નક્શ

આ નકશાને જુમ્મના દિવસે જોવે તો તે આખો દિવસ દુશ્મનની બદીથી બચે અને અલ્લાહ તઆલા પોતાની રહેમતથી તેના ગુનાહ માફ કરે વિગેરે..

યા નૂરો

આ ઇસ્મને જુમ્નના દિવસે ૨૫૬ વખત પઢે તો અલ્લાહ તઆલા તેને માનવંતો કરે વિગેરે..