[00:00.01]
الكهف
અલ કહફ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૮ | આયત-૧૧૦
[00:00.02]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
ا لْحَمْدُ لِلّٰهِ الَّذِىْۤ اَنْزَلَ عَلٰى عَبْدِهِ الْكِتٰبَ وَلَمْ يَجْعَلْ لَّهٗ عِوَجًا ؕ﴿1﴾
૧.yÕt3n1BŒtu rÕtÕÕttrnÕÕtÍe98 yLÍÕt y1Õtt y1çŒurnÕt3 fuíttçt ÔtÕtBt3 Gts3y1Õt3Õtnq yu2Ôtò
૧. તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જેણે પોતાના બંદા ઉપર કિતાબ નાઝિલ કરી અને તેમાં કોઇ વક્રતા રાખી નથી.
[00:11.00]
قَيِّمًا لِّيُنْذِرَ بَاْسًا شَدِيْدًا مِّنْ لَّدُنْهُ وَيُبَشِّرَ الْمُؤْمِنِيْنَ الَّذِيْنَ يَعْمَلُوْنَ الصّٰلِحٰتِ اَنَّ لَهُمْ اَجْرًا حَسَنًا ۙ﴿2﴾
૨.f1GGtuBtÕt3ÕtuGtwLt3Íu8h çty3ËLt3~tŒeŒBt3 rBtÕÕtŒwLntu ÔtGttuçt~~tuhÕt3 Bttuy3BtuLteLtÕÕtÍ8e Gty14BtÕtqLtM1Ë1tÕtun1títu yLLtÕtnwBt3 ys3hLt3 n1ËLtBt3
૨. સીધો રસ્તો દેખાડનારી (કિતાબ છે) કે જેથી તેના તરફથી આવનાર સખત અઝાબથી (ગુનેહગારોને) ડરાવે અને મોઅમીનો કે જેઓ નેકી કરે છે તેમને ખુશખબરી આપે કે તેમના માટે સારો બદલો છે.
[00:32.00]
مّٰكِثِيْنَ فِيْهِ اَبَدًا ۙ﴿3﴾
૩.BttfuË8eLt Venu yçtŒÔtk
૩. જેમાં તેઓ હંમેશા રહેશે:
[00:35.00]
وَّيُنْذِرَ الَّذِيْنَ قَالُوا اتَّخَذَ اللّٰهُ وَلَدًاۗ ﴿4﴾
૪.ÔtGtwLt3Íu8hÕÕtÍ8eLt f1tÕtwíítÏ1tÍ7ÕÕttntu ÔtÕtŒt
૪. અને જેઓ કહ્યુ કે અલ્લાહે ફરઝંદ પસંદ કર્યો, તેઓને અલ્લાહના અઝાબથી ડરાવે.
[00:41.00]
مَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ وَّلَا لِاٰبَآئِهِمْؕ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ اَفْوَاهِهِمْؕ اِنْ يَّقُوْلُوْنَ اِلَّا كَذِبًا﴿5﴾
૫.BttÕtnwBt3 çtune rBtLt3E2Õt3®BtÔt3 ÔtÕtt Õtuytçtt9yurnBt3, fçttuhít3 fÕtuBtítLt3 ítÏ14thtuòu rBtLt3yV3ÔttnurnBt3, EkGt3 Gtfq1ÕtqLt EÕÕtt fÍu8çtt
૫. ન તેઓને તેનું ઇલ્મ છે, ન તેઓના બાપદાદાઓને હતું, તેઓના મુખેથી મોટી વાત નીકળે છે; તેઓ ફકત જૂઠું બોલે છે.
[00:59.00]
فَلَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ عَلٰٓى اٰثَارِهِمْ اِنْ لَّمْ يُؤْمِنُوْا بِهٰذَا الْحَدِيْثِ اَسَفًا﴿6﴾
૬.VÕty1ÕÕtf çttÏt2uW2Lt3 LtV3Ëf y1Õtt9 ytËt7hurnBt3 EÕt0Bt3 Gttuy3BtuLtq çtuntÍ7Õt3 n1ŒeËu8 yËVt
૬. અગર તેઓ આ વાત ઉપર ઇમાન નહિં લાવે, તો જાણે તેઓના આમાલના અફસોસમાં તુ તારી જાતને હલાક કરી નાખીશ!
[01:11.00]
اِنَّا جَعَلْنَا مَا عَلَى الْاَرْضِ زِيْنَةً لَّهَا لِنَبْلُوَهُمْ ا يُّهُمْ اَحْسَنُ عَمَلًا﴿7﴾
૭.ELLtt sy1ÕLtt Btty1ÕtÕt3yÍu2o ÍeLtítÕÕtnt ÕtuLtçÕttuÔtnwBt3 yGGttunwBt3 yn14ËLttu y1BtÕtt
૭. ખરેખર અમોએ ઝમીન પર જે કાંઇ છે તેને સુશોભિત બનાવ્યું કે જેથી અમે તેઓને અજમાવીએ કે તેમનામાંથી સારા કાર્ય કરનાર કોણ છે.
[01:22.00]
وَاِنَّا لَجٰعِلُوْنَ مَا عَلَيْهَا صَعِيْدًا جُرُزًا ؕ﴿8﴾
૮.ÔtELLtt Õtòyu2ÕtqLt Btty1ÕtGt3nt Ë1E2ŒLt3 òuhtuÍt
૮. અને (છેવટે) અમે તેની ઉપર જે કાંઇ છે તેને ઉજ્જડ મેદાન બનાવી દેશું.
[01:29.00]
اَمْ حَسِبْتَ اَنَّ اَصْحٰبَ الْكَهْفِ وَالرَّقِيْمِۙ كَانُوْا مِنْ اٰيٰتِنَا عَجَبًا﴿9﴾
૯.yBt3 n1rËçít yLLt yM1n1tçtÕt3 fn3Vu Ôth0f2eBtu ftLtq rBtLt3 ytGttítuLtt y1sçtt
૯. અથવા શું તું એવું ગુમાન કરે છે કે અસ્હાબે કહફ (ગુફાવાળા) તથા અસ્હાબે રકીમ (શીલા લેખવાળાઓ) અમારી નવાઇ પમાડનાર નિશાનીઓમાંથી હતા?!
[01:38.00]
اِذْ اَوَى الْفِتْيَةُ اِلَى الْكَهْفِ فَقَالُوْا رَبَّنَاۤ اٰتِنَا مِنْ لَّدُنْكَ رَحْمَةً وَّهَيِّئْ لَنَا مِنْ اَمْرِنَا رَشَدًا﴿10﴾
૧૦.EÍ74 yÔtÕt3 rVít3Gtíttu yuÕtÕt3fn3Vu Vf1tÕtq hççtLtt9 ytítuLtt rBtÕÕtŒwLf hn14BtítkÔt3 ÔtnGt3Gtuy3ÕtLtt rBtLt3yBhuLtt h~tŒt
૧૦. જ્યારે નવયુવાનોએ ગુફામાં પનાહ લીધી ત્યારે તેમણે કહ્યુ કે અય અમારા પરવરદિગાર! અમને તારી પાસેથી રહેમત અતા કર અને અમારા કાર્યોમાં અમને હિદાયત આપ.
[02:02.00]
فَضَرَبْنَا عَلٰٓى اٰذَانِهِمْ فِى الْكَهْفِ سِنِيْنَ عَدَدًا ۙ﴿11﴾
૧૧.VÍ1hçLtt y1Õtt9 ytÍt7LturnBt3 rVÕt3 fn3Vu ËuLteLt y1ŒŒt
૧૧. તેથી અમોએ ગુફામાં વર્ષો સુધી તેઓના કાન ઉપર (ઊંઘનો) પડદો પાડી રાખ્યો.
[02:09.00]
ثُمَّ بَعَثْنٰهُمْ لِنَعْلَمَ اَىُّ الْحِزْبَيْنِ اَحْصٰى لِمَا لَبِثُوْۤا اَمَدًا۠ ﴿12﴾
૧૨.Ëw7BBt çty1M7LttnwBt3 ÕtuLty14ÕtBt yGGtwÕt3 rn1Í3çtGt3Ltu yn14Ë1t ÕtuBtt ÕtçtuËq9 yBtŒt
૧૨. પછી અમોએ તેમને જગાડયા કે જેથી અમે (જાહેરી નિશાની વડે) જાણી લઇએ કે તે બે સમૂહમાંથી કયા સમૂહે ઊંઘમાં રહેવાની મુદ્દતનો બહેતર હિસાબ કર્યો?
[02:20.00]
نَحْنُ نَقُصُّ عَلَيْكَ نَبَاَهُمْ بِالْحَقِّؕ اِنَّهُمْ فِتْيَةٌ اٰمَنُوْا بِرَبِّهِمْ وَزِدْنٰهُمْ هُدًىۖۗ ﴿13﴾
૧૩.Ltn14Lttu Ltf1wM1Ët2u y1ÕtGt3f LtçtynwBt3 rçtÕt3n1f14fu2, ELLtnwBt3 rVít3GtítwLt3 ytBtLtq çtuhççturnBt3 ÔtrÍŒ3LttnwBt3 ntuŒt
૧૩. તેમનો કિસ્સો અમે તને હક સાથે બયાન કરીએ છીએ; બેશક તેઓ એવા યુવાન હતા કે જેઓ પોતાના પરવરદિગાર ઉપર ઇમાન લાવ્યા અને અમોએ તેમની હિદાયતમાં વધારો કરી દીધો.
[02:32.00]
وَّرَبَطْنَا عَلٰى قُلُوْبِهِمْ اِذْ قَامُوْا فَقَالُوْا رَبُّنَا رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ لَنْ نَّدْعُوَا۫ مِنْ دُوْنِهٖۤ اِلٰهًا لَّقَدْ قُلْنَاۤ اِذًا شَطَطًا﴿14﴾
૧૪.Ôthçtí1Ltt y1Õtt ftu2ÕtqçturnBt3 EÍ74f1tBtq Vf1tÕtq hççttuLtt hççtwË0BttÔttítu ÔtÕt3yh3Íu2 ÕtLt3LtŒ3ytu2Ôt rBtLŒqLtune9 yuÕttnÕt3 Õtf1Œ3 f1wÕLtt9 yuÍ7Lt3 ~tít1ít1t
૧૪. અને અમોએ તેમના દિલોને મજબૂત કરી દીધા, જયારે તેઓ ઊભા થયા અને કહ્યું : અમારો પરવરદિગાર આકાશો અને ઝમીનનો પરવરદિગાર છે, અને અમો તેના સિવાય બીજા કોઇ માઅબૂદને નહિં પોકારીએ. જો આવુ કરીએ તો ખરેખર અમે બાતિલ બોલ્યા.
[03:01.00]
هٰٓؤُلَاۤءِ قَوْمُنَا اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اٰلِهَةً ؕ لَوْ لَا يَاْتُوْنَ عَلَيْهِمْ بِسُلْطٰنٍۢ بَيِّنٍ ؕ فَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا ؕ﴿15﴾
૧૫.nt9ytuÕtt9yu f1Ôt3BttuLtít3 ítÏ1tÍq7 rBtLŒqLtune9 ytÕtunítLt3, ÕtÔt3Õtt Gty3ítqLt y1ÕtGt3rnBt3 çtuËwÕít1trLtBt3 çtGGturLtLt3, VBtLt3yÍ54ÕtBttu rBtBt3BtrLtV3ítht y1ÕtÕÕttnu fÍu8çtt
૧૫. આ અમારી કૌમે તેના સિવાય બીજા માઅબૂદો બનાવી લીધા, શા માટે તેઓ તેમના માટે કોઇ ખુલ્લી દલીલો રજૂ નથી કરતા? માટે તેના કરતાં વધારે ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે?
[03:27.00]
وَاِذِ اعْتَزَلْتُمُوْهُمْ وَمَا يَعْبُدُوْنَ اِلَّا اللّٰهَ فَاْوٗۤا اِلَى الْكَهْفِ يَنْشُرْ لَكُمْ رَبُّكُمْ مِّنْ رَّحْمَتِهٖ وَيُهَيِّئْ لَكُمْ مِّنْ اَمْرِكُمْ مِّرْفَقًا﴿16﴾
૧૬.ÔtyuÍu8y14 ítÍÕt3íttuBtqnwBt3 ÔtBttGty14çttuŒqLt EÕÕtÕÕttn Vy3Ôtq9 yuÕtÕt3 fn3Vu GtLt3~twh3 ÕtfwBt3 hççttufwBt3 rBth0n14Btítune ÔtGttunGGtuy3 ÕtfwBt3 rBtLt3 yBhufwBt3 rBth3Vf1t
૧૬. અને (અમોએ તેઓને કહ્યુ) જયારે અલ્લાહ સિવાય જેની ઇબાદત કરવામાં આવે છે તેનાથી દૂર થાવ ત્યારે ગૂફામાં પનાહ લ્યો જેથી તમારો પરવરદિગાર તમારી માટે પોતાની રહેમતને ફેલાવે અને તમારા કાર્યમાં આસાની અતા કરે.
