اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ
અલાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસિમલ્લાહિર રહમાનિર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે
شَهِدَ ٱللهُ انَّهُ لاَ إِلٰهَ إِلاَّ هُوَ
શહેદલ્લાહો અન્નહુ લા એલાહ ઇલ્લા હોવ
અલ્લાહ તઆલાએ પોતા માટે પોતે જ ગવાહી આપી કે ખુદા સિવાય બીજો કોઇ એવો નથી
وَٱلْمَلاَئِكَةُ وَاُوْلُوٱ ٱلْعِلْمِ
વલ મલાએકતો વ ઓલુલ ઈલ્મે
પણ એજ અલ્લાહ તેમજ મલાએકા અને એ ઇલ્મવાળા
قَائِماً بِالْقِسْطِ
કાએમન બિલ કિસ્તેકે
જેઓ હક અને રાસ્ત ઉપર અદલની સાથે કાયમ છે
لاَ إِلٰهَ إِلاَّ هُوَ ٱلْعَزِيْزُ ٱلْحَكِيْمُ
લા એલાહ ઇલ્લા હોવલ અઝીઝૂલ હકીમ
ખુદાએ અઝીઝ અને હકીમ કે જેની સિવાય કોઇ ખુદા નથી
إِنَّ ٱلدِّيْنَ عِنْدَ ٱللَّهِ ٱلإِسْلاَمُ
ઈન્નદ દીન ઈનદલ્લાહિલ ઈસ્લામ
બેશક અલ્લાહની પાસે દીન ઇસ્લામ છે.
وَانَا ٱلْعَبْدُ ٱلضَّعِيفُ ٱلْمُذْنِبُ ٱلْعَاصِي ٱلْمُحْتَاجُ ٱلْحَقِيْرُ
વ અનલ અબદુઝ ઝઈફૂલ મુઝનેબુલ આસેયુલ મોહતાજુલ હકીર
હું, અશક્ત, લાચાર, ગુનેહગાર, બદકિરદાર, તુચ્છ, મોહતાજ બંદો છું.
اَشْهَدُ لِمُنْعِمِي وَخَاِلقِي
અશહદો લે મુનએમી વ ખાલેકી
હું ગવાહી આપું છું કે નેઅમત આપનાર, પેદા કરનાર,
وَرَازِقِي وَ مُكْرِمِي
વ રાઝેકી વ મુકરેમી
રોઝી આપનાર, માનવંતો કરનાર માટે
كَمَاشَهِدَ لِذَاتِهِ
કમા શહેદ લે ઝાતેહિ
એવી રીતે કે જેવી ગવાહી તેણે પોતાની જાત માટે આપી.
وَشَهِدَتْ لَهُ ٱلْمَلائِكَةُ وَاُولُوٱ ٱلْعِلْمِ مِنْ عِبَادِهِ
વ શહેદત લહુલ મલાએકતો વ ઓલુલ ઈલ્મે મિન એબાદેહિ
અને તેના માટે મલાએકાઓ તથા તેના બંદાઓમાંના સમજદાર ઇલ્મવાળાઓએ ગવાહી આપી
بِاَنَّهُ لاَ إِلٰهَ إِلاَّ هُوَذُوٱلنِّعَمِ وَٱلإِحْسَانِ وَ ٱلْكَرَمِ وَ ٱلاِمْتِنَانِ
બે અન્નહુ લા એલાહ ઈલ્લા હોવ ઝૂન્નેઅમે વલ અહસાને વલ કરમે વલ ઈમતેનાને
કે કોઇ માઅબૂદ નથી પણ તે જ, કે જે નેઅમતો આપનાર, એહસાન કરનાર, મહેરબાની કરનાર છે.
