بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ بِاَسْمَائِكَ خَيْرِ الْاَسْمَاءِ
અલ્લાહુમ્મ ઇન્ની અસઅલોક બે અસમાએક ખયરલ અસમાઈ
અય અલ્લાહ હું તારી પાસે તારા સૌથી સારા નામો થકી સવાલ કરું છું
اَلَّتِيْ تُنْزِلُ بِهَا الشِّفَاءَ
લતી તુનઝેલો બેહા શેફાઅ
કે જે નામો થકી શિફા નાઝિલ થાય છે
تَكْشِفُ بِهَا الْاَدْوَاءَ
વ તફશેફો બેહલ અદવાઅ
અને બિમારીઓને દૂર કરે છે
اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અન તોસલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ
કે તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
وَ اَنْ تُنْزِلَ عَليَّ مِنْكَ عافِيَةً وَّ شِفَاءً
વ અન તોનઝ ઝેલઅ મિન્ક આફેયતવ વ શેફાઅવ
અને મારી ઉપર તારી તરફથી સલામતી અને શિફા અતા કર
وَ تَدْفَعَ عَنِّيْ بِاسْمِكَ كُلَّ سُقْمٍ وَّ بَلَاءٍ
વ તદફઅ અન્ની બિસ્મેક કુલ્લે સુક્મીવ વ બેલાઈવ
અને તારા નામ થકી, મારીથી તમામ બિમારીઓ અને બલાઓને દૂર કર
وَ تَقَبَّلْ صَوْمِيْ
વ તતકબ્બલ સવ્મી
અને મારા રોઝાને કબૂલ કર
وَ تَجْعَلَنِيْ فِيْمَنْ صَامَ وَ قَامَ وَ رَضِيْتَ عَمَلَہٗ
વ તજઅલની ફિમ્મન સામ વ કામ વ રઝીત અમલહુ
અને મને તે લોકોમાં શામિલ કર કે જેઓએ રોઝા રાખ્યા, કેયામ કર્યો અને નમાઝો પઢી તેમજ તેઓના અમલથી તું રાજી થયો
وَ تَجْعَلَنِيْ مِمَّنْ صَامَتْ جَوَارِحُہٗ
વ તજઅલની મિમ્મન સામત જવારેહોહુ
અને તે લોકોની સાથે શામિલ કર કે જેના શરીરના તમામ અવ્યવોએ રોઝા રાખ્યા હોય
وَ حَفِظَ لِسَانَہٗ وَ فَرْجَہٗ
વ હ્ફેઝ લેસાનેહુ વ ફરજહુ
અને પોતાની ઝબાન અને શર્મગાહોને ગુનાહથી બચાવ્યા હોય
وَ تَرْزُقَنِيْ عَمَلًا تَرْضَاهُ
વ તરઝોકની અમલન તરઝાહો
અને મને એવો અમલ કરવાની તૌફીક આપ કે જે તને રાજી કરે
وَ تَمُنَّ عَلَيَّ بِالصَّمْتِ وَ السَّكِيْنَةِ
વ તમુન્ન અલય્ય બિસ્સુમતે વસ્સકીન્તે
અને મારી ઉપર એહસાન કર કે હું વધારાની વાતો કરવાથી બચું અને હું સુકૂન હાસિલ કરું
وَ وَرَعًا يَحْجُزُنِيْ عَنْ مَعْصِيَتِكَ
વ વરઅય યહજોઝોની અન મઅસેયતેક
અને મને તેવી પરહેઝ્ગારી અતા કર કે જે મને તારા ગુનાહ કરવાથી રોકે
يَا اَرْحَمَ الرَّاحِمِيْ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર
[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:16.00]
اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ بِاَسْمَائِكَ خَيْرِ الْاَسْمَاءِ
અલ્લાહુમ્મ ઇન્ની અસઅલોક બે અસમાએક ખયરલ અસમાઈ
અય અલ્લાહ હું તારી પાસે તારા સૌથી સારા નામો થકી સવાલ કરું છું
[00:23.00]
اَلَّتِيْ تُنْزِلُ بِهَا الشِّفَاءَ
લતી તુનઝેલો બેહા શેફાઅ
કે જે નામો થકી શિફા નાઝિલ થાય છે
[00:26.00]
تَكْشِفُ بِهَا الْاَدْوَاءَ
વ તફશેફો બેહલ અદવાઅ
અને બિમારીઓને દૂર કરે છે
[00:28.00]
اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અન તોસલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ
કે તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
[00:38.00]
وَ اَنْ تُنْزِلَ عَليَّ مِنْكَ عافِيَةً وَّ شِفَاءً
વ અન તોનઝ ઝેલઅ મિન્ક આફેયતવ વ શેફાઅવ
અને મારી ઉપર તારી તરફથી સલામતી અને શિફા અતા કર
[00:43.00]
وَ تَدْفَعَ عَنِّيْ بِاسْمِكَ كُلَّ سُقْمٍ وَّ بَلَاءٍ
વ તદફઅ અન્ની બિસ્મેક કુલ્લે સુક્મીવ વ બેલાઈવ
અને તારા નામ થકી, મારીથી તમામ બિમારીઓ અને બલાઓને દૂર કર
[00:48.00]
وَ تَقَبَّلْ صَوْمِيْ
વ તતકબ્બલ સવ્મી
અને મારા રોઝાને કબૂલ કર
[00:51.00]
وَ تَجْعَلَنِيْ فِيْمَنْ صَامَ وَ قَامَ وَ رَضِيْتَ عَمَلَہٗ
વ તજઅલની ફિમ્મન સામ વ કામ વ રઝીત અમલહુ
અને મને તે લોકોમાં શામિલ કર કે જેઓએ રોઝા રાખ્યા, કેયામ કર્યો અને નમાઝો પઢી તેમજ તેઓના અમલથી તું રાજી થયો
[01:01.00]
وَ تَجْعَلَنِيْ مِمَّنْ صَامَتْ جَوَارِحُہٗ
વ તજઅલની મિમ્મન સામત જવારેહોહુ
અને તે લોકોની સાથે શામિલ કર કે જેના શરીરના તમામ અવ્યવોએ રોઝા રાખ્યા હોય
[01:08.00]
وَ حَفِظَ لِسَانَہٗ وَ فَرْجَہٗ
વ હ્ફેઝ લેસાનેહુ વ ફરજહુ
અને પોતાની ઝબાન અને શર્મગાહોને ગુનાહથી બચાવ્યા હોય
[01:12.00]
وَ تَرْزُقَنِيْ عَمَلًا تَرْضَاهُ
વ તરઝોકની અમલન તરઝાહો
અને મને એવો અમલ કરવાની તૌફીક આપ કે જે તને રાજી કરે
[01:17.00]
وَ تَمُنَّ عَلَيَّ بِالصَّمْتِ وَ السَّكِيْنَةِ
વ તમુન્ન અલય્ય બિસ્સુમતે વસ્સકીન્તે
અને મારી ઉપર એહસાન કર કે હું વધારાની વાતો કરવાથી બચું અને હું સુકૂન હાસિલ કરું
[01:25.00]
وَ وَرَعًا يَحْجُزُنِيْ عَنْ مَعْصِيَتِكَ
વ વરઅય યહજોઝોની અન મઅસેયતેક
અને મને તેવી પરહેઝ્ગારી અતા કર કે જે મને તારા ગુનાહ કરવાથી રોકે
[01:30.00]
يَا اَرْحَمَ الرَّاحِمِيْ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર
[01:36.00]