સૈયદએ કિતાબ ઈકબાલમેં આ રાત ની અમુક નમાઝે ઝિક્ર ફરમાઈ છે:
(૧) સો (૧૦૦) રકાત નમાઝ
સો(૧૦૦) રકાત નમાઝની દરેક રકાતમાં સૂરએ હમ્દની પછી "સૂરએ તૌહીદ" પઢે.
(૨) બે રકાત નમાઝ
બે કાત નમાઝની પહેલી રકાતમાં સૂરએ હમ્દના પછી "સૂરએ અનઆમ" અને બીજી રકાતમાં સૂરએ હમ્દના પછી "સૂરએ યાસીન" પઢે.
(૩) બે રકાત નમાઝ
બે રકાત નમાઝના દરેક રકાતમાં સૂરએ હમ્દના પછી અગિયારા (૧૧) મરતબા "સૂરએ તૌહીદ" પઢે.