قَادِرٌ اَزَلِيٌّ عَالِمٌ اَبَدِيٌّ
કાદેરુન અઝલીય્યુન આલેમુન અબદીય્યુન
તે એવો છે કે હંમેશથી સત્તાવાન છે. હંમેશાથી આલિમ છે,
حَيٌّ اَحَدِيٌّ مَوْجُودٌ سَرْمَدِيٌّ
હય્યુન અહદીય્યુન મવજુદુન સરમહદીય્યુન
હંમેશથી મોજૂદ છે અને હંમેશા મોજૂદ રહેશે,
سَمِيعٌ بَصِيرٌ
સમીઉન બસીરૂન
સાંભળનાર જોનાર છે,
مُرِيدٌ كَارِهٌ
મોરીદુન કારેહુન
કેટલીક બાબતોનો ઈરાદો કરનાર છે, કેટલીક અણગમો રાખનાર છે,
مُدْرِكٌ صَمَدِيٌّ
મુદરેકુન સમદીય્યુન
તમામ ચીઝનો જાણકાર છે, તવંગર છે.
يَسْتَحِقُّ هٰذِهِ ٱلصِّفَاتِ
યસ્તહિક્કો હાઝેહિસ સફા
તેએ તમામ આ સિફતો તેના માટે લાયક છે
وَهُوَ عَلَىٰ مَا هُوَ عَلَيْهِ فِي عِزِّ صِفَاتِهِ
વ હોવ અલા મા અલય્હે ફી ઈઝ્ઝે સેફાતેહિ
તેના માટે જે બુઝુર્ગીની સિફતો છે તે જ હાલત ઉપર તે છે.
كَانَ قَوِيّاً قَبْلَ وُجُودِ ٱلْقُدْرَةِ وَٱلْقُوَّةِ
કાન કવીય્યન કબ્લ વોજુદીલ કુદરતે વલ કુવ્વતે
તેની કુદરત અને કુવ્વત જાહેર થવાની પહેલે જ સત્તાવાન છે.
وَكَانَ عَلِيماً قَبْلَ إِيجَادِ ٱلْعِلْمِ وَٱلْعِلَّةِ
વ કાન અલીમન કબ્લ એજાદિલ ઈલ્મે વલ ઈલ્લતે
ઇલ્મ તથા તેનું કારણ જાહેર કરવાની પહેલેથી જ તે આલિમ છે.
لَمْ يَزَلْ سُلْطَاناً إِذْ لاَ مَمْلَكَةَ وَلاَ مَالَ
લમ યઝલ સુલતાનન ઈઝ લા મમ્લકત વ લા માલ
મમલકત અને માલ જાહેર ન હતો ત્યારથી જ તે સુલતાન (માલિક) છે.
وَلَمْ يَزَلْ سُبْحَاناً عَلَىٰ جَمِيعِٱ لَْاحْوَالِ
વ લમ યઝલ સુબહાનન અલા જમીઈલ અહવાલે
તમામ અહવાલોમાં હંમેશાથી તે પાક અને પાકીઝા છે.
وُجُوْدُهُ قَبْلَ ٱلْقَبْلِ فِي اَزَلِ ٱلآزَالِ
વોજુદોહુ કબલલ કબ્લે ફી અઝલિલ આઝાલે
પહેલામાં પહેલે તેની જ જાત છે, હંમેશા છે તેનું બાકી રહેવું,
وَبَقَاؤُهُ بَعْدَ ٱلْبَعْدِ مِنْ غَيْرِ اِنتِقَالٍ وَلَا زَوَالٍ
વ બકાઓહુ બઅદલ બઅદે મિન ગયરે ઈનતેકાલિન વ લા ઝવાલિન
હદ વિનાનું છે કે તેને ફનાપણું કે નાબૂદ થવાપણું નથી.
غَنِيٌّ فِيْ ٱلْاَوَّلِ وَٱلآخِرِ مُسْتَغْنٍ فِي ٱلْبَاطِنِ وَٱلظَّاهِرِ
ગનીય્યુન ફિલ અવ્વલે વલ આખરે મુસ્તગનીન ફિલ બાતેને વઝઝ ઝાહેરે
તે અવ્વલ અને આખર ગની છે. તે જાહેર અને બાતીન છે.
