ઝિયારતે ઈમામ ઝયનુલ આબેદીન(અ.સ.)
[00:00.00]
ઝિયારતે ઈમામ ઝયનુલ આબેદીન(અ.સ.)
[00:07.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:13.00]
لسَّلَامُ عَلَيْكَ يَا سَيِّدَ السَّاجِدِينَ
અસ્સલામો અલયક યા સયીદસ સાજેદીન
સલામ થાય આપ પર અય સજદા કરવાવાળાઓના સરદાર
[00:21.00]
السَّلَامُ عَلَيْكَ يَا زَيْنَ الْعَابِدِينَ
અસ્સલામો અલયક યા ઝયનલ આબેદિન
સલામ થાય આપ પર અય ઈબાદતગુઝારોની ઝિનત
[00:27.00]
السَّلَامُ عَلَيْكَ يَا حَلِيْفَ الْحَسَرَاتِ
અસ્સલામો અલયક યા હલીફલ હસરાત.
સલામ થાય આપ પર અય રંજોગમના સાથી
[00:32.00]
السَّلَامُ عَلَيْكَ يَا ذَا الثَّفَنَاتِ
અસ્સલામો અલયક યા ઝાસ્સફનાત.
સલામ થાય આપ પર અય જેના સજદાના અંગો પર ગઠ્ઠા પડી ગયા
[00:40.00]
السَّلَامُ عَلَيْكَ يَا صَاحِبَ الْعَبَرَاتِ
અસ્સલામુ અલયક યા સાહિબલ અબરાત.
સલામ થાય આપ પર અય ગિર્યાઓબુકા કરનાર
[00:46.00]
السَّلَامُ عَلَيْكَ يَا أَسِيرَ الْكُرُبَاتِ
અસ્સલામો અલયક યા અસીરલ કુરબાત.
સલામ થાય આપ પર અય મુસીબતો અને બલાઓમાં ગિરફતાર
[00:53.00]
السَّلَامُ عَلَيْكَ يَا أَدَمَ الِ الْعِبَاءِ
અસ્સલામો અલયકા યા આદમલ અબાઅ.
સલામ થાય આપ પર અન્ય પાક આલના આદમ પર
[00:59.00]
السَّلَامُ عَلَيْكَ يَا ابْنَ خَامِسِ أَهْلِ الْكِسَاءِ
અસ્સલામો અલયક યા ઇબના ખામિસિ અહલિલ કિસાઅ.
સલામ થાય આપ પર અય પાંચમા અહલે કિસાઅના ફરઝંદ
[01:07.00]
السَّلَامُ عَلَيْكَ يَا ابْنَ سَيِّدِ الشُّهَدَاءِ
અસ્સલામો અલયક યા ઇબના સય્યિદિશ્શુહદાઅ.
સલામ થાય આપ પર અય સય્યદુશોહદાના ફરઝંદ
[01:14.00]
السَّلَامُ عَلَيْكَ يَا عِبَادَ الْأَنْقِيَاءِ
અસ્સલામો અલયક યા ઇબાદલ અન્કિયાઅ.
સલામ થાય આપ પર અય પરહેઝગારોના સહારા
[01:20.00]
السّلامُ عَلَيْكَ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
અસ્સલામો અલયક વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.
સલામ થાય આપ પર. અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય
[01:29.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ.
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,