[00:00.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી આગળ વધે અને પવિત્ર કબરની સામે ઉભા રહે અને ઝરીહ પાસે પહોંચવા પહેલા થોભી જાય અને પઢે
[00:14.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:17.00]
اَلسَّلَامُ مِنَ اللّٰهِ عَلٰى مُحَمَّدٍ رَسُوْلِ اللّٰهِ اَمِيْنِ اللّٰهِ عَلٰى وَحْيِهِ وَ رِسَالَاتِهِ
અસ્સલામો મેનલ્લાહે અલા મોહમ્મદિન રસૂલિલ્લાહે અમીનિલ્લાહે અલા વહયેહી વ રિસાલાતેહી
અલ્લાહના તરફથી સલામ થાય મોહમ્મદ સ.અ.વ. અલ્લાહના રસૂલ પર, જેઓ અલ્લાહની વહીના અને તેના પૈગામના અમાનતદાર છે,
[00:29.00]
وَ عَزَاۤئِمِ اَمْرِهِ وَ مَعْدِنِ الْوَحْيِ وَ التَّنْزِيْلِ
વ અઝાએમે અમરેહી વ મઅદેનિલ વહેયે વતત્તનઝીલિલ
તેના હુકમોને પહોંચાડનાર છે, વહી અને અલ્લાહના તરફથી નાઝિલ થનાર હુકમોની ખાણ છે.
[00:36.00]
الْخَاتِمِ لِمَا سَبَقَ وَ الْفَاتِحِ لِمَا اسْتُقْبِلَ
ખાતેમેં લે મા સબક વલ ફાતેહે લે મસતુકબેલ
પહેલાની શરીઅતોનું સમર્થન કરનાર અને ભાવિની શરીઅત (ઇસ્લામ) નું ઉદ્ઘાટન કરનાર છે
[00:43.00]
وَ الْمُهَيْمِنِ عَلٰى ذٰلِكَ كُلِّهِ الشَّاهِدِ عَلَى الْخَلْقِ السِّرَاجِ الْمُنِيْرِ
વલ મોહયમેને અલા ઝાલેક કુલ્લેહિશ શાહેદે અલલ ખલકિસ સેરાજિલ મોનીર.
અને શરીઅતના રક્ષક છે અને સર્જનના ગવાહ છે અને રોશન ચિરાગ (રિસાલતના આફતાબ) છે.
[00:49.00]
وَ السَّلَامُ عَلَيْهِ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ
વસ્સલામો અલયહે વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
આપના પર સલામ હો અને અલ્લાહની રહેમતો તથા બરકતો હો
[00:54.00]
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اَهْلِ بَيْتِهِ الْمَظْلُوْمِيْنَ
અલ્લાહુમ્મ સલ્લુે અલા મોહંમ્મદિંવ વ અહલે બયતેહિલ મઝલૂમીન
અય અલ્લાહ ! મોહમ્મદ સ.અ.વ. પર અને તેના મઝલૂમ એહલેબૈત પર દુરૂદ નાઝિલ કર.
[01:04.00]
اَفْضَلَ وَ اَكْمَلَ وَ اَرْفَعَ وَ اَشْرَفَ مَا صَلَّيْتَ عَلٰى اَحَدٍ مِنْ اَنْبِيَاۤئِكَ وَ رُسُلِكَ وَ اَصْفِيَاۤئِكَ
અફઝલ વ અકમલ વ અરેફઅ વ અશરફ મા સલ્લયત અલા અહદિન મિન અમબેયાએક વ રોસોલેક વ અસફેયાએક.
એવી દુરૂદ જે સૌથી ઉત્તમ, સંપૂર્ણ, ઉચ્ચત્તમ અને અને અશરફ હોય, જે તેં આજ સુધીમાં નબી રસૂલો અને સુફીઓને મોકલ્યા હોય તે બધાથી.
[01:16.00]
اَللّٰهُمَّ صَلِّ عَلٰى اَمِيْرِ الْمُؤْمِنِيْنَ عَبْدِكَ وَ خَيْرِ خَلْقِكَ بَعْدَ نَبِيِّكَ
અલ્લાહુમ્મ સલ્લે અલા અમીરિલ મુઅમેનીન અબદેક વ ખયરે ખલકેક બઅદ નબીય્યેક
અય અલ્લાહ તું સલવાત મોકલ અમીરૂલ મોઅમેનીન અ.સ.પર કે જે તારા ખાસ બંદા, તારા નેક સર્જન,
[01:27.00]
وَ اَخِيْ رَسُوْلِكَ وَ وَصِيِّ حَبِيْبِكَ الَّذِي انْتَجَبْتَهُ مِنْ خَلْقِكَ
વ અખી રસૂલેક વ વસિય્યે હબીબેકલ લઝી નતજબતહૂ મિન ખલકેક
તારા રસૂલના ભાઇ અને તારા હબીબના નાયબ ઉપર જેમને તેં તારા સર્જનોમાંથી ચૂંટી કાઢયા
[01:35.00]
وَ الدَّلِيْلِ عَلٰى مَنْ بَعَثْتَهُ بِرِسَالَاتِكَ وَ دَيَّانِ الدِّيْنِ بِعَدْلِكَ
વદ દલીલે અલા મન બઅસતહૂ બે રિસાલાતેક વ દય્યાનિદ દીને બે અદલેક
અને જે તારા રસૂલના પ્રતિનિધિ છે. દીનને ન્યાય સાથે કાયમ કરનાર છે,
[01:42.00]
وَ فَصْلِ قَضَاۤئِكَ بَيْنَ خَلْقِكَ وَ السَّلَامُ عَلَيْهِ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ
વ ફસલે કઝાએક બયન ખલકેક વસ્સલામો અલયહે વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
લોકો વચ્ચે ઇન્સાફપૂર્વક ફેંસલા કરનાર છે. તેમના પર સલામ હો અને અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય.
