ઇબ્ન મકાતેલ કહે છે કે અબૂલ હસન રિદા (અ.સ.) એ પૂછ્યું: "તમે શુક્રવારની નમાઝના કુનૂતમાં શું પઢો છો?" મેં જવાબ આપ્યો: "લોકો સામાન્ય રીતે જે પઢે છે તે." તો ઇમામ (અ.સ.) એ કહ્યું: "લોકો જે પઢે છે તે ના પઢો, બલ્કે આ (નીચેની દુઆ) પઢો."
بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
اَللّٰهُمَّ اَصْلِحْ عَبْدَكَ وَخَلِيْفَتَكَ بِمَا اَصْلَحْتَ بِهِ اَنْبِيَاۤءَكَ وَرُسُلَكَ، وَحُفَّهُ بِمَلَاۤئِكَتِكَ، وَاَيِّدْهُ بِرُوْحِ الْقُدُسِ مِنْ عِنْدِكَ، وَاسْلُكْهُ مِنْ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَدًا يَحْفَظُوْنَهُ مِنْ كُلّ سُوْءٍ، وَاَبْدِلْهُ مِنْ بَعْدِ خَوْفِهِ اَمْنًا، يَعْبُدُكَ لَايُشْرِكُ بِكَ شَيْئًا، وَلَاتَجْعَلْ لِاَحَدٍ مِنْ خَلْقِكَ عَلٰى وَلِيِّكَ سُلْطَانًا، وَاْذَنْ لَهُ فِيْ جِهَادِ عَدُوِّكَ وَعَدُوِّهِ، وَاجْعَلْنِيْ مِنْ اَنْصَارِهِ، اِنَّكَ عَلٰى كُلِّ شَيْءٍ قَدِيْرٌ۔
અલ્લાહુમ્મા અસ્લિહ અબ્દકા વ ખલીફતકા બિ મા અસ્લહતા બિહિ અમબિયાઆકા વ રુસુલક વ હુફ્ફહુ બિ મલાઇકતિક વ અય્યિદહુ બિ રૂહિલ કુદુસિ મિન ઇન્દિક વસ્લુકહુ મિન બયનિ યદયહી વ મિન ખલ્ફિહી રસદન યહફઝૂનહુ મિન કુલ્લિ સૂઈ વ અબ્દિલહુ મિન બઅદિ ખવ્ફિહી અમ્ન યઅબુદુકા લા યુશરીકૂ બિકા શઈઆ વ લા તજઅલ લિ અહદિન મિન ખલ્કિકા અલા વલિય્યિકા સુલ્તાના વ ઝન લહુ ફી જિહાદિ અદુવ્વિકા વ અદુવ્વિહી વજઅલની મિન અન્સારિહી ઇન્નકા અલા કુલ્લિ શઈઇન કદીર