૨૮ રમઝાનના શબના આમાલ

(૧)8 રકાત સૂરા એ ફાતિહા પછી, અન્ય કોઈપણ સૂરાની તિલાવત કરવી.
(૨)6 રકાત. દરેક રકાતમાં, સુરાહ અલ ફાતિહા પછી, (i)આયત ઉલ કુર્સીને 100 વખત વાંચો. (ii)સુરા અલ ઇખ્લાસ 100 વખત. (iii)સલામ પછી 100 વાર સલવાત પઢો.