૮૨. સૂરાએ ઈન્ફિતાર

[00:00.00]

 

 

 

الإنفطار
અલ-ઈન્ફિતાર
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૮૨ | આયત-૧૯

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

اِذَا السَّمَآءُ انْفَطَرَتْۙ‏﴿1﴾‏

૧.yuÍ7MËBtt9WLt3 Vít1hít3

૧.જ્યારે આસમાન ફાટી જશે,

 

[00:04.00]

وَاِذَا الْكَوَاكِبُ انْتَثَرَتْۙ‏﴿2﴾‏

૨.ÔtyuÍ7Õt3 fÔttfuçtwLt3 ítË7hít3

૨.અને જ્યારે તારાઓ વિખરાઇ જશે,

 

[00:09.00]

وَاِذَا الْبِحَارُ فُجِّرَتْۙ‏﴿3﴾‏

૩.ÔtyuÍ7Õt3 çtun1thtu Vwsu0hít3

૩.અને જ્યારે દરિયાઓ એકબીજાથી જોડાઇ જશે:

 

[00:12.00]

وَاِذَا الْقُبُوْرُ بُعْثِرَتْۙ‏﴿4﴾‏

૪.ÔtyuÍ7Õt3 ftu2çtqhtu çttuy14Ëu8hít3

૪.અને જ્યારે કબરોને ઊલટપુલટ થઇ જશે:

 

[00:15.00]

عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَاَخَّرَتْؕ‏﴿5﴾‏

૫.y1ÕtuBtít3 LtV3ËwBt3 Bttf1Œ0Btít Ôt yÏ1Ï1thít3

૫.દરેક જાણી લેશે કે તેણે કંઇ ચીઝ આગળ મોકલી છે અને કંઇ ચીઝ પાછળ મૂકી છે.

 

[00:22.00]

يٰۤاَيُّهَا الْاِنْسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيْمِۙ‏﴿6﴾‏

૬.Gtt9 yGGttunÕt3 ELËtLttu Btt ø1th0f çtuhççtufÕt3 fherBt

૬.અય ઇન્સાન! તને તારા કરીમ પરવરદિગારના સંબંધમાં કઇ વસ્તુએ ધોકામાં રાખ્યો છે?!

 

[00:33.00]

الَّذِىْ خَلَقَكَ فَسَوّٰٮكَ فَعَدَلَكَۙ‏﴿7﴾‏

૭.ÕÕtÍ8e Ï1tÕtf1f VËÔÔttf Vy1ŒÕtf

૭.જેણે તને પેદા કર્યો, પછી તને સંપૂર્ણ અને સમતલ કર્યો :

 

[00:38.00]

فِیْۤ اَىِّ صُوْرَةٍ مَّا شَآءَ رَكَّبَكَؕ‏﴿8﴾‏

૮.Ve9 yGGtu Ë1qhrítBt3 Btt~tt9y hf3fçtf3

૮.પછી જે સૂરત ચાહી તે (સૂરત)માં તારી રચના કરી.

 

[00:48.00]

كَلَّا بَلْ تُكَذِّبُوْنَ بِالدِّيْنِۙ‏﴿9﴾‏

૯.fÕÕttçtÕt3 íttufÍ74Íu8çtqLt rçtŒe0Lt

૯.હરગિઝ (તમે જેવુ ધારો છો) એવુ નથી બલ્કે તમે બદલા(ના દિવસ)ને જૂઠલાવો છો:

 

[00:53.00]

وَاِنَّ عَلَيْكُمْ لَحٰفِظِيْنَۙ‏﴿10﴾‏

૧૦.ÔtELLt y1ÕtGt3fwBt3 Õtn1tVu6ÍeLt

૧૦.અને ખરેખર તમારા ઉપર ચોકીદારો મુકર્રર છે...

 

[01:00.00]

كِرَامًا كَاتِبِيْنَۙ‏﴿11﴾‏

૧૧.fuhtBtLt3 ftítuçteLt

૧૧.કે જેઓ બુલંદ દરજ્જાઓવાળા લખનારા છે :

 

[01:05.00]

يَعْلَمُوْنَ مَا تَفْعَلُوْنَ‏﴿12﴾‏

૧૨.Gty14ÕtBtqLt BttítV3y1ÕtqLt

૧૨.કે તે તેઓ જાણે છે જે કાંઇ તમે કરો છો.

 

[01:10.00]

اِنَّ الْاَبْرَارَ لَفِیْ نَعِيْمٍۚ‏﴿13﴾‏

૧૩.ELLtÕt3 yçhth ÕtVe LtE2Bt

૧૩.બેશક નેક લોકો (જન્નતી) નેઅમતોમાં છે:

 

[01:17.00]

وَاِنَّ الْفُجَّارَ لَفِیْ جَحِيْمٍ ۚۖ‏﴿14﴾‏

૧૪.Ôt0ELLtÕt3 Vwò0h ÕtVe sn2eBt

૧૪.અને બેશક બદકાર લોકો જહીમમાં છે:

 

[01:24.00]

يَّصْلَوْنَهَا يَوْمَ الدِّيْنِ‏﴿15﴾‏

૧૫.GtM1ÕtÔt3Ltnt GtÔt3BtŒe0Lt

૧૫.બદલાના દિવસે તેઓ તેમાં દાખલ થશે:

 

[01:30.00]

وَمَا هُمْ عَنْهَا بِغَآئِبِيْنَؕ‏﴿16﴾‏

૧૬.ÔtBttnwBt3 y1Lt3nt çtuøtt92yuçteLt

૧૬.અને હરગિઝ તેઓ તેનાથી છુપાયેલા કે દૂર નથી.

 

[01:37.00]

وَمَاۤ اَدْرٰٮكَ مَا يَوْمُ الدِّيْنِۙ‏﴿17﴾‏

૧૭.ÔtBtt9 yŒ3htf Btt GtÔt3BtwŒe0Lt

૧૭.અને તું શું જાણે કે બદલાનો દિવસ શું છે?!

 

[01:45.00]

ثُمَّ مَاۤ اَدْرٰٮكَ مَا يَوْمُ الدِّيْنِؕ‏﴿18﴾‏

૧૮.ËwBBt Btt9 yŒ3htf Btt GtÔt3BtwŒe0Lt

૧૮.પછી તુ શું જાણે કે બદલાનો દિવસ શું છે?!

 

[01:54.00]

يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْئًا‌ ؕ وَالْاَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ۠ ‏‏﴿19﴾‏

૧૯.GtÔt3Bt ÕttítBt3Õtuftu LtV3ËwÕt3 ÕtuLtV3rËLt3 ~tGt3yLt3, ÔtÕt3yBt3htu GtÔt3BtyurÍ7Õt3rÕtÕÕttn

૧૯.તે દિવસે કોઇપણને બીજા કોઇ માટે કંઇપણ કરી શકવાની સત્તા નથી અને તે દિવસે દરેક કામની સત્તા અલ્લાહની જ છે.