[00:00.00]
القارعة
અલ કારેઆ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૦૧ | આયત-૧૧
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
 
[00:00.02]
اَلْقَارِعَةُ ۙ﴿1﴾
૧.yÕt14fthuy1íttu
૧.છિન્નભિન્ન કરી નાખનાર (બનાવ) :
[00:02.00]
مَا الْقَارِعَةُ ۚ﴿2﴾
૨.BtÕt3f1thuy1n
૨.અને કેવો છિન્નભિન્ન કરી નાખનાર (બનાવ)?
[00:04.00]
وَمَاۤ اَدْرٰٮكَ مَا الْقَارِعَةُ ؕ﴿3﴾
૩.ÔtBtt9 yŒ3htf BtÕt3f1thuy1n3
૩.અને તને શું ખબર કે તે છિન્નભિન્ન કરનાર કંઇ ચીઝ છે ?
[00:10.00]
يَوْمَ يَكُوْنُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوْثِۙ﴿4﴾
૪.GtÔt3Bt GtfqLtwLLttËtu fÕt3 Vhtr~tÕt3 BtçËq7Ëu8
૪.તે દિવસે લોકો વિખરાઇ ગયેલા પતંગીયા જેવા થઇ જશે,
[00:17.00]
وَتَكُوْنُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنْفُوْشِؕ﴿5﴾
૫.ÔtítfqLtwÕt3 suçttÕttu fÕt3 yu2n3rLtÕt3 BtLt3Vq~t
૫.અને ડુંગરાઓ એવા થઇ જશે જાણે કે પીંજાયેલુ રંગેબેરંગી ઊન.
[00:25.00]
فَاَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِيْنُهٗ ۙ﴿6﴾
૬.VyBtt0 BtLt3 Ë7ftu2Õtít3 BtÔttÍeLttunq
૬.તે દિવસે જેના સારા કાર્યનું પલડુ ભારે છે,
[00:31.00]
فَهُوَ فِیْ عِيْشَةٍ رَّاضِيَةٍ ؕ﴿7﴾
૭.VntuÔt VeE2~tríth3 htÍu2Gtn3
૭.તે મનગમતા એશો આરામમાં હશે!
[00:35.00]
وَاَمَّا مَنْ خَفَّتْ مَوَازِيْنُهٗ ۙ﴿8﴾
૮.ÔtyBtt0 BtLt3 Ï1tV0ít3 BtÔttÍeLttunq
૮.અને જેનું પલડુ હલકું છે,
[00:40.00]
فَاُمُّهٗ هَاوِيَةٌ ؕ﴿9﴾
૯.VWBBttunq ntÔtuGtn3
૯.તેનું ઠેકાણું હાવિયાહ છે!
[00:43.00]
وَمَاۤ اَدْرٰٮكَ مَا هِيَهْ ؕ﴿10﴾
૧૦.ÔtBtt9 yŒ3htf BttnuGtn3
૧૦.અને તને શું ખબર કે હાવિયાહ કંઇ ચીઝ છે?
[00:48.00]
نَارٌ حَامِيَةٌ۠ ﴿11﴾
૧૧.LttÁLt3 n1tBtuGtn3
૧૧.તે એક ધગધગતી આગ છે!