સોળમાં દિવસની મુખ્તસર દુઆ

[00:00.00]

بِسْمِ اللهِ الرَحْمٰنِ الرَّحِيْمِ ،

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

[00:06.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:14.00]

اَللّٰهُمَّ وَفِّقْنِيْ فِيْهِ لِمُوَافَقَةِ الْاَبْرَارِ

અલ્લાહુમ્મ વફફિની ફીહે લેમોવાફેકતિલ અબરારે

અય અલ્લાહ, મને આ મહીનામાં તારા નેક બંદાઓની દોસ્તી અતા કર,

[00:22.00]

وَ جَنِّبْنِيْ فِيْهِ مُرَافَقَةَ الْاَشْرَارِ

વ જનીનબ્ની ફીહે મોરાફકતલ અશરારે

અને આ મહીનામાં મને ખરાબ લોકોથી દૂર રાખ

[00:31.00]

وَ اٰوِنِيْ فِيْهِ بِرَحْمَتِكَ اِلىٰ دَارِ الْقَرَارِ

વ આવેની ફીહે બેરહમતેક એલા દારિલકરારે

અને મને આ મહીનામાં તારી રહમતના વાસ્તાથી જન્નતમાં જગ્યા આપ,

[00:38.00]

بِاِلٰهِيَّتِكَ يَا اِلٰهَ الْعَالَمِيْنَ

બે એલાહીય્યતેક યા એલાહલ આલમીન

તારી ઈલાહીય્યતના વાસ્તાથી, અય કાએનાતના મઅબૂદ

[00:03.00]

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

اَللّٰهُمَّ وَفِّقْنِيْ فِيْهِ لِمُوَافَقَةِ الْاَبْرَارِ

અલ્લાહુમ્મ વફફિની ફીહે લેમોવાફેકતિલ અબરારે

અય અલ્લાહ, મને આ મહીનામાં તારા નેક બંદાઓની દોસ્તી અતા કર,

[00:21.00]

وَ جَنِّبْنِيْ فِيْهِ مُرَافَقَةَ الْاَشْرَارِ

વ જનીનબ્ની ફીહે મોરાફકતલ અશરારે

અને આ મહીનામાં મને ખરાબ લોકોથી દૂર રાખ

[00:24.00]

وَ اٰوِنِيْ فِيْهِ بِرَحْمَتِكَ اِلىٰ دَارِ الْقَرَارِ بِاِلٰهِيَّتِكَ

વ આવેની ફીહે બેરહમતેક એલા દારિલકરારે બે એલાહીય્યતેક

અને મને આ મહીનામાં તારી રહમતના વાસ્તાથી જન્નતમાં જગ્યા આપ, તારી ઈલાહીય્યતના વાસ્તાથી,

[00:32.00]

يَا اِلٰهَ الْعَالَمِيْنَ

યા એલાહલ આલમીન

અય કાએનાતના મઅબૂદ

[00:34.50]