[03:51.00]
وَتَرَى الشَّمْسَ اِذَا طَلَعَتْ تَّزٰوَرُ عَنْ كَهْفِهِمْ ذَاتَ الْيَمِيْنِ وَاِذَا غَرَبَتْ تَّقْرِضُهُمْ ذَاتَ الشِّمَالِ وَهُمْ فِیْ فَجْوَةٍ مِّنْهُ ؕ ذٰلِكَ مِنْ اٰيٰتِ اللّٰهِ ؕ مَنْ يَّهْدِ اللّٰهُ فَهُوَ الْمُهْتَدِ ۚ وَمَنْ يُّضْلِلْ فَلَنْ تَجِدَ لَهٗ وَلِيًّا مُّرْشِدًا۠ ﴿17﴾
૧૭.Ôtíth~~tBË yuÍt7 ít1Õty1ít3 ítÍtÔthtu y1Lt3 fn3VurnBt3 Ít7ítÕt3 GtBteLtu ÔtyuÍt7 ø1thçtít3 ítf14huÍtu2nwBt3 Ít7ít~t3 ~tuBttÕtu ÔtnwBt3 VeVs3ÔtrítBt3 rBtLntu, Ít7Õtuf rBtLt3 ytGttrítÕÕttnu, BtkGt3 Gtn3ŒeÕÕttntu VntuÔtÕt3 Bttun3ítŒu, ÔtBtkGt3 GtwÍ14rÕtÕt3 VÕtLt3 ítsuŒ Õtnq ÔtrÕtGGtBt3 Btwh3~tuŒt
૧૭. અને તું સૂર્યને જોતે કે જયારે તે ઊગતો ત્યારે તેમની ગુફાથી સીધા હાથ તરફ ઢળેતો હતો અને જયારે ડૂબતો હતો ત્યારે તેમને ડાબા હાથ તરફથી કપાતો હતો; જયારે કે તેઓ તે (ગુફા)ના વિશાળ ભાગમાં હતા; આ અલ્લાહની નિશાનીઓમાંથી છે; જેને અલ્લાહ હિદાયત કરે છે તે હિદાયત પામેલો છે, અને જેને તે ગુમરાહ કરે, તેના માટે તું કોઇ હિદાયત કરનાર સરપરસ્ત પામીશ નહિં.
[04:23.00]
وَ تَحْسَبُهُمْ اَيْقَاظًا وَّهُمْ رُقُوْدٌ ۖۗ وَنُقَلِّبُهُمْ ذَاتَ الْيَمِيْنِ وَ ذَاتَ الشِّمَالِ ۖۗ وَكَلْبُهُمْ بَاسِطٌ ذِرَاعَيْهِ بِالْوَصِيْدِ ؕ لَوِ اطَّلَعْتَ عَلَيْهِمْ لَوَلَّيْتَ مِنْهُمْ فِرَارًا وَّلَمُلِئْتَ مِنْهُمْ رُعْبًا﴿18﴾
૧૮.Ôtítn14ËçttunwBt3 yGt3f1tÍ5Ôt3 ÔtnwBt3 htufq1ŒwkÔt3 ÔtLttuf1ÕÕtuçttunwBt3 Ít7ítÕt3 GtBteLtu ÔtÍt7ít~t3 ~tuBttÕtu ÔtfÕt3çttunwBt3 çttËuít1wLt3 Íu8hty1Gt3nu rçtÕt3 ÔtË2eŒu, ÕtrÔtít14 ít1Õty14ít y1ÕtGt3rnBt3 ÕtÔtÕÕtGt3ít rBtLnwBt3 VuhthkÔt3 ÔtÕtBttuÕtuy3ít rBtLnwBt3 htuy14çtt
૧૮. તને જાગતા હોય એમ લાગેત, જો કે તેઓ સૂતા હતા, અને અમે તેમને જમણે અને ડાબે પડખે ફેરવતા હતા, અને તેમનો કૂતરો ઉંબરામાં તેના બંને પગ ફેલાવી બેઠો હતો; અગર તું તેમને જોતે તો જરૂર પલટીને નાસવા લાગતે અને તેમના પ્રભાવથી ડરી જતે.
[04:52.00]
وَكَذٰلِكَ بَعَثْنٰهُمْ لِيَتَسَآءَلُوْا بَيْنَهُمْ ؕ قَالَ قَآئِلٌ مِّنْهُمْ كَمْ لَبِثْتُمْ ؕ قَالُوْا لَبِثْنَا يَوْمًا اَوْ بَعْضَ يَوْمٍ ؕ قَالُوْا رَبُّكُمْ اَعْلَمُ بِمَا لَبِثْتُمْ ؕ فَابْعَثُوْۤا اَحَدَكُمْ بِوَرِقِكُمْ هٰذِهٖۤ اِلَى الْمَدِيْنَةِ فَلْيَنْظُرْ اَيُّهَاۤ اَزْكٰى طَعَامًا فَلْيَاْتِكُمْ بِرِزْقٍ مِّنْهُ وَلْيَتَلَطَّفْ وَلَا يُشْعِرَنَّ بِكُمْ اَحَدًا﴿19﴾
૧૯.ÔtfÍt7Õtuf çty1Ë74LttnwBt3 ÕtuGtítËt9yÕtq çtGt3LtnwBt3, f1tÕt ft92yuÕtq{3 rBtLnwBt3 fBt3 ÕtrçtM7ítwBt3, f1tÕtq ÕtrçtM7Ltt GtÔt3BtLt3 yÔt3 çty14Í1 GtÔt3rBtLt3, f1tÕtq hççttufwBt3 yy14ÕtBttu çtuBttÕtrçtË74ítwBt3, Vçt3y1Ëq98 yn1ŒfwBt3 çtuÔthufu2fwBt3 ntÍu8ne9 yuÕtÕt3 BtŒeLtítu VÕt3 GtLÍw7h3 yGGttunt9 yÍ3ft íty1tBtLt3 VÕt3 Gty3ítufwBt3 çturhÍ3rf2Bt3 rBtLntu ÔtÕt3GtítÕtí1ít1V3 ÔtÕtt Gtw~t3yu2hLLt çtufwBt yn1Œt
૧૯. અને એવી જ રીતે અમોએ તેમને ઉઠાડ્યા કે જેથી આપસમાં એક બીજાને સવાલ કરે; તેઓ માંના એક કહેનારાએ કહ્યું કે તમે કેટલુ રોકાણા? તેમણે કહ્યું આપણે એક દિવસ અથવા કાંઇક ઓછો (સમય) રોકાણા; તેમણે કહ્યું જેટલો સમય તમે રોકાણા તેને તમારો પરવરદિગાર સારી રીતે જાણે છે; માટે (હવે) તમે તમારામાંથી એકને તમારા આ સિક્કા આપી શહેર તરફ મોકલો કે તે (ત્યાં જઇને) જૂએ કે ક્યો ખોરાક વધારે પાકીઝા છે? પછી તે તેમાંથી તમારા માટે ખોરાક લાવે અને સાવચેતી રાખે જેથી કોઇને પણ તમારી જાણ ન થવા પામે!
[05:47.00]
اِنَّهُمْ اِنْ يَّظْهَرُوْا عَلَيْكُمْ يَرْجُمُوْكُمْ اَوْ يُعِيْدُوْكُمْ فِیْ مِلَّتِهِمْ وَلَنْ تُفْلِحُوْۤا اِذًا اَبَدًا﴿20﴾
૨૦.ELLtnwBt3 EkGGtÍ54nY y1ÕtGt3fwBt3 Gth3òuBtqfwBt3 yÔt3GttuE2ŒqfwBt3 VerBtÕÕtíturnBt3 ÔtÕtLt3 ítwV3Õtunq92 yuÍ7Lt3 yçtŒt
૨૦. કારણ કે અગર તેઓને તમારી જાણ થઇ જશે તો તમને સંગસાર કરશે અથવા તો તમને પોતાના દીનમાં પાછા દાખલ કરી લેશે, અને આવી હાલતમાં તમે હરગિઝ કામ્યાબી મેળવશો નહિ.
[06:03.00]
وَكَذٰلِكَ اَعْثَرْنَا عَلَيْهِمْ لِيَعْلَمُوْۤا اَنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّاَنَّ السَّاعَةَ لَا رَيْبَ فِيْهَا ۚۗ اِذْ يَتَنَازَعُوْنَ بَيْنَهُمْ اَمْرَهُمْ فَقَالُوْا ابْنُوْا عَلَيْهِمْ بُنْيَانًا ؕ رَبُّهُمْ اَعْلَمُ بِهِمْؕ قَالَ الَّذِيْنَ غَلَبُوْا عَلٰٓى اَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِمْ مَّسْجِدًا﴿21﴾
૨૧.ÔtfÍt7Õtuf yy14Ë7h3Ltt y1ÕtGt3rnBt3 ÕtuGty14ÕtBt9q yLLt Ôty14ŒÕÕttnu n1f14f1wÔt4k ÔtyLLtË3 Ëty1ít ÕtthGt3çt Vent, EÍ38 GtítLttÍW2Lt çtGt3LtnwBt3 yBtúnwBt3 Vf1tÕtwçLtq y1ÕtGt3rnBt3 çtwLGttLtLt3, hççttunwBt3 yy14ÕtBttu çturnBt3, f1tÕtÕt3ÕtÍ8eLt ø1tÕtçtq y1Õtt9 yBhurnBt3 ÕtLtít0Ïtu2Í7LLt y1ÕtGt3rnBt3 BtMsuŒt
૨૧. અને આવી રીતે અમોએ તેમની હાલતથી તેઓને વાકેફ કરી દીધા કે જેથી તેઓ જાણી લે કે અલ્લાહનો વાયદો ખરેખર સાચો છે અને (કયામતની) ઘડી (આવવા)માં કાંઇ શક નથી. જે વખતે તેઓ તેમના મામલા સંબંધી આપસમાં બહેસ કરવા લાગ્યા ત્યારે તેમણે કહ્યું કે તેમના પર એક ઇમારત બનાવો; તેમનો પરવરદિગાર તેમની હાલતથી સારી રીતે વાકેફ છે; જેમનો મશવેરો તેઓના મામલામાં ગાલીબ થયો તેમણે કહ્યું કે જરૂર અમે તેમના ઉપર એક મસ્જિદ બનાવીશું.
[06:45.00]
سَيَقُوْلُوْنَ ثَلٰثَةٌ رَّابِعُهُمْ كَلْبُهُمْۚ وَيَقُوْلُوْنَ خَمْسَةٌ سَادِسُهُمْ كَلْبُهُمْ رَجْمًۢا بِالْغَيْبِۚ وَيَقُوْلُوْنَ سَبْعَةٌ وَّثَامِنُهُمْ كَلْبُهُمْؕ قُلْ رَّبِّىْۤ اَعْلَمُ بِعِدَّتِهِمْ مَّا يَعْلَمُهُمْ اِلَّا قَلِيْلٌ۬ فَلَا تُمَارِ فِيْهِمْ اِلَّا مِرَآءً ظَاهِرًا۪ وَّلَا تَسْتَفْتِ فِيْهِمْ مِّنْهُمْ اَحَدًا۠ ﴿22﴾
૨૨.ËGtf1qÕtqLt Ë7ÕttË7ítwh3 htçtuytu2nwBt3 fÕçttunwBt3, ÔtGtf1qÕtqLt Ï1tBt3ËítwLt3 ËtŒuËtunwBt3 fÕt3çttunwBt3 hs3BtBt3 rçtÕt3 ø1tGt3çtu, ÔtGtfq1ÕtqLt Ëçt3y1ítwkÔt3 ÔtËt7BtuLttunwBt3 fÕçttunwBt3, fw1h3 hççte9 yy14ÕtBttu çtuE2Œ0íturnBt3 BttGty14ÕtBttunwBt3 EÕÕtt f1ÕteÕtwLt3 VÕtt íttuBtthu VernBt3 EÕÕtt Btuht9yLt3 Í5tnuhkÔt3 ÔtÕttítË3 ítV3ítu VernBt3 rBtLnwBt3 yn1Œt
૨૨. અનકરીબ કહેશે : તેઓ ત્રણ હતા અને ચોથો તેમનો કૂતરો હતો; અને (અમુક) કહેશે તેઓ પાંચ હતા અને છઠ્ઠો તેનો કૂતરો હતો - અંધારામાં તીર મારે છે - અને (અમુક) કહેશે કે તેઓ સાત હતા (અને) આઠમો તેમનો કૂતરો હતો. તું કહે કે મારો પરવરદિગાર તેમની સંખ્યાથી સારી રીતે વાકેફ છે, તેમની સંખ્યાને નથી જાણતા પણ થોડા લોકો, માટે તમે તેમના સંબંધમાં સ્પષ્ટ દલીલ સિવાય વાદ-વિવાદ ન કરો અને તેમના વિશે કોઇપણનો મત માંગો નહી.
[07:30.00]
وَلَا تَقُوْلَنَّ لِشَاىْءٍ اِنِّىْ فَاعِلٌ ذٰلِكَ غَدًا ۙ﴿23﴾
૨૩.ÔtÕttítfq1ÕtLLt Õtu~tGt3ELt3 ELLte Vtyu2ÕtwLt3 Ít7Õtuf ø1tŒt
૨૩. અને કોઇ પણ કામની બાબતમાં તું એમ ન કહે કે કાલે હું તે કરીશ:
[07:39.00]
اِلَّاۤ اَنْ يَّشَآءَ اللّٰهُؗ وَاذْكُرْ رَّبَّكَ اِذَا نَسِيْتَ وَقُلْ عَسٰٓى اَنْ يَّهْدِيَنِ رَبِّىْ لِاَقْرَبَ مِنْ هٰذَا رَشَدًا﴿24﴾
૨૪.EÕÕtt9 ykGGt~tt9yÕÕttntu ÔtÍ74fwh3 hççtf yuÍt7 LtËeít Ôtf1wÕt3 y1Ët9 ykGGtn3ŒuGtLtu hççte Õtuyf14hçt rBtLntÍt7 h~tŒt
૨૪. સિવાય કે અલ્લાહ ચાહે; અને જ્યારે તું ભૂલી જાય ત્યારે તારા પરવરદિગારને યાદ કર અને કહે : ઉમ્મીદવાર છુ કે મારો પરવરદિગાર મને આના કરતા (હકથી) વધુ નજદીક રસ્તાની હિદાયત કરશે.
[07:59.00]
وَلَبِثُوْا فِیْ كَهْفِهِمْ ثَلٰثَ مِائَةٍ سِنِيْنَ وَازْدَادُوْا تِسْعًا﴿25﴾
૨૫.ÔtÕtçtuË7q V fn3VurnBt3 Ë7ÕttË7 BtuyrítLt3 ËuLteLt ÔtÍ3ŒtŒq rítMy1t
૨૫. અને તેઓ તેમની ગુફામાં ત્રણસો વર્ષ રહ્યા અને (તેમાં) નવ (વર્ષ)નો વધારો થયો.