لَا جَوْرَ فِي قَضِيَّتِهِ
લા જવર ફી કઝીય્યતેહી
તેના ફેંસલા માં ઝુલ્મ નથી,
وَلَا مَيْلَ فِي مَشِيئَتِهِ
વ લા મય્લ ફી મશીય્યેતેહી
તેના ચાહવામાં ન છાજતી બાબત નથી,
وَلَا ظُلْمَ فِي تَقْدِيرِهِ
વ લા ઝૂલ્મ ફી તકદીરેહિ
તેના નિર્માણ કરવામાં ઝુલ્મ નથી,
وَلَا مَهْرَبَ مِنْ حُكُومَتِهِ
વ લા મહરબ મિન હોકુમતેહિ
તેની હુકૂમતથી ભાગવાની જગ્યા નથી,
وَلَا مَلْجَاَ مِنْ سَطَوَاتِهِ
વ લા મનજા મિન સતવાતેહિ
તેના દમામથી કોઇ પનાહની જગ્યા નથી,
وَلَا مَنجىٰ مِنْ نَقِمَاتِهِ
વ લા મન્જા મિન નકેમાતેહી
તેના કહરથી કોઇ જગ્યા અમાનની નથી.
سَبَقَتْ رَحْمَتُهُ غَضَبَهُ
સબકત રહમતોહુ ગઝબહુ
તેની રહેમત તેના ગઝબ કરતા આગળ છે,
وَلاَ يَفُوتُهُ اَحَدٌ إِذَا طَلَبَهُ
વ લા યફૂતોહુ અહદુન એઝા તલબહુ
તે કોઇને બોલાવે તો તે ગુમ થઇ શકતો નથી
اَزَاحَ ٱلْعِلَلَ فِي ٱلتَّكْلِيفِ
અઝાહલ એલલ ફિત તકલીફે
તે એવો છે કે પોતાનો હુકમ ઉપાડવામાં વાંધાને દૂર કર્યા છે.
وَسَوَّىٰ ٱلتَّوْفِيقَ بَيْنَ ٱلضَّعِيفِ وَٱلشَّرِيفِ مَكَّنَ ادَاءَ ٱلْمَامُورِ
વ સવ્વયત તવ્ફીક બયનઝ વશશરીફે મકકન અદાઅલ મઅમુરે
તેણે અહકામ બજાવી લાવવા માટે તુચ્છ તેમજ આબરૂદારને તવફીક તથા શક્તિ સરખી આપી છે.
وَسَهَّلَ سَبِيلَ ٱجْتِنَابِ ٱلْمَحْظُورِ
વ સહહલ સબીલ જતેનાબિલ મહઝૂરે
તેણે હરામથી બચવા માટે આસાન રસ્તા કરી આપ્યા છે
لَمْ يُكَلِّفِ ٱلطَّاعَةَ إِلاَّ دُونَ ٱلْوُسْعِ وَٱلطَّاقَةِ
લમ યોકલ્લેફિત તાઅત ઈલ્લા દુનલ વુસએ વત તાકતે
અને ઇબાદતની તકલીફ દરેકને તેના ગજા તથા શક્તિ જેટલી આપી છે.
سُبْحَانَهُ مَا اَبْينَ كَرَمَهُ وَاَعْلَىٰ شَانَهُ
સુબહાનહુ મા અબ્યન કરમહુ વ અઅલા શાનહુ
પાક છે અને તમામ એબથી રહીત છે. તે અલ્લાહ બહુ જ રોશન અને પ્રકાશિત છે
سُبْحَانَهُ مَا اَجَلَّ نَيْلَهُ وَاعْظَمَ إِحْسَانَهُ
સુબ્હાનહુ મા અજલ્લ નય્લહુ વ અઅઝમ એહસાનહુ
અને તેની શાન ઘણી જ બલંદ છે. કેવી તેની અઅલા શાન છે તે અલ્લાહ પાક છે અને કેવી બક્ષિશ છે અને કેવો તેનો મહાન એહસાન છે!
