[00:00.00]
المطففين
અલ-મુતફફેફીન
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૮૩ | આયત-૩૬
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
وَيْلٌ لِّلْمُطَفِّفِيْنَۙ﴿1﴾
૧.ÔtGt3ÕtwÕt3 rÕtÕt3 BttuítV3VuVeLt
૧.વાય થાય તોલમાપમાં ઓછુ આપનાર પર!
[00:04.00]
الَّذِيْنَ اِذَا اكْتَالُوْا عَلَى النَّاسِ يَسْتَوْفُوْنَؗ ۖ﴿2﴾
૨.ÕÕtÍ8eLt yuÍ7f3íttÕtq y1ÕtLLttËu GtMítÔt3VqLt
૨.તેઓ જયારે લોકો પાસેથી માપીને લે ત્યારે પૂરેપૂરૂં લે છે :
[00:12.00]
وَاِذَا كَالُوْهُمْ اَوْ وَّزَنُوْهُمْ يُخْسِرُوْنَؕ﴿3﴾
૩.ÔtyuÍt7 ftÕtqnwBt3 yÔt3ÔtÍLtqnwBt3 GtwÏ1ËuYLt
૩.પરંતુ જયારે બીજા લોકોને માપીને અથવા તોલીને આપે છે ત્યારે ઓછું આપે છે.
[00:19.00]
اَلَا يَظُنُّ اُولٰٓئِكَ اَنَّهُمْ مَّبْعُوْثُوْنَۙ﴿4﴾
૪.yÕtt GtÍ5wLLttu WÕtt9yuf yLLtnwBt3 BtçW2Ëq7Lt
૪.શું તેઓને ગુમાન નથી કે પાછા ઉઠાડવામાં આવશે?
[00:30.00]
لِيَوْمٍ عَظِيْمٍۙ﴿5﴾
૫.ÕtuGtÔt3rBtLt3 y1Í6eBt
૫.તે મહાન દિવસે :
[00:34.00]
يَّوْمَ يَقُوْمُ النَّاسُ لِرَبِّ الْعٰلَمِيْنَؕ﴿6﴾
૬.GtÔt3Bt Gtf1qBtwLLttËtu ÕtuhÂççtÕt3 y1tÕtBteLt
૬.કે જે દિવસે લોકો તમામ દુનિયાઓના પરવરદિગારની હજૂરમાં ઊભા થશે.
[00:42.00]
كَلَّاۤ اِنَّ كِتٰبَ الْفُجَّارِ لَفِیْ سِجِّيْنٍؕ﴿7﴾
૭.fÕÕtt9 ELLt fuíttçtÕt3 Vwò0hu ÕtVe rËS0Lt
૭.એવુ નથી (જેવુ તેઓ ધારે છે)! બેશક બદકાર લોકોનું નામએ આમાલ સિજ્જીનમાં છે!
[00:52.00]
وَمَاۤ اَدْرٰٮكَ مَا سِجِّيْنٌؕ﴿8﴾
૮.ÔtBtt9 yŒ3htf BttrËS0Lt
૮.અને તને શી ખબર કે સિજ્જીન કંઇ ચીઝ છે ?
[01:00.00]
كِتٰبٌ مَّرْقُوْمٌؕ﴿9﴾
૯.fuíttçtwBt3 Bth3fq1Bt
૯.એક લખેલી કિતાબ છે!
[01:05.00]
وَيْلٌ يَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِيْنَۙ﴿10﴾
૧૦.ÔtGt3ÕtwkGt3 GtÔt3BtyurÍ7Õt3 rÕtÕt3 BttufÍ74Íu8çteLt
૧૦.વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
[01:12.00]
الَّذِيْنَ يُكَذِّبُوْنَ بِيَوْمِ الدِّيْنِؕ﴿11﴾
૧૧.ÕÕtÍ8eLt GttufÍ74Íu8çtqLt çtuGtÔt3rBtŒ3ŒeLt
૧૧.કે જેઓ બદલાના દિવસને જૂઠલાવે છે.
[01:18.00]
وَمَا يُكَذِّبُ بِهٖۤ اِلَّا كُلُّ مُعْتَدٍ اَثِيْمٍۙ﴿12﴾
૧૨.ÔtBtt GttufÍ74Íu8çttu çtune9 EÕÕtt fwÕÕttu Bttuy14ítrŒLt3 yË8eBt
૧૨.દરેક હદ ઓળંગી જનાર ગુનેહગાર સિવાય કોઇ તેને જૂઠલાવતુ નથી.
[01:27.00]
اِذَا تُتْلٰى عَلَيْهِ اٰيٰتُنَا قَالَ اَسَاطِيْرُ الْاَوَّلِيْنَؕ﴿13﴾
૧૩.yuÍt7ítwíÕtt y1ÕtGt3nu ytGttíttuLtt f1tÕt yËtít2eÁÕt3 yÔt0ÕteLt
૧૩.જ્યારે તેની સામે અમારી આયતોને પઢવામાં આવે છે ત્યારે કહે છે કે આ અગાઉની વાર્તાઓ છે.
