّخَذَ اللّٰهُ مِنْ وَّلَدٍ وَّمَا كَانَ مَعَهٗ مِنْ اِلٰهٍ‌ اِذًا لَّذَهَبَ كُلُّ اِلٰهٍۢ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلٰى بَعْضٍ‌ؕ سُبْحٰنَ اللّٰهِ عَمَّا يَصِفُوْنَۙ‏﴿91﴾‏

૯૧.Btít0Ït1Í7ÕÕttntu rBtkÔt3 ÔtÕt®ŒÔt3 ÔtBttftLt Bty1nq rBtLt3 yuÕttrnLt3 yuÍ7ÕÕtÍ7nçt fwÕÕttu yuÕttrnBt3 çtuBttÏ1tÕtf1 Ôt Õty1Õtt çty14Ít2unwBt3 y1Õtt çty14rÍ3ít, Ëwçn1tLtÕÕttnu y1BBtt GtËu2VqLt

૯૧.બેશક અલ્લાહે કોઇને પોતાના ફરઝંદ તરીકે પસંદ નથી કર્યો અને ન તેની સાથે બીજો માઅબૂદ છે, જો એવું હોતે તો દરેક માઅબૂદ પોતાની મખ્લૂકને (પોતાની તદબીર હેઠળ) લઇ લેતે અને દરેક બીજા ઉપર બરતરી મેળવવા ચાહેત, જે કાંઇ તેઓ બયાન કરે છે તેનાથી અલ્લાહ પાક છે!

 

[19:18.00]

عٰلِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَتَعٰلٰى عَمَّا يُشْرِكُوْنَ۠ ‏‏﴿92﴾‏

૯૨.y1tÕturBtÕt3 ø1tGt3çtu Ôt~~tntŒítu Víty1tÕtt y1BBtt Gtw~hufqLt

૯૨.તે છુપા અને જાહેરનો જાણનારો છે બસ જેને તેના શરીક બનાવવામાં આવે છે તેના કરતા બુલંદ છે.

 

[19:26.00]

قُل رَّبِّ اِمَّا تُرِيَنِّىْ مَا يُوْعَدُوْنَۙ‏﴿93﴾‏

૯૩.f1wh3hççtu EBBttíttuhuGtLLte BttGtqy1ŒqLt

૯૩.તું કહે કે મારા પરવરદિગાર જે અઝાબનો તેમને વાયદો કર્યો છે તે મને દેખાડ.

 

[19:35.00]

رَبِّ فَلَا تَجْعَلْنِىْ فِى الْقَوْمِ الظّٰلِمِيْنَ‏﴿94﴾‏

૯૪.hççtu VÕtt íts3y1ÕLte rVÕt3f1ÔtrBtÍ54Í5tÕtuBteLt

૯૪.તો અય મારા પરવરદિગાર! તું મને (આ અઝાબમાં) ઝાલિમ લોકો સાથે ન રાખજે.

 

[19:42.00]

وَاِنَّا عَلٰٓى اَنْ نُّرِيَكَ مَا نَعِدُهُمْ لَقٰدِرُوْنَ‏﴿95﴾‏

૯૫.ÔtELLtt y1Õtt9 yLt3LttuhuGtf BttLtyu2ŒtunwBt3 Õtf1tŒuYLt

૯૫.અને અમે જે અઝાબનો તેમને વાયદો કરીએ છીએ તે તને દેખાડવાની તાકત રાખીએ છીએ.

 

[19:52.00]

اِدْفَعْ بِالَّتِىْ هِىَ اَحْسَنُ السَّيِّئَةَ‌ ؕ نَحْنُ اَعْلَمُ بِمَا يَصِفُوْنَ‏﴿96﴾‏

૯૬.EŒ3Vy14rçtÕÕtítenuGt yn14ËLtwMËGGtuyn3, Ltn14Lttu yy14ÕtBttu çtuBttGtË2uVqLt

૯૬.તું બૂરાઇને બહેતરીન રીતે દૂર કર; જે કાંઇ તેઓ બયાન કરે છે તેને અમે સારી રીતે જાણીએ છીએ.

 

[20:00.00]

وَقُلْ رَّبِّ اَعُوْذُ بِكَ مِنْ هَمَزٰتِ الشَّيٰطِيْنِۙ‏﴿97﴾‏

૯૭.Ôtf1wh3 hççtu yQ2Ít8uçtuf rBtLt3nBtÍtrít~t3 ~tGttít2eLt

૯૭.અને તું કહે કે અય મારા પરવરદિગાર! હું શેતાનોના વસવસાથી તારી પાસે પનાહ માંગું છું.