[01:51.00]
۔ اَللّٰهُمَّ صَلِّ عَلَى الْاَئِمَّةِ مِنْ وُلْدِهِ
અલ્લાહુમ્મ સલ્લે અલલ અઈમ્મતે મિન વુલદેહિલ
અય અલ્લાહ સલવાત મોકલ તેમની ઔલાદમાંના ઇમામો ઉપર
[01:57.00]
الْقَوَّامِيْنَ بِاَمْرِكَ مِنْ بَعْدِهِ الْمُطَهَّرِيْنَ الَّذِيْنَ ارْتَضَيْتَهُمْ اَنْصَارًا لِدِيْنِكَ
કવ્વામીન બે અમરેક મિન બઅદેહિલ મોતહહરીનલ લઝીનર તઝયતહુમ અનસારન લે દીનેક
જેઓ તારા હુકમોને સ્થાપિત કરનાર છે, જેઓ પાક પાકીઝા છે, જેને તે પસંદ ફરમાવ્યા છે, જે તારા દીનની મદદ કરનારા છે,
[02:08.00]
وَ حَفَظَةً لِسِرِّكَ وَ شُهَدَاۤءَ عَلٰى خَلْقِكَ
વ હફઝતન લે સિરરેક વ શોહદાઅ અલા ખલકેક
તારા ભેદોની હિફાઝત કરનારા છે. તારા સર્જન ઉપર ગવાહ છે,
[02:14.00]
وَ اَعْلَامًا لِعِبَادِكَ صَلَوَاتُكَ عَلَيْهِمْ اَجْمَعِيْنَ
વ અઅલામન લે એબાદેક સલવાતોક અલયહિમ અજમઈન.
તારા બંદાઓના રહેબર છે, તારી એ બધા પર રહેમત, નાઝિલ થાય.
[02:19.00]
اَلسَّلَامُ عَلٰى اَمِيْرِ الْمُؤْمِنِيْنَ عَلِيِّ بْنِ اَبِيْ طَالِبٍ
અસ્સલામો અલા અમીરિલ મુઅમેનીન અલીય્યિબને અબી તાલેબિન
સલામ થાય, અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ. પર
[02:26.00]
وَصِيِّ رَسُوْلِ اللّٰهِ وَ خَلِيْفَتِهِ وَ الْقَاۤئِمِ بِاَمْرِهِ مِنْ بَعْدِهِ
વસીય્ય રસૂલિલ્લાહે વ ખલીફતેહી વલ કાએમે બે અમરેહી મિન બઅદેહી
અને અલ્લાહના રસૂલના વસી અને ખલીફા પર અને તેમના પછી તેમના હુકમો પર અમલ કરાવનાર
[02:34.00]
سَيِّدِ الْوَصِيِّيْنَ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ
સય્યેદિલ વસીય્યીન વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
વસીઓના સરદાર પર તેમના પર અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય.
[02:40.00]
اَلسَّلَامُ عَلٰى فَاطِمَةَ بِنْتِ رَسُوْلِ اللّٰهِ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ سَيِّدَةِ نِسَاۤءِ الْعَالَمِيْنَ
અસ્સલામો અલા ફાતેમત બિનતે રસૂલિલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહી સય્યદત્તે નિસાઈલ આલમીન.
સલામ થાય, દુનિયાની ઔરતોની સરદાર, રસૂલુલ્લાહની બેટી ફાતેમા સ.અ. પર.
[02:50.00]
اَلسَّلَامُ عَلَى الْحَسَنِ وَ الْحُسَيْنِ سَيِّدَيْ شَبَابِ اَهْلِ الْجَنَّةِ مِنَ الْخَلْقِ اَجْمَعِيْنَ
અસ્સલામો અલલ હસને વલ હુંસયને સય્યદય શબાબે અહલિલે જન્નતે મેનલ ખલકે અજમઈન.
સલામ થાય જન્નતના જવાનોના સરદાર અને તમામ મખલકાતના સરદાર ઇમામ હસન અ.સ. અને ઇમામ હુસૈન અ.સ.પર.
[03:01.00]
اَلسَّلَامُ عَلَى الْاَئِمَّةِ الرَّاشِدِيْنَ
અસ્સલામો અલલ અઈમ્મતિર રાશેદીન.
સલામ થાય, હકની હિદાયત કરનાર ઇમામો ઉપર.
[03:05.00]
اَلسَّلَامُ عَلَى الْاَنْبِيَاۤءِ وَ الْمُرْسَلِيْنَ
અસ્સલામો અલલ અમબિયાએ વલ મુરસલીન.
સલામ થાય તમામ નબીઓ અને રસૂલો પર
[03:09.00]
اَلسَّلَامُ عَلَى الْاَئِمَّةِ الْمُسْتَوْدِعِيْنَ،
અસ્સલામો અલલ અઈમ્મતિલ મુસતવદેઇન.
સલામ થાય અલ્લાહના ભરોસાપાત્ર ઇમામો ઉપર.
[03:13.00]
اَلسَّلَامُ عَلٰى خَآصَّةِ اللّٰهِ مِنْ خَلْقِهِ
અસ્સલામો અલા ખાસ્સતિલ લાહે મિન ખલકેહી.
સલામ થાય, અલ્લાહના ખાસ બંદાઓ ઉપર,
[03:16.00]
اَلسَّلَامُ عَلَى الْمُتَوَسِّمِيْنَ
અસ્સલામો અલલ મોતવસ્સેમીન.
સલામ હો એ આગેવાનો પર
[03:19.00]
اَلسَّلَامُ عَلَى الْمُؤْمِنِيْنَ الَّذِيْنَ قَامُوْا بِاَمْرِهِ
અસ્સલામો અલલ મુઅમેનીનલ લઝીન કામૂ બે અમરેહી
જેઓ લોકોને તેના ઇમાન અને કુફ્ર ના દ્વારા ઓળખી લે છે.
[03:24.00]
وَ وَازَرُوْا اَوْلِيَاۤءَ اللّٰهِ وَ خَافُوْا بِخَوْفِهِمْ
વ વાઝરૂ અવલેયા અલ્લાહે વ ખાફુ બે ખવફેહિમ.
સલામ હો, એ મોઅમેનો ઉપર જેઓ અલ્લાહના હુકમ પર સાબિત કદમ રહ્યા,
[03:30.00]
اَلسَّلَامُ عَلَى الْمَلَاۤئِكَةِ الْمُقَرَّبِيْنَ
અસ્સલામો અલલ મલાએકતિલ મોકરરબીન.
અલ્લાહના દોસ્તોની મદદ કરી અને તેઓના ડરની સાથે તેઓ અલ્લાહના ખોફથી ડરતા રહ્યા.
[03:38.00]
اَلسَّلَامُ عَلَيْنَا وَ عَلٰى عِبَادِ اللّٰهِ الصَّالِحِيْنَ۔
અસ્સલામો અલયના વ અલા એબાદિલ લાહિસ સાલેહીન.
સલામ હો અલ્લાહના નિકટના ફરિશ્તાઓ પર સલામ હો અમારા પર અને નેક બંદાઓ ઉપર.
[03:47.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી ઝરીહ મુબારકની પાસે કિલ્લા તરફ મોં કરી પઢે :
[03:55.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[03:58.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا اَمِيْرَ الْمُؤْمِنِيْنَ
અસ્સલામો અલયક યા અમીરલ મુઅમેનીન.
સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન.
[04:03.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا حَبِيْبَ اللّٰهِ
અસ્સલામો અલયક યા હબીબલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના દોસ્ત.
[04:06.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا صَفْوَةَ اللّٰهِ
અસ્સલામો અલયક યા સફવતલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના ચૂંટેલા બંદા.
[04:11.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا وَلِيَّ اللّٰهِ
અસ્સલામો અલયક યા વલીયલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના વલી.
[04:14.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللّٰهِ
અસ્સલામો અલયક યા હુજજતલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહની હુજ્જત.
[04:18.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا اِمَامَ الْهُدٰى
અસ્સલામો અલયક યા ઈમામલ હોદા.
સલામ થાય આપ પર અય હિદાયત આપનારા ઇમામ.
[04:23.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا عَلَمَ التُّقٰى
અસ્સલામો અલયક યા અલમત્તોકા.
સલામ થાય આપ પર અન્ય તકવાના નિશાન.
[04:27.00]
اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْوَصِيُّ الْبَرُّ التَّقِيُّ النَّقِيُّ الْوَفِيُّ
અસ્સાલમો અલયક અય્યોહલ વસીય્યલ બરરરૂત તકીય્યુન નકિય્યુલ વફીય્યો.
સલામ થાય આપ પર અય અલ્લાહના વસી. નેકીના કરનાર, પરહેઝગાર, પાકીઝા અને વફાદાર.
[04:36.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا اَبَا الْحَسَنِ وَ الْحُسَيْنِ
અસ્સલામો અલયક યા અબલ હસન વલ હુસયન.
સલામ થાય આપ અય હસન અને હુસૈન ના પિતા
[04:41.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا عَمُوْدَ الدِّيْنِ
અસ્સલામો અલયક યા અમુદદ્દ દીન.
સલામ થાય આપ પર અય દીનના સુતૂન.
[04:45.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا سَيِّدَ الْوَصِيِّيْنَ وَ اَمِيْنَ رَبِّ الْعَالَمِيْنَ
અસ્સલામો અલયક યા સય્યેદલ વસીય્યીન, વ અમીન રબબિલ આલમીન,
સલામ થાય આપ પર અય વસીઓના સરદાર, આલમીનના પાલનહારના અમાનતદાર,
[04:52.00]
وَ دَيَّانَ يَوْمِ الدِّيْنِ وَ خَيْرَ الْمُؤْمِنِيْنَ
વ દય્યાન યવમિદ દીન ,વ ખયરલ મુઅમેનીન,
અને કયામતના દિવસના હાકીમ અને મોઅમેનોમાં સૌથી શ્રેષ્ઠ
[04:57.00]
وَ سَيِّدَ الصِّدِّيْقِيْنَ وَ الصَّفْوَةَ مِنْ سُلَالَةِ النَّبِيِّيْنَ
વ સય્યેદસ સિદદીકીન , વસ્સફવત મિન સોલાલતિન નબીય્યિન,
અને સાચાઓના સરદાર, નબીઓના વંશમાંથી ચૂંટાયેલા
[05:02.00]
وَ بَابَ حِكْمَةِ رَبِّ الْعَالَمِيْنَ وَ خَازِنَ وَحْيِهِ
વ બાબ હિકમતે રબબિલ આલમીન, વ ખાઝેન વહયેહી,
અને આલમોના પાલનહારની હિકમતના દરવાજા અને તેની વહીઓના ખજાનચી,
[05:09.00]
وَ عَيْبَةَ عِلْمِهِ، وَ النَّاصِحَ لِاُمَّةِ نَبِيِّهِ
વ અયબત ઇલમહી ,વન નાસહ લે ઉમ્મતે નબીય્યેહી,
તેના ઇલ્મના સુપાત્ર અને તેના નબીની ઉમ્મતને નસીહત કરનાર,
[05:14.00]
وَ التَّالِيَ لِرَسُوْلِهِ وَ الْمُوَاسِيَ لَهُ بِنَفْسِهِ
વત તાલેય લે રસૂલેહી, વલ મોવાસેય લહૂ બે નફસેહી,
તેના નબીની સાથે રહેનાર અને તેમના સુખદુ:ખના સાથી,
[05:19.00]
وَ النَّاطِقَ بِحُجَّتِهِ وَ الدَّاعِيَ اِلٰى شَرِيْعَتِهِ وَ الْمَاضِيَ عَلٰى سُنَّتِهِ
વન નાતક બે હુજજતેહી , વદ દાઈય ઈલા શરીઅતેહી , વલ માઝેય અલા સુન્નતેહી.
તેના અધિકારથી બોલનાર, તેની શરીઅતની દાવત દેનાર અને તેની ઉમ્મતના ખલીફા અને તેના તરીકા ઉપર ચાલનાર.
[05:29.00]
اَللّٰهُمَّ اِنِّيْ اَشْهَدُ اَنَّهُ قَدْ بَلَّغَ عَنْ رَسُوْلِكَ مَا حُمِّلَ وَ رَعٰى مَا اسْتُحْفِظَ
અલ્લાહુમ્મ ઈન્નિ અશહદો અન્નહુ કદ બલ્લગ અન રસૂલેક મા હુમ્મેલ વ દઆ મસતુહફેઝ,
અય અલ્લાહ ! હું ગવાહી આપું છું કે તેમણે એ વસ્તુ પહોંચાડી દીધી જેનો રસૂલે તેમના પર ભાર મૂકયો હતો
[05:38.00]
وَ حَفِظَ مَا اسْتُوْدِعَ وَ حَلَّلَ حَلَالَكَ وَ حَرَّمَ حَرَامَكَ
વ હફેઝ મસતદેઅ, વ હલ્લલ હલાલક વ હરરમ હરામક ,
અને જે વસ્તુની રક્ષા કરવાનું કહ્યું હતું તેની રક્ષા કરી અને જે વાત પર તેમનો ભરોસો કર્યો હતો તેમાં વફાદાર રહ્યા.
[05:47.00]
وَ اَقَامَ اَحْكَامَكَ وَ جَاهَدَ النَّاكِثِيْنَ فِيْ سَبِيْلِكَ
વ અકામ અહકામક વ જાહદન નાકેસીન ફી સબીલેક,
તે જે વસ્તુને હલાલ કરી હતી તેને હલાલ ઠેરવી અને જેને હરામ કરી હતી તેને હરામ ગણી.