[08:08.00]
قُلِ اللّٰهُ اَعْلَمُ بِمَا لَبِثُوْا ۚ لَهٗ غَيْبُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ اَبْصِرْ بِهٖ وَاَسْمِعْ ؕ مَا لَهُمْ مِّنْ دُوْنِهٖ مِنْ وَّلِىٍّ ؗ وَّلَا يُشْرِكُ فِیْ حُكْمِهٖۤ اَحَدًا﴿26﴾
૨૬.ft1urÕtÕÕttntu yy14ÕtBttu çtuBtt ÕtçtuËq7, Õtnq ø1tGt3çtwË3 ËBttÔttítu ÔtÕt3yh3Íu2, yçt3rËh14çtune ÔtyMBtuy1, BttÕtnwBt3 rBtLŒqLtune rBtÔt0Õte®GtÔt3 ÔtÕtt Gtw~t3huftu Ven1wf3Btune9 yn1Œt
૨૬. (અય રસૂલ!) તું કહે : અલ્લાહ બેહતર જાણે છે કે તેઓ કેટલો સમય રહ્યા? આકાશો તથા ઝમીનનુ ગૈબ (છુપી વાતોની જાણકારી) તેની પાસે છે; તે કેવો જોનાર અને કેવો સાંભળનાર છે! તેના સિવાય તેઓ માટે બીજો કોઇ સરપરસ્ત નથી, અને તે (અલ્લાહ) પોતાના હુકમમાં કોઇ બીજાને શરીક કરતો નથી.
[08:32.00]
وَاتْلُ مَاۤ اُوْحِىَ اِلَيْكَ مِنْ كِتَابِ رَبِّكَ ؕ لَا مُبَدِّلَ لِكَلِمٰتِهٖ ۚ وَلَنْ تَجِدَ مِنْ دُوْنِهٖ مُلْتَحَدًا﴿27﴾
૨૭.ÔtíÕttu Btt9Wnu2Gt yuÕtGt3f rBtLfuíttçtu hççtuf, ÕttBttuçtÆuÕt ÕtufÕtuBttítune, ÔtÕtLt3 ítsuŒ rBtLŒqLtune BtwÕítn1Œt
૨૭. અને તારા પરવરદિગારની કિતાબમાંથી તારા તરફ જે કાંઇ વહી કરવામાં આવેલ છે તેની તિલાવત કર; તેના શબ્દોને કોઇ બદલી શકતુ નથી; અને તને તેના સિવાય બીજે ક્યાંય પનાહ મળશે નહી.
[08:47.00]
وَاصْبِرْ نَفْسَكَ مَعَ الَّذِيْنَ يَدْعُوْنَ رَبَّهُمْ بِالْغَدٰوةِ وَالْعَشِىِّ يُرِيْدُوْنَ وَجْهَهٗ وَلَا تَعْدُ عَيْنٰكَ عَنْهُمْ ۚ تُرِيْدُ زِيْنَةَ الْحَيٰوةِ الدُّنْيَا ۚ وَ لَا تُطِعْ مَنْ اَغْفَلْنَا قَلْبَهٗ عَنْ ذِكْرِنَا وَاتَّبَعَ هَوٰٮهُ وَكَانَ اَمْرُهٗ فُرُطًا﴿28﴾
૨૮.ÔtË14rçth3 LtV3Ëf Bty1Õt3 ÕtÍ8eLt GtŒ3W2Lt hççtnwBt3 rçtÕt3ø1tŒtÔtítu ÔtÕt3 y1r~tGGtu GttuheŒqLt Ôts3nnq ÔtÕttíty14Œtu y1Gt3Lttf y1LnwBt3, íttuheŒtu ÍeLtítÕt3 n1GttrítŒ0wLGtt, ÔtÕtt íttuít2uy14 BtLt3yø14tVÕLtt f1Õçtnq y1LtrÍ7f3huLtt Ôtíítçty14 nÔttntu ÔtftLt yBhtunq Vtuhtuít1t
૨૮. અને તે લોકો સાથે સબ્ર કર કે જેઓ સવાર સાંજ પોતાના પરવરદિગારને પોકારે છે, અને તે (અલ્લાહ)ની જ ખુશીના તલબગાર છે, અને દુનિયાની ઝિંદગીની ઝીનતના તલબગાર બનીને તેઓથી તારી નજર ફેરવી ન લેજે, અને તે શખ્સની ઇતાઅત ન કર કે જેના દિલને અમે અમારી યાદથી ગાફિલ બનાવી દીધું અને જેને પોતાની ખ્વાહીશાતોની તાબેદારી કરી અને જેનું કામ હદ ઓળંગી જવાનુ છે.
[09:16.00]
وَقُلِ الْحَقُّ مِنْ رَّبِّكُمْ فَمَنْ شَآءَ فَلْيُؤْمِنْ وَّمَنْ شَآءَ فَلْيَكْفُرْ ۙاِنَّاۤ اَعْتَدْنَا لِلظّٰلِمِيْنَ نَارًا ۙ اَحَاطَ بِهِمْ سُرَادِقُهَا ؕ وَاِنْ يَّسْتَغِيْثُوْا يُغَاثُوْا بِمَآءٍ كَالْمُهْلِ يَشْوِى الْوُجُوْهَؕ بِئْسَ الشَّرَابُ وَسَآءَتْ مُرْتَفَقًا﴿29﴾
૨૯.Ôtft2urÕtÕt3 n1f14ftu2 rBth0ççtufwBt3 VBtLt3~tt9y VÕt3Gttuy3rBtkð3 ÔtBtLt3 ~tt9y VÕt3Gtf3Vwh3, ELLtt9 yy14ítŒ3Ltt rÕtÍ50tÕtuBteLt LtthLt3 yn1tít çturnBt3 ËtuhtŒuft2unt, ÔtEkGGtMítøt2eË7q Gttuøt1tË7q çtuBtt9ELt3 fÕt3Bttun3Õtu Gt~t3rÔtÕt3 Ôttuòqn, çtuy3Ë~t3 ~thtçttu, ÔtËt9yít3 Btwh3ítVf1t
૨૯. અને તું કહે : હક તમારા પરવરદિગાર તરફથી છે; માટે જે ચાહે તે ઇમાન લાવે, અને જે ચાહે તે ઇન્કાર કરે; બેશક અમોએ ઝાલિમ લોકો માટે એક આગ તૈયાર કરેલ છે કે જેના પડદાઓ તેમને ઘેરી લેશે; અને અગર તેઓ (પાણીની) ફરિયાદ કરશે તો પીગળેલા તાંબા જેવા પીણાથી તેઓની ફરિયાદ દૂર કરવામાં આવશે. જે તેમના ચહેરાને ભૂંજી નાખશે; કેવુ બૂરૂં છે પીણું અને કેટલી ખરાબ ભેગા થવાની જગ્યા છે!
[09:58.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ اِنَّا لَا نُضِيْعُ اَجْرَ مَنْ اَحْسَنَ عَمَلًا ۚ﴿30﴾
૩૦.ELLtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwË14 Ë1tÕtun1títu ELLtt ÕttLttuÍ2eyt2u ys3h BtLt3 yn14ËLt y1BtÕtt
૩૦. હકીકતમાં જે લોકો ઇમાન લાવ્યા અને જેમણે નેક આમાલ કર્યા, અમે તે સારા અમલ કરનારનો સવાબ બરબાદ કરતા નથી.
[10:09.00]
اُولٰۤئِكَ لَهُمْ جَنّٰتُ عَدْنٍ تَجْرِىْ مِنْ تَحْتِهِمُ الْاَنْهٰرُ يُحَلَّوْنَ فِيْهَا مِنْ اَسَاوِرَ مِنْ ذَهَبٍ وَّ يَلْبَسُوْنَ ثِيَابًا خُضْرًا مِّنْ سُنْدُسٍ وَّاِسْتَبْرَقٍ مُّتَّكِئِيْنَ فِيْهَا عَلَى الْاَرَآئِكِؕ نِعْمَ الثَّوَابُ ؕ وَحَسُنَتْ مُرْتَفَقًا۠ ﴿31﴾
૩૧.ytuÕtt9yuf ÕtnwBt3 sLLttíttu y1Œ3LteLt íts3he rBtLt3ítn14ítunuBtwÕt3 yLnthtu Gttun1Õt3 ÕtÔt3Lt Vent rBtLt3yËtÔtuh rBtLt3Í7n®çtÔt3 ÔtGtÕt3çtËqLt Ëu8GttçtLt3 Ï1twÍ14hBt3 rBtLt3ËwLŒtu®ËÔt3 Ôt EË3ítçt3hrf2Bt3 Btwít0fuELt Vent y1ÕtÕt3 yht9yufu, Ltuy14BtMË7Ôttçttu, Ôtn1ËtuLtít3 Btwh3ítVf1t
૩૧. તેઓના માટે હંમેશ રહેનારી જન્નતો છે જેની નીચે નદીઓ વહે છે; જેમાં તેઓને સોનાના કડા પહેરવામાં આવશે, ઝીણા અને ઘટ્ટ રેશમના લીલા રંગના લિબાસ પહેરશે અને ઊંચા સિંહાસનો પર ટેકો દઇને બેઠા હશે, તે કેટલો ઉત્તમ બદલો અને કેટલી ઉમદા ભેગા થવાની જગ્યા છે!
[10:54.00]
وَاضْرِبْ لَهُمْ مَّثَلًا رَّجُلَيْنِ جَعَلْنَا لِاَحَدِهِمَا جَنَّتَيْنِ مِنْ اَعْنَابٍ وَّحَفَفْنٰهُمَا بِنَخْلٍ وَّجَعَلْنَا بَيْنَهُمَا زَرْعًا ؕ﴿32﴾
૩૨.ÔtÍ14rhçt3 ÕtnwBt3 BtË7Õth3 hòuÕtGt3Ltu sy1ÕLtt Õtuyn1ŒunuBtt sLLtítGt3Ltu rBtLt3 yy14Ltt®çtÔt3 Ôtn1VV3Ltt ntuBtt çtuLtÏ14t®ÕtÔt3 Ôtsy1ÕLtt çtGt3LtntuBtt Íh3y1t
૩૨. અને તેમના માટે તે બે માણસોનો દાખલો બયાન કર કે : અમોએ તે બંનેમાંથી એકને માટે બે દ્રાક્ષના બગીચાઓ જે બંનેને ખજૂરના વૃક્ષો વડે ઘેરી લીધા હતા અને તે (બગીચાઓ)ના વચ્ચેના ભાગમાં (અનાજના) ખેતર બનાવ્યા.
[11:11.00]
كِلْتَا الْجَنَّتَيْنِ اٰتَتْ اُكُلَهَا وَلَمْ تَظْلِمْ مِّنْهُ شَيْئًا ۙ وَّفَجَّرْنَا خِلٰلَهُمَا نَهَرًا ۙ﴿33﴾
૩૩.rfÕt3ítÕt3 sLLtítGt3Ltu ytítít3 ytuftuÕtnt ÔtÕtBt3 ítÍ54rÕtBt3 rBtLntu ~tGt3ykÔt3 ÔtVs0hLtt Ït2uÕttÕtntuBtt Ltnht
૩૩. (અને) એ બંને બગીચાઓ તેમના ફળ આપતા હતા, અને કાંઇપણ કમી કરતા ન હતા, અને તે બંનેની વચ્ચે અમોએ એક નદી વહેતી કરી હતી:
[11:25.00]
وَكَانَ لَهٗ ثَمَرٌ ۚ فَقَالَ لِصَاحِبِهٖ وَهُوَ يُحَاوِرُهٗۤ اَنَا اَكْثَرُ مِنْكَ مَالًا وَّاَعَزُّ نَفَرًا﴿34﴾
૩૪.ÔtftLt Õtnq Ë7BtÁLt3, Vf1tÕt ÕtuË1tnu2çtune ÔtntuÔt Gttun1tÔtuhtunw9 yLtt yf3Ë7htu8 rBtLf BttÕtkÔt3 Ôtyy1Í3Ítu LtVht
૩૪. અને તેની ફળોની ઉપજ (વધારે) હતી તેથી તેણે પોતાના સાથીદારને વાતચીત કરતા કહ્યું : મારી પાસે તારા કરતાં વધારે દૌલત છે અને માણસોની તાકત વધારે છે.
[11:39.00]
وَدَخَلَ جَنَّتَهٗ وَهُوَ ظَالِمٌ لِّنَفْسِهٖ ۚ قَالَ مَاۤ اَظُنُّ اَنْ تَبِيْدَ هٰذِهٖۤ اَبَدًا ۙ﴿35﴾
૩૫.ÔtŒÏ1tÕt sLLtítnq ÔtntuÔt Í5tÕtuBtwÕt ÕtuLtV3Ëune, f1tÕt Btt9 yÍ5wLLttu yLt3 ítçteŒ ntÍ8une9 yçtŒt
૩૫. અને તે પોતાના બગીચામાં એવી હાલતમાં દાખલ થયો કે તે પોતાની જાત પર ઝુલ્મ કરનાર હતો. તેણે કહ્યું : હું નથી ધારતો કે આ કયારેય નાશ પામશે!
[11:54.00]
وَّمَاۤ اَظُنُّ السَّاعَةَ قَآئِمَةً ۙ وَّلَئِنْ رُّدِدْتُّ اِلٰى رَبِّىْ لَاَجِدَنَّ خَيْرًا مِّنْهَا مُنْقَلَبًا﴿36﴾
૩૬.ÔtBtt9 yÍw5LLtwMËty1ít ft92yuBtítkÔt3 ÔtÕtELt3 hturŒííttu yuÕtt hççte ÕtysuŒLLt Ï1tGt3hBt3 rBtLnt BtwLt3f1Õtçtt
૩૬. અને હું નથી ધારતો કે (કયામતની) ઘડી કાયમ થશે, અને જો હું મારા પરવરદિગાર તરફ પાછો ફેરવવામાં આવીશ તો બેશક આના કરતાં બહેતર જગ્યા મેળવીશ.
