૧૧૧. સુરાએ મસદ

[00:00.00]

 

 

 

المسد
અલ મસદ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૧૧ | આયત-૫

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

تَبَّتْ يَدَاۤ اَبِىْ لَهَبٍ وَّتَبَّؕ‏﴿1﴾‏

૧.ítççtít3 GtŒt9 yçte Õtn®çtÔt3 Ôtítççt

૧.અબુ લહબના બંને હાથ ભાંગી જાય (અને તે હલાક થઇ જાય.)

 

[00:07.00]

مَاۤ اَغْنٰى عَنْهُ مَالُهٗ وَمَا كَسَبَؕ‏﴿2﴾‏

૨.Btt9yø14tLtt y1Lt3ntu BttÕttunq ÔtBtt fËçt3

૨. ન તેનો માલ તેને કામ આવ્યો અને ન તેની કમાણી.

 

[00:14.00]

سَيَصْلٰى نَارًا ذَاتَ لَهَبٍ ۖۚ‏﴿3﴾‏

૩.ËGtM1Õtt LtthLt3 Ít7ít Õtn®çtÔt3

૩.નજીકમાં તે ભડકતી આગમાં દાખલ થશે:

 

[00:19.00]

وَّامْرَاَ تُهٗ ؕ حَمَّالَةَ الْحَطَبِ‌ۚ‏﴿4﴾‏

૪.ÔtBt3hyíttunq n1BBtt ÕtítÕt3 n1ít1çt

૪.અને તેની ઔરત (જહન્નમનુ) બળતણ ઊપાડનારી છે.

 

[00:25.00]

فِیْ جِيْدِهَا حَبْلٌ مِّنْ مَّسَدٍ۠ ‏‏﴿5﴾‏

૫.Ve SŒunt n1çÕtwBt3 rBtBt3 BtËŒ

૫.જેના ગળામાં ખજૂરીમાંથી વણેલી રસ્સી છે!