[01:37.00]
كَلَّا بَلْ رَانَ عَلٰى قُلُوْبِهِمْ مَّا كَانُوْا يَكْسِبُوْنَ﴿14﴾
૧૪.fÕÕtt çtÕt3htLt y1Õtt ftu2ÕtqçturnBt3 BttftLtq Gtf3ËuçtqLt
૧૪.એવુ નથી (જેવુ તેઓ ગુમાન કરે છે) બલ્કે જે આમાલ તેઓ કર્યા કરતા હતા તેનાથી તેમના દિલો પર કાટ ચઢી ગયો છે.
[01:46.00]
كَلَّاۤ اِنَّهُمْ عَنْ رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوْبُوْنَؕ﴿15﴾
૧૫.fÕÕtt9 ELLtnwBt3 y1 h0ççturnBt3 GtÔt3BtyurÍ7Õt3 ÕtBtn14òqçtqLt
૧૫.એવુ નથી (કે જેવુ તેઓ ગુમાન કરે છે બલ્કે) તે દિવસે પોતાના પરવરદિગારથી હિઝાબમાં છે!
[01:57.00]
ثُمَّ اِنَّهُمْ لَصَالُوا الْجَحِيْمِؕ﴿16﴾
૧૬.Ëw7Bt0 ELLtnwBt3 ÕtË1tÕtqÕt3 sn2eBt
૧૬.ત્યારબાદ બેશક તેઓ જહન્નમમાં દાખલ થશે.
[02:04.00]
ثُمَّ يُقَالُ هٰذَا الَّذِىْ كُنْتُمْ بِهٖ تُكَذِّبُوْنَؕ﴿17﴾
૧૭.Ë7wBt0 Gttuf1tÕttu ntÍ7ÕÕtÍ8e fwLítwBt3 çtune íttufÍ74Í8uçtqLt
૧૭.પછી તેમને કહેવામાં આવશે કે તે આ જ છે જેને તમે જૂઠલાવ્યા કરતા હતા!
[02:15.00]
كَلَّاۤ اِنَّ كِتٰبَ الْاَبْرَارِ لَفِیْ عِلِّيِّيْنَؕ﴿18﴾
૧૮.fÕÕtt9 ELLt fuíttçtÕt3 yçhthu ÕtVe E2ÕÕteGteLt
૧૮.એવુ નથી (કે જેવુ તેઓ ગુમાન કરે છે બલ્કે) બેશક નેક કીરદારોના નામએ આમાલ ઇલ્લીયીનમાં છે.
[02:25.00]
وَمَاۤ اَدْرٰٮكَ مَا عِلِّيُّوْنَؕ﴿19﴾
૧૯.ÔtBtt9 yŒ3htf BttE2ÕÕteGtqLt
૧૯.અને તને શી ખબર કે ઇલ્લીયીન કંઇ ચીઝ છે?!
[02:32.00]
كِتٰبٌ مَّرْقُوْمٌۙ﴿20﴾
૨૦.fuíttçtwBt3 Bth3f1qBt
૨૦.એક લખેલી કિતાબ છે :
[02:37.00]
يَّشْهَدُهُ الْمُقَرَّبُوْنَؕ﴿21﴾
૨૧.Gt~nŒtunwÕt3 Bttuuuf1h0çtqLt
૨૧.કે જેના ગવાહ મુકર્રબ (ફરિશ્તાઓ) છે.
[02:42.00]
اِنَّ الْاَبْرَارَ لَفِیْ نَعِيْمٍۙ﴿22﴾
૨૨.ELLtÕt3 yçhth ÕtVe LtE2Bt
૨૨.બેશક નેક કીરદારો (જન્નતની) નેઅમતોમાં છે:
[02:48.00]
عَلَى الْاَرَآئِكِ يَنْظُرُوْنَۙ﴿23﴾
૨૩.y1ÕtÕt3 yht9yufu GtLt3Ítu6YLt
૨૩.તખ્તો પર ટેકો આપેલા જોવે છે!
[02:55.00]
تَعْرِفُ فِیْ وُجُوْهِهِمْ نَضْرَةَ النَّعِيْمِۚ﴿24﴾
૨૪.íty14huVtu Ve ÔttuòqnurnBt3 LtÍ14hítLt3 LtE2Bt
૨૪.તું તેમના ચહેરા પર નેઅમતોની ખુશહાલી જોવે છો!