[12:11.00]
قَالَ لَهٗ صَاحِبُهٗ وَهُوَ يُحَاوِرُهٗۤ اَكَفَرْتَ بِالَّذِىْ خَلَقَكَ مِنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ سَوّٰٮكَ رَجُلًاؕ﴿37﴾
૩૭.f1tÕt Õtnq Ë1tnu2çttunq ÔtntuÔt Gttun1tÔtuhtunq9 yfVh3ít rçtÕÕtÍ8e Ï1tÕtf1f rBtLt3íttuhtrçtLt3 Ë7wBBt rBtLt3Ltwít14VrítLt3 Ëw7BBt ËÔÔttf hòuÕtt
૩૭. તેના સાથીએ તેની જોડે વાતચીત કરતાં કહ્યું: શું તેનો ઇન્કાર કરે છો કે જેણે તને માટીમાંથી પૈદા કર્યો, પછી નુત્ફામાંથી. ત્યારબાદ તેણે તને મુકમ્મલ ઇન્સાન બનાવી દીધો?!
[12:33.00]
لّٰكِنَّاۡ هُوَ اللّٰهُ رَبِّىْ وَلَاۤ اُشْرِكُ بِرَبِّىْۤ اَحَدًا﴿38﴾
૩૮.ÕttrfLLt ntuÔtÕÕttntu hççte ÔtÕtt9W~huftu çtuhççte9 yn1Œt
૩૮. પરંતુ મારો પરવરદિગાર એ જ અલ્લાહ છે અને હું કોઇને પણ મારા પરવરદિગારનો શરીક બનાવતો નથી.
[12:44.00]
وَلَوْلَاۤ اِذْ دَخَلْتَ جَنَّتَكَ قُلْتَ مَا شَآءَ اللّٰهُ ۙ لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ ۚ اِنْ تَرَنِ اَنَا اَقَلَّ مِنْكَ مَالًا وَّوَلَدًا ۚ﴿39﴾
૩૯.ÔtÕtÔt3Õtt9 EÍ38 ŒÏ1tÕt3ít sLLtítf f1wÕít Btt~tt9yÕÕttntu, Õttfw1ÔÔtít EÕÕtt rçtÕÕttnu, ELt3íthLtu yLtt yf1ÕÕt rBtLf BttÕtkÔt3 Ôt ÔtÕtŒt
૩૯. અને તેં તારા બગીચામાં દાખલ થતી વખતે એમ કેમ ન કહ્યું : આ (નેઅમતનુ મને આપવુ) અલ્લાહે ચાહ્યુ અલ્લાહ સિવાય કોઇ તાકાત નથી, જો તુ એમ જોવે છો કે હું માલ તથા ઔલાદમાં તારા કરતાં કમતર છું:
[13:05.00]
فَعَسٰى رَبِّىْۤ اَنْ يُّؤْتِيَنِ خَيْرًا مِّنْ جَنَّتِكَ وَيُرْسِلَ عَلَيْهَا حُسْبَانًا مِّنَ السَّمَآءِ فَتُصْبِحَ صَعِيْدًا زَلَقًا ۙ﴿40﴾
૪૦.Vy1Ët hççte9 ykGGttuy3ítuGtLtu Ï1tGt3hBt3 rBtLt3sLLtítuf ÔtGtwh3ËuÕt y1ÕtGt3nt n1wMçttLtBt3 BtuLtMËBtt9yu VítwË14çtun1 Ë1E2ŒLt3 ÍÕtf1t
૪૦. ઉમ્મીદ છે મારો પરવરદિગાર મને તારા બગીચા કરતાં બહેતર બગીચો આપે, અને (તારા બગીચા)ની ઉપર આસમાનથી વીજળી રૂપે કોઇ અઝાબ મોકલે કે જેથી તે ઊજ્જડ મેદાન થઇ જાય:
[13:28.00]
اَوْ يُصْبِحَ مَآؤُهَا غَوْرًا فَلَنْ تَسْتَطِيْعَ لَهٗ طَلَبًا﴿41﴾
૪૧.yÔt3 GtwM1çtun1 Btt9Wnt ø1tÔt3hLt3 VÕtLt3 ítË3ítít2ey1 Õtnwít1Õtçtt
૪૧. અથવા તેનું પાણી ઝમીનમાં ઊંડુ ચાલ્યું જાય કે હરગિઝ તું તેને પામી ન શકે.
[13:37.00]
وَاُحِيْطَ بِثَمَرِهٖ فَاَصْبَحَ يُقَلِّبُ كَفَّيْهِ عَلَىٰ مَاۤ اَنْفَقَ فِيْهَا وَهِىَ خَاوِيَةٌ عَلٰى عُرُوْشِهَا وَيَقُوْلُ يٰلَيْتَنِىْ لَمْ اُشْرِكْ بِرَبِّىْۤ اَحَدًا ﴿42﴾
૪૨.Ôtytun2eít1 çtuË7Bthune VyË14çtn1 Gttuf1ÕÕtuçttu fV0Gt3nu y1Õtt Btt9yLt3Vf1 Vent ÔtnuGt Ït1tÔtuGtítwLt3 y1Õtt ytuY~tu2nt ÔtGtf1qÕttu GttÕtGt3ítLte ÕtBt3 W~t3rhf3 çtuhççte yn1Œt
૪૨. અને તેની નીપજના ફળ (આફત)માં ઘેરાઇ ગયા અને જે ખર્ચ તેણે કર્યો હતો તેના માટે હાથ ચોળતો રહી ગયો, જયારે કે તે બાગ પોતાના વેલાના માંડવાઓ ઉપર ઊંધો પડયો હતો. તે કહેતો હતો: હાય અફસોસ કેવું સારૂં થાત કે મેં મારા પરવરદિગારનો કોઇ શરીક બનાવ્યો ન હોત!
[14:01.00]
وَلَمْ تَكُنْ لَّهٗ فِئَةٌ يَّنْصُرُوْنَهٗ مِنْ دُوْنِ اللّٰهِ وَمَا كَانَ مُنْتَصِرًا ؕ﴿43﴾
૪૩.ÔtÕtBt3 ítfw Õ÷nq VuyítwkGt3 GtLt3Ëtu2YLtnq rBtLŒqrLtÕt3Õttnu ÔtBttftLt BtwLítËu2ht
૪૩. અલ્લાહ સામે તેની મદદ કરનાર કોઇ ટોળુ ન હતુ અને તે પોતે (પણ) મદદ મેળવી શકે તેમ ન હતો.
[14:13.00]
هُنَالِكَ الْوَلَايَةُ لِلّٰهِ الْحَقِّؕ هُوَ خَيْرٌ ثَوَابًا وَّخَيْرٌ عُقْبًا۠ ﴿44﴾
૪૪.ntuLttÕtufÕt3 ÔtÕttGtíttu rÕtÕÕttrnÕt3 n1f14fu2, ntuÔt Ï1tGt3ÁLt3 Ë7ÔttçtkÔt3 ÔtÏ1tGt3ÁLt3 W2f14çtt
૪૪. તે વખતે સાબિત થયુ કે સરપરસ્તી અલ્લાહની જ છે; એ જ (ફરમાબરદારોને) સારો બદલો આપનાર અને સારા અંજામે પહોંચાડનાર છે.
[14:25.00]
وَاضْرِبْ لَهُمْ مَّثَلَ الْحَيٰوةِ الدُّنْيَا كَمَآءٍ اَنْزَلْنٰهُ مِنَ السَّمَآءِ فَاخْتَلَطَ بِهٖ نَبَاتُ الْاَرْضِ فَاَصْبَحَ هَشِيْمًا تَذْرُوْهُ الرِّيٰحُ ؕ وَكَانَ اللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ مُّقْتَدِرًا﴿45﴾
૪૫.ÔtÍ14rhçt3 ÕtnwBt3 BtË7ÕtÕt3 n1GttrítŒ3ŒwLGtt fBtt9ELt3 yLÍÕt3Lttntu BtuLtË0Btt9yu VÏ14títÕtít1 çtune LtçttítwÕt3 yh3Íu2 VyË14çtn1 n~teBtLt3 ítÍ74Ynwh3 huGttn1, ÔtftLtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3EBt3 Btwf14ítŒuht
૪૫. અને તેમને દુન્યાવી જીવનની મિસાલ આપ કે તે પાણી જેવી છે કે જે અમો આસમાનથી વરસાવીએ છીએ, કે જે જમીનની વનસ્પતિમાં ભળી જાય છે, પછી તે સૂકાઇને ટૂકડા થઇ જાય છે જેને પવન વિખેરી નાખે છે, અને અલ્લાહ દરેક વસ્તુ પર કાબૂ રાખે છે.
[14:55.00]
اَلْمَالُ وَ الْبَنُوْنَ زِيْنَةُ الْحَيٰوةِ الدُّنْيَا ۚ وَالْبٰقِيٰتُ الصّٰلِحٰتُ خَيْرٌ عِنْدَ رَبِّكَ ثَوَابًا وَّخَيْرٌ اَمَلًا﴿46﴾
૪૬.yÕBttÕttu ÔtÕt3 çtLtqLt ÍeLtítwÕt3 n1GttrítŒ3ŒwLGtt, ÔtÕt3çttfu2GttítwM1Ë1tÕtun1títtu Ï1tGt3ÁLt3 E2LŒ hççtuf Ë7ÔttçtkÔt3 ÔtÏ1tGt3ÁLt3 yBtÕtt
૪૬. માલ અને ઔલાદ દુનિયાવી જીવનની ઝીનત છે; અને બાકી રહેનાર સારા કાર્યો તારા પરવરદિગાર પાસે સવાબ રૂપે બહેતર છે, અને બહેતરીન ઉમ્મીદ આપનાર છે.
[15:11.00]
وَيَوْمَ نُسَيِّرُ الْجِبَالَ و تَرَى الْاَرْضَ بَارِزَةً ۙ وَّحَشَرْنٰهُمْ فَلَمْ نُغَادِرْ مِنْهُمْ اَحَدًا ۚ﴿47﴾
૪૭.ÔtGtÔt3Bt LttuËGGtuÁÕt3 suçttÕt ÔtíthÕt3 yh3Í1 çtthuÍítkÔt3 Ôtn1~th3LttnwBt3 VÕtBt3 Lttuøt1trŒh3 rBtLnwBt3 yn1Œt
૪૭. અને જે દિવસે અમે પહાડોને ચલાવવા માંડીશું અને તું ઝમીનને સાફ થયેલી જોઇશ, અને અમે તેમને મહેશૂર કરીશું કે તેમનામાંથી કોઇને પણ છોડીશું નહિં.
[15:26.00]
وَعُرِضُوْا عَلٰى رَبِّكَ صَفًّا ؕ لَقَدْ جِئْتُمُوْنَا كَمَا خَلَقْنٰكُمْ اَوَّلَ مَرَّةٍ ۢ ؗ بَلْ زَعَمْتُمْ ا لَّنْ نَّجْعَلَ لَكُمْ مَّوْعِدًا﴿48﴾
૪૮.Ôtyt2uhuÍq1 y1Õtt hççtuf Ë1V3VLt3, Õtf1Œ3 suy3íttuBtqLtt fBtt Ï1tÕtf14LttfwBt3 yÔÔtÕt Bth0rítBt3 çtÕt3 Íy1BítwBt3 yÕÕtLLts3y1Õt ÕtfwBt3 BtÔt3yu2Œt
૪૮. અને તેમને તારા પરવરદિગારની હજૂરમાં હારબંધ લાવવામાં આવશે; હવે બેશક તમે અમારી પાસે એવી રીતે આવ્યા કે જેવી રીતે અમોએ તમને પહેલી વખતે પૈદા કર્યા હતા, બલ્કે તમારૂં એવું ગુમાન હતું કે અમોએ તમારા માટે વાયદો પૂરો કરવાનો કોઇ વખત નક્કી નહી કરીએ.
[15:42.00]
وَوُضِعَ الْكِتٰبُ فَتَرَى الْمُجْرِمِيْنَ مُشْفِقِيْنَ مِمَّا فِيْهِ وَ يَقُوْلُوْنَ يٰوَيْلَتَنَا مَالِ هٰذَا الْكِتٰبِ لَا يُغَادِرُ صَغِيْرَةً وَّلَا كَبِيْرَةً اِلَّاۤ اَحْصٰٮهَا ۚ وَوَجَدُوْا مَا عَمِلُوْا حَاضِرًا ؕ وَ لَا يَظْلِمُ رَبُّكَ اَحَدًا۠ ﴿49﴾
૪૯.Ôt ÔttuÍ2uy1Õt3 fu2íttçttu VíthÕt3 Btws3huBteLt Btw~t3Vuf2eLt rBtBBtt Venu ÔtGtf1qÕtqLt GttÔtGt3ÕtítLtt BttÕtu ntÍ7Õt3 fuíttçtu Õtt Gttuøt1tŒuhtu Ë1øt2ehítkÔt3 ÔtÕtt fçtehítLt3 EÕÕtt9 yn14Ë1tnt, ÔtÔtsŒq Btty1BtuÕtq n1tÍu2hLt3, ÔtÕtt GtÍ54ÕtuBttu hççttuf yn1Œt
૪૯. અને જયારે નામએ આમાલ સામે રાખવામાં આવશે, તે સમયે તું ગુનેહગારોને નિહાળીશ કે જે કાંઇ તેમાં હશે તેનાથી ડરતા હશે અને કહેશે : હાય અમારી આફત : આ કેવી કિતાબ છે કે દરેક નાની અથવા મોટી બાબત મૂકી નથી, સિવાય કે દરેકની ગણતરી કરેલ છે, અને તેઓએ જે પણ કાર્યો કર્યા હશે તેને તેઓ હાજર જોશે, અને તારો પરવરદિગાર કોઇ ઉપર ઝુલ્મ નથી કરતો.