[05:55.00]
وَ الْقَاسِطِيْنَ فِيْ حُكْمِكَ وَ الْمَارِقِيْنَ عَنْ اَمْرِكَ صَابِرًا مُحْتَسِبًا
વલ કાસેતીન ફી હુકમેક , વલ મારેકીન અન અમરેક સાબેરન મુહતસેબન
તારા હુકમોનો અનાદર કરનારા સાથે લડયા અને તારી સામે બંડ પોકારનારા સાથે લડયા, મક્કમતાથી તારી ખૂંશનુદીની આશામાં,
[06:05.00]
لَا تَأْخُذُهُ فِيْكَ لَوْمَةُ لَاۤئِمٍ
લા તઅખોઝોહૂ ફીક લવમતો લાએમિન.
તેને કોઇ નિંદાખોરની નિંદા સત્યમાર્ગથી હટાવી નથી શકતી.
[06:10.00]
اَللّٰهُمَّ صَلِّ عَلَيْهِ اَفْضَلَ مَا صَلَّيْتَ عَلٰى اَحَدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલયહે અફઝલ મા સલ્લયત અલા અહદિમ
અય અલ્લાહ તું રહેમત નાઝિલ કર સૌથી શ્રેષ્ઠ એ બધામાં જે તેં તારા દોસ્તોમાંથી કોઇ પર
[06:18.00]
مِنْ اَوْلِيَاۤئِكَ وَ اَصْفِيَاۤئِكَ وَ اَوْصِيَاۤءِ اَنْبِيَاۤئِكَ
વ અવસેયાએ અમબેયાએક મિન અવલેયાએક વ અસફ્યાએક
અથવા ચૂંટાએલા બંદાઓમાંથી કોઇ પર યા નબીઓમાંથી કોઇ પર નાઝિલ કરી હોય.
[06:24.00]
اَللّٰهُمَّ هٰذَا قَبْرُ وَلِيِّكَ الَّذِيْ فَرَضْتَ طَاعَتَهُ
અલ્લાહુમ્મ હાઝા કબરો વલીયય્યેકલ લઝી ફરઝત તાઅતહૂ
બારે ઇલાહા ! આ તારા વલીની કબર છે, જેની પૈરવી અમારા પર ફરઝ છે,
[06:30.00]
وَ جَعَلْتَ فِي اَعْنَاقِ عِبَادِكَ مُبَايَعَتَهُ
વ જઅલત ફી અઅનાકે એબાદેક મોબાયઅતહૂ
તારા બંદાઓની ગરદનો પર તેમની બૈયઅત તેં વાજિબ કરી છે.
[06:35.00]
وَ خَلِيْفَتِكَ الَّذِيْ بِهِ تَأْخُذُ وَ تُعْطِيْ وَ بِهِ تُثِيْبُ وَ تُعَاقِبُ
વ ખલીફતેકલ લઝી બેહી તાઅખોઝો વ તુઅતી વ બેહી તોસીબો વ તોઆકેબો
આ તારા ખલીફાની કબર છે જેના વાસ્તાથી તું અમારા આમાલ કબૂલ કરે છે અને સુંદર બદલો આપે છે,
[06:43.00]
وَ قَدْ قَصَدْتُهُ طَمَعًا لِمَا اَعْدَدْتَهُ لِاَوْلِيَاۤئِكَ
વ કદ કસદતોહુ તમઅન લે મા અઅદદતહૂ લે અવેલેયાએક
જેના થકી અમારી નેકીઓમાં વધારો કરે છે અને અમારા (ગુનાહના કારણે અમારા) પર અઝાબ નાઝિલ થાય છે.
[06:52.00]
فَبِعَظِيْمِ قَدْرِهِ عِنْدَكَ وَ جَلِيْلِ خَطَرِهِ لَدَيْكَ
ફ બે અઝીમે કદરેહી ઇનદક વ જલીલે ખતરેહી લદયક
મેં એ આશામાં ઇરાદો કર્યો છે કે તે જે કંઇ તેમને મહત્તા આપી છે તેનો લાભ મને પણ મળે. તો તારી પાસે તેમની જે મહત્તા છે, તેમનો જે માન મોભો છે
[07:04.00]
وَ قُرْبِ مَنْزِلَتِهِ مِنْكَ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
વ કુરબે મનઝેલતેહી મિનક સલ્લે અલા મોહંમ્મદિવ વ આલે મોહમ્મદ.
અને તારી નિકટતા જે તેમને પ્રાપ્ત છે એના પ્રતાપે મોહમ્મદ સ.અ.વ.વ. અને તેમની આલ અ.સ.ઉપર રહેમત
[07:16.00]
وَ افْعَلْ بِيْ مَا اَنْتَ اَهْلُهُ فَاِنَّكَ اَهْلُ الْكَرَمِ وَ الْجُوْدِ
વફઅલ બી મા અનત અહલોહૂ ફ ઈન્નક અહલુલ કરમે વલ જૂદે
અને મારી સાથે એવો વર્તાવ કર જે તને શોભે છે. ખરેખર તું મહેરબાન અને દયાળુ છે અને
[07:23.00]
وَ السَّلَامُ عَلَيْكَ يَا مَوْلَايَ وَ عَلٰى ضَجِيْعَيْكَ اٰدَمَ وَ نُوْحٍ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ۔
વસ્સલામો અલયક યા મવલાય વ અલા ઝજીઅયેક આદમ વ નૂહિવ વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
સલામ હો આપ પર અય મારા મૌલા ! અને આપના પડખામાં સુનારા બંને નબીઓ આદમ અ.સ. અને નૂહ અ.સ. પર અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય.
[07:40.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી ઝરીહને ચૂમે અને સિરહાના પાસે ઉભા રહી પઢે :
[07:49.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[07:52.00]
يَا مَوْلَايَ اِلَيْكَ وُفُوْدِيْ وَ بِكَ اَتَوَسَّلُ اِلٰى رَبِّيْ
યા મવલાય ઈલયક વફુદી વ બેક અતવસ્સલો ઈલા રબ્બી
અય મારા મૌલા ! હું તમારી સેવામાં ! હાજર થયો છું. આપના થકી અલ્લાહ સુધી પહોંચવામાં
[08:00.00]
فِيْ بُلُوْغِ مَقْصُوْدِيْ وَ اَشْهَدُ اَنَّ الْمُتَوَسِّلَ بِكَ غَيْرُ خَاۤئِبٍ
ફી બોલૂગે મકસૂદી વ અશહદો અન્નલ મોતવસ્સેલ બેક ગયરો ખાએબિન
તમારો સાથ માંગુ છું અને ગવાહી આપું છું કે તમારો સાથ લેવાવાળા કદી હતાશ નથી થતા
[08:08.00]
وَ الطَّالِبَ بِكَ عَنْ مَعْرِفَةٍ غَيْرُ مَرْدُوْدٍ اِلَّا بِقَضَاۤءِ حَوَاۤئِجِهِ
વત તાલેબ બેક અન મઅરેફતિન ગયરો મરદુદિન ઈલ્લા બે કઝાએ હવાએજેહી
અને આપના વાસ્તાથી માંગનારા માઅરેફત મેળવ્યા વિના પાછા નથી ફરતા અને પોતાની માગણીઓ પૂરી કરાવીને રહે છે.