 

[20:07.00]

وَاَعُوْذُ بِكَ رَبِّ اَنْ يَّحْضُرُوْنِ‏﴿98﴾‏

૯૮.ÔtyQ2Ítu8çtuf hççtu ykGGtn14Ítu2YLt

૯૮.અને એ વાતથી તારી પનાહ માંગું છું કે શેતાનો ક્યાંય મારી પાસે આવી ન જાય.

 

[20:13.00]

حَتّٰٓى اِذَا جَآءَ اَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُوْنِۙ‏﴿99﴾‏

૯૯.n1íítt9yuÍt7ò9y yn1ŒntuBtwÕt3 BtÔt3íttu f1tÕt hÂççth3suW2Lt

૯૯.ત્યાં સુધી કે તેઓમાંથી કોઇને મૌત આવે, કહેશે કે અય મારા પરવરદિગાર! મને પાછો મોકલ.

 

[20:25.00]

لَعَلِّىْۤ اَعْمَلُ صَالِحًا فِيْمَا تَرَكْتُ‌ؕ كَلَّا‌ ؕ اِنَّهَا كَلِمَةٌ هُوَ قَآئِلُهَا‌ؕ وَمِنْ وَّرَآئِهِمْ بَرْزَخٌ اِلٰى يَوْمِ يُبْعَثُوْنَ‏﴿100﴾‏

૧૦૦.Õty1ÕÕte9 yy14BtÕttu Ë1tÕtun1Lt3 VeBtt íthf3íttu fÕÕtt, ELLtnt fÕtuBtítwLt3 ntuÔt ft92yuÕttunt, Ôt®BtÔt3Ôtht9yurnBt3 çth3ÍÏ1twLt3 yuÕtt GtÔt3Btu Gtwçy1Ëq7Lt

૧૦૦.કે કદાચ હું હવે મારા મૂકી દીધેલા (કામો)માંથી કોઇ સારૂં કામ કરૂં, કદી નહિં! આ માત્ર એક વાત છે જે તે કહે છે: તેઓની પાછળ ફરીથી ઊઠાડવાના દિવસ સુધી બરઝખ છે.

 

[20:50.00]

فَاِذَا نُفِخَ فِى الصُّوْرِ فَلَاۤ اَنْسَابَ بَيْنَهُمْ يَوْمَئِذٍ وَّلَا يَتَسَآءَلُوْنَ‏﴿101﴾‏

૧૦૧.VyuÍtLttuVuÏ2t rVM2Ë1qhu VÕtt yLËtçt çtGt3LtnwBt3 GtÔt3Btyu®ÍÔt3 ÔtÕtt GtítËt9yÕtqLt

૧૦૧.પછી જ્યારે સૂર ફૂંકવામાં આવશે ત્યારે તે દિવસે તેમની વચ્ચે ન કોઇ સગપણનો સંબંધ બાકી રહેશે, ન એકબીજાને (મદદ માટે) પૂછશે.

 

[21:04.00]

فَمَنْ ثَقُلَتْ مَوَازِيْنُهٗ فَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ‏﴿102﴾‏

૧૦૨.VBtLt3 Ë7ftu2Õtít3 BtÔttÍeLttunq VytuÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtun1qLt

૧૦૨.પછી જેમ(ની નેકીઓ)ના પલડાઓ ભારે હશે તેઓ કામ્યાબ થશે!

 

[21:14.00]

وَمَنْ خَفَّتْ مَوَازِيْنُهٗ فَاُولٰٓئِكَ الَّذِيْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ فِیْ جَهَنَّمَ خٰلِدُوْنَ‌ ۚ‏﴿103﴾‏

૧૦૩.ÔtBtLt3 Ï1tV0ít3 BtÔttÍeLttunq VytuÕtt9yufÕÕtÍ8eLt Ï1tËuY9 yLVtuËnwBt3 VesnLLtBt Ït1tÕtuŒqLt

૧૦૩.અને જેમ(ની નેકીઓ)ના પલડાઓ હલકાં હશે, તો તેઓ એ જ છે કે જેમણે પોતાની જાતને નુકસાન પહોંચાડયું, અને તેઓ હંમેશ માટે જહન્નમમાં રહેશે.

 

[21:33.00]

تَلْفَحُ وُجُوْهَهُمُ النَّارُ وَهُمْ فِيْهَا كٰلِحُوْنَ‏﴿104﴾‏

૧૦૪.ítÕVntu2 ÔttuòqnntuBtwLLtthtu ÔtnwBt3 Vent ftÕtunq1Lt

૧૦૪.આગની બાળનારી જ્વાળાઓ તેના ચહેરા ઉપર તલવલના ઘાની જેમ વરસાવવામાં આવશે અને તેમાં તેઓના ચહેરા અબુસ/બગડી ગયેલ હશે.