[16:16.00]
وَاِذْ قُلْنَا لِلْمَلٰۤئِكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِيْسَؕ كَانَ مِنَ الْجِنِّ فَفَسَقَ عَنْ اَمْرِ رَبِّهٖؕ اَفَتَتَّخِذُوْنَهٗ وَذُرِّيَّتَهٗۤ اَوْلِيَآءَ مِنْ دُوْنِىْ وَهُمْ لَكُمْ عَدُوٌّ ؕ بِئْسَ لِلظّٰلِمِيْنَ بَدَلًا﴿50﴾
૫૦.ÔtEÍ38 fw1ÕLtt rÕtÕt3 BtÕtt9yufrítMòuŒq ÕtuytŒBt VËsŒq9 EÕÕtt9 EçÕteË, ftLt BtuLtÕt3 SLLtu VVËf1 y1Lt3 yBhu hççtune, yVítíítÏt2uÍq7 Ltnq ÔtÍ7wh3rhGGtítn9q yÔt3ÕtuGtt9y rBtLŒqLte ÔtnwBt3 ÕtfwBt3 y1ŒwÔÔtwLt3, çtuy3Ë rÕtÍ50tÕturBtLt çtŒÕtt
૫૦. અને જયારે અમોએ ફરિશ્તાઓને કહ્યું: આદમને સજદો કરો ત્યારે ઇબ્લીસ સિવાય સર્વેએ સજદો કર્યો; તે જિન્નાતમાંથી હતો અને તેણે તેના પરવરદિગારના હુકમની નાફરમાની કરી; શું તમે મારા બદલે તેને અને તેની નસ્લને સરપરસ્ત પસંદ કરશો? જો કે તેઓ તમારા દુશ્મન છે : ઝાલિમો માટે કેટલો ખરાબ વિકલ્પ છે!
[16:55.00]
مَّاۤ اَشْهَدْتُّهُمْ خَلْقَ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَلَا خَلْقَ اَنْفُسِهِمْ۪ وَمَا كُنْتُ مُتَّخِذَ الْمُضِلِّيْنَ عَضُدًا﴿51﴾
૫૧.Btt9 y~t3nííttunwBt3 Ï1tÕf1MËBttÔttítu ÔtÕt3 yÍuo2 ÔtÕtt Ï1tÕf1 yLVtuËu2rnBt3 ÔtBttfwLíttu BtwíítÏt2uÍ7Õt3 BtturÍ1ÕÕteLt y1Ítu2Œt
૫૧. મેં આસમાનો તથા ઝમીનની ખિલકત વખતે તેઓ (શૈતાનો)ને હાજર રાખ્યા ન હતા અને ન તેમના પોતાની ખિલકતના સમયે (પણ); અને હરગિઝ હું ગુમરાહ કરનારાઓને મારા મદદગાર બનાવતો નથી.
[17:10.00]
وَيَوْمَ يَقُوْلُ نَادُوْا شُرَكَآءِىَ الَّذِيْنَ زَعَمْتُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيْبُوْا لَهُمْ وَجَعَلْنَا بَيْنَهُمْ مَّوْبِقًا﴿52﴾
૫૨.Ôt GtÔt3Bt Gtf1qÕttu LttŒq ~ttuhft9yuGtÕt3 ÕtÍ8eLt Íy1BítwBt3 VŒy1Ôt3nwBt3 VÕtBt3 GtË3ítSçtq ÕtnwBt3 Ôtsy1ÕLtt çtGt3LtnwBt3 BtÔt3çtuf1t
૫૨. અને તે દિવસે કે જયારે અલ્લાહ ફરમાવશે: તેઓને પોકારો કે જેમને તમે મારા શરીક ધારતા હતા, પછી તેઓ તેમને પોકારશે પરંતુ તેઓ તેમને જવાબ નહિં આપે, અને તેમની વચ્ચે અમે હલાકતની જુદાઇ મૂકી દેશું.
[17:31.00]
وَرَاَ الْمُجْرِمُوْنَ النَّارَ فَظَنُّوْۤا اَنَّهُمْ مُّوَاقِعُوْهَا وَ لَمْ يَجِدُوْا عَنْهَا مَصْرِفًا۠ ﴿53﴾
૫૩.Ôt hyÕt3 Btws3huBtqLtLLtth VÍ5LLt9q yLLtnwBt3 BttuÔttf2uW2nt ÔtÕtBt3 GtsuŒq y1Lt3nt BtË14huVt
૫૩. અને ગુનેહગારો આગ નિહાળશે અને યકીન કરશે કે તેઓ તેમાં પડી જશે અને તેઓ તેનાથી બચવા માટેની કોઇ જગ્યા પામશે નહિં.
[17:45.00]
وَلَقَدْ صَرَّفْنَا فِیْ هٰذَا الْقُرْاٰنِ لِلنَّاسِ مِنْ كُلِّ مَثَلٍ ؕ وَكَانَ الْاِنْسَانُ اَكْثَرَ شَىْءٍ جَدَلًا﴿54﴾
૫૪.ÔtÕtf1Œ3 Ë1hoV3Ltt VentÍ7Õt3 f1wh3ytLtu rÕtLLttËu rBtLt3fwÕÕtu BtË7rÕtLt3, ÔtftLtÕt3 ELËtLttu yf3Ë7h ~tGt3ELt3 sŒÕtt
૫૪. અને ખરેજ અમોએ આ કુરઆનમાં ઇન્સાન માટે દરેક જાતની મિસાલ બયાન કરેલ છે; અને ઇન્સાન સૌથી વધારે વાદ-વિવાદ કરનાર છે.
[18:01.00]
وَمَا مَنَعَ النَّاسَ اَنْ يُّؤْمِنُوْۤا اِذْ جَآءَهُمُ الْهُدٰى وَيَسْتَغْفِرُوْا رَبَّهُمْ اِلَّاۤ اَنْ تَاْتِيَهُمْ سُنَّةُ الْاَوَّلِيْنَ اَوْ يَاْتِيَهُمُ الْعَذَابُ قُبُلًا﴿55﴾
૫૫.ÔtBtt BtLty1LLttË ykGGttuy3BtuLt9q EÍ38 ò9yntuBtwÕt3 ntuŒt GtÔtË3ítø14tVuY hççtnwBt3 EÕÕtt9 yLt3 íty3ítuGtnwBt3 ËwLLtítwÕt3 yÔÔtÕteLt yÔt3 Gty3ítu GtntuBtwÕt3 y1Í7tçttu ft2uçttuÕtt
૫૫. અને જયારે લોકો સુધી હિદાયત પહોંચી જાય છે, ત્યારે તેમને ઇમાન લાવતા અને તેમના પરવરદિગાર પાસે ગુનાહની તૌબા કરવાથી કંઇ રોકતુ નથી. સિવાય (રાહ જોતો હોય) કે અગાઉના લોકો જેવો અંજામ તેમના માટે આવે અથવા તેમની રૂબરૂ અઝાબ આવી જાય.
[18:25.00]
وَمَا نُرْسِلُ الْمُرْسَلِيْنَ اِلَّا مُبَشِّرِيْنَ وَمُنْذِرِيْنَ ۚ وَيُجَادِلُ الَّذِيْنَ كَفَرُوْا بِالْبَاطِلِ لِيُدْحِضُوْا بِهِ الْحَقَّ وَاتَّخَذُوْۤا اٰيٰتِىْ وَمَاۤ اُنْذِرُوْا هُزُوًا﴿56﴾
૫૬.ÔtBttLtwh3 ËuÕtwÕt3 Btwh3ËÕteLt EÕÕtt Bttuçt~~tuheLt ÔtBtwLt3Íu8heLt, ÔtGttuòŒuÕtwÕÕtÍ8eLt fVY rçtÕt3 çttít2uÕtu ÕtuGtwŒ3nu2Í1q çturnÕt3 n1f14f1 ÔtíítÏt92Íq7 ytGttíte ÔtBtt9 WLt3Íu8Y ntuÍtuÔtt
૫૬. અને અમે રસૂલોને નથી મોકલતાં સિવાય કે ખુશખબર આપનાર અને ડરાવનાર બનાવીને; અને નાસ્તિકો બાતિલ થકી હકને નાબૂદ કરી દેવા વાદ વિવાદ કરે છે, અને મારી આયતોને તથા જે વસ્તુઓથી તેમને ચેતવવામાં આવે છે તેને મશ્કરીમાં લે છે.
[18:50.00]
وَمَنْ اَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِاٰيٰتِ رَبِّهٖ فَاَعْرَضَ عَنْهَا وَنَسِىَ مَا قَدَّمَتْ يَدٰهُ ؕ اِنَّا جَعَلْنَا عَلٰى قُلُوْبِهِمْ اَكِنَّةً اَنْ يَّفْقَهُوْهُ وَفِیْۤ اٰذَانِهِمْ وَقْرًا ؕ وَاِنْ تَدْعُهُمْ اِلَى الْهُدٰى فَلَنْ يَّهْتَدُوْۤا اِذًا اَبَدًا﴿57﴾
૫૭.ÔtBtLt3 yÍ54ÕtBttu rBtBt0Lt3 Í7wf3fuh çtu ytGttítu hççtune Vyy14hÍ1 y1Lnt ÔtLtËuGt Bttf1Œ0Btít GtŒtntu, ELLtt sy1ÕLtt y1Õtt ftu2ÕtqçturnBt3 yrfLLtítLt3 ykGGtV3f1nqntu ÔtVe9 ytÍt7LturnBt3 Ôtf14hLt3, ÔtELt3 ítŒ3ytu2nwBt3 yuÕtÕt3 ntuŒt VÕtkGt3Gtn3ítŒ9q yuÍ7Lt3 yçtŒt
૫૭. અને તેના કરતાં વધારે ઝાલિમ કોણ છે કે જેને તેના પરવરદિગારની આયતો વડે ઘ્યાન દોરવામાં આવેલ છે પછી તે તેનાથી મોંઢું ફેરવી લ્યે, અને જે કામો તેના હાથો વડે આગળ મોકલી ચૂક્યા છે તેને ભૂલી જાય? બેશક અમોએ તેમના દિલો પર પરદા નાખી દીધા જેથી તેઓ સમજી ન શકે અને તેમના કાન ભારે (સુના) કરી દીધાં; અને જો તું તેમને હિદાયત તરફ બોલાવીશ તો પણ હરગિઝ તેઓ હિદાયત મેળવશે નહિં.
[19:25.00]
وَرَبُّكَ الْغَفُوْرُ ذُوْ الرَّحْمَةِ ؕ لَوْ يُؤَاخِذُهُمْ بِمَا كَسَبُوْا لَعَجَّلَ لَهُمُ الْعَذَابَ ؕ بَلْ لَّهُمْ مَّوْعِدٌ لَّنْ يَّجِدُوْا مِنْ دُوْنِهٖ مَوْئِلًا﴿58﴾
૫૮.ÔthççttufÕt3 ø1tVqhtu Í7wh3hn14Btítu, ÕtÔt3 GttuytÏtuÍt8unwBt3 çtuBttfËçtq Õty1s3sÕt ÕtntuBtwÕt3 y1Ít7çt, çtÕÕtnwBt3 BtÔt3yu2ŒwÕt3 ÕtkGGtsuŒq9 rBtLt3ŒqLtune BtÔt3yuÕtt
૫૮. અને તારો પરવરદિગાર માફ કરનાર, રહેમવાળો છે; જો તે તેઓના આમાલની સજા આપવા ચાહતે તો જલ્દી અઝાબ મોકલત પરંતુ તેના માટે એક સમય નક્કી છે. જેનાથી બચવાનો કોઇ રસ્તો નહી હોય.
[19:46.00]
وَتِلْكَ الْقُرٰٓى اَهْلَكْنٰهُمْ لَمَّا ظَلَمُوْا وَجَعَلْنَا لِمَهْلِكِهِمْ مَّوْعِدًا۠ ﴿59﴾
૫૯.ÔtrítÕfÕt3 ft2uht9 yn3Õtf3LttnwBt3 ÕtBBtt Í5ÕtBtq, Ôtsy1ÕLtt ÕtuBtn3ÕtufurnBt3 BtÔt3yu2Œt
૫૯. અને આ વસ્તીએ જ્યારે ઝુલ્મ કર્યો ત્યારે અમોએ તેને હલાક કરી નાખી; અને તેમની હલાકત માટે અમોએ એક સમય નક્કી કરેલ હતો.
[20:01.00]
وَاِذْ قَالَ مُوْسٰى لِفَتٰٮهُ لَاۤ اَبْرَحُ حَتّٰۤى اَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ اَوْ اَمْضِىَ حُقُبًا﴿60﴾
૬૦.ÔtEÍ74 f1tÕt BtqËt ÕtuVíttntu Õtt9yçtúnt2u n1íítt9 yçÕttuø1t Bts3Bty1Õt3 çtn14hGt3Ltu yÔt3 yBt3Íu2Gt ntu2ft2uçtt
૬૦. અને જયારે મૂસાએ તેના જવાનને કહ્યું : હું રોકાઇશ નહી જયાં સુધી હું બે દરિયાઓના ભેગા થવાની જગ્યાએ પહોંચી ન જાઉં ભલે પછી લાંબી મુદ્દત સુધી ચાલતો રહું.
[20:16.00]
فَلَمَّا بَلَغَا مَجْمَعَ بَيْنِهِمَا نَسِيَا حُوْتَهُمَا فَاتَّخَذَ سَبِيْلَهٗ فِى الْبَحْرِ سَرَبًا﴿61﴾
૬૧.VÕtBBtt çtÕtøt1t Bts3Bty1 çtGt3LtunuBtt LtËuGttnq1ítntuBtt VíítÏ1tÍ7 ËçteÕtnq rVÕt3 çtn14hu Ëhçtt
૬૧. પરંતુ જયારે તેઓ બે દરિયાઓના ભેગા થવાની જગ્યા પર પહોંચી ગયા ત્યારે તેઓ તેમની માછલી ભૂલી ગયા, અને પછી તે માછલીએ દરિયામાં પોતાનો રસ્તો કરી લીધો.
