પેહલો લુક્મો (કોળીયો) લેતી વખતે પઢવાની દુઆ

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્‍લાહના નામથી જે રહમાન અને રહીમ છે

یَا وَاسِعَ الْمَغْفِرَةِ ، اِغْفِرْ لِیْ

યા વાસેઅલ મગફેરતે ઈગફિરલી

અય વિશાળ મગફેરતના માલિક, મને માફ કરી દે.

[00:07.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્‍લાહના નામથી જે રહમાન અને રહીમ છે

[00:14.00]

یَا وَاسِعَ الْمَغْفِرَةِ ، اِغْفِرْ لِیْ

યા વાસેઅલ મગફેરતે ઈગફિરલી

અય વિશાળ મગફેરતના માલિક, મને માફ કરી દે.