[08:18.00]
فَكُنْ لِيْ شَفِيْعًا اِلَى اللّٰهِ رَبِّكَ وَ رَبِّيْ فِيْ قَضَاۤءِ حَوَاۤئِجِيْ
ફ કુન લી શફીઅન ઈલલ્લાહે રબ્બેક વ રબ્બી ફી કઝાએ હવાએજી
એટલે હું તમને વિનંતી કરૂં છું કે તમે અલ્લાહ પાસે મારી ભલામણ કરો, જે તમારો અને મારો પાલનહાર છે, કે મારી હાજતો પૂરી કરે.
[08:29.00]
وَ تَيْسِيْرِ اُمُوْرِيْ وَ كَشْفِ شِدَّتِيْ وَ غُفْرَانِ ذَنْبِيْ وَ سَعَةِ رِزْقِيْ
વ તયસીરે ઓમૂરી વ કશફે શિદદતી વ ગુફરાને ઝમબી વસઅતે રિઝકી
મારા કામોને સરળ બનાવે, મારા સંકટોને દૂર કરે, મારા ગુનાહોને માફ કરી આપે, મારી રોજીમાં વધારો કરે,
[08:38.00]
وَ تَطْوِيْلِ عُمُرِيْ وَ اِعْطَاۤءِ سُؤْلِيْ فِيْ اٰخِرَتِيْ وَ دُنْيَايَ
વ તતવીલ ઉમરી વ એઅતાએ સુઅલી ફી આખેરતી વ દુનયાય.
મારી ઉમરમાં વધારો કરે, દુનિયા અને આખેરતમાં મારી માંગણીઓ પૂરી કરે.
[08:44.00]
اَللّٰهُمَّ الْعَنْ قَتَلَةَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ
અલ્લાહુમ્મલઅન કતલત અમીરિલ મુઅમેનીન.
અય અલ્લાહ ! અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના કાતિલો ઉપર લાનત મોકલ,
[08:50.00]
اَللّٰهُمَّ الْعَنْ قَتَلَةَ الْحَسَنِ وَ الْحُسَيْنِ
અલ્લાહુમ્મલઅન કતલતલ હસને વલ હુસયન.
અય અલ્લાહ લાનત મોકલ ઇમામ હસન (અ.સ.)અને ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલો ઉપર.
[08:57.00]
اَللّٰهُمَّ الْعَنْ قَتَلَةَ الْاَئِمَّةِ وَ عَذِّبْهُمْ عَذَابًا اَلِيْمًا
અલ્લાહુમ્મલઅન કતલતલ અઈમ્મતે વ અઝઝિબહુમ અઝાબન અલીમન
અય અલ્લાહ લાનત મોકલ ઇમામો અ.સ.ના કાતિલો પર અને તેઓ ઉપર એવો સખ્ત અઝાબ કર
[09:05.00]
لَا تُعَذِّبُهُ اَحَدًا مِنَ الْعَالَمِيْنَ عَذَابًا كَثِيْرًا لَا انْقِطَاعَ لَهُ
લા તોઅઝઝેબોહુ બેહી અહદન મેનલ આલમીન અઝાબન કસીરન લન કેતાઅ લહૂ
જેવો તેં આજ સુધી તમામ જહાનોમાં કોઇના ઉપર ન કર્યો હોય. અઝાબ ઘણો હોય, અખૂટ હોય, ન તેનો કોઇ અંત હોય ન ખતમ થવાની આશા હોય.
[09:17.00]
وَ لَا اَجَلَ وَ لَا اَمَدَ بِمَا شَآقُّوْا وُلَاةَ اَمْرِكَ
વ લા અજલ વલા અમદ બે મા શાકકુ વોલાત અમરેક
કેમકે તેઓએ તારા હુકમોને નાફીઝ કરનારાઓનો વિરોધ કર્યો
[09:21.00]
وَ اَعِدَّ لَهُمْ عَذَابًا لَمْ تُحِلَّهُ بِاَحَدٍ مِنْ خَلْقِكَ۔
વ અઇદદ લહુમ અઝાબન લમ તોહિલ્લહૂ બે અહદિન મિન ખલકેક.
અને તેમના પર એવો અઝાબ તૈયાર કર જેવો તેં તારા સર્જનોમાં કોઇ એક પર પણ નાઝિલ ન કર્યો હોય.
[09:29.00]
اَللّٰهُمَّ وَ اَدْخِلْ عَلٰى قَتَلَةِ اَنْصَارِ رَسُوْلِكَ
અલ્લાહુમ્મ અદખિલ અલા કતલતે અનસારે રસૂલેક
અય અલ્લાહ ! રસૂલ(સ.અ.વ.વ.)ના અન્સારોના કાતિલોને,
[09:36.00]
وَ عَلٰى قَتَلَةِ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ وَ عَلٰى قَتَلَةِ الْحَسَنِ وَ الْحُسَيْنِ
વ અલા કતલતે અમીરિલ મુઅમેનીન વ અલા કતલતિલ હસને વલ હુસયને
અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના કાતિલોને, ઇમામે હસન (અ.સ.)અને ઇમામે હુસૈન (અ.સ.) ના કાતિલોને
[09:44.00]
وَ عَلٰى قَتَلَةِ اَنْصَارِ الْحَسَنِ وَ الْحُسَيْنِ
વ અલા કતલતે અન્સારિલ હસને વલ હુસયને
અને તેમના અન્સારોના કાતિલોને
[09:46.00]
وَ قَتَلَةِ مَنْ قُتِلَ فِيْ وِلَايَةِ اٰلِ مُحَمَّدٍ اَجْمَعِيْنَ
વ કુતલતે મન કોતેલ ફી વિલાયતે આલે મોહમ્મદિન
અને આલે મોહમ્મદ(અ.સ.)ની દોસ્તીમાં માર્યા જનારા દોસ્તના કાતિલોને,
[09:52.00]
عَذَابًا اَلِيْمًا مُضَاعَفًا فِيْ اَسْفَلِ دَرْكٍ مِنَ الْجَحِيْمِ
અજમઇન અઝાબન અલીમન મોઝાઅફન ફી અસફલે દરકિન મેનલ જહીમે
સખ્તમાં સખ્ત અઝાબ કર બલ્કે તેમને જહન્નમના સૌથી નીચા તબક્કામાં નાખી દે,
[09:59.00]
لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَ هُمْ فِيْهِ مُبْلِسُوْنَ مَلْعُوْنُوْنَ
લા યોખફફફો અનહોમુલ અઝાબો વ હુમ ફીહે મુબલેસૂન મલઊનૂન
અઝાબમાં વધારો કર અને તેના અઝાબમાં કંઇ ઓછું ન કરજે અઝાબમાં સડવા દે,
[10:06.00]
نَاكِسُوْا رُءُوْسِهِمْ عِنْدَ رَبِّهِمْ قَدْ عَايَنُوْا النَّدَامَةَ وَ الْخِزْيَ الطَّوِيْلَ
નાકેસૂ રોઉસેહિમ ઇનદ રબ્બેહિમ કદ આયનુન નદામત વલ ખિઝયત તવીલ
ધિક્કારપાત્ર રહેવા દે, ત્યાં સુધી કે તેમના હકીકી પાળવાવાળા અલ્લાહ સામે માથું નમાવવું પડે
[10:14.00]
لِقَتْلِهِمْ عِتْرَةَ اَنْبِيَاۤئِكَ وَ رُسُلِكَ وَ اَتْبَاعَهُمْ مِنْ عِبَادِكَ الصَّالِحِيْنَ
લે કતલેહિમ ઇતરત અમબયાએક વ રોસોલેક વ અતબાઅહુમ મિન એબાદેકસ સાલેહીન,
અને એ વાતનું ભાન થાય કે તારા રસૂલ અને નબીઓની ઔલાદને કતલ કરવાના કારણે કેવી લાંબી રૂસ્વાઇ બરદાશ્ત કરવી પડે છે.