[20:27.00]
فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتٰٮهُ اٰتِنَا غَدَآءَنَاؗ لَقَدْ لَقِيْنَا مِنْ سَفَرِنَا هٰذَا نَصَبًا﴿62﴾
૬૨.VÕtBBtt òÔtÍt f1tÕt ÕtuVíttntu ytítuLtt ø1tŒt9yLtt Õtf1Œ3 Õtf2eLtt rBtLt3 ËVhuLtt ntÍt7 LtË1çtt
૬૨. પછી જ્યારે તે બંને ત્યાંથી પસાર થઇ ગયા ત્યારે તેણે પોતાના જવાનને કહ્યું કે આપણો ખોરાક લાવ; ખરેજ આપણી આ મુસાફરીમાં આપણને થાક લાગ્યો છે!
[20:42.00]
قَالَ اَرَءَيْتَ اِذْ اَوَيْنَاۤ اِلَى الصَّخْرَةِ فَاِنِّىْ نَسِيْتُ الْحُوْتَؗ وَ مَاۤ اَنْسٰٮنِيْهُ اِلَّا الشَّيْطٰنُ اَنْ اَذْكُرَهٗ ۚ وَاتَّخَذَ سَبِيْلَهٗ فِیْ الْبَحْرِ ۖ ۗ عَجَبًا﴿63﴾
૬૩.f1tÕt yhyGt3ít EÍ74 yÔtGt3Ltt9 yuÕtM1Ë1Ït14hítu VELLte LtËeítwÕt3 nq1ít ÔtBtt9 yLtËtLtentu EÕÕt~t0Gt3ít1tLttu yLt3 yÍ74ftuhnq, ÔtíítÏ1tÍ7 ËçteÕtnq rVÕt3 çtn14hu y1sçtt
૬૩. તેણે કહ્યું શું તે જોયું ! જે વખતે આપણે તે પત્થર પાસે રોકાયા હતા પછી હું માછલી(ની વાત કહેતા) ભૂલી ગયો અને તે મને ભૂલાવી ન દીધી પણ શેતાને, અને નવાઈ પમાડે એ રીતે દરિયામાં તેણે (માછલીએ) પોતાનો રસ્તો (કરી) લીધો હતો.
[21:11.00]
قَالَ ذٰلِكَ مَا كُنَّا نَبْغِ ۖ ۗ فَارْتَدَّا عَلٰٓى اٰثَارِهِمَا قَصَصًا ۙ﴿64﴾
૬૪.f1tÕt Ít7Õtuf BttfwLLtt Ltçt3øt2u Vh3ítŒ0 y1Õtt9 ytËt7hunuBtt f1Ë1Ë1t
૬૪. તેણે કહ્યું : આ જ તો આપણે તલાશ કરતા હતા, જેથી તેઓ બંને પોતાના પગના નિશાન શોધતા પાછા ફર્યા.
[21:21.00]
فَوَجَدَا عَبْدًا مِّنْ عِبَادِنَاۤ اٰتَيْنٰهُ رَحْمَةً مِّنْ عِنْدِنَا وَعَلَّمْنٰهُ مِنْ لَّدُنَّا عِلْمًا﴿65﴾
૬૫.VÔtsŒ y1çŒBt3 rBtLt3yu2çttŒuLtt9 ytítGt3Lttntu hn14BtítBt3 rBtLt3E2LŒuLtt Ôty1ÕÕtBLttntu rBtÕt0ŒwLLtt E2ÕBtt
૬૫. પછી તે બન્નેએ અમારા બંદાઓમાંના એક બંદાને પામ્યા, જેને અમોએ અમારી પાસેથી રહેમત અતા કરેલ હતી અને જેને અમોએ અમારી પાસેથી ઘણું ઇલ્મ શીખવેલુ હતું.
[21:37.00]
قَالَ لَهٗ مُوْسٰى هَلْ اَتَّبِعُكَ عَلٰٓى اَنْ تُعَلِّمَنِ مِمَّا عُلِّمْتَ رُشْدًا﴿66﴾
૬૬.f1tÕt Õtnq BtqËt nÕt3 yíítçtuyt2uf y1Õtt9 yLt3 íttuy1ÕÕtuBtLtu rBtBBtt W2Õt3rÕtBít Á~t3Œt
૬૬. મૂસાએ તેને કહ્યું : શું હું તારી પૈરવી કરૂં જેથી જે ઇલ્મ તને આપવામાં આવેલ છે તેમાંથી રાહનુમાઇ માટે મને શીખવે?
[21:49.00]
قَالَ اِنَّكَ لَنْ تَسْتَطِيْعَ مَعِىَ صَبْرًا﴿67﴾
૬૭.ftÕt ELLtf ÕtLt3ítMítít2ey1 Btyu2Gt Ë1çht
૬૭. તેણે કહ્યું, હરગિઝ તું મારી સાથે સબ્ર કરી શકીશ નહિ!
[21:57.00]
وَكَيْفَ تَصْبِرُ عَلٰى مَا لَمْ تُحِطْ بِهٖ خُبْرًا﴿68﴾
૬૮.ÔtfGt3V ítM1çtuhtu y1Õtt BttÕtBt3 ítturn14ít1 çtune Ï1twçt3ht
૬૮. અને જેના રાઝની તને ખબર નથી તેના પર તું કેવી રીતે સબ્ર કરીશ?!
[22:02.00]
قَالَ سَتَجِدُنِىْۤ اِنْ شَآءَ اللّٰهُ صَابِرًا وَّلَاۤ اَعْصِىْ لَكَ اَمْرًا﴿69﴾
૬૯.f1tÕt ËítsuŒtuLte9 EL~tt9yÕÕttntu Ë1tçtuhkÔt3 ÔtÕtt9 yy14Ë2e Õtf yBht
૬૯. તેણે કહ્યું કે અગર અલ્લાહ ચાહશે તો તું મને સબ્ર કરનાર પામીશ અને હું કોઇ પણ મામલામાં તારી નાફરમાની નહિ કરૂં.
[22:17.00]
قَالَ فَاِنِ اتَّبَعْتَنِىْ فَلَا تَسْئَلْنِىْ عَنْ شَىْءٍ حَتّٰٓى اُحْدِثَ لَكَ مِنْهُ ذِكْرًا۠ ﴿70﴾
૭૦.f1tÕt VyurLtíítçty14ítLte VÕttítË3yÕLte y1Lt3~tGt3ELt3 n1íítt9ytun14ŒuË7 Õtf rBtLntu rÍ7f3ht
૭૦. તેણે કહ્યું : અગર તું મારી પૈરવી કર તો તું મને કોઇ વસ્તુના બારામાં સવાલ નહિં કરજે જયાં સુધી કે હું પોતે તેના બારામાં તને જણાવુ નહિં.
[22:29.00]
فَانْطَلَقَا ۥ حَتّٰۤى اِذَا رَكِبَا فِى السَّفِيْنَةِ خَرَقَهَا ؕ قَالَ اَخَرَقْتَهَا لِتُغْرِقَ اَهْلَهَا ۚ لَقَدْ جِئْتَ شَيْئًا اِمْرًا﴿71﴾
૭૧.VLt3ít1Õtf1t n1íítt9 yuÍt7 hfuçtt rVMËVeLtítu Ï1thf1nt, f1tÕt yÏ1thf14ítnt Õtuítwø14thuf yn3Õtnt, Õtf1Œ3 suy3ít ~tGt3yLt3 EBt3ht
૭૧. પછી તેઓ બંને આગળ વઘ્યા, ત્યાં સુધી કે તેઓ બંને એક હોડીમાં સવાર થયા અને તેમાં તેણે એક કાણું પાડી દીધું, (મૂસાએ) કહ્યું : શું તુંએ કાણું એ માટે પાડયું જેથી તેના સવારોને ડૂબાડી દે? ખરેજ તે ઘણુંજ અણગમતુ કામ કર્યુ!
[22:47.00]
قَالَ اَلَمْ اَقُلْ اِنَّكَ لَنْ تَسْتَطِيْعَ مَعِىَ صَبْرًا﴿72﴾
૭૨.f1tÕt yÕtBt3 yfw1Õt3 ELLtf ÕtLt3ítMítít2ey1 Btyu2Gt Ë1çt3ht
૭૨. તેણે ફરમાવ્યું, શું મેં કહ્યું ન હતું કે તું મારી સાથે સબ્ર કરી શકીશ નહિ?!
[22:55.00]
قَالَ لَا تُؤَاخِذْنِىْ بِمَا نَسِيْتُ وَلَا تُرْهِقْنِىْ مِنْ اَمْرِىْ عُسْرًا﴿73﴾
૭૩.f1tÕt ÕttíttuytrÏt1Í74Lte çtuBttLtËeíttu ÔtÕttítwh3rnf14Lte rBtLt3yBhe W2Ë3ht
૭૩. તેણે કહ્યું કે હું ભૂલી ગયો તે કારણે મને પકડમાં ન લે અને મારા મામલામાં સખતાઇથી પેશ ન આવ.
[23:03.00]
فَانْطَلَقَا ۥ حَتّٰۤى اِذَا لَقِيَا غُلٰمًا فَقَتَلَهٗ ۙ قَالَ اَقَتَلْتَ نَفْسًا زَكِيَّةً ۢ بِغَيْرِ نَفْسٍ ؕ لَقَدْ جِئْتَ شَيْئًا نُّكْرًا﴿74﴾
૭૪.VLt3ít1Õtf1t n1íítt9 yuÍt7 Õtfu2Gtt øttu2ÕttBtLt3 Vf1ítÕtnq f1tÕt yf1ítÕít LtV3ËLt3 ÍrfGGtítBt3 çtuø1tGt3hu LtV3rËLt3, Õtf1Œ3 suy3ít ~tGt3yLt3 Ltwf3ht
૭૪. પછી બન્ને ચાલ્યા અહીં સુધી કે તેઓ એક નવજવાનને મળ્યા, તેણે તે (જવાન)ને કત્લ કરી નાખ્યો. (જેથી મૂસાએ) કહ્યું : શું તેં એક પાકીઝા નફસને બીજા કોઇના ખૂનના ગુનાહ વગર મારી નાખ્યો? ખરેજ તેં અણગમતું કાર્ય કર્યું!
[23:31.00]
قَالَ ا لَمْ ا قُلْ لَّكَ اِنَّكَ لَنْ تَسْتَطِيْعَ مَعِىَ صَبْرًا﴿75﴾
૭૫.f1tÕt yÕtBt3 yfw1ÕÕtf ELLtf ÕtLt3 ítMítít2ey1 Btyu2Gt Ë1çt3ht
૭૫. તેણે કહ્યું : મેં તને કહ્યું ન હતું કે તું મારી સાથે સબ્ર કરી શકીશ નહિ.
[23:40.00]
قَالَ اِنْ سَاَ لْتُكَ عَنْ شَىْءٍۢ بَعْدَهَا فَلَا تُصٰحِبْنِىْ ۚ قَدْ بَلَغْتَ مِنْ لَّدُنِّىْ عُذْرًا﴿76﴾
૭૬.f1tÕt ELt3 ËyÕíttuf y1Lt3 ~tGt3ELt3 çty14Œnt VÕtt íttuË1trn1çt3Lte, f1Œ3 çtÕtø1ít rBtLt3 ÕtŒwLLte W2Í74ht
૭૬. તેણે કહ્યું કે જો હવે પછી તને કોઇ વસ્તુ બાબતે સવાલ કરૂં તો મને તારી સાથે ન રાખજે કારણકે ખરે જ મારા તરફથી તને યોગ્ય કારણ મળી ચૂક્યું હશે.
[23:53.00]
فَانْطَلَقَا حَتّٰۤى اِذَاۤ اَتَيَاۤ اَهْلَ قَرْيَةِ ۟اسْتَطْعَمَاۤ اَهْلَهَا فَاَبَوْا اَنْ يُّضَيِّفُوْهُمَا فَوَجَدَا فِيْهَا جِدَارًا يُّرِيْدُ اَنْ يَّنْقَضَّ فَاَقَامَهٗ ؕ قَالَ لَوْ شِئْتَ لَتَّخَذْتَ عَلَيْهِ اَجْرًا﴿77﴾
૭૭.VLt3ít1Õtf1t n1¥tt9 yuÍt98 yítGtt9 yn3Õt f1h3GtíturLtË3 ítí1y1Btt9 yn3Õtnt VyçtÔt3 yGtkGttuÍ1GGtuVq ntuBtt VÔtsŒ Vent suŒthkGt3 GttuheŒtu ykGGtLt3 f1Í02 Vyf1tBtnq, f1tÕt ÕtÔt3~tuy3ít Õt¥tÏ1tÍ74ít y1ÕtGt3nu ys3ht
૭૭. પછી તે બંને આગળ ચાલ્યા એટલે સુધી કે એક વસ્તીમાં પહોંચ્યા કે જેમની પાસે તેમણે ખાવાનું માગ્યું, પરંતુ તેમણે તે બંનેને પોતાના મહેમાન બનાવવાનો ઇન્કાર કર્યો, (તેમ છતાં) તેમણે એક દિવાલ જોઇ કે જે પડવાની તૈયારીમાં હતી, તેને (ફરીથી) ઊભી કરી દીધી. (જેથી મૂસાએ) કહ્યું કે જો તું ચાહતે તો (આ) કાર્યનું મહેનતાણું જરૂર લઇ શકતે.
