દુઆ નંબર ૩૧

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

 

અલ-આવાલીમાં ઉલ્લેખ છે: પાક પય્ગમબર મુહમ્મદ (સ.અ.વ.) પાસેથી: જ્યારે તેઓ (સ.અ.વ.) એક સફર પર હતા અને રાત પડી ગઈ, ત્યારે તેમણે (સ.અ.વ.) કહ્યું: "

يَا اَرْضُ رَبِّيْ وَ رَبُّكِ اللهُ.

યા અરઝ રબીયા વ રબૂક અલ્લાહુ

 

 

وَ اَعُوْذُ مِنْ شَرِّكِ وَ شَرِّ مَا فِيْكِ

વ આએઉઝ મીન શરીક વ શરરી માં ફીક

 

 

وَ شَرِّ مَا يَدُبُّ عَلَيْكِ وَ اَعُوْذُ بِاللهِ

વ શરી માં યદુબુ ઇલયક વ અઉઝબિલ્લાહ

 

 

مِنْ اَسَدٍ وَ اَسْوَدٍ وَ مِنَ الْحَيَّةِ وَ الْعَقْرَبٍ

મીન આસદ વ આસવાદ વ મીન આલ્હયત વ અલએકરબ

 

 

وَ مِنْ سَاكِنِ الْبَلَدِ وَ وَالِدٍ وَ مَا وَلَدَ.

વ મીન સકીન અલબલાદ વ વાલિદ વ મા વલદ