૯ ઈમામ મોહમ્મદ તકી (અ.સ.)

૨ રકાત નમાઝ
૧લી રકાત – એક વખત અલહમદુ અને ૭૦ વખત સુરાહ તૌહીદ
૨જી રકાત – ઉપરની જેમ જ અને નમાઝ પૂરી કરો
સંદર્ભ મિફાતુલ જીનાન પેજ ન. ૧૫૯

વધારાના:-
૧. ૧૦૦ વખત અલાહુમા સલ્લે અલા મોહમ્મદ ઇબ્ને અલી
૨. ૧૦૦ વખત યા મૌલાના યા મોહમ્મદ તકી અદરિકની
૩. ઇમામ મોહમ્મદ તકીની મુનાજાત અને મરશીયા
૪. સલામ