بَعَثَ ٱلْاَنْبِيَاءَ لِيُبَيِّنَ عَدْلَهُ
બઅસલ અમ્બેયાઅ લે યોબય યેન અદલહુ
તેણે પયગમ્બરોને મોકલ્યા કે તેઓ તેની અદાલતને જાહેર કરે
وَنَصَبَ ٱلْاَوْصِيَاءَ لِيُظْهِرَ طَوْلَهُ وَفَضْلَهُ
વ નસબલ અવસેયાઅ લ યુજહેર તવ્લ્હુ વ ફઝલહુ
અને ઈમામોને મુકર્રર કર્યા કે તેઓ ખુદાની મહેરબાની અને તેના ફઝલને જાહેર કરે.
وَجَعَلَنَامِنْ اُمَّةِ سَيِّدِ ٱلْاَنْبِيَاءِ وَخَيْرِ ٱلْاَوْلِيَاءِ وَافْضَلِ ٱلْاَصْفِيَاءِ وَاَعْلىٰ ٱلْاَزْكِيَاءِ مُحَمَّدٍ صَلَّى ٱللَّهُ عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ
વ જઅલના મિન ઉમ્મતે સય્યેદિલ અમ્બેયાએ વ ખયિરલ અવલેયાએ વ અફઝલિલ અસફેયાએ વ અઅલલ અઝકેયાએ સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ
તેણે અમોને નબીના સરદાર અને અવલીયાથી બેહતર અસ્ફેયાથી અફઝલ બહુજ પાક હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની ઉમ્મતમાં (પેદા) કર્યા.
آمَنَّا بِهِ وَبِمَا دَعَانَا إِلَيْهِ
આમન્ના બેહી વ બેમા દઆના એલય્હે
અમો એ હઝરત ઉપર તેમજ જે ચીઝ તરફ એ તેઓ બોલાવે છે
وَبِٱلْقُرْآنِ ٱلَّذِي انْزَلَهُ عَلَيْهِ
વ બિલ કુરઆનિલ લઝી અન્ઝલહુ અલય્હે
અને કુરઆન કે તેઓ ઉપર નાઝિલ થયું છે એ અને તેની દાઅવત આપે છે
وَبِوَصِيِّهِ ٱلَّذِي نَصَبَهُ يَوْمَ ٱلْغَدِيرِ
વ બે વસીય્યેહિલ લઝી નસબહુ યવ્મલ ગદીરે
ઇમાન લાવ્યા તેમજ તેમના એ વસી કે જેમને ગદીરને દિવસે ઇમામ નીમ્યા
وَاَشَارَ إِلَيْهِ بِقَوْلِهِ: "هٰذَا عَلِيٌّ"
વ અશાર અલય્હે બેકવલેહિ હાઝા અલીય્યુન
અને ઇશારો કર્યો કે આ અલી અ. છે તેમની ઉપર અમો ઇમાન લાવ્યા.
وَاَشْهَدُ اَنَّ ٱلْاَئِمَّةَ ٱلْاَبْرَارَ
વ અશહદો અન્નલ અઈમ્મતલ અબરાર
અને હું ગવાહી આપું છું કે જે ઇમામો મહાન મરતબાવાળા નેક
وَٱلْخُلَفَاءَ ٱلْاَخْيَارَ بَعْدَ ٱلرَّسُولِ ٱلْمُخْتَارِ
વલ ખોલફાઅલ અખયાર બઅદર રસુલિલ મુખતારે
અને બુઝુર્ગ બહેતરીન ખલીફાઓ હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની બાદ હિદાયત કરનાર છે
عَلِيٌّ قَامِعُ ٱلْكُفَّارِ
અલીય્યુન કામેઉલ કુફફારે
કે જેઓમાંના હઝરત અલી (અ.સ.) છે કે જેમણે કુફ્રની જડને ઉખેડીને ફેંકી દીધી
وَمِنْ بَعْدِهِ سَيِّدُ اَوْلاَدِهِ ٱلْحَسَنُ بْنُ عَلِيٍّ
વ મિન બઅદેહી સયદો અવલાદેહીલ હસનબનો અલીયિન
અને તેમના બાદ તેમની બુઝુર્ગ અવલાદમાં હઝરત ઇમામે હસન ઇબ્ને અલી (અ.સ.) છે.