[03:02.00]
يُسْقَوْنَ مِنْ رَّحِيْقٍ مَّخْتُوْمٍۙ﴿25﴾
૨૫.GtwMf1Ôt3Lt rBth0n2erf2Bt3 BtÏ1ítqBt
૨૫.તેમને મોહર લગાવેલ નિર્મળ શરાબ પીવડાવવામાં આવશે:
[03:09.00]
خِتٰمُهٗ مِسْكٌ ؕ وَفِیْ ذٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُوْنَ﴿26﴾
૨૬.Ïtu2íttBttunq BteMfwLt3, ÔtVe Ít7Õtuf VÕt3GtítLtt VrËÕt3 BttuítLttVuËqLt
૨૬.જેની મોહોર કસ્તૂરીની છે; અને તલબગારોએ તેની માટે એકબીજાથી આગળ વધવુ જોઇએ.
[03:18.00]
وَ مِزَاجُهٗ مِنْ تَسْنِيْمٍۙ﴿27﴾
૨૭.ÔtBtuÍtòunq rBtLt3 ítÂMLtBt
૨૭.અને તેમાં તસ્નીમનું પાણી મિશ્રીત છે:
[03:24.00]
عَيْنًا يَّشْرَبُ بِهَا الْمُقَرَّبُوْنَؕ﴿28﴾
૨૮.y1Gt3LtGt3 Gt~hçttu çtunÕt3 Bttuf1h0çtqLt
૨૮.આ એક ઝરણું છે જેમાંથી કુરબત હાંસિલ કરેલા બંદાઓ પીવે છે.
[03:31.00]
اِنَّ الَّذِيْنَ اَجْرَمُوْا كَانُوْا مِنَ الَّذِيْنَ اٰمَنُوْا يَضْحَكُوْنَؗ ۖ﴿29﴾
૨૯.ELLtÕÕtÍ8eLt ys3hBtq ftLtq BtuLtÕÕtÍ8eLt ytBtLtq GtÍ14n1fqLt
૨૯.બેશક મુજરીમો ઇમાન લાવનારાઓ ઊપર હસતા હતા.
[03:42.00]
وَاِذَا مَرُّوْا بِهِمْ يَتَغَامَزُوْنَؗ ۖ﴿30﴾
૩૦.ÔtyuÍt7BtY0 çturnBt3 Gtítøt1tBtÍqLt
૩૦.અને જ્યારે તેઓ તેમની પાસેથી પસાર થતા ત્યારે આપસમાં ઇશારાથી મશ્કરી કરતા હતા.
[03:47.00]
وَاِذَا انْقَلَبُوْۤا اِلٰٓى اَهْلِهِمُ انْقَلَبُوْا فَكِهِيْنَؗ ۖ﴿31﴾
૩૧.ÔtyuÍ7Lt3 f1Õtçt9q yuÕtt9 yn3ÕtunuBtwLt3 f1Õtçtq VfuneLt
૩૧.અને જ્યારે પોતાના ખાનદાન પાસે પાછા ફરતા ત્યારે ખુશહાલ અને હસતા હતા.
[03:59.00]
وَاِذَا رَاَوْهُمْ قَالُوْۤا اِنَّ هٰٓؤُلَاۤءِ لَضَآلُّوْنَۙ﴿32﴾
૩૨.ÔtyuÍt7 hyÔt3nwBt3 f1tÕt9q ELLtt nt9ytuÕtt9yu ÕtÍt92ÕÕtqLt
૩૨.અને જ્યારે તેઓ (ઇમાન લાવનારાઓ)ને નિહાળતા ત્યારે કહેતા કે આ લોકો ગુમરાહ છે!
[04:14.00]
وَمَاۤ اُرْسِلُوْا عَلَيْهِمْ حٰفِظِيْنَۙ﴿33﴾
૩૩.ÔtBtt9 Wh3ËuÕtq y1ÕtGt3rnBt3 n1tVuÍ6eLt
૩૩.એવી હાલતમાં કે તેઓ તેમના (મોમીનો) પર નિગેહબાન (રક્ષક) ન હતા.
[04:22.00]
فَالْيَوْمَ الَّذِيْنَ اٰمَنُوْا مِنَ الْكُفَّارِ يَضْحَكُوْنَۙ﴿34﴾
૩૪.VÕt3 GtÔt3BtÕÕtÍ8eLt ytBtLtq BtuLtÕfwV0thu GtÍ14n1fqLt
૩૪.પરંતુ આજે મોઅમીનો નાસ્તિકો ઉપર હસે છે :
[04:30.00]
عَلَى الْاَرَآئِكِۙ يَنْظُرُوْنَؕ﴿35﴾
૩૫.y1ÕtÕt3 yht9yufu GtLÍtu6YLt
૩૫.તખ્તો પર બેસીને જોવે છે!
[04:38.00]
هَلْ ثُوِّبَ الْكُفَّارُ مَا كَانُوْا يَفْعَلُوْنَ۠ ﴿36﴾
૩૬.nÕt3Ëq7ÔÔtuçtÕt3 fwV0thtu BttftLtq GtV3y1ÕtqLt
૩૬.કે શું નાસ્તિકો જે કાંઇ આમાલ કરતા હતા તેનો પૂરેપૂરો બદલો મેળવ્યો?!