[24:31.00]
قَالَ هٰذَا فِرَاقُ بَيْنِىْ وَبَيْنِكَ ۚ سَاُنَبِّئُكَ بِتَاْوِيْلِ مَا لَمْ تَسْتَطِعْ عَّلَيْهِ صَبْرًا﴿78﴾
૭૮.f1tÕt ntÍt7 Vuhtftu2 çtGt3Lte ÔtçtGt3Ltuf, ËytuLtççtuytuf çtuíty3ÔteÕtu BttÕtBt3 ítMítítu2y14 y1ÕtGt3nu Ë1çt3ht
૭૮. તેણે કહ્યું આ મારી તથા તારી વચ્ચે જુદાઇ (નો સમય આવી ગયો) છે. પરંતુ જલ્દી હું તને તેની હકીકતની ખબર આપીશ જેના ઉપર તુ સબ્ર ન કરી શક્યો.
[24:44.00]
اَمَّا السَّفِيْنَةُ فَكَانَتْ لِمَسٰكِيْنَ يَعْمَلُوْنَ فِى الْبَحْرِ فَاَرَدْتُّ اَنْ اَعِيْبَهَا وَكَانَ وَرَآءَهُمْ مَّلِكٌ يَّاْخُذُ كُلَّ سَفِيْنَةٍ غَصْبًا﴿79﴾
૭૯.yBt0Ë0VeLtíttu VftLtít3 ÕtuBtËtfeLt Gty14BtÕtqLt rVÕt3 çtn14hu Vyhíttu0 yLt3 yE2çtnt ÔtftLt Ôtht9ynwBt3 BtÕtufkwGt3 Gty3Ïtt2uÍtu8 fwÕÕt ËVeLtrítLt3 ø1tM1çtt
૭૯. તે કશ્તી (અમુક) ગરીબોની હતી જેઓ દરિયામાં કામ કરતા હતા અને મેં ચાહ્યું કે તેને ખોડ ખાંપણવાળી બનાવી દઉં (કારણકે) તેમની પાછળ (ઝાલિમ) રાજા હતો કે જે દરેક (સલામત) હોડીને બળજબરીથી છીનવી લેતો હતો.
[25:07.00]
وَاَمَّا الْغُلٰمُ فَكَانَ اَبَوٰهُ مُؤْمِنَيْنِ فَخَشِيْنَاۤ اَنْ يُّرْهِقَهُمَا طُغْيَانًا وَّكُفْرًاۚ﴿80﴾
૮૦.ÔtyBBtÕt3 øttu2ÕttBttu VftLt yçtÔttntu Bttuy3BtuLtGt3Ltu VÏ1t~teLtt9 ykGt3 Gtwh3nuf1ntuBtt ít1wø1GttLtkÔt3 ÔtfwV3ht
૮૦. અને તે નવજવાન કે જેના વાલેદૈન મોઅમીન હતા અને અમને એવો ડર હતો કે કદાચને તે સરકશી અને નાસ્તિકપણા માટે તેઓને મજબૂર કરે.
[25:21.00]
فَاَرَدْنَاۤ اَنْ يُّبْدِلَهُمَا رَبُّهُمَا خَيْرًا مِّنْهُ زَكٰوةً وَّاَقْرَبَ رُحْمًا﴿81﴾
૮૧.VyhŒ3Ltt9 ykGt3GtwçŒuÕtntuBtt hççttuntuBtt Ï1tGt3hBt3 rBtLt3ntu ÍftítkÔt3 Ôtyf14hçt htun14Btt
૮૧. માટે અમોએ ઇરાદો કર્યો કે તે બંનેનો પરવરદિગાર તે બંનેને તેના બદલામાં એક એવું (ફરઝંદ) આપે કે જે તેના કરતાં વધારે પાકીઝા તથા મહેરબાન હોય.
[25:34.00]
وَاَمَّا الْجِدَارُ فَكَانَ لِغُلٰمَيْنِ يَتِيْمَيْنِ فِى الْمَدِيْنَةِ وَكَانَ تَحْتَهٗ كَنْزٌ لَّهُمَا وَكَانَ اَبُوْهُمَا صَالِحًا ۚ فَاَرَادَ رَبُّكَ اَنْ يَّبْلُغَاۤ اَشُدَّهُمَا وَيَسْتَخْرِجَا كَنْزَهُمَا ۖ ۗ رَحْمَةً مِّنْ رَّبِّكَ ۚ وَمَا فَعَلْتُهٗ عَنْ اَمْرِىْ ؕ ذٰلِكَ تَاْوِيْلُ مَا لَمْ تَسْطِعْ عَّلَيْهِ صَبْرًا ؕ۠ ﴿82﴾
૮૨.ÔtyBBtÕt3 suŒthtu VftLt Õtuøttu2ÕttBtGt3Ltu GtíteBtGt3Ltu rVÕt3BtŒeLtítu ÔtftLt ítn14ítnq fLÍwÕÕtntuBtt ÔtftLt yçtqntuBtt Ë1tÕtun1Lt3, VyhŒt hççttuf ykGGtçÕttuøtt92 y~twvntuBtt Ôt GtË3ítÏ1huò fLÍntuBtt hn14BtítBt3 rBtLt3 hççtuf, ÔtBttVy1Õíttunq y1Lt3yBtúe, Ít7Õtuf íty3ÔteÕttu BttÕtBt3ítMítítu2y14 y1ÕtGt3nu Ë1çtút
૮૨. અને તે દિવાલ શહેરના બે યતીમ બાળકોની હતી, અને તેની નીચે તે બંને યતીમનો ખજાનો હતો, અને તેમના વાલિદ એક નેક માણસ હતા, જેથી તારા પરવરદિગારે ચાહ્યું કે તેઓ બંને પરિપકવ થઇને ખજાનો કાઢી લે, આ તારા પરવરદિગારની રહેમત થકી હતું. મારી મરજીથી ન હતું. જેના પર તું સબ્ર કરી ન શકયો તેની ખરી હકીકત આ હતી.
[26:25.00]
وَيَسْئَلُوْنَكَ عَنْ ذِى الْقَرْنَيْنِ ؕ قُلْ سَاَ تْلُوْا عَلَيْكُمْ مِّنْهُ ذِكْرًا ؕ﴿83﴾
૮૩.ÔtGtË3yÕtqLtf y1Lt3 rÍ7Õt3f1h3LtGt3Ltu, fw1Õt3 ËyíÕtq y1ÕtGt3fwBt3 rBtLntu rÍ7f3ht
૮૩. અને તેઓ તને ઝુલકરનૈન વિશે પૂછે છે, તું કહે : જલ્દી હું તમને તેનો અમુક અહેવાલ સંભળાવીશ.
[26:35.00]
اِنَّا مَكَّنَّا لَهٗ فِى الْاَرْضِ وَاٰتَيْنٰهُ مِنْ كُلِّ شَىْءٍ سَبَبًا ۙ﴿84﴾
૮૪.ELLtt Btf0LLtt Õtnq rVÕt3yÍuo2 ÔtytítGt3Lttntu rBtLt3 fwÕÕtu ~tGt3ELt3 Ëçtçtt
૮૪. બેશક અમોએ તેને ઝમીન ઉપર હુકૂમત આપી, અને અમોએ તેને દરેક વસ્તુનો વસીલો અતા કર્યો.
[26:46.00]
فَاَ تْبَعَ سَبَبًا﴿85﴾
૮૫.Vyít3çty1 Ëçtçtt
૮૫. પછી તે વસીલાનો ઉપયોગ/નું અનુસરણ કર્યુ.
[26:49.00]
حَتّٰٓى اِذَا بَلَغَ مَغْرِبَ الشَّمْسِ وَجَدَهَا تَغْرُبُ فِیْ عَيْنٍ حَمِئَةٍ وَّوَجَدَ عِنْدَهَا قَوْمًا۬ ؕ قُلْنَا يٰذَا الْقَرْنَيْنِ اِمَّاۤ اَنْ تُعَذِّبَ وَاِمَّاۤ اَنْ تَتَّخِذَ فِيْهِمْ حُسْنًا﴿86﴾
૮૬.n1¥tt yuÍt7 çtÕtø1t Btø1thuçt~t3 ~tBËu ÔtsŒnt ítø1htuçttu Ve y1Gt3rLtLt3 n1BtuyrítkÔt3 Ôt ÔtsŒ E2LŒnt f1Ôt3BtLt3, fw1ÕLtt Gtt Í7Õtf1h3LtGt3Ltu EBBtt9 yLt3 íttuy1Í74Í8uçt ÔtEBBtt9 yLt3ít¥tÏtu2Í7 VernBt3 nw1MLtt
૮૬. અહીં સુધી જ્યારે તે સૂરજ અસ્ત થવાની જગ્યાએ પહોંચ્યો ત્યારે તેને કીચડવાળા ઝરણામાં ડૂબતો દેખાણો અને તેની આજુબાજુ એક કોમને જોઇ. અમોએ કહ્યું: અય ઝુલકરનૈન ! તું ચાહે તો (તે કૌમને) સજા કર અથવા તેમની સાથે નેક વર્તન કર.
[27:18.00]
قَالَ اَمَّا مَنْ ظَلَمَ فَسَوْفَ نُعَذِّبُهٗ ثُمَّ يُرَدُّ اِلٰى رَبِّهٖ فَيُعَذِّبُهٗ عَذَابًا نُّكْرًا﴿87﴾
૮૭.f1tÕt yBBtt BtLt3Í5ÕtBt VËÔt3V Lttuy3Í74Íu8çttunq Ëw7BBt Gttuhvtu yuÕtt hççtune VGttuy1Í74Íu8çttunq y1Ít7çtLt3 Ltwf3ht
૮૭. તેણે કહ્યું : તેઓમાંથી જેણે ઝુલ્મ કર્યો છે તેને અમે સજા આપીશું તે પછી તેને પોતાના પરવરદિગાર તરફ પાછો ફેરવવામાં આવશે અને તે તેને સખ્ત સજા આપશે!
[27:33.00]
وَاَمَّا مَنْ اٰمَنَ وَعَمِلَ صَالِحًا فَلَهٗ جَزَآءَ ۟الْحُسْنٰى ۚ وَسَنَقُوْلُ لَهٗ مِنْ اَمْرِنَا يُسْرًا ؕ﴿88﴾
૮૮.ÔtyBBtt BtLt3 ytBtLt Ôty1BtuÕt Ë1tÕtun1Lt3 VÕtnq sÍt9yrLtÕt3 n1wMLtt, ÔtËLtf1qÕttu Õtnq rBtLt3 yBhuLtt GtwË3ht
૮૮. અને જે ઇમાન લાવ્યો તથા નેક અમલ કર્યા, તેના માટે સારો બદલો હશે અને અમે તેના માટે સહેલો હુકમ આપીશું.
[27:48.00]
ثُمَّ اَتْبَعَ سَبَبًا﴿89﴾
૮૯.Ëw7Bt0 yít3çty1 Ëçtçtt
૮૯. તે પછી તે વસીલાનો ઊપયોગ/નું અનુસરણ કર્યુ.
[27:52.00]
حَتّٰٓى اِذَابَلَغَ مَطْلِعَ الشَّمْسِ وَجَدَهَا تَطْلُعُ عَلٰى قَوْمٍ لَّمْ نَجْعَلْ لَّهُمْ مِّنْ دُوْنِهَا سِتْرًا ۙ﴿90﴾
૯૦.n1¥tt9 yuÍt7 çtÕtø1t Btít3Õtu y1~t3~tBt3Ëu ÔtsŒnt ítít14Õttuytu2 y1Õtt f1Ôt3rBtLt3 ÕtBt3 Lts3y1Õt ÕtnwBt3 rBtLŒqLtunt rËíht
૯૦. એટલે સુધી કે તે સૂર્યોદય થવાની જગ્યાએ પહોંચ્યો ત્યાં એવા લોકો પર ઊગતો જોયો કે જેમને અમે (સૂરજથી) બચવા માટે કોઇ વસ્તુ પહેરાવી ન હતી.
[28:06.00]
كَذٰلِكَؕ وَقَدْ اَحَطْنَا بِمَا لَدَيْهِ خُبْرًا﴿91﴾
૯૧.fÍt7Õtuf, Ôtf1Œ3 yn1ít14Ltt çtuBtt ÕtŒGt3nu Ï1twçht
૯૧. (ઝુલકરનૈનની દાસ્તાન) આ મુજબ હતી અને તેની પાસે જે કાંઇ હતું તે અમારા ઇલ્મના ઘેરાવમાં હતુ.
[28:12.00]
ثُمَّ اَتْبَعَ سَبَبًا﴿92﴾
૯૨.Ëw7Bt0 yít3çty1 Ëçtçtt
૯૨. ફરી તે વસીલાનો ઊપયોગ/નું અનુસરણ કર્યુ.
[28:16.00]
حَتّٰٓى اِذَا بَلَغَ بَيْنَ السَّدَّيْنِ وَجَدَ مِنْ دُوْنِهِمَا قَوْمًا ۙ لَّا يَكَادُوْنَ يَفْقَهُوْنَ قَوْلًا﴿93﴾
૯૩.n1¥tt9 yuÍt7 çtÕtø1t çtGt3LtMËvGt3Ltu ÔtsŒ rBtLŒqLtunuBtt f1Ôt3BtLt3 ÕttGtftŒqLt GtV3f1nqLt f1Ôt3Õtt
૯૩. એટલે સુધી કે જ્યારે તે બે પહાડો વચ્ચે પહોંચ્યો, તે બંનેની સામે એવી કોમ મળી કે જેઓ કોઇ વાત સમજતા ન હતા.
[28:30.00]
قَالُوْا يٰذَا الْقَرْنَيْنِ اِنَّ يَاْجُوْجَ وَمَاْجُوْجَ مُفْسِدُوْنَ فِى الْاَرْضِ فَهَلْ نَجْعَلُ لَكَ خَرْجًا عَلٰٓى اَنْ تَجْعَلَ بَيْنَنَا وَبَيْنَهُمْ سَدًّا﴿94﴾
૯૪.f1tÕtq Gtt Í7Õt3f1h3LtGt3Ltu ELLt Gty3òqs Ôt Bty3òqs BtwV3ËuŒqLt rVÕt3yÍuo2 VnÕt3 Lts3y1Õttu Õtf Ï1th3sLt3 y1Õtt9 yLt3 íts3y1Õt çtGt3LtLtt ÔtçtGt3LtnwBt3 Ëvt
૯૪. તેમણે કહ્યું કે અય ઝુલકરનૈન! બેશક યાજૂજ-માજૂજ ઝમીનમાં ફસાદ ફેલાવે છે, શું શક્ય છે કે અમે તમને ખર્ચ આપીયે તો અમારા અને તેઓ દરમ્યાન (દિવાલરૂપી) રૂકાવટ ઊભી કરી દ્યો?