ثُمَّ اَخُوهُ ٱلسِّبْطُ ٱلتَّابِعُ لِمَرْضَاةِ ٱللَّهِ ٱلْحُسَيْنُ
સુમ અખુહુસ સિબતુત તાબેઓ લે મરઝાતિલ લાહીલ હુસયનો
પછી તેમના ભાઇ સિબ્તે રસૂલ હુસયન (અ.સ.) છે કે તેઓ અલ્લાહની મરજી ઉપર રાઝી રહેલ છે,
ثُمَّ ٱلْعَابِدُ عَلِيٌّ
સુમુલ આબેદો અલીયુન
પછી આબીદ (અ.સ.) છે કે જેમનું નામ અલી (અ.સ.) છે
ثُمَّ ٱلْبَاقِرُ مُحَمَّدٌ
સુમુલ બાકેરો મોહમદુન
પછી બાકિર (અ.સ.) છે કે જેમનું નામ મોહમ્મદ (અ.સ.) છે
ثُمَّ ٱلصَّادِقُ جَعْفَرٌ
સુમુલ સાદેકો જઅફરુન
પછી સાદિક (અ.સ.) છે જેમનું નામ જઅફર છે,
ثُمَّ ٱلْكَاظِمُ مُوسَىٰ
સુમુલ કાઝેમો મુસા
પછી કાઝિમ (અ.સ.) છે કે જેમનું નામ મૂસા (અ.સ.) છે.
ثُمَّ ٱلرِّضَا عَلِيٌّ
સુમુર રેઝા અલીયુન
પછી રઝા (અ.સ.) છે કે જેમનું નામ અલી (અ.સ.) છે.
ثُمَّ ٱلتَّقِيُّ مُحَمَّدٌ
સુમત તકીયો મોહમ્મદ
પછી તકી (અ.સ.) છે કે જેમનું નામ મોહમ્મદ (અ.સ.) છે,
ثُمَّ ٱلنَّقِيُّ عَلِّيٌّ
સુમન નકીયો અલીયુન
પછી નકી (અ.સ.) છે કે જેમનું નામ અલી (અ.સ.) છે.
ثُمَّ ٱلزَّكِيُّ ٱلْعَسْكَرِيُّ ٱلْحَسَنُ
સુમઝ ઝકીયુલ હસનુલ અસકરીયો
પછી ઝકીય્યુલ અસ્કરી (અ.સ.) છે કે જેમનું નામ હસન (અ.સ.) છે.