[10:24.00]
اَللّٰهُمَّ الْعَنْهُمْ فِيْ مُسْتَسِرِّ السِّرِّ وَ ظَاهِرِ الْعَلَانِيَةِ فِيْ اَرْضِكَ وَ سَمَاۤئِكَ
અલ્લાહુમ મલઅનહુમ ફી મુસતસિરરિસ સિરરે વ ઝાહેરિલ અલાનયતે ફી અરઝેક વ સમાએક.
અને તારા નેક બંદાઓમાંથી અંબિયાના તાબેદારો પર ઝુલ્મ કરવાનો કેવો અંજામ આવે છે. અય અલ્લાહ ! લાનત મોકલ તેઓ પર ખાનગીમાં, ખાનગી રીતે અને જાહેરમાં તારી જમીનમાં અને તારા આસમાનોમાં.
[10:41.00]
اَللّٰهُمَّ اجْعَلْ لِيْ قَدَمَ صِدْقٍ فِيْ اَوْلِيَاۤئِكَ وَ حَبِّبْ اِلَيَّ مَشَاهِدَهُمْ وَ مُسْتَقَرَّهُمْ
અલ્લાહુમ મજઅલ લી કદમ સિદકિન ફી અવલેયાએક વ હબબિલ ઈલય્ય મશાહેદહુમ વ મુસતકરરહુમ
અય અલ્લાહ ! તેમના (મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ.)વિશે મારા કદમમાં સચ્ચાઇ અતા કર અને તેમની શહાદતની જગ્યા
[10:53.00]
حَتّٰى تُلْحِقَنِيْ بِهِمْ وَ تَجْعَلَنِيْ لَهُمْ تَبَعًا فِيْ الدُّنْيَا وَ الْاٰخِرَةِ يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ۔
હત્તા તુલહેકની બેહિમ વ તજઅલની લહુમ તબઅન ફિદ દુનયા વલ આખેરતે યા અરહમર રાહેમીન.
અને તેમના રહેઠાણ વિશે મારા દિલમાં મહોબ્બત ભરી દે ત્યાં સુધી કે દુનિયામાં અને આખેરતમાં તું મને તેમના સાથે મેળવી દે. અય સૌથી વધુ રહેમ કરનારા તમામ રહેમ કરવાવાળાઓમાં.
[11:09.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[11:17.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી ઝરીહને ચૂમે, આંખો પર લગાડે અને પીઠ કિલ્લા તરફ અને મોં કરબલા તરફ કરી 'સય્યદુશોહદા'(અ.સ.)ની ઝિયારત પઢે :
[11:33.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[11:36.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَاۤ اَبَا عَبْدِ اللّٰهِ
અસ્સલામો અલયક યા અબા અબદિલ્લાહ.
સલામ હો આપ પર અય અબા અબ્દુિલ્લાહ ઇમામ હુસૈન અ.સ.,
[11:41.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ رَسُوْلِ اللّٰهِ
અસ્સલામો અલયક યબન રસૂલિલ્લાહ.
સલામ હો આપ પર અય રસૂલુલ્લાહના પુત્ર.
[11:45.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ
અસ્સલામો અલયક યબન અમીરિલ મુઅમેનીન.
સલામ હો આપ પર અય અમીરૂલ મોઅમેનીન અ.સ.ના પુત્ર.
[11:50.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ فَاطِمَةَ الزَّهْرَاۤءِ سَيِّدَةِ نِسَاۤءِ الْعَالَمِيْنَ
અસ્સલામો અલયક યબન ફાતેમતઝ ઝહરાએ સય્યદતે નિસાઈલ આલમીન.
સલામ હો આપ પર અય ફાતેમા ઝહેરા સ.અ. તમામ આલમોની નારીઓની સરદારના પુત્ર.
[12:00.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَاۤ اَبَا الْاَئِمَّةِ الْهَادِيْنَ الْمَهْدِيِّيْنَ
અસ્સલામો અલયક યા અબલ અઈમ્મતિલ હાદીનલ મહદીય્યીન.
અને સલામ હો આપ પર અય હિદાયત કરવાવાળા અને હિદાયત પામેલા ઇમામોના પિતા.
[12:06.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا صَرِيْعَ الدَّمْعَةِ السَّاكِبَةِ
અસ્સલામો અલયક યા સરીઅદ દમઅતિસ સાકેબહ.
સલામ હો આપ પર અય આંસુ સારનારાઓની ફરિયાદ.
[12:11.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا صَاحِبَ الْمُصِيْبَةِ الرَّاتِبَةِ
અસ્સલામો અલયક યા સાહેબલ મોસીબતિર રાતેબહ.
સલામ હો આપ પર અય સંકટો પર સંકટો વેઠનાર.
[12:15.00]
اَلسَّلَامُ عَلَيْكَ وَ عَلٰى جَدِّكَ وَ اَبِيْكَ
અસ્સલામો અલયક વ અલા જદદેક વ અબીક.
