આઠમાં દિવસની મુખ્તસર દુઆ
00:00
00:00
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
اَللّٰهُمَّ ارْزُقْنِيْ فِيْهِ رَحْمَةَ الْاَيْتَامِ
અલ્લાહુમ્મર ઝુકની ફીહે રહમતલ અયતામે
અય અલ્લાહ, આ મહીનામાં મને તૌફીક આપ કે યતીમો ઉપર મહેરબાની કરું,
وَ اِطْعَامَ الطَّعَامِ
વ ઈતઆમતતઆમે
હું લોકોને ખાવાનું ખવડાવું,
وَ اِفْشَاءَ السَّلَامِ
વ ઈફશાઅસ્સલામે
અને મારા તરફથી સલામતીને હું જાહેર કરું,
وَ صُحْبَةَ الْكِرَامِ
વ સાહેબતલ કેરામે
હું શરીફ લોકોની સાથે રહું, તારી બખ્શીશ થકી,
بِطَوْلِكَ يَا مَلْجَاَ الْاٰمِلِيْنَ
બેતવ્લેક યા મલજઅલ આમેલીન
અય ઉમ્મીદ રાખવાવાળાઓની ઉમ્મીદોના આશરા.
00:00
00:00
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ ارْزُقْنِيْ فِيْهِ رَحْمَةَ الْاَيْتَامِ وَ اِطْعَامَ الطَّعَامِ وَ اِفْشَاءَ السَّلَامِ
અલ્લાહુમ્મર ઝુકની ફીહે રહમતલ અયતામે વ ઈતઆમતતઆમે વ ઈફશાઅસ્સલામે
અય અલ્લાહ, આ મહીનામાં મને તૌફીક આપ કે યતીમો ઉપર મહેરબાની કરું, હું લોકોને ખાવાનું ખવડાવું, અને મારા તરફથી સલામતીને હું જાહેર કરું,
وَ صُحْبَةَ الْكِرَامِ بِطَوْلِكَ يَا مَلْجَاَ الْاٰمِلِيْنَ
વ સાહેબતલ કેરામે બેતવ્લેક યા મલજઅલ આમેલીન
હું શરીફ લોકોની સાથે રહું, તારી બખ્શીશ થકી, અય ઉમ્મીદ રાખવાવાળાઓની ઉમ્મીદોના આશરા.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,