بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે
الْحَمْدُ لِلَّهِ ٱلَّذِي أَكْرَمَنَا بِكَ
અલહમ્દો લિલાહિલ લઝી અકરમની બેક
તમામ વખાણ અલ્લાહ માટે છે કે જેણે અમોને તારા થકી ઇઝ્ઝત બક્ષી
أَيُّهَا ٱلشَّهْرُ ٱلْمُبَارَكُ
અયોહશશહરુલ મોબારકો
અય માહે મુબારક
اللَّهُمَّ فَقَوِّنَا عَلَىٰ صِيَامِنَا وَقِيَامِنَا
અલ્લાહુમ્મ ફકવ્વેના અલા સેયામેના વ કેયામેના
અય અલ્લાહ, અમોને રોઝા રાખવા માટે અને નમાઝ તથા કેયામ માટે તાકાત આપ
وَثَبِّتْ أَقْدَامَنَا
વ સબીત અકદામના
અમારા કદમો ને મક્કમ બનાવ
وَٱنْصُرْنَا عَلَىٰ ٱلْقَوْمِ ٱلْكَافِرِينَ
વનસુરના અલલ કવમીલ કાફેરીન
અને કાફિરો ના સમૂહ વિરુદ્ધ અમારી મદદ કર
اللَّهُمَّ أَنْتَ ٱلْوَاحِدُ فَلاَ وَلَدَ لَكَ
અલ્લાહુમ્મ અન્તલ વાહેદો ફલા વલદ લક
અય અલ્લાહ , તું એકમાત્ર છે તો તારી કોઈ પણ ઔલાદ નથી
وَأَنْتَ ٱلصَّمَدُ فَلاَ شِبْهَ لَكَ
વ અન્ત સમદો ફલા શબીહ લક
અને તુ બેનિયાઝ છે કે તારી જેવું બીજુ કોઈ નથી
وَأَنْتَ ٱلْعَزِيزُ فَلاَ يُعِزُّكَ شَيْءٌ
વ અન્તલ અઝીઝૂ ફલા યોઈઝોક શયઉન
તુ કુદરત નો માલિક છે તો તને બીજુ કોઈ કુદરત નથી આપતુ
وَأَنْتَ ٱلْغَنِيُّ وَأَنَا ٱلْفَقِيرُ
વ અન્તલ ગનીય્યો વ અનલ ફકીરો
તું બેનિયાઝ છે અને હું મોહતાજ છુ
وَأَنْتَ ٱلْمَوْلَىٰ وَأَنَا ٱلْعَبْدُ
વ અન્ત મવલા વ અનલ અબ્દો
તુ મારો મૌલા છે અને હું તારો બંદો છું
وَأَنْتَ ٱلْغَفُورُ وَأَنَا ٱلْمُذْنِبُ
વ અન્તલ ગફૂરો વ અનલ મુઝનેબો
તુ ખુબજ માફ કરનાર છે અને હું ગુનેહગાર છુ
وَأَنْتَ ٱلرَّحِيمُ وَأَنَا ٱلْمُخْطِئُ
વ અન્તર રહીમો વ અનલ મુખ્તેઓ
તું દયાળુ છે અને હું ભૂલો કરવા વાળો છુ
وَأَنْتَ ٱلْخَالِقُ وَأَنَا ٱلْمَخْلُوقُ
વ અન્તલ ખાલેકો વ અનલ મખ્લુકો
તુ પૈદા કરનાર છે અને હું મખલુક છુ
وَأَنْتَ ٱلْحَيُّ وَأَنَا ٱلْمَيِّتُ
વ અન્તલ હય્યો વ અનલ મય્યેતો
તુ જીવંત છે અને હું મય્યત છુ
أَسْأَلُكَ بِرَحْمَتِكَ
અસઅલોક બે રહમતેક
તારી રહેમત ના વસતા થી સવાલ કરુ છુ
أَنْ تَغْفِرَ لِي وَتَرْحَمَنِي وَتَتَجَاوَزَ عَنِّي
અન્તગફેરલી વ તરહમની વતજાવઝ અન્ની
મને માફ કરી દે, અને મારી ઉપર રેહમ કર, અને મને દરગુઝર કર
إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ઈન્નક અલા કુલ્લે શયઇન કદીર
ખરેખર તુ દરેક વસ્તુ પર કુદરત રાખે છે
[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે
[00:17.00]
الْحَمْدُ لِلَّهِ ٱلَّذِي أَكْرَمَنَا بِكَ