સલામ હો આપ પર, આપના નાના પર અને આપના પિતા પર.
[12:21.00]
اَلسَّلَامُ عَلَيْكَ وَ عَلٰى اُمِّكَ وَ اَخِيْكَ
અસ્સલામો અલયક વ અલા ઉમ્મેક વ અખીક.
સલામ હો આપ પર, આપની માતા પર અને આપના ભાઇ પર,
[12:26.00]
اَلسَّلَامُ عَلَيْكَ وَ عَلَى الْاَئِمَّةِ مِنْ ذُرِّيَّتِكَ وَ بَنِيْكَ
અસ્સલામો અલયક વ અલલ અઈમ્મતે મિન ઝુરીય્યતેક વ બનીક.
સલામ હો આપ પર અને આપની ઔલાદ અને વંશમાં થનારા ઇમામો પર.
[12:33.00]
اَشْهَدُ لَقَدْ طَيَّبَ اللّٰهُ بِكَ التُّرَابَ وَ اَوْضَحَ بِكَ الْكِتَابَ
અશહદો લકદ તય્યેબલ્લાહો બેકત તોરાબ વ અવઝહ બેકલ કિતાબ
હું ગવાહી આપું છું કે ખરેખર અલ્લાહએ આપના લીધે (કરબલાની) માટી પવિત્ર બનાવી અને આપના મારફત અલ્લાહએ કુરઆનને સ્પષ્ટ કર્યું
[12:44.00]
وَ جَعَلَكَ وَ اَبَاكَ وَ جَدَّكَ وَ اَخَاكَ وَ بَنِيْكَ عِبْرَةً لِاُوْلِي الْاَلْبَابِ
વ જઅલક વ અબાક વ જદદેક વ અખાક વ બનીક ઈબરતન લે ઓલિલ અલબાબે
પિતાને અને આપના ભાઇને, આપના નાનાને અને આપની ઔલાદને સમજદારોના રહેબર બનાવ્યા.
[12:52.00]
يَا ابْنَ الْمَيَامِيْنِ الْاَطْيَابِ التَّالِيْنَ الْكِتَابَ وَجَّهْتُ سَلَامِيْ اِلَيْكَ
યબનલ મયામીનિલ અતયાબિત તાલીનલ કિતાબ વજજહતો સલામી ઈલયક
અય કુરઆનના પૈરવોના મુબારક અને પાકીઝા ફરઝંદ, હું મારા સલામને આપની તરફ મોકલું છું.
[13:00.00]
صَلَوَاتُ اللّٰهِ وَ سَلَامُهُ عَلَيْكَ وَ جَعَلَ اَفْئِدَةً مِنَ النَّاسِ تَهْوِيْ اِلَيْكَ
સલવાતુલ્લાહે વ સલામોહુ અલયક વ જઅલ અફેએદતન મેનન નાસે તહવી ઇલયક
આપ પર અલ્લાહની રહેમત થાય અને તેના સલામ હો આપ પર ! અલ્લાહ લોકોના દિલોને દરેક કાળમાં આપની તરફ વાળી દે,
[13:09.00]
مَا خَابَ مَنْ تَمَسَّكَ بِكَ وَ لَجَاَ اِلَيْكَ۔
મા ખાબ મન તમસ્સક બેક વ અમેન મન લજોઅ ઈલયક.
આપની સાથે સંપર્ક સાધનાર કોઇ શખ્સ નિરાશ નથી થતો અને આપના આશરે આવનાર નિર્ભય થઇ ગયો.
[13:19.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[13:26.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી પાંયતી તરફ ઉભા રહી પઢેઃ
[13:33.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[13:35.00]
اَلسَّلَامُ عَلٰى اَبِي الْاَئِمَّةِ وَ خَلِيْلِ النُّبُوَّةِ وَ الْمَخْصُوْصِ بِالْاُخُوَّةِ
અસ્સલામો અલા અબિલ અઈમ્મતે વ ખલીલિન નોબુવ્વતે વલ મખસૂસે બિલ ઓખૂવતે.
સલામ હો આપ પર અય ઇમામોના બાપ, અને નબુવ્વતના દોસ્ત, ભાઇ સાથે ખાસ સંબંધ ધરાવનાર,
[13:44.00]
اَلسَّلَامُ عَلٰى يَعْسُوْبِ الدِّيْنِ وَ الْاِيْمَانِ وَ كَلِمَةِ الرَّحْمٰنِ
અસ્સલામો અલા યઅસૂબિદ દીને વલ ઈમાને વ કલેમતિ રહમાને.
દીન અને ઇમાનના ધણી તથા અલ્લાહના કલામ, આપ પર સલામ હો,
[13:49.00]
اَلسَّلَامُ عَلٰى مِيْزَانِ الْاَعْمَالِ وَ مُقَلِّبِ الْاَحْوَالِ
અસ્સલામો અલા મીઝાનિલ અઅમાલે વ મોકલેબિલ અહવાલે
સલામ હો આપ પર અય અમારા અમલોને પરખ (ચકાસણી) કરનાર, સ્થિતિને ફેરવી નાખનાર,
[13:57.00]
وَ سَيْفِ ذِي الْجَلَالِ وَ سَاقِيْ السَّلْسَبِيْلِ الزُّلَالِ
વ સયફે ઝિલ જલાલે વ સાકિસ સલસબિલિઝ ઝોલાલે.
કિર્તિવાન અલ્લાહની તલવાર, સાફ સબસબીલના પીવરાવનાર,
[14:02.00]
اَلسَّلَامُ عَلٰى صَالِحِ الْمُؤْمِنِيْنَ وَ وَارِثِ عِلْمِ النَّبِيِّيْنَ وَ الْحَاكِمِ يَوْمِ الدِّيْنِ
અસ્સલામો અલા સાલેહિલ મુઅમેનીન વ વારેસે ઇલ્લમિન નબીય્યિન વલ હાકિમે યવમદ દીન.
સલામ હો આપ પર અય મોઅમેનીનમાં સૌથી નેક, નબીઓના ઇલ્મના વારસદાર, અને કયામતના દિવસે હુકૂમત કરનાર,
[14:13.00]
اَلسَّلَامُ عَلٰى شَجَرَةِ التَّقْوٰى وَ سَامِعِ السِّرِّ وَ النَّجْوٰى
અસ્સલામો અલા શજરતિત તકવા વ સામેઇસ સિરરે વન નજવા.
