ઓગણત્રીસમાં દિવસની મુખ્તસર દુઆ

[00:00.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

[00:05.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:15.00]

اَللّٰهُمَّ غَشِّنِيْ فِيْهِ بِالرَّحْمَةِ ،

અલ્લાહુમ્મ ગશશેની ફીહે બિરરહમતે

અય અલ્લાહ, મને આ મહીનામાં તારી રહમતથી ઢાંકી દે,

[00:21.00]

وَ ارْزُقْنِيْ فِيْهِ التَّوْفِيْقَ وَ الْعِصْمَةَ

વરઝુકની ફીહિતતવફીક વલ ઈસ્મત

અને મને આ મહીનામાં તૌફીક અને હિફાઝતની દૌલત અતા કર,

[00:29.00]

وَ طَهِّرْ قَلْبِيْ مِنْ غَيَاهِبِ التُّهَمَةِ

વતહહિર કલ્બી મિન ગયાહેબિતતોહમતે

અને મારા દિલને તોહમત અંધકારથી પાક કર,

[00:35.00]

يَا رَحِيْمًا بِعِبَادِهِ الْمُؤْمِنِيْنَ

યા રહીમમ બે એબાદેહિલ્મોઅમેનીન

અય પોતાના મોઅમિન બંદાઓ ઉપર ખુબજ મહેરબાની કરનાર.

[00:04.00]

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

اَللّٰهُمَّ غَشِّنِيْ فِيْهِ بِالرَّحْمَةِ ، وَ ارْزُقْنِيْ فِيْهِ التَّوْفِيْقَ وَ الْعِصْمَةَ

અલ્લાહુમ્મ ગશશેની ફીહે બિરરહમતે વરઝુકની ફીહિતતવફીક વલ ઈસ્મત

અય અલ્લાહ, મને આ મહીનામાં તારી રહમતથી ઢાંકી દે, અને મને આ મહીનામાં તૌફીક અને હિફાઝતની દૌલત અતા કર,

[00:24.00]

وَ طَهِّرْ قَلْبِيْ مِنْ غَيَاهِبِ التُّهَمَةِ ، يَا رَحِيْمًا بِعِبَادِهِ الْمُؤْمِنِيْنَ

વતહહિર કલ્બી મિન ગયાહેબિતતોહમતે યા રહીમમ બે એબાદેહિલ્મોઅમેનીન

અને મારા દિલને તોહમત અંધકારથી પાક કર, અય પોતાના મોઅમિન બંદાઓ ઉપર ખુબજ મહેરબાની કરનાર.

[00:33.00]