[28:52.00]
قَالَ مَا مَكَّنِّىْ فِيْهِ رَبِّىْ خَيْرٌ فَاَعِيْنُوْنِىْ بِقُوَّةٍ اَجْعَلْ بَيْنَكُمْ وَبَيْنَهُمْ رَدْمًا ۙ﴿95﴾
૯૫.f1tÕt Btt Btf0LLte Venu hççte Ï1tGt3ÁLt3 VyE2LtqLte çtufw1ÔÔtrítLt3 ys3y1Õt3 çtGt3LtfwBt3 Ôt çtGt3LtnwBt3 hŒ3Btt
૯૫. તેણે કહ્યું, જે મારા પરવરદિગારે મને આપેલ છે તે બેહતર છે, માટે તમે તમારી તાકત વડે મારી મદદ કરો, હું તમારી અને તેમની વચ્ચે એક મજબૂત રૂકાવટ બનાવી દઉં.
[29:05.00]
اٰتُوْنِىْ زُبَرَ الْحَدِيْدِ ؕ حَتّٰٓى اِذَا سَاوٰى بَيْنَ الصَّدَفَيْنِ قَالَ انْفُخُوْا ؕ حَتّٰٓى اِذَا جَعَلَهٗ نَارًا ۙ قَالَ اٰتُوْنِىْۤ اُفْرِغْ عَلَيْهِ قِطْرًا ؕ﴿96﴾
૯૬.ytítqLte ÍtuçthÕt3 n1ŒeŒu, n1¥tt9 yuÍt7 ËtÔtt çtGt3LtM1Ë1ŒVGt3Ltu f1tÕtLt3VtuÏ1tq, n1¥tt9 yuÍt7 sy1Õtnq LtthLt3 f1tÕt ytítqLte9 WV3rhø14t y1ÕtGt3nu rf2ít14ht
૯૬. તમે મને લોખંડના મોટા કટકા લાવી આપો. એટલે સુધી કે બંને પહાડો વચ્ચેની જગ્યાને સરખી થઇ ગઇ ત્યારે હુકમ કર્યો કે (તેના પર આગ) ફૂંકો, એટલે સુધી કે તેને આગ (જેવા) બનાવી દીધા ત્યારે કહ્યુ કે મને પીગળેલું તાંબુ લાવી આપો કે હું તેના ઉપર રેડી દઉં.
[29:31.00]
فَمَا اسْطَاعُوْۤا اَنْ يَّظْهَرُوْهُ وَمَا اسْتَطَاعُوْا لَهٗ نَقْبًا﴿97﴾
૯૭.VBtMít1tQ92 ykGGtÍ74nYntu ÔtBtË3ítít1tW2 Õtnq Lt1f3çtt
૯૭. તેથી ન તેના ઉપર તેઓ ચઢી શકે અને ન તેમાં સુરાખ (કાણું) પાડી શકે.
[29:40.00]
قَالَ هٰذَا رَحْمَةٌ مِّنْ رَّبِّىْ ۚ فَاِذَا جَآءَ وَعْدُ رَبِّىْ جَعَلَهٗ دَكَّآءَ ۚ وَكَانَ وَعْدُ رَبِّىْ حَقًّا ؕ﴿98﴾
૯૮.f1tÕt ntÍt7 hn14BtítwBt3 rBth0ççte, VyuÍt7ò9y Ôty14Œtu hççte sy1Õtnq Œfft9y, ÔtftLt Ôty14Œtu hççte n1f14f1t
૯૮. તેણે (ઝુલકરનૈને) કહ્યું : આ મારા પરવરદિગાર તરફથી રહેમત છે, પછી જયારે મારા પરવરદિગારનો વાયદો આવશે ત્યારે તેને છિન્નભિન્ન કરી દેશે, અને મારા પરવરદિગારનો વાયદો સાચો છે.
[29:58.00]
وَتَرَكْنَا بَعْضَهُمْ يَوْمَئِذٍ يَّمُوْجُ فِیْ بَعْضٍ وَّنُفِخَ فِى الصُّوْرِ فَجَمَعْنٰهُمْ جَمْعًا ۙ﴿99﴾
૯૯.Ôtíthf3Ltt çty14Í1nwBt3 GtÔt3BtyurÍ7Gt3 GtBtqòu Ve çty14rÍ1Ôt14 ÔtLttuVuÏ1t rVË14Ë1qhu VsBty14LttnwBt3 sBy1t
૯૯. અને તે દિવસે અમે તેઓમાંથી અમુકને બીજા અમુક સાથે (સમુદ્રના) મોજાની જેમ છુટ્ટા મૂકી દેશું અને સૂર ફૂંકવામાં આવશે, પછી અમે તેમને એક જગ્યાએ ભેગા કરી દઇશું.
[30:09.00]
وَّعَرَضْنَا جَهَنَّمَ يَوْمَئِذٍ لِّلْكٰفِرِيْنَ عَرْضَا ۙ﴿100﴾
૧૦૦.Ôty1hÍ14Ltt snLLtBt GtÔt3BtyurÍ7Õt3 rÕtÕt3 ftVuheLt y1h3Í1t
૧૦૦. અને તે દિવસે અમે નાસ્તિકો સામે જહન્નમને રજૂ કરીશું.
[30:17.00]
۟الَّذِيْنَ كَانَتْ اَعْيُنُهُمْ فِیْ غِطَآءٍ عَنْ ذِكْرِىْ وَكَانُوْا لَا يَسْتَطِيْعُوْنَ سَمْعًا۠ ﴿101﴾
૧૦૧.rLtÕÕtÍ8eLt ftLtít3 yy14GttuLttunwBt3 Ve øtu2ítt92ELt3 y1Lt3rÍ7f3he ÔtftLtq Õtt GtM1ítít2eW2Lt ËByt1
૧૦૧. તેઓ (નાસ્તિકો) કે જેમની આંખો અમારી યાદથી પડદાની નીચે ઢંકાયેલી હતી, અને તેઓ સાંભળી શકતા ન હતા.
[30:30.00]
اَفَحَسِبَ الَّذِيْنَ كَفَرُوْۤا اَنْ يَّتَّخِذُوْا عِبَادِىْ مِنْ دُوْنِىْۤ اَوْلِيَآءَ ؕ اِنَّاۤ اَعْتَدْنَا جَهَنَّمَ لِلْكٰفِرِيْنَ نُزُلًا﴿102﴾
૧૦૨.yVn1ËuçtÕt3 ÕtÍ8eLt fVY9 ykGt3Gt¥tÏt2uÍ7q yu2çttŒe rBtLŒqLte9 yÔt3ÕtuGtt9y, ELLtt9 yy14ítŒ3Ltt snLt0Bt rÕtÕftVuheLt LttuÍtuÕtt
૧૦૨. શું નાસ્તિકોએ એમ ધારી લીધું છે કે મને મૂકીને મારા બંદાઓને સરપરસ્ત પસંદ કરી લ્યે? બેશક અમોએ નાસ્તિકોની મહેમાન નવાઝી માટે જહન્નમ તૈયાર કરેલ છે.
[30:54.00]
قُلْ هَلْ نُنَبِّئُكُمْ بِالْاَخْسَرِيْنَ اَعْمَالًا ؕ﴿103﴾
૧૦૩.f1wÕt3 nÕt3 LttuLtççtuytufwBt3 rçtÕt3 yÏ14tË1heLt yy14BttÕtt
૧૦૩. તું કહે : શું અમે તમને આમાલ બાબતે સૌથી વધારે નુકસાન ભોગવનારની જાણકારી આપીએ?
[31:01.00]
ا لَّذِيْنَ ضَلَّ سَعْيُهُمْ فِى الْحَيٰوةِ الدُّنْيَا وَهُمْ يَحْسَبُوْنَ اَنَّهُمْ يُحْسِنُوْنَ صُنْعًا﴿104﴾
૧૦૪.yÕÕtÍ8eLt Í1ÕÕt Ëy14GttunwBt3 rVÕt3n1GttrítŒ3ŒwLGtt ÔtnwBt3 Gtn14ËçtqLt yLLtnwBt3 Gttun14ËuLtqLt Ë1wLy1t
૧૦૪. કે જેમની દુન્યવી ઝિંદગીમાં તમામ કોશિશો નકામી ગઇ જો કે તેઓ એવું ગુમાન કરે છે કે તેઓ સારૂં કામ કરે છે.
[31:16.00]
اُولٰۤئِكَ الَّذِيْنَ كَفَرُوْا بِاٰيٰتِ رَبِّهِمْ وَلِقَآئِهٖ فَحَبِطَتْ اَعْمَالُهُمْ فَلَا نُقِيْمُ لَهُمْ يَوْمَ الْقِيٰمَةِ وَزْنًا﴿105﴾
૧૦૫.ytuÕtt9yufÕt3 ÕtÍ8eLt fVY çtuytGttítu hççturnBt3 ÔtÕtuft92yune Vn1çtuít1ít3 yy14BttÕttunwBt3 VÕttLttuf2eBttu ÕtnwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu ÔtÍ3Ltt
૧૦૫. કે જેમણે પોતાના પરવરદિગારની આયતોનો તથા તેની મુલાકાતનો ઇન્કાર કર્યો છે, જેથી તેમના કાર્યો રદ બાતલ થઇ ગયા, માટે કયામતના દિવસે અમે તેમના માટે મીઝાન કાયમ નહિં કરીએ.
[31:38.00]
ذٰلِكَ جَزَآؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوْا وَاتَّخَذُوْۤا اٰيٰتِىْ وَرُسُلِىْ هُزُوًا﴿106﴾
૧૦૬.Ít7Õtuf sÍtytunwBt3 snLLtBttu çtuBtt fVY Ôt¥tÏ1tÍ98q ytGttíte ÔthtuËtuÕte ntuÍtuÔtt
૧૦૬. આ છે જહન્નમ તેમનો બદલો, કારણ કે તેઓએ નાસ્તિકપણું કર્યુ અને આયતો તથા મારા રસૂલો(ની વાત)ને મશ્કરીમાં લીધી.
[31:52.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ كَانَتْ لَهُمْ جَنّٰتُ الْفِرْدَوْسِ نُزُلًا ۙ﴿107﴾
૧૦૭.ELLtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu ftLtít3 ÕtnwBt3 sLLttítwÕt3 rVh3ŒÔt3Ëu LttuÍtuÕtt
૧૦૭. બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમની મહેમાન નવાઝીની જગ્યા જન્નતુલ ફિરદૌસ છે.
[32:05.00]
خٰلِدِيْنَ فِيْهَا لَا يَبْغُوْنَ عَنْهَا حِوَلًا﴿108﴾
૧૦૮.Ï1ttÕtuŒeLt Vent ÕttGtçt3ø1tqLt y1Lnt nu2ÔtÕtt
૧૦૮. જેમાં તેઓ હંમેશા રહેશે અને હરગિઝ તેમાંથી નીકળવા ચાહશે નહિ.
[32:11.00]
قُلْ لَّوْ كَانَ الْبَحْرُ مِدَادًا لِّكَلِمٰتِ رَبِّىْ لَنَفِدَ الْبَحْرُ قَبْلَ اَنْ تَنْفَدَ كَلِمٰتُ رَبِّىْ وَلَوْ جِئْنَا بِمِثْلِهٖ مَدَدًا﴿109﴾
૧૦૯.f1wÕÕtÔt3 ftLtÕt3 çtn14htu BtuŒtŒÕt3 Õtu fÕtuBttítu hççte ÕtLtVuŒÕt3 çtn14htu f1çÕt yLt3ítLt3VŒ fÕtuBttíttu hççte ÔtÕtÔt3 suy1Ltt çturBtM7Õtune BtŒŒt
૧૦૯. તું કહે : અગર મારા પરવરદિગારના કલેમાત (લખવા) માટે જો દરિયો શાહી (ઇન્ક) બની જાય તો એ પહેલાં કે મારા પરવરદિગારના કલેમાત પૂરા થાય દરિયો ખાલી થઇ જશે, ભલે પછી અમે તેના જેવો બીજો દરિયો લાવીને તેમાં મદદ માટે ઉમેરીએ.
[32:35.00]
قُلْ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوْحٰٓى اِلَىَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ ۚ فَمَنْ كَانَ يَرْجُوْالِقَآءَ رَبِّهٖ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًاوَّلَايُشْرِكْ بِعِبَادَةِ رَبِّهٖۤ اَحَدًا۠ ﴿110﴾
૧૧૦.f1wÕt3 ELLtBtt9 yLtt çt~tÁBt3 rBtM7ÕttufwBt3 Gtqnt92 yuÕtGGt yLLtBtt9 yuÕttntufwBt3 yuÕttnkwÔt3 Ôttnu2ŒwLt3, VBtLt3ftLt Gthòq Õtuft92y hççtune VÕt3 Gty14BtÕt3 y1BtÕtLt3 Ë1tÕtunkÔt3 ÔtÕttGtw~t3rhf3 çtuyu2çttŒítu hççtune9 yn1Œt
૧૧૦. તું કહે : હું પણ ફકત તમારી જેમ ઇન્સાન (બશર) છું (પરંતુ) મારા તરફ વહી કરવામાં આવે છે કે તમારો માઅબૂદ ફકત એક છે તેથી જે કોઇ પોતાના પરવરદિગારની મુલાકાતની ઉમ્મીદ રાખતો હોય, તેણે નેક અમલ કરવા જોઇએ અને પોતાના પરવરદિગારની ઇબાદતમાં કોઇને ભાગીદાર ન બનાવે.