નક્શ

આ નકશાને જુમેરાતના દિવસે જોવે તો ખલ્કતની નઝરમાં માનવંતો થાય અને ગૈબથી રોઝી નસીબ થાય વિગેરે..

યા રઝઝાકો

આ ઇસ્મને જુમેરાતના દિવસે ૩૦૮ વખત પઢે તો અલ્લાહ તઆલા દોસ્ત નસીબ કરે વિગેરે..