૮૧. સૂરાએ તકવીર

[00:00.00]

 

 

 

التكوير
અત તકવીર
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૮૧ | આયત-૨૯

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

اِذَا الشَّمْسُ كُوِّرَتْ۪ ۙ‏﴿1﴾‏

૧.yuÍ7~~tBËtu fqÔÔtuhít3

૧.જ્યારે સૂરજને લપેટી લેવામાં આવશે,

 

[00:02.00]

وَاِذَا النُّجُوْمُ انْكَدَرَتْ۪ ۙ‏﴿2﴾‏

૨.ÔtyuÍ7LLttuòqBtwLt3 fŒhít3

૨.અને જ્યારે સિતારાઓ ઝાંખા પડી જશે,

 

[00:06.00]

وَاِذَا الْجِبَالُ سُيِّرَتْ۪ ۙ‏﴿3﴾‏

૩.ÔtyuÍ7Õt3 suçttÕt ËwGGtuhít3

૩.અને જ્યારે પહાડ ચાલવા લાગશે,

 

[00:08.00]

وَاِذَا الْعِشَارُ عُطِّلَتْ۪ ۙ‏﴿4﴾‏

૪.ÔtyuÍ7Õt3 yu2~tthtuW2í1ítu2Õtít3

૪.અને જ્યારે દરેક કિંમતી ચીઝ-વસ્તુઓ ભૂલાઇ જશે,

 

[00:11.00]

وَاِذَا الْوُحُوْشُ حُشِرَتْ۪ ۙ‏﴿5﴾‏

૫.ÔtyuÍ7Õt3 Ôttun1q~ttu nt2u~tuhít3

૫.અને જ્યારે જાનવરોને મહેશૂર કરવામાં આવશે,

 

[00:14.00]

وَاِذَا الْبِحَارُ سُجِّرَتْ۪ ۙ‏﴿6﴾‏

૬.ÔtyuÍ7Õt3 çtun1thtu Ëwsu0hít3

૬.અને જ્યારે દરિયાઓ ઊછળશે,

 

[00:17.00]

وَاِذَا النُّفُوْسُ زُوِّجَتْ۪ ۙ‏﴿7﴾‏

૭.ÔtyuÍ7Lt3 LttuVqËtu ÍqÔÔtusít3

૭.અને જ્યારે દરેકને તેના જોડીદાર સાથે જોડી દેવામાં આવશે:

 

[00:20.00]

وَاِذَا الْمَوْءٗدَةُ سُئِلَتْ۪ ۙ‏﴿8﴾‏

૮.ÔtyuÍ7Õt3 BtÔt3W Œíttu ËtuyuÕtít3

૮.અને જ્યારે જીવતી દાટેલી દુખ્તરો બાબતે સવાલ કરવામાં આવશે,

 

[00:23.00]

بِاَىِّ ذَنْۢبٍ قُتِلَتْ‌ۚ‏﴿9﴾‏

૯.çtuyGGtu Í7Bt3rçtLt3 ft2uítuÕtít3

૯.કે તેણીઓને કયા ગુનાહના કારણે મારી નાખવામાં આવી ?!

 

[00:27.00]

وَاِذَا الصُّحُفُ نُشِرَتْ۪ ۙ‏﴿10﴾‏

૧૦.ÔtyuÍ7M1Ëtu2nt2uVtu Lttu~tuhít3

૧૦.અને જ્યારે નામએ આમાલ ખોલવામાં આવશે,

 

[00:29.00]

وَاِذَا السَّمَآءُ كُشِطَتْ۪ ۙ‏﴿11﴾‏

૧૧.ÔtyuÍ7Ë0Btt9ytu ftu~tuít1ít3

૧૧.અને જ્યારે આસમાનનો પડદો હટાવી લેવાશે,

 

[00:33.00]

وَاِذَا الْجَحِيْمُ سُعِّرَتْ۪ ۙ‏﴿12﴾‏

૧૨.ÔtyuÍ7Õt3 sn2eBttu Ëtuy14yuhít3

૧૨.અને જ્યારે જહીમની જ્વાળાઓ ભડકશે,

 

[00:36.00]

وَاِذَا الْجَنَّةُ اُزْلِفَتْ۪ ۙ‏﴿13﴾‏

૧૩.ÔtyuÍ7Õt3 sLLtíttu WÍ74ÕtuVít3

૧૩.અને જ્યારે જન્નત નજીક થશે,

 

[00:39.00]

عَلِمَتْ نَفْسٌ مَّاۤ اَحْضَرَتْؕ‏﴿14﴾‏

૧૪.y1ÕtuBtít3 LtV3ËwBt3 Btt9yn14Í1hít3

૧૪.(હા) ત્યારે દરેક જીવ જાણી લેશે કે શુ તૈયાર કરેલ છે!

