૧૪-મી રાત્રીના પડવાની નમાઝ

૧૪-મી રાતના 6 રકાત નમાઝ છે. દરેક રકાતમા અલહમદ નો સુરો પડે તો હકતઅલબાદ 30 વખત “એઝાઝૂલઝેલતિલ અઝે” નો સુરો પડે તો હકતઆલા તેને સકરાતે મોત અને મુન્કીર નકીરની બીક થી બચાવે.