ઈમામ સજ્જાદ (અ.) ની દુઆ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ

બિસિમલ્લાહિર રહમાનિર રહીમ

(શરૂ કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુ જ દયાળુ છે.

اللَّهُمَّ إِنِّي أَمْسَيْتُ لَكَ عَبْدًا دَاخِرًا

અલ્લાહુમ્મ ઇન્ની અમસયતો અબદન દાખેરન

અય અલ્લાહ, મેં આજની સાંજ એ હાલતમાં કરી છે કે હું તારો તુચ્છ અને ફકીર બંદો છું,

لَا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا وَلَا أَصْرِفُ عَنْهَا سُوء

લા અમલેકુ લેનફ્સી નફઅન વ લા જરરન વ લા અસરીફૂ અનહા સુઉ

અને ન તો હું પોતાના નફસના ફાયદા અને નુકશાન પહોંચાડવાની માલિકી રાખું છું અને ન તો પોતાની બલાને દૂર કરી શકું છું,

اَشْهَدُ بِذلِكَ عَلَى نَفْسِي وَأَعْتَرِفُ لكَ بِضَعْفِ قُوتِي وَقِلَّةِ حِيْلَتِي

અશહદો બેઝાલેક અલા નફ્સી વ વઅતરેફૂ લક બેઝઈફ કુવતી વ કીલતી હિયલતી

હું પોતે મારી નબળાઈની ગવાહી આપું છું અને તારી બારગાહમાં પોતાની તાક્તની નબળાઈ અને લાચારી કબૂલ કરું છું,

فَصَلِّ عَلى مُحَمَّدِ وَ الِ مُحَمَّدِ

ફસલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદ

તો તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર,.

وَاَنْجِزْ لِي مَا وَعَدْتَنِي وَجَمِيعَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ مِنَ الْمَغْفِرَةِ فِي هَذِهِ اللَّيْلَةِ

વ અનઝીઝ લી મા વઅદતની વ જમીઅલ મોઅમેનીન વલ મુઅમેનાત મીનલ મગફીરત ફી હાઝેહીલ લયલતે

અને મારી માટે, તેમજ દરેક મોઅમિનીન અને મોઅમિનાત માટે, જે મગફેરતનો વાયદો કર્યો હતો, આજની રાત્રે તેને પૂરો કર;

وَأَتْمِمْ عَلَيَّ مَا أَتَيْتَنِي ، فَإِنِّي عَبْدُكَ الْمِسْكِينُ الْمُسْتَكِينُ الضَّعِيفُ الْفَقِيْرُ الْمَهِين

વ અતીમ અલય મા અતયતની ફઈન્ની અબદોકલ મિસકીનુ મુસતકીનુ ઝઈફૂ ફકીરુલ મહીન

અને જે નેઅમતો આપી છે તેને સંપૂર્ણ કરી દે. હુ તારી મિસકીન, હકીર, નબદો, ફકીર અને ઝલીલ બંદો છું.

اللّهُمَّ لَا تَجْعَلْنِي نَاسِيَّا لِذِكْرِكَ فِيْمَااَوْ لَيْتَنِي وَلَا غَافِلًا لاِحْسَانِكَ فِيْمَا أَعْطَيْتَنِي

અલાહુમ્મ લા તજઅલની નાસેયા લેઝીકરીક ફીમા અવ લયતની વલા ગાફીલન લેહસનાકે ફીમા અઅતયતની

અય અલ્લાહ, જે નેઅમતો અતા કરી છે તેમાં મને તારી યાદથી ગાફિલ ન બનાવજે, અને તારા એજ્ઞાનોને ભુલાવી દેનાર ન બનાવજે

وَلَا ايسا مِنْ إِجَابَتِكَ وَ إِنْ أَبْطَاتُ عَنِي في سَراءَ أَوْ ضَرَّاءَ أَوْ شِدَّةٍ أَوْ رَخَاءٍ أَوْ عَافِيَةٍ

વલા અયસા મીન ઈજાબતેક વ ઈન્ન અબતાતુ અની ફી સરવ અવ ઝરવ અવ શિદતી અવ રખાઈ અવ આફીયતી

અને દુઆઓની કબૂલિયતથી મને નાઉમ્મીદ નહીં કરતો પછી દુઆ કબૂલ થવામાં ખુબજ મોડું કેમ ન થઈ જાય; મને આસાનીમાં અને તકલીફના સમયે, સખતીમાં અને સહેલાઈના સમયે, સલામતી

أَوْ بَلاءٍ أَوْ بُؤْسِ أَوْ نَعْمَاءَ ، إِنَّكَ سَمِيعُ الدُّعَاءِ

અવ બલાઈ અવ બુઅસી અવ નમાઅ ઇન્નક સમીઉલ દુઆએ

અને બલાના સમયે, ફકીરીમાં અને નેઅમતોમાં અને કોઈ પણ હાલતમાં મને નાઉમ્મીદ નહીં કરતો. બેશક તું દરેકની દુઆઓને સાંભળનાર છે