 

[21:41.00]

اَلَمْ تَكُنْ اٰيٰتِىْ تُتْلٰى عَلَيْكُمْ فَكُنْتُمْ بِهَا تُكَذِّبُوْنَ‏﴿105﴾‏

૧૦૫.yÕtBt3 ítfwLt3 ytGttíte ítwíÕtt y1ÕtGt3fwBt3 VfwLítwBt3 çtunt íttufÍ74Íu8çtqLt

૧૦૫.શું મારી આયતો તમને પઢી સંભળાવવામાં આવતી ન હતી, પછી તમે તેને જૂઠલાવતા હતા?!

 

[21:52.00]

قَالُوْا رَبَّنَا غَلَبَتْ عَلَيْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًا ضَآلِّيْنَ‏﴿106﴾‏

૧૦૬.f1tÕtq hççtLtt ø1tÕtçtít3 y1ÕtGt3Ltt r~tf14ÔtíttuLtt ÔtfwLLtt f1Ôt3BtLt3 Ít92ÕÕteLt

૧૦૬.તેઓ કહેશે કે અય અમારા પરવરદિગાર! અમારી કમનસીબી અમારા પર ગાલીબ થઇ ગઇ હતી અને અમે ગુમરાહ કોમ હતી.

 

[22:07.00]

رَبَّنَاۤ اَخْرِجْنَا مِنْهَا فَاِنْ عُدْنَا فَاِنَّا ظٰلِمُوْنَ‏﴿107﴾‏

૧૦૭.hççtLtt yÏ14trhsLtt rBtLnt VELt3 W2Œ3Ltt VELLtt Í5tÕtuBtqLt

૧૦૭.અય અમારા પરવરદિગાર ! આ (જહન્નમ)માંથી તું અમને કાઢ, પછી જો અમે (ગુનાહ તરફ) પાછા ફરીએ તો અમે ખરેખર ઝાલિમ છીએ.

 

[22:17.00]

قَالَ اخْسَئُوْا فِيْهَا وَلَا تُكَلِّمُوْنِ‏﴿108﴾‏

૧૦૮.f1tÕtÏ14tËQ Vent ÔtÕtt íttufÕÕtuBtqLt

૧૦૮.અલ્લાહ ફરમાવશે, એ (જહન્નમ)માં જ દૂર થાવ અને મારી સાથે વાત ન કરો.

 

[22:24.00]

اِنَّهٗ كَانَ فَرِيْقٌ مِّنْ عِبَادِىْ يَقُوْلُوْنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَاَنْتَ خَيْرُ الرّٰحِمِيْنَ‌‌ۖ‌ۚ‏﴿109﴾‏

૧૦૯.ELLtnq ftLt Vhefw1Bt3 rBtLt3 yu2çttŒe Gtf1qÕtqLt hççtLtt9 ytBtLLtt Vø14trVh3ÕtLtt Ôth3n1BLtt Ôt yLít Ï1tGt3Áh0tnu2BteLt

૧૦૯.બેશક મારા બંદાઓમાંથી એક સમૂહ એવો હતો કે જે કહેતો હતો કે અય અમારા પરવરદિગાર! અમે ઇમાન લાવ્યા, માટે તું અમને માફ કર, અને અમારા પર રહેમ કર, અને તું બહેતરીન રહેમ કરનારો છો.

 

[22:52.00]

فَاتَّخَذْتُمُوْهُمْ سِخْرِيًّا حَتّٰٓى اَنْسَوْكُمْ ذِكْرِىْ وَكُنْتُمْ مِّنْهُمْ تَضْحَكُوْنَ‏﴿110﴾‏

૧૧૦.Vít0Ï1tÍ74íttuBtqnwBt3 rËrÏh1Gt0Lt3 n1íítt yLt3ËÔt3fwBt3 rÍ7f3he ÔtfwLítwBt3 rBtLnwBt3 ítÍ14n1fqLt

૧૧૦.પરંતુ તમો તેમની મજાક ઊડાવતા હતા, અહીં સુધી કે તે મજાકે તમને મારી યાદ ભૂલાવી દીધી અને તમે તેના ઉપર હસતા રહ્યા.

 

[23:07.00]

اِنِّىْ جَزَيْتُهُمُ الْيَوْمَ بِمَا صَبَرُوْۤا ۙ اَنَّهُمْ هُمُ الْفَآئِزُوْنَ‏﴿111﴾‏

૧૧૧.ELLte sÍGt3íttuntuBtwÕt3 GtÔt3Bt çtuBttË1çtY9 yLLtnwBt3 ntuBtwÕt3 Vt9yuÍqLt

૧૧૧.પરંતુ મે આજના દિવસે તેમને સબ્રનો બદલો આપ્યો તેઓ કામ્યાબ છે.

