૨૮-મી રાત્રીના પડવાની નમાઝ

૨૮-મી રાતના 6 રકાત નમાઝ પડે. દરેક રકાતમા અલહમદના સુરા પછી 10 વખત “આયતુલ કુરસી”, સૂરાએ કૌસર અને “કુલહોવલ્લાહ” પડે અને સલામ પછી 100 વખત સલવાત પડે તેના એવઝમાં અલ્લાહ તઆલા બક્ષી આપે.