અલહમ્દો લિલાહિલ લઝી અકરમની બેક
તમામ વખાણ અલ્લાહ માટે છે કે જેણે અમોને તારા થકી ઇઝ્ઝત બક્ષી
[00:22.00]
أَيُّهَا ٱلشَّهْرُ ٱلْمُبَارَكُ
અયોહશશહરુલ મોબારકો
અય માહે મુબારક
[00:24.00]
اللَّهُمَّ فَقَوِّنَا عَلَىٰ صِيَامِنَا وَقِيَامِنَا
અલ્લાહુમ્મ ફકવ્વેના અલા સેયામેના વ કેયામેના
અય અલ્લાહ, અમોને રોઝા રાખવા માટે અને નમાઝ તથા કેયામ માટે તાકાત આપ
[00:29.00]
وَثَبِّتْ أَقْدَامَنَا
વ સબીત અકદામના
અમારા કદમો ને મક્કમ બનાવ
[00:31.00]
وَٱنْصُرْنَا عَلَىٰ ٱلْقَوْمِ ٱلْكَافِرِينَ
વનસુરના અલલ કવમીલ કાફેરીન
અને કાફિરો ના સમૂહ વિરુદ્ધ અમારી મદદ કર
[00:35.00]
اللَّهُمَّ أَنْتَ ٱلْوَاحِدُ فَلاَ وَلَدَ لَكَ
અલ્લાહુમ્મ અન્તલ વાહેદો ફલા વલદ લક
અય અલ્લાહ , તું એકમાત્ર છે તો તારી કોઈ પણ ઔલાદ નથી
[00:40.00]
وَأَنْتَ ٱلصَّمَدُ فَلاَ شِبْهَ لَكَ
વ અન્ત સમદો ફલા શબીહ લક
અને તુ બેનિયાઝ છે કે તારી જેવું બીજુ કોઈ નથી
[00:44.00]
وَأَنْتَ ٱلْعَزِيزُ فَلاَ يُعِزُّكَ شَيْءٌ
વ અન્તલ અઝીઝૂ ફલા યોઈઝોક શયઉન
તુ કુદરત નો માલિક છે તો તને બીજુ કોઈ કુદરત નથી આપતુ
[00:49.00]
وَأَنْتَ ٱلْغَنِيُّ وَأَنَا ٱلْفَقِيرُ
વ અન્તલ ગનીય્યો વ અનલ ફકીરો
તું બેનિયાઝ છે અને હું મોહતાજ છુ
[00:53.00]
وَأَنْتَ ٱلْمَوْلَىٰ وَأَنَا ٱلْعَبْدُ
વ અન્ત મવલા વ અનલ અબ્દો
તુ મારો મૌલા છે અને હું તારો બંદો છું
[00:56.00]
وَأَنْتَ ٱلْغَفُورُ وَأَنَا ٱلْمُذْنِبُ
વ અન્તલ ગફૂરો વ અનલ મુઝનેબો
તુ ખુબજ માફ કરનાર છે અને હું ગુનેહગાર છુ
[01:00.00]
وَأَنْتَ ٱلرَّحِيمُ وَأَنَا ٱلْمُخْطِئُ
વ અન્તર રહીમો વ અનલ મુખ્તેઓ
તું દયાળુ છે અને હું ભૂલો કરવા વાળો છુ
[01:04.00]
وَأَنْتَ ٱلْخَالِقُ وَأَنَا ٱلْمَخْلُوقُ
વ અન્તલ ખાલેકો વ અનલ મખ્લુકો
તુ પૈદા કરનાર છે અને હું મખલુક છુ
[01:08.00]
وَأَنْتَ ٱلْحَيُّ وَأَنَا ٱلْمَيِّتُ
વ અન્તલ હય્યો વ અનલ મય્યેતો
તુ જીવંત છે અને હું મય્યત છુ
[01:11.00]
أَسْأَلُكَ بِرَحْمَتِكَ
અસઅલોક બે રહમતેક
તારી રહેમત ના વસતા થી સવાલ કરુ છુ
[01:16.00]
أَنْ تَغْفِرَ لِي وَتَرْحَمَنِي وَتَتَجَاوَزَ عَنِّي
અન્તગફેરલી વ તરહમની વતજાવઝ અન્ની
મને માફ કરી દે, અને મારી ઉપર રેહમ કર, અને મને દરગુઝર કર
[01:20.00]
إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ઈન્નક અલા કુલ્લે શયઇન કદીર
ખરેખર તુ દરેક વસ્તુ પર કુદરત રાખે છે
[01:25.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,