૮-મી રાત્રીના પડવાની નમાઝ

૮-મી રાતના ૨ રકાત નમાઝ છે.દરેક રકઆતમાં સૂરએ અલ્હમ્દ પછી દસ વખત કુલહોવલ્લાહનો સુરો પડે નમાઝ પછી 1000 વખત “સુબહાનલ્લાહે” પડે તો જન્નતના આઠે દરવાજા ખુલ્લા થઈ જાય જે દરવાજેથી ચાહે ત્યાંથી દાખલ થાય