ثُمَّ ٱلْحُجَّةُٱلْخَلَفُ ٱلْقَائِمُ
સુમલ હુજતુલ ખલફૂલ કાએમૂલ
પછી તેમના ફરઝંદ ખુદાની હુજ્જત કાએમ (અ.સ.) છે
ٱلْمُنْتَظَرُ ٱلْمَهْدِيُّ ٱلْمُرْجَىٰ
મુનતઝરૂલ મહદીયુલ મુરજા
કે જેમનો લકબ મહેદી (અ.સ.) છે. એ જનાબ આખર ઝમાનાના માલિક એ છે
ٱلَّذِي بِبَقَائِهِ بَقِيَتِ ٱلدُّنْيَا وَبِيُمْنِهِ رُزِقَ ٱلْوَرَىٰ
અલ લઝી બે બકાએહી બકેયતિદ દુનયા વબે યુમનેહી રોઝેકલ વરા
કે તેઓની બરકતથી રોઝી મળે છે અને તેઓના બાકી રહેવાથી દુનિયા બાકી છે
وَبِوُجُودِهِ ثَبَتَتِ ٱلْاَرْضُ وَٱلسَّمَاءُ
વબે વોજુદેહી સબતતિલ અરઝો વસ સમાઓ
અને તેમના વજૂદથી જમીન અને આસમાન સાબિત છે
وَبِهِ يَمْلَءَ ٱللهُ ٱلْاَرْضَ قِسْطاً وَعَدْلاً بَعْدَ مَا مُلِئَتْ ظُلْماً وَجَوْراً
વ બેહી યમલઉલ લાહુલ અરઝ કિસતન વ અદલન બઅદ મા મોલેઅત ઝૂલમન વ જવરન
તેને દૂર કરીને અદલ અને ઇન્સાફથી ભરી આપશે. અને આએ જમીન ઝુલ્મ અને અત્યાચારથી ભરાઇ જશે
وَاَشْهَدُ انَّ اَقْوَالَهُمْ حُجَّةً
વ અશહદો અન્ન અકવાલહુમ હુજતુન
અને હું ગવાહી આપું છું કે તેઓના ફરમાન હુજ્જત છે
وَٱمْتِثَالَهُمْ فَرِيْضَةً
વ અમીતેસાલહુમ ફરીઝતુન
અને તેઓની ફરમાબરદારી ફરઝ છે.
وَطَاعَتَهُم مَفْرُوْضَةً
વ તાઅતહુમ મફરૂઝતુન
અને તેમની પયરવી વાજિબ છે
وَمَوَدَّتَهُمْ لَازِمَةً مَقْضِيَّةً
વ મવદતહુમ લાઝેમતુન મકઝીયતુન
અને તેમની મોહબ્બત લાઝિમ અને વાજિબ છે
وَٱلْاِقْتِدَاءُ بِهِم مُنْجِيَةً
વલ ઈકતેદાએ બેહીમ મુનજેયતુન
અને તેમના ફરમાન મુજબ ચાલવામાં નજાત છે
وَمُخَالَفَتَهُم مُرْدِيَةً
વ મોખાલફતહુમ મુરદેયતુન
અને તેમના ફરમાનથી વિરૂદ્ઘ ચાલવામાં હલાકત છે.
وَهُمْ سَادَاتُ اَهْلِ ٱلْجَنَّةِ اَجْمَعِينَ
વ હુમ સાદાતો અહલિલ જન્નતે અજમઇન
એ તમામ બુઝુર્ગવારો જન્નતવાળાઓના સરદાર છે
وَشُفَعَاءُ يَوْمِ ٱلدِّينِ
વ શોફઆઓ યવમીદદીને
અને કયામતને દિવસે શફાઅત કરનારા છે
وَاَئِمَّةُ اهْلِ ٱلْاَرْضِ عَلَى ٱلْيَقِينِ
વ અઈમતો અહલિલ અરઝ અલલ યકીને
અને યકીનની રૂએ તેઓ દુનિયાવાળાઓ માટે ઇમામો છે,
وَاَفْضَلُ ٱلاوْصِيَاءِ ٱلْمَرْضِيِّينَ
વ અફઝલુલ અવસેયાઈલ મરઝીયિનમહાન
બુઝુર્ગ મકબૂલ વસીઓ છે.
