રમઝાન ની ૬ (છઠી) રાતની દુઆ

[00:03.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

اَللّٰهُمَّ اَنْتَ السَّمِيْعُ الْعَلِيْمُ

અલ્લાહુમ્મ અન્ત સમીઉલ અલીમો

અય અલ્લાહ, તું જ બધું સાંભળનાર અને બધું જાણનાર છે

[00:20.00]

وَ اَنْتَ الْوَاحِدُ الكَرِيْمُ

વ અન્તલ વાહેદૂલ કરીમો

અને તું જ એકમાત્ર અને ઉદાર છે

[00:24.00]

وَ اَنْتَ الْاِلٰهُ الصَّمَدُ

વ અન્તલ એલાહુસસમદો

અને તું જ બેનિયાઝ અલ્લાહ છે

[00:27.00]

رَفَعْتَ السَّمٰوَاتِ بِقُدْرَتِكَ

રફઅત સમાવાતે બે કુદરેતક

તારી કુદરતથી તેં આસમાનોને બુલન્દ કર્યા

[00:30.00]

وَ دَحَوْتَ الْاَرْضَ بِعِزَّتِكَ

વ દહવતલ અરઝે બેઈઝઝતેક

અને તારી ઇઝ્ઝતથી ઝમીનને પાથરી

[00:33.00]

وَ اَنْشَأْتَ السَّحَابَ بِوَحْدَانِيَّتِكَ

વ અનશતસ્સહાબ બેવહદાનીયતેક

અને તારી એક્યતાથી વાદળોને પૈદા કર્યા

[00:36.00]

وَ اَجْرَيْتَ الْبِحَارَ بِسُلْطَانِكَ

વ અજરય્ત્લ બેહાર બેસુલતાનેક

અને તારી કુવ્વત થકી દરિયાઓને વહેતા કર્યા

[00:40.00]

يَا مَنْ سَبَّحَتْ لَهُ الْحِيْتَانُ فِي الْبُحُوْرِ وَ السِّبَاعُ فِي الْفَلَوَاتِ

યા મન સબ્બહત લહુલ હીતાનો ફીલ બોહુરે વસ્સેબેઓ ફિલ ફ્લવાતે

અય તે કે જેની માટે દરિયાઓમાં માછલીઓ અને જંગલોમાં જાનવરો તસ્બીહ કરે છે

[00:48.00]

يَا مَنْ لَا یَخْفىٰ‏ عَلَيْهِ خَافِيَةٌ فِي السَّمٰوَاتِ السَّبْعِ وَ الاَرَضِيْنَ السَّبْعِ

યા મન લા યખ્ફા અલય્હે ખાફેયતુન ફી સમાવાતી સબએ વલ અરઝીનસ સબઅ

અય તે કે જેનાથી સાત આસમાનો અને સાત ઝમીનોમાં કોઈ છુપી વસ્તુ પણ છુપાયેલી નથી

[00:56.00]

يَا مَنْ يُسَبِّحُ لَهُ السَّمٰوَاتُ السَّبْعُ وَ الْاَرَضُوْنَ السَّبْعُ وَ مَا فِيْهِنَّ

યા મન તોસબ્બહો લહુ સમાવાતો સબઉ વલ અરઝુન સબઉ વ મા ફીહિન્ન

અય તે કે સાત આસમાનો અને સાત ઝમીનો અને જે કાંઈ પણ તેમાં છે, તેની તસ્બીહ કરે છે

[01:04.00]

يَا مَنْ لَا يَمُوْتُ وَ لَا يَبْقىٰ‏ اِلَّا وَجْهُهُ الْجَلِيْلُ الْجَبَّارُ

યા મન લા યમૂતો વ લા યબ્કા ઇલ્લા વજહોહુલ જલીલુલ જબ્બારો

અય તે કે જેની માટે મૌત નથી, અને મહાન કુદરતવાળી તેની ઝાત સિવાય બીજું કોઈ બાકી રેહનાર નથી

[01:13.00]

صَلِّ عَلىٰ‏ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહી

તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર રેહમત નાઝિલ કર

[01:20.00]

وَ اغْفِرْ لِيْ وَ ارْحَمْنِيْ، وَ اعْفُ عَنِّيْ

વગફીરલી વરહમ્ની વ અફો અન્ની

કર અને મને માફ કર, અને મારી ઉપર રહેમ કર, અને મને દરગુઝર કર

[01:26.00]

اِنَّكَ اَنْتَ الْغَفُوْرُ الرَّحِيْمُ‏

ઈન્નકલ ગફૂરુર રહીમ

કે ખરેખર ફક્ત તું જ બહુજ માફ કરનાર અને ખુબજ દયાળુ છે

[01:30.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,