સલામ હો આપ પર પરહેઝગારીના વૃક્ષ, ભેદો અને રહસ્યોને સાંભળનાર,
[14:18.00]
اَلسَّلَامُ عَلٰى حُجَّةِ اللّٰهِ الْبَالِغَةِ وَ نِعْمَتِهِ السَّابِغَةِ وَ نِقْمَتِهِ الدَّامِغَةِ
અસ્સલામો અલા હુજજ઼તિલ લાહિલ બાલેગતે વ નેઅમતિહિસ સાબેગતે વ નિકમતેહિદ દામેગતે.
સલામ હો આપ પર અય અલ્લાહની પૂર્ણ હુજ્જત પર, સંપૂર્ણ નેઅમત પર: અને તેના સખ્ત કોપ ઉપર,
[14:26.00]
اَلسَّلَامُ عَلَى الصِّرَاطِ الْوَاضِحِ وَ النَّجْمِ اللَّاۤئِحِ
અસ્સલામો અલસ સેરાતિલ વાઝેહે વન નજમિલ લાએહે
સલામ હો આપ પર અય જે ખુલ્લા રસ્તા પર અડગ છે, ઝળહળતો સિતારો છે
[14:33.00]
وَ الْاِمَامِ النَّاصِحِ وَ الزِّنَادِ الْقَادِحِ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ۔
વલ ઇમામિન નાસેહે વલ ઝિનાદિલે કાદેહે વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
અને નસીહત કરનાર ઇમામ છે. રોશની દેનાર છે. આપ પર અલ્લાહની રહેમત હો અને બરકતો ઉતરે.
[14:42.00]
اَللّٰهُمَّ صَلِّ عَلٰى اَمِيْرِ الْمُؤْمِنِيْنَ عَلِيِّ بْنِ اَبِيْ طَالِبٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા અમીરિલે મુઅમેનીન અલીય્યિબને અબી તાલેબિન
અય અલ્લાહ તું રહેમત નાઝિલ કર અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ. પર
પછી તમે નીચે મુજબ કહી શકો છો:
[14:52.00]
اَخِيْ نَبِيِّكَ وَ وَلِيِّهِ وَ نَاصِرِهِ وَ وَصِيِّهِ وَ وَزِيْرِهِ
અખી નબીય્યિક વ વલીય્યેહી વ નાસેરીહી વ વસીય્યેહી વ વઝીરેહી
તારા નબીના ભાઇ તેના વલી, તેના મદદગાર તેના વસી, તેના વઝીર,
[14:58.00]
وَ مُسْتَوْدَعِ عِلْمِهِ وَ مَوْضِعِ سِرِّهِ
વ મુસતવદએ ઇલમેહી વ મવઝેએ સિરરેહી
તેના ઇલ્મના વારસ, તેના રહસ્યોનું સ્થાન,
[15:02.00]
وَ بَابِ حِكْمَتِهِ وَ النَّاطِقِ بِحُجَّتِهِ
વ બાબે હિકમતેહી વન નાતેકે બે હુજજતેહી
તેની હિકમતનો દરવાજો, તેની હુજ્જતના વકતા,
[15:05.00]
وَ الدَّاعِيْ اِلٰى شَرِيْعَتِهِ وَ خَلِيْفَتِهِ فِيْ اُمَّتِهِ
વદ દાઇ ઈલા શરીઅતેહી વ ખલીફતેહી ફી ઉમ્મતેહી
તેની શરીઅતની દાવત આપનાર અને ઉમ્મત પર તેમના ખલીફા છે
[15:10.00]
وَ مُفَرِّجِ الْكَرْبِ عَنْ وَجْهِهِ وَ قَاصِمِ الْكَفَرَةِ وَ مُرْغِمِ الْفَجَرَةِ
વ મોફરરેજિલ કરબે અન વજહેહી કાસેમિલ કફરતે વ મુરગેમિલ ફજરતિલ
તેમના ચેહરા પરથી વેદના હટાવનાર છે. કાફરોને તોડનાર અને ફાજીરોના નાક રગડનાર છે,
[15:18.00]
الَّذِيْ جَعَلْتَهُ مِنْ نَبِيِّكَ بِمَنْزِلَةِ هَارُوْنَ مِنْ مُوْسٰى
લઝી જઅલતહૂ મિન નબીય્યેક બે મનઝેલતે હારૂન મિમ મૂસા.
જેને તેં નબીની સાથે એ મરતબો આપ્યો જે હારૂનને મૂસા અ.સ. સાથે હતો.
[15:24.00]
اَللّٰهُمَّ وَالِ مَنْ وَالَاهُ وَ عَادِ مَنْ عَادَاهُ وَ انْصُرْ مَنْ نَصَرَهُ وَ اخْذُلْ مَنْ خَذَلَهُ
અલ્લાહુમ્મ વાલે મન વાલાહૂ વ આદે મન આદાહૂ, વનસુર મને નસરહૂ ,વખઝુલ મન ખઝલહૂ ,
અય અલ્લાહ ! જે લોકો તેનાથી દોસ્તી રાખે તેની સાથે તું દોસ્તી રાખ, જે તેની સાથે દુશ્મની કરે તેની સાથે તું દુશ્મની રાખ. તેમને મદદ કરનારની તું મદદ કર જે તેને રૂસ્વા કરે તેને તું રૂસ્વા કર.
[15:40.00]
وَ الْعَنْ مَنْ نَصَبَ لَهُ مِنَ الْاَوَّلِيْنَ وَ الْاٰخِرِيْنَ
વલઅન મન નસબ લહૂલ અદાવત મેનલ અવ્વલીન વલ આખેરીન
અવ્વલીન (પૂર્વજો) અને આખેરીન (અનુજો) માંથી જે કોઇ તેમની દુશ્મની કરે તેના પર તું લાનત કર અને તેમ (હઝરત અલી અ.સ.)ના દોસ્તો પર સલવાત મોકલ,
[15:51.00]
وَ صَلِّ عَلَيْهِ اَفْضَلَ مَا صَلَّيْتَ عَلٰى اَحَدٍ مِنْ اَوْصِيَاۤءِ اَنْبِيَاۤئِكَ يَا رَبَّ الْعَالَمِيْنَ ۔
વ સલ્લે અલયહે અફઝલ મા સલ્લયત અલા અહદિન મિન અવસેયાએ અમબેયાએક યા રબ્બલ આલમીન.
સૌથી શ્રેષ્ઠ સલવાત જે તેં તારા વસીઓ અને નબીઓમાંથી કોઇ એક પર પણ મોકલી હોય, અન્ય તમામ જહાનોંના પાલનહાર.
[16:00.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
ત્યાર પછી સિરહાના તરફ જઇ હઝરત આદમ અ.સ.ની અને નૂહ અ.સ.ની ઝિયારત પઢે.