وَاَشْهَدُ اَنَّ ٱلْمَوْتَ حَقٌّ
વ અશહદો અન્નલ મવત હકકુન
અને હું ગવાહી આપું છું કે ખરેખર મોત હક છે,
وَمُسَاءَلَةَ مُنْكَرٍ وَنَكِيرٍ فِي ٱلْقَبْرِ حَقٌّ
વ મોસાઅલત મુનકરીન વ નકીરિન ફિલ કબ્રે હકકુન
અને કબરમાં મુનકીર અને નકીરના સવાલ હક છે,
وَٱلْبَعْثَ حَقٌّ وَٱلنُّشُورَ حَقٌّ
વલ બઅસ હકકુન વન નોશુર હક્કુન
અને કબરમાંથી ઉઠવું હક છે, અને નશ્ર હક છે
وَٱلصِّرَاطَ حَقٌّ وَٱلْمِيزَانَ حَقٌّ
વસ સેરાત હકકુન વલ મીઝાન હકકુન
અને ત્રાજવું (મીઝાન) હક છે અને પુલે સેરાત હક છે,
وَٱلْحِسَابَ حَقٌّ وَٱلْكِتَابَ حَقٌّ
વલ હેસાબ હકકુન
અને હિસાબ હક છે, અને કિતાબ હક છે
وَٱلْجَنَّةَ حَقٌّ وَٱلنَّارَ حَقٌّ
વલ જન્નત હકકુન વન્નાર હક્કુન
અને જન્નત હક છે અને જહન્નમ હક છે.
وَاَنَّ ٱلسَّاعَةَ آتِيَةٌ لَا رَيْبَ فِيْهَا
વ અન્નસ સાઅત આતેયતુન લા રયબ ફીહે
અને ખરેખર કયામતનો દિવસ આવનાર છે તેમાં લેશમાત્ર પણ શક નથી.
وَاَنَّ ٱللهَ يَبْعَثُ مَنْ فِي ٱلْقُبُورِ
વ અન્નલાહ યબઅસો મન ફિલ કોબુર
અને ખરેખર અલ્લાહ તઆલા તે દિવસે કબરોમાં સર્વેને ઉઠાડશે.
اَللّٰهُمَّ فَضْلُكَ رَجَائِي وَكَرَمُكَ وَرَحْمَتُكَ اَمَلِي
અલાહુમ ફઝલોક રજાઈ વ કરમોક વ રહમતોક અમલી
અય અલ્લાહ હું તારા ફઝલ અને મહેરબાની અને રહેમતનો અને માફીનો ઉમેદવાર છું.
لَا عَمَلَ لِي اَسْتَحِقُّ بِهِ ٱلْجَنَّةَ
લા અમલ લી અસતહીક્કો બેહીલ જન્નત
મારો એવો કશો હક નથી કે જેના થકી હું જન્નતનો હકદાર થાઉં
وَلَا طَاعَةَ لِي اَسْتَوْجِبُ بِهَا ٱلرِّضْوَانَ
વલા તાઅત લી અસતવજેબ બેહર રીઝવાન
તેમજ મારી કરેલી ઇબાદત એવી નથી કે જેને તું પસંદ કરે અને રાઝી થાય
إِلاَّ اَنِّي ٱعْتَقَدتُّ تَوْحِيْدَكَ وَعَدْلَكَ
ઈલા અન્ની અઅતકદતો તવહીદેક વ અદલક
પણ એટલું જ કે તારી વહદાનીયત અને તારા અદલનો એતેકાદ રાખું છું
وَٱرْتَجَيْتُ إِحْسَانَكَ وَفَضْلَكَ
વરતજયતો એહસાનક વ ફઝલક
તેથી તારા એહસાન અને ફઝલનો ઉમેદવાર છું.