 

[23:20.00]

قٰلَ كَمْ لَبِثْتُمْ فِى الْاَرْضِ عَدَدَ سِنِيْنَ‏﴿112﴾‏

૧૧૨.f1tÕt fBt3 ÕtrçtM7ítwBt3 rVÕyÍ2uo y1ŒŒËuLteLt

૧૧૨.પછી (ખુદા તેમને) કહેશે કે તમે ઝમીન પર કેટલા વર્ષ રહ્યા ?

 

[23:27.00]

قَالُوْا لَبِثْنَا يَوْمًا اَوْ بَعْضَ يَوْمٍ فَسْئَلِ الْعَآدِّيْنَ‏﴿113﴾‏

૧૧૩.ft1Õtq ÕtrçtM7Ltt GtÔt3BtLt3 yÔt3 çty14Í1 GtÔt3rBtLt3 VMyrÕtÕt3 yt92veLt

૧૧૩.તેઓ કહેશે કે એક દિવસ અથવા દિવસનો થોડો ભાગ રહ્યા છીએ પછી ગણતરી કરનારાઓને પૂછી લો.

 

[23:39.00]

قٰلَ اِنْ لَّبِثْتُمْ اِلَّا قَلِيْلًا لَّوْ اَنَّكُمْ كُنْتُمْ تَعْلَمُوْنَ‏﴿114﴾‏

૧૧૪.f1tÕt EÕt3 ÕtrçtM7ítwBt3 EÕÕtt f1ÕteÕtÕt3 ÕtÔt3yLLtfwBt3 fwLítwBt3 íty14ÕtBtqLt

૧૧૪.તે ફરમાવશે કે (હા) તમે થોડોક જ સમય રહ્યા છો; જો તમો જાણતા હોત!

 

[23:51.00]

اَفَحَسِبْتُمْ اَنَّمَا خَلَقْنٰكُمْ عَبَثًا وَّاَنَّكُمْ اِلَيْنَا لَا تُرْجَعُوْنَ‏﴿115﴾‏

૧૧૫.yVn1rËçítwBt3 yLLtBtt Ï1tÕtf14LttfwBt3 y1çtËk8Ôt3 ÔtyLLtfwBt3 yuÕtGt3Ltt Õtt ítwh3sW2Lt

૧૧૫.શું તમોએ એમ ધારી લીધું હતું કે અમોએ તમને નકામા પૈદા કર્યા છે, અને તમોને અમારી હજૂરમાં પાછા નહિ ફરો?

 

[24:03.00]

فَتَعٰلَى اللّٰهُ الْمَلِكُ الْحَقُّ‌ ۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ۚ رَبُّ الْعَرْشِ الْكَرِيْمِ‏﴿116﴾‏

૧૧૬.Víty1tÕtÕÕttnwÕt3 BtÕtufwÕt3 n1f14ft2u, Õtt9yuÕttn EÕÕttntuÔt, hççtwÕt3 yh3r~tÕt3 fheBt

૧૧૬.બસ, બુલંદ છે અલ્લાહ જે હકીકી બાદશાહ છે, એ તેના સિવાય કોઇ માઅબૂદ નથી, એ જ મોહતરમ અર્શનો માલિક છે.

 

[24:16.00]

وَمَنْ يَّدْعُ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَۙ لَا بُرْهَانَ لَهٗ بِهٖۙ فَاِنَّمَا حِسَابُهٗ عِنْدَ رَبِّهٖؕ اِنَّهٗ لَا يُفْلِحُ الْكٰفِرُوْنَ‏﴿117﴾‏

૧૧૭.ÔtBtkGGtŒ3ytu2 Bty1ÕÕttnu yuÕttnLt3 ytÏ1th Õttçtwh3ntLtÕtnq çtune VELLtBtt nu2Ëtçttunq E2LŒhççtun3, ELLtnq ÕttGtwV3Õtunw1Õt3 ftVuYLt

૧૧૭.અને જે કોઇ અલ્લાહની સાથે બીજા કોઇ માઅબૂદને પોકારશે કે જેની તેઓ પાસે કોઇ દલીલ નહી હોય, તેનો હિસાબ અલ્લાહ પાસે હશે; બેશક નાસ્તિકો કામ્યાબ નહિં થાય!

 

[24:36.00]

وَقُلْ رَّبِّ اغْفِرْ وَارْحَمْ وَاَنْتَ خَيْرُ الرّٰحِمِيْنَ۠ ‏‏﴿118﴾‏

૧૧૮.Ôtf1wh3 hçt3rçtø14trVh3 Ôth3n1Bt3 ÔtyLít Ï1tGt3Áh3 htnu2BteLt

૧૧૮.અને (અય રસૂલ ! તું) કહે કે અય મારા પરવરદિગાર ! મને માફ કર, અને રહેમ કર, અને તું બહેતરીન રહેમ કરનારો છે.