 

[00:44.00]

فَلَاۤ اُقْسِمُ بِالْخُنَّسِۙ‏﴿15﴾‏

૧૫.VÕtt9Wf14ËuBttu rçtÕt3 Ï1twLLtrË

૧૫.કસમ તે તારાઓની જે પલ્ટે છે (છુપાઇ છે):

 

[00:50.00]

الْجَوَارِ الْكُنَّسِۙ‏﴿16﴾‏

૧૬.Õt3 sÔttrhÕt3 fwLLtË3

૧૬.ચાલે છે અને નજરોથી સંતાઇ જાય છે:

 

[00:54.00]

وَالَّيْلِ اِذَا عَسْعَسَۙ‏﴿17﴾‏

૧૭.ÔtÕÕtGt3Õtu yuÍt7 y1My1Ë

૧૭.અને રાતની કસમ જ્યારે કે તે વિદાય થાય છે :

 

[00:57.00]

وَالصُّبْحِ اِذَا تَنَفَّسَۙ‏﴿18﴾‏

૧૮.ÔtM1Ëw1çnu2 yuÍt7 ítLtV0Ë

૧૮.અને સવારની કસમ જયારે તે શ્વાસ લે છે:

 

[01:00.00]

اِنَّهٗ لَقَوْلُ رَسُوْلٍ كَرِيْمٍۙ‏﴿19﴾‏

૧૯.ELLtnq Õtf1ÔÕttu hËqrÕtLt3 fheBt

૧૯.બેશક આ એક મોહતરમ પયગામ લાવનારનો કોલ છે :

 

[01:06.00]

ذِىْ قُوَّةٍ عِنْدَ ذِى الْعَرْشِ مَكِيْنٍۙ‏﴿20﴾‏

૨૦.Í8ef1qÔt0rítLt3 E2LŒrÍ7Õt3 y1~tuo BtfeLt

૨૦.જે કુદરતમંદ છે અને અર્શના માલિકની પાસે બુલંદ મરતબાવાળો છે:

 

[01:12.00]

مُّطَاعٍ ثَمَّ اَمِيْنٍؕ‏﴿21﴾‏

૨૧.Bttuít1tE2Lt3 Ë7Bt0 yBteLt

૨૧.તેની ત્યાં (આસમાનમાં) તાબેદારી કરવામાં આવે છે અને તે અમાનતદાર છે.

 

[01:17.00]

وَ مَا صَاحِبُكُمْ بِمَجْنُوْنٍ‌ۚ‏﴿22﴾‏

૨૨.ÔtBtt Ë1tn2uçttufwBt3 çtuBts3LtqLt

૨૨.અને તમારો સાથી દીવાનો નથી!

 

[01:22.00]

وَلَقَدْ رَاٰهُ بِالْاُفُقِ الْمُبِيْنِ‌ۚ‏﴿23﴾‏

૨૩.ÔtÕtf1Œ3hytntu rçtÕt3 ytuVturf2Õt3 BttuçteLt

૨૩.અને તેણે તે (જિબ્રઇલ)ને રોશન ઉફુક (ક્ષિતિજ) પર જોયો છે.

 

[01:27.00]

وَمَا هُوَ عَلَى الْغَيْبِ بِضَنِيْنٍ‌ۚ‏﴿24﴾‏

૨૪.ÔtBttntuÔt y1ÕtÕt3 ø1tGt3çtu çtuÍ1LteLt

૨૪.અને તે (હાંસિલ કરેલ) ગેબની વાતોના બારામાં કંજૂસ નથી.

 

[01:32.00]

وَمَا هُوَ بِقَوْلِ شَيْطٰنٍ رَّجِيْمٍۙ‏﴿25﴾‏

૨૫.ÔtBttntuÔt çtuf1Ôt3Õtu ~tGt3ít1trLth3 hSBt

૨૫.અને આ (કુરઆન) કોઇ હાંકી કાઢેલા શેતાનનું કલામ નથી:

 

[01:36.00]

فَاَيْنَ تَذْهَبُوْنَؕ‏﴿26﴾‏

૨૬.VyGt3Lt ítÍ74nçtqLt

૨૬.તો તમે ક્યાં જાવ છો ?

 

[01:39.00]

اِنْ هُوَ اِلَّا ذِكْرٌ لِّلْعٰلَمِيْنَۙ‏﴿27﴾‏

૨૭.ELt3ntuÔt EÕÕtt rÍ74fÁÕt3 rÕtÕt3 y1tÕtBteLt

૨૭.આ તમામ દુનિયાઓ માટે નસીહત સિવાય બીજુ કંઇ જ નથી,

 

[01:45.00]

لِمَنْ شَآءَ مِنْكُمْ اَنْ يَّسْتَقِيْمَؕ‏﴿28﴾‏

૨૮.ÕtuBtLt3~tt9y rBtLfwBt3 ykGGtMítf2eBt

૨૮.જે તમારામાંથી (હિદાયતનો) સીધો રસ્તો અપનાવવા ચાહે તેના માટે!

 

[01:53.00]

وَمَا تَشَآءُوْنَ اِلَّاۤ اَنْ يَّشَآءَ اللّٰهُ رَبُّ الْعٰلَمِيْنَ۠ ‏‏﴿29﴾‏

૨૯.ÔtBtt ít~tt9WLt EÕÕtt9 ykGGt~tt9yÕÕttntu hççtwÕt3 y1tÕtBteLt

૨૯.અને તમે કાંઇ પણ ચાહતા નથી સિવાય કે જે દુનિયાઓનો પરવરદિગાર અલ્લાહ ચાહે.