ઈમામ અલી નકી અ.સ.ની મખસુસ દુઆ
ભરોસાપાત્ર હદીસમાં છે. ઈમામ અલી નકી (અ)ની ખિદમતમાં મન્સૂરે સવાલ કર્યો મને કોઈ એવી દુઆ શિખવાડો, કે જેના વડે હું અલ્લાહની નજદીકી મેળવી શકું,
આપે ફરમાવ્યું કે, આ દુઆ હું વારંવાર પડું અને અલ્લાહથી હાજતો માંગુ છું
એટલે જે કોઈ શખ્સ મારા પછી મારા રોઝામાં આ દુઆ પઢ તો અલ્લાહ તેને નિરાશ નહીં કરે અને તે દુઆ આ છે.
[00:28.00]
"اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ"
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:32.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
[00:36.00]
يَا عُدَّتِيْ عِنْدَ الْعَدَدِ [الْعُدَدِ] وَ يَا رَجَاۤئِيْ وَ الْمُعْتَمَدَ وَ يَا كَهْفِيْ وَ السَّنَدَ يَا وَاحِدُ يَا اَحَدُ
યા ઉદદતી ઇન્દલ અદદે, વ યા રજાઈ વલ મુઅતમદ, વ યા કહફી વસ્સનદ, યા વાહેદો, યા અહદો,
અય ગણતરી સમયે મારા ખજાના અય મારી ઊંમ્મીદ અને ભરોસો અય મારી પનાહગાહ અને આધાર અય એક અને એકલાજ અય (કહ) અલ્લાહ એક જ છે
[00:50.00]
وَ يَا قُلْ هُوَ اللّٰهُ اَحَدٌ اَسْاَلُكَ اللّٰهُمَّ بِحَقِّ مَنْ خَلَقْتَ مِنْ خَلْقِكَ
વ યા કુલ હોવલ્લાહો અહદ. અસઅલોક અલ્લાહુમ્મ બે હકકે મન ખલક્ત મિન ખલકેક,
અને એકલાજ અય (કહ) અલ્લાહ એક જ છે અય અલ્લાહ હું તને તારી મખલૂકનો વાસ્તો આપુ છું
[00:57.00]
وَ لَمْ تَجْعَلْ فِيْ خَلْقِكَ مِثْلَهُمْ اَحَدًا
વ લમ તજઅલ ફી ખલકેક. મિસ્લહુમ અહદન,
તેના જેવી તે મખલૂક બનાવી જ નથી
[01:00.00]
صَلِّ عَلٰى جَمَاعَتِهِمْ
સલ્લે અલા જમાઅતેહિમ વફઅલ બી.
તેઓ ઉપર રહેમત નાઝિલ કર મારી સાથે આ મુજબ વર્તન કર.
[01:06.00]
"اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ"
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,