وَتَشَفَّعْتُ إِلَيْكَ بِٱلنَّبِيِّ وَآلِهِ مَنْ اَحِبَّتِكَ
વ તશફઅતો એલયક બિન્નબીયે વ આલેહી મીન અહીબતેક
અને હું શફાઅત અને સિફારીશ કરવાવાળા તારી દરગાહમાં હઝરત રસૂલ સ.ને અને તેમની આલને અને તેમના વસીયોને ઠેરાવું છું કે જેઓ તારા મોહિબ છે,
وَاَنتَ اَكْرَمُ ٱلْاَكْرَمِينَ
વ અનત અકરમૂલ અકરમીન
ખરેખર તું મહેરબાની કરવાવાળાઓમાં શ્રેષ્ઠ, મહેરબાની કરનાર
وَاَرْحَمُ ٱلرَّاحِمِينَ
વ અરહમુર રાહેમીન
અને રહેમ કરવાવાળાઓમાં ઉત્તમ રહેમ કરનાર છો.
وَصَلَّى ٱللهُ عَلَىٰ نَبِيِّنَامُحَمَّدٍ وَآلِهِ اَجْمَعِينَ ٱلطَّيِّبِينَ ٱلطَّاهِرِينَ
વ સલલાહો અલા નબીયેના મોહમ્મદીન વ આલેહી અજમઈનત તયબીનત તાહેરીન
અમારા નબી મોહમ્મદ (સ.અ.વ.) તથા તેમની પાકપાકીઝા આલ પર રહેમત નાઝિલ થાય
وَسَلَّمَ تَسْلِيْماً كَثِيراً كَثِيراً
વ સલમ તસલીમન કસીરન કસીરન
અને સલામ થાય તેઓ પર વધારેમાં વધારે બુલંદ
وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِٱللهِ ٱلْعَلِيِّ ٱلْعَظِيْمِ
વલા હવલ વલા કુવત ઈલા બિલાહિલ અલીયિલ અઝીમ
અને મહાન મરતબાવાળા અલ્લાહ સિવાય કોઈ કુવ્વત અને તાકત ધરાવતો નથી.
اَللَّهُمَّ يَا اَرْحَمَ ٱلرَّاحِمِينَ إِنِّي اَوْدَعْتُكَ يَقِيْنِي هٰذَا وَثَبَاتَ دِيْنِي
અલાહુમ યા અરહમર રાહેમીન ઇન્ની અવદઅતોક યકીની હાઝા વ સબાત દીની
અય અલ્લાહ રહેમ કરવાવાળાઓમાં શ્રેષ્ઠ રહેમ કરનાર હું મારા આ એઅતેકાદને તને સોપું છું તેમજ હું દીન ઉપર કાયેમ રહું તે પણ તારે હવાલે કરૂં છું
وَاَنتَ خَيرُ مُسْتَوْدَعٍ
વ અનત ખયરો મુસતવદઈન
અને તું શ્રેષ્ઠ અમાનતદાર છો
وَقَدْ اَمَرْتَنَا بِحِفْظِ ٱلْوَدَائِعِ
વ કદ અમરતના બે હિફઝિલ વ દાયેએ
અને ખરેખર તેં અમોને અમાનતો સાચવવાનો અને તે પાછી આપવાનો હુકમ ફરમાવેલ છે
فَرُدَّهُ عَلَيَّ وَقْتَ حُضُورِمَوْتِي
ફરૂદહુ અલય વક્ત હોઝૂરે મવતી
માટે મારા મરણ વખતે તે મારી અમાનત પાછી સોંપી આપજે.
بِرَحْمَتِكَ يَا اَرْحَمَ ٱلرَّاحِمِينَ
બે રહમતેક યા અરહમર રાહેમીન
તને વાસ્તો આપું છું તારી રહેમતનો અય રહેમ કરવાવાળાઓમાં શ્રેષ્ઠ રહેમ કરનાર
ا&للَّهُمَّ إِنِّي اَعُوذُ بِكَ مِنَ ٱلعَدِيلَةِ عِنْدَ ٱلْمَوْتِ
અલાહુમ ઈની અઉઝો બેક મીન અદીલતી ઈનદલ મવ્ત
અય અલ્લાહ! મૌતના સમયે હકથી બાતીલ તરફ ફરી જવાથી તારી પનાહ ચાહું છું.