૨ રકાત નમાઝ–એ–હજાત
૧લી રકાત:- સુરાહ હમ્દ જો તમે ઇયાકનઅબુદુ વા ઇયાકનસતઈન પર પહોંચો તેને (૧૦૦ વખત પઢવું ) પછી સંપૂર્ણ સુરાએ હમ્દ પૂરું કરવું. અને ૨૨ વાર સૂરએ ઇખલાસ પઢવું.
રૂકુમાં ૭ વાર સુબહાના રબીઅલ અઝીમ વબેહમદી સુબહાના રબીઅલ આલા વ બે હમદેહ પઢવું.
૨જી રકાત:- પ્રથમ રકતની જેમ જ પઢવી અને નમાઝ પૂરી કરવી.
સંદર્ભ મિફાતુલ જીનાન પેજ ન. ૧૬૩ અને ૧૯૬૧
વધારાના:-
૧. ૧૦૦ વખત ઇસ્તેગફાર
૨. ૧૦૦ વખત સલવાત (અલાહુમા સલ્લે અલા હુજ્જતીબ્નીલ હસન)
૩. ૧૦૦ વખત “યા સૈયદી યા મૌલાના યા ઈમામે મહેદી અદરિકની”
૪. ૭૦ વખત યા અલ્લાહ, યા મુહમ્મદ, યા અલી, યા ફાતિમા, યા હસન, યા હુસૈન, યા ઈમામે ઝમાના સાહિબુઝમાન અદરિકની વલા તુહલિકની.
૫. ૩ વખત અલ્લાહુમા કદ અખ્ઝાતાદિબુ મિન્ની હત્તા મસાનિયાઝ્ઝુરુ વા અનત અરહમરરાહેમીન વા ઇન કાના મક તરફતુહુ મિન્ઝઝુનબ અસતા હિક્કુ બેહી અઝાફ અઝાફ મા-અદબતની બેહી વા અનત હલીમુન ઝુ અનતિન તફુઅન કસીર હતા યસ્બીકુ અફવક અઝાબક
૬. ૭૦ વખત યા મૌલાયા, યા સાહિબુઝમાન, અન મુસ્તગીસુન બીક, યા મૌલાયા ઇકફિની શરા મનયુઝીની
૭. ઝિયારતે ઈમામે ઝમાન (અ.સ.)
૮. ૭૦ વખત “બિસ્મિલાહીર રહમાનીર રહીમ, લા હવલા વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહીલ અલીયુલ અઝીમ”
સજદા:- યા રબ્બે
૯. જો શક્ય હોય તો “દુઆ એ ઇસ્તિગાસા” (મિફાતિહ અરબી P.૧૧૭ ગુજરાતી મિફાતિહ P.૩૯૮)
અરિઝામાં હાજત લખો , ૭ વાર સલવાત, ૭ વાર ઇસ્તિગાસા હઝરત હુજ્જત (અ.) એટલે કે યા ફારીસલ હિજાઝ અદરિકની યા અબાસાલેહિલ મેહદી અદરિકની યા અબલ કાસિમ અદરિકની યા મોલાયા યા સાહેબુઝમાન, અના મુસ્તગીસુન બિક, યા સાહેબુઝમાન અગિસની, અદરિકની બેહક્કે અજદાદિક તાહેરીન, સલ્લાતુલ્લાહી અલયહીમ અજમઈન.
આના પછી ઝિયારતે વારિસા અને પછી અરીઝાને કુરઆનમાં રાખવી જોઈએ અને શુક્રવારે ફેંકી દેવી (ઠંડી કરવી) જોઈએ.
જો સમય ન હોય તો ત્રણ કે ચાર અરિઝા એકત્રિત કરીને તેને નદી અથવા દરિયામાં ફેંકી દો(ઠંડી કરી દેવી). ફેંકતી વખતે તમે ૧૫મી શબાનમાં જે દુઆ પઢો છો તે જ દુઆનો પઢવી જોઈએ.