મય્યતના ગુસલ અને દફન માટેની માર્ગદર્શન
મૃત્યુ એ એક એવી વાસ્તવિકતા છે જો કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે થઈ શકે છે. ઇસ્લામી શરિયત મુજબના ફરજિયાત કૃત્યોને ધ્યાનમાં રાખતા, દરેક મુસ્લિમ માટે આ પ્રક્રિયાથી પરિચિત હોવું જરૂરી છે, જેથી જરૂરત પડે તેઓ પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે તૈયાર હોય.
મૃત્યુ પહેલાંની રસ્મો https://mafatihuljinan.org/burial-english/rituals-before-death/
મૃત્યુ પછીની રસ્મોhttps://mafatihuljinan.org/burial-english/rituals-after-death/
પહેલું વાજિબ: ગુસલ-એ-મય્યત (શરીર ધોવું): https://mafatihuljinan.org/burial-